68 વર્ષના દાદા દાદી ₹20 ma પુરીશાક ખવડાવે | અકસ્માતમાં પુત્રને ઇજા થતાં હવે આ ઉમરે મહેનત કરે છે

  Рет қаралды 176,145

Gujju box

Gujju box

Жыл бұрын

Devchand bhai
Om Puri Shak
Opp. Mamata Medical
Near Maninagar Railway Station,
Ahmedabad

Пікірлер: 134
@ajaypatel-hm5cb
@ajaypatel-hm5cb Жыл бұрын
દાદા દાદી નો ધંધો ખુબજ સરસ ચાલે તેવી ભગવાન ને પ્રરાથના તેમનો દિકરો જલદી સાજો થઈ જાય તેવી ભગવાન ને પ્રાથના અને વીડિયો બનાવનાર sir તમે આવો વિડિયો તો જરૂર બનાવજો જેથી કોઇક ના જીવન માં એક આનંદ ઉત્તશા હ જાગે
@bharatthakkar7776
@bharatthakkar7776 4 ай бұрын
વાહ.... ધન્યવાદ ને પાત્ર છે આ દાદા દાદી.... આને સપોર્ટ કરવો જોઈએ બધા એ... દિલ થી ❤
@jayvadaliya2396
@jayvadaliya2396 Жыл бұрын
સમીર ભાઈ આવા લોકો ને તમે વિડિયો બનાવી ને સારી એવી હેલ્પ કરી છે તે બદલ ધન્યવાદ બાકી આટલી મોંઘવારી મા 20 રૂ.મા જમાડે એટલે સેવા નુ જ કામ કેવાય ભોલેનાથ એમને ખુબ આગળ વધારે 🙏 ૐ નમઃ શિવાય 🙏
@aslamkhanpathan3592
@aslamkhanpathan3592 Жыл бұрын
સમીર ભાઇ તમે બહુજ માયાળુ છો (આપણા મલક ના માયાળુ માનવી) દિલ ને ટચ કરી ગયા જમાવટ વિડીયો જયજય ગરવી ગુજરાત
@sudhirrajgor5278
@sudhirrajgor5278 Жыл бұрын
સમીર ભાઈ ખુબ સરસ વિડિઓ ક્યારેક ક્યારેક આલાગ્રાન્ડ હોટેલ કે ફાસ્ટ ફૂડ કોર્નર ને આવા બધા થી દૂર પણ આવા સ્ટોલ માં સારા ટેસ્ટ ની સાથે લાગણી પણ ઉમેરાઈલી હોય છે અચૂક ક્યારેક મુલાકત લેશું
@nareshprajapati4702
@nareshprajapati4702 Жыл бұрын
Samirbhai proud fill thay se Saru kam kri rhya so k amuk jaruratmand loko ni help pn tahy se tmara madhyam thi 🙏🙏🙏🙏🙏
@brijeshpatel3200
@brijeshpatel3200 Жыл бұрын
સમીરભાઈ અત્યાર સુધીનો બેસ્ટ વિડીયો ...love from ahmedabad.
@pankajbariya9436
@pankajbariya9436 Жыл бұрын
20 ruppiya ma Puri saak khavadave che khub saras Maza aavi jai khavani vlog joi ne maza aavi gay
@narendrapatel3909
@narendrapatel3909 Жыл бұрын
ભગવાન ખુબ સુખી રાખે બહેન તમને અને ભાઈ ને
@rajubhaivanand1781
@rajubhaivanand1781 Жыл бұрын
ખુબ સરસ વિડિયો છે આભાર,🙏
@cyrusvariawa5826
@cyrusvariawa5826 Жыл бұрын
Samir - Thank you for supporting to needful people 🙏
@ketandesai7506
@ketandesai7506 Жыл бұрын
અમુક વખતે શબ્દો વામણા પડે, ભીની આંખો એ ત્યારે નતમસ્તક થઇ જવાય... 🙏
@gayatridholakia2865
@gayatridholakia2865 Жыл бұрын
Wah wah puri sak jordar yummy yummy yummy joi ne khava nu man thi jay Eva 😋
@yogeshparmar9433
@yogeshparmar9433 Жыл бұрын
સમીરભાઈ. બહુ સરસ વિડિયો છે Atla price માં એટલું સરસ પુરી શાક વાહ મઝા આવી ગય સમીર ભાઈ salute છે તમને આવા વિડિયો બનવા માટે દિલ થી dhyanwad જય જલારામ સમીર ભાઈ
@kishorshah2390
@kishorshah2390 Жыл бұрын
આવી જ માનવતા ની મહેક પુરી પાડતા વીડીયો લેતા રહેજો તમે સ્વયં એક ઉષ્મા ભર્યા લાગણી વાળા વ્યક્તિ છો જેનામાં મા અન્નપૂર્ણા નો વાસ છે જે ખુદ ગરીબ હોવા છતા પોતાથી નીચલા વર્ગના ગરીબોનું ધ્યાન રાખે છે તે વાત બહુ જ મહત્વની તમારી માનવતા લાગણી એ માનવતાની મહેક પુરી પાડી છે શત શત નમન સમીર ભાઈ આપને
@thakorhashmukh9665
@thakorhashmukh9665 Жыл бұрын
જય માતાજી સરશ સમીર ભાઈ આવા ને આવા વિડીયો બનાવતાં રહે જો સરશ
@kamleshteraiya3314
@kamleshteraiya3314 Жыл бұрын
Salaam Ahmedabad!! Salaam Sameerbhai !! Aapna ava video ketla badha loko ne motivate karshe ane koikni roji ma vruddhi pan karshe...... etc. Avi ketliye positive effects aapna blogs thi thati hashe. Kadach Ishwar e mate aapne nimitt banavto hashe. Dada-Dadi ni sathe Ishwar pan tamara par Raaji thato hashe. May God bless you.
@kamleshmehta3177
@kamleshmehta3177 Жыл бұрын
સમીરભાઈ ખૂબ જ ઉમદા કાર્ય કર્યુ આપે......ધન્યવાદ
@manishavithlani8483
@manishavithlani8483 Жыл бұрын
Yes bhai sav sachi vat che very imotional video che dada ne dadi samu jarur bhagwan jose avi prabhu thi prathna 👍👌
@nitalbarot
@nitalbarot Жыл бұрын
Good Work "Gujju Box" promoting small start up, Atmanirbhar Bharat
@hareshluhar1469
@hareshluhar1469 Жыл бұрын
sachi vaat che bhagwane je pan aapdne aapyu che tema santosh manvo, pan jo vadhare saru aapyu che to chokkas tema thi jetli thai sake tetli bija ni madad karvi joiye 👍👍
@ravindrapathak6316
@ravindrapathak6316 Жыл бұрын
Ravindra Pathak Maninagar Dadaji and Dadi ko Salam
@layviratiya8532
@layviratiya8532 Жыл бұрын
અરે ભાઈ આ સમય માં જે લોકો માવા ખાઈ છે એના ૧૨ કે ૧૪ રૂપિયા થઈ ગયા છે. ૨૦ રૂપિયા માં આટલું સારું ઘર જેવું જમવા નું ક્યાં થી મળે...🙏🙏🙏
@bhavikdabhi6960
@bhavikdabhi6960 Жыл бұрын
દાદી ને સલામ છે
@aashifrahimbhai3131
@aashifrahimbhai3131 Жыл бұрын
નાના માણસ ને સમજવા માટે આભાર
@himanshukotak8497
@himanshukotak8497 Жыл бұрын
Superb...hat's off to you Samirbhai for cover this kind of videos as food blogger...
@vikaspatel1064
@vikaspatel1064 Жыл бұрын
Great job samir bhai. .
@kanovarshdiya9399
@kanovarshdiya9399 Жыл бұрын
જય જય ગરવી ગુજરાત હર હર મહાદેવ
@rajeshdave6511
@rajeshdave6511 Жыл бұрын
I like your way of helping to such people I will also visit this place
@riteshkumarshah6400
@riteshkumarshah6400 Жыл бұрын
Really 👍 . Happy . Santoshe. 👍🙏🌹. Jai jai garvi Gujarat . 👍🌷🙏🌹
@bhaveshmuliyana4005
@bhaveshmuliyana4005 Жыл бұрын
ખૂબ સરસ વિડિયો બનાવ્યો છે👌👌👌
@rajverma-xd2il
@rajverma-xd2il Жыл бұрын
Nice video.
@bharatparmar6172
@bharatparmar6172 Жыл бұрын
Great job big brother very happy to see you again keep up the great job.( what you did was wonderful I am so proud of you and very proud to say you are my big brother thank you so much)
@sahezadmirza3225
@sahezadmirza3225 Жыл бұрын
Good video and good job samirbhai
@janakmistry5448
@janakmistry5448 Жыл бұрын
Great job samir Bhai
@chiragmanvar7759
@chiragmanvar7759 Жыл бұрын
વા સમીરભાઈ સારો વિડિઓ લાયા કાકા કાકી ભગવાન બવું જ આપે
@mehulmistry2364
@mehulmistry2364 Жыл бұрын
Atyaar sudhi no best video che superb👏👏👏👏👍
@vijaychauhan4387
@vijaychauhan4387 Жыл бұрын
Great Work
@kishansinhpadhiyar571
@kishansinhpadhiyar571 Жыл бұрын
Waah maja aavi gay aa video joyne kharekhar bovj saru kaam karo cho tame Sameer bhai🙏🙏🙏🙏🙏🙏🙏
@sbthakorsuresh5598
@sbthakorsuresh5598 Жыл бұрын
Vah.maa
@milantrivedi8630
@milantrivedi8630 Жыл бұрын
You are great Samir bhai always help the needful
@hiteshahir10
@hiteshahir10 Жыл бұрын
Samirbhai tamara ateyr sudhi no nambar 1 bast video 👌👏👏👏👏👏
@jayeshbaroth5785
@jayeshbaroth5785 Жыл бұрын
સમિરભાઈ મોજ. ❤️❤️👍👍👍👍👍
@gayatridholakia2865
@gayatridholakia2865 Жыл бұрын
Samir Bhai ek dam sachu kidhu ke aapde 20 rs aam tem hath mathi jata re che
@rajeshadhiya3708
@rajeshadhiya3708 Жыл бұрын
Khub saras
@abcrazy678
@abcrazy678 Жыл бұрын
Keep it up
@devrajsolanki9694
@devrajsolanki9694 Жыл бұрын
Sras se bhai.....aava mahentu manso ne aapne saport krvo joiae...great work brother..
@_RaviChanchiya
@_RaviChanchiya Жыл бұрын
Very nice work 👍 i will definitely try this after my savan mass complete
@sarfarajsandhi433
@sarfarajsandhi433 Жыл бұрын
Khub saro video che. Good job
@pandyakandarpa8015
@pandyakandarpa8015 Жыл бұрын
Jabardast
@jagdishbhaisoni653
@jagdishbhaisoni653 Жыл бұрын
શા બા શ સમીર ભાઇ શા બા શ
@kirtanbarot9854
@kirtanbarot9854 Жыл бұрын
1number video boss
@chandulalprajapati4808
@chandulalprajapati4808 Жыл бұрын
Good and Hard Work
@nareshvala046
@nareshvala046 Жыл бұрын
Superb
@rajdabhi9096
@rajdabhi9096 Жыл бұрын
ખુબ ખુબ સરસ કામ ગુજુ ભાઈ
@ashvinkhengar402
@ashvinkhengar402 Жыл бұрын
Good job bhai
@nileshpatel207
@nileshpatel207 Жыл бұрын
Samir bhai tamne pela dil thi salam
@ashishmachhoya6886
@ashishmachhoya6886 Жыл бұрын
Salaam che tamane sameebhai.🙏🙏🙏
@parag7pandya
@parag7pandya Жыл бұрын
👌🏻🙏🏻
@pambharchetan863
@pambharchetan863 Жыл бұрын
તમે મહાન માણસ છો તમારી વાત મા લાગણી છુપાયેલ છે મદદ કરો ભગવાન આપણને પણ મદદ કરશે સમીરભાઈ તમારે અચૂક આવા ગરીબ લોકોના અમુક વિડિઓ બનાવવા જ જોઈએ ભલે આપડે કઈ આપીન શકીએ પણ આપણા દ્વારા કઈ થતું હોય તો ભલાઈ જરૂર કરવી આભાર
@abc-lt7lz
@abc-lt7lz Жыл бұрын
samirbhai your making good video please keep making this kind of video hat's off to you Samirbhai
@divyeshdev3646
@divyeshdev3646 Жыл бұрын
Khub saras samir bhai
@ektaparikh617
@ektaparikh617 Жыл бұрын
good job samir bhai👌🏻
@avinashnanavati7233
@avinashnanavati7233 Жыл бұрын
🙏🙏🙏🙏
@chetanjagani3305
@chetanjagani3305 Жыл бұрын
Samir bhai😀😊 looking very tasty😋 and yammy.
@jalaramkrupa562
@jalaramkrupa562 Жыл бұрын
nice vlog.
@himanshugor2943
@himanshugor2943 Жыл бұрын
samirbhai very ❤️ touching video.👍
@felicity81076
@felicity81076 Жыл бұрын
Hope your lahri works well...amen to that thought
@hiteshbhavsarjagdishbhaibh5005
@hiteshbhavsarjagdishbhaibh5005 Жыл бұрын
Very nice.che.
@sonakbhaikishorbhaitrivedi512
@sonakbhaikishorbhaitrivedi512 Жыл бұрын
😬👌
@sureshbhaipatel5892
@sureshbhaipatel5892 Жыл бұрын
nice video 👍🙏
@pareshgohel924
@pareshgohel924 Жыл бұрын
Nice
@bhaveshmeghani1573
@bhaveshmeghani1573 Жыл бұрын
Samir bhai khub saras video tamay ava video banavyo tena matay khub khub abhar
@niranjanruparel8584
@niranjanruparel8584 Жыл бұрын
દાદા દાદી માયાળુ , સ્વાભિમાની અને સંતોષી છે તેમને મારા સ્નેહ વંદન..... આજના સ્વાર્થ પ્રધાન જમાનામાં તેમની કર્તવ્યપરાયણતા અને કુટુંબવત્સલતા જોઈ હ્રદય ગદગદ થઈ ગયું. જેકોઈ સમાજને સુદ્દઢ બનાવવા માગે છે એ લોકો આવા સ્વાલંબી લોકોને દરેક રીતે સહકાર આપીને ધનભાગી થવાનો લ્હાવો અચુક લેશોજી.
@satishbagada9583
@satishbagada9583 Жыл бұрын
૨૦ રુ, માં આવે શું, આ મોંઘવારી માં, સારુ કહેવાય, ઇશ્વર આપને ઘણુ આપે.!!!! 🙏
@Keval_Tank
@Keval_Tank Жыл бұрын
Nice video ✨👍
@KiranKumar-vl3th
@KiranKumar-vl3th Жыл бұрын
Very Very nice
@kamleshvyas4048
@kamleshvyas4048 Жыл бұрын
🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી
@vishalrana591
@vishalrana591 Жыл бұрын
Jay jay garvi gujarat
@jashmehta2936
@jashmehta2936 Жыл бұрын
Inncredbal super cute🎥
@rameshbhaiahir7962
@rameshbhaiahir7962 Жыл бұрын
સમીરભાઇ હુ જન્મયો ત્યાર થી મણીનગર જાવ છુ અહી હુ નથી ગયો હા સિંધી માર્કેટ મા દુલાનોમલ હલવાઇ છે જો સમય મડે તો ચોક્કસ મુલાકાત લેજો અને હા બેસ્ટ જમવુ હોય તો પાલડી મા જલારામ પરોઠા એકદમ જ અલગ છે સિમ્પલ છે પણ સુપર છે
@chetanramani4251
@chetanramani4251 Жыл бұрын
👍👍👍 very Nice 👍👍
@ladhapatal8329
@ladhapatal8329 Жыл бұрын
जय श्री राधे कृष्णा सादर नमस्कार शुभ रात्रि
@mematuvlogs
@mematuvlogs Жыл бұрын
👍👍🙏🙏
@rajeshsheth9646
@rajeshsheth9646 Жыл бұрын
👍👍👍🙏🙏👌✨✨✨
@sandippatelstjan3201
@sandippatelstjan3201 Жыл бұрын
Jay mataji
@Youtubevideo205.
@Youtubevideo205. Жыл бұрын
No 1 video Samirbhai ava Loko ne video banavi support aapo, 👌💐
@ramsibhajgotar6916
@ramsibhajgotar6916 Жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@jadeja872
@jadeja872 Жыл бұрын
Supar vidyo aawi j rite bdhane aagal lawo 🙏
@srsatishbambhava2239
@srsatishbambhava2239 Жыл бұрын
જય ઠાકર
@anwarsohani6508
@anwarsohani6508 Жыл бұрын
Wel done Samir Bhai aa type na video bhi bnao ta k help Thai nana logoni I m from Pakistan
@vajaanil7644
@vajaanil7644 Жыл бұрын
ખુબ સરસ વિડીયો બનાવ્યો
@srsatishbambhava2239
@srsatishbambhava2239 Жыл бұрын
જય દ્રારિકાધીશ જય ઠાકર
@nileshpatel207
@nileshpatel207 Жыл бұрын
Aa samay ma koi ne help karvano vichar aave a bhi bahu moti vat che
@rathodajesh3410
@rathodajesh3410 Жыл бұрын
Salam che gujju box ne. Please support this kind of people
@patelmaheshbhai6606
@patelmaheshbhai6606 Жыл бұрын
Samir Bhai tame Ambaji rut par Pani vada family ne help Kro and aa Dada , saru khevay saras Bhai danyvad Che tmane Megha Ben Na video jovu Chu Hu pan Jay Shree Krishna I am Indira amdavad Nev Naroda
@kalpanaacharya5216
@kalpanaacharya5216 Жыл бұрын
🙏👌👌👌Mehanat thi kam karo to tame self respect thi kamai shako.....God Bless them🙏🙏🙏👌👌👌💐💐💐
@nileshpatel207
@nileshpatel207 Жыл бұрын
Hu jaror thi tya help mate jais.. Promise karu chu
@gayatridholakia2865
@gayatridholakia2865 Жыл бұрын
Video superb 🤗
@shivshakti99999
@shivshakti99999 Жыл бұрын
Samirbhai 1 Request To You. All Video Please Add Time & Google Address. Thank You.
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 6 МЛН
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 58 МЛН
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 11 МЛН
Это Сделает Вас Миллионером 🤯
0:23
MovieLuvsky
Рет қаралды 13 МЛН
When Brother Refuses to Listen #shorts #funny #fypシ゚viral
0:19
Javi’s Family Adventures
Рет қаралды 7 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
0:37
Secret Vlog
Рет қаралды 2 МЛН
Нашел котенка 😭
0:53
Awesome Cuts
Рет қаралды 874 М.
I lost my kitten on the street😭 #cat #cats
0:32
Prince Tom
Рет қаралды 142 МЛН
When Brother Refuses to Listen #shorts #funny #fypシ゚viral
0:19
Javi’s Family Adventures
Рет қаралды 7 МЛН