ષષ્ઠિ માતા / છઠ્ઠી એ ષષ્ઠિ પૂજન /નામકરણ સંસ્કારના જાણો વિધિ વિધાન /vidhata /sasthi mata

  Рет қаралды 20,423

JAY BHAGWAN {Praful Pandya}

JAY BHAGWAN {Praful Pandya}

Жыл бұрын

Praful Pandya: 9825588696
Connect with Shastriji Praful Pandya
Facebook: / shastrijiprafulpandya
Instagram: / shastrijiprafulpandya
Twitter: / shastrijipraful
KZfaq Channel: / @jaybhagwanprafulpandy...
બાળકનાં જન્મનાં છઠ્ઠા દિવસે મુકાય છે છઠ્ઠી
છઠ્ઠીનાં દિવસે કેવી રીતે કરવી ષષ્ઠી દેવીની પૂજા
કેવી રીતે કરવુ ષષ્ઠી પૂજન
પુરાણોમાં છે સોળ સંસ્કારનો ઉલ્લેખ
વિદ્યવાન બ્રાહ્મણની સહાયથી કરાવવા સોળ સંસ્કાર
સચોટ અને સારું જ્ઞાન થાય છે પ્રાપ્ત
જન્મનાં છઠ્ઠા દિવસે કરવામાં આવે છે ષષ્ઠી દેવીની પૂજા
વિધાતા છઠ્ઠીનાં દિવસે લખે છે બાળકનાં લેખ
રાશિ અનુસાર બાળકનું કરવામાં આવે છે નામકરણ
વિધાતા લેખ લખે તે દરમ્યાન કઈ વિધિ કરવી
છઠ્ઠા દિવસે કરાય છે ષષ્ઠી દેવીની પૂજા
એક પાટલા પર લીલા રંગનું વસ્ત્ર પાથરવુ
ચાર ચોખાની ઢગલી કરી ચાર સોપારી મુકવી
બાજુમાં એક દિવો પણ કરવો
કોળા કાગળ પર કંકુની મદદથી બાળકનાં પગની છાપ લેવી
કાગળમાં સાથિયો બનાવી પાંચ ચાંદલા કરવા
બાજઠ પર આ કાગળ મુકી દેવુ
ચાર સોપારી પર અક્ષત કરવા અર્પણ
"ૐ વિઘ્નેશાય નમઃ"
"ૐ જન્મદાયૈ નમઃ"
"ૐ ષષ્ઠીદેવ્યૈ નમઃ"
"ૐ જીવન્તિકાયૈ નમઃ"
ચાર મંત્રો દ્વારા ચાર દેવોની કરવી પૂજા
"ૐ વિઘ્નેશાય નમઃ"
"ૐ જન્મદાયૈ નમઃ"
"ૐ ષષ્ઠીદેવ્યૈ નમઃ"
"ૐ જીવન્તિકાયૈ નમઃ"
તિલક કરી ચારે સોપારીને કરવા વંદન
માતાને સારા લેખ લખવા કરવી પ્રાર્થના
સારા આરોગ્યની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી
લેખ લખતી વખતે મંત્રનો કરવો જાપ
"ષષ્ઠીદેવી નમસ્તુભ્યં સુતિકાગૃહશાલિની
પુજિતા પરમાભકત્યા દીર્ઘમાયુઃ પ્રયચ્છતિ"
આ શ્લોક બોલવાથી વિધાતા સારા લેખ લખે છે
માતા અને બાળકને કરવુ તિલક
કુંવાસી અને બ્રાહ્મણને કરાવવુ ભોજન
દસ દિવસ બાદ કરવુ વિસર્જન
વિસર્જન વખતે પણ મંત્રનો કરવો જાપ
"વરદાયૈ પુત્રદાયૈ ધનદાયૈ નમો નમઃ
સુખદાયૈ મોક્ષદાયૈ ષષ્ઠીદેવ્યૈ નમો નમઃ"
"વીરપુત્ર શ્ચગુણિતં વિધ્યાવન્તં યશસ્વિનં"
પુત્રનું ભાગ્ય સારુ રહે તેવી પ્રાર્થના કરવી
ધન ,યશ , માન પ્રતિષ્ઠા વધે તેવી મનોરથ
"દશમ્યા મુત્થાપ્ય પિતા નામ કરોતિ"
દસ દિવસ કે સવા માસ બાદ કરાય છે નામકરણ સંસ્કાર
નામકરણ સંસ્કારથી શું થાય છે લાભ
"આયુર્વચોભિવૃદ્ધિ શ્ચ સિદ્ધિ ર્વ્યવહતે સ્તથા
નામકર્મ ફલં ત્વેત સમૃદ્ધિષ્ટં મની ષિભિઃ"
નામકરણ કરતા પૂર્વે કરવુ ઘરનું શુદ્ધિકરણ
ગંગાજળનો છંટકાવ કરી ઘરમાંથી સુતક કરવુ દૂર
સુતક પૂર્ણ થયા બાદ નામકરણ સંસ્કાર કરવા
બાળકને દહીં ચટાડવુ
બાળકને સૂર્યદેવનાં દર્શન કરાવવા
સૂર્યનાં આશીષથી યશ ,માન અને પ્રતિષ્ઠા થાય છે પ્રાપ્ત
"ૐ આદિત્યાયૈ નમઃ"
બાર વખત સૂર્યદેવને કરવા નમસ્કાર
બાળકને ઘરમાં લાવી તેનુ નામકરણ સંસ્કાર કરવુ
રાશિ અનુસાર જ નામ પાળવુ
ફોઈ દ્વારા બાળકનાં જમણાં કાનમાં બોલાય છે નામ
જે નામ બોલ્યુ એ નામથી તુ પ્રસિદ્ધ થા
બ્રાહ્મણ આપે છે આશીર્વાદ
સારા નામ અને કામથી બાળકની ઓળખ બને છે
સારા અર્થવાળા નામ પાળવા
નાની ઉંમરમાં જ ધર્મશાસ્ત્રોનું ગૂઢ જ્ઞાન ધરાવતા પ્રફુલભાઈ પંડયાને અનેક એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા છે. સંપૂર્ણ સાયન્ટીફીક વાસ્તુ શાસ્ત્ર એનાલીસીસ એવોર્ડ, ઈન્ટરનેશનલ એસ્ટ્રો અવોર્ડ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્રારા કર્મકાંડ એવોર્ડ તેમને પ્રાપ્ત થયો છે. ઉપરાંત વર્ષ 2017માં શ્રીલંકા અને નેપાળ અંતર્ગત શ્રીલંકા નવરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.. સાથે જ શિક્ષા ભુષણ એવોર્ડ, મલેશિયાથી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત થયો છે. વર્ષ 2018 દરમિયાન 1થી 13 સપ્ટેમ્બર સુધી કૈલાશ માનસરોવરમાં પ્રફુલભાઈએ લઘુરુદ્ર યજ્ઞ કરાવ્યો હતો..તે એક મહત્વની સિદ્ધિ ગણાય છે. તો ગુરુજી દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ અને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ઈન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશનમાં 6 થી 8 માર્ચ , 2020 દરમ્યાન ભાગ લઈને ગુજરાતનું નામ વિશ્વકક્ષાએ રોશન કર્યુ હતુ.. તો આમ યુવાવસ્થામાં જ ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યાએ અનેક સોપાનો સર કર્યા છે, અને તેમનુ આ જ જ્ઞાન આજે સામાન્ય લોકોને સાંસારિક દુખો અને આપત્તિઓમાં માર્ગદર્શન આપવામાં સહાય કરે છે.
Prafulbhai Pandya, who had a keen knowledge of theology at an early age, has also been awarded many awards. He has received the Complete Scientific Vastu Shastra Analysis Award, International Astro Award, Ritual Award by the All Gujarat Brahmo Samaj. In the year 2017, Sri Lanka Navratna Award was given under Sri Lanka and Nepal. Also, Shiksha Bhushan Award, Lifetime Achievement Award has been received from Malaysia.
Tag:
#Gurujiprafulbhaipandya
#prafulpandya
#astrologer
#knowlegeofvastu
#omjyotishkaryalay
#basaurdukhnah
#sasthimata
#sasthipoojan
#chhathimata
#vidhata
#lekh
#balaknojanam
#namkaran
#vidhatanalekh
#chokhanidhagli
#pagnichhap
#boy
#girl
#children
#korukagal
#sathiyo
#panchchandla
#bajath
#charsopari
#kanku
#tilak
#sopari
#aarogya
#slok
#kunvasi
#brahman
#brahmabhojan
#visarjan
#pratistha
#namkaran
#sanskar
#16sanskar
#solsanskar
#bhagya
#prathna
#dahi
#suryadev
#foi
#aashirvad
#bhagwan
#jaybhagwan

Пікірлер
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 8 МЛН
World’s Deadliest Obstacle Course!
28:25
MrBeast
Рет қаралды 149 МЛН
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00