No video

Aadhaar Card Address Change in Gujarati 2022 | આધારકાર્ડમાં એડ્રેસ ઓનલાઈન બદલો | Learn with Keyur

  Рет қаралды 33,834

Learn with Keyur

Learn with Keyur

Күн бұрын

Update Address in Aadhar card online
How to change address in Aadhaar card online
Correcting Aadhaar card address
Change Address in Aadhar Card online 2022
Adhar card correction online
Aadhar card 2022
adhar card update online
adhar card correction
adhar card download online
e adhar card
my adhar card
adhar card status check
update adhar card
e adhar 2022

Пікірлер: 101
@ashishghetia578
@ashishghetia578 10 ай бұрын
આધાકાર્ડ માં સરનામું અપડેટ માટે ખુબજ ઉપયોગી વિડિયો છે*****ખૂબ ખૂબ આભાર
@learnwithkeyur
@learnwithkeyur 10 ай бұрын
Thanks.
@sanjayrathva5126
@sanjayrathva5126 11 ай бұрын
ખૂબ ખૂબ આભાર ભાઇ માહિતી આપવા બદલ❤
@learnwithkeyur
@learnwithkeyur 11 ай бұрын
Thanks.
@sanjayrathva5126
@sanjayrathva5126 7 ай бұрын
Thank you sir
@Jagdishtnakor
@Jagdishtnakor 27 күн бұрын
Hi
@learnwithkeyur
@learnwithkeyur 26 күн бұрын
Thanks
@jagdishgoswami239
@jagdishgoswami239 11 ай бұрын
Very useful information nice
@learnwithkeyur
@learnwithkeyur 11 ай бұрын
Thanks
@harisinhchhatrasinhchavda7363
@harisinhchhatrasinhchavda7363 2 жыл бұрын
Nice information
@learnwithkeyur
@learnwithkeyur 2 жыл бұрын
Thanks
@amirbaloch5581
@amirbaloch5581 Жыл бұрын
આભાર ભાઈ તમારા વિડિયો સાચા આવે છે બિજા યુટ્યુબ મા ખોટા વિડિયો બનાવે છે
@learnwithkeyur
@learnwithkeyur Жыл бұрын
Thanks.
@narendrakeraliya4346
@narendrakeraliya4346 11 ай бұрын
Good information bro
@learnwithkeyur
@learnwithkeyur 11 ай бұрын
Thanks
@chiragpatel-ov5tg
@chiragpatel-ov5tg Жыл бұрын
Nice video thank you so much
@learnwithkeyur
@learnwithkeyur Жыл бұрын
Thanks.
@sarichandvanjara3601
@sarichandvanjara3601 2 жыл бұрын
very very very nice Video......
@learnwithkeyur
@learnwithkeyur 2 жыл бұрын
Thanks.
@maheshrohit6354
@maheshrohit6354 8 ай бұрын
Thank you so much 🙏 sir...❤
@learnwithkeyur
@learnwithkeyur 8 ай бұрын
Thank you
@sarichandvanjara3601
@sarichandvanjara3601 2 жыл бұрын
Very nice Information......
@learnwithkeyur
@learnwithkeyur 2 жыл бұрын
Thanks.
@bsjjshsjks9996
@bsjjshsjks9996 2 жыл бұрын
Nice video
@learnwithkeyur
@learnwithkeyur 2 жыл бұрын
Thanks.
@user-ky6vk9cz4t
@user-ky6vk9cz4t 10 ай бұрын
Nice
@learnwithkeyur
@learnwithkeyur 10 ай бұрын
Thanks
@sarichandvanjara3601
@sarichandvanjara3601 2 жыл бұрын
આવા ટેકનીકલ વિડિયોમાં ખૂબ સરસ બનાવો છો.
@learnwithkeyur
@learnwithkeyur 2 жыл бұрын
Thanks.
@chandubhaichauhan3930
@chandubhaichauhan3930 2 жыл бұрын
Very good
@learnwithkeyur
@learnwithkeyur 2 жыл бұрын
Thanks.
@sohilmemon7495
@sohilmemon7495 2 жыл бұрын
Supar information
@learnwithkeyur
@learnwithkeyur 2 жыл бұрын
Thanks
@user-ex7wd5vl8w
@user-ex7wd5vl8w 6 ай бұрын
Adress online badalavya bad , shu zone office pr jai offline verification karavvu pade?
@learnwithkeyur
@learnwithkeyur 6 ай бұрын
ના. અઠવાડિયા પછી ઓનલાઇન ચેક કરશો જો અપડેટ થઈ ગયું હોય તો ત્યારબાદ લેમીનેટેડ આધાર કાર્ડ ઓનલાઇન મંગાવી લેવુ. kzfaq.info/get/bejne/aayChbKWusfZj5s.htmlsi=C-6NEx4CnsuqrI5X આ લીંક ઉપર ક્લિક કરી તમે જાણી શકશો કે કેવી રીતે પીવીસી કાર્ડ મંગાવી શકાય. KZfaq માં સર્ચ કરી શકો છો - Keyur PVC Card.
@sanjayrathva5126
@sanjayrathva5126 7 ай бұрын
Care of માં C/O લખવું જરૂરી છે
@learnwithkeyur
@learnwithkeyur 7 ай бұрын
ના, ફરજિયાત નથી
@chiragnagla8514
@chiragnagla8514 8 ай бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍
@learnwithkeyur
@learnwithkeyur 8 ай бұрын
Thanks.
@viveksavaliya9464
@viveksavaliya9464 Жыл бұрын
આપડે રેન્ટ પર રેતા હોય અને એડ્રેસ change ના ભાગ રૂપે મકાન માલિક નુ લાઈટ બિલ upload કરીએ તો આધાર કાર્ડ માં એડ્રેસ change થય જાય?
@learnwithkeyur
@learnwithkeyur Жыл бұрын
Aadhar certificate form ભરી ને તમારી નજીકની આધાર ઓફિસમાં સબમિટ કરાવશો. ઓનલાઇન પણ થઇ જાય છે પણ ઘણી વાર પ્રોબ્લેમ આવે છે. રૂબરૂ પ્રોસેસ કરો તો વધુ સારું. આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. જો ન હોય તો પહેલા તે કરવો.
@PRODUCTECHEngineers
@PRODUCTECHEngineers 4 ай бұрын
માઈક સારુ કરો મિત્ર
@learnwithkeyur
@learnwithkeyur 4 ай бұрын
Sure..!!
@nmistry4128
@nmistry4128 6 ай бұрын
મારાં મોબાઇલ નંબર પર Relative નું સરનામું change કરવું હોય, તો પ્રોસેસ કરી શકું કે કેમ?
@learnwithkeyur
@learnwithkeyur 6 ай бұрын
આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય તેના દ્વારા જ કરી શકાય.
@gautammakwana2076
@gautammakwana2076 Жыл бұрын
ગુજરાતી મા ફોર્મ ભરવાની રિત પણ બતાવો
@learnwithkeyur
@learnwithkeyur 4 ай бұрын
મોબાઈલમાં ગુજરાતી ન લખાતું હોય તો googleindic keyboard ડાઉનલોડ કરો.
@tusharbaranda
@tusharbaranda Жыл бұрын
Confirm success thya ketla day pachi downloaded thy adharcard
@learnwithkeyur
@learnwithkeyur Жыл бұрын
15 working days. અપડેટ થઈ જાય ત્યારબાદ PVC લેમિનેટ કાર્ડ મંગાવી દેવાનું. હું પોતે પણ તેવું જ આધાર કાર્ડ વાપરું છું. તે કાર્ડ કેવી રીતે મંગાવવાનું તે વીડિયો એકવાર જોઈ લેશો જેની લીંક નીચે આપેલ છે. kzfaq.info/get/bejne/aayChbKWusfZj5s.html
@sandeepbhabhor7741
@sandeepbhabhor7741 Жыл бұрын
Bhai online change karya pachi aadar card kiyti kadwu
@learnwithkeyur
@learnwithkeyur Жыл бұрын
આધારકાર્ડ માં સુધારા કરો તે ઓનલાઈન થઈ જશે અને નવું કાર્ડ તમારે મંગાવું પડશે એમાં પણ તમે PVC લેમીનેટ કાર્ડ મંગાવો તો વધુ સારું રહેશે. તે કઈ રીતે મંગાવું તે વિડીયોની લિંક નીચે આપું છું. kzfaq.info/get/bejne/aayChbKWusfZj5s.html
@prakashking455
@prakashking455 5 ай бұрын
Mara ma automatic hindi ma ai Jay che Gujarati ma kai rite address karvanu?
@learnwithkeyur
@learnwithkeyur 5 ай бұрын
Google indic keybord download kari do.
@ramanijaypatel550
@ramanijaypatel550 2 жыл бұрын
Me date of birth Chang kart to to aema thi 50 rupiya kapay gya pn update thyu ny
@learnwithkeyur
@learnwithkeyur 2 жыл бұрын
તમે વેલીડ ડોક્યુમેન્ટ અને ચોખ્ખું ડોક્યુમેન્ટ (તારીખ વંચાય તેવું) અપલોડ કર્યું હશે તો લગભગ કોઈ પ્રોબલ ના આવે.. ડોક્યુમેન્ટમાં કઇ ભૂલ હશે એટલે કદાચ રિજેક્ટ થયું હશે.. તમે 1947 નંબર ઉપર ફોન કરી તમારો પ્રોબ્લમ જણાવશો.
@darshansangadiya831
@darshansangadiya831 Жыл бұрын
ધોરણ 10 ના આધારે આધારકાર્ડ સુધરી જાય ખરું કે અથવા LC ના આધારે સુધરે ખરું પ્લીઝ કહેજો
@learnwithkeyur
@learnwithkeyur Жыл бұрын
નામ સુધારવું હોય કે એડ્રેસ સુધારવું હોય તો ઓનલાઇન માં બતાવે છે તેટલાજ ડોક્યુમેન્ટ વેલીડ ગણાય..
@shaileshrathod6477
@shaileshrathod6477 2 жыл бұрын
Addhar Card ma new mobile number add kavi rety kari sakiye ?? Online Process
@learnwithkeyur
@learnwithkeyur 2 жыл бұрын
મોબાઈલ નંબર ચેન્જ કરાવવા માટે આધાર ઓફિસમાં રૂબરૂ જવું પડશે.. ઓનલાઈન નઈ થાય.
@chetansolanki178
@chetansolanki178 4 ай бұрын
Adhar card mara name pachi father name update thase
@learnwithkeyur
@learnwithkeyur 4 ай бұрын
ઓનલાઇન અપડેટ બંધ થયું ગયું છે. ફક્ત એડ્રેસ સુધારી શકાય છે. તમારે રૂબરૂ આધાર કેન્દ્ર ઉપર જવું પડશે. તમારી પાસે એવું કોઈ ID પ્રુફ હોવું જોઈએ જેમાં તમારા પપ્પાનું નામ તમારા નામ પાછળ હોય.
@sarichandvanjara3601
@sarichandvanjara3601 2 жыл бұрын
આવા અવનવા વિડિયો દરોજ બનાવતા રહો.તથા દિવસના બે વિડિયો અપડેટકરતા રહો.
@learnwithkeyur
@learnwithkeyur 2 жыл бұрын
Thanks.
@VsvAshish-fl5qh
@VsvAshish-fl5qh Жыл бұрын
Online mobaile thi janam tarikh badalu su par documents upload pdf file karu to... could not process file. (possibly, uploaded file is corrupted or contains password..error aave se file Upload nathi thati...pzl hallp...
@learnwithkeyur
@learnwithkeyur Жыл бұрын
Share me error screenshot, keyurjoshi120.kj@gmail.com
@milindsomvanshi8658
@milindsomvanshi8658 2 жыл бұрын
Bhai bhada na makan ma shift thaya hoi ane tyanu address lagadvu hoi toh
@learnwithkeyur
@learnwithkeyur Жыл бұрын
Aadhar certificate form ભરી ને તમારી નજીકની આધાર ઓફિસમાં સબમિટ કરાવશો. ઓનલાઇન પણ થઇ જાય છે પણ ઘણી વાર પ્રોબ્લેમ આવે છે. રૂબરૂ પ્રોસેસ કરો તો વધુ સારું. આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. જો ન હોય તો પહેલા તે કરવો.
@rahulagravat5030
@rahulagravat5030 Жыл бұрын
Bhai Mane mara ghar no number kai khabar nathi Even mara ghar ma pan koi ne khabar nathi.. To hu su karu?
@learnwithkeyur
@learnwithkeyur Жыл бұрын
શાનો નંબર.. કઈ ખબર નઈ પડી..
@baraiyakishanbaraiyakishan6809
@baraiyakishanbaraiyakishan6809 2 жыл бұрын
Bhai aapde rental home ma rehta hovi ne ae address add kariye to confirm thy jy address ???
@learnwithkeyur
@learnwithkeyur 2 жыл бұрын
આમ ભાડા કરારના દસ્તાવેજ ઉપરથી થઈ જતું હોય છે. પણ એકવાર તમે આધાર કાર્ડ ઓફિસની રૂબરૂમાં મુલાકાત લઈ આ બાબતે ચર્ચા કરી લેશો..
@learnwithkeyur
@learnwithkeyur Жыл бұрын
Aadhar certificate form ભરી ને તમારી નજીકની આધાર ઓફિસમાં સબમિટ કરાવશો. ઓનલાઇન પણ થઇ જાય છે પણ ઘણી વાર પ્રોબ્લેમ આવે છે. રૂબરૂ પ્રોસેસ કરો તો વધુ સારું. આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. જો ન હોય તો પહેલા તે કરવો.
@bochiyamhendarbochiyamhend922
@bochiyamhendarbochiyamhend922 11 ай бұрын
Sir me nam chang karayu.11divse thai gaya .haju pela jevu batave chhe .
@learnwithkeyur
@learnwithkeyur 11 ай бұрын
સ્ટેટ્સ ચેક કરો. 15 વર્કિંગ દિવસ લાગે અપડેટ થતા. જો 15 દિવસ પછી પણ ન થાય તો આધાર કૉલસેન્ટર માં ફોન કરો અથવા આધાર ઓફિસની રૂબરૂ મુલાકાત કરો.
@vipulthakorcharada5343
@vipulthakorcharada5343 11 ай бұрын
આધાર કાર્ડ માં ન્યુ નબર કેવી રીતે બદલી સકાય
@learnwithkeyur
@learnwithkeyur 11 ай бұрын
ઓનલાઇન તમે નામ, જન્મ તારીખ, જેન્ડર અને એડ્રેસ આટલું જ બદલી શકશો.. મોબાઈલ નંબર ચેન્જ કરાવવા માટે તમારે આધાર ઓફિસની રૂબરૂ મુલાકાત કરવી. આધાર કાર્ડ સાથે લઈ જશો અને જે મોબાઈલ નંબર એડ કરાવવાનો છે તે નંબર પણ સાથે રાખશો. તેની ફી લગભગ 50 થી 70 રૂપિયા થશે.
@vipulthakorcharada5343
@vipulthakorcharada5343 10 ай бұрын
આધાર કાર્ડ ખોવાઈ ગયું છે અને કોઈ પુરાવો નથી તો આધાર કાર્ડ કેવી રીતે કઢાવી શકાય
@learnwithkeyur
@learnwithkeyur 10 ай бұрын
​​@@vipulthakorcharada5343મોબાઈલ નંબર લિંક હોય તો ઓનલાઇન uidai.gov.in વેબસાઈટ માં જઈને My Aadhar - Retrieve Lost or Forgotten EID/UID ઉપર ક્લિક કરવું અને આગળની પ્રોસેસ કરવી. મોબાઈલ નંબર લિંક ન હોય તો નજીક ના આધાર કેન્દ્ર નો સંપર્ક કરો.
@vasavanaresh2172
@vasavanaresh2172 2 жыл бұрын
Mari pase light bill chhe pan upload nathi thatu to help karso ....
@learnwithkeyur
@learnwithkeyur 2 жыл бұрын
2 MB થી ઓછી MB ની ફાઇલ અપલોડ કરશો.. PDF અથવા JPG
@sahdev_m_sabariya5351
@sahdev_m_sabariya5351 Жыл бұрын
10 divas thaya pan update online pan nathi batavtu and ghare pan nathi aav u aanu su thAI SAKE
@learnwithkeyur
@learnwithkeyur Жыл бұрын
ઓનલાઈન સ્ટેટ્સમાં ચેક કરો..
@parmardevendra4873
@parmardevendra4873 9 ай бұрын
Tatklik nikdse adhar kad aek divas ma
@learnwithkeyur
@learnwithkeyur 6 ай бұрын
અઠવાડિયા પછી ઓનલાઇન ચેક કરશો જો અપડેટ થઈ ગયું હોય તો ત્યારબાદ લેમીનેટેડ આધાર કાર્ડ ઓનલાઇન મંગાવી લેવુ. kzfaq.info/get/bejne/aayChbKWusfZj5s.htmlsi=C-6NEx4CnsuqrI5X આ લીંક ઉપર ક્લિક કરી તમે જાણી શકશો કે કેવી રીતે પીવીસી કાર્ડ મંગાવી શકાય. KZfaq માં સર્ચ કરી શકો છો - Keyur PVC Card.
@cddigital.
@cddigital. 2 жыл бұрын
Fainal 7 divas mo ave મામલતદાર mo to ke se 15 divas thase
@learnwithkeyur
@learnwithkeyur Жыл бұрын
એના માટે તમારે અલગથી ઓર્ડર કરવો પડશે. આ વીડિયો જોઈ લેશો. kzfaq.info/get/bejne/aayChbKWusfZj5s.html
@kartiksharma0913
@kartiksharma0913 Жыл бұрын
આધાર કાર્ડ માં નંબર છે જ નહિ લીંક તો કંઈ રીતે શું કરવું એ સમજાવશો
@learnwithkeyur
@learnwithkeyur Жыл бұрын
ઓનલાઇન તમે નામ, જન્મ તારીખ, જેન્ડર અને એડ્રેસ આટલું જ બદલી શકશો.. મોબાઈલ નંબર ચેન્જ કરાવવા માટે તમારે આધાર ઓફિસની રૂબરૂ મુલાકાત કરવી. આધાર કાર્ડ સાથે લઈ જશો અને જે મોબાઈલ નંબર એડ કરાવવાનો છે તે નંબર પણ સાથે રાખશો. તેની ફી લગભગ 50 થી 70 રૂપિયા થશે.
@vishu2001
@vishu2001 Жыл бұрын
Bhai 2022 me a work nathi krtu
@Adivasi.Band.
@Adivasi.Band. Жыл бұрын
ભાઈ લગ્ન કર્યા પછી Aadharcard મા વાઇફ ના નામ પાછળ એમના હસબેન્ડ નું નામ ચડાવવું હોય તો mobile thi online થઈ જાય, ડોક્યુમેન્ટ માં મેરેજ સર્ટિફિકેટ ચુંટણી કાર્ડ ના હોય તો કયું ડોક્યુમેન્ટ જોઈએ please reply ser
@learnwithkeyur
@learnwithkeyur Жыл бұрын
સૌથી પહેલા લગ્ન સર્ટિફિકેટ કઢાવો ત્યારબાદ રાશનકાર્ડ માં નામ એડ થશે અને પછી જ આધાર કાર્ડ માં નામ આવશે.
@drastiprajapati8161
@drastiprajapati8161 Жыл бұрын
I live in rent home so how to change my address
@learnwithkeyur
@learnwithkeyur Жыл бұрын
Aadhar certificate form ભરી ને તમારી નજીકની આધાર ઓફિસમાં સબમિટ કરાવશો. ઓનલાઇન પણ થઇ જાય છે પણ ઘણી વાર પ્રોબ્લેમ આવે છે. રૂબરૂ પ્રોસેસ કરો તો વધુ સારું. આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. જો ન હોય તો પહેલા તે કરવો.
@shaileshbariya5041
@shaileshbariya5041 Жыл бұрын
𝙃𝙞
@cddigital.
@cddigital. 2 жыл бұрын
Adharkad mo adresh chenj thaine ketla divas mo ave
@learnwithkeyur
@learnwithkeyur 2 жыл бұрын
7 working days.
@PrakashTailor-it3mq
@PrakashTailor-it3mq Жыл бұрын
Han bhaiya aap ka adress number bhejo na aapka
@sohilmemon7495
@sohilmemon7495 2 жыл бұрын
Supar information
@learnwithkeyur
@learnwithkeyur 2 жыл бұрын
Thanks.
Schoolboy Runaway в реальной жизни🤣@onLI_gAmeS
00:31
МишАня
Рет қаралды 2,8 МЛН
Look at two different videos 😁 @karina-kola
00:11
Andrey Grechka
Рет қаралды 14 МЛН
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 19 МЛН
aadhar card document update 2024 | aadhar card new update
5:24
shree Krishna online center .65K views
Рет қаралды 55
How To Change Mobile Number In Aadhaar Card
5:14
XY- Axis Education
Рет қаралды 5 МЛН
Schoolboy Runaway в реальной жизни🤣@onLI_gAmeS
00:31
МишАня
Рет қаралды 2,8 МЛН