No video

શક્તિસિંહ ગોહિલ એ ક્ષત્રિયો ની એવી વાત કરી સાંભળી તમારા રૂંવાડા બેઠા થઈ જશે| Jadav Gadhvi Loksahitya

  Рет қаралды 619,309

Jadav Gadhvi - Lok Sahitya

Jadav Gadhvi - Lok Sahitya

4 ай бұрын

શક્તિસિંહ ગોહિલ એ ક્ષત્રિયો ની એવી વાત કરી સાંભળી તમારા રૂંવાડા બેઠા થઈ જશે| Jadav Gadhvi Loksahitya
Title : શક્તિસિંહ ગોહિલ એ ક્ષત્રિયો ની એવી વાત કરી સાંભળી તમારા રૂંવાડા બેઠા થઈ જશે
Artist : Shaktisinh Gohil
Copyright : Studio Bansidhar Una
📽️પૂરો વિડિઓ જરૂર સાંભળજો...
#kamo
#kamokothariya
#kamo_rajula
#kirtidangadhvi
#kirtidan_gadhvi_with_kamo
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...

Пікірлер: 1 100
@hareshvamecha3824
@hareshvamecha3824 4 ай бұрын
❤ધન્ય છે શક્તિસિંહ બાપુ ધન્ય છે તમને. તુમારા સિદ્ધાંતોને હું સલામ કરું છું..... વાહ બાપુ વાહ માતાજી તમારી મનોકામના પૂરી કરે. આપ સાહેબ ખુબ ખુબપ્રગતિ કરતા રહો... આયુષ્માન ભવ....❤ વિજય ભવ....❤
@jamadvocate7121
@jamadvocate7121 4 ай бұрын
ગોહિલવાડમાં આપ બેસ્ટ વ્યક્તિત્વ છે, સત્ય બોલવુ, સત્ય શોધવું, મનુષ્ય જાતિ માટે, સ્વભાવિક છે 🇮🇳
@keshavbhaithakor2246
@keshavbhaithakor2246 4 ай бұрын
સમાજને ઉજાગર કરનાર સાચા અને સારા નેતા શક્તિસિંહ બાપુ.....
@sagardesai5682
@sagardesai5682 4 ай бұрын
ગર્વ છે આવા બાહોશ આગેવાન ઉપર ખાલી એમની વાતો સાંભળી ને પણ ગર્વ અને જુનુંન થાય છે કે આપણા ભારત માં આવા બાહોશ નેતાઓ ની જરૂર છે 💯🙏🙏🙏🙏
@DhsIeiej
@DhsIeiej 4 ай бұрын
😂વાહબાપૃવહ
@sanjaypandya2815
@sanjaypandya2815 4 ай бұрын
વાહ, શક્તિસિંહ બાપૂ. જય હો, જય હો, જય હો. તમે વિજયી થાવ, તેવા બ્રાહ્મણ તરીકે આશીર્વાદ.
@Dineshrupala
@Dineshrupala 4 ай бұрын
😮
@ajayrajsinhzala8917
@ajayrajsinhzala8917 4 ай бұрын
🙏🚩🇮🇳
@anil9014
@anil9014 4 ай бұрын
😮
@vhindu3916
@vhindu3916 4 ай бұрын
સોનિયા નો ગુલામ, જ્યારે ભગવાન રામ ને કાલ્પનિક કહ્યા ત્યારે ચૂપ રહેલો આ નકલી રાજપૂત
@user-xu8wl1wm1n
@user-xu8wl1wm1n 4 ай бұрын
Shakti singh Best neta che❤
@dilipsinhchauhan5714
@dilipsinhchauhan5714 4 ай бұрын
વાહ શક્તિભાઈ તમારા જેવા રાજકારણી માણસ આ યુગમાં મળવા મુશ્કેલ છે. ક્ષત્રિય ધર્મ ની સરસ વ્યાખ્યા. સત સત વંદન
@jayantidadhaniya2292
@jayantidadhaniya2292 4 ай бұрын
प़ाण प़तिष्ठा जाय परंतु वचन न जाई।
@DineshDinesh-sp5rb
@DineshDinesh-sp5rb 4 ай бұрын
ખરેખર ક્ષાત્ર તેજ ઝળહળી ઊઠ્યું વાહ વાહ દરબાર. જોરદાર જ્ઞાન ની વાતો કરી ક્ષત્રિય વીર ના કર્તવ્ય પાલન ની વાત સમજાવી ખરેખર ક્ષત્રિય સમાજનુ શક્તિ સિંહ ગૌરવ છે
@chauhannatvarsinh2814
@chauhannatvarsinh2814 4 ай бұрын
ક્ષત્રિય સમાજ એક થઈ ને એકવાર શક્તિસિંહ ગોહિલ બાપુ ને એકવાર મુખ્યમંત્રી બનાવવા જોઈએ...આજ ના સમય રાજકારણ માં.હાલીયા..માલીયા..રતનીયા..ખહુરીયા.. ઓ હવે હવામાં ઉડી રહયા છે...🙏🙏
@sangadalaxmanbhai2663
@sangadalaxmanbhai2663 4 ай бұрын
Bilkul sahi kaha aapne sir
@rajdeepsinhzala5906
@rajdeepsinhzala5906 4 ай бұрын
Mla ni ticket nathi aapta to cm kyathi 😂😂😂 vasti vadharo sata padavo evuj che have 😂😂😂
@dharmendrarathod3149
@dharmendrarathod3149 4 ай бұрын
You are right sir
@irfanmathkiya6510
@irfanmathkiya6510 4 ай бұрын
Right
@shaileshparmar2391
@shaileshparmar2391 4 ай бұрын
​@@rajdeepsinhzala5906😂😂😂😂😂😂😂😂😂😂😂
@dineshthakor1083
@dineshthakor1083 4 ай бұрын
ધન્ય છે શકિતસિંહ બાપુ તમારી વાણીને 🎉🎉
@bakimshah9915
@bakimshah9915 4 ай бұрын
JayShreeram
@bcvaghelavaghela7427
@bcvaghelavaghela7427 4 ай бұрын
અસલ ક્ષત્રિયના મોઢે આવા શબ્દો શોભે, જય માતાજી બાપુ
@mustufakheduvora7297
@mustufakheduvora7297 4 ай бұрын
કેટલી સરસ વાત કરી!!સહુ માટે છે.કોંગ્રેસે આગામી ચૂંટણી માં મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવા જોઈએ..સહુ કોમને સાથે રાખી ચાલે તેવા એક માત્ર બિન વિવાદાસ્પદ નેતા...ગુજરાત ગૌરવ....
@rameshmahida9656
@rameshmahida9656 4 ай бұрын
વાહ બાપુ દલિત સમાજ માટે તમે જે ક્ષત્રિય સમાજને ઈશારાથી દિશા નિર્દેશ કર્યોં છે તે ખુબ મોટી વાત કરી આપને વંદન જય માતાજી
@harshadrayshah2820
@harshadrayshah2820 4 ай бұрын
🎉 ex cellant
@bhilnarshibhai1520
@bhilnarshibhai1520 4 ай бұрын
જય હો જય હો શક્તિ બાપુ જય હો જય હો ભાવનગર ની ધરા સંભાળનારા શક્તિ બાપુ
@L.I.S.750
@L.I.S.750 4 ай бұрын
❤❤❤❤વાહ બાપુ આવાજ હૉવા જૉયૅ પ્રજાને માટે સૅવક ક્ષત્રિય જ હૉવા જરૂરી છે ❤જય ભવાની જય ભારત ❤❤
@viramsinhjadeja3442
@viramsinhjadeja3442 4 ай бұрын
હા રાજપુત સમાજ ના ઘરેણા સરળ સ્વભાવ અને સ્વભિમાન વ્યકિતત્વ 🙏🙏🙏
@lawlaw9390
@lawlaw9390 4 ай бұрын
શકિત સિંહ બાપુ જેવા ભણેલા અને રજવાડી રાજકારણીઓ સમાજ માટે જોઈએ 🙏
@daruraj5157
@daruraj5157 4 ай бұрын
U r right
@dharmendrarathod3149
@dharmendrarathod3149 4 ай бұрын
Right sir
@vaghelajagdishbhai1015
@vaghelajagdishbhai1015 4 ай бұрын
Speaking really right .
@aravindthakor0579
@aravindthakor0579 4 ай бұрын
ખુબ સરસ શક્તિસિંહ ગોહિલ સાહેબ જાગો ક્ષત્રિય જાગો
@Jvpd
@Jvpd 4 ай бұрын
જય માતજી બાપુ.સરસ ક્ષાત્ર ધર્મ સદા વિજ્યતે
@amrutbhairaval5624
@amrutbhairaval5624 4 ай бұрын
જય હો બાપુ.🙏 ગુજરાત માં આપની આગેવાની માં ચોક્કસ પરિવર્તન આવશે. અને તમામ સમાજોને ન્યાય ચોક્કસ મળશે.🙏
@gujaratpolicefestivals3980
@gujaratpolicefestivals3980 4 ай бұрын
શક્તિસિંહ જેવો નેતા કયારે નહિ મળે સાચો ક્ષત્રિય નેતા છે ગર્વ છે બાપુ તમારા પર
@madhusudanbhaibhatt1082
@madhusudanbhaibhatt1082 4 ай бұрын
ખૂબ સરસ વિચાર છે અને સાચી વાત છે🎉
@hajabhaib9142
@hajabhaib9142 4 ай бұрын
૧૦૦/ સાચી વાત છૅ
@raja_sadhi_vala_1234
@raja_sadhi_vala_1234 4 ай бұрын
,🖐🏼​@@hajabhaib9142
@sanjaysitapara1941
@sanjaysitapara1941 4 ай бұрын
રોટી બેટી નો 😂
@gujaratpolicefestivals3980
@gujaratpolicefestivals3980 4 ай бұрын
@@sanjaysitapara1941 tme Aaje hidu so e bapu ni meherbani na lihe નહિતર આજે તમે ટોપી પહેરીને ફરતા hot
@ramajidabhi3608
@ramajidabhi3608 4 ай бұрын
ક્ષત્રિય સમાજને આપના જેવા ક્ષત્રિય યોદ્ધા ઉપર ગર્વ છે બાપુ
@MAHENDRA-sh8om
@MAHENDRA-sh8om 4 ай бұрын
Hi
@MAHENDRA-sh8om
@MAHENDRA-sh8om 4 ай бұрын
Ok
@zeeldesai265
@zeeldesai265 4 ай бұрын
A​@@MAHENDRA-sh8om
@rajendarapatel2898
@rajendarapatel2898 4 ай бұрын
😂😂😂😂​@@MAHENDRA-sh8om
@anerivaghela8558
@anerivaghela8558 4 ай бұрын
બાપુ ને પ્રધાનમંત્રી બનાવી દઈ ને દેશ નુ થાય ❤❤❤❤❤
@amrutsinhsolanki5599
@amrutsinhsolanki5599 4 ай бұрын
ધન્ય હો બાપુ.રામ ભગવાન તમોને ખૂબ સફળતા આપે.
@arvindsinhparmar9593
@arvindsinhparmar9593 4 ай бұрын
ધન્ય છે બાપુને, સૌને ક્ષત્રિય ધર્મ યાદ કરાવી દીધો..... જય ભવાની.. જય રાજપુતાના...
@vaghelabrv5530
@vaghelabrv5530 4 ай бұрын
ક્ષત્રી ય સમાજ માં શ કિત સિંહ ગોહિલ ખરે ખર રાજપૂત છે ક્યા જયરાજ સિંહ ને ક્યાં શકિત સિંહ બાપૂ જય રાજ સિંહ રાજકારણ નો સાથ આપે ને જે વ્યક્તિ સે ક્ષ ત્રી ય ની બેન દિકરી યો ની નેતે વાલ્મીકિ સમાજ ની સામે અપમાન ભર્યું નિવેદન કરી રાજપૂતો ની ખુમારી જગાડી રૂપાલા તુ જેકાઈ છે તુટો કાંઈ ન ઇ મોદી છે ને તે હમારા રાજપૂતો ની દેન છે કે સરદાર પટેલ ને ભીખ માં રજવાડું આપી દીધુ કુષ્ણ કુમાર ગોહિલે 964પદર નો ધની છે તમારો કોઈ ઇતિહાસ એ જ વંશ નો આ શકિત સિંહ ગોહિલ દમ દાર નેતા ઈમાન દારી તો જોવો એમની સ્પીચ જોવો બોલવા ની ને ખરે ખર રાજપૂતો એ એક થ વુ જોઈ યે ને જયરાજ સિંહ જેવા ગણ્યા ગોથ્યા ગ દા રો હસે પણ એને એક દિવસ રાજપૂતો નાં સાથ ની જરૂર પડશે જ્યારે બીજેપી નેને ભગા ડસે ત્યારે પાર્ટી ન ય સાથ આપે સમાજ જ શાથ આ પસે આવા ગ દા રો કે મારે રાજપૂત સમાજ ની જરૂર નથી અરે ભડ વા જયરાજ સિંહ તારી અ એમને જરૂર નથી તું દલાલી કરતો રહે ભાજ પિયા ઓ ની
@narendrapatel3909
@narendrapatel3909 4 ай бұрын
જન્મ થી મૃત્યુ સુધી ખુમારી જેનુ આભૂષણ છે તે છે ક્ષત્રિય
@sanjaysitapara1941
@sanjaysitapara1941 4 ай бұрын
અંગ્રેજોથી લય આજદિન સુધી વિદેશી દારૂ ની હેરફેર મા ને
@hardevjadeja750
@hardevjadeja750 4 ай бұрын
🙏🙏🙏
@user-vh7th6bg8g
@user-vh7th6bg8g 4 ай бұрын
😮😅😮😮😮
@pankajkanjiya9868
@pankajkanjiya9868 4 ай бұрын
good bapu
@onlinemusic4015
@onlinemusic4015 4 ай бұрын
🙏🙏
@vinoddhokiya
@vinoddhokiya 4 ай бұрын
જય.હો.શક્તિસિંહજી તુમ જીઓ હજારો સાલ
@amubhaiparmar7713
@amubhaiparmar7713 4 ай бұрын
બાપુ ખૂબ આનંદ. થયો. .....
@govindbhaikolatar1630
@govindbhaikolatar1630 4 ай бұрын
🙏🙏 જય માતાજી 🙏🙏પ્રાણ પ્રતિષ્ઠા વચન જેના વંશજો ને જે જીવંત રાખવા ખપી જાય એ ખરો ક્ષત્રિય છે.
@yogendrasinhgohil4256
@yogendrasinhgohil4256 4 ай бұрын
Proud to ba RAJPUT ધન્ય છે બાપુરાજ
@djrana365
@djrana365 4 ай бұрын
જય માતાજી જય રાજપુતાના ⚔️🚩🙏
@karsannakum3224
@karsannakum3224 4 ай бұрын
ગર્વ છે શક્તિ સિંહ 🦁 બાપુ તમારી ઉપર 🙏
@maheshpatel9214
@maheshpatel9214 4 ай бұрын
વાહ બાપુ રૂંવાડા ઊભા થઈ ગયા
@user-jy4ii4vj2e
@user-jy4ii4vj2e 4 ай бұрын
વાહ શક્તિસિંહ ગોહિલ બાપુ વાહ તમારા વિચારો નેં 100, સલામ
@priyazala6706
@priyazala6706 4 ай бұрын
🙏
@Yesubha_0007
@Yesubha_0007 3 ай бұрын
Jay mataji 🙏🏻
@user-jk3nf4xt9b
@user-jk3nf4xt9b 4 ай бұрын
Saktisinh ji tu si great ho
@jayeshmodha3160
@jayeshmodha3160 4 ай бұрын
શક્તિ સિંહ જી નેક અને પવિત્ર માણસ છે જ ધન્યવાદ બાપુ.❤
@manharlalambaliya
@manharlalambaliya 4 ай бұрын
વાહ બાપુ સાહેબ જબરજસ્ત વાત કરી છે
@user-nk3vb6sv2d
@user-nk3vb6sv2d 4 ай бұрын
વાહ! બાપુ વાહ!!! બાપુ તમારા માં આ ક્ષત્રીય સમાજ ના ઉત્તમ સંસ્કાર બોલેછે. દરેક સમાજ ને આપના ઉપર ગર્વ છે. આપે જે એક વાત કરી કે ,ભલે ગામ માં એકજ દરબાર નુ ઘર હોય પણ ગામ આખું દરબાર ને સરપંચ બનાવવા રાજી હોય છે!!! ગોહિલ સાહેબ એ વાત ની સાબિતી આપે છે કે સિંહ જંગલ નો રાજા છે.કેમ કે? સિંહ શિકારી પ્રાણી છે.છતાં જ્યા સિંહ નો નિવાસ હોય ત્યાં દરેક જાતના પશુ - પક્ષીઓ નિવાસ કરવા આવે છે. કારણ પશુ,, પક્ષી સમજે છે કે અહીંયા અમારી સુરક્ષા છે માટે જંગલ ના રાજા સાથેજ વસવાટ કરીએ.સર, આ એક પ્રાકૃતિક નિયમ છે પ્રકૃતિ યા ની પરમાત્મા તો જ્યાં અને જેને પરમાત્મા નુ સમર્થન હોય એ રાજપૂતો તમે છો. આટલો વિરલ ઇતિહાસ હોવા છતાં રાજપૂતો બેકોડી ના અને બેઈમાન ચોરો નું સમનું કેમ સ્વીકારે છે!!!! દુઃખ નીવાત છે.જાગો ક્ષત્રીય જાગો. " જય હો રાજપૂતો ની વિજય હો" L
@solankighusabhai9862
@solankighusabhai9862 4 ай бұрын
ભાવેણાના ક્ષત્રિય સમાજની છબી કંડારી છે પ્રજા વાત્સલ્ય વિચાર રજુ કરી ને કૃષ્ણકુમારસિંહજી નું જીવન ચરિત્ર યાદ અપાવી દીધું છે જય માતાજી 🎉🎉🎉 જય મોખડાજી દાદા 🎉🎉🎉
@harshadsinhgohil649
@harshadsinhgohil649 4 ай бұрын
બાપુ..જય હો. સિદ્ધાંતો સાથે સમાધાન ના થાય. સાચી વાત કરી બાપુ.. સત્તાધારી પક્ષમાં રહેલા ક્ષત્રિય માં ક્યાં ખુમારી છે.
@mahavirsinhsarvaiya6300
@mahavirsinhsarvaiya6300 4 ай бұрын
જય માતાજી બાપુ
@pgbaria9688
@pgbaria9688 4 ай бұрын
વાહ ભાઈ વાહ સાંભળી તમને સલામ
@vihanfilms6368
@vihanfilms6368 4 ай бұрын
જોરદાર જમાવટ શક્તિસિંહ બાપુ ગોહિલ
@rathvakaransing5824
@rathvakaransing5824 4 ай бұрын
🙏વાહ બાપુ વાહ તમારા જેવા સર્વે માન્ય દેવ સ્વરૂપ વિચારશિલ પ્રગટ વીરલાઓ હાલમાં મોજુદ છે એટલે આ ધરતીનું સમતોલન જળવાઈ રહે છે બાપુ જય હો 👏જય માતાજી 👏
@ranjanbenkokani1958
@ranjanbenkokani1958 4 ай бұрын
Very good speech sir you are breav and fighter lidar
@yavarkhanmalik6857
@yavarkhanmalik6857 4 ай бұрын
Very good
@mahinews0
@mahinews0 4 ай бұрын
જય હો.....ગુજરાત નાં સાચા સપૂત...🙏
@jayrajbhaigovaliya-gb1xe
@jayrajbhaigovaliya-gb1xe 4 ай бұрын
વાહ બાપુ વાહ ગોલા શુ ખબર રાજપુતો શુ કહેવાય
@shivshaktiagrokarmadiya7469
@shivshaktiagrokarmadiya7469 4 ай бұрын
વાહ ક્ષત્રિય કુલભુશણ વાહ ગૈ બ્રાહ્મણ પૃતિપાલ આપને ઘણી ખમ્મા ક્ષત્રિય સમાજ ને
@user-wq7vm7uh4q
@user-wq7vm7uh4q 4 ай бұрын
જય માતાજી શક્તિસિંહ બાપુને
@user-eh5zo2wh3l
@user-eh5zo2wh3l 4 ай бұрын
Aapane Gujarat na C M trike jovani khub khub tamnna chhe armano chhe
@rajeshbhaiamin4542
@rajeshbhaiamin4542 4 ай бұрын
કદાચ બધા kshatriy શક્તિ સિંહ જેવા હોત તો ..........વાહ વાહ બાપુ....
@shabbirbhatti6226
@shabbirbhatti6226 3 ай бұрын
શક્તિસિંહ ગોહિલ ભાઈ ધન્યવાદ
@user-gh3zr7rf5r
@user-gh3zr7rf5r 4 ай бұрын
સાચી વાત છે શક્તિસિંહ ગોહિલ સાહેબ
@user-we2eo1eb4v
@user-we2eo1eb4v 4 ай бұрын
Shakti Singh Sir ji 100%Onest mam SPL Salut for Shakti Singh Sir ji ko
@rushi8525
@rushi8525 4 ай бұрын
રાજકીય કોઈ પણ નું ભાષણ સાંભળવા લાયક નથી પરંતુ શક્તિ સિંહ નું ભાષણ સાંભળવું ખુબજ ગમે......
@adnanbapu6413
@adnanbapu6413 4 ай бұрын
बहुत ही बेहतरीन अंदाज ओर बहुत ही बेहतरीन नसीहत.. ❤
@kantilalmakwanamakwana1318
@kantilalmakwanamakwana1318 4 ай бұрын
જય હો ભાવનગર નરેશ ને રાજા હોય તો આવા હોવા જોઈએ જય હો શકિતસિંહ ગોહિલ ને લાખ લાખ વંદન
@vijaychauhan185
@vijaychauhan185 4 ай бұрын
Bhavnagar na raja nathi bhai
@ashoktrivedi7266
@ashoktrivedi7266 4 ай бұрын
Jay ho Lakh lakh vandn.
@aschauhanaschauhan2098
@aschauhanaschauhan2098 4 ай бұрын
હા ગોહિલ બાપુ જય માતાજી...🙏⚔️🙏
@kathechiyarupabhai4252
@kathechiyarupabhai4252 4 ай бұрын
સાચું છે શક્તિસિંહ ગોહિલ
@punamsinhrathod8360
@punamsinhrathod8360 4 ай бұрын
🙏🙏 jay mataji
@user-vk6dr1su5c
@user-vk6dr1su5c 4 ай бұрын
જય હો લીમડા સ્ટેટ જય હો બાપ જય હો
@shantilalmakwana4484
@shantilalmakwana4484 4 ай бұрын
આજના તમામ નેતામાં સૌથી શ્રેષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ એક માત્ર છે
@user-jz3wd7xs7w
@user-jz3wd7xs7w 4 ай бұрын
જય માતાજી,
@anvardiwan1865
@anvardiwan1865 4 ай бұрын
ક્ષત્રિય એટલે મર્દ ભયડો કેવાય એ દગો ના કરે❤❤❤
@gulabsinhparmar2588
@gulabsinhparmar2588 4 ай бұрын
ગર્વ છે આવા રાજપૂત નેતાને
@p.p.ggohil.prakash9837
@p.p.ggohil.prakash9837 4 ай бұрын
Dhanyawad sir Shakti shih.bhai.
@kalpeshdave6168
@kalpeshdave6168 4 ай бұрын
સત્ય ના, ન્યાય, સદાચાર ના, વીરતા ના પૂજારી બાપુ, અડવાલ ના jay માતાજી... ગો બ્રાહ્મણ પ્રતિપાળ જય હો, વિજયી ભવ...
@sanjaysitapara1941
@sanjaysitapara1941 4 ай бұрын
આમ જ બાપુ ની જધી વાયરી
@dineshbhairathod7202
@dineshbhairathod7202 4 ай бұрын
વાહ, શકિતસિંહબાપુ જયહો આપણી જનેતા ને લાખ.. લાખ.. વંદન, આપ સાચા ક્ષત્રિય છો
@mahavirsinhjadeja592
@mahavirsinhjadeja592 4 ай бұрын
વાહ સરસ શક્તિસિંહજી ગોહિલ સાહેબ
@Laxmandabhi-ig5yn
@Laxmandabhi-ig5yn 4 ай бұрын
જય રાજપુતાના
@user-nk3vb6sv2d
@user-nk3vb6sv2d 4 ай бұрын
शक्तिसिंह गोहेल साहब की जय हो।
@pradipvagadia3470
@pradipvagadia3470 4 ай бұрын
Wah ! Wah ! SHAKTISINH BAPU ! GUJRAT C.M. JALDI BANO TEVI SUBHECHCHHA. GUJRAT NO LEADER AVO JOIYE.
@m.samiwalam.t9092
@m.samiwalam.t9092 4 ай бұрын
વાહ બાપુ વાહ માતાજી ના આશીર્વાદ થી આપ ઉન્નતિના શિખરો સર કરો
@chavdaraju819
@chavdaraju819 4 ай бұрын
सत सत वंदन बापू।।।। आप की राजनीति सही है।।।।
@navchetan2748
@navchetan2748 4 ай бұрын
ધન્ય છે શક્તિસિંહ બાપૂ ધન્ય છે તમને.તમારા સિધ્ધાંત ને હું સલામ કરુ છુ.
@rathodgopalsinhgopalsinh4545
@rathodgopalsinhgopalsinh4545 4 ай бұрын
રાજપુત ક્ષત્રિય સમાજ ને આપ પર ગર્વ છે, બાપુ. Jay mataji 🙏
@hpjetani7338
@hpjetani7338 4 ай бұрын
વાહ તમારા સાપકા
@zalajaydipsinh1842
@zalajaydipsinh1842 4 ай бұрын
ક્ષત્રિય ❤
@user-cd9th2wo4v
@user-cd9th2wo4v 4 ай бұрын
Shakti shinh ji gohil bahuj budhishali che and hay korat na vakil che jay mataji🙏
@user-yh7jk4uc6m
@user-yh7jk4uc6m 4 ай бұрын
આપની સાચી સત્ય ની વાત છે આપને ધન્યવાદ બાપૂ.પણ મારા મનની ઈચ્છા .મા શક્તિ પુરીકરે કે પ્રાથના કરું આપને ગુજરાત ના મુખ્ય મંત્રી તરીકે જોવા માંગુ શું. જય માં શક્તિ
@user-mj8md8kz8m
@user-mj8md8kz8m 4 ай бұрын
જય માતાજી શકિતસિંહ ગોહિલ,જય હમીરજી દાદા -સોમનાથ ની સખાતે,-દેવેનદૃસિહ‌ ઉમેદસિહ ગોહિલ (વાવડી , ગજાબાપુ ની),જય રાજપુતાના
@aniruddhparmar7897
@aniruddhparmar7897 4 ай бұрын
વાહ બાપુ વાહ તમારા જેવા નેતાની આજના સમાજને ખાસ જરૂર છે . જય માતાજી
@vhindu3916
@vhindu3916 4 ай бұрын
અચ્છા તો આ બાપુ કૉંગ્રેસે હિન્દુ માટે કરેલ એક કામ નો જવાબ કેમ નથી આપતો? તને ખબર હોય તો તું આપી દે
@dharmendrarathod3149
@dharmendrarathod3149 4 ай бұрын
You are right sir we want to Mr Shakti sinh bapu next chief minister of Gujarat
@vhindu3916
@vhindu3916 4 ай бұрын
@@dharmendrarathod3149 bapu 🤣🤣🤣 bhagwan ram ne kalpnik kahya tyre aa Soniya ni chaddi dhonaro chup rahelo
@mansukhbhaimakwana2524
@mansukhbhaimakwana2524 4 ай бұрын
શક્તિસિંહ બાપુ ને ખુબ ખુબ અભિનંદન અત્યારના સર્વશ્રેષ્ઠ નેતા....
@user-uf3re4uz1m
@user-uf3re4uz1m 4 ай бұрын
વાહ ક્ષત્રીય વાહ જય માતાજી જય મુરલીધર આપને લાખ અભી નંદન સચા રાજપુત ને સલામછે
@meramannandaniya509
@meramannandaniya509 4 ай бұрын
શક્તિ સિંહ બાપુ ને લાખ લાખ વંદન
@user-uf3re4uz1m
@user-uf3re4uz1m 4 ай бұрын
વાહ સક્તિ સીહ વાહ તમારા શબ્દ. મા દમછે
@harishbhatt4524
@harishbhatt4524 4 ай бұрын
વાત સારી અને સાચી કહી, શિવ શકિતની ક્રુપા રહો. ભારત માતાની જય. વંદે માતરમ્.
@shashikantpatel218
@shashikantpatel218 4 ай бұрын
ક્ષત્રિય નું ગૌરવ, વેદિક સંસ્કૃતિ નું ગૌરવ, ખૂબ ખૂબ ધન્યવાદ, આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ આપના માટે ગૌરવ અનુભવે છે, જય શ્રી રામ, જય માતાજી
@kanubhaikunchala8789
@kanubhaikunchala8789 4 ай бұрын
વાહ લીમડા સ્ટેટ ગૌરવ અભિનંદન
@haribhaishiyaliya8167
@haribhaishiyaliya8167 4 ай бұрын
જય હો ગોહિલવાડ વંશજો
@user-rv1sn5jj5c
@user-rv1sn5jj5c 4 ай бұрын
તમારા શબ્દો સાંભળ્યા પછી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ યાદ આવ્યા... ❤❤❤❤❤ જય જોહાર💐💐💐💐💐 રામ રામ
@VinodMakwana-kk6gc
@VinodMakwana-kk6gc 4 ай бұрын
જય ભવાની શક્તિસિંહ જાડેજા
@tofikmansuri3045
@tofikmansuri3045 4 ай бұрын
શક્તિસિંહ જેવા નેતા કદી નહિ,,મળે ગુજરાત,,એક વાર તો બાપુ ને મુખ્યમંત્રી કોણ,કોણ જોવા માગે છે ,,લાઈક કરો❤❤❤
@IndubhaGohil-pf2zt
@IndubhaGohil-pf2zt 4 ай бұрын
💯☑️☑️
@kanubhiagohil4822
@kanubhiagohil4822 4 ай бұрын
​@@IndubhaGohil-pf2ztkANBh.KGOHILNANAKSUTVDA
@yunusrayma8613
@yunusrayma8613 4 ай бұрын
@vipulpatel5464
@vipulpatel5464 4 ай бұрын
આખા કોંગ્રેસ મા એક જ નેતા છે જેમને બોલતા આવડે છે અને હોંશિયાર છે
@surendratrivedi1487
@surendratrivedi1487 4 ай бұрын
I like you Gohil saheb
@kanubhaparmar3021
@kanubhaparmar3021 4 ай бұрын
❤ખૂબ આગળ વધો એવી અંતર ની અભિલાષા
@ikrupa8422
@ikrupa8422 4 ай бұрын
,જય માતાજી વાહ જય હો આ દેશ આવા ક્ષત્રિય રાજા ઓ નોહતો જેને આજ પણ સામાન્ય પ્રજા ઝંખે છે
@hiteshrajput6385
@hiteshrajput6385 4 ай бұрын
વાહ સમજદાર અને 18આલમને સાથે લયને નિર્ણય ભાવ પ્રેમ ક્યારેય નો ભૂલાય
@vpbhetariya8883
@vpbhetariya8883 4 ай бұрын
એક વખત ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે જોવા માગું છું.
@jaybharatjayhindsk8979
@jaybharatjayhindsk8979 4 ай бұрын
એમને મુખ્યંમંત્રી બનાવવા માટે દિલ થી કામે લાગી જાવ કોઈનો પણ ડર રાખ્યા વગર,, જેલ માં જવું પડે તો પણ,, એમને જીતાડવા માટે ગામે ગામ હર ગલી ગલી માં કોંગ્રેસ ના પ્રચાર કરો
@user-ts7tz9zr5f
@user-ts7tz9zr5f 4 ай бұрын
ગોહિલ સાહેબ ના વ્યક્તિત્ત્વ ની બરાબરી કરી શકે એવા નેતા જૂજ છે આપ આદર્શ છો સાહેબ શ્રી જય માતાજી
@nmpatelpatel7545
@nmpatelpatel7545 4 ай бұрын
સાચા વ્યકતી અને દીલોના બોલ સાચા પડેલા દાખલા છે,તમારો બોલ પણ માતાજીએ ઉચકી લીધો હશે,સમયે તમને માતાજી જણાવશે
@manshukhPatel-mt4qe
@manshukhPatel-mt4qe 4 ай бұрын
ખુબ સરસ ભાઈ
@sanjaysitapara1941
@sanjaysitapara1941 4 ай бұрын
આવતા જન્મ મા જોજે હો
@GohilGambhirsinh-fn9ml
@GohilGambhirsinh-fn9ml 4 ай бұрын
Jay mataji saheb Jay ho right
@chandreshzala7948
@chandreshzala7948 4 ай бұрын
Khub saras....🙏
@JPJ_1980
@JPJ_1980 4 ай бұрын
🎉🎉 મામા સરકાર પર મને ગવઁ છે !!! આજીવન
@ganpatashivagalavagala1819
@ganpatashivagalavagala1819 4 ай бұрын
જય. રાજપુતા. ના. જય. ભવાની. બાપુ. શકિતસીહ.
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 19 МЛН
Challenge matching picture with Alfredo Larin family! 😁
00:21
BigSchool
Рет қаралды 37 МЛН
Harley Quinn's revenge plan!!!#Harley Quinn #joker
00:59
Harley Quinn with the Joker
Рет қаралды 13 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 28 МЛН
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 19 МЛН