અમેરીકા નુ AUSTIN | Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | America | Austin | Texas

  Рет қаралды 101,211

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

26 күн бұрын

Пікірлер: 469
@jayeshpatel9424
@jayeshpatel9424 25 күн бұрын
Khajur Bhai ek var tmara darshn krva chr. Ane ચોક્કસ હું આવિસ. કેમ કે ભગવાન ને તો જોયા નથી. પણ તમારું વ્યક્તિત્વ ભગવાન થી ઓછું પણ નથી. .. જય હો ખજુર ભાઇ. 🎉🎉🎉🎉🎉🎉🎉
@pareshpanaliya8822
@pareshpanaliya8822 25 күн бұрын
Bhai me bhagvan ne najik thi joya se ...khajurbhai😊
@narottambheda6630
@narottambheda6630 25 күн бұрын
Have ghare nathi avu bhai
@jayeshpatel9424
@jayeshpatel9424 25 күн бұрын
@@akashvloger1779 ato bdha mate hoy j che. Pn koi Ava manso tme nhi jiya hoy. Atle tme mne na સમજાવશો કે કોણ કોના માટે ભગવાન છે.
@mojilodevipujak6144
@mojilodevipujak6144 25 күн бұрын
Ha bhai sachi vat see
@user-uo9vr9ym9e
@user-uo9vr9ym9e 24 күн бұрын
જે કોઈ ભાઈને ખજૂરભાઈ સુધી કોન્ટેક થતો હોય તે મારી મદદ કરાવો કારણ કે મારા મમ્મી પપ્પા નથી અને દાદી જોડે રહું છું અને હું બીમાર રહું છું દાદી પણ બીમાર રહે છે એટલે હું કંઈ કામ પણ નથી કરી શકતો અને મારે ઘણી બધી તકલીફો પડે છે ચોમાસામાં અમને ઘણી તકલીફ પડે કારણ કે મારે પણ ઘરની જરૂર છે એટલે મારી મદદ મેં ખજૂરભાઈ સુધી પહોંચવાના ઘણા પ્રયત્નો કર્યા પણ હું પહોંચી નથી અને અમારે અહીંયા પાણી અને વીજળીની બહુ તકલીફ છે તો ભાઈઓ આટલી મારી મદદ કરવા આ મારી લાઈક ખજૂર ભાઈ સુધી પહોંચાડો જેથી કરીને તે મારા ઘરે પહોંચી -6356168981
@vajaparesh1891
@vajaparesh1891 25 күн бұрын
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤️🙇🏻
@patel.ashvin.rpatelkalpana6388
@patel.ashvin.rpatelkalpana6388 25 күн бұрын
અમેરીકાના ગામડાઓ બતવશો કેવા હોય તે જણાવશો જય માતાજી ખજૂરભાઈ
@GopalMonpara8000
@GopalMonpara8000 25 күн бұрын
દુઃખિયા નો બેલી છે આપડો ખજુર ભાઈ ❤❤❤
@LokPrbhat
@LokPrbhat 25 күн бұрын
જો મિત્રો દિલથી ખજૂર ભાઈ ને ભગવાન માનતા હોય તો લાઈક કરો
@smitadoshi9015
@smitadoshi9015 16 күн бұрын
ઘણા બધા ખજૂર ભાઈ ને ભગવાન માનતા હશે પણ તમે તો લાઈક મેળવવા માટે જ માનો છો એવું લાગે છે..મ.
@shreejogmayaofficial-karjisan
@shreejogmayaofficial-karjisan 25 күн бұрын
ખુબ જ સરસ નિતિનભાઈ જાની. હવે અમેરિકામાં આવેલા ગામડાઓની જીવનશૈલીનો અને ગામડાંનો એકાદ વ્લોગ બનાવવા માટે વિનંતી.
@pravin_dalvadi
@pravin_dalvadi 25 күн бұрын
Vlog 20 minutes ma Karo ne khajurbhai ❣️🧿
@gambhirdihora4481
@gambhirdihora4481 25 күн бұрын
ગુજરાત નુ ગૌરવ એટલે આપડા ખજુર ભાઈ જાની 🎉🎉🎉❤❤❤❤❤ જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏
@MukeshjithakorMukeshjith-qf2dy
@MukeshjithakorMukeshjith-qf2dy 25 күн бұрын
જય માતાજી ખજુરભાઈ મુકેશ ઠાકોર પાટણ
@jayeshpatel9424
@jayeshpatel9424 25 күн бұрын
Jay mataji khajur Bhai. Bhagavan tmari vishv na darek khuna ma madad kare
@sagarvora6613
@sagarvora6613 25 күн бұрын
🙏🏻હર હર મહાદેવ 🙏🏻 વાહ ખજૂર ભાઈ વાહ શું તમારા ડ્રોન શોટ બહુજ સુંદર લાગ્યો vlog. અને ભગવાન ભોળાનાથ તમને તમારા પરિવારને તમારી આખી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં ખૂબજ પ્રગતિ કરાવે તેવી દિલથી શુભેચ્છા.
@ravianiyariya585
@ravianiyariya585 16 күн бұрын
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
@JayDwarkadhishDarshan_1178
@JayDwarkadhishDarshan_1178 10 күн бұрын
ખજુરભાઈના અમેરિકાના આ વીડિયો જોયા પછી ગુજરાતીઓમાં અમેરિકા જવાનો ક્રેઝ દસ ગણો વધી જશે 🎉
@fundamentalsolutions6095
@fundamentalsolutions6095 17 күн бұрын
0:39 નવસારી , જુનાથાના ❤❤❤ . હું પણ નવસારી થી છું . 😊😊
@nathbavadhansukh2622
@nathbavadhansukh2622 25 күн бұрын
To Bolo khajur bhai ni Jay,🙏🏻❤️🕉️
@themintleaf1778
@themintleaf1778 25 күн бұрын
Excellent vlog. Nice drone shots. Never been to Austin so thank you for virtual tour. Bless you for doing good to humanity. There are very few people like yourself. I hope you win Nobel peace prize.
@maheshbhai6994
@maheshbhai6994 25 күн бұрын
ખજૂરભાઇ સંગીત મને બહુ મસ્ત લાગે હો
@rajendratumbda373
@rajendratumbda373 25 күн бұрын
ખજૂર ભાઈ જય શ્રી કૃષ્ણ
@user-xc7jc6cn7g
@user-xc7jc6cn7g 25 күн бұрын
જયમાતાજી ખજૂર ભાઈ ભગવાનછે હો
@manishapatel7876
@manishapatel7876 25 күн бұрын
Jay ambe khajur bhai...hu Germany mara family sathe rahu chu.. mari 6 years ni daughter che tenu name Nency che ...Germany ma poor people jove to mane kahe mummy tame khajur bhai ne message karo ne aa poor people ne house banavi aape...please khajur bhai tamra video ma nency ne kahejo ke tari mummy ye mane message karyo che...
@BkComedyKing-wy6fb
@BkComedyKing-wy6fb 25 күн бұрын
30 મિનિટ નો બ્લોગ્સ બનાવો બરો
@user-cy4rm8pb3k
@user-cy4rm8pb3k 18 күн бұрын
આ ચેનલ બધા જોજો❤❤
@raviboricha4624
@raviboricha4624 24 күн бұрын
Jay shree Swaminarayan khajurbhai Jay shree krishna
@user-sp3gn9mt2e
@user-sp3gn9mt2e 24 күн бұрын
ભગવાન તમને ખુશ રાખે
@parmarkaushik9789
@parmarkaushik9789 25 күн бұрын
khub saras khajur bhai
@gopirajbaria1164
@gopirajbaria1164 25 күн бұрын
ખજુરભાઈ ખુબ સુંદર ❤
@SureshThAkor-ng1ic
@SureshThAkor-ng1ic 25 күн бұрын
Khajur bhai majama❤
@mordeninternationalsalon7328
@mordeninternationalsalon7328 25 күн бұрын
Lotof god bless u Nitinbhai
@jannat3159
@jannat3159 25 күн бұрын
🥰khajur bhai tame bhagvan cho amara
@HB.Raval.
@HB.Raval. 25 күн бұрын
Nice video s and nice work my big bro 😇😊
@sanjaysolanki7579
@sanjaysolanki7579 24 күн бұрын
Khub sundor che ❤❤❤
@VILU_THAKOR_GJ4
@VILU_THAKOR_GJ4 25 күн бұрын
જલને વાલા જલતા રહે આપ આગળ વધો હમ તુમ્હારે સાથ હૈ
@mukeshgiri5121
@mukeshgiri5121 24 күн бұрын
ખુબ સરસ ખજૂર ભાઈ અમેરીકા
@darjiravi3417
@darjiravi3417 25 күн бұрын
જય દ્વારકાધીશ ખજુર ભાઈ
@OFICIAL_MUNNA_1206
@OFICIAL_MUNNA_1206 24 күн бұрын
Love you so much khajur bhai ❤
@pankajkarena850
@pankajkarena850 25 күн бұрын
જય માતાજી ખજુરભાઇ
@dineshjoshi7388
@dineshjoshi7388 25 күн бұрын
Bhagavan aap ko lambi ummar de khajurbhai❤❤❤❤❤
@Mr_bapu_567
@Mr_bapu_567 25 күн бұрын
Bhai new York City maa aavo Bhai please..I love you khajur Bhai please aavjo mast New York City chhe please please😢😢
@ajayraval2400
@ajayraval2400 25 күн бұрын
Super jaghya che khajur Bhai
@GujaratiGujaratiG
@GujaratiGujaratiG 25 күн бұрын
કોના કોના ખજૂરભાઈ ફેવરિટ છે👍👍👍
@RonilTalaviya
@RonilTalaviya 23 күн бұрын
Jay mataji jay shree Krishna khajurbhai and all team members
@kanumsoanki4379
@kanumsoanki4379 24 күн бұрын
Jay Hind Jay Bharat 🙏🇮🇳 વાહ મારાં ગુજરાત નાં લોકલાડીલા ગરીબોનાં ભગવાન એવાં ખજુર ભાઈ ને કરોડો વંદન કરીએ છીએ જય માતાજી ખજુર ભાઈ ને તમામ મિત્રો ને ખાસ વિનંતી છે કે આવાં મહાન માણસ ને હંમેશા સપોર્ટ કરો એવી દિલ થી પ્રાથના કરીએ છીએ જય માતાજી 🙏🌹🙏🌹🙏🌹🙏
@KrupaSKitchen8
@KrupaSKitchen8 25 күн бұрын
Wahh mast❤❤🎉🎉
@HarshadbhaiSarvaiya-kf9mj
@HarshadbhaiSarvaiya-kf9mj 4 күн бұрын
ખજૂર ભાઈ ને જય માતાજી જય શ્રી કૃષ્ણ
@rajnikmakwana1483
@rajnikmakwana1483 11 күн бұрын
ખજૂરભાઈ & ટીમ...😊❤️🙏
@AhirShailesh-ee2dx
@AhirShailesh-ee2dx 25 күн бұрын
Vah khajur bhai❤
@maulikkapadia1914
@maulikkapadia1914 25 күн бұрын
Superb Drone Shots
@bhavinsuvan6134
@bhavinsuvan6134 21 күн бұрын
જય માતાજી ખજુર ભાઈ ❤❤❤
@SOHAMSTUDIOSEDARDAOFFICIAL
@SOHAMSTUDIOSEDARDAOFFICIAL 24 күн бұрын
ખુબ ખુબ સુંદર વિડિયો ઉતારો સવો
@bariabipinraj7803
@bariabipinraj7803 24 күн бұрын
Ha ha moj khajur bhai ni
@ravalmahesh9195
@ravalmahesh9195 24 күн бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુરભાઇ તરૂણભાઈ
@manjulabenpatel3171
@manjulabenpatel3171 25 күн бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ સુંદર
@Dipakmastilife7
@Dipakmastilife7 25 күн бұрын
Love you khajur bhai tarun bhai❤❤❤❤🎉🙏👌👌
@rajeshghiya2671
@rajeshghiya2671 25 күн бұрын
JAY.MATAJI.JAY.SREE.KRISHANA
@sureshbalasara5637
@sureshbalasara5637 25 күн бұрын
Jay shree krishna khajur bhai ❤
@NirupaMeravda-dt2sn
@NirupaMeravda-dt2sn 25 күн бұрын
Jay shree Krishna khajurbhai 🙏🏻
@VijayParmar-pp3tw
@VijayParmar-pp3tw 25 күн бұрын
Khajur bhai jay Shree Krishna ❤have Gujarat nathi aavu ❤
@hitusolanki7552
@hitusolanki7552 24 күн бұрын
Jay mataji jay shree krishna khjuar Bhai 🙏❤️
@HARDIKPATEL0100
@HARDIKPATEL0100 25 күн бұрын
Love you Khajur bhai ❤❤❤❤❤❤
@mehulahir1733
@mehulahir1733 25 күн бұрын
Khajur BHAI Big fan
@baraiyanaresh1508
@baraiyanaresh1508 25 күн бұрын
Topi no bhulta khajura bhai ❤
@pruthvirajsinhgohil4383
@pruthvirajsinhgohil4383 24 күн бұрын
God bless you khajurbhai
@bhaveshrathod1762
@bhaveshrathod1762 24 күн бұрын
અમેરિકા કા ના ગામડા બતવસો ખજૂર ભાઈ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@gautamsolanki9946
@gautamsolanki9946 25 күн бұрын
વાહ ખજૂરભાઈ 👌 મસ્ત છે સીટી 👍
@bhavnabensojitra5312
@bhavnabensojitra5312 25 күн бұрын
સરસ સરસ ફરો ફરો ને મોજ કરો ભાઈ ❤❤
@kanovarshdiya9399
@kanovarshdiya9399 25 күн бұрын
જય શ્રી કૃષ્ણ
@miteshsomaiya8560
@miteshsomaiya8560 25 күн бұрын
Nice khajur bhai king❤
@nileshnayak9453
@nileshnayak9453 25 күн бұрын
Mahadev Always blessings you sir 🌹 Har har Mahadev 🙌🙌🙌🙌🙌🙌🙌
@nitinbhaithakor360
@nitinbhaithakor360 25 күн бұрын
જય વેલનાથ જય ભોલે નાથ હર હર મહાદેવ હર
@user-ur8qw5ds1j
@user-ur8qw5ds1j 25 күн бұрын
Ram Ram khajurbhai 🎉
@UrmilaY143
@UrmilaY143 23 күн бұрын
જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ
@L.V.parmar2188
@L.V.parmar2188 25 күн бұрын
ऐक दम मस्त नज़ारे ❤
@kmjamodkm9163
@kmjamodkm9163 25 күн бұрын
Super Bhai 🥰🥰🥰
@AjayPandiya-dw6cl
@AjayPandiya-dw6cl 25 күн бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાઈ
@dabhicherag7722
@dabhicherag7722 24 күн бұрын
જય શ્રી કૃષ્ણ ભગવાન નિતિન ભાઈ જય જય ગરવી ગુજરાત ભાવનગર સિટી થી ચિરાગ ❤❤❤❤
@anilmakwana591
@anilmakwana591 24 күн бұрын
🙏 જય માતાજી ખજૂર ભાઇ 🙏
@shantibhaimakwana5036
@shantibhaimakwana5036 14 күн бұрын
Jai shree Krishna sir
@Mansukhbhai_hadiya
@Mansukhbhai_hadiya 25 күн бұрын
ખુબ સરસ ખજુરભાઈ🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@thakormukesh8010
@thakormukesh8010 25 күн бұрын
જય માતાજી ખજુર ભાઈ 👌
@vipulmakwana5126
@vipulmakwana5126 25 күн бұрын
વાહ ખજુરભાઈ
@viramgodhaniya7445
@viramgodhaniya7445 25 күн бұрын
જય વાછરા ડાડા હર હર મહાદેવ મહાદેવ
@rajeshmakavana8000
@rajeshmakavana8000 25 күн бұрын
Jai mataji khajur bhai
@AjayPandiya-dw6cl
@AjayPandiya-dw6cl 25 күн бұрын
જય શ્રી કૃષ્ણ ભાઈ 💐💐💐
@kanbhaimori7691
@kanbhaimori7691 24 күн бұрын
ખુબ સરસ અમેરિકા
@anildhoraliya1075
@anildhoraliya1075 24 күн бұрын
ખજૂર ભાઈ વ્લોગ 30 મિનીટ નો બનાવો તમારો વ્લોગ સુપર હોય છે
@manishapipliya7792
@manishapipliya7792 25 күн бұрын
God bless you Nitin Bhai
@kathechiya
@kathechiya 25 күн бұрын
જય શ્રી રાધે રાધે
@sandipsolanki465
@sandipsolanki465 25 күн бұрын
જય શ્રી કૃષ્ણ ખજૂરભાઈ 🙏🙏🙏
@ROUNDWITHCY7
@ROUNDWITHCY7 25 күн бұрын
Love you khajur Bhai
@chavdavijaysinhpopatji2740
@chavdavijaysinhpopatji2740 24 күн бұрын
Jay Mataji khajurbhai ❤❤
@SmitJoshi338
@SmitJoshi338 25 күн бұрын
First comment ❤
@BambhaniyaValbh
@BambhaniyaValbh 25 күн бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ
@darshanasavla8760
@darshanasavla8760 24 күн бұрын
God bless you dear and your team
@bhupatsolanki6799
@bhupatsolanki6799 25 күн бұрын
જય માતાજી ખજુરભાઈ ભગવાન
@bhaveshthakor2855
@bhaveshthakor2855 25 күн бұрын
Nice khajur bhai ❤
@bharatvadhiya7367
@bharatvadhiya7367 25 күн бұрын
Khajurbhai ro je 2 vidiyato banavo jethi ro je udavi Jay joayane saje
@valabharvad0001
@valabharvad0001 25 күн бұрын
ખૂબ સરસ ખજૂર ભાઈ તમે અમને અમેરિકા બતાવ્યું અમારા જેવા માલધારી અમેરિકા જોવા કેદી આવી
@sandeeppadhiyar9281
@sandeeppadhiyar9281 25 күн бұрын
Jay mataji Khajur bhai🎉
@mojilodevipujak6144
@mojilodevipujak6144 25 күн бұрын
jay mataji khajur bhai🎉
@uttamgohel7440
@uttamgohel7440 25 күн бұрын
🙏🏻જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ🙏🏻
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 19 МЛН
Incredible magic 🤯✨
00:53
America's Got Talent
Рет қаралды 50 МЛН
Каха и суп
00:39
К-Media
Рет қаралды 1,7 МЛН
Surat To Bhavnagar Flight ✈️ Plane | Surat Airport | Ventura Airconnet
11:56
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 19 МЛН