ગરબા ના પ્રોગ્રામ માં તો ગરબા ગવાય ને 🙏 એમાં ગીતો ક્યાંથી યાદ આવે છે ...
@user-pj7gj9ls4q Жыл бұрын
હા સાચીવા છે
@dhavalrathva8410 Жыл бұрын
Sachin vat che
@reoff2897 Жыл бұрын
Hachi vat che ha
@vipinrathva8924 Жыл бұрын
ભાઈ છેલ્લે થોડું મનોરંજન બધાકરતા હોયછે ,, પહેલીવાર જોયું કે સુ ,,બધા મોટા કલાકાર ના વડીયોપણ જોવો તમે
@jsvlog7640 Жыл бұрын
@@vipinrathva8924 વિપિન ભાઇ તમારી vat સાચી છે કેમ કે અમે ગરબામાં પણ ખૂબ મોજ કરી પણ ગરબા નો વિડિયો જ સુટ કરવાનું રહી ગયું તું એટલે ગરબાનો વિડિયો નથી મૂકયો અને છેલે ટીમલી ગવી એનો વિડિયો સુટ થયો તો એટલે બધા ને એવું જ લાગે કે ગરબા મા ટીમલી જ ગાવી પણ એવું નથી આતો છેલે નો વિડિયો છે thenks vipinbhai
@RajnishBhabhor Жыл бұрын
Garba ma Prem na gito kya thi avi Gaya વચમાં😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 આવો પ્રોગ્રામ
@karan_bhaydiya__007_mp3 Жыл бұрын
Nice jaan 🤞❤😇
@user-do3gs4yy8y Жыл бұрын
પારુલ રાઠવા બેસ્ટ સિંગર.../ સરુવાત ખુબ સારી કરી છે. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જય જોહાર...જય આદિવાસી🏹
@vinodmochi470511 ай бұрын
Parul. Rathva. Timli.
@d_r_timli Жыл бұрын
Super video
@presslivereporter8195 Жыл бұрын
જબરજસ્ત માતાજીના ગરબા સાંભળીને દિલ ખુશ થઈ ગયું માતાજીના ગરબા સિવાય બીજું કંઈપણ સાંભળવા નહીં મળ્યું ફિલ્મી ગીત તો એકપણ નહિ આવ્યું કહેવી પડે ઔરકેસ્ટા પાર્ટી જબરજસ્ત ગરબા જોવા મળ્યા નંબર આપજો ઔરકેસ્ટા પાર્ટીનો નાચવા કામ લાગે એવી છે.