80 વર્ષે 15 રૂપિયા પ્લાસ્ટિક વીણી ને કમાઈ છે માજી | આટલી મહેનત કરિયા પછી એક ટાઈમ ખીચડી ખાવા મળે છે

  Рет қаралды 791,293

EAT & DRIVE

EAT & DRIVE

3 жыл бұрын

EAT & DRIVE
Anand sata channel 👇
/ @anandsata
80 વર્ષે 15 રૂપિયા પ્લાસ્ટિક વીણી ને કમાઈ છે માજી | આટલી મહેનત કરિયા પછી એક ટાઈમ ખીચડી ખાવા મળે છે
Address :- મોરબી રોડ જકાતનાકા, સુર્ય મુખી હનુમાન મંદિર સામે જૂપડી
M . 7433831871, 7433875914
Bank details :-
Name :- Solanki Jamanaben Bhagwanji Bhai
Ac. 07468100000233
Bank :- Bank of baroda
branch :- Dhebar road, Rajkot
Ifsc :- BARB0DHEBAR
Facebook foodie group:- / 1964049157009669
Facebook link:- / anand.sata.3
Follow me on Blogger :
eatndrive.blogspot.com/
#helpthem #rajkot #eatanddrive #anandsata #80yearsoldmaji

Пікірлер: 688
@mavjiluhar540
@mavjiluhar540 3 жыл бұрын
ધન્યવાદ છે તમને ભાઇ કે તમોએ આવા અતી ગરીબ માજી ની જે તમે જાતે મુલાકાત કરી અને એમની પરિસ્થિતિ જાણી આ વિડિયો મારફતે જાહેરાત કરી છે તે અતિ સુંદર અને સરાહનીય ધન્યવાદ ને પાત્ર છે
@chiragpatel1097
@chiragpatel1097 3 жыл бұрын
આનંદભાઈ તમને જોતા લાગે છે કે માનવતા મરી પરવારી નથી. તમે ખુબ ઉમદા કાર્ય કરી રહ્યા છો. જનસેવા એ જ પ્રભુસેવા 🙏🙏
@rathodashwin1533
@rathodashwin1533 3 жыл бұрын
શું વાત છે સાહેબ આવા ને આવા કામ કરતા એવી પ્રભુ ને પ્રાર્થના જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવી છે
@vijaythakor1079
@vijaythakor1079 3 жыл бұрын
Happy Birth Day જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ
@vijaysarikhda3368
@vijaysarikhda3368 3 жыл бұрын
વાહ ભાઈ વાહ.... તમારા બધા વિડિયો જોવ છું અને તમે આવા ઘણા વિડ્યો જોયા ને ઘણા માણસો ની મદદ કરો તે તમારો ખૂબ ખૂબ આભાર.... જન્મ દિન મુબારક..... ભગવાન તમને ઘણી બધી કામયાબી આપે આગળ
@jayeshrughani8866
@jayeshrughani8866 3 жыл бұрын
KZfaq ઉપર ફૂડ ચેનલની ભરમાર છે. પણ આનંદભાઇ ફૂડ ચેનલ સાથે..સાથે આવા ઉમદા કાર્ય કરો છો તેની માટે લાખો સલામ.. આવા કાર્ય બધાંએ કરવા જોઈએ. ખરેખર વીડીયો જોઈ ને તમારા પર ગર્વ થાય છે, નિસ્વાર્થ ભાવે તમે આવા કાર્ય કરો છો તે ગમયુ. Salute...Salute..🙏🙏🙏
@kantilalparmar9742
@kantilalparmar9742 3 жыл бұрын
Good help to helpless is best way
@parkasjashaniya1809
@parkasjashaniya1809 3 жыл бұрын
@leenasuthar9387
@leenasuthar9387 3 жыл бұрын
Happy birthday
@dharmendrakansara2928
@dharmendrakansara2928 2 жыл бұрын
🇮🇳💐🙏 ખુબ ખુબ ધન્યવાદ ભાય ભગવાન તમને ખુબજ શાહસ અને હીમ્મત આપે આવા કાર્યો કરવા માટે 💐🙏💐🙏💐🙏❤
@comedyzone4530
@comedyzone4530 3 жыл бұрын
જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ થઈ શકે તો આ માડી ને વિધવા સહાય યોજના ના વરસે ૨૦૦૦૦/- રૂપિયા તથા બીપીએલ રેશન કાર્ડ કઢાવી દયો તો ખૂબ મદદ મળી રહેશે
@user-ei2ty2he4q
@user-ei2ty2he4q 3 жыл бұрын
🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫
@chiragpatel3216
@chiragpatel3216 2 жыл бұрын
Aanandbhai your Great Human Being ! God Blessed.
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you 😊
@bipinmistry2821
@bipinmistry2821 3 жыл бұрын
વાહ આનંદ ભાઈ ભગવાન તમને 100 વરસ ના કરે મને ગર્વ છે તમારા પર અને તમારી જન્મદાત્રી માતા પર ...તમને ખબર છે? કે આ જન્મ દિવસ ની સૌથી અણમોલ રિટર્ન ગિફ્ટ તમને માજી એ કઈ આપી...?..( એમના ચહેરા પર જે ખુશખુશાલ હાસ્ય કે જે લાગે છે કે કેટલા વરસે હસીયા હસે) I salute you bro.
@madhvipatel4955
@madhvipatel4955 3 жыл бұрын
Ava umda karyo to naseebdar vyakti j kri ske...khub khub saras....bhai....jug jug jio...khub pragti kro....agl vdho tevi prabhu ne prarthna...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@umeshbhandari8729
@umeshbhandari8729 3 жыл бұрын
જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.. આનંદભાઈ ખુબ જ ઉમદા કાર્ય.... 👌👌👌🙌🙌🙌🙌
@diliphadiyal3312
@diliphadiyal3312 3 жыл бұрын
Happy birthday 🎂 bhai tamne ane tamara parivar ne subheksa
@sarikaparekh5262
@sarikaparekh5262 2 жыл бұрын
ખૂબ સરસ કામ કરો છો‌ ભાઈ , ભગવાન તમને સુખી રાખે......
@hamidapatel5540
@hamidapatel5540 3 жыл бұрын
fantastic n good job 👋👋👋 super n heart touching 😔god bless u n keep u happy, healthy 💐💐 😍😍😍👋👋👋.
@jayvyasmumbai9310
@jayvyasmumbai9310 Жыл бұрын
Excellent work by Anand bhai Rajkot..I will b happy to meet u..n like to visit such places where money can be given.. Mumbai
@desanivijay4389
@desanivijay4389 3 жыл бұрын
હનુમાન દાદા જેવુ તમારૂ કામ છે હુ પણ હનુમાન દાદા જેવૂ કામ કરૂ છૂ
@168_sakariyamayur6
@168_sakariyamayur6 3 жыл бұрын
બા ની સ્માઇલ જોઈને જ ગમે તેવું દુઃખ ઓછું થઈ જાય😊😊🥺
@hppatel8831
@hppatel8831 3 жыл бұрын
God bless you and your family my dear, Many many happy returns of the day,, Cary on like this work, God with you
@prishajasani5473
@prishajasani5473 3 жыл бұрын
Bahu saras video chhe.Garib pratye hamdardi rakho chho.Ghanu saras.TMari madad karvani koi ne upyogi thavani tamari bhavna khub saras chhe.Dhanyvad.👏
@rikenpatel2534
@rikenpatel2534 3 жыл бұрын
Very nice and adorable effort .... may God bless you forever ... ‘Baba ka Dhaba’ scenario ek starting point prove thay ane aavi rite vadhu ma Vadhu needful loko ne help male evi Prarthana 🙏🏼👌🏼👍🏼
@sandragould5901
@sandragould5901 3 жыл бұрын
Wishing you a very happy birthday Anand bhai Sata. God bless you and those volunteers working with you. May Bhagvan be with you all ane ava sara kam karave 🙏
@mayurpandya9490
@mayurpandya9490 3 жыл бұрын
મહાદેવ હર જયશ્રી કૃષ્ણ ભાઈ સરસ કાર્ય કરો છો
@shilpakorat1674
@shilpakorat1674 Жыл бұрын
Khub saras kaam kro cho Bhai tame bhagvan badha ne aavi prerna aape garib loko ne madad karvani khas krine Sinyarsitijan ne jeni agad pachad koy nthi tamari health khub sari re lambu aayushya aape chhek sudhi seva kro Bhai Tamne khub khub abhinandan Jay swaminarayan 🙏🙏
@chetanpatel6846
@chetanpatel6846 3 жыл бұрын
Great Job Anandbhai, જનસેવા એજ પ્રભુસેવા...keep it up... Love from Australia..
@dhruvpinak7974
@dhruvpinak7974 3 жыл бұрын
Jay hind Tamara Java mansho aa pruthvei Upr aavy avei prathna karu chug🤗🤗🤗
@jiyafood679
@jiyafood679 3 жыл бұрын
ખરેખર.... હદય વલોવતુ અને અંતર સુધી પહોંચતાં તમારા આ કામ ને લાખો લાખ સલામ... ધન્ય હો ભાઈ....
@rashikabhogaita8249
@rashikabhogaita8249 3 жыл бұрын
Sir Bhagvan tamne khoob ape lambi umar ava sara kaam karva ni shakti ape great work Satiya Prem Karuna goes a long way jiyo jiyo vala
@anarjithakor4232
@anarjithakor4232 3 жыл бұрын
સરસ ભાઈ 👍👍👌 હેપી બર્થડે 🙏🙏🙏👌🌷🌷👍
@drd4239
@drd4239 3 жыл бұрын
Happy birthday to you.🎂.excellent way to celebrate the birthday.u are really gem.Good team work of all.👌 .
@prabhavanandji4511
@prabhavanandji4511 3 жыл бұрын
qA
@creatorjainaman8942
@creatorjainaman8942 3 жыл бұрын
भाई आप बहुत अच्छे हो आप को देखें अच्छा लगता हैं
@Eatanddrive
@Eatanddrive 3 жыл бұрын
Thank you so much 😊
@sunitatrivedi6221
@sunitatrivedi6221 3 жыл бұрын
Hats off to you for doing such kind of social devices. God bless you and give you strength to such kind of helping on
@fmhsavsani8480
@fmhsavsani8480 3 жыл бұрын
**
@priyapatel3315
@priyapatel3315 2 жыл бұрын
जब इन
@mehulgosai2877
@mehulgosai2877 3 жыл бұрын
Anand bhai janandivas ni aanathi moti khushi koi na hoi sake tamane aa karya badal khub khub dil thi salam
@ashivinvaghasiya2778
@ashivinvaghasiya2778 2 жыл бұрын
ભાઈ તમારો જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ આવી સેવા કરતા રહો એવી ભગવાનતમે આશીર્વાદ આપે
@naynabambhaniya8472
@naynabambhaniya8472 3 жыл бұрын
ખૂબ સરસ કાર્ય.. આપના ઉમદા વિચારો 👌👌👌
@truptirajusuthar6281
@truptirajusuthar6281 3 жыл бұрын
Anand bhai apka dil bahot bada hai or apka nachur bhi bahot achha hai you are very cool porsion
@chetanpatel7854
@chetanpatel7854 3 жыл бұрын
God bless you bhai...you are doing wonderful job..salute to you
@pankajmachhi2243
@pankajmachhi2243 3 жыл бұрын
Happy birthday...Nice work..God bless you...
@g09thor71
@g09thor71 3 жыл бұрын
Good work bro God Bless you👏👏👏👏👍👏👍👏👍
@mukeshbuddhdev6846
@mukeshbuddhdev6846 3 жыл бұрын
Wah Anand bhai. ...khub Khub sundar seva. .Jay Jalaram bhai 🙏 🙏
@ranjitsinhchouhan552
@ranjitsinhchouhan552 3 жыл бұрын
આભાર ભાઈ સાહેબ તમારો માંડીને મદદરૂપ થવા બદલ Happy Birthday Bhai
@fajalsindhi4351
@fajalsindhi4351 3 жыл бұрын
અંઉ
@top10update2
@top10update2 3 жыл бұрын
@@fajalsindhi4351 I just
@kamleshpatel1013
@kamleshpatel1013 2 жыл бұрын
This is the height of your humanity. Happy Birthday, dear. God bless you and give you enough strength to serve the needy people. We are proud of you. This the noble way to celebrate birthday.🙏
@mittalkaku3994
@mittalkaku3994 3 жыл бұрын
Happy barthday anand bhi tame j sava kare 6 anu ghanu badhu bhgvan tamne ape nice wark and next vidyo mate best up luck
@jagdishrathod1553
@jagdishrathod1553 3 жыл бұрын
Anand bhai good. Bahu saras Anand bhai. Vary good.
@pareshkalsariya
@pareshkalsariya 3 жыл бұрын
Raday gyu khare khar pan khusi thay ke aaje tame kaik karva no moko drroj ne drroj navo apo cho.. ke man thay ke khare khare kai ne kai karvuj pade thanks bro
@shardasavalia5262
@shardasavalia5262 3 жыл бұрын
બહુંજ સરસ કામ કયુઁછે ખરેખર નાનું મકાન બનાવી આપવું જોઈએ .
@rajchhasatia1573
@rajchhasatia1573 3 жыл бұрын
Good Work ! Keep it up ! Blessing from Canada
@rushitvaghela4155
@rushitvaghela4155 3 жыл бұрын
ખૂબ જ સરસ કામ તમે કર્યું
@kaps1618
@kaps1618 3 жыл бұрын
Very nice Anand bhai ... happy birthday and god bless you... such a nice act of kindness ❤️❤️
@bakebrew8969
@bakebrew8969 3 жыл бұрын
Nice way to celebrate your birthday.. bless you with more one year trip around the Sun.
@freefireyt784
@freefireyt784 3 жыл бұрын
Janma divasi ni shubha kamana vary good worke
@hemlatamandalia7261
@hemlatamandalia7261 3 жыл бұрын
Happy belated birthday I am from Singapore. Keep up the good work. Pls ensure that she gets all the help from the government. Specially the monthly allowance. All the best💕
@manjariyaashok3183
@manjariyaashok3183 7 ай бұрын
Ame tamne jamta jamta tamne joye 6i bovj srs video ma mja aave 6 hu ane mari puri family sathe
@riyakotiya6790
@riyakotiya6790 3 жыл бұрын
Wish you a many more happy returns of the day to you 🍫🍫🎂🎂🎂 nd god bless you nd yr all wishes come true nd good luck for yr next videos nd Best way to celebrate birthday 👍👍😊😊😊😊
@bhaveshpandya8251
@bhaveshpandya8251 3 жыл бұрын
A great salute to u.u have done a great job. Sir
@danteshvariyashobha5418
@danteshvariyashobha5418 3 жыл бұрын
Vah vah khub j saras kam karo cho bro ekdm saras vidio
@sureshraval2361
@sureshraval2361 3 жыл бұрын
આનંદભાઈ આજે હય્યુ ભરાઈ ગયુ, આવા ગરીબ ની આતડી ઠારી, હવે તમારે કોઈ દિવસ કોઈ સામે હાથ ફેલાવાની જરુર નથી, આ બા ઍ આશીર્વાદ તમને ઈ સાચા પડશે, આવા કામ કરતા રહો ઍવી ભગવાન પાસે પ્રાથના છે, જય માતાજી, જય હિન્દ
@ushaskitchenushaskitchen7808
@ushaskitchenushaskitchen7808 3 жыл бұрын
Very good vork bhai god bles u bhai 👍🎂🙏
@rasilabenbhimani3867
@rasilabenbhimani3867 3 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ ભાઇ જન્મ દીવસ ની બહુ જ શુભકામના આ ગરીબ માજી ની દુઆ હંમેશ ને માટે તમારી સાથે રહેશે અમારી પણ દુઆ આજે તમારા બથઁડે ની પણ મારા તરફ થી શુભેક્છા 🙏🙏🙌🙌
@Eatanddrive
@Eatanddrive 3 жыл бұрын
Thank u
@chauhan_dharmesh_
@chauhan_dharmesh_ 3 жыл бұрын
Tamne mari meldi mata hamesha khush rakhase Bhai❤️
@Eatanddrive
@Eatanddrive 3 жыл бұрын
Thank you 🙏🏻
@hansarahgor8607
@hansarahgor8607 3 жыл бұрын
Wish you grand day Ahead for you ,Tons of best Wishes on your birthday 2day . Have a lot of joy n happiness ,ha ha with ur friends .A next one and next ann
@arushipatel5697
@arushipatel5697 3 жыл бұрын
God bless you and you did a very good job 👍
@Anonymo13
@Anonymo13 3 жыл бұрын
You are doing wonderful job! Happy Birthday to you. God bless you 🇨🇦
@nihalparmar7000
@nihalparmar7000 3 жыл бұрын
Happy birthday Bhai good bless you and ame. Tamari sathe che
@ektajoshi9130
@ektajoshi9130 3 жыл бұрын
Good job bhai tmar jeva manso bhu j ocha che Ane mdd krvi a bhu motu kam che.god bless you bhai.
@Eatanddrive
@Eatanddrive 3 жыл бұрын
Thank you 🙏🏻
@bdshrimali7048
@bdshrimali7048 3 жыл бұрын
Very nice work😌😌
@purshottamparmar2926
@purshottamparmar2926 3 жыл бұрын
જન્મ દિવસ ની હાર્દિક શુભકામના...હેપી બર્થડે ટુ યુ ભાઈ... જન્મ દિવસ ના દિવસે ખૂબ સરસ. માનવતા ભર્યું કામ કર્યું...સારું લાગ્યું
@rampatel8216
@rampatel8216 3 жыл бұрын
ખૂબજ સરશ વીડીયોબનાવોછે આનંદભાઈ તમને જનમ દીવસ ના ખૂબ ખૂબ અભીનદન
@krishrathod7759
@krishrathod7759 3 жыл бұрын
Sar Good happy ...... .
@cndesai5954
@cndesai5954 3 жыл бұрын
Good job bhai👏bhagwaan Tamara parivaar ne Aanand ma rakhe🙏
@sandeepvasava3452
@sandeepvasava3452 3 жыл бұрын
Tamaro avaj Bhai ek data no avaj se Mari aankha ma this aansu nikdi gaya
@desaiurmila6442
@desaiurmila6442 3 жыл бұрын
સરસ કામ કરી રહ્યા છો ભાઈ જનસેવા એજ પ્રભુ સેવા.આવાજ ભલાઈના કામ કરતા રહેજો.
@Eatanddrive
@Eatanddrive 3 жыл бұрын
Thank you 😊
@umatrivedi7808
@umatrivedi7808 3 жыл бұрын
Many happy Returns of day sir.🍰🍰🍰🍿🥫🍿🥫 God bless you😇 good social work Keep it up 👍😇👍👋
@umatrivedi7808
@umatrivedi7808 3 жыл бұрын
🙏
@veeraveera4968
@veeraveera4968 3 жыл бұрын
U r too good I wish your all wish comes ture...
@virals7717
@virals7717 3 жыл бұрын
Happy Birthday.. Nice Work.. God bless you..
@mukeshgajjar1286
@mukeshgajjar1286 2 жыл бұрын
Many many happy returns of the day dear and your work is so great God bless
@chetanthakkar4144
@chetanthakkar4144 3 жыл бұрын
Ek maa na ashirwad malya chhe navratri naa divso maa Ena thi vadhaare su joiye jindagi maa
@gujjunandotra7449
@gujjunandotra7449 3 жыл бұрын
Mukesh thakor na salam bhai thank you Khub.saras
@AnkitPatel-cx5xc
@AnkitPatel-cx5xc Жыл бұрын
આનંદ ભાઈ તમે ખુબજ સારૂ કામ કરો છુ
@krishnanathwani8015
@krishnanathwani8015 3 жыл бұрын
Belated happy birthday n thakorji blessed u keep it up and Weldon n great work for social work
@blessedgirl4299
@blessedgirl4299 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏prabhu ne prarthna baa aa dukhmathi mukt thav
@dixitshishangiya9266
@dixitshishangiya9266 3 жыл бұрын
Bhai apne ahi kaik karvani jarrur che Delhi ma baba na dhaba ne famous karyo, But we need to doing some thing this. Please share media.
@komalmodi489
@komalmodi489 3 жыл бұрын
Many many hppy returns of the day Anand bhai god bless u & your fmly .. bau saru kaam kro 6o tme
@himanipatel6701
@himanipatel6701 Жыл бұрын
U r doing great work 👍I will try to help her 😊
@dineshpatel3749
@dineshpatel3749 3 жыл бұрын
God bless you Hats of you
@user-sw8uu7re9s
@user-sw8uu7re9s 3 жыл бұрын
Happy birthday Bhai। સુખીથાવ તમે 1000, વર્ષ
@road2explore515
@road2explore515 3 жыл бұрын
Well done
@Eatanddrive
@Eatanddrive 3 жыл бұрын
Thank u
@lakhangurnani2055
@lakhangurnani2055 3 жыл бұрын
It's very good way to help the elder's I liked it and pray to God 🙏 for your good future
@ritasolanki9156
@ritasolanki9156 3 жыл бұрын
Happy birthday. Thanks very much so nice
@rathvajagdishofficial9956
@rathvajagdishofficial9956 3 жыл бұрын
Bhagvan tamne 100 varash jivvade bhai🙏🙏🙏🙏
@indrasinhchauhan7164
@indrasinhchauhan7164 3 жыл бұрын
Bhai aava loko ni madad karta raho bhagvan tamne sukhi rakhe
@chiragpatel3216
@chiragpatel3216 2 жыл бұрын
God Blessed & Help Her Please. 🙏🙏🙏🙏🙏
@ankitadodiya677
@ankitadodiya677 3 жыл бұрын
A joy ne tay che ke apdne zindgi ma je madiyu a bav amulay che.. Zindgi ma kadi har na manvi joye ane je pan situation che ama khus rahevu joye A njik j che mara working place thi jarur madad karis amne mara thi banti
@niruthanki3951
@niruthanki3951 3 жыл бұрын
After I seen this video very emotional you doing very good job God bless you and happy birthday🎂
@indugoswami582
@indugoswami582 3 жыл бұрын
khub j saras bhai bahu j saru kam karo chho uoar vala nondh le chhe..🙏🙏
@natakapoor3439
@natakapoor3439 3 жыл бұрын
Iam so pround you bro to mom god bless you.
@jlmavani473
@jlmavani473 3 жыл бұрын
સરસ કામ કર્યું છે ભાઈ જન્મદિવસ ની છાસી ઉજવણી આને કરી કેવાય
@himmatparadava9147
@himmatparadava9147 3 жыл бұрын
આનંદભાઈ તમને મારા પરિવાર દ્વારા જન્મ દિવસની શુભેચ્છાઓ તમે જન્મ દિવસ ઉજવવા ને બદલે તમે એક ઞરીબ માણસને મદદ કરી ને અેક ઉમદા કાર્ય કરી તેનુ અા નવી પેઢી નુ ઉ દા પુરું પાડ્યું છ👍👍👍👌👌ે
@sudhirsolanki4667
@sudhirsolanki4667 3 жыл бұрын
Khub sarar bhai , aav vidio ne salute se
@laloswadas5023
@laloswadas5023 3 жыл бұрын
Wah aanadbhai
@dipeshvaja6977
@dipeshvaja6977 3 жыл бұрын
તમારો વિડીયો અને બહુ સરસ લાગ્યો
@Krushillakhani9999
@Krushillakhani9999 3 жыл бұрын
ખુબજ સરસ કામ કર્યું આનંદ ભાઈ
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 29 МЛН
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 21 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 25 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 29 МЛН