Ajay Umatએ Gujaratમાં સરકાર અને સંગઠનથી લઈ દેશની સરકારમાં શું એ સમજાવ્યું! | Jamawat

  Рет қаралды 44,820

JAMAWAT

JAMAWAT

Ай бұрын

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 242
@kadarselot8647
@kadarselot8647 Ай бұрын
ખુબ સરસ વાત કરી રિજલ્ટ પર અજય ભાઈ દેવાંશી બેન ખુબ ગમ્યું
@shahvikrambhai1285
@shahvikrambhai1285 Ай бұрын
આ સરકાર 6 મહીના પણ ચાલવાની નથી.
@rathvanarendrabhai6099
@rathvanarendrabhai6099 29 күн бұрын
અયોધ્યામાં જનતા પાર્ટી હાર્યું એનું કારણ દરેકના હૃદયમાં રહેનારા કણ કણમાં રહેનારા શ્રી રામ ભગવાન ભારત માતાની જનતાને સંકેત આપ્યો છે જાગો જનતા જાગો 🙏🙏🙏🙏🙏 જયશ્રી રામ તમારો જાદુ અપરંપાર🙏
@pravinkhuman1948
@pravinkhuman1948 Ай бұрын
દેવાંશી બેન તમને ખુબ ખુબ ધન્યવાદ, તમે જે સીટ બતાવતા હતા એ સાચી બતાવતા હતા તમે જયારે 280 બતાવતા હતા ત્યારે ગોદી મીડિયા 301 બતાવતી હતી..
@hbt253
@hbt253 Ай бұрын
280 y purn bahumati hati. Khota j padya che 35 seats no gap bahu moto kahevay.
@manishdixit3706
@manishdixit3706 Ай бұрын
ખરેખર ખુબ જ હલ્કી કક્ષાનો વાણીવિલાસ અને સામો પક્ષ નબળો છે તેવા મેસેજ આપી બીજેપી ઓવરકોન્ફિડેન્સમાં રહ્યું જ્યારે કોંગ્રેસ પોતાની નબળાઈને કેવી રીતે સુધારી શકાય તે બાબતે સતત પ્રયત્નશીલ રહ્યું. ઉત્તમ ઉદાહરણ ગેની બેનનો વિજય.
@hematchavda2701
@hematchavda2701 12 күн бұрын
ભાઈ એવું નથી એક સીટ એને ઉદારતા થી ભાજપે આપી છે નહીંતર ત્યાં પણ હેકર ના પોગી જાય. ?😂😅
@aminkhoja1971
@aminkhoja1971 Ай бұрын
ખુબ સુંદર ઇન્ટરવ્યૂ અને અજય ભાઈ નો અનુભવ દેખાયો
@m.d.gondaliagondalia4238
@m.d.gondaliagondalia4238 29 күн бұрын
દેવાંશિ બેન , આપની રજૂઆત અને એનકરિંગ બહુ અસરકાર છે , પરંતુ એક વાત માં આપનું ધ્યાન દોરવાનું કે સામેના વ્યક્તિ બોલી રહ્યા હોય ત્યારે તેમના બોલતા વાક્ય હજુ પુરા થાય તે પહેલાં આપ વચ્ચે બોલવાનું કે અભિપ્રાય આપવાનું ચાલુ કરી દીઓ છે તે થોડું disturbing બની જાય છે .
@divyangchaudhari4285
@divyangchaudhari4285 29 күн бұрын
ખૂબ સરસ !તમારી બધી વાતમાં તથ્ય છે. દેવાંશી બેન ખૂબ આગળ વધો એવી શુભકામના અને હાં, સાત લાખ ફાળો આપનાર થય જવાના❤
@jadejasiddhraj5733
@jadejasiddhraj5733 Ай бұрын
Rajasthan, UP BJP saaf😊😊😊😊 JAY RAJPUTANA
@navinchandraparmar113
@navinchandraparmar113 Ай бұрын
હાલનાં તમારો સંવાદ ચાલી રહ્યો છે ત્યારે સમાચાર બ્લિંક થયાં તે મુજબ NDA ગઠબંધન બેઠક સર્વ સંમતિથી પૂર્ણ થઈ છે.આજે રાષ્ટ્રપતિ ની મુલાકાત કરી રહ્યા છે.
@pravinkhuman1948
@pravinkhuman1948 Ай бұрын
સાહેબ આ વખતે NDA નો મુકાબલો નીતીશ કુમાર સાથે છે એટલે ખોટી હવા માં નાં રહેતા 😄
@JIGRAJVADHERDWARKA
@JIGRAJVADHERDWARKA Ай бұрын
જો રૂપાલા ની ટીકીટ રદ કરી હોત તો rajeshthan up મા હરી નો જાત પણ જે થયું બીજેપી ને જરૂર હતી
@Kirtiparmar-gi6ve
@Kirtiparmar-gi6ve Ай бұрын
ગુજરાત મા છુ કરીરુ રૂપાલા યે તો ગુજરાત મા બફાત કરીયો તો
@hematchavda2701
@hematchavda2701 12 күн бұрын
વાત કરવા મા કોઈને ખર્ચ નથી જો રાજસ્થાન મા હારે તો મુખ્ય એપી સેન્ટર ગુજરાત છે. રાજકોટ, જામનગર, અમરેલી,ભાવનગર, સુરેન્દ્રનગર, કચ્છ, આ બધી સીટો તો જાણે ભાજપ પાસેથી આંચકી લેવાની જ હતી તો આમાં કેમ સફાયો થઈ ગયો ? થોડીક બદામ ખાવી જોઈએ તો જ નાનું મગજ કામ કરતું થઈ જાય અને પછી વાતો કરવાની મજા આવે.😂😅❤
@shakulbhatt4381
@shakulbhatt4381 24 күн бұрын
Good and great analysis
@tembhachudasma8456
@tembhachudasma8456 Ай бұрын
અતિ અહંકાર વિનાશ તરફ લઈ જાય છે
@hematchavda2701
@hematchavda2701 12 күн бұрын
અહંકારથી જ સફળતા પ્રાપ્ત થાય છે.સ્વાભિમાન માત્ર માનવી ના જીવનમાં ઉત્તમ ગુણો નું સંપાદન કરે છે. બાકી હીજડાઓ નમ્રતા થી મેદાન છોડી ને ભાગે..... અહંકારી ભાજપને સપોર્ટ ઈન્ડિયા.....
@Hitesh_Thakar1983
@Hitesh_Thakar1983 Ай бұрын
જબરજસ્ત એનાલાયસીસ બંને નુ.....! ધન્યવાદ છે.
@ismailthali3920
@ismailthali3920 29 күн бұрын
Right
@altafkalaniya1247
@altafkalaniya1247 Ай бұрын
Good devanshi didi salute ❤
@La.Diplomate
@La.Diplomate Ай бұрын
ભાજપ માં કોઈ એથીક જ નથી બધું ખોટું જ કરે છે. સતા જ જોઈએ છે લોકો નું જે થાય તે
@alamgirAsharafi
@alamgirAsharafi Ай бұрын
Salute to Both of you.honest opinion. Let's hope we can take India to next level. We have opportunity . We need strong leadership and at the same time strong citizens
@anantpatel3797
@anantpatel3797 Ай бұрын
Ben khrekhar મીડિયા ને જીવંત રાખવાની ખૂબજ કોશીષ કરોછો, તમારી મહેનત ને ખૂબ ખૂબ વંદન
@dmc22044
@dmc22044 Ай бұрын
Nice information
@Elf-Ellipse7426
@Elf-Ellipse7426 3 күн бұрын
દેવાંશી બેન. શા માટે મોદી સાબ ની આટલી બધી નફરત કરો છો. ભગવાન માફ નહી કરે
@rajeshacharya3877
@rajeshacharya3877 Ай бұрын
Ajay Umet sir ni sachi vat chhe, Modi saheb na padi devi joiti hati
@jadejasiddhraj5733
@jadejasiddhraj5733 Ай бұрын
All india🇮🇳 kshtriya samaj EKTA 💪💪💪💪Boycott BJP
@ShaktisinhVaghela-mi1tq
@ShaktisinhVaghela-mi1tq Ай бұрын
ભાઈ ક્ષત્રીય આદોલન કેમ ભુલીજાવ છો
@miracleboy9099
@miracleboy9099 Ай бұрын
Joi lidhu andolan 25/26
@sanjaypatel1106
@sanjaypatel1106 Ай бұрын
100%trastable jamavat
@imranselat9331
@imranselat9331 Ай бұрын
Khub saras
@mahedihasangodad7309
@mahedihasangodad7309 29 күн бұрын
❤❤❤❤❤ ખૂબ સરસ સત્યં ઉપર રેશો તો ખૂબ ઊંચાઈઓ સર કરશો
@riddhishah3572
@riddhishah3572 Ай бұрын
Ajay umat and devanshi joshi best analysis best best bauj maja aavi point to point vat sambandhva ma ne samaj vama aavo haju ek analysis lai aavso to bauj maja padse
@nadimkathawala7068
@nadimkathawala7068 Ай бұрын
Khub saras 👌👌👌👌👌
@zuberpatel3638
@zuberpatel3638 Ай бұрын
Very nice. Impressive with your responsibility as journalist
@aminnathani1080
@aminnathani1080 29 күн бұрын
બહુજ જબરદસ્ત વિશ્રલેશણ
@afvanhabib256
@afvanhabib256 Ай бұрын
Vah jamawat.... Satya ni sathe raho
@rameshjasani5249
@rameshjasani5249 29 күн бұрын
ખુબ સરસ અને નિખાલસ ચર્ચા
@01sahaljunedamerican44
@01sahaljunedamerican44 Ай бұрын
You are true... Devanshi ben tamaro voice extremely very nice... khub tatasth vishleshan
@toshifmonvelvala3912
@toshifmonvelvala3912 29 күн бұрын
રાજીપો તમને આમ સ્વતંત્ર અને નિષ્પક્ષ બોલતા જોઈને
@HelpingLife92
@HelpingLife92 Ай бұрын
Best podcast 👌👌👌👌
@rameshbhaipatel9858
@rameshbhaipatel9858 25 күн бұрын
God is help ajay bhai and jose bhen bhuj shundar rjuat kro so
@01sahaljunedamerican44
@01sahaljunedamerican44 Ай бұрын
Salute Ajay sir
@user-rk4rz4cs9z
@user-rk4rz4cs9z Ай бұрын
Good discussion.
@mudasirratna8939
@mudasirratna8939 29 күн бұрын
Bov Saras dibat kri che Khub saras
@hanifshaikh8993
@hanifshaikh8993 29 күн бұрын
Very nice debet
@jabbarkhan5120
@jabbarkhan5120 Ай бұрын
Good discussion
@shahmdarhabibsha9052
@shahmdarhabibsha9052 Ай бұрын
Waaaaaaaah bahut khoob
@ShaktisinhVaghela-mi1tq
@ShaktisinhVaghela-mi1tq Ай бұрын
એકજીટ પોલ ખોટા પડે તો તેના ઊપર પગલાં લેવા એવુ બંધારણ બનાવવુ જોઈએ તો ગમેતેવી બયાન બાજી કરતા વીચાર કરે
@hbt253
@hbt253 Ай бұрын
Bandharan nai badalva daiye avu kaine to vote magta hata 😂😅
@hardikpatel7636
@hardikpatel7636 Ай бұрын
Hi Ajay bhai and Devanshi ben ; I watch your shows regularly, in general all Gujarati media has spine to ask questions which national media don’t . Tame je vishleshan karyu aee j amara maan ni vaat che . Respect from Texas USA 🇺🇸
@jadejasiddhraj5733
@jadejasiddhraj5733 Ай бұрын
All india🇮🇳🇮🇳🇮🇳 kshtriya samaj EKTA 💪💪💪💪💪
@hbt253
@hbt253 Ай бұрын
Shu mali gayu bhai? Rajwada kone lidhela? Varshasan maltu hatu a kone band karelu? Khede teni jamin kahine jamino kone lai lidheli?
@arifkhan-wg9tu
@arifkhan-wg9tu Ай бұрын
Good analysis
@chaitalyagadhavi6895
@chaitalyagadhavi6895 Ай бұрын
Khubaj saras analysis Maja aavi gayi , chej sudhi pakdi rakhyu dhyan jara pan skip karya vagar joyu
@gulamnabilokhandwala1781
@gulamnabilokhandwala1781 Ай бұрын
Dewansi you and umatji great analysis lovley.
@bhavinsitapara5156
@bhavinsitapara5156 Ай бұрын
Wah....su partakaro chhe apda je jati vad upar mat mate protsan ape chhe.....
@sabbirshekh1019
@sabbirshekh1019 27 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@pankajmehta7900
@pankajmehta7900 Ай бұрын
Congress.assam 1050000 lead
@indrasinhjadeja539
@indrasinhjadeja539 Ай бұрын
Thank you Ben
@nizamuddinshaikh5791
@nizamuddinshaikh5791 29 күн бұрын
દેવાંશી મેડમ તમે મારાં ફેવરિટ છો.....
@LearnWithGujarati
@LearnWithGujarati Ай бұрын
ગ્રેટ વર્ક બાય અજય ભાઈ અને દેવાંશી બેન
@rafiksherasiya6123
@rafiksherasiya6123 Ай бұрын
Like such way analysis
@maksudpatel8585
@maksudpatel8585 Ай бұрын
Very gud analysis by anchor
@ravibavda2170
@ravibavda2170 Ай бұрын
ધન્યવાદ, બેન,
@GarvChheGujaratiChhu
@GarvChheGujaratiChhu Ай бұрын
BJP ma koi jaat ni garima ke JAMEER nathi, e loko ma ahankar che. Janta e emni aukaat dekhadi...
@Ajaypatel-gz9rd
@Ajaypatel-gz9rd Ай бұрын
@nipamtripathi7937
@nipamtripathi7937 Ай бұрын
સરસ અવલોકન
@divyagavit0809
@divyagavit0809 Ай бұрын
ખૂબ સરસ વાત કરી
@merchantpatrick7900
@merchantpatrick7900 Ай бұрын
Good
@Aslam.sorthiya
@Aslam.sorthiya Ай бұрын
786
@rajendra8530
@rajendra8530 Ай бұрын
@gulampatel6040
@gulampatel6040 Ай бұрын
દેવાંશીબેન રવીશ કુમાર પછી આપના news સારા લાગ્યા.અજયભાઈ ને હું MSU Baroda માં 1990 માં ઘણીવાર Arts ફેકલ્ટી માં મળ્યો છું
@abumuhammadpatel3066
@abumuhammadpatel3066 28 күн бұрын
Exit poll ભાજપ ઓફિસ થી આવેલો હતો
@ketanpatel7684
@ketanpatel7684 Ай бұрын
Ajay ji, MODI, AMIT SHAH, NIRMALA SAYS BEFORE ELECTION THAT BUY STOCKS BEFORE 4-6-2024. DISCUSS ON THAT SEBI HAS TO TAKE ACTION ON THESE POLITICIANS. 🙏🙏
@hbt253
@hbt253 Ай бұрын
Only Amit Shah had given this statement. And fyi he didn't suggest a particular company's share. So no action can be taken.
@tembhachudasma8456
@tembhachudasma8456 Ай бұрын
અવડા મોટા નેતાઓ સડક છાપ મીમીકરી જેવા ભાષણ કરે એ જરાય વ્યાજબી ન કહી શકાય
@mahendra8shah181
@mahendra8shah181 Ай бұрын
જમાવટ main stream media ની અવેજી માં શ્રેષ્ઠ છે.
@iliyaskothariya2054
@iliyaskothariya2054 Ай бұрын
વાહ બેન વાહ તમારી સ્પીચ જોરદાર હોય શે...
@kalidasparmar7309
@kalidasparmar7309 Ай бұрын
છેલ્લા દશ વર્ષના શાસનમાં સામાજિક વિકાસ અને ઔધોગિક વિકાસ નો સર્વે થાય તો જ અંતિમ વ્યક્તિ સુધી વિકાસ પહોંચલ છે
@mahendrasinghzala9826
@mahendrasinghzala9826 Ай бұрын
Mane time male tyre Gopi ben tamaraj vidio jovu chu bahuj saras debet hoy chi
@sonalshah1946
@sonalshah1946 Ай бұрын
UP ma avu thashe e Ashok Wankhede, Abhishek Sharma, Deepak Sharma, Punya Prasun Bajpai ni KZfaq channel ma satat kaheta hata pan tame nahi jota ho
@Saeed-fc2px
@Saeed-fc2px Ай бұрын
Do think muslims are not Indians ???,,,, Umat ji clarify
@ShivangHathi
@ShivangHathi Ай бұрын
Aag ko Pani ka dar hona chahiye, lokshahi me sattadhari Modi BJP ko Janta ka dar hona chahiye. Well done public. Judega Bharat jitega India. Modi PM nahi hoge. India ki Sarkar banegi.
@chawdahitesh1056
@chawdahitesh1056 Ай бұрын
મહાભરત માં શકુનિ જીત્યો હતો..
@tembhachudasma8456
@tembhachudasma8456 Ай бұрын
ક્ષત્રિયો ને સાઇડ લાઇન કરવાનુ આ પરિણામ છે
@jpofficialmorvahadaf7647
@jpofficialmorvahadaf7647 Ай бұрын
Vachatich bhahu saras chhe
@akhilesh1081
@akhilesh1081 Ай бұрын
આજે પણ ઈ ૨૦૦૪ નું રિઝલ્ટ યાદ આવે છે. ઇન્ડિયા શાઇનીન નો એવો ધબડકો થયો હતો ને! ત્યારે ઘરે ડી ડી ન્યુઝ ચાલતું 😅
@Aslam.sorthiya
@Aslam.sorthiya Ай бұрын
Devanshiben.tme.Neshnl.mediama.aavsho..tevi.Duvakaruchu
@sonalshah1946
@sonalshah1946 Ай бұрын
Yuddh pachinu gnan pirsavama avi rahyu chhe, yuddh chalu hatu tyare bhakti chalu rakheli banne vaktao e
@jacobdavis9625
@jacobdavis9625 Ай бұрын
ઓબીસી ધર્મ આધારિત હોય? કઈ જાતની ચર્ચા કરો છો?
@BeingAdu
@BeingAdu Ай бұрын
A small request, let him speak and complete his sentence, vaat kem kapi nakho chho vachhe thi ben,
@ashokarya5767
@ashokarya5767 28 күн бұрын
નમસ્તે દિવ્યાંશી બેન આપને આણંદ અને ભરૂચ ને 90/ આપતા હતા
@mayurvakatar455
@mayurvakatar455 Ай бұрын
🫡🫡.. 👍👍
@ketanpatel7684
@ketanpatel7684 Ай бұрын
Modi and Shah are responsible for defeats, Please discuss. Nafrat ki RAJNITI. 🙏🙏
@sonalshah1946
@sonalshah1946 Ай бұрын
Etle to Jay Shree Ram ne badle Jay Jagannath avi gayu
@devendrasinhrauljiipossibl2846
@devendrasinhrauljiipossibl2846 27 күн бұрын
હવે રામ ભક્તોની કસોટી થવાની
@knowledgegainerp789
@knowledgegainerp789 Ай бұрын
Congress revived in Maharashta as well. ...
@canada_vala_cook
@canada_vala_cook Ай бұрын
prashant kishore sacha padya....badhi vat ma.
@ashishbeladiya9345
@ashishbeladiya9345 Ай бұрын
Ben aa sarkar mathi time male to...pela Raju solanki junagadh case ni upadate aapajo....
@bharatbhatt2618
@bharatbhatt2618 Ай бұрын
When get time, please move to RTP mall Rajkot fire issue. We have to make Gujarat safe from fire and Sadbavna to safety first. No elected representative yet even investigated.
@brahmbhattshreyash8763
@brahmbhattshreyash8763 Ай бұрын
Devanshi Ben have Kal thi Rajkot nu kai update apo Amara complex emm seal kari didha che to have e pan chalav news Ben
@jayloving2005
@jayloving2005 Ай бұрын
Ene muddo Jadi gayo, ene Kai Rajkot Ni Padi nathi
@turab0351
@turab0351 Ай бұрын
To shu tamne lage chche k AA waqte pan pulvama jeva mudda ubha karava joyta hata Bolata pan sharmata nathi Apani khatar jivan na balidan ne bas rajniti mate khapavava mango chcho
@harshukhbhaipakhaniya8456
@harshukhbhaipakhaniya8456 Ай бұрын
Aaje.. Bat
@rajeshhathi6242
@rajeshhathi6242 29 күн бұрын
EVM replace Kari didha hata Anand ne bije.
@pravinkumarpatel2055
@pravinkumarpatel2055 24 күн бұрын
Devanshi was telling congress will get 5 to6 seat?
@rameshbhaipatel9858
@rameshbhaipatel9858 25 күн бұрын
Hu 76years no shuapne vat belkul shace se mntre mndl ma ak be jagya mushlen nh rjd and.td naydu vechare
@kailashjoshi4843
@kailashjoshi4843 Ай бұрын
Amitshah,nu,abhiman,anemodi,srnoahm,ndyocheanav,h,p,,dur,rhi
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 36 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 45 МЛН
FOOLED THE GUARD🤢
00:54
INO
Рет қаралды 64 МЛН
Union Minister Nitin Gadkari in Aap Ki Adalat (Election Special)
58:55
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 36 МЛН