No video

અમેરિકામાંથી બે મહિનામાં લાખો માઈગ્રન્ટ ડિપોર્ટ કરાયા, હજુ ઘણાનો વારો આવી જશે

  Рет қаралды 18,486

I am Gujarat

I am Gujarat

Күн бұрын

અમેરિકામાં અત્યારે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ માટે એક આફત શરૂ થઈ છે. છેલ્લા કેટલાક મહિનાથી ઈમિગ્રેશન ઓફિસરોએ ઈલિગલ લોકોને પકડી પકડીને તેમને ડિપોર્ટ કરવાનું એટલે કે અમેરિકામાંથી બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા બે મહિનામાં ઈલિગલ માઈગ્રન્ટના ડિપોર્ટેશનમાં એક રેકોર્ડ બની ગયો છે. સત્તાવાર આંકડા દર્શાવે છે કે તાજેતરમાં જેટલા લોકોને ડિપોર્ટ કરાયા એટલા છેલ્લા કેટલાક સમયમાં ક્યારેય ડિપોર્ટ નથી થયા.

Пікірлер: 5
@sanjaysukhadia7746
@sanjaysukhadia7746 Ай бұрын
Bharat mA thi bangladeshi rohingya ne kyare deport kar vana che?
@jitendrapatel1600
@jitendrapatel1600 18 күн бұрын
Hindu rohingya....from..Gujarat
@govindlimbachia6353
@govindlimbachia6353 Ай бұрын
ભારત જ એક દેશ એવો છે તેની વસ્તિ દુનિયાની સૌથી વધુ ધરાવતો દેશ છે. છતાયે બંગલાદેશી ૧૯૭૧ થી પગપેસારો ચાલુજ છે તેની. સાથે રોહિંગ્યા પણ આવીને વસ્યા આતો ક્યા પ્રકારનો લોકશાહી દેશ છે? પ્રજા પણ કયા પ્રકારની છે? કયા પ્રકારનું રાજકારણ ચાલે છે ભારતમા ? આવો દેશ આખી દુનિયામા જોવા નહિ મળે. જે વસ્તિ વધારો રોકવાનો કાયદો લાવવા માંગે છે. અને બહારથી આવતા ગુસપેઠીયા શું વસ્તિ વધારો નથી કરતા? ક્યારે ભારત દેશની પ્રજા સુધરશે? ક્યારે સુધરશે આપણા રાજકીય પક્ષો? કે પછી વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જેવું કંઈક થશે? ॥જય હિન્દ॥
@patelsanjay6326
@patelsanjay6326 Ай бұрын
What about people who applied for assylum???
Can This Bubble Save My Life? 😱
00:55
Topper Guild
Рет қаралды 84 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 19 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 159 МЛН
20 વર્ષ થી દાદા લારી માં સુવે | Team Pcf | Popatbhai ahir
10:22
Can This Bubble Save My Life? 😱
00:55
Topper Guild
Рет қаралды 84 МЛН