Junagadh Flood | જૂનાગઢમાં ભારે વરસાદ પછી પૂરની સ્થિતિ, પાણીના પ્રવાહમાં આખી ઘરવખરી તણાઈ ગઈ

  Рет қаралды 619,994

ABP Asmita

ABP Asmita

Жыл бұрын

#Junagadhrain #JunagadhFlood #youtubeshorts #shorts #DhorajiRain #SutrapadaRain #SaurashtraRain #KodinarRain #SurendranagarDalitMurderCase #Surendranagarpolice #Samadhiyalamurdercase #Surendrangar #SurendranagarDalit #DalitProtest #SuratRain #SuratWaterLogging #HeavyRain #RajyasabhaElection #RajyasabhaElection2023 #GujaratRain #Weatherupdates #Politicalupdates #RainLivenews #Raindamage #Cropdamage #Farmer #gujaratinews #GujaratCM #gujarat #gujaratinews #livenews #ISRO #Chandrayaan3 #Chandrayaan3Live #Chandrayaan3Launch #Chandrayaan3Images #Chandrayaan3Budget #IndiaMoonMission #ISROChandrayaan3 #Chandrayaan3LaunchLive#gujaratinewslivetv #GujaratiNews #ABPAsmita #GujaratWeather #gujaratinews #gujarat #livenews #Ajitpawar #Maharashtra #maharashtrapolitics #gujaratinewslive #ABPAsmita #gujaratinews #gujarat #livenews #Gujaratpolitics #MonsooninIndia #MonsooninIndiaLatestUpdates #weathertoday #IMD #weatherupdate #monsoonforecastinIndia #GujaratRain #NorthGujaratRain #PatanRain #MehsanaRain #AhmedabadRain #BanaskanthaRain #SabarkanthaRain #SaurashtraRain #ICCODIWorldCup2023 #INDvsPak #ODICricket #Cricketworldcup2023 #Narendramodistadium
Junagadh Flood | જૂનાગઢમાં ભારે વરસાદ પછી પૂરની સ્થિતિ, પાણીના પ્રવાહમાં આખી ઘરવખરી તણાઈ ગઈ
Gujarat | gujarati News | ABP Gujarat | ABP Asmita LIVE | Gujarati Samachar | Gujarat Rain | Ahmedabad Rain | Saurashtra Rain | North Gujarat Rain | Patan Rain | Mehsana Rain | Sabarkantha Rain | Banaskantha Rain | Surat Rain | Surat Water Logging
Gujarat | gujarati News | ABP Gujarat | ABP Asmita LIVE | Gujarati Samachar | Chandrayaan 3 | Chandrayaan 3 Launch | Chandrayaan 3 Launch LIVE | Chandrayaan 3 LIVE | Sriharikota | Chandrayaan 3 Mission | ISRO | Chandrayaan 3 News
ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં. ગુજરાતમાં ચોમાસું અને વાવાઝોડાને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ જુઓ અહીં.
For more videos Visit our KZfaq Channel -
/ abpasmitatv
Click here to Subscribe and stay Updated -
/ @abpasmitatv
ABP Asmita Website: abpasmita.abplive.in/
Facebook: / abpasmita

Пікірлер: 38
@jorubharajput3859
@jorubharajput3859 6 күн бұрын
હે ગુરુ દત બાળકો પશુઓ અને સર્વે ને સહાય કરજો
@anbaralam8695
@anbaralam8695 Жыл бұрын
Subhannallah❤
@raziyas2458
@raziyas2458 Жыл бұрын
Bm😊
@purohitajay5966
@purohitajay5966 Жыл бұрын
આજે 22 તારીખના ગિરનારના 16 ઇંચ વરસાદને કારણે જૂનાગઢમાં પ્રથમ વખત આટલી મોટી સમસ્યા થઈ. અગાઉ અનેકવાર ગિરનારમાં એકસાથે 12 ઇંચ વરસાદ પડેલજ છે. પણ ક્યારેય આજના જેવી ગંભીર સમસ્યા થઈ નથી, કારણ કાયમ ગિરનારનું પુર સમાવવાનું કાર્ય નરસિંહ તળાવે કરેલું. નદીના માર્ગમાં આવતા જલાશયો પુર સમાવવાનુું બહુ મહત્વનું કામ કરે છે. 3 અઠવાડિયાં પહેલાંજ તળાવનું વહેણ રોકતાં ઊભી થયેલ સમસ્યામાંથી બોધ લઈને કોર્પોરેશને તળાવમાં જતાં વહેણ આડેના દરવાજા હજુ પણ ખોલ્યા નથી, પરિણામે ભરચોમાસે સાવ ખાલીખમ તળાવમાં જનાર પુરનો એક ફાંટો અવરોધાયો અને એટલે મોટાભાગનું પુર તરત નીચવાસમાં આલ્ફા સ્કૂલ, મોતીબાગ તરફ ફરી વળ્યું. જો આ દરવાજા ખુલ્લા રાખ્યા હોત, તો કાળવામાં વહેલ પુરનો એક જથ્થો તળાવમાં સમાઈ, તોડી નાખેલ કાઢીયા મારફતે ઝાંઝરડા રોડ તરફ વહી ભૂગર્ભ રિચાર્જ કરત. અને સ્વાભાવિક રીતે નીચવાસમાં એટલું ઓછું પુર પસાર થયું હોત. લોકોને એટલી હાલાકી ઓછી પડી હોત. એટલે તળાવમાં વાળવું જોઈતું પુર નીચવાસમાં વહાવતાં આવેલી આફત કુદરતી ગણી શકાય નહીં, એ માનવસર્જિત કુદરતી આફત છે. હજુ પણ ચોમાસું ખૂબ સક્રિય છે, અને ચોમાસાંનો ધોરી મહિનો, ઓગષ્ટ આખો બાકી છે. ફરી ગિરનારમાં આટલો વરસાદ પડી શકે છે. ત્યારે ટૂંકાગાળામાં બબ્બે વખત સાવ ખોટા સાબિત થયેલ નિર્ણય બાદ હવે શું કરવું, એ અંગે જૂનાગઢને મજાક સમજતા સત્તાધીશોએ આત્મમંથન કરવાનો સમય પાકી ગયો છે. હજુ (23.7) પણ કાળવાચોકમાંથી તળાવ તરફ જતા વોંકળા આડે ગેટ બંધ છે, અને ગિરનાર અને વિલિંગડન ડેમ તરફથી તળાવ વાળા વોંકળા તરફ જતું પાણી કાળવા તરફ વાળવામાં આવી રહ્યું છે. આનો ફોટો, વીડિયો પણ સાથે મૂક્યા છે. ઓગષ્ટમાં પણ આવો ભારે વરસાદ આવી શકે છે. ત્યારે આ પરિસ્થિતિનું પુનરાવર્તન નહીં થાય એની ખાત્રી છે શાસકોને? Think over. અજય પુરોહિત જૂનાગઢ, 22.7.23
@havyas3087
@havyas3087 Жыл бұрын
Iii😅j😅jij😅 2:49 iiii😅iiji😅jjji😅iiii😅ii😅i😅jj😅😅😅ijii😅jj😅i😅iij😅i😅😅j 2:49 ij😅😅juj😅😅iij😅😅😅😅jjii😅j😅jij😅 2:49 ij😅 2:49 j😅ij😅i😅j😅ji😅i😅jj 2:49 iji😅 2:49 ii😅j😅j😅😅ji😅😅😅😅ji😅 2:49 😅j😅😅 2:49 2:49
@havyas3087
@havyas3087 Жыл бұрын
I😅 2:49
@havyas3087
@havyas3087 Жыл бұрын
I😅 2:49 2:49
@havyas3087
@havyas3087 Жыл бұрын
I😅 2:49 2:49
@syedarif5807
@syedarif5807 Жыл бұрын
In the name of allah the most benificient and merciful peaceful powerful real justice ⚖⚖⚖⚖⚖⚖⚖⚖of world. God bless 🙏🇮🇳🙏
@hridyanshmittal1111
@hridyanshmittal1111 Жыл бұрын
Mahadev raksha karenge
@AhirbrAhirbr
@AhirbrAhirbr Жыл бұрын
ઈ હો
@hitmusic2437
@hitmusic2437 Жыл бұрын
જય ગિરનારી
@AhmedRafiShaikh
@AhmedRafiShaikh Жыл бұрын
So sad😢😢😢
@jitendrathakor8065
@jitendrathakor8065 Жыл бұрын
Dwaraka wara daya karo
@mkwn789
@mkwn789 Жыл бұрын
ગિરનાર પર્વત ના લીધે ધોધમાર વરસાદ થયો
@ashakisnabugga9537
@ashakisnabugga9537 Жыл бұрын
रेड आलट जारी है
@ayubroyal199
@ayubroyal199 Жыл бұрын
Asan
@udaysinhshankhla2386
@udaysinhshankhla2386 Жыл бұрын
खतरनाक वरसाद
@ashakisnabugga9537
@ashakisnabugga9537 Жыл бұрын
खाना पिना सूविदा है
@rammakwana3906
@rammakwana3906 Жыл бұрын
આઘારાેભાઈ
@khodiyar817
@khodiyar817 Жыл бұрын
😢
@maruaruna8860
@maruaruna8860 Жыл бұрын
Surapura dada badhani raksha kare
@mohidmalik9011
@mohidmalik9011 Жыл бұрын
Local government and dezastater management arefail
@barotjihiteshravji8832
@barotjihiteshravji8832 Жыл бұрын
ईश्वर भगवान रक्षा करे
@vadanthakorofficial6357
@vadanthakorofficial6357 Жыл бұрын
હુ તો એક જ વાત કઉ છું કે સાબરકાંઠા જેવો જિલ્લો કોઈ નઈ વાલા કારણ કે દશા કોઈ દિવસ નથી આયી કારણ આ જિલ્લા માં કોઈ પ્રવાસી કે કે કોઈ ભટકેલ માણસ ની સેવા થાય છે અને અહીંયા દુકાન દારો વ્યાજબી પૈસા બધુજ આપે છે અને જૂનાગઢ માં બહારથી આવેલા પ્રવાસીઓ ને લૂંટે છે વાલા એટલે આવી પરિસ્થતિ આવી છે
@moindeenkoya3549
@moindeenkoya3549 Жыл бұрын
Ea. Sab bjp. Ka zulumka wajeasea hea 🙏🙏🙏🙏
@MEHUL-lp8vm
@MEHUL-lp8vm Жыл бұрын
પાપ નુ પરિણામ 😢
@jyotimehta1803
@jyotimehta1803 Жыл бұрын
Aato bhgvan no kopkahevay bhgvan khneyakaro
@deenadayal857
@deenadayal857 Жыл бұрын
Modi ji bachavo😅😂😂😂
@pranavgohel6710
@pranavgohel6710 Жыл бұрын
Haasva ni vaat nthi lodaa
@pruthivirajprithvi6226
@pruthivirajprithvi6226 Жыл бұрын
Loda padika mukvanu band kar 😡
@deenadayal857
@deenadayal857 Жыл бұрын
@@pruthivirajprithvi6226 chal be
@anbaralam8695
@anbaralam8695 Жыл бұрын
❤allahki❤marnj ok heikuch❤allah1hei. As llakuhms AZ bmafkre❤amein
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 202 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 106 МЛН
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 31 МЛН
Latest News Happenings Of This Hour | 18-07-2023 | TV9GujaratiNews
8:35
TV9 Gujarati
Рет қаралды 1,1 МЛН
Jamnagar - Rajkot હાઈવે બંધ@SandeshNewsTV
6:02
Sandesh News
Рет қаралды 1,3 МЛН
True hero: Man rescues Mule from flood-swollen Himalayan river
6:30
WildFilmsIndia
Рет қаралды 36 МЛН
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22