Aadhar-Pancard લિંકને લગતા મૂંઝવતા તમામ પ્રશ્નોના જવાબ એક્સપર્ટે પાસેથી | Awaaj | VTV Gujarati

  Рет қаралды 775,649

VTV Gujarati News and Beyond

VTV Gujarati News and Beyond

Жыл бұрын

Aadhar-Pancard લિંકને લગતા મૂંઝવતા તમામ પ્રશ્નોના જવાબ એક્સપર્ટે પાસેથી | Awaaj | VTV Gujarati
#AadharCardPancardLink #AadharCardPancard #Aawaj #vtvgujarati
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Пікірлер: 457
@chavdabhai9929
@chavdabhai9929 Жыл бұрын
ખૂબ સરસ માહિતી મે ઓનલાઇન ચેક કર્યું મારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે
@lsbalat856
@lsbalat856 Жыл бұрын
ખૂબ જ સુંદર માહિતી આપી.ઘણી બધી મૂંઝવણો દૂર થશે. ધન્યવાદ.
@Impossible121
@Impossible121 Жыл бұрын
નેટવર્ક માર્કેટિંગ મા GST ફરજીયાત કર્યા પછી ઘણા લોકો બેરોજગાર થયા છે બીચારા GST કઢાવવા મા બહુ લોચા છે એમા દુકાન હોય તોજ જીએસટી મળેછે જયારે નેટવર્ક માર્કેટિંગ મા દુકાન ની કોઈ જરૂર નથી, તો પણ ભાડે રાખવી પડે છે 15000 રૂ. ભાડા ભરીને 3થી 4 મહીના ભાડે રાખવી પડે જેની કાઈ જરૂર ના હોય તો પણ
@valmikvasava7749
@valmikvasava7749 Жыл бұрын
પણ sir મારો પગાર 5000 હજાર છે મહિના નો તો સુ મારે પણ કરારુ જરુર છે 😞😞
@gohilbhagirathsinhrandola5203
@gohilbhagirathsinhrandola5203 Жыл бұрын
હજી સુધી પાન કાર્ડ કઢાવ્યું નથી પણ ભવિષ્ય માં બેંક મા માંગે તો શું ત્યારે પાન કાર્ડ કઢાવિયે તો લીંક કરાવવું પડે કે પછી લીંક થય જસે અને હા લીંક કરાવવું પડે તો લેટ ફી કે પસી 10000 પેનલટી લાગી શકે છે તે જણાવશો 🙏🏻
@ashokvaishanv278
@ashokvaishanv278 Жыл бұрын
જાણકારી માટે ખૂબ ખૂબ આભાર
@brijeshshah574
@brijeshshah574 Жыл бұрын
12:44 how generous person you are Sir. 🙏
@ashwindihora
@ashwindihora Жыл бұрын
ઘણી જાણકારી મળી ખુબ ખુબ આભાર🎉🎉🎉
@RaviPatel-rp4iu
@RaviPatel-rp4iu Жыл бұрын
Very very good information we got. Thanks
@manvarbhai
@manvarbhai Жыл бұрын
સરસ માહિતી આપી .આભાર.
@jadavdigvijaysinh8172
@jadavdigvijaysinh8172 Жыл бұрын
સરકારે પોતે આની જાહેરાત કેમ નથી કરી દરેક વસ્તુની જાહેરાત કરે છે તો
@nayansangani6984
@nayansangani6984 Жыл бұрын
Paisa khava mate
@gohilsahdevsinh1231
@gohilsahdevsinh1231 Жыл бұрын
ખુબ સરસ માહિતી આપી સાહેબ આભાર
@jkahir6756
@jkahir6756 Жыл бұрын
આ 1000 નથી ભરવા બાકી જ્યાં જે લિંક કરવું હોય તે ભલે કરે કેમ કે સરકાર લૂંટે છે પબ્લિક ne
@m0sd003
@m0sd003 Жыл бұрын
Barobar chhe👌
@rajsidonia1339
@rajsidonia1339 Жыл бұрын
બહુજ સરસ માહિતી આપી... ખુબ ખુબ ધન્યવાદ...આભાર...🙏🙏🙏🙏🙏🙏
@sunitabaria3311
@sunitabaria3311 Жыл бұрын
Very nice information Sir. Dhanyavaad.
@shankarrathod6359
@shankarrathod6359 Жыл бұрын
ધન્યવાદ, સાહેબ, માહિતી,બદલ, આભાર
@truckLoversrealkhara707
@truckLoversrealkhara707 Жыл бұрын
મારા ઘરે ભાઈ ના મિસીસ ના આધાર કાર્ડ અને પાન કાર્ડ મા ડેટ ઓફ બર્થડે મા ફેર ફાર છે અમને શું કરવું પડશે 🤔
@fintaxchanakya
@fintaxchanakya Жыл бұрын
As informed in a session change either Pan or Adhaar
@tejpalshah164
@tejpalshah164 Жыл бұрын
Khub j sunder geet chhe 🙏🙏🙏
@arunsolanki2039
@arunsolanki2039 Жыл бұрын
Good for public understanding and help for this vedio
@DipakKumar-vv8ub
@DipakKumar-vv8ub Жыл бұрын
Thank you so much.
@govindthakor8749
@govindthakor8749 Жыл бұрын
ખુબ સરસ માહિતી આપી સમીર sir ❤️ aabhar
@jayna74ify
@jayna74ify Жыл бұрын
If you are NRI but also you have OCI and u have pancard. Do u still need to make an Aadharcard? Pls guide.
@manoramaninan5146
@manoramaninan5146 Жыл бұрын
Very informative video, thanks 🙏
@aartisolanki6998
@aartisolanki6998 Жыл бұрын
Khubaj sunder information api tx👍✌️🙏
@bhavingoklani3285
@bhavingoklani3285 Жыл бұрын
Very Nice Explanation CA Samir Chaudhary Sir in Simple Language ❤
@sandipparmar8730
@sandipparmar8730 Жыл бұрын
Hu
@vishalbaraiya7684
@vishalbaraiya7684 Жыл бұрын
બહુજ સરસ મિહીતી VTV
@panchaldarshan2239
@panchaldarshan2239 Жыл бұрын
આધાર કાર્ડ અને પાનકાડઁ મા નામ અલગ અલગ છે છતાંય લીક્ડ બતાવે છે તો કોઈ એક્શન લેવાની જ૱ર ખરી?
@manekjilodaya1872
@manekjilodaya1872 Жыл бұрын
A big Thank You.
@maulikpatel2004
@maulikpatel2004 Жыл бұрын
OCI પાસપોર્ટ ધરાવનાર ને લિંક કરવું જરૂરી છે? ઝડપથી જવાબ આપવા વિનંતી....
@dr.solankiparas9512
@dr.solankiparas9512 Жыл бұрын
સાહેબ ખેડૂત ને આ બધું કરવવું જરૂરી છે કે જો એને જમીન ની લોન લેવી હોય તો 🙏🏻🙏🏻
@DayaljibhaiPatel-ep3vq
@DayaljibhaiPatel-ep3vq Жыл бұрын
ખુબ આભાર આપના માર્ગદર્શન આપવા બદલ
@u.c.s
@u.c.s Жыл бұрын
Thank-you 👍
@nipunvyas301
@nipunvyas301 Жыл бұрын
Exlunt giddiness thanks Samir sir
@bagthriyaharsukh3013
@bagthriyaharsukh3013 Жыл бұрын
સરસ માહિતી 🙏🙏
@gauravagrawal6789
@gauravagrawal6789 Жыл бұрын
Sir have aadharcard and pancard correction mate purta samay nthi ne... Jo hmda correction karye to link karva mate time nhi Mali ske....
@Reena-zf8dl
@Reena-zf8dl Жыл бұрын
Hello sir, I have already linked aadhar with pan card and then i change name in aadhar card .so now name is not match aadhar with pan so any issue will arise or not?
@JariyaKalpesh-uw5on
@JariyaKalpesh-uw5on Жыл бұрын
Assessment year 2022-23 ane financial year 2021-22 select karyu hoy to adhar card pan card sathe link thase ke nahi?
@bhupatbhaivjograna4741
@bhupatbhaivjograna4741 Жыл бұрын
Good information
@sureshchauhan1168
@sureshchauhan1168 Жыл бұрын
Shamir sir thankyu
@JavedShaikh-gr8qc
@JavedShaikh-gr8qc Жыл бұрын
Sir Aadhar card pachi Father Card govt introduce kari shake...?
@nisharaval9192
@nisharaval9192 Жыл бұрын
Thanks perfect information 👍🌹
@sanjaygajjar8515
@sanjaygajjar8515 Жыл бұрын
It is mandatory for MINOR children also???
@rkstudiophotography3138
@rkstudiophotography3138 Жыл бұрын
Thank you so much
@jitulad183
@jitulad183 Жыл бұрын
Ok thank u bhai and love u 🌹
@smitpatel4866
@smitpatel4866 Жыл бұрын
New Pan card mate apply kariye chiye to adhar card sathe pan card link karvani jarur che?
@kiritraval.
@kiritraval. Жыл бұрын
ખુબ સારી માહિતી..
@hirendhayani2837
@hirendhayani2837 Жыл бұрын
Hello sir my grand father ni age 79 che but aena birthdate pan adhar card ma same nthi and tene adharcard ma wrong che to te sudharva mate birth certificate mange che have aa loko ne kon samjave ke 79 year ae birthday certificate kadhave.
@vinodbhairevashankarmistry8686
@vinodbhairevashankarmistry8686 Жыл бұрын
ખૂબ સરસ માહિતી આપી તે બદલ VTV ગુજરાતી અવાજ ટીમ નો ખૂબ ખૂબ આભાર
@ashokbharvad9477
@ashokbharvad9477 Жыл бұрын
Thanks
@faridakagalwala3156
@faridakagalwala3156 Жыл бұрын
If Bank ma join account che to beve nu link Kara VA nu?? Plz reply krjo
@kirtisanghvi5235
@kirtisanghvi5235 Жыл бұрын
Useful information
@shaileshparmar2775
@shaileshparmar2775 Жыл бұрын
Please give link for pan and Aadhar in description
@desaikesharbhai2486
@desaikesharbhai2486 Жыл бұрын
બહુ સરસ માહિતી આપી ખુબ ખુબ આભાર
@bachubhaimaru273
@bachubhaimaru273 Жыл бұрын
Good... Information.....!! Sir
@goodboy-vg9eo
@goodboy-vg9eo Жыл бұрын
Very good and informativt
@shaileshpandhi3736
@shaileshpandhi3736 Жыл бұрын
મને બેંક તરફથી કીધુ હતુ લિંક છે.પણ બહારથી ચેક કરાવતા જવાબ મળ્યો હતો કે તમારા પાન કાર્ડમા પપ્પાની અને આધાર કાર્ડમા પતિની અટક હોવાથી લિંક થઈ જ ન શકે. શુ આ સાચુ છે?
@Rahulparate2023
@Rahulparate2023 Жыл бұрын
New user hoy aemnu su sir meye to 25/2/2023 ma debut account open kyaru chhe mare 1000 rs charge bharva padse ke😢
@kanjibapu561
@kanjibapu561 Жыл бұрын
Okay 👍👍👍👍👍
@bhavna6568
@bhavna6568 Жыл бұрын
આધાર કાર્ડ પાન કાર્ડ સરકાર બનાવે છે તો અક્ષર ની ભૂલો કરે છે અને દોષ પ્રજા ભોગવે છે એમાં સરકાર ની કોઈ જ જવાબદારી નથી
@yogeshbmodi7043
@yogeshbmodi7043 Жыл бұрын
Good mahiti
@vihatdigitalstriker4994
@vihatdigitalstriker4994 Жыл бұрын
Nice infirmation
@GirishKumar-bz4dq
@GirishKumar-bz4dq Жыл бұрын
Mare 2 pan card che pahelu pancard adhar thi link nathi and biju adhar thi link che je enstant pancard che pahelu pancard regular chalu rakhvanu che and biju enstant pancard delet karavavanu che process chalu che but atyare hu pahelu pan card link karava jav chu to message ave che ke adhar link to other pan to mare pahelu pancard kevi rite link kari sakai ?
@rathvanikunj3750
@rathvanikunj3750 Жыл бұрын
જેમને જોડે 1000 રૂપિયા જ ના હોય તે લોકો કઈ રીતે લિંક કરશે..
@rohitsinhrajput8478
@rohitsinhrajput8478 Жыл бұрын
Sir pan card nvu kdhavelu na hoy ane 31 March pachi nvu kdhsviae to chale ke nahi
@natvarlalpanchal6385
@natvarlalpanchal6385 Жыл бұрын
Which documents required for N R I for exemption to link pancad with adharcard.
@tejaskacha9025
@tejaskacha9025 Жыл бұрын
મારે પાનકાર્ડ સાથે આધારકાર્ડને લીંક કરવાની પ્રોસેસ કર્યા ને દસ દિવસ ઉપર થઈ ગયા છે પરંતુ હજુ પણ આધાર કાર્ડ નોટ લિંક જ બતાવે છે તો આ બાબતે કાંઈ સોલ્યુશન હોય તો જણાવો
@balubhaibambhaniya1933
@balubhaibambhaniya1933 Жыл бұрын
સાહેબ આમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ મા જન્મ તારીખ અને નામ નીજેખામી છે તે સરકાર દ્વારા હમણાં હમણાં સાઈદમા મુકીને તાત્કાલિક આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક થઇ જાય એવી સુવિધા કરવામાં આવે તો આ પ્રક્રિયા ઝડપથી થછે કારણ કે આ બે પ્રકિરયાઆમામોટુવિઘનરૂપબનીછેતેનાલોકોમુસકેલીમાછે
@user-so8tp5yj1r
@user-so8tp5yj1r Жыл бұрын
Linked kravu hoy to free ma Kari kem nahi aapta
@MukeshMukesh-rw8qd
@MukeshMukesh-rw8qd Жыл бұрын
Pan card ma DOB correction karyu chhe to ketla divas ma thase?
@chiragthakkar6050
@chiragthakkar6050 Жыл бұрын
Mara mummy nu e-pan blank page awe che 2020 thi incometax department ne email karya koi solution nathi karyu have panalty lage to ema wank kono?
@SureshParmar-hs7nc
@SureshParmar-hs7nc Жыл бұрын
Ok thnx
@kanubhaparmar825
@kanubhaparmar825 Жыл бұрын
નોકરી ન હોય વેપાર ધંધા ન હોય તેવા અને વાર્ષીક કેટલી આવક ધરાવતા હોવા જોઈએ કે જેથી પાનકાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની જરૂર નથી?
@thakormahendrasinh6701
@thakormahendrasinh6701 Жыл бұрын
સરસ માહિતી એક સવાલ છે ધારોકે પાન કાર્ડ અને આધાર કાર્ડ માં કંઈક ક્ષતી છે જે સુધારવા માટે આપે કહ્યુ એમ થોડો સમય લાગી શકે પરંતું જે ચાર્જ થાય એ 31/3/23 સુધી ભરી દઈએ અને બંનેમાં સેમ સુધારો થઈ જાય પછી એટલે કે 31/3/23 પછી લિંક કરાવી એ તો ચાલે કે નહી
@vishwaparmar4663
@vishwaparmar4663 Жыл бұрын
Congratulations Sameer
@PramDarji-rr7bu
@PramDarji-rr7bu Жыл бұрын
For NRI without adhar card who is the officer to contact to apply for it? Thanks
@virsachdev2972
@virsachdev2972 Жыл бұрын
Sir 2 pan card thay che link nathi thatu surrender karva apyu che.
@vbgohil9559
@vbgohil9559 Жыл бұрын
ખુબ સરસ
@localtradingbysp
@localtradingbysp Жыл бұрын
Adharcard ma name sudharo karyo hoy and a 31 march sudhi na thay to su karvanu . payment bhari devanu 31 march pahela ke su ?????
@krunalkansagara6235
@krunalkansagara6235 Жыл бұрын
Adhar card and Pan card ma name difference 6..adhar card ma name change ni process krya ni 10 days thi vadhu thyu pn hju under processing batave 6 ..su krvu hve due date avi gy 6
@parkashmakwana5961
@parkashmakwana5961 Жыл бұрын
સારી માહિતી😊
@SS-tb5lu
@SS-tb5lu Жыл бұрын
Hi Thanks sir
@kppatel1663
@kppatel1663 Жыл бұрын
Saras
@oadshailesh4652
@oadshailesh4652 Жыл бұрын
Mare to name mismatch thayu have Cheng karavuto time large we to sub31 march pasi to dad nay also Bo pade ne
@lbprajapati9900
@lbprajapati9900 Жыл бұрын
Sir date extend thase khari ama ?
@vikrambaria3223
@vikrambaria3223 Жыл бұрын
Maru ak pancard khovay gau6 ane biju kadhavelu6 pahela valulink batave6 a pancard maripase 6jnai to sukarvu
@amitpathak9808
@amitpathak9808 Жыл бұрын
ONLINE SITE PAR PAYMENT CUT BUT NOT LINK WHAT TO DO????
@pujaparmar3816
@pujaparmar3816 Жыл бұрын
સરસશાહૈબ🙏🙏
@kanakeshariya6489
@kanakeshariya6489 Жыл бұрын
Pan card kone kadhavvu pade ?koi avak maryada che?jo 15ke20000 sudhi no vyavahar.karvo hoi benk ma to kadhavvu pade
@nayneshpatel9088
@nayneshpatel9088 Жыл бұрын
અત્યારે pan કે આધાર માં કોઈ mismatch હોય જે change કરવામાં સમય લાગે તો અત્યારે 1000 ચાર્જ ભરી દઈએ અને 31 માર્ચ પછી link કરવુ શક્ય છે ??
@brijeshshah574
@brijeshshah574 Жыл бұрын
👌🙌👏🙏
@sahdevherma3627
@sahdevherma3627 Жыл бұрын
જે વ્યક્તિ મૃત્યુ પામ્યા છે અને તેનુ પાનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી તે કેસ મા શુ કરવુ?
@rajubhaipadhiyar8295
@rajubhaipadhiyar8295 Жыл бұрын
ખુબ ખુબ આભાર
@rajubhaipadhiyar8295
@rajubhaipadhiyar8295 Жыл бұрын
ઝાલા મકવાણા રાજુભાઈ રાતીલાલ ખુબ ખુબ આભાર
@bhaveshparmar4181
@bhaveshparmar4181 Жыл бұрын
Sir pan card j na ho to navu kadhavi link karvu padse
@oadshailesh4652
@oadshailesh4652 Жыл бұрын
Name mismatch problem Nam badlvama week these meto 1000 bhariyase 31 pasi name change thayu to pasi su thase
@harshadbhaiupadhyay6037
@harshadbhaiupadhyay6037 Жыл бұрын
At present my age is eighty.running. but my birth date in adharcard is wrong,nowto correct birthdate it is difficult to obtain birth certificate as the record is not available with the concern department also they are not allowing school leaving certificate . Under the cercomestances I am not in possision for required correction and unable to link bo the card
@mukesjethi1617
@mukesjethi1617 Жыл бұрын
Sir મારું પાન કાર્ડ અટક શુધારવા માટે આપી છે પણ આધારકાર્ડ સાથે લીંક નથી તો હવે new પાનકાર્ડ લીંકસાથે આવશે? કોઈ જવાબ આપોને ખ્યાલ હોય તો?
@premjisolanki204
@premjisolanki204 Жыл бұрын
નામદાર સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ચુકાદ દોઆપેલ છે કે બેંકો આધાર કાર્ડ માગી શકે નહીં?તો આરબીઆઇ કે અન્ય એ જન્સી કેમ ચૂપ છે?
@battakumari6821
@battakumari6821 Жыл бұрын
Dabit card nathi sir.biju bank bhi evi che je Gujarat na members pas e bank aacha lako pase che payment karva bhuj muskil padhe che . SBI/BOB/HDFC added karava request.only net banking thy che badha pase nathi
@MukeshPatel-ct4xy
@MukeshPatel-ct4xy Жыл бұрын
Link nu payment thai gayu 6 pan link fail batave 6 to refund thai avse
@yogeshchavda7829
@yogeshchavda7829 Жыл бұрын
Bhai mare aadhar ma janm det nathi ane pan mache to link thai
MEU IRMÃO FICOU FAMOSO
00:52
Matheus Kriwat
Рет қаралды 45 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 3,5 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 32 МЛН