અમે તો નવી વોવ લઇ આવસુ…😂😍😛

  Рет қаралды 425,409

Baa ni moj

Baa ni moj

8 ай бұрын

અમે તો નવી વોવ લઇ આવસુ…😂😛😅
#baa #trending #gujarati #surat #gujarati #dadi #grandmother #ahemdabad #rajkot #jamnagar #junagadh #amreli #bhavnagar #baroda #viral #family #jiglikhajur #vijudi

Пікірлер: 102
@rajbhagadhvi6839
@rajbhagadhvi6839 8 ай бұрын
બા તમારા દીકરાના ધર્મ પત્ની બહુજ સંસ્કારી ઘર ના છે નકર આજે ઘરડા લોકો નું બોલવું પણ ન ગમે એવી વહુ હોય છે.. આ બેન કાયમ તમારી યાદ રહે એટલા માટે તમને એવા એવા પ્રશ્નો કરીને બોલાવે છે.. બેન તમારા માતા પિતા ના સંસ્કાર અને પરવરીશ તમારી બા સાથે ની વાત ચીત માં દેખાય આવે છે જે ધન્યવાદ ને પાત્ર છે..જય માતાજી. રાજભા ગઢવી જામનગર..
@jiyabarajput1703
@jiyabarajput1703 7 ай бұрын
બા તમને વહુ સારી મળી છે atyre કોઇ ને નાં ગમે... પણ સરસ રાખે છે
@dipikidp7973
@dipikidp7973 8 ай бұрын
બા ને બહુ સતાવા નહિ બીજી લાવી દેશે😅😅😅 વટ જોયો ને બા એ બહુ દિવાળી જોઈ છે❤❤❤
@hetalpatel4011
@hetalpatel4011 7 ай бұрын
😂
@milantravells6506
@milantravells6506 7 ай бұрын
માં ....ઇ....માં....દીકરા નું ઉપરાણું લે હો . જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ
@bajarangvlogs1
@bajarangvlogs1 8 ай бұрын
બાના બધા વિડિઓ ખુબજ સરસ હોય છે.
@Mukesh-ir9bv
@Mukesh-ir9bv 8 ай бұрын
બા બહું હોશિયાર છે હો 😂😂😂❤❤❤
@ShivamPatel-mc9ho
@ShivamPatel-mc9ho 7 ай бұрын
Jordar bhapu lovely jodey superb video maza Ave gae😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂
@rannamodh8037
@rannamodh8037 7 ай бұрын
Superb ba...🙌મઝા પડી મસ્ત મસ્ત બા મસ્ત મસ્ત વહુ
@harikrushnarabari9195
@harikrushnarabari9195 8 ай бұрын
મોજ કરાવી દો છો તમે બંને દાદી સાસુ અને વહુ... અને તમે બા ની વાતને મોજમાં લઈને ગમ્મત કરો છો એમાં બહુ મોજ આવે છે વિડિઓ જોવાની...
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 7 ай бұрын
બેટા ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ પાઠવું છું🎉🎉🎉🎉🎉
@tanmaypandya9753
@tanmaypandya9753 7 ай бұрын
Jordar ba che
@pratiksharathod1497
@pratiksharathod1497 2 ай бұрын
Jay mataji 😂😂😂😂😂 ba jordar
@vmstudio612
@vmstudio612 8 ай бұрын
Ba ni MOJ 🎉🎉🎉🎉
@Varun_2234
@Varun_2234 8 ай бұрын
Baa..😂
@hetalpatel4011
@hetalpatel4011 8 ай бұрын
👌😂બા બીજી લઈ આવશે.જાવ તમે પિયર...😂
@pankajgandhi3474
@pankajgandhi3474 6 ай бұрын
Dadi. Bahu saras che
@pinakinsirsenglishzonethak8998
@pinakinsirsenglishzonethak8998 3 ай бұрын
Khub sarar kalji bani
@she33160
@she33160 7 ай бұрын
Baa aakra pani e aavi gyaaa❤❤❤😂😂
@pravinnandha7955
@pravinnandha7955 7 ай бұрын
Baa to baaa hooo 😂😂😂😂
@dharmendrpatel6536
@dharmendrpatel6536 7 ай бұрын
Jordar ba
@user-mn4lv6el2v
@user-mn4lv6el2v 7 ай бұрын
😅😅😅😅😅
@jaysukhvanani1695
@jaysukhvanani1695 8 ай бұрын
❤❤❤
@RitaPatel-mu5fx
@RitaPatel-mu5fx 7 ай бұрын
Jay swaminarayan.mara sasumaa Tamara wadsasu jeva j cute hata.tame pan ekdam lovely cho.khub Maja aave che video jova ni ❤😍🥰✨💫🥳😊💓💃
@ashaoza6244
@ashaoza6244 8 ай бұрын
👌👌👌👌
@rajujichauhan-zm6yf
@rajujichauhan-zm6yf 8 ай бұрын
Ba very nice words
@user-by1zs9dh4b
@user-by1zs9dh4b 7 ай бұрын
😊😊😊😊😊
@pansuriyasangita8909
@pansuriyasangita8909 7 ай бұрын
❤❤❤❤❤❤❤
@shivampandya936
@shivampandya936 8 ай бұрын
Saras👌👏
@user-xm6vh7gm3z
@user-xm6vh7gm3z 5 ай бұрын
વાહ.. અજુડિયા પરિવાર વાહ.. કહેવું પડે....... સુખી પરિવાર...
@sonajoshi3
@sonajoshi3 7 ай бұрын
Baa 😘love🇺🇸
@lakhabhaimalakiya9301
@lakhabhaimalakiya9301 7 ай бұрын
Ha ba ha
@chauhanhimesh7330
@chauhanhimesh7330 3 ай бұрын
કાઠિયાવાડી વાતો બહુ ગમે છે અને બાને કેટલા સાચવો છો તમે એકતા બેન જય માતાજી
@lalitbhaisonrat3403
@lalitbhaisonrat3403 6 ай бұрын
તમારા પરિવારને ભગવાન સદાય હસતાં રાખે
@Riddhubhargav
@Riddhubhargav 2 ай бұрын
Mara baa yad avi gya
@jayshreeparmar6604
@jayshreeparmar6604 8 ай бұрын
😂😂😂
@bhajanbyurmijoshi5708
@bhajanbyurmijoshi5708 7 ай бұрын
baa bole sachu moj aave vahu khub samju chhe a dadi ne potana baa samje chhe ny k sasuji
@pravinnandha7955
@pravinnandha7955 7 ай бұрын
Aaa video 😂 maa booov moj avi
@hinabasarvaiya6402
@hinabasarvaiya6402 6 ай бұрын
😅😅😅
@maulindalal5367
@maulindalal5367 7 ай бұрын
❤❤❤❤❤ GOOD VIDEO
@prakashchandrajoshi7481
@prakashchandrajoshi7481 7 ай бұрын
Hi baa grad daughter in law, very nice family, Babaa's blessings is on u all n will bring u Happiness, prosperity n success Sukh Shanit n summrudhi Nice to c u all caring ur grandma Jpshi fr Bangalore 🙏👌🙏👌🙏👌🙏
@kalpanpatil6318
@kalpanpatil6318 4 ай бұрын
બા તમારી વહુ બહુ સારી છે તમારી સાથે ગમ્મત કરે છે
@aryanrabari4357
@aryanrabari4357 7 ай бұрын
😂😂😂😂😂😂
@hematarun9515
@hematarun9515 7 ай бұрын
Very nice video 👌
@pradipdesai3706
@pradipdesai3706 6 ай бұрын
બા જયશ્રી ક્રષ્ણ અસલ મારા દિવાળી બાદ જેવા ઝુડવામાં બેન હોય એમ જ લાગે તમારા વિડીયો જોવા બહુ ગમે છે
@BM.Shorts_0450
@BM.Shorts_0450 5 ай бұрын
ખુબજ સરસ બનાવો સો વીડીયા મને તમારા વીડીયો જોવા ની ખુબજ મઝા આવે છે ભારતીબેન ભાવનગર થી
@rajnikantdave7802
@rajnikantdave7802 7 ай бұрын
Wah wah baa wah maa nu chitra ketlu nirdosh Nirmal hoi te aa post ma dekhay chhe .
@sangitaparmar868
@sangitaparmar868 8 ай бұрын
Jayshree Krishna BA 🙏🥰 mother always take children side how old they’re with daughter in law but always protect children that’s why call Maa , Mother ❤️
@nitignyagandhi5973
@nitignyagandhi5973 8 ай бұрын
Ba, dikra nu nichu padva deta nathi, aa umare pan ba no mind power jordar che, ame biji lai aavshu 😊
@divyabuddhdev821
@divyabuddhdev821 3 ай бұрын
😅
@gulnazmansuri8416
@gulnazmansuri8416 8 ай бұрын
Bhu maza aave che baa na vedeo jovani . video thodo moto banavne .
@globalpeopleslife9686
@globalpeopleslife9686 8 ай бұрын
બા મૂળ ક્યા ગામના છે...? બા બોલે છે તો બહુજ મજા આવેછે .... રોજ એક વીડિયો બનાવો બેના...
@thayikandy1
@thayikandy1 7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@hematarun9515
@hematarun9515 7 ай бұрын
બા બોલવામાં જોરદાર છે
@rajubhaiamrutiya6985
@rajubhaiamrutiya6985 7 ай бұрын
Ba etle ba
@RajubhaiPatodiya-fx6iv
@RajubhaiPatodiya-fx6iv 2 ай бұрын
હુય તમારા રોજ વિડીયા જોવુ છુ
@rabarilalabhai3363
@rabarilalabhai3363 8 ай бұрын
😢😮😮
@pankajgandhi3474
@pankajgandhi3474 6 ай бұрын
Bahu saras Mane Bahu gamyou
@prakashhansora7790
@prakashhansora7790 8 ай бұрын
બા એ આજે સાચી વાત કરી છે. 😂
@harshakanani7131
@harshakanani7131 8 ай бұрын
Baa Ney joy. Ney amney Amara baa yad aavey chey. Baa 100 Varsana thajo 😅
@hasumatibhayani9913
@hasumatibhayani9913 8 ай бұрын
મારી બા આ રીતે જ બોલતા પણ હમણા જ ગુજરી ગયા જય જિનેન્દ્ર 🙏 મુંબઈ
@nitabazala1709
@nitabazala1709 8 ай бұрын
આજ તો બા બહુ જોરદાર બોલવા માં તો ગમે તેવા દીકરા હોય પણ દીકરા નું જ સારુ બોલે
@n.npatel4950
@n.npatel4950 21 күн бұрын
વાત સાચી છે બા મેં અમારા સમાજ માં સાસુ વહુ ઉપર જુલ્મ કરતા જોઈ છે સાસુ ના કારણે અમારા સમાજ માં વહુ ને રોતા રોતા ભગવાન ને પોકાર કરતા જોઈ છે આ જ ની તારીખ માં મને ડોસી ઉપર સહેજ પણ દયા નથી આવતી મારા મમ્મી ને વહુ ને એક પણ શબ્દ નહીં કહેવાનો વોરનિગ આપેલી છે મમ્મી ને ખાવ પીવો મંદિર જાવ થાય તો કામ કરો નહીં કરે તો ચાલશે પણ સાસુપણુ બિલકુલ નાબૂદ
@sakhibhajanmandalbayad2222
@sakhibhajanmandalbayad2222 7 ай бұрын
બા તમારા દીકરા ની વહુ બહુ સારી છે આમ ન બોલાય😂😂
@user-fx1jv9bn8c
@user-fx1jv9bn8c 4 ай бұрын
Nava video muko Ben tame bane Bahu sachavo chho God bless you Ben
@Gondaliya.Bhavika
@Gondaliya.Bhavika 7 ай бұрын
રે જે ને સાવ😂😂મારા દીકરા નું ત્યાં શું છે😂બીજી સગાઈ કરશું😂😂😂😂મોજ કરાવે છે બા❤️😂😂😂😂
@dhruvitkotadiya8202
@dhruvitkotadiya8202 8 ай бұрын
Baabhahugigalvalase🎉❤🎉
@bhildipu2710
@bhildipu2710 7 ай бұрын
Maa ne mara ram ram
@arti.Upadhyay1985
@arti.Upadhyay1985 6 ай бұрын
Mara baa pan aawa j hata
@sakhibhajanmandalbayad2222
@sakhibhajanmandalbayad2222 7 ай бұрын
બેનબા બીજે ચાર વહુઓ લઈ આવશે😂😂 પછી બેન તમને પસ્તાવો પડશે😅😅🎉
@rabarilalabhai3363
@rabarilalabhai3363 7 ай бұрын
😢😮😢
@PriyankaModhpatel-bw5yb
@PriyankaModhpatel-bw5yb 3 ай бұрын
Tara thi hari aavse😂
@sakhibhajanmandalbayad2222
@sakhibhajanmandalbayad2222 7 ай бұрын
બાની ખૂબ સાચવો છો બેન
@kanamakwana2207
@kanamakwana2207 7 ай бұрын
વાહ બા વાહ..
@raamchandra6672
@raamchandra6672 7 ай бұрын
Ben તમારા માતાપિતા ना સંસ્કારોનો વારસો તમને ખૂબ માળીયા છે
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 7 ай бұрын
મા-બાપ ભગવાન છે મા-બાપ ભગવાન છે બેટા આ વિડીયો મારી સોપ પર બેઠો બેઠો જોઈ રહ્યો છું મારી આંખો ભીંજાઈ ગઈ છે બીજું મારા હૃદયમાંથી નીકળેલા બે શબ્દો હું પણ કહું છું સારા લાગે તો વધાવ જે
@arvindbhimani8553
@arvindbhimani8553 7 ай бұрын
બા અતીયારે વવુ ગોતવી બહુ અધરી છે
@meenasoni3126
@meenasoni3126 5 ай бұрын
Maa to maa che dikranu kvu pet ma bde che . Mja Ave che baa ne sabhd va ni
@nikitarathod9832
@nikitarathod9832 8 ай бұрын
Baa Kem gusse thaya
@ritawaghela7980
@ritawaghela7980 8 ай бұрын
Home tour
@bharatgambhir8696
@bharatgambhir8696 6 ай бұрын
❤😂🎉😢😮😅😊❤
@vipuljoshi6107
@vipuljoshi6107 8 ай бұрын
Nvi vhu ne khabar pde gharda ma baap ne kevi rite rakhva Good job
@jignameghani6315
@jignameghani6315 7 ай бұрын
Sound nthi
@ashish3048
@ashish3048 8 ай бұрын
Ba kya khovai Gaya hata manali Gaya ta
@dipikashah9604
@dipikashah9604 8 ай бұрын
બા ને કો વાઢાબહુ છે 😊
@ShivamPatel-mc9ho
@ShivamPatel-mc9ho 4 ай бұрын
Baa na video joya vager nathi gamtu 😢😢😢😢😢😢😢😢😢😢😢
@user-yi3hd2wq4s
@user-yi3hd2wq4s 7 ай бұрын
Thoda divas pehla me ba ne mali hati ae aemnu badhu kam jate kare che ane aemne jamvanu aemna room ma aape che aemna chokra ni wife nu behaviour tame joi na sako... Ba boj nasib sara che ke aemna sathe vat kare che aemni vahu aatlu badhu bolave che mane bowj game che hu aankho ma pani aavi gayu bhagwan tamne hamesha happy rakhe
@varshabagadia5120
@varshabagadia5120 8 ай бұрын
Baa tamari aa vahu dikri jevi chhe biji enj jagya no lai sake
@arvindbhimani8553
@arvindbhimani8553 8 ай бұрын
બા હજી બીજી ગોતી લાવ છે વહુ
@kalpeshgadesha2396
@kalpeshgadesha2396 2 ай бұрын
બાને ને નવી સાડી લઇદયો વિડયો બનાવો પણ બાનુ ધ્યાન રાખો
@user-hq4rw8si7q
@user-hq4rw8si7q 7 ай бұрын
તમે બા ને બહુજ સાચવો છો. મને બા ના વીડિયો જોવા બહુજ ગમે છે નવા વર્ષના સાલમુબારક બા .
@dharmisatani1427
@dharmisatani1427 6 ай бұрын
હવે કેમ નવી રીલ નથી મુકતા મુકો ને બેન
@amrutlalbchaniyara8085
@amrutlalbchaniyara8085 7 ай бұрын
બહેન તમો સમાજ ના મોટા ઉદાહરણ શો
@Aman-np9wc
@Aman-np9wc 8 ай бұрын
તમે બાના વિડિયો રોજ મૂકો😊😊
@sejalvyas3994
@sejalvyas3994 8 ай бұрын
😂😂😂
@mahadevstudio6372
@mahadevstudio6372 8 ай бұрын
😂😂😂
@miteshpatel8028
@miteshpatel8028 7 ай бұрын
😂😂
@Varun_2234
@Varun_2234 8 ай бұрын
😂😂
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 58 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 6 МЛН
બા ની વાતો અને રસોઈ ☺
12:32
Mibha's vlogs&recipe
Рет қаралды 9 М.
dayro mayabhai ahir 2017 - mayabhai ahir jokes video - bansidhar studio motha pt. 4
32:35
Bansidhar Studio - Official
Рет қаралды 10 МЛН
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН