100% કામ થઇ જશે | મોગલધામ કબરાઉ કચ્છ | Mogal Dham Kabrau Kutch || manidhar mogal maa

  Рет қаралды 2,447,938

BHAKTI AMRUT

BHAKTI AMRUT

Жыл бұрын

તમારું કામ કેમ નથી થતું એનું મોટું કારણ શું ?
આટલું કરશો એટલે 100% કામ થઇ જશે
અઠવાડિયામાં બે વખત ખાજો
બાપુશ્રી શરીર ખુબ વધી ગયું છે | મોગલધામ કબરાઉ કચ્છ | Mogal Dham Kabrau Kutch | | manidhar mogal maa
મિત્રો ભક્તિ અમૃત ગુજરાતી ચૅનલ નો ઉદ્દેશ્ય ફક્ત આપડે હિન્દૂ ધર્મ ને વધુ માં વધુ લોકો સુધી પહોચાડવાનો છે જેથી તમે પણ આ ઉત્ત્તમ કાર્ય માં જોડાવો અને વધુમાં વધુ લોકોને વિડિયો શેર કરો .
આ KZfaq Channel Bhakti Amrut ગુજરાતી ને Subscribe કરી 🔔 Bell નુ icon પણ on કરો જેથી અમારી ચેનલ ના નવા Updates તમને મળતા રહે.
Like 👍 Share 🔃 Subscribe 😊 And Support 🙏
Your Queries :-
devotional bhakti
મોગલ ધામ કબરાઉ કચ્છ
Mogal Dham Kabrau Kutch
મોગલ ધામ કબરાઉ નો ઈતિહાસ બાપુ શ્રી મોગલ કુળ
History of mogal dham
મોગલ આવસે
Mogal Avse
Bapu shree Mogal Kul Interview
Charan Rushi Interview
Vadlavali Mogal Madi
વડલાવાળી મોગલ માડી
મણીઘર વડલાવાળી
manidhar mogal maa aarti
manidhar mogal maa
mogal dham kabrau bapu
Kabrau 2022
mogal dham kabrau 2022
મોગલ ધામ 2022
mogal maa song
mogal maa status
mogal maa kabrau
mogal maa kabrau status
mogal maa no itihas kabrau
ઇતિહાસ
kabrau mogal maa na parcha
Bapushree Mogulkul
#mogal #mogal_dham_kabrau_kutch #મોગલ_ધામ_કબરાઉ
#mogal_maa_kabrau
#મોગલ_ધામ_કબરાઉ_કચ્છ
#History_of_mogal_dham
#Mogal_Dham_Kabrau_Kutch
#મોગલ_ધામ_કબરાઉ_નો_ઈતિહાસ
#Mogal_Avse
Best Video of Channel :-
મોગલધામ કબરાઉ કચ્છ | Mogal Dham Kabrau Kutch | History of mogal dham
• મોગલધામ કબરાઉ કચ્છ | M...
Bhavnagar Dashama Temple (AMIDHARA VALA DASHAMA )
• DASHAMA | dashama vra...
Minavada Dashma 2021
• Minavada Dashma 2021 |...
ગરુડ પુરાણ અધ્યાય 1 to 17
• Garud Puran Adhyay 1 ... .
સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 1
• સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 2
• સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 3
• સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 4
• સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 5
• સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 6
• સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 7
• સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 8
• સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 9
• સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 10
• સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 11
• સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 12
• સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 13
• સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 14
• સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 15
• સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 16
• સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 17
• સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18
• સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ...
સુંદરકાંડ
• Sunderkand 2021 | Sund... .
vishnu sahastra namavali gujarati
• vishnu sahasranamam ||... .
DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes .
IMPORTANT NOTICE: - SOMETIMES ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT TO ME. WE USED SOME IMAGES AND COPYRIGHT FREE BACKGROUND VIDEO FOR RELIGIOUS KNOWLEDGE/EDUCATIONAL PURPOSE AND FOR BEST VIEW EXPERIENCE TO VIEWERS ONLY.
⚠ સુચના : આ ચેનલ નો હેતુ માત્ર ને માત્ર સારા વિડિઓ અને માહિતી લોકો સુધી પહોંચાડવા નો છે, આ ચેનલ મા અપલોડ કરવામાં આવતા વીડીયો નો ઉદ્દેશ કોઈ વ્યક્તિ, સમાજ, સંસ્થા, કે કોઈ સમુદાયની લાગણીઓ ને ઠેસ પહોંચાડવા નો નથી

Пікірлер: 4 300
@jaihavethevideosyou8840
@jaihavethevideosyou8840 Жыл бұрын
હે માં મોગલ હું તમને બોવ જ માનું છું માં હું તમારી માનતા રાખું છું પણ મારૂં કામ નથી થાતું હું એક વાલ્મીકિ ની દિકરી છું મારે એક દિકરો છે નવ વર્ષ નો મારા ધણી એ બીજી બયરા જોડે લગ્ન કર્યા છે એટલે અમને માં દિકરાને રાખતા નથી માં હું પિયરમાં રહું છું પાંચ વર્ષ થી પિયર માં પણ કોઈ અમારી સાથે સારૂ રાખતા નથી મારા દિકરાને મૂકી ને મને બીજા લગ્ન કરવા માટે કહે છે પણ હું મારા દિકરાને મૂકી શકું તેમ નથી માં મોગલ મારી વારે ચડો અમને અમારા ઘરે માં દિકરાને લય જાય
@mukeshkavad5823
@mukeshkavad5823 Жыл бұрын
હે માં ઈશ્વરી મણી ધર મોગલ માં વડ વાળી માં સિમેન્ટ પ્લાન્ટ મા કામ કરુસુ માં દયા કરો માં 🙏🌹🙏🪔🙏🪔🌹
@harshitaprajapati1116
@harshitaprajapati1116 Жыл бұрын
જય મોગલ માં...માં તારા ભરોસે છું, છેક કિનારે આવીને મારી નાવ ડૂબી ગઈ છે, રાત દિવસ તને યાદ કરું છું માં... મારા દુઃખ દૂર કરો...મારા ધાર્યા કામ સફળ કરજે માં...હે મારી ભગુડા વાળી મોગલ મછરાળી માં, મારી વારે આવો માં.. દીકરી તમારી દુઃખી તમને યાદ કરે છે 🙏🙏🙏😭😭🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@rajubhaibaria-ep8py
@rajubhaibaria-ep8py Жыл бұрын
હે મોગલ માં હુ તમને બહુ જ માનું છુ મે તમારું મંદિર બનાવવાની માનતા રાખી છે પાણ મારૂ જે ધારવું છે એ કામ કેમ થતું નહી મારું કામ કરી આપજો માં લોકો મને મેના મારે છે આટલી દયા કરજો મારી માવલડી જય શ્રી મોગલ માં
@user-jm1rn1es1r
@user-jm1rn1es1r Жыл бұрын
હે માં મોગલ મે બાધા લીધી છે એ બાધા માં મોગલ તમે પુરી કરજો માં જય મણીધર મોગલ માં 🙏🙏🔱🙏🙏 મારા જીવ કરતા પણ વધારે વિશ્વાસ માં મોગલ તમારા ઉપર રાખી ને બેઠો છું 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻
@rajamahakali512
@rajamahakali512 Жыл бұрын
જય માં મોગલ મારા પરિવાર સુખી કરી દેજો હમે સુખી તો આખું કુટુંબ સુખી માં મોગલ જય હો હમારા સપના પુરા કરજો જય મોગલ માં બાપ ના આશીર્વાદ જય માં મોગલ🙏🙏🙏🙏🙏
@kiranbhatt793
@kiranbhatt793 Жыл бұрын
જય માં મોગલ હુ બોવજ તકલીફ મા છુ હુ બ્રાહ્મણ ની દીકરી છુ મારો દીકરો અવરા માર્ગે ચડી ગયો છે કોઇ નુ માનતો નથી માં મારી સહાય કર 🙏🙏🙏
@vijaypujara2138
@vijaypujara2138 Жыл бұрын
માં મારા ભાઈ ને મોકલ જે માં રસીલપુર ગામ માં છે મારા જીવ થી પણ વાલો છે
@Mashanimeldi402
@Mashanimeldi402 Жыл бұрын
જય મા મોગલ મારા ધારીયા કામ થાય એવુ હુ ઈચુ છુ મા મોગલ તમારા દીકરા ને વારે આવો મા મારો સમય લાવો મા 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vinodhai8216
@vinodhai8216
જય માં મોગલ❤❤❤ જય માં મોગલ
@shriyutshrijarohit449
@shriyutshrijarohit449
માઁ મોગલ મને મદદ કર માઁ મારાં બચ્ચા અને પતિ ની રક્ષા કરજે માઁ મારાં પતિને બો ખોટા ખોટા વિચાર આવે છે માઁ તેના મનમાંથી આ ગન્દા વિચાર નીકળી જય માઁ હું તમારા સરને પાછી આવીશ માઁ મારી મદદ કર માં મારાં પરિવાર ની રક્ષા કરજે માઁ
@hansamakwana7883
@hansamakwana7883 Жыл бұрын
જય મનીઘર મોગલ માં વડવાળી માં મારૂં માવતર મારો આશરો તમે છો માં માંરી અરજ સાભળ જો માં વડવાળી માં મારો આધાર તમે છો માં જય મોગલ માં વડવાળી માં 🙏🌹💐 મારી મનોકામના પૂર્ણ કરજો માં વડવાળી માં 🙏💐🌹
@Mitubha_gadhvi_72
@Mitubha_gadhvi_72 14 күн бұрын
જય માં મોગલ માં માંરી મનોકામના પૂરી કરજે મારા દીકરા ને નોકરી મળી જાય માં મોગલ તમને કોટી કોટી પ્રણામ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@khimagami6873
@khimagami6873
જય શ્રી ચામુંડા માં જય શ્રી દશામાં જય શ્રી મોમાઈ માં જય શ્રી મોગલ માં જય શ્રી સોનલ માં જય શ્રી બનુ માં સદા સહાયતે 🙏🚩👏✨💫🙌😊🥰❤️💖💝🐪
@pravinsinhrajput1686
@pravinsinhrajput1686 Жыл бұрын
હે માં મોગલ મારું ધારું કામ કરી દેજો
@Gamdanimoj960
@Gamdanimoj960
હે મોગલ મારી મન ની મનોકામ ના પુરી કર માં મે તારી માનતા રાખી માં મારુ કામ થઇ જાઇ હુ મારી માનતા પુરી કરવા આવીશ
@darshil_ahir762
@darshil_ahir762
Jay Mogal Maa Mari Badhi Manokamna Puri Kari dejo Jay Mogal Maa Hu Tran Mangal var Bharish Ane Tran Mangal var Rays Jay Mogal Maa Mari Badhi Manokamna Puri Kari dejo Jay Mogal Maa
@vanandpratik4145
@vanandpratik4145 Жыл бұрын
જય માઁ મોગલ મારાં છોકરા ની બધી તખલીફ મટી જાય એવી કૃપા કરો
@MahendraJadav-m3v
@MahendraJadav-m3v 14 сағат бұрын
Jay ma mogal
@radhedigitalchenalarjunsin8513
@radhedigitalchenalarjunsin8513 Жыл бұрын
જય માં મોગલ મને સારું કરી દેજો હો માં તારી માનતા માની છે હું તારા સરણે આવીસ માં
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 91 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 938 М.
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 13 МЛН
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 17 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 91 МЛН