No video

શહિદ મહિપાલસિંહ વાળાના જન્મદિવસે એમના ધર્મપત્ની સાથે ઇન્ટરવ્યૂ, 15 ઓગષ્ટ 1996ના રોજ જન્મ થયો હતો

  Рет қаралды 849,387

Vishesh with Dinesh

Vishesh with Dinesh

Жыл бұрын

શહિદ મહિપાલસિંહ વાળાના જન્મદિવસે એમના ધર્મપત્ની સાથે ઇન્ટરવ્યૂ, 15 ઓગષ્ટ 1996ના રોજ જન્મ થયો હતો
#visheshwithdinesh
#dineshsindhav
#mahipalsinhvala
#15august

Пікірлер: 609
@dhruvrajsinh222
@dhruvrajsinh222 Жыл бұрын
જ્યારે જ્યારે આ દેશ ને લોહી ની જરૂર પડે છે ત્યારે ત્યારે રાજપુતો એ આ ધરતી માટે પોતાના પ્રાણ અર્પણ કર્યા જ છે , અને હજુ પણ કરશે . miss you mahipalsinh . જય હિન્દ જય ભારત.
@dharamshipatel3349
@dharamshipatel3349 Жыл бұрын
જય માતાજી. જય હિન્દ..
@dharamshipatel3349
@dharamshipatel3349 Жыл бұрын
શહીદી અમર રહો..❤❤.
@user-wj2di9ty8i
@user-wj2di9ty8i Жыл бұрын
જય ભવાની
@mittalbamori7889
@mittalbamori7889 Жыл бұрын
Right
@JasodabenPatel-ro9be
@JasodabenPatel-ro9be Жыл бұрын
À
@sidhidangar2693
@sidhidangar2693 Жыл бұрын
જ્યારે જ્યારે દેશ માટે શહીદો એ લોહી રેડ્યા છે ત્યારે ત્યારે આ દેશની વિરાગંનાઓ એ સલામી આપી આ દેશના શહીદો ને શ્રદ્ધાંજલિ આપી છે...... આ છે વિર શહીદો ની પત્ની 🙏🏻🙏🏻
@yuvrajsinhvihol3715
@yuvrajsinhvihol3715 11 ай бұрын
Om Shanti sahid vir ne🚩🙏
@rasikpatel7538
@rasikpatel7538 Жыл бұрын
વીર સપૂત મહિપાલસિંહ ને તેમના જન્મદિવસ ની શુભકામના ભગવાન તેમના ફેમિલી ને દુઃખ સહનકરવાની શક્તિ આપે તેવી દિલ થી ભગવાન ને પ્રાર્થના ભગવાન તેમની ફેમિલી ની રક્ષા કરે 🙏🙏
@vinodtadvi6676
@vinodtadvi6676 Жыл бұрын
વીર જવાન મહિપાલસિહ અમર રહો.🇮🇳 જય હિન્દ વંદેમાતરમ્.
@bharatdesai7687
@bharatdesai7687 Жыл бұрын
ભારત માતાએ મહીપાલ સિંહ જેવા દીકરા માટે વિધાતા પાસે કેવાં લેખ લખાવ્યા જન્મ પંદરમી ઓગસ્ટ મરણ નો બારમા નો દિવસ વિધી દિવસ પંદરમી ઓગસ્ટ આવાં લેખ તો વિર પુરુષ ના જ હોય વિર શહિદ મહીપાલ સિંહ તમે અમર નામ કરી ને ગયા ગુજરાત નું ભારત માતા કી જય જય જય ગરવી ગુજરાત
@manjubentalaviya1395
@manjubentalaviya1395 Жыл бұрын
ધન્ય વાદ દિનેશભાઈ મહિપાલ અમર રહો નવી સેનલ માં વીરલબા ના હાથે ખુબ ખુબ ભોલેનાથ ના આશીર્વાદ ધન્ય વીરલબા ની માં ને લક્ષ્મી નો જન્મ થયો જય ભોલેનાથ દિનેશભાઈ
@dharamshipatel3349
@dharamshipatel3349 Жыл бұрын
લાડકડીને ખમ્મા ઘણી...
@lucifer-it1fu
@lucifer-it1fu Жыл бұрын
વીર શહીદ મહિપાલ સિંહ વાળાને સતત પ્રણામ એમના પરિવારજનો ને સહન કરવાની શક્તિ આપે 🙏🕉️🙏🕉️
@mukeshsinhvaghela8870
@mukeshsinhvaghela8870 Жыл бұрын
મહિપાલ સિંહ અમર રહો,,,વિરલબા કુવરીબા માં ભવાની ખુબ સારું આરોગ્ય આપે દીઘાર્યુ આપે એજ પ્રાર્થના 💐💐
@barad_bhagirathsinh
@barad_bhagirathsinh Жыл бұрын
ખુબ ખુબ અભીનંદન દીનેશ ભાઈ એક રાષ્ટ્ર ના રત્ન ખોયુ એમના પરીવાર મુલાકાત કરી તેમનુ જન્મ દિવસ ની અને તેનુ બારમુ લોકો સુધી રાષ્ટ્ર ભાવના જગાડી તૈ બદલ કોટી કોટી વંદન🙏🙏🙏🙏🚩
@dharamshipatel3349
@dharamshipatel3349 Жыл бұрын
જય માતાજી. શહીદી અમર રહો. એ ભારતમાતાના વીર સપૂતને સો સો સલામ.... આવી પડેલ સમયને સહન કરવાની શક્તિ વર્ષાબાને માતાજી આપે. કુંવરીબા વીરલબાને દુનિયાના બધાં જ સુખો આપે એવી માતાજી ને પ્રાર્થના. હા દિનેશભાઈ ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ.
@pratapsinghthakor2984
@pratapsinghthakor2984 Жыл бұрын
ભગવાન શિવ શહીદ વીર મહિપાલ સિંહ વારા ના દિવ્ય આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ. પ્રતાપ સિંહ ઠાકોર .નાજ ગામ
@govindsinhpadhiyar8945
@govindsinhpadhiyar8945 Жыл бұрын
વીરશહિદ મહિપાલ સિંહ ને ત્યા લક્ષ્મી સ્વરૂપ વિરલબા નુ આગમન થયુ છે તેમને ખુબ જ હેતથી આવકારુ છુ જન્મ આપનાર બેનબા ને માતાજી તથા સોમનાથ મહાદેવ દાદા ખુબ જ હિંમત આપે તેવી હદય થી મારી પ્રાર્થના.જય રાજપૂતાના જય હિન્દ જય માતાજી.જય. 🙏🙏🙏🙏🙏
@kiranthakor450
@kiranthakor450 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન દિનેશ ભાઈ આંખ માં થી આંસુ😢😢 આવી ગયાં મહિપાલસિંહ નો વિડિઓ જોઇ ને તમને સરસ કામ કરો છો ❤
@virambhaigadhavi8767
@virambhaigadhavi8767 Жыл бұрын
જય હિંદ...મહિપાલસિંહ.... તમે અમર થઈ ગયા..આવા વીર યોદ્ધા ને સો.. સો સલામ માતૃભૂમિ માટે પોતાના પ્રાણ આપી દીધા... જય હિંદ ફોજી ભાઈ 👏👏👏
@indirapatel3492
@indirapatel3492 Жыл бұрын
શહીદ વીર અમર રહો વર્ષા બા ને એમના પરીવાર ને મા ભગવતી ખુબ હિંમત આપે
@BambhaniyaValbh
@BambhaniyaValbh Жыл бұрын
વિર જવાન મહિપાલસિહ અમર રહો🇮🇳🇮🇳🇮🇳 વંદેમાતરમજય હિન્દ જય ભારત માંતા કી જય જય જય ગરવી ગુજરાત
@arvindsinhzala3799
@arvindsinhzala3799 Жыл бұрын
જન્મ દિવસની શુભેચ્છાઓ મહિપાલસિંહ .... miss you Mahipalsinh vala🇮🇳 jay hind 🇮🇳
@pravingadhavi8504
@pravingadhavi8504 Жыл бұрын
મહિપાલસિંહ અમર રહો જય હિન્દ
@valaajaysinh1336
@valaajaysinh1336 Жыл бұрын
ખરેખર આવી રાજપૂતાણી ને મારા દિલ થી વંદન 🙏🙏🙏🙏
@ranjitpateliya5176
@ranjitpateliya5176 Жыл бұрын
ભગવાન એમના પવિત્ર આત્મા ને શાંતિ આપે એવી ઈશ્વર ને પ્રાથના
@dadbhakhasiya8735
@dadbhakhasiya8735 Жыл бұрын
જય હિન્દ અમર રહો મહિપાલસિંહ જય માતાજી દેશ માટે હંમેશા રાજપૂત આગળ જરહસે વંદે માં તરમ
@bhavanaodedara9627
@bhavanaodedara9627 Жыл бұрын
દિનેશભાઈ આપની વાણી ખુબજ ભાવનાશાળી છે આપ આવા સમયે શહીદ નાં પરિવાર ને મળો છો તે મહાન કાયઁ કરો છો બહેન નું દેશ ભક્તિ ગીત ને અવાજ ભાવના ખુબ જ સરસ છે જય જવાન જય હિંદ આપણાં શૈનિકો ને કંઈક તો રક્ષણ હોવું જોઈએ ને
@upendrasinhgohil965
@upendrasinhgohil965 Жыл бұрын
મહિપાલસિંહ અમર રહો...🙏🇮🇳🙏
@vasander7544
@vasander7544 Жыл бұрын
તમારી વાત સાચી છે ક્ષત્રિય નું બલિદાન બહું આપે છે પણ સમાજ માં સારી સોસાઈટીમાં રહેવા નથી દેતા તેનું જરા વિચાર જો
@dayaparmar6625
@dayaparmar6625 Жыл бұрын
જય હિન્દ જય ભારત સત સત નમન હૈ ભારતના વિરસપુતોને કે આ ભારતની રક્ષા કાજે અમારી રક્ષા કરે છે❤❤❤❤❤
@thanarajput6460
@thanarajput6460 Жыл бұрын
જ્યારે જ્યારે આ દેશ ને લોહી ની જરૂર પડે ત્યારે ત્યારે રાજપુતો એ આ ધરતી માટે પોતાના પ્રાણ અર્પણ કર્યા જ છે વિર શહિદ મહિપાલ સિંહ વાળાને શત્ શત્ પ્રણામ ભગવાન એમના પરિવારજનો ને દુઃખ સહન કરવાની શક્તિ આપે શહિદ વીર અમર રહો
@govindsinhpadhiyar8945
@govindsinhpadhiyar8945 Жыл бұрын
માણસ કેટલુ જીવ્યો તે મહત્વ નુ નથી પણ કેવુ જીવી ગયો તે મહત્વ નુ છે દેશ માટે શહીદ વીર મહિપાલસિહ ને સો સો સલામ.
@sedhjirathod2448
@sedhjirathod2448 Жыл бұрын
Jay hind મહિપાલસિંહ અમર રહે માતાજી એમના પરિવાર ને આ દુઃખ ની ઘડી મા શક્તિ આપે એવી માતાજી ને પ્રાથૅના ભારત માતા કી જય
@mukeshthakor8470
@mukeshthakor8470 Жыл бұрын
🇮🇳ભારત દેશના બધા મિત્રો👭👬વંદેમાતરમ 🇨🇮🇨🇮🇨🇮🇨🇮👍👍
@mukeshthakor8470
@mukeshthakor8470 Жыл бұрын
Hi
@rameshchauhan9167
@rameshchauhan9167 Жыл бұрын
ગીતના શબ્દો સાંભળી અને મહિપાલ સિંહ નાં પરિવારજનો ને જોઈ ને આંખમાં આંસું આવી જાય છે 🙏😢ભારત માતા કી જય
@mohanbhairathavi2322
@mohanbhairathavi2322 Жыл бұрын
દિનેશભાઈ આ ઈન્ટરવ્યુ સૌથી અઘરું લાગ્યું હશે Happy Birthday Mahipalsingh wala શહીદ ક્યારેય મરતા નથી Happy Birthday
@raghuvir71mmm
@raghuvir71mmm Жыл бұрын
જય હિંદ, તેમના પવિત્ર આત્મા ને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના....
@dharmendrasolanki3454
@dharmendrasolanki3454 Жыл бұрын
મહિપાલસિંહ નાં દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે એવી મારી પ્રભુને મારાં દિલનાં અંતઃકરણથી કોટી કોટી પ્રાર્થનાં. 🙏♥️♥️♥️🙏 મારાં દિલથી દિનેશભાઈ તમારો ખુબ ખુબ આભાર. ❤❤
@VikramshinRajputVikramsh-cx9qf
@VikramshinRajputVikramsh-cx9qf Жыл бұрын
વીર શહીદ મહિપાલસિંહ વાળાને સતત પ્રણામ
@virambhaigadhavi8767
@virambhaigadhavi8767 Жыл бұрын
જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છા ઓ..... મહિપાલસિંહ અમર રહો 👏👏👏
@poojalunagariya5354
@poojalunagariya5354 Жыл бұрын
One of the best heart touching interview 🇮🇳 🇮🇳 🇮🇳
@PradipsinhParmar-cn1vr
@PradipsinhParmar-cn1vr Ай бұрын
વિર શહિદ મહિપાલ સિંહ વાળા શતશતનમન જય રાજપૂતાના🚩🙏
@vishajithakor8516
@vishajithakor8516 Жыл бұрын
જયહિન્દ વિર શહિદ જવાન મહિપાલસિહ અમર રહો😢😢😢😢😢
@hetalbenchoudhari4328
@hetalbenchoudhari4328 Жыл бұрын
જન્મ મરણ દિન વિશે ખૂબ સારી એવી પ્રેરણા આપી જય હિંદ
@kamlesh_vada
@kamlesh_vada Жыл бұрын
મહિપાલ સિંહ વાળા ના દિવ્ય આત્મા ને શાંતિ આપે અને બેન ને દુઃખ સહન કરવા ની તાકાત નવ લાખ લોબડીયાળી આપે એવી માં ભગવતી ની પ્રાથના કરું છું 😭😭😭😭😭😭😭😭😭😭
@virambharvad2573
@virambharvad2573 Жыл бұрын
Dinesh Bhai ne dhanye che aek Veer Javan ni femely sudhi.pochiya..Jai Ho veer Jawan Jai Kishan.. Jai Hind 🇮🇳.🌹🌹🌹
@meetixa
@meetixa Жыл бұрын
🦁Miss you mara Bhai 🇮🇳🇮🇳🇮🇳 Jay hind .... Jay bhavani 🙏
@RahulThakor-ww3mg
@RahulThakor-ww3mg Жыл бұрын
જય હિન્દ જય ભારત સહિદ વીર mhipalshih અમર રહો
@jitendrarajputjitendrarajp3277
@jitendrarajputjitendrarajp3277 Жыл бұрын
જય જવાન મહીપાલસિંહ .અમર રહો
@aknameomkar7933
@aknameomkar7933 Жыл бұрын
मैंने काफ़ी गांव देखे जिसम्मे जड़ा क्षत्रिय युवा को देखा १०० मेंसे jada ८० युवा को आर्मी पसंद है मेरे गांव में २३ जवान ४० घर में से फॉर्ज में है
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 11 ай бұрын
આંખો ભીંજાઈ ગઈ છે મારી સદગતના પવિત્ર આત્માને વ્રજમાં વાસ આપજો વ્રજમાં વાસ આપજો વ્રજમાં વાસ આપજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
@sarvaiyavishal834
@sarvaiyavishal834 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન ભાઈ અને ખુબ આગળ વધો જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@aknameomkar7933
@aknameomkar7933 Жыл бұрын
दिनेशभाई की वाणी में माँ सरस्वती का वरदान है आपकी मानो कामना माँ भवानी पूर्ण करे 🙏🏻
@onlinedjkuda8387
@onlinedjkuda8387 Жыл бұрын
મને બે ઘડી આ વિડિયો જોતા જોતા આંખમાં પાણી આવી ગયું
@riyazshorwardi
@riyazshorwardi Жыл бұрын
I Wish You Manny Manny Return Of The Day And Happy Birthday 👉વીર મહિપાલ સિંહ વાળા And Happy 15 OAugust And Werry Werry Proud Of You And, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ્..!
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 Жыл бұрын
જય માતાજી વર્ષા બા ને ખુબ ખુબ સહનશકતિ અને ખુબ સારૂ સ્વાસ્થ્ય આપે એવી મા ભગવતી ને દિલ થી પાર્થના આ ઈન્ટરયુ જોઈ આખો મા આસુ આવી ગયા 🇮🇳🇮🇳જય હિન્દ જય ભારત
@bhaveshsenma8536
@bhaveshsenma8536 Жыл бұрын
Jai hind One of the best ever interview We r safe just because of brave hearts soldier Virangana ne bhagwaan sakti aape Nd God bless u cuty bacccha We r with u Thanks for showing this interview on the occasion of independence day Aap hamesha aam soldiers na family na interview lo They r real hero of our country Good luck
@naranbhaichavada-yh8ut
@naranbhaichavada-yh8ut Жыл бұрын
મહિપાલ સિંહ ના જીવન ને ધન્ય છે ધન્ય છે તેમની માતાને ધન્ય છે ભારત માતા ને કે આવા વિરપુરૂષ ને જન્મ આપ્યો🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vruchalisapra1060
@vruchalisapra1060 Жыл бұрын
જય હિન્દ જય ભારત ભગવાન તેમના દિવ્ય આત્મા ને શાંતિ આપે અને તેમના પરિવાર ને સહન કરવાની શક્તિ આપે ❤❤❤❤❤❤😢😢😢😢😢
@sonalbaria432
@sonalbaria432 Жыл бұрын
Jay hind jay bharat 🙏🏻🙏🏻🙏🏻
@karankapdi4699
@karankapdi4699 Жыл бұрын
જય હિન્દ 🇮🇳 ભારત માતા કી જય 🇮🇳🙏👍👍 મહિપાલસિંહ વાળા અમર રહો સત નમન 😭😭😭😭
@baldevrabari1641
@baldevrabari1641 Жыл бұрын
શહીદ વીર મહિપાલ સિંહ અમર રહો 🙏જય હિન્દ 🇮🇳
@user-zk7bw3st8x
@user-zk7bw3st8x Жыл бұрын
Jay hind jay bharat 😢😢😢😢 mahipal shih..
@VikramThakor-lt3fg
@VikramThakor-lt3fg Жыл бұрын
Jay hind sir miss you Mahipalsih
@rajbhagadhvi6839
@rajbhagadhvi6839 Жыл бұрын
વીર જવાન મહિપાલસિંહ અમર રહો..જય હો અમર જવાન...રાજભા ગઢવી..જામનગર.
@parthbharvad1685
@parthbharvad1685 Жыл бұрын
No 1 reporter👍👍👍
@chandrasinhgohil1604
@chandrasinhgohil1604 Жыл бұрын
જય હિન્દ અમર રહો મહિપાલસિહ
@shilpaparmar8565
@shilpaparmar8565 Жыл бұрын
શહિદ વીર અમર રહો ભગવાન આ પરીવાર ને દુખ સહન કરવાની શકતી આપે🙏🙏
@uddabhi3241
@uddabhi3241 Жыл бұрын
😢🙏ખુબ્ દુઃખ અનુભવુ છું એના ઘરના લોકો કેટલું દુઃખ હશે માં અને એમના પત્ની ને આપડે સમજી ના શકીયે 🙏🙇‍♂️😭
@user-jk2gm9kc5i
@user-jk2gm9kc5i Жыл бұрын
❤ઓમ શાંતિ ઓમ જય હિંદ ❤
@punitofficialshrikrishnabh3785
@punitofficialshrikrishnabh3785 Жыл бұрын
જય હિન્દ વંદે માતરમ ભારત માતાકી જય
@bhaveshsenma8536
@bhaveshsenma8536 Жыл бұрын
વાહ વાહ ધન્ય છે તેમના માતા
@simamendapra9661USA
@simamendapra9661USA Жыл бұрын
नि शब्द🥲 जय हिन्द 🇮🇳🙏🏻 FREEDOM IS FREE 🥲
@digvijaysinhdodiya591
@digvijaysinhdodiya591 Жыл бұрын
બેનબા ની હિમ્મત ને સલામ છે...
@laljirana7128
@laljirana7128 Жыл бұрын
💯💯🦁🇮🇳🇮🇳 સલામ છે વીર જવાન
@savitamarvada6739
@savitamarvada6739 Жыл бұрын
વર્ષા બા ને આરામ ની જરૂર છે ઈન્ટરવ્યુ ના લેવા જોઈએ 🙏🙏🙏
@mavidsofficial3446
@mavidsofficial3446 Жыл бұрын
અમર‌ રહો શહીદ વીર
@gamandesai6362
@gamandesai6362 Жыл бұрын
સહિદ જવાન અમર રહે
@JrpatelPatel-wu1pj
@JrpatelPatel-wu1pj Жыл бұрын
જય હિંદ જથ ભારત સો સો સલામ મહીપાલસિંહને
@vasavamehul8477
@vasavamehul8477 Жыл бұрын
જય માતાજી જય હિંદ 🙏🙏🙏
@VirandrasihGohil-kd7rm
@VirandrasihGohil-kd7rm Жыл бұрын
સલામ છે.. વિર શહીદ મહિપાલસિંહ વાળા ને તેમના પરિવારને સાથે માતાજી ના આશીર્વાદ હર હમેશાં સાથે રહે એવી પ્રાર્થના સાથે જય માતાજી
@meenapatel2240
@meenapatel2240 Жыл бұрын
સલામ ખુબજ દુઃખ થાય છે. 😭😭😭
@rathodhimatbhai2815
@rathodhimatbhai2815 Жыл бұрын
Miss you 😭😭😭Jay Hind🇮🇳🇮🇳🇮🇳 જન્મદિવસ ની શુભકામના 🎉 mahipal sinh Amar raho bhagwan Tamara Divy aatmane shanti aape bhai🙏🙏🙏
@bharatmsolankisolanki5796
@bharatmsolankisolanki5796 Жыл бұрын
ભારત માતા કી જય....🙋🇮🇳 આ દેશ ના હરેક વીર જવાન ને મારા વંદન છે.
@ramsinhbhijibhaichuahanram1156
@ramsinhbhijibhaichuahanram1156 Жыл бұрын
MISS YOU MAHIPAL SINH
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 11 ай бұрын
વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ ભારત માતા કી જય ભારત માતા કી
@bharatbaraiya4008
@bharatbaraiya4008 Жыл бұрын
Mahipal sinh Amar Raho🇮🇳🇮🇳🇮🇳
@prakashthakor796
@prakashthakor796 Жыл бұрын
જન્મ દિવસની શુભેચ્છાઓ મહિપાલસિહ મહિપાલસિહ miss you
@hasmukhbhaibaldha6407
@hasmukhbhaibaldha6407 Жыл бұрын
Mahipal sinh amar raho, sahid Mahipal sinh ji ne sat sat naman.. jay hind
@dilipdangadhvi5051
@dilipdangadhvi5051 Жыл бұрын
વંદન શહિદવીર.. મહિપાલસિંહ.... આવા વીર સપૂતોને લીધે... ભારતના સીમાડા સચવાય છે.... વંદન
@jankibajadeja1404
@jankibajadeja1404 Жыл бұрын
Jay hind🙏 mahipalsinh....ma mogal varshaba ne ane amni dikri ne tem j Amna parivar ne આવનારા જીવન માટે himat aape bs a j prarthna🙏🙏
@gohil_yuvrajsinhbhavena5384
@gohil_yuvrajsinhbhavena5384 Жыл бұрын
MahipalSinh Vala Amar Raho..Jay Hind_Jay Maa Bhavani🇮🇳🇮🇳🇮🇳🙏
@vedantgadhvi9235
@vedantgadhvi9235 Жыл бұрын
Vir Shahid ne dilthi shradhanjali.. so so Salam..🙏
@meenapatel2240
@meenapatel2240 Жыл бұрын
સરકારે એના પરિવાર ને આજીવન નિભાવાની જવાબ દારીલેવી જોઈએ
@gershibyaikhatana9592
@gershibyaikhatana9592 Жыл бұрын
Miss you Mahipal Singh vala 😭 jay Hind
@rajeshacharya200
@rajeshacharya200 Жыл бұрын
વંદન છે ક્ષત્રાણી ને 🙏
@jashubhaiparmar7835
@jashubhaiparmar7835 Жыл бұрын
Dinesh sir nu jivan nu aghara ma agharu etarvyu khub khub aabhar sir 😢😢😢
@gohilkanaksinh9406
@gohilkanaksinh9406 Жыл бұрын
Jay Maa Bhavani.... Jay Hind 🇮🇳🇮🇳🇮🇳
@hansasoni4545
@hansasoni4545 Жыл бұрын
Jay hind vande mataram om shanti
@user-yt4pr3xt8s
@user-yt4pr3xt8s Жыл бұрын
જય માં આશપુરા માતા 🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@vijaysinhrajput75888
@vijaysinhrajput75888 Жыл бұрын
Desh nu gaurav mahipalsinh
@saileshbhai649
@saileshbhai649 Жыл бұрын
મહિપાલસિંહ નેસારી જગ્યાએ અવતાર આપે એવી અમારી પ્રાર્થના છે જય હિન્દ જય વંદે માતરમ
@nileshnileshrathwa8260
@nileshnileshrathwa8260 Жыл бұрын
Jay હિન્દ મહાપલસીંગ વાળા
@jayendrachauhan5811
@jayendrachauhan5811 Жыл бұрын
Janm divas ni shubhechha miss you Jay Hind Bharat Mata ki Jay
@bipinchauhankhambhel
@bipinchauhankhambhel Жыл бұрын
Jay hind
@goswami310
@goswami310 Жыл бұрын
जय हिंद 🙏🙏🙏
@bharatbariya4821
@bharatbariya4821 Жыл бұрын
🇮🇳🇮🇳જય હિન્દ જય ભારત જય જવાન વંદે માતરમ્ વંદે માતરમ્ 🇮🇳🇮🇳
@karamjitsinhchuhan5888
@karamjitsinhchuhan5888 Жыл бұрын
🎉😂😂❤
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 175 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 43 МЛН
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 34 МЛН