અમારો પરિચય|| UK Gujarati Family Vlog

  Рет қаралды 118,565

Life in Wales with Lakhan

Life in Wales with Lakhan

Жыл бұрын

અમારો પરિચય|| UK Gujarati Family Vlog
Hey everyone! In this video, we'll be introducing ourselves and telling you a little bit about our family! We hope you enjoy and please don't forget to subscribe to our channel!
Share our daily routine life in UK, Interesting places in UK,
#gujaratifamily
#gujrativlogs
#newgujrativlogs
#viralgujrativlogs
#gujuuvideos
#Villagevlog
#villagelife
#DailyVillageLife
#vlogs
#viral
#viralvideo
#gamdu
#desigujrativlog
#gujratiyoutubers
#village
મિઞો અમે વીડિયો દરરોજ અપલોડ કરીયે છીએ તમને અમારા વીડિયો પસંદ આવ્યા હોય તો પ્લીઝ અમારા વીડિયો ને લાઈક શેર અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ફ્રી છે તમારા એક સબ્સ્ક્રાઇબ કરવાથી અમારું આત્મબલળ વધે છે અને વધુ સારા વીડિયો બનાવવાની પ્રેરણા મળે છે તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ🙏🏿🙏🏿🙏🏿🙏🏿
🙏🏿અમારા વીડિયો જોવા બદલ ખુબ ખુબ આભાર🙏🏿
यह चेनल सिर्फ़ चेरीटी के लिए बनाया गया है. मुझे आशा है कि आप लोग इसमें मेरा साथ दोगे.🙏🏽🙏🏽🙏🏽
રામરામ સીતારામ, આ ચેનલ ફકત ચેરીટી માટે બનાવેલ છે, મને તમારા ઉપર વિષવાસ છે કે તમે બધા Likes, Share અને Subscribe કરીને પૂણયના કામમા મારા સહભાગી બનશો.
લાખણશી કેશવાલા 🙏🏽🙏🏽🙏🏽
This Channel I created for CHARITY to show you how we are living in Wales and Showing the Hidden Treasure of Wales (UK) & how Gujarati family living in UK. I am using Hindi /Gujarati language to understand my Indian Friends.
Please Like, Share and Subscribe.
You can contact me through Instagram
/ lakhkesh
Produced by Lakhansi Keshwalla

Пікірлер: 673
@user-gu5xn8ei4u
@user-gu5xn8ei4u 3 ай бұрын
આદરણીય વડીલ શ્રીઆતા તથા આઈ શ્રી આપ લક્ષ્મીનારાયણ સ્વરુપાને ચરણ વંદન 🙏 ના પ્રથમ આપે પરદેશમાં રહીને પણ આપણી સનાતન સંસ્કૃતી ને અને ભાતીગળતા ને જાળવી રાખી છે ખરેખર યુવાઓ માટે આપનો વિલોગ પ્રેરણાદાયી રહેશે આપ બન્ને વડીલોને ખુબ ખુબ અભિનંદન સહ વંદન સંજય પટેલ પરીવાર .કણૉવતી (અમદાવાદ)
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan 3 ай бұрын
Thanks Sanjaybhai for watching and for admiring our Vlog, we always trying to show something which can help others. Thanks for your lovely comments 🙏🏽🙏🏽🙏🏽
@mamtarajuvlogs2
@mamtarajuvlogs2 Жыл бұрын
વાહ આતા જોરદાર વીડિયો બનાવ્યો અને બોવ હાચી વાત કરી કે કર્મ કરીયે તો ફળ મળે જ પણ મહેનત કરવી પડે અને તમે ખુબજ નિખાલસ સ્વભાવે પોતાની જીવન કહાની નું વર્ણન કર્યું બાકી અત્યારની જનરેશન તો આવી બધી પોતાના ઘરની વાતું કહેવામાં પણ શરમ અનુભવે પણ મને ખુબ ગમ્યું કે તમે જે હોય એ એકદમ સાચું અને સટીક ખો છો એટલેજ હું તમારો બિગ ફેન બની ગયો છું જય દ્વારિકાધીશ ....મમતા રાજુ 👌🏿👌🏿👌🏿🙏🏿👍👍
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou so much Raju bhai for your heart touching comments 🙏🏻🙏🏻🙏🏻
@hitmusic2437
@hitmusic2437 Жыл бұрын
વાહ આતા સબ્દો નથી તમારાં માટે પણ એટલું kyss કે તમારાં પાસેથી ખૂબજ પ્રેરણા મલી 🎉🎉🎉
@ashokmodha99
@ashokmodha99 Жыл бұрын
લખનભાઈ અને મનીશા બેન તમે લંડન માં રહી ને આપડી સંસ્કૃતિ જાળવી રાખી તેના માટે અભિનંદન
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou Ashokkumar 🙏🏻🙏🏻🙏🏻
@ramjibhaijamod330
@ramjibhaijamod330 11 ай бұрын
ખુબજ સરસ વાત કરી જીવનમાં ઉપયોગી નીવડે એવી વાત કરી ખુબ ખુબ આભાર માનું છું આપનો ❤❤❤❤❤😊🙏🙋‍♂️
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan 11 ай бұрын
Thanks for watching and liking the video 🙏🏽🙏🏽🙏🏽
@jitendrakumargurjar5206
@jitendrakumargurjar5206 Жыл бұрын
વાહ ! વડીલ, આફ્રીકન બૉર્ન હોવા છતાંય દેશની સંસ્ક્રૃતિ જાળવી રાખી છે. "ઘણી ખમ્મા બાપ તમારા સંસ્કાર ને"! દ્વારકાધીશ ના આશિર્વાદ સદાય તમારા ભેરી રહો.જય શ્રીકૃષ્ણ 🙏🙏
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou so much for your lovely comments 🙏🏻🙏🏻🙏🏻
@Shreemerkitchen
@Shreemerkitchen Жыл бұрын
​@@lifeinwaleswithlakhan🙏🏼
@navaldangadhvi2229
@navaldangadhvi2229 Жыл бұрын
વાહ આપ સંસ્કૃતિ સાચવીને બેઠા છો....ખુબ સરસ જય માતાજી 🙏
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou so much for your comments 🙏🏻🙏🏻🙏🏻
@umachaudhari9334
@umachaudhari9334 Жыл бұрын
ખૂબ સરસ તળ પદી બોલી, પહરવેશ પણ વતન ની યાદ અપાવી દે,ખુલા દિલ થી પોતાની વ્યક્તિગત વાત જીવન ની નાનામાં નાની પોતાના viwers ને જણાવી હજાર વાર salut
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou so much Uma ben for your lovely comments 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@viththalbhaiborad4118
@viththalbhaiborad4118 Жыл бұрын
વાહ લખનભાઈ,તમારા જીવનનું રહસ્ય જાણ્યું, ખૂબ ગમ્યું અને મારા બેન પણ ખૂબ સમજદાર છે તે તેમની વાત પરથી જણાયું, તમને બન્ને ને ખૂબ ખૂબ અભિનંદન અને જાજા કરીને રામ રામ
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou Viththalbhai for your lovely comments 🙏🏻🙏🏻🙏🏻
@rekhamodhwadia1073
@rekhamodhwadia1073 Жыл бұрын
Loved this conversation. One of the best so far. Well done!
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Glad you enjoyed it!🙏🏻🙏🏻🙏🏻
@hasupaintingnatureandflowe1052
@hasupaintingnatureandflowe1052 Жыл бұрын
પહેલી વખત તમારો બ્લોગ જોયો તમને સાંભળવાના ખૂબ ગમ્યાં. જમીન થી જોડાયેલા છો, ઈ ગમ્યું.કર્મ નો સિદ્ધાંત.. ઋણાનુબંધ થી જોડાયેલા છે બધા.. કર્મ પૂરા થાય ત્યારે સૌ સૌના રસ્તે જતા રહે છે.
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Welcome to our vlog and thankyou so much for the watching and liking the vlog 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@RajeshS-zw7be
@RajeshS-zw7be Жыл бұрын
Very nice .. recalls our days in Bharat/Gujarat
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks Rajesh bhai 🙏🏻🙏🏻🙏🏻
@darshanaraval8904
@darshanaraval8904 Жыл бұрын
Very nice and positive attitude towards life
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou Darshana ben for your comments 🙏🏻🙏🏻🙏🏻
@vasubarot705
@vasubarot705 Жыл бұрын
Nice bhai mast vlog sacchi vat mhant karvni 👍👌🙏🙏🙏🙏👌👌👌Jai Matji 👌👍
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks Vasu ben for watching and liking the vlog.🙏🏻🙏🏻🙏🏻
@vibhasantoki4390
@vibhasantoki4390 Жыл бұрын
Very nice video saras majani vato kari Nasib ni sachhi vat che
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou so much for your lovely comments 🙏🏻🙏🏻🙏🏻
@bhavikhpandya5321
@bhavikhpandya5321 Жыл бұрын
I m really impressed with your thoughts
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou for watching and liking the vlog 🙏🏻🙏🏻🙏🏻
@hvmlife6281
@hvmlife6281 Жыл бұрын
વાહ આતા જીવનમાં ઉતારાય તેવી ઘણી સરસ વાતો આપને આપના પરિચયમાં Thank you for sharing.and were nice vlog👌👌
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks for your lovely comments 🙏🏻🙏🏻
@vishnugor8381
@vishnugor8381 Жыл бұрын
Vah....khub saras parichay ane vicharo.... uncle nd family aamj happy ryo kayam......❤❤
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou so much Vishnu bhai 🙏🏻🙏🏻🙏🏻
@papaki3ladlibetiya973
@papaki3ladlibetiya973 Жыл бұрын
વાહ ભાઈ જોરદાર જમાવટ ખુબજ સરસ વિડિયો ભાઈ જય શ્રી કૃષ્ણ વિડિયો જોઈને ખુબજ આનંદ થયો
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks bhai 🙏🏻🙏🏻🙏🏻
@yashdeepsinhparmar1630
@yashdeepsinhparmar1630 Жыл бұрын
વાહ શું વાત કરી તમારી આ જીવનગાથા સાંભળી ને ખુબ મજા આવી
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou so much for liking our life story 🙏🏻🙏🏻🙏🏻
@kanubhaiparmar4520
@kanubhaiparmar4520 Жыл бұрын
Khubsaras mahiti mate thsnk u sir
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
No problem bhai 🙏🏻🙏🏻
@રાજા__ચામુંડ__માં__3252
@રાજા__ચામુંડ__માં__3252 Жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ🙏 ખૂબ સરસ વિડિયો👌
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks for the comments 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ami119871
@ami119871 Жыл бұрын
WAH WAH ... KAKA ... NICE ADVICE .. GOD BLESS YOU
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks Amit bhai 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jyotsanashingdia5474
@jyotsanashingdia5474 Жыл бұрын
Very nice your vlog it’s true life is good but hard work 👌👌👍sitaram 🙏
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks a lot🙏🏻🙏🏻🙏🏻 Sitaram 🙏🏻🙏🏻🙏🏻
@jayshreepatel5783
@jayshreepatel5783 Жыл бұрын
Very nice vlog enjoy to heard your life story God bless you and your family ❤UK
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thank you so much 😊 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@yunusbhadarka6006
@yunusbhadarka6006 Жыл бұрын
Hi
@rameshchadrapatel3448
@rameshchadrapatel3448 Жыл бұрын
Happy family, happy life..theory of Karma...all the best, hard work will be blessed always.
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou so much for your lovely comments Rameshchandra bhai 🙏🏻🙏🏻🙏🏻
@rameshchadrapatel3448
@rameshchadrapatel3448 Жыл бұрын
@lifeinwaleswithlakhan I know some Mer family from porbandar, when ibuse to live in nadiad , popatbhai mer, he had some construction contract near our home for pumping station construction, he has construction company, we use enjoy their site with their company, 1991.
@shitalshah6473
@shitalshah6473 Жыл бұрын
Khub saras vlog n dance nd yr thought towards life
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou so much for your lovely comments 🙏🏻🙏🏻🙏🏻
@maansi_bhangra
@maansi_bhangra Жыл бұрын
Bahuj saras story 🙌🙏🏻
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks Mansi ben 🙏🏻🙏🏻🙏🏻
@rutvisidealworld1842
@rutvisidealworld1842 Жыл бұрын
Amazing person
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou so much 🙏🏻🙏🏻🙏🏻
@Ramabendhunofficial
@Ramabendhunofficial Жыл бұрын
ખૂબ ખૂબ સરસ kontent છે જય દ્વારકા ધીશ 🙏🌹🙏🌹🙏🌹🙏💐💐💐💐💐💐💐💐
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks Rama ben 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jileshanadkat4481
@jileshanadkat4481 Жыл бұрын
Nice. Your approach towards everything is very positive and that makes you positive and happy. Enjoy. God Bless you all.
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thank you so much! 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vandanajani4300
@vandanajani4300 Жыл бұрын
Happy family? 👏👏💐💐
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Yes we are, thankyou so much 🙏🏻🙏🏻🙏🏻
@SweetsimplelifeinUSA
@SweetsimplelifeinUSA Жыл бұрын
Sachi vat che bolva vara to bolvanaj che tamaru family ma badha khubj sara che 🙏
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou so much for your lovely comments 🙏🏽🙏🏽🙏🏽
@HowtoCookThis
@HowtoCookThis Жыл бұрын
Khub saras chhe tamari story 👍
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks for the liking 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@NILESHPATEL-ew1xx
@NILESHPATEL-ew1xx Жыл бұрын
Interesting Story. Love Kathi Gujarati.
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks Nilesh bhai 🙏🏻🙏🏻🙏🏻
@mamtavijayfamilyvlog91
@mamtavijayfamilyvlog91 Жыл бұрын
Jay mataji 🙏 bov saras aajno vlog
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks for the comments 🙏🏻🙏🏻🙏🏻
@MakawanaShantibhai
@MakawanaShantibhai Жыл бұрын
જય દ્વારકાધીશ લખન કાકા ખૂબ મજા આવી તમારી વાત સાંભળી ને અને લાકડી ખૂબ સરસ ફેરવી અને ગુજરાતી પોશાક પણ
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou Shanti ben 🙏🏻🙏🏻🙏🏻
@ranabhaivlogs9003
@ranabhaivlogs9003 Жыл бұрын
જય માતાજી લાકડી ખુબ સરસ ફેરવી અને ખુબ સરસ વાતો કરી છે અને પરીસય આપ્યો છે
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou so much for the liking and watching our vlog 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nvchaudhari2704
@nvchaudhari2704 Жыл бұрын
Jay mataji. Khub saras vat kari ho
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
thanks for your comments 🙏🏻🙏🏻🙏🏻
@baradvinu3901
@baradvinu3901 Жыл бұрын
Jay mataji mer saheb Happy family 💝 God is everywhere in earth 🙏
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks Vinu bhai, Jay Mataji 🙏🏻🙏🏻🙏🏻
@sandipchavda1984
@sandipchavda1984 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou so much for watching our vlog 🙏🏻🙏🏻🙏🏻
@Gujaratigurukul111
@Gujaratigurukul111 Жыл бұрын
ખુબ સરસ દાદાજી માંડી ને વાત કરી તમારૂં જીવન બાદશાહ જેવું અને એકદમ નિખાલસ છે 🙏પ્રણામ 🙏
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou so much for watching and liking the vlog 🙏🏻🙏🏻🙏🏻
@CoolGirnari
@CoolGirnari Жыл бұрын
Wah khub saras Mehnat thi je sukh ave a sachu 😊 🙏 Jay girnari🙏
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks for your comments 🙏🏻🙏🏻🙏🏻
@sandychristian459
@sandychristian459 Жыл бұрын
Wonderful story and true said that whatever GOD gives us accept it with and live with Hapiness in present give your best encouraging your life story stay cheerful and blessed GOD bless all of you you.
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou so much Sandy for your heart touching comments 🙏🏻🙏🏻🙏🏻
@sandychristian459
@sandychristian459 Жыл бұрын
Pleasure brother Happy father's day to you you have lovely daughters daughters are gift and blessings from The God . your vedio and stories its experience of the life gives joy .enjoy and stay blessed
@ashokmer8206
@ashokmer8206 Жыл бұрын
એ રામ રામ અને સીતારામ 🙏ટ્રેડિશનલ 👌👌
@motimahervlogs3772
@motimahervlogs3772 Жыл бұрын
Suparb Lakdi fervochho Lakhnbhai 🌹🌹
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou Moti ben for your comments 🙏🏻🙏🏻🙏🏻
@genelia8082
@genelia8082 Жыл бұрын
Khub j Sara's vat kari🙏
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou so much 🙏🏻🙏🏻🙏🏻
@livevillagelifewithsurbhiviren
@livevillagelifewithsurbhiviren Жыл бұрын
ખૂબ સરસ પરિચય વિડીયો બનાવ્યો 👍🏽👌🏻👌🏻🙏🏻🙏🏻
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks for the liking the vlog, Jay Mataji 🙏🏻
@GeetaGandhi-zl9nl
@GeetaGandhi-zl9nl Жыл бұрын
Very nice video👌👍 first time me tmaro video joyo very nice👌👍😊❤
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks and welcome to our Channel 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vidhiodedra9767
@vidhiodedra9767 Жыл бұрын
Khub saras vat video Tmari story khub gmi Sitaram
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks for the liking the vlog 🙏🏻🙏🏻🙏🏻
@rameshtpurohit8679
@rameshtpurohit8679 Жыл бұрын
Bahu sarash tamaro video Gujarati bhai bahu sarash
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks for the watching and liking the vlog Ramesh bhai 🙏🏻🙏🏻🙏🏻
@liluranavaya7196
@liluranavaya7196 Жыл бұрын
Bov saras video bnavi bhai 👏
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou Lilu ben 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@manjulapatel6360
@manjulapatel6360 7 ай бұрын
Wahhh so nice video Me pelivar joyo video Maja aavi ho Jay mataji❤
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan 7 ай бұрын
Thanks Manjuben 🙏🏽🙏🏽🙏🏽
@alkajoshi5502
@alkajoshi5502 Жыл бұрын
Mast video che ,original dress is good
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks for watching and liking the video 🙏🏽🙏🏽🙏🏽
@Travelnfoodexpress
@Travelnfoodexpress Жыл бұрын
વાહ દાદા વાહ .. જમાવટ હો
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou so much for the watching and liking the vlog 🙏🏻🙏🏻🙏🏻
@sonutrivedi6416
@sonutrivedi6416 Жыл бұрын
Sachi vat che badhu Karam karave sitaram
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks for your comments 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Kantithakorvlogs
@Kantithakorvlogs Жыл бұрын
વાહ જોરદાર જમાવટ કરી હો જય માતાજી બધાને
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Jay Mataji Kanti bhai 🙏🏻🙏🏻🙏🏻
@vijayahir947
@vijayahir947 Жыл бұрын
jay dwarkadhish khub saras vlog👌
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou so much for liking the vlog..🙏🏻🙏🏻🙏🏻
@romilpatoriya1714
@romilpatoriya1714 Жыл бұрын
Sachi kahani batavi bov saru ram sukhi rakhe jat mahent gindabad bhai
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Jat mahenat vagar kain madtun nathi, thanks for the comments 🙏🏻🙏🏻🙏🏻
@2bhaivloggujarati
@2bhaivloggujarati Жыл бұрын
Jay mataji 🙏 Good 😊
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Jay Mataji 🙏🏻🙏🏻🙏🏻
@vejimaldekeshwala8645
@vejimaldekeshwala8645 Жыл бұрын
Mst mnisaben dres lagese
@shreejalaramsatsangmandal6676
@shreejalaramsatsangmandal6676 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ🙏 ખૂબ જ સરસ વાતો કરી 🙏👌🌹👌🙏 જય દ્વારકાધીશ 🙏
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Jay Shree kirshna, thanks for watching and liking 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rekhabenprajapati6855
@rekhabenprajapati6855 Жыл бұрын
Best n real story
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks Rekhaben 🙏🏻🙏🏻🙏🏻
@vasantnvlogs.
@vasantnvlogs. Жыл бұрын
kub saras sukhi jivan
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks for the comments 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jasminnandaniyavlog6489
@jasminnandaniyavlog6489 Жыл бұрын
વાહ લાકડી સરસ ફેરવી 👍 Jay shree Krishna 🙏
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks bhai 🙏🏻🙏🏻
@mohangamivlog8327
@mohangamivlog8327 Жыл бұрын
લખન ભાઈ સરસ તમારા જીવન વીસી કીધું 👌ભાઈ સરસ આવડે તમને 🙋‍♂️ Lk ❤👍
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks Mohan bhai 🙏🏻🙏🏻🙏🏻
@deshurahirsinger2549
@deshurahirsinger2549 Жыл бұрын
વા લખમણભાઇ ખુબ સરસ વીડિયો 👍
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks bhai 🙏🏻🙏🏻🙏🏻
@pravinchavda9226
@pravinchavda9226 Жыл бұрын
વાહ લખમણ આતા તમારા વિચારો ને વંદન🙏 તમારા વિચારો થી મનોબલ વધ્યું છે અમારુ પણ.
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou Pravin bhai 🙏🏻🙏🏻🙏🏻
@gitapatel1370
@gitapatel1370 Жыл бұрын
Your story is Amazing, so open heart, I am happy for your beautiful wonderful family. Can’t forget to say your dance was beautiful.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 jay Shree Krishna.
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thank you so much!🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@GujaratiVKvlogs
@GujaratiVKvlogs Жыл бұрын
Va re va tame sacses tay gaya KZfaq ma abhinandan 🎉🎉🎉🎉🎉🎉 Ame to tya tya chi a atle thodi help tay to kayrjo baki tame khub khub abhi nandan 🎉🎉🎉🎉🎉
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou for the complements, sara vlog banvine mukta raho ek divas jarurthi tame pan aagad aavsho. Thanks 🙏🏻🙏🏻🙏🏻
@HamaraPriyBharat
@HamaraPriyBharat Жыл бұрын
Wah Adbhut 😊 Love From :- Kutch Gujarat
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou so much Kapil bhai🙏🏻🙏🏻🙏🏻 Welcome from Kutch
@NirupaHarish
@NirupaHarish Жыл бұрын
Very honest bhai 🙏🙏
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks Ben 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vasavasavitri7180
@vasavasavitri7180 Жыл бұрын
ખુબ સરસ વિડિઓ
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@VeenaBheda-wc7dg
@VeenaBheda-wc7dg Жыл бұрын
ખૂબ ખૂબ સરસ 😊😊
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks Veena ben 🙏🏻🙏🏻🙏🏻
@hitmusic2437
@hitmusic2437 Жыл бұрын
વાહ આતા જય હો
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Jay Ho 🙏🏻🙏🏻🙏🏻
@zeroxgangotri1667
@zeroxgangotri1667 Жыл бұрын
Nice vlog...
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks for liking🙏🏻🙏🏻🙏🏻
@PragnaMakwana-wu9we
@PragnaMakwana-wu9we 10 ай бұрын
Shalam che sir tamne😊❤
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan 10 ай бұрын
Thanks Prgna ben 🙏🏽🙏🏽🙏🏽
@jitendrabhaipatel2915
@jitendrabhaipatel2915 Жыл бұрын
Vah mara Gujarati moj vah ha moj ha
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks Jitendrabhai 🙏🏻🙏🏻🙏🏻
@hareshahir197
@hareshahir197 Жыл бұрын
Jay murlighar Bhai good 👍👍
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Jay Murlidhar 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@amitraval8897
@amitraval8897 Жыл бұрын
Tamne bhagwaan DWARAKADISH hamesha khush rakhe swast rakhe evi bhramdev na aashirwaad hasta raho !!!
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks for your subhkamana 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@SameerRajgor-hn9us
@SameerRajgor-hn9us Жыл бұрын
હર હર મહાદેવ ખુબ સરસ
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks Sameer bhai 🙏🏻🙏🏻🙏🏻
@myfamilylifeandfarming1842
@myfamilylifeandfarming1842 Жыл бұрын
Jay mataji Bhai sachivat
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou so much 🙏🏻🙏🏻🙏🏻
@kirankuchhadiya912
@kirankuchhadiya912 Жыл бұрын
સુખ-દુઃખ તો આવા રાખે હંમેશા ખુશ રહેવાનુ
@sanuodedra7671
@sanuodedra7671 Жыл бұрын
Moj maj rehvanu...moje moj roje rojjjj
@sanuodedra7671
@sanuodedra7671 Жыл бұрын
Moj maj rehvanu...moje moj roje rojjjj
@nalinkumarsundavadara7262
@nalinkumarsundavadara7262 Жыл бұрын
Wah bhai wah taamari jankari apva mate. Pan mari bin ni orkhan na aapi. Thanks
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Nalinbhai next time will do that. 🙏🏻🙏🏻🙏🏻
@pchagan94
@pchagan94 Жыл бұрын
Wah Lakhanbhai Mahaa Avi khush raho Thaker ni maher
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou so much for your comments 🙏🏻🙏🏻🙏🏻
@natubhachudasama3592
@natubhachudasama3592 Жыл бұрын
Jay mataji and jay sat chit aanand. Vlog is nice.your positivity regarding the life and approach to handle the situation reflecting your pure inner heart and openness. the difference between problem and sorrow explain by you is amazing and real. Jay mataji
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou so much for your heart touching comments 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jvaghela1
@jvaghela1 Жыл бұрын
રામ રામ સીતારામ. અતી સુન્દર બાપા
@jvaghela1
@jvaghela1 Жыл бұрын
@Kmgoswamivlogs4498
@Kmgoswamivlogs4498 Жыл бұрын
ખુબ સરસ વિડીયો
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks for liking our video 🙏🏻🙏🏻🙏🏻
@vibevistatv
@vibevistatv Жыл бұрын
khub saras...
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks 🙏🏻🙏🏻🙏🏻
@Swabharat
@Swabharat Жыл бұрын
ખૂબ સરસ
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou so much 🙏🏻🙏🏻🙏🏻
@rasik3062
@rasik3062 Жыл бұрын
સરસ
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks 🙏🏻🙏🏻🙏🏻
@suvaramashi1351
@suvaramashi1351 Жыл бұрын
Bov jordar lakhmn bapa
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks for watching and liking the video 🙏🏽🙏🏽🙏🏽
@Tilakrajvlogger-5645
@Tilakrajvlogger-5645 Жыл бұрын
જય દ્વારકાઘીશ સુપર લાકડી ફેરવવી સરસ તમારા ડ્રેસ મા સરસ ઇનટરયુ
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks Bachu bhai 🙏🏻🙏🏻🙏🏻
@shantibhimamodvadiya3664
@shantibhimamodvadiya3664 7 ай бұрын
સરસ ભાઈ 👌
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan 7 ай бұрын
Thanks Shanti ben 🙏🏽🙏🏽🙏🏽
@dharasvlogindianmomhomeusa
@dharasvlogindianmomhomeusa Жыл бұрын
Khub. Saras lagyu bhai aap no parichay jani ne ..Ame Saurashtri RAJKOT na kathiyawadi ♥️ Full video joyo bhai khub khub saras 👏👏👏👌👍👍👍🇮🇳🇺🇸👍👍👍
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou Dhara ben for your comments and watching the vlog 🙏🏻🙏🏻🙏🏻
@Rajshi5050-yg3lp
@Rajshi5050-yg3lp Жыл бұрын
Ha mer ni moj ha khub saras aata
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks Rajshi bhai 🙏🏻🙏🏻🙏🏻
@user-kc2uc4rg9e
@user-kc2uc4rg9e Жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Jay Shree krishna 🙏🏻🙏🏻🙏🏻
@darshanaraval8904
@darshanaraval8904 Жыл бұрын
U r channel deserves more subscribers
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks 🙏🏻🙏🏻🙏🏻
@mkahir
@mkahir Жыл бұрын
Khub saras lakhanbhai ane ben, maja aavi, jay murlidhar, Mayurdhwaj aheer from amareli
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thankyou so much for your comments, Jay Murlidhar 🙏🏻🙏🏻🙏🏻
@vaishalimishita3082
@vaishalimishita3082 8 ай бұрын
Best videos 👍😁
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan 8 ай бұрын
Glad you like them! 🙏🏽🙏🏽🙏🏽
@najaram4017
@najaram4017 Жыл бұрын
Nice❤❤
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Thanks 🙏🏻🙏🏻🙏🏻
@Latafamilyvlog
@Latafamilyvlog Жыл бұрын
Jai sree krishna
@lifeinwaleswithlakhan
@lifeinwaleswithlakhan Жыл бұрын
Jay Shree krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
હેપી ફેમિલી || UK 🇬🇧 Gujarati Family Vlog
14:23
Life in Wales with Lakhan
Рет қаралды 24 М.
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 33 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 123 МЛН
RAB NE BANA DI JODI રબ ને બના દી જોડી PART 7
21:00
Go For The Best With Raju
Рет қаралды 272 М.
જુવો અમારુ ઘર || #Home Tour Vlog || #Gujarati Family Vlog/
18:20
Life in Wales with Lakhan
Рет қаралды 114 М.