No video

અડદ ની દાળ અનેબાજરા નારોટલા ની મોજ.village cooking channel villagecookingfarmerlifestylevillagelife

  Рет қаралды 140,061

BL vadi vlog

BL vadi vlog

8 ай бұрын

સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
આવો ને આવો સહકાર આપતા રહેજો.
આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
#creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes
village cooking channel
village cooking
recipe village food
recipe village food veg
village life
village lifestyle
village lifestyle vlog
desi lifestyle
village life
farmer lifestyle
farmer life
farmer life in india
cooking
cooking recipes
cooking vlog
cooking videos
village cooking vlog
village cooking vlog new video
recipe videos in gujarati
recipe videos

Пікірлер: 300
@jayshreemathuria7341
@jayshreemathuria7341 Ай бұрын
Jay shree krushana Nice video
@maheshmakwana4115
@maheshmakwana4115 8 ай бұрын
બાબુભાઈ, સીતારામ, આપનુ બહુ સરસ જીવન છે, બધી સગવડ હોવા છતા સાદુ જીવન જીવવુ એ તો સંતનો સ્વભાવ છે, દાદાએ સવારામબાપાની સરસ વાણી સંભળાવી, અડદની દાળ અને બાજરાના રોટલા, કાઈ ઘટે નહી, જમાવટ, વાડીએ એક રામ સાગર રાખો તો ભજનમા આનંદ આવી જાય, બહુ સરસ વિડીયો, ધન્યવાદ, જય સિયારામ
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ આભાર મહેશભાઈ તમારો સહકાર ખુબ સારો મળ્યો .બસ આવો જ સહકાર આપતાં રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. મિત્રો માં પણ વિડિયો શેર કરજો. સીતારામ 🙏🏻
@induben88sheth24
@induben88sheth24 2 ай бұрын
My name is induben like your video jai shree krishna
@ilaraja6986
@ilaraja6986 7 ай бұрын
જય શ્રી કૃષ્ણ માસી બહુ સરસ આવું સાદું જીવન વાડીમાં જીવવાની ખૂબ મજા આવે તમારી અળદ ની દાળ ને રોટલા ખાવા મારે વાડીએ આવવું પડશે ઈલા બેન મુંબઈથી
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
સીતારામ અરે ચોક્કસ આવજો.આનંદ થશે . બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. સીતારામ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@bhavnapandya4474
@bhavnapandya4474 6 ай бұрын
તમે ક્યા ગામ છો ??
@minaben-rz1rg
@minaben-rz1rg 6 ай бұрын
જય સ્વામિનારાયણ કાકા કાકી તમને બહુ સરસ તમારા વિડીયો છે હમણાં બે ત્રણ દિવસથી જ હું જોઉં છું બહુ મજા આવે છે જોવાની ભગવાન તમને ખૂબ સુખી રાખે હું સુરત થી મીનાબેન વાઘેલા મારો દીકરો પોલીસ ખાતામાં છે એમને પણ વાત કરી કાકા કાકી બહુ સરસ જીવન જીવે છે જય સ્વામિનારાયણ જય સીતારામ
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
જય સ્વામી નારાયણ મીનાબેન ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. બસ આપ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@baljitsinghrahi5721
@baljitsinghrahi5721 29 күн бұрын
🙏🙏💚💚❤❤sita ram ❤❤🙏🙏
@Blvadivlog
@Blvadivlog 29 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@janki_404patel8
@janki_404patel8 7 ай бұрын
Ati subdar gamda ni moj ne sadu jivan vah. Khub saras vlog
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ આભાર સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@user-ru3on3xj2u
@user-ru3on3xj2u 3 ай бұрын
Hu visavdardhi vraj dudhat sitaram ba Dada
@ritapalan1257
@ritapalan1257 5 ай бұрын
Hu kutch anjar thi Thacker Rita Tamara vidios joya moj pade
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@ashvinvaghela4007
@ashvinvaghela4007 7 ай бұрын
ગામડાંની મોજ તો કયક અલગ જ હોય હો😊
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
હા હો એક દમ સાચી વાત કહી આપે. ખુબ ખુબ ધન્યવાદ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@narigara2241
@narigara2241 8 ай бұрын
Khub saras vidyo che .
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻
@induben88sheth24
@induben88sheth24 2 ай бұрын
Indubensheth vile parle east jai shree krishna
@jaluvaland6272
@jaluvaland6272 4 ай бұрын
સીતારામ મોજ
@Blvadivlog
@Blvadivlog 4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@kishorpandya8483
@kishorpandya8483 8 ай бұрын
Ram Ram ne sitaram 🕉️🙏🏾 Village lifestyle great
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
સીતારામ સીતારામ,🙏🏻 ખુબ ખુબ આભાર શેર કરજો વિડિયો 🙏🏻
@minaxisurelia7979
@minaxisurelia7979 6 ай бұрын
Wow so cute jamavat sari chhe
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો
@damyantishah386
@damyantishah386 8 ай бұрын
સરસ બહુ સરસ કાકા કાકી જીવન બહુ સરસ રીતે જીવન જીવોછો સાદુ જીવન બહુ સરસ જોયને મને બહુ આનંદ થાયછે
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
દિલ થી ખુબ ખુબ આભાર ખુબ જ આનંદ થયો તમારી કૉમેન્ટ વાંચી ને . બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સીતારામ 🙏🏻
@arvindbhaiarvindbhai1100
@arvindbhaiarvindbhai1100 6 ай бұрын
@vijyabenjoshi1657
@vijyabenjoshi1657 5 ай бұрын
વિજયાબેન મહેતા ઉપલેટા સીતારામ તમારા દરેક વિડીઓ ખૂબજ વ્યવસ્થિત હૉય ઼છે જોવાની ખૂબ જ મજા પડે છે
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@mrbrand9622
@mrbrand9622 5 ай бұрын
सरसचाचा
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@kapadiyanagjibhai1896
@kapadiyanagjibhai1896 8 ай бұрын
જય માંગલ કૃપા
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય મોગલ માં સીતારામ ખુબ ખુબ આભાર વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻
@chhayabhuva5580
@chhayabhuva5580 7 ай бұрын
મસ્ત તમારા ગુજરાતી ગાયન ના વિડિયા ખૂબજ સરસ છે
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@jitendradarji2124
@jitendradarji2124 6 ай бұрын
Very good saras sitaram
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો
@induben88sheth24
@induben88sheth24 2 ай бұрын
I like your bhajan
@nirmalamaru9117
@nirmalamaru9117 8 ай бұрын
Bapa Seeta Ram🙏🙏🙏🙏🌹🌻🌹🚩🚩🚩🌹🌹🌹🌹🇮🇳🇮🇳
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
બાપા સીતારામ ખુબ ખુબ આભાર 🙏🏻
@jagashibhaimer415
@jagashibhaimer415 8 ай бұрын
બ વાહ
@lambaramubha1561
@lambaramubha1561 7 ай бұрын
🙏 सीताराम तमे किया गामना छो
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
सीताराम खूब खूब धन्यवाद हमारा गांव सीहोर तालुका का बोरडी गांव। वीडियो शेयर करना ना भूले,🙂🙏🏻
@vijyagohel-rx4fr
@vijyagohel-rx4fr 4 ай бұрын
બી. સરસ. છે. તમારૂ. સારૂ. જીવન. હો. જોઈને. બધું. ભૂલાઈ. જાય. એવૂ. તમારૂ. સૂંખ. રૂપી. જીવન. છે. 😊😊😊😊
@Blvadivlog
@Blvadivlog 4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@vikrambapu1836
@vikrambapu1836 8 ай бұрын
વાહ જોરદાર મોજ સાદુ અને સરળ જીવન બંધી જ શુખ સુવિધા હોવાં છતાં પણ સાદાય થીં જીવન જીવવું એજ સાચી મોજ અને સવારામબાપા ની રચના ભંજન ની મોજ
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ આભાર બાપુ ધન્યવાદ સીતારામ 🙏🏻
@panchalkanaiyalal4951
@panchalkanaiyalal4951 7 ай бұрын
​@@Blvadivlogृ़़़़़़़़़़ृृ़़़़़़़़़़़़ृृ़़़़़ृृ़़़़़़़़़़़ृ़ृृृ़ृृृ़़ृ़़़़़़़ृ़़़ृ़ृृ़ृृृृृृृृ़ृृृृृृृृृृृृ़ृृ़ृ़़ृृ़़़़ृृृृ़ृृ़़़ृृ़़़़़़़़़़़़़़़़ृ़़़़़़़़़़़ृ़़़़़़़़़़़़ृृृृृृृ़़़ृृृृ222222❤#😢😂😂%_
@pushpaparghi8627
@pushpaparghi8627 7 ай бұрын
Bahu saras gayu maza padi gay jai garvi gunrat❤
@kuldeepsinhchauhan9605
@kuldeepsinhchauhan9605 8 ай бұрын
Bapa SitaRam
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻
@narendraprajapati8239
@narendraprajapati8239 6 ай бұрын
દાદા... દાદી...... કોઈક દિવસ અમારી વાડીએ પધારો... તમને તુવેર તોથાં ખાવા જરૂર આવજો. કડી તાલુકો મેહસાણા જિલ્લા નું નાનકડું ગામ અઠાના
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો ચોક્કસ મુલાકાત લેશું એ બાજુ આવીશું ત્યારે. સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@meenapandya2622
@meenapandya2622 5 ай бұрын
Sadu jivan j mast
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ એક દમ સાચી વાત છે આપની. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર.
@rekhachauhan9426
@rekhachauhan9426 7 ай бұрын
Dada dadi very good parson🎉
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ અભિનંદન સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@kishogohil1990
@kishogohil1990 5 ай бұрын
Bhavnagar
@user-sg1pz8eu3m
@user-sg1pz8eu3m 8 ай бұрын
જય સીતારામ સીતારામ
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
સીતારામ ખુબ ખુબ આભાર 🙏🏻
@prathamchauhan8421
@prathamchauhan8421 7 ай бұрын
Bov majja aavi kaka
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ પ્રથમભાઈ સીતારામ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@munabhaigohil9435
@munabhaigohil9435 8 ай бұрын
🎉🎉
@manusihora7622
@manusihora7622 8 ай бұрын
જય શ્રી શિહોરી માં 🎉🎉🎉🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય શિહોરી માં મનુભાઈ ખુબ ખુબ આભાર કેમ છો મજામાં?
@KashmirabenPatel-pd7vb
@KashmirabenPatel-pd7vb 5 ай бұрын
જય ક્ષી કુષણ કેમ છો મને ઘણો આનંદ થયો બાપુ અને બા મને ગમે ખેતરમાં રહેવાનું મારા પતીદેવ ને ના ગમે તો પછી કેવી રીતે તમારા જેવું આનંદમાં રહેવાય 😊 ભગવાનના તથા વડીલો ના આશીઁવાદ થી અને વીચાયુઁ ન હતુ ઘણુ ભગવાને આપ્યું છે તે તમે શુ જણાવો છો બાપુ ને બા ? જય ક્ષી કુષણ🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો પતિ ની વાત માનવી એ ઉચ્ચ કોટી ની સ્ત્રી ના લક્ષણ છે ધન્ય છે આપને .એમની મરજી માં જ તમારી ખુશી ગોતી લેવી . જય શ્રી કૃષ્ણ 🙂🙏🏻
@dashrathbhaithakor7275
@dashrathbhaithakor7275 8 ай бұрын
ખુબ જ સરસ છે જમાવટ કરી હો તમે તો ઉત્તર ગુજરાત થી દશરથ ઠાકોર ના જય માતાજી
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય માતાજી દશરથભાઈ ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻🙂
@dharamshipatel3349
@dharamshipatel3349 8 ай бұрын
રામ રામને સીતારામ ઝાઝાને ઝાઝા Like સાથે. ખુબ સરસ દેશી મોજ. આપાનું ભક્તિરસ ભાવથી પીધો પ્યારો ❤❤. જમાવટ vlog. બેનનું કામ ઠાવકું રુપારૂ કાંઈ ન ઘટે. હા મોજે મોજ ને રોજે રોજ.ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ ભાઈ. કૃષ્ણં વંદે જગદગુરૂમ. ધરમશી પટેલ મુંબઈથી.
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ આભાર ધરમશીભાઇ કેમ છો મજામાં? બસ આપડે તો હવે આવું જ જીવન જીવવાનું છે . ધર્મ અને સંસ્કૃતિ સાથે જીવન જીવવાનો આનંદ અનેરો હોય છે. મિત્રો માં વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં સીતારામ આવજો 🙏🏻
@JogamayaKhodalofficial
@JogamayaKhodalofficial 8 ай бұрын
Ha mojj ha
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
હા મોજ હા આભાર સીતારામ. બસ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙏🏻🙂
@hbwaghela2339
@hbwaghela2339 7 ай бұрын
રામ રામ ને સીતારામ બોવ સરસ છે તમારી વાડી ની મજા અલગ હોય આધુંનીક જીવન જીવવા ની મજા છે
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
સીતારામ રામ રામ ખુબ ખુબ ધન્યવાદ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@jayamaa7408
@jayamaa7408 6 ай бұрын
Hello Bhai. Na. Ben na. Bada. Dayra. Na. Jay mataji na sita ram Bhai majam sa. Bhai. Ak. Pusvu. Sa. Tamari. Ganati. Kayi. Sa.kajo. Ben. Ok. Bay
@Blvadivlog
@Blvadivlog 6 ай бұрын
સીતારામ જય માતાજી ખુબ ખુબ ધન્યવાદ અમારી જ્ઞાતિ અમારા પૂરા પરિવાર નો પરિચય નો વિડિયો આવશે એમાં જણાવીશું . જોડાયેલા રહેજો અને વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@anjaliprashantpatil9374
@anjaliprashantpatil9374 7 ай бұрын
Wah jamavat
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ અંજલિબેન સહકાર આપવા માટે. અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@misskhyati4015
@misskhyati4015 7 ай бұрын
બા અને દાદા તમારો સ્વભાવ બોવ સારો છે
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ ખુબ જ આનંદ થયો તમારી કૉમેન્ટ વાંચી ને. બસ આવું જ પ્રોત્સાહન આપતા રહેજો. સીતારામ 🙏🏻🙂
@premilapatel9983
@premilapatel9983 7 ай бұрын
Vah dada vah
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@user-zy3jg4dx2i
@user-zy3jg4dx2i 8 ай бұрын
Jay swaminarayan babu bhai bhabhi ne Jay swaminarayan rotala mast bnave che🎉
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર સીતારામ મિત્રો માં વિડિયો શેર કરજો 🙏🏻
@RitaRathod-sc4ih
@RitaRathod-sc4ih 8 ай бұрын
Aadad ni dal joi ne mo Pani aavigayu. Rita amdavad thi
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ઓ હો આવો જમવા . ખુબ ખુબ આભાર અમારા વિડિયો તમને બધા ને પસંદ આવે એનાથી મોટી ખુશી ની વાત કય હોય અમારે માટે . બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻 સીતારામ
@jatindhandhukiya8851
@jatindhandhukiya8851 7 ай бұрын
👏👏👏
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ🙏🏻🙂
@jaanhema-jp2ts
@jaanhema-jp2ts 8 ай бұрын
જય સીતારામ 🎉🎉
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
સીતારામ દિલ થી ખુબ ખુબ ધન્યવાદ . 🙏🏻🙂
@user-vl5wh4gm4t
@user-vl5wh4gm4t 8 ай бұрын
Jordar 👌👌👌👌
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
આભાર સીતારામ 🙏🏻
@kishogohil1990
@kishogohil1990 5 ай бұрын
Sitaram
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ કિશોર ભાઈ
@geetahakani9530
@geetahakani9530 7 ай бұрын
Saras
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@alpeshbhaipandit1227
@alpeshbhaipandit1227 7 ай бұрын
વાડીની મોજ.તો.અનેરી.છે
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ 🙂🙏🏻
@dineshbarad6107
@dineshbarad6107 8 ай бұрын
જય જવાન જય કિસાન
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય જવાન જય કિસાન સીતારામ ખુબ ખુબ આભાર વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@atulsoneji4355
@atulsoneji4355 5 ай бұрын
😂 bahu saras jivan shaili Babubhai Sadu jivan Uchchh vichar. Moje moj.chhe. Jay Sitaram 😊
@Blvadivlog
@Blvadivlog 4 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@ajaydave7963
@ajaydave7963 7 ай бұрын
મહાદેવ ની કૃપા આપના પર સદા વરસતી રહે હર મહાદેવ
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
હર હર મહાદેવ ખુબ ખુબ ધન્યવાદ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@therockinggamers4076
@therockinggamers4076 7 ай бұрын
❤❤❤❤❤❤
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@asgajera3462
@asgajera3462 7 ай бұрын
Jay swaminarayan
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
જય સ્વામી નારાયણ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@sanjayyagnik8151
@sanjayyagnik8151 7 ай бұрын
👌👌👌👌
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ આપનો સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@maganlalrampariya7033
@maganlalrampariya7033 8 ай бұрын
Jay mataji bapu moj aavi gay jamavat kari bhai bhai
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
દિલ થી ખુબ ખુબ આભાર સીતારામ શેર કરજો મિત્રો માં વિડિયો 🙏🏻
@munabhaigohil9435
@munabhaigohil9435 8 ай бұрын
આવું બધું તો ભાગ્યશાળી ના ભાગમાં જ હોય છે🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
દિલ થી ખુબ ખુબ આભાર સીતારામ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻
@user-qu9yv4fy1j
@user-qu9yv4fy1j 7 ай бұрын
Vah vah peli vakhat aa rite detail ma jamva male chhe. Khub aabhar aapo.
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ આભાર સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં સહકાર આપતા રહેજો,🙂🙏🏻
@pratapahir1130
@pratapahir1130 7 ай бұрын
❤❤
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
આભાર સીતારામ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@user-vl5wh4gm4t
@user-vl5wh4gm4t 8 ай бұрын
👍👍👍👍
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
આભાર સીતારામ 🙏🏻
@icpishvar4149
@icpishvar4149 8 ай бұрын
Bapa sitaram 🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
બાપા સીતારામ ખુબ ખુબ આભાર 🙏🏻
@vishnupatel933
@vishnupatel933 8 ай бұрын
Hu Usa thi chu bapu Tamara vidio Jovani maja avi Jay che mane maru Bharat yad karavi didhi
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
બસ અમારા વિડિયો બનાવવાની મેહનત સફળ થઈ . દિલ થી ખુબ ખુબ આભાર 🙂 આનંદ થયો તમારી કૉમેન્ટ વાંચી ને . બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. મિત્રો માં વિડિયો શેર કરજો. મેરા ભારત મહાન સીતારામ 🙏🏻
@bharatpurohit4924
@bharatpurohit4924 7 ай бұрын
सुपर जी 🎉
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ આભાર સીતારામ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં.🙏🏻🙂
@arunamakwana5730
@arunamakwana5730 5 ай бұрын
Sitaram Kim so maja ma bahuj saru lage che tamara video jovanu aamaj video banavta rev amane pan vadi ni moj karavta rev sitaram aavjo ❤❤❤
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ કેમ છો મજામાં. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻
@akki3885
@akki3885 7 ай бұрын
Hu pan mari vadiye dar sanivar ravivare reva jaw chu...rajkot ma akhu week nokri karine weekend ma gamde moj aawe...sadu jivan ma
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
એક દમ સાચી વાત કહી આપે ખુબ ખુબ ધન્યવાદ વાડી નું જીવન જીવવાની મજા જ કંઈક જુદી છે. બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@bharatchudasama7230
@bharatchudasama7230 8 ай бұрын
❤ from alang Bhai. Adbhut babubhai.
@champavaghela8271
@champavaghela8271 8 ай бұрын
Sir please tame video every day banavo please
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ આભાર આપનો. ચોક્કસ બનાવીશું પણ સમય નો થોડો અભાવ છે. જેમ જેમ સમય મળતો જશે એમ બનાવતા રહેશું . બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ આભાર ભરતભાઈ સીતારામ . કેમ છો મજામાં? શેર કરજો મિત્રો માં વિડિયો,🙏🏻
@ramdangarvlogs
@ramdangarvlogs 8 ай бұрын
👌👌
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ આભાર સીતારામ 🙏🏻🙂
@smitasolanki2781
@smitasolanki2781 5 ай бұрын
Sita ram 🙏
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@kirnaanjaria3871
@kirnaanjaria3871 5 ай бұрын
Sitaram sitaram wah wah Rasoi ma prem khub chhe tamaro 🎉❤
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
@user-jl4iz5so6m
@user-jl4iz5so6m 7 ай бұрын
જય માતાજી
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
જય માતાજી ખુબ ખુબ ધન્યવાદ સીતારામ 🙂🙏🏻
@valankirakesh5860
@valankirakesh5860 7 ай бұрын
🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
સીતારામ ખુબ ખુબ આભાર 🙏🏻🙂
@vijaychavda8367
@vijaychavda8367 8 ай бұрын
Jai hind Jai ho Jai Bharat 🙏
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય હિન્દ જય ભારત સીતારામ. ખુબ ખુબ આભાર 🙏🏻
@vishaldihora3065
@vishaldihora3065 8 ай бұрын
સીતારામ દાદા
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
સીતારામ ખુબ ખુબ આભાર વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@user-tn4kz4xw7k
@user-tn4kz4xw7k 8 ай бұрын
જયમાતાજી રઘુવિરસિહ ના
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય માતાજી. ખુબ ખુબ આભાર સીતારામ ,🙏🏻
@gaming8893
@gaming8893 8 ай бұрын
Qww​@@Blvadivlog
@user-tl8tk5bq7n
@user-tl8tk5bq7n 7 ай бұрын
सीता राम सीता राम
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
સીતારામ સીતારામ ખુબ ખુબ ધન્યવાદ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@BharatPurohit-eo5yj
@BharatPurohit-eo5yj 8 ай бұрын
Tamara video jovani bhu maja aave vaadi bahu saras che ❤
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
દિલ થી ખુબ ખુબ આભાર ભરતભાઈ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻
@Abcd-zq2le
@Abcd-zq2le 8 ай бұрын
બાબુભાઈ...હું તમારા બધા વડીઓ જોઉં છું, તમે જે ગ્રામ્ય જીવન ની વાતો કરો છો તેમાં મજા આવે છે, આવી મજા કરાવતા રહો. તમારા વધુ વિડિયો ની રાહ જોઈશું.
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ આભાર તમે આટલો સહકાર આપ્યો . બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.અમે વિડિયો બનાવતા રહેશું. સીતારામ શેર કરજો વિડિયો 🙏🏻
@pravinbhai2024
@pravinbhai2024 7 ай бұрын
જયબાપાસીતારામ
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
બાપા સીતારામ ખુબ ખુબ ધન્યવાદ 🙂🙏🏻
@P.M.BARAIYA
@P.M.BARAIYA 7 ай бұрын
બાદાળધાટોબનાવી
@user-ru3on3xj2u
@user-ru3on3xj2u 3 ай бұрын
Hu visavdardhi vraj dudhat sitaram ba Dada mne adadni dal bov bhavese
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@madhusolanki8601
@madhusolanki8601 5 ай бұрын
તમારૂ જીવન બહુજ સરસ છે અમને બહુજ ગમે છે દેશી માજ મજા છે બીમારી નો આવે બસ સાજા સારા રહો પટેલ ફેમીલી 😁😁😁
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@satyjeetmori9843
@satyjeetmori9843 7 ай бұрын
Super 👌
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
Thank you સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@Yuvrajsinh_hada
@Yuvrajsinh_hada 8 ай бұрын
Jay mataji
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય માતાજી આભાર મિત્રો માં વિડિયો શેર કરજો 🙏🏻
@mrbrand9622
@mrbrand9622 5 ай бұрын
अकलकेसेहोआप
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
@user-xh1pr6mw4j
@user-xh1pr6mw4j 8 ай бұрын
જય ગુરૂદેવ મોટા ભાઈ જુનુ તે સોનું
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
જય ગુરુદેવ હા હો એક દમ સાચી વાત. ખુબ ખુબ આભાર શેર કરજો મિત્રો માં વિડિયો સીતારામ🙏🏻
@mital.123
@mital.123 7 ай бұрын
દાદાજી હુ ધ્રાંગધ્રા થિ મિતલ બેન કમેનંટ કરૂ શુ અમને તમારા વિડિયો બહુજ ગમે છે તમે એક સોટ વિડીયો બનાવો ત્રાબાપિતળના બેળા મારા ઈંઢોણી મા મોતિળા વાળો
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ મિત્તલ બેન સીતારામ હા ચોક્કસ બનાવીશું. જોડાયેલા રહેજો અને સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@meenapandya2622
@meenapandya2622 5 ай бұрын
Addad nu dal hu pan banavu chu
@Blvadivlog
@Blvadivlog 5 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો. ખુબ સરસ દેશી ખાણું જ સારું . વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻
@BT-md5bf
@BT-md5bf 8 ай бұрын
Babu Bhai tamaro svabhav bahuj saro chhe sadu jivan jivavanu pashand karo chho sari vat kahevay ane sava ram bapu ni vani sabhri ne khubaj anand thayo ane adad ni dal ne rotala hoy moj padi jay 👌👌 very nice video 👌👍 Jay mataji 🙏🙏🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog 8 ай бұрын
ખુબ ખુબ આભાર આપનો જીવન ની સાચી મોજ આ જ છે. આપનો ખુબ ખુબ આભાર બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. સીતારામ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં આભાર 🙏🏻🙂
@ashvinvaghela4007
@ashvinvaghela4007 7 ай бұрын
જય માતાજી બધાને 🙏
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
જય માતાજી ખુબ ખુબ આભાર સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@nirmalsinhchudasama7481
@nirmalsinhchudasama7481 7 ай бұрын
વાહ દાદુ મોજ મોજ કયું ગામ ને કઈ જ્ઞાતિ વાહ જોરદાર
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ અમારું ગામ શિહોર તાલુકા નું બોરડી. બાકી તો પરિચય નો વિડિયો આવશે .જોવાનું ભૂલતા નહિ . વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@uttampatel6003
@uttampatel6003 7 ай бұрын
DATHA NI DAL
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻
@rajuporiya5498
@rajuporiya5498 7 ай бұрын
ગામડાની મોજ❤ કઈ ઘટે નઈ
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
હા હો ગામડા ની મોજ સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
@rekhamakwana2182
@rekhamakwana2182 7 ай бұрын
હું સુરત રેખાબેન
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@DilipparmarParmar-gb4me
@DilipparmarParmar-gb4me 7 ай бұрын
મારુ નામ તેજલ 6 હું જિલો રાજકોટ તાલુકો જસદણ ને ભંડારિયા ગામ ની બાજુમાં ભડલા ગામ ની છું પણ હું સુરત રાવું છું મને તમારો વીડિયો ખૂબજ ગમ્યો મારો સવાલ દાદી થઈ છે હું બાજરી નો રોટલો શીખું છુ પણ મારા રોટલા માં તિરાડ પડે 6 ને વચ્ચે થી ફાટી જાય છે ને દાળ બોવુજ સરસ બનેલી મેં ટ્રાઈ કરેલી મારા ઘરનાને બોવુજ ભાઇવી☺☺
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
દિલ થી ખુબ જ આનંદ થયો તમારી કૉમેન્ટ વાંચી ને. સીતારામ બેન 🙏🏻🙂 રોટલા ની વાત તો બેન એવી છે ને કે હું તમને મોબાઈલ કે વિડિયો માં બતાવી ને ના શીખવાડી શકાય . એના માટે જાતે જ અનુભવ કરતો જવાનો . પણ હા બાજરી મધ્યમ દળવાનું કેહવાનું . અને લોટ ને બને એટલો વધારે મસ્લવાનો અને રોટલા ને પેલા ધાર બાજુ થી તિપવાનો પછી ધીરે ધીરે વચ્ચે તિપવનો. ખુબ ખુબ ધન્યવાદ સીતારામ બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@hansabengohil3839
@hansabengohil3839 Ай бұрын
Tamara ghar no video banavo
@neetagajra1237
@neetagajra1237 7 ай бұрын
ભુખ લાગિ ગઈ 😊
@neetagajra1237
@neetagajra1237 7 ай бұрын
સીતારામ
@Blvadivlog
@Blvadivlog 7 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ આવજો ક્યારેક જમવા બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.. વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં આભાર સીતારામ 🙂🙏🏻
@neetagajra1237
@neetagajra1237 7 ай бұрын
આવિ સુ
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 17 МЛН
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 16 МЛН
SCHOOLBOY. Последняя часть🤓
00:15
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 11 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 175 МЛН
બાબુ દાદા ને મળી ને ખુબ આનંદ થયો. gift jordar 🎁
8:10
દેવાંશી કાવ્યા ની ધમાલ
Рет қаралды 9 М.
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 17 МЛН