Рет қаралды 601,865
5000 વર્ષ પછી કેવા દેખાઈ છે પાંડવોના અવશેષ || પાંચ પાંડવોની રહસ્ય મય જગ્યા
If You like ❤️ our Video than subscribe 🔔 our chennal #Rockybhai
અહીંયા સુ તમે ગયા છો આ જગ્યા સુ તમે જોઈ છે ના
જોઈ હોય તો જાણો આપડા વીડિયો માં
આ જગ્યા આવેલી છે પંચમહાલ જિલ્લામાં આ જગ્યા આવેલી છે અહીંયા જવું હોય તો પેલા જવું પડશે જન્ડ હનુમાન તેના બાદ તમને જોવા મળશે ભીમ ની ઘંટી જેમાં અનાજ અડતા હતા તેમના ભોજન માટે
ત્યારબાદ તમને જોવા મળશે અર્જુને બાણ મારીને જગ્યા ઉપર પાણી કાઢ્યું હતું તે કૂવો પણ જોવા મળશે અને ઘણા બધા તમને પ્રાચીન અવશેષો પણ જોવા મળશે
#Bhimniganti #Arjunebanmaripanikadhyuhatutekuvo
#Vinodsolanki86 #RockyVlogs #Vinodsolanki
🚩જાય હનુમાન જી🙏🙏🙏