૧૪૦ આહીર ની દિકરીઓ જમીન માં સમાઈ ગઈ😳સાક્ષાત કૃષ્ણ ભગવાન આવ્યા/ વ્રજવાણી vrajvani dham/ kirtidan kamo

  Рет қаралды 958,622

dev ahir official

dev ahir official

Күн бұрын

Copyright Disclaimer under Section 107 of the copyright act 1976 allowance is made for fair use for purposes such as criticism comment news reporting scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit educational or personal use tips the balance in favour of fair use.

Пікірлер: 752
@DineshThakor-zy1wj
@DineshThakor-zy1wj Жыл бұрын
સરસ ઈતિહાસ છે હો ભાઈ.. ઈતિહાસ બતાવવાં બદલ અને જણાવવા બદલ ખુબ ખુબ અભિનંદન.
@jyotikapatel348
@jyotikapatel348 Жыл бұрын
Vahsaras Etihas che
@paluayar128
@paluayar128 Жыл бұрын
👍
@jyotibadiyani5249
@jyotibadiyani5249 Жыл бұрын
@@jyotikapatel348 I
@hareshbhavsar882
@hareshbhavsar882 Жыл бұрын
Jai shree krishna
@balubarad1787
@balubarad1787 Жыл бұрын
ગામ ઉમરેઠી ,જી, ગીર સોમનાથ
@hiteshsolanki2539
@hiteshsolanki2539 Жыл бұрын
ખૂબ સાચી વાત છે આજ ના છોકરાઓ ને ગેમિંગ , મૂવી , જોવા કરતા ગુજરાતના શૂરવીર ની વીરતા ની કથા સંભળાવી જોઈએ. જય મુરલીધર.. ❤️🙏✨
@vaishaliahir_infinitygreen8172
@vaishaliahir_infinitygreen8172 Жыл бұрын
આહિર નો ઈતિહાસ તો અદ્ભુત છે. મને ગર્વ છે કે હું આહિર છું. આહિરાત🚩 જય દ્વારકાધીશ 🙏 જય શ્રીકૃષ્ણ 🙏 જય મુરલીધર 🙏
@yarvisoni2013
@yarvisoni2013 Жыл бұрын
કચ્છ રાપર સાચી વાત છે સત્ય બની આ વાત બિલકુલ સાચી છે જય જય શ્રી રાધે રાધે કૃષ્ણ મુરલીધર
@pradipjethava1961
@pradipjethava1961 Жыл бұрын
આ બધું ખુબજ સરસ છે એટલે હજુ પણ વધારે આવાજ ઈતિહાસ બતાવ્યા કરો આ કળિયુગમાં ભગવાન શ્રી કૃષ્ણ ની ખુબ જ જરુર છે જય દ્વારકાધીશ
@navnitpatel4339
@navnitpatel4339 Жыл бұрын
વાહ વાહ નવો ઇતિહાસ જાણવા મળ્યો ભાઈ શ્રી આપનો આભાર સાથે આપ શ્રી ને ધન્યવાદ સાથે નમન
@sadhuprakshbhai5836
@sadhuprakshbhai5836 Жыл бұрын
जय श्री कृष्ण। आपका धन्यवाद करता हूं कि आपने व्रज वाणी धाम के इतिहास को उजागर किया।🙏🙏राधे राधे 🙏🙏
@Jaygogamaharajdham2
@Jaygogamaharajdham2 Жыл бұрын
ઈતિહાસ સંભળાવા બદલ ખૂબ ખૂબ આભાર ઉચપા તા્.વાવ બ .કાં.🙏જય મોરલીધર 🙏
@jayeshbhaijayeshbhai4904
@jayeshbhaijayeshbhai4904 Жыл бұрын
Malpur parsora
@himanshubhatt8204
@himanshubhatt8204 Жыл бұрын
જય શ્રી મોરલીધર
@maheshrabari72
@maheshrabari72 Жыл бұрын
જય વ્રજવાણી 🙏🏻
@ajaybaraiya9340
@ajaybaraiya9340 Жыл бұрын
વાહ ભાઈ આપના આ વિડીયો મા ઘણું બધું જાણવા મળ્યું છે ભગવાન મુરલી દર સુખી રાખે
@star_collabs198
@star_collabs198 Жыл бұрын
Jay shri Krishna Jay Murlidhar Jay Brijvani dham 🙏🙏
@savitakeshwala1657
@savitakeshwala1657 Жыл бұрын
Aa etyas janava badal khub khub aabhar bhai awa juna etyas batavta f rejo from uk.
@arvindprajapati9889
@arvindprajapati9889 Жыл бұрын
સરસ માહિતી આપી જય અંબે જય મુરલીધર ગુજરાત મહેસાણા જિલ્લામાં વડસ્મા ગામ
@dakshceriyars3973
@dakshceriyars3973 Жыл бұрын
ઢોલ નો અવાજ ઢુમઢુમ ઢુમઢુમ સાંભળીને આવ્યો છું જે હકીકત છે ભાઇ ઇતિહાસ કાંઇક અલગ અલગ હોય છે 🙏🏻
@amrutbhaipatel2744
@amrutbhaipatel2744 Жыл бұрын
Good 👍 kanudo apna badhano.we are all one. Supreme bhagwan kanudo.
@varshapatel3706
@varshapatel3706 Жыл бұрын
Jay murlidher Jay shree Krishna
@chaitalishah8874
@chaitalishah8874 Жыл бұрын
Very informative .......... radhe radhe... radhe Krishna...
@kavyabarathod8952
@kavyabarathod8952 Жыл бұрын
સરસ ભાઈ અમે પણ આવશું. દર્શન કરવા મારી દિકરી ને લઈ ને .જય આહિરાણી માં
@chaudharybhavnaben9833
@chaudharybhavnaben9833 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ખૂબ જ સરસ આભાર માનું છું
@mayabhaiahir4688
@mayabhaiahir4688 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય શ્રી મોરલીધર પાલિતાણા.ડી.ભાવનગર
@jayabenjogdiya9891
@jayabenjogdiya9891 Жыл бұрын
રાજુલા થી જોયું જય શ્રી કૃષ્ણ
@jatinnakum336
@jatinnakum336 Жыл бұрын
Jay murlidhar
@madhaviurvashi.6404
@madhaviurvashi.6404 Жыл бұрын
Jay morlidhar
@natushapariya4967
@natushapariya4967 Жыл бұрын
Jay Murlidhar Ni Kurupa.🙏🙏🙏🙏🙏
@pirnikrupa6283
@pirnikrupa6283 Жыл бұрын
Vah dost vah..Jayho Sahityakar jayurlidhar
@naarsangthakor208
@naarsangthakor208 Жыл бұрын
રાધે ક્રિષ્ના 🙏.... રાધે શ્યામ
@shilpadhola5750
@shilpadhola5750 7 ай бұрын
સરસ ઇતિહાસ સે હો ભાઈ ઇતિહાસ બતાવા બદલ અને જાણવવા બદલ ખુબ ખુબ અભિનંદન
@dayabharat9293
@dayabharat9293 Жыл бұрын
જય સ્વામિનારાયણ વીડિયો ખુબ સરસ છે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય
@divyachudasama2456
@divyachudasama2456 Жыл бұрын
Jay Murlidhar 🙏 Jay shree Krishna 🙏 Jay varjvani 🙏
@Ghanshyam_Dolar
@Ghanshyam_Dolar Жыл бұрын
🙏🏻 Jay murlidhar 🙏🏻 Jay ahirat 🙏🏻
@dinedahir9374
@dinedahir9374 Жыл бұрын
🕉️जय श्री कृष्ण 🙏
@boskeybhatt8742
@boskeybhatt8742 Жыл бұрын
Very nice khub j saras mahiti aapva badal khub khub abhinandan bhavnagar,
@kantibhaisolanki9133
@kantibhaisolanki9133 11 ай бұрын
🙏🙏 khub. Saras Juno. Etiyhs. Jay. How. Kanudo🙏🙏
@rayadechauhan3701
@rayadechauhan3701 Жыл бұрын
JAY DEV BHUMI DARKA JAY
@jignyapatel9962
@jignyapatel9962 Жыл бұрын
Jay murlidhar 🙏🙏🙏🙏🙏❤
@asmitaBaraiya-gu6lo
@asmitaBaraiya-gu6lo 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ ભાઈ જય મોરલીધર
@jigarthakor280
@jigarthakor280 Жыл бұрын
Saras bhai
@FunnyDesiboys2713
@FunnyDesiboys2713 Жыл бұрын
Jay thakar dhani Jay radhe Krishna Jay babari
@vmbbarot490
@vmbbarot490 Жыл бұрын
खूब-खूब आभार तो मैं आई थी आ जाना है क्या मैं खूब आनंद
@amrutbhaidafda6673
@amrutbhaidafda6673 Жыл бұрын
ૐ જયશ્રીકૃષ્ણ જય વજવાણી રાધે રાધે ક્રિષ્ના દેવકી નંદન વાસુદેવાય નમો ૐ ધન્યવાદ ભાઈ ૐ સત્ય વાત છે ઈતિહાસ ની ૐસુરત ગરવી ગુજરાત ૐ જય મુરલીધર સવૉને ૐ
@sujalpatel1443
@sujalpatel1443 10 ай бұрын
Jay shree krishna jay vrajvani dham
@babuthakor8198
@babuthakor8198 Жыл бұрын
આવો ઇતિહાસ બતાવવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ
@ansuyaadatia7222
@ansuyaadatia7222 Жыл бұрын
કયારેય નથી સાંભળ્યો નથી તેવો ઇતિહાસ સાંભળવા મળ્યો આભાર
@alpehpatel1136
@alpehpatel1136 Жыл бұрын
Khub j Sundar aava etihas ni mahiti aapva badal khub khub abhinandan
@parmarbhavna1235
@parmarbhavna1235 Жыл бұрын
Jay Dwarkadhish
@thankyougoswami1374
@thankyougoswami1374 Жыл бұрын
Hamen Hyderabad super video
@naginrathva8150
@naginrathva8150 Жыл бұрын
Nice my vilej Bodeli
@jayshreepatel6507
@jayshreepatel6507 Жыл бұрын
ખુબ સરસ ભાઈ સુરત થી જયશ્રીકૃષ્ણ ભાઈ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@rajnikantpurani1309
@rajnikantpurani1309 Жыл бұрын
જય મુરલીધર 🙏👌🚩
@urmilathaker1464
@urmilathaker1464 Жыл бұрын
🌷🙏🌷હરિ બોલ.🙏હરે કૃષ્ણ.🙏જય માતાજી.🙏જય ઠાકર ઘણી.🙏🍀🌷💐 FROM:- AUSTRALIA/ MEL./VIC.🇦🇺🇮🇳🇦🇺🇮🇳🇦🇺🇮🇳🇦🇺🇮🇳🍀🌷💐
@amitchudasama4246
@amitchudasama4246 Жыл бұрын
સાચી વાત છે. અત્યારના લોકો મૂવી અને ગેમ જોવા લાગી ગયા છે. પણ તમારા જેવા વ્યક્તિ આવા વિડ્યા રજૂ કરી ને લોકો ને આપડી સંસ્કૃતિ જાળવી રાખવા પ્રેરણા આપો છો.
@nirmalagada3647
@nirmalagada3647 Жыл бұрын
અમે હમણાં જ જઈ ને આવ્યા છીએ ત્યાં ગરબા પણ રમ્યા હતા અને પુજારીજી એ અમને ઈતિહાસ સમજાવ્યું અને અમે ૨૦ બહેનપણી ઓ ગયા હતા આ તારીખ ૨૧-૯ -૨૦૨૨ ના બહુ સરસ છે👌👌👍
@gopalthakor7946
@gopalthakor7946 Жыл бұрын
સરસ
@brijarajsinhdhrafa
@brijarajsinhdhrafa Жыл бұрын
Kya che aa
@nirmalagada3647
@nirmalagada3647 Жыл бұрын
@@brijarajsinhdhrafa rapar taluka kuch vagad
@nirmalagada3647
@nirmalagada3647 Жыл бұрын
વ્રજવાણી ધામ
@Jaysikotarofficial9081
@Jaysikotarofficial9081 10 ай бұрын
ક્યાં આવેલું છે
@ishverbhairabari7395
@ishverbhairabari7395 Жыл бұрын
🙏 રાધે કૃષ્ણ ભગવાન જય શ્રી માં મોમાઈ કુળદેવી ઈશ્વર ભાઈ રબારી છઠીયારડા મહેસાણા 🙏
@gslegnd3044
@gslegnd3044 Жыл бұрын
Radhe .jai shri krishna
@kingisalwaysking9492
@kingisalwaysking9492 Жыл бұрын
khub srs che video tmne kevu lagyu a jagua a jai n
@swetamthakor194
@swetamthakor194 Жыл бұрын
jay muralidhar radhe radhe
@banshivadoliya7930
@banshivadoliya7930 Жыл бұрын
Jay vrajvani jay murlidhar
@VipulChaudhary-vx7wm
@VipulChaudhary-vx7wm Жыл бұрын
Jay shree Krishna....thanks for giving such a good information blessed is our holy land 🙏🙏
@smitakothari4108
@smitakothari4108 Жыл бұрын
Nice sari mahiti aapi bhai Kapadwanj
@parulusddiya8506
@parulusddiya8506 Жыл бұрын
ખૂબ સરસ વિડીયો છે ભાઈ
@riya11217
@riya11217 Жыл бұрын
कौन-कौन मानता है कि माता पिता के चरणों में स्वर्ग है💕❤... ...
@vilaskapadia2807
@vilaskapadia2807 Жыл бұрын
Radhy radhy🙏🙏🙏
@Ranajeet_padhiyar_420
@Ranajeet_padhiyar_420 Жыл бұрын
આણંદ જિલ્લા થી અડાસ ગામ
@madhatukadiya955
@madhatukadiya955 Жыл бұрын
Bov saras video chhe 👌
@vanitatamboliya4879
@vanitatamboliya4879 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻‼️‼️‼️‼️‼️
@kanchanbenzalavadiya450
@kanchanbenzalavadiya450 Жыл бұрын
Khub Sara ho
@neetachavda4453
@neetachavda4453 Жыл бұрын
Jai murlidhar jai mataji
@sunilthakorthakor8378
@sunilthakorthakor8378 Жыл бұрын
Super surana
@nitathakor5513
@nitathakor5513 Жыл бұрын
Very nice video tetrwa gam
@nitashah3710
@nitashah3710 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ અમદાવાદ થી
@viramkhakhadi4795
@viramkhakhadi4795 11 ай бұрын
Jay dwarkadhish
@thehackerboy7075
@thehackerboy7075 Жыл бұрын
Khub sars Jay Shree Krishna
@dwrkadhishdailydarshan6549
@dwrkadhishdailydarshan6549 7 ай бұрын
Jay ahirat jay dwarkadhish ❤❤
@hiraahir9220
@hiraahir9220 Жыл бұрын
બહુ સરસ ભાઈ આવાજ ઇતિહાસ જણાવતા રેજો અમારે ગામ ની બાજુમાં એક જોવાલાયક સ્થળ છે ત્યાં પણ ભાઈ આપ આવજો અને મુલાકાત લેજો નખત્રાણા તાલુકા મા કચ્છ જીલ્લો મા થાન જાગીર સે બહું વર્ષો જૂની છે ત્યાં નું વિડિયો બનાવી મોકલજો ભાઈ યુટયુબ પર જય મુરલીધર જય varjavani
@ranjitrajkamaliya2218
@ranjitrajkamaliya2218 Жыл бұрын
Thanks bhai tamara lidhe Ghana Aetihasik ane Dharmik Jagya o jova male I spotted 👍 Jay mataji🙏🏻
@arzooborisagar4170
@arzooborisagar4170 Жыл бұрын
આ ઈતિહાસ ઉપર મુવી પણ બની ગયું છે..... હેલ્લારો્..jay murlidhar
@shreemusicchobari
@shreemusicchobari Жыл бұрын
Na bhai e ahh na par nati
@alpavara4639
@alpavara4639 Жыл бұрын
Jai muridhar video 👍 saras baniviyo hu kenya 🇰🇪 East Africa thi jov chu
@SubhashAmaliyar125
@SubhashAmaliyar125 Жыл бұрын
Love from dahod
@dhwaniltankari7455
@dhwaniltankari7455 Жыл бұрын
Jay Jay Radhe Krishna Jay Muralidhar
@kalajain5828
@kalajain5828 4 ай бұрын
🌹🙏🏻jaysrikursan
@binalmor9107
@binalmor9107 Жыл бұрын
Jay Dwarkadhish 👌👌👌
@parbatgohel9652
@parbatgohel9652 Жыл бұрын
Nice bhai
@ytbaba3909
@ytbaba3909 Жыл бұрын
Good luck bro 😎 full support 😍
@makwanauma365
@makwanauma365 Жыл бұрын
Hu rajkot thi jay Dwarka dhish 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@JrpatelPatel-wu1pj
@JrpatelPatel-wu1pj Жыл бұрын
ખુબ ખુબ સરસ વાત કરી
@mukeshkumar.rajgor.3250
@mukeshkumar.rajgor.3250 Жыл бұрын
Jay Dwarkadhis.
@jiteshkumarkhaniya3242
@jiteshkumarkhaniya3242 Жыл бұрын
Jay Sharee krisna
@bhimjibhaivirda9970
@bhimjibhaivirda9970 Жыл бұрын
જય વ્રજવાણી
@user-ty9bh9tl7h
@user-ty9bh9tl7h Ай бұрын
જય શ્રી કૃષ્ણ
@AhirprkashVasra
@AhirprkashVasra Жыл бұрын
Jay dwarkadhish 🚩
@makvanadilip7414
@makvanadilip7414 Жыл бұрын
જયમુરલીઘર
@yuvigamer007
@yuvigamer007 11 ай бұрын
Jay shree. Radhe Krishna
@amarsinhrathod4822
@amarsinhrathod4822 Жыл бұрын
Verynice.information.of.history.of.lord.krishna.and.daughterof.ahir.
@shakudave5112
@shakudave5112 Жыл бұрын
Very nice Shaku dave from USA
@dangarpooja6807
@dangarpooja6807 Жыл бұрын
Jay murlidhar_🙏 👑
@viralgondaliya290
@viralgondaliya290 8 ай бұрын
Jay Sri Krishna 🙏🙏🙏
@dharmendrajadav2925
@dharmendrajadav2925 Жыл бұрын
jay shree khrish aava itihas to gujarat maj hoy ho bhai jay murli dhar
@mahadevbharvad5938
@mahadevbharvad5938 Жыл бұрын
Jay thakar
@vivanpandit749
@vivanpandit749 Жыл бұрын
વાહ ભાઈ વાહ આવા વિડિયો જ જોવાય
@priyavandnagadhvi3945
@priyavandnagadhvi3945 Жыл бұрын
khub saras vat che apda katch ane saurasrta ma ava khub sthan che ,j, ghana loko janta nthi hota apda Gamdaoma ghare ghare history samayeli che ,amara Mataji na pn,tyaj sthan che ,ava video btavva badal Dhanyavad Jay Mataji Ma Mogal
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 60 МЛН
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 5 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 18 МЛН
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 17 МЛН
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 388 М.
지민 (Jimin) 'Who' Official MV
3:28
HYBE LABELS
Рет қаралды 22 МЛН
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 128 МЛН
Jaloliddin Ahmadaliyev - Kuydurgi (Official Music Video)
4:49
NevoMusic
Рет қаралды 7 МЛН
Duman - мен болмасам кім? (Mood Video)
2:35
Duman Marat
Рет қаралды 56 М.
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 55 МЛН