Anand, Banaskantha, Sabarkantha, Bharuch, Valsad, Jamnagarના આંકડા શું કહે છે?Ajay Umat પાસે સમજો

  Рет қаралды 210,316

JAMAWAT

JAMAWAT

25 күн бұрын

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 652
@janakshah1577
@janakshah1577 24 күн бұрын
મતદાન પછી આટલું માઇક્રો લેવલ નું એનાલિસિસ માત્ર અજય ઉમટ જ કરી શકે. રાજકીય સમીક્ષક તરીકે અજય ઉમટ નો કોઈ વિકલ્પ જ નથી.
@rudrapatel1541
@rudrapatel1541 24 күн бұрын
ગુજરાત વિધાનસભા વખતે એ આવા જ વિશ્લેષણ કરતા હતા પણ એમના વિશ્લેષણો ફુસ થઈ ગયા 😂
@vijaylamba2291
@vijaylamba2291 24 күн бұрын
સારું તમે કીધું...આ કોઈ ને ખબર નહોતી. અજયભાઇ વિશે
@gopalpatat
@gopalpatat 24 күн бұрын
તટસ્થ અને માઈક્રો વિશ્લેષણ
@kirtithakor1625
@kirtithakor1625 23 күн бұрын
Good job ben
@434343kuldeep
@434343kuldeep 23 күн бұрын
@@rudrapatel1541😅😅
@gadhvinarpatdanji9381
@gadhvinarpatdanji9381 23 күн бұрын
અજય ઉમટ ભાઈ અને દેવાંશી જોશી એટલે કે નાની બહેન તરીકે હાર્દિક શુભ કામનાઓ
@anirudhvadher9178
@anirudhvadher9178 22 күн бұрын
ભાજપ સરકાર ને અહંકાર છે સાહેબ
@dineshsadadiya3337
@dineshsadadiya3337 23 күн бұрын
જૂની પેન્શન યોજના....ખૂબ અસર કરશે....❤❤❤❤
@jaypalmori9408
@jaypalmori9408 23 күн бұрын
#ops
@usersndjkfms
@usersndjkfms 24 күн бұрын
અજય ઉમટે ખૂબ સચોટ વિશ્લેષણ કર્યું..
@babulalvasani2883
@babulalvasani2883 23 күн бұрын
SANJNA 4 VAGYA PACHI NA VOTE BJP NE PADESE
@JOSHIBHARAT-uo9sx
@JOSHIBHARAT-uo9sx 18 күн бұрын
જ્યાંસુધી તમે જીવો છો. ...મને પત્રકારિતા પર ભરોસો છે આપ બંને ને ખુબ ખુબ અભિનંદન
@vinaychaudhary8629
@vinaychaudhary8629 23 күн бұрын
I am from Idar and people vote for Tusharbhai.
@saadsquestions9108
@saadsquestions9108 23 күн бұрын
True bhai...
@raghuvirsinhchauhan4119
@raghuvirsinhchauhan4119 22 күн бұрын
Right
@hemalgor1925
@hemalgor1925 22 күн бұрын
Khoti vat
@rajeshchaudhari8597
@rajeshchaudhari8597 19 күн бұрын
👍✋vyara tapi thi, jay congress vijay congress
@arvinkumargopat2865
@arvinkumargopat2865 6 күн бұрын
❤❤😂🎉 Thanks❤🌹🙏
@HasmukhZalariya
@HasmukhZalariya 24 күн бұрын
પાંચ વાગ્યા પછી ભાજપ બોગસ મતદાન કરાવે છે
@meghrajsinhparmar4787
@meghrajsinhparmar4787 23 күн бұрын
100 % sachi vat che tamari Aa vakhte ochu matdan thayu enu reason garmi nathi Reason kshetriya samaj che je khade page darek booth par ubho to ne kai j khotu karva didhu nai
@jtmalvi9880
@jtmalvi9880 24 күн бұрын
મુમતાઝ પટેલ ને તમે વધારે પડતું મહત્વ આપો છો. જો તેમનું વર્ચસ્વ હોત તો મનસુખ વસાવા ૬ વખત જીતી શક્યા ન હોત.
@imrankhanbashirbhai774
@imrankhanbashirbhai774 23 күн бұрын
મુસ્લિમ 80 % આમ આદમી તરફ રહીયો છે.
@Harshpb
@Harshpb 24 күн бұрын
મતદાન પેહલા અમુક વિસ્તારોમાં છુટથી દારુ વેચાયો એ મુદ્દે હસતા હસતા પત્રકાર મહોદય કહે છે, હવે ક્યાં એના ઉપર ચર્ચા કરીએ !
@vaghelajanaksinh741
@vaghelajanaksinh741 24 күн бұрын
નિડર નિષ્પક્ષ અને નિખાલસ પત્રકાર એટલે અજયભાઈ ઉમટ સરસ પત્રકારિકતાં
@bharatparmar7462
@bharatparmar7462 24 күн бұрын
જેટલા લોકો ત્યાં હાજર હસે એ બધા પર કાર્યવાહિ થવી જોઈએ એ બધા એટલા જ જવાબદાર છે પ્રિસૈડિંગ ઓફિસર અને અને police જે હાજર હતી એમની પણ પૂછપરછ કરવી જોઈએ
@abumuhammadpatel3066
@abumuhammadpatel3066 23 күн бұрын
અજય ભાઈ!ભૂલ સુધારવા માંગુ છું ભરૂચ માં મુસ્લિમ મત આપ તરફ થઇ ગયેલું છે
@MechanicalEngine
@MechanicalEngine 23 күн бұрын
👍
@Ashi_883
@Ashi_883 23 күн бұрын
Good 👍
@prashantshah7166
@prashantshah7166 22 күн бұрын
ભરૂચ સીટ ભાજપ જ જીતશે, લીડ ઘટશે પણ જીતશે તૉ ભાજપ જ
@priteshpatel2848
@priteshpatel2848 19 күн бұрын
5 thi 6 ma થયેલું વોટિંગ 100% બોગસ થયું છે
@ashishkumarzala7779
@ashishkumarzala7779 24 күн бұрын
અમિતભાઈ ચાવડા જીતે છે ❤❤❤
@rakeshbakshi4731
@rakeshbakshi4731 24 күн бұрын
અજય ભાઈ ખુબ જ તટસ્થ પત્રકાર તરીકે ની ફરજ પરી પૂર્ણ કરનાર છે
@rakeshbakshi4731
@rakeshbakshi4731 23 күн бұрын
આજ નાં કારકિર્દીની શરૂઆત કરનાર યુવાનો નાં કારકિર્દી નાં ઞુરૂ રહશે
@shankarsinhrathod1928
@shankarsinhrathod1928 24 күн бұрын
इस बार बीजेपी का सुपड़ा साफ हो गया है लेकिन दाहोद का वीडियो देखकर लगता है EVM को कोई भी बीजेपी का नेता अपने घर ले जाकर सेटिंग करवा सकता है ।
@sanjaykumartaviyad4114
@sanjaykumartaviyad4114 23 күн бұрын
Result button dabavine tarat Result melvi sakiye chahiye toh Result late
@idrismalek8540
@idrismalek8540 22 күн бұрын
દેવાંશી બેન અને અજય ભાઈ નુ વીષલેષણ ખુબ દાદ માગી લે એવુ તટસ્થ અને સચોટ હોય છે સાભલવુ અને સમજવુ ગમે.
@user-rc9tr3uh8w
@user-rc9tr3uh8w 24 күн бұрын
બીજુ Up bihar બનીગયું આવું ગુજરાત કોને બનાવ્યું?😢
@mukeshrathod3258
@mukeshrathod3258 23 күн бұрын
Potli piva valaye
@vkb02
@vkb02 21 күн бұрын
Aavu Gujarat BJP e banavyu.
@ashvinbasha
@ashvinbasha 23 күн бұрын
મતદારો ની સંખ્યા વધી પણ મતદાન ઘટ્યું ચિંતા જનક છે
@rathavababu7120
@rathavababu7120 24 күн бұрын
15 સીટ આવે છે ઈન્ડિયા...in Gujarat...😂😂😂
@SadguruPrernaTrust
@SadguruPrernaTrust 23 күн бұрын
Gujarat chhe ! chor makkar islamic congress mukt chhe.. 🥲
@MirzaSohil-mf7mo
@MirzaSohil-mf7mo 24 күн бұрын
ક્ષત્રિયોના દબદબા થી ભાજપના પાકા હોટ બુધ ઉપર જવાનું ચાલુ છે
@aminsaiyed2098
@aminsaiyed2098 23 күн бұрын
Ajay ji you are absolutely right sir........ devanshi ji good analysis madam.....👍
@ashishshah6395
@ashishshah6395 23 күн бұрын
ક્ષત્રિય સમાજે સ્વયમ્ શિસ્ત જાળવ્યું અને ગૌરવપ્રદ વર્તન કર્યું હતું તે ગરીમામય હતું.
@nikulraysenva4765
@nikulraysenva4765 24 күн бұрын
Umat sir nu jordar analysis
@fojizalabapuzalabapu7867
@fojizalabapuzalabapu7867 24 күн бұрын
Surendranagar 100%rt આ વે છે
@user-rc9tr3uh8w
@user-rc9tr3uh8w 24 күн бұрын
હિટલર શાહી નું ઉત્તમ ઉદારહણ જોવા મળ્યું 😢
@marufpatel4102
@marufpatel4102 24 күн бұрын
Muslim matdan average 70% thayu che. Jambusar,Amod,Bharuch,Vagra ma bumper matdan thayu che
@Microplaning
@Microplaning 23 күн бұрын
To bhi thodu vadhu matdan Muslim karavyu hot toh chaitar bhai ekdum safe thy jat
@marufpatel4102
@marufpatel4102 23 күн бұрын
@@Microplaning chaiter safe che
@MechanicalEngine
@MechanicalEngine 23 күн бұрын
@@marufpatel4102 well done love from adivasi samaj❤️🙏👍
@dharmendrarao6341
@dharmendrarao6341 23 күн бұрын
Nice knowledge sharing dibet sir
@hracroama637
@hracroama637 24 күн бұрын
ગઈ કાલથી આ વીડિયોની રાહ જોતા હતા. 💯👍🏻
@bharatchaudhari2063
@bharatchaudhari2063 24 күн бұрын
જે જીતે તે 4 તારીખે ખબર પડે પણ 25 દિવસ બંને ઉમેદવાર કેશે અમે જીતી શું મિડીયા વાળા પણ આવુ ચલાવ્યા કરશે
@Poet_Khushnuma
@Poet_Khushnuma 23 күн бұрын
બહુ સરસ વિશ્લેષણ...
@A.DJoshi
@A.DJoshi 24 күн бұрын
Ajaybhai umat Bv sachot ane chokhi Vat karva vala chhe... I seluat u umat saheb
@satishgovaliya1055
@satishgovaliya1055 24 күн бұрын
અજય ઉમટ સાહેબ જૂનાગઢ થી હીરાભાઈ જોટવા નું નામ લેવાનું ભૂલી ગયા તે પણ ખૂબ જ મજબૂત ઉમેદવાર છે.
@saadsquestions9108
@saadsquestions9108 23 күн бұрын
Absolutely
@jigneshrathod1008
@jigneshrathod1008 22 күн бұрын
Haa bv majbut che😂
@user-ke2yy3vt6e
@user-ke2yy3vt6e 23 күн бұрын
આ માં એવું લાગેશે કે આમાં સરકારનો પણ સાથ હોઈ શકે શે
@altafkalaniya1247
@altafkalaniya1247 23 күн бұрын
Devanshi didi salute ❤❤❤
@parmarhaku8068
@parmarhaku8068 23 күн бұрын
બહુ સરસ છણાવટ છે...સાચી વાત અમુક જ પત્રકાર કરી શકે છે..
@user-wo6bt7gr4h
@user-wo6bt7gr4h 23 күн бұрын
સુરતનો જે થયું તે બાકી આખા ગુજરાતમાં ટિકિટ આપવામાં શક્તિસિંહ ગોહિલ સાહેબે જે પ્રકારની ગોઠવણ કરી એને પણ સલામ કરવી
@dipsingchohan5336
@dipsingchohan5336 24 күн бұрын
અમીત ચાવડા 40000 થી પણ વધારે વોટ થી 100 ટકા જીતે છે
@indiancricket7312
@indiancricket7312 23 күн бұрын
હેઠી બેસ અને છાનીમાની સુઉ જા નેતા ની દિકરી.................
@roga321
@roga321 23 күн бұрын
Amit bhai 30k+ GANI BEN 10K+ ANANT SIR 60K+ CHAITAR VASAVA 100K+
@amitanjushorts5058
@amitanjushorts5058 23 күн бұрын
Loda uthavi laisu gharmathi​@@indiancricket7312
@j.j.kalarav1576
@j.j.kalarav1576 23 күн бұрын
26 bjp
@bharatthakor4296
@bharatthakor4296 20 күн бұрын
Godo thayo BJP ni 26 sit varo
@zalavikramsinhdhirubha4321
@zalavikramsinhdhirubha4321 24 күн бұрын
Saras sachi vatkari
@nirmalzala7286
@nirmalzala7286 23 күн бұрын
Khub saras
@ravipatel4067
@ravipatel4067 24 күн бұрын
Congress
@MechanicalEngine
@MechanicalEngine 24 күн бұрын
Bharuch- Chaitar vasava Valsad- Anant Patel Anand - Amit chavda Banaskantha- Geni ben Biji reply ma janavjo👍🥳💐🎊
@yogendrachauhan4556
@yogendrachauhan4556 24 күн бұрын
ખેડા કાળુસિંહ ૧૦૦૦૦૦૦૦૦%
@hitarthshukla4892
@hitarthshukla4892 24 күн бұрын
Bhai Gujarat man 26/26 lakhi nakho ne man na santosh mate baki vat 4 june e krsu😂
@MechanicalEngine
@MechanicalEngine 24 күн бұрын
@@hitarthshukla4892 tame tamaro mantavya mukyo Kai vandho nai 👍🙏
@m.s6104
@m.s6104 24 күн бұрын
100% આવશેજ 5 સીટ્સ
@mansugjithakor9442
@mansugjithakor9442 24 күн бұрын
પાટણ ચંદન ઠાકોર 🖐️👉 મહેસાણા રામજી ઠાકોર
@Arvindsinh-mh4ix
@Arvindsinh-mh4ix 24 күн бұрын
Jordaarrr apisode...
@bhagvatibenpatel6531
@bhagvatibenpatel6531 24 күн бұрын
આણંદ ૫૦૦૦૦થી કોંગ્રેસ તરફી હોય શકે
@dineshmata1225
@dineshmata1225 24 күн бұрын
તમારા મોઢા માં ઘી સાકર અમિતભાઈ એટલે ગુજરાત ના સરળ અને કામ ના નેતા...
@danishpatel8365
@danishpatel8365 21 күн бұрын
Devanshi ❤ you and I like your jamawat channel.
@tulsivaswanitulsivaswani7167
@tulsivaswanitulsivaswani7167 23 күн бұрын
ચુંટણી ઇલેક્શન બેલેટ પેપર થી થવું જોઈએ ,,, 26 માંથી સમ ખાવા પૂરતી 1 એક પણ ના જ આવે ,,,,
@user-gm4mr8ek9o
@user-gm4mr8ek9o 24 күн бұрын
કલેકટર એક્શન શું લેવા ?એ હજી ભાજપ ની જવાબ રાહ જૌવે છે
@anishbhavsar9793
@anishbhavsar9793 23 күн бұрын
Very nice journalism 👍👍
@mahendrasinhjadav9632
@mahendrasinhjadav9632 22 күн бұрын
Ajay Umat is the best analyser..
@mspachhegam639
@mspachhegam639 23 күн бұрын
Good analysis by umat sir
@sapanshah8511
@sapanshah8511 23 күн бұрын
perfect ajaybhai ek dam sachi vaat kahi gaya ke kaal naa gunda aaj naa........
@arpitsinhparmar2383
@arpitsinhparmar2383 24 күн бұрын
આણંદ લોકસભા અમિત ચાવડા જીતે છે ૧૦૦૦૦૦ કરતા વધુ લીડથી
@user-kv8ty6jv6b
@user-kv8ty6jv6b 24 күн бұрын
Anklav mand mand jitiyo ane aavi gai Anand jitvaaaa
@jaydeepsinhsisodia
@jaydeepsinhsisodia 24 күн бұрын
જીતશે જ. જીત એક વોટ થી હોય કે લાખ. જીત એ જીત જ કહેવાય.
@jayantibhaichauhan7956
@jayantibhaichauhan7956 24 күн бұрын
​@@user-kv8ty6jv6bઅંધભકત
@hbt253
@hbt253 24 күн бұрын
😂😂😂😂😅😅😅😅
@vijaylamba2291
@vijaylamba2291 24 күн бұрын
ખોટી વાત. કોંગ્રેસ.ની.3 sit આવશે ત્રણ.ની ભેગી લીડ ગણો તો પણ.એક.લાખ.નહી થાય
@vasavakamlesh5841
@vasavakamlesh5841 24 күн бұрын
આવું બાજપ કરે જ છે ફક્ત બાર નથી આવવા દેતા
@Traderiti
@Traderiti 23 күн бұрын
ખૂબ જ સારું..અને સચોટ ઈલેકશન વિશેલશણ બને સંવાદદાતા ઓને અભિનંદન❤ અને એમણે કહ્યા મુજબ કોંગ્રેસ ૫ - ૬ બેઠક જીતી શકે...
@gptukadiya
@gptukadiya 20 күн бұрын
સર પ્લીઝ ઇફકોની વાત વિગતે કરવા માટે નમ્ર વિનંતી
@mukeshkumarprajapati505
@mukeshkumarprajapati505 23 күн бұрын
ખૂબજ સરસ
@amarsinhrathod4822
@amarsinhrathod4822 23 күн бұрын
Verynice.patrkarita.good.job.
@anvardiwan1865
@anvardiwan1865 23 күн бұрын
અમિત ભાઈ 100000 વોટ થી વધુ વોટ થી જીતશે 100 %❤❤❤
@gogarajayesh2178
@gogarajayesh2178 24 күн бұрын
વોટિંગ ટકાવારી કટવાનું કારણ પસ્પલટો
@ananddhammar4545
@ananddhammar4545 23 күн бұрын
રામ રાજ્ય આવી ગયું છે...........🎉🎉🎉🎉
@vaibhavpatel8017
@vaibhavpatel8017 23 күн бұрын
ઘણી સરસ debate હતી
@darshanpatel6300
@darshanpatel6300 23 күн бұрын
Radhe Krishna
@pravingohil1352
@pravingohil1352 21 күн бұрын
Congress 🎉🎉🎉🎉🎉
@krishnascraft4237
@krishnascraft4237 23 күн бұрын
જૂની પેંશન યોજના નડતર થશે
@kanjirathod4391
@kanjirathod4391 24 күн бұрын
Geni Ben dalit muslim thakor .adivashi . Rabari .aa 4 samaj ne .emna paksh ma Kari lidhi che .same bhale badhi samaj hoy Kai fer ni pade .geni Ben win che .
@user-us6km8gg2c
@user-us6km8gg2c 23 күн бұрын
ખૂબ સરસ દરેસ પેયરો છે દેવાનશી
@sukunvyas5984
@sukunvyas5984 24 күн бұрын
Àjay umat sir is good better best
@ayazkhatri4418
@ayazkhatri4418 23 күн бұрын
Wow.! Black dress
@tarikhehindmukammalhistory352
@tarikhehindmukammalhistory352 23 күн бұрын
Devansi joshi aapko salaha deta hu saxxi joshi ka you tube per suno aapko ankaring karne me bahut support karo.
@narendravankar9097
@narendravankar9097 23 күн бұрын
સરકારી નોકરી ખતમ થઈ રહી છે સરકારી શાળા બંધ થઈ રહી છે
@SunilKumar-ff8ll
@SunilKumar-ff8ll 24 күн бұрын
Very Very good analysis 🎉
@DilipsinhRathod-wu5pk
@DilipsinhRathod-wu5pk 24 күн бұрын
Umarni apani analysis perfect and newtal
@ak_gamerz3456
@ak_gamerz3456 23 күн бұрын
Ajya bhai Vari Nies ❤
@nileshahir3022
@nileshahir3022 24 күн бұрын
Sav Sachi vat Gujarat ma daru ni relam sel bhai
@nileshahir3022
@nileshahir3022 24 күн бұрын
Gujarat ma kaymi daru vechay se khabar nay kyare bandh thase
@AshokPatel-jr4no
@AshokPatel-jr4no 23 күн бұрын
રામ રાજ્ય આ વી ગયુ છે
@anirudhvadher9178
@anirudhvadher9178 22 күн бұрын
આવું તો કેટલા સમય થી થતું હસે હવે ખબર પડી છે
@ramdevsinh_masali
@ramdevsinh_masali 24 күн бұрын
ઉપર થી સરકાર નું દબાણ હોય છે
@natvarlalpatrl5704
@natvarlalpatrl5704 24 күн бұрын
Very good
@patelharshal4785
@patelharshal4785 24 күн бұрын
Wel come devanshiben
@sedhachaudhary7062
@sedhachaudhary7062 24 күн бұрын
અજય ભાઈ ઉમટ બોલસે ઈ વર્તાશે બીજા બધા જુઢા અજયભાઈ નો ખાસ મીડીયામાં સાંભળવામાં ફેરડ છુ
@DilipRanavaya-me6et
@DilipRanavaya-me6et 23 күн бұрын
પોરબંદર શહેરમાં ઓછુ મતદાન થવાનું કારણ ડબલ વોટિંગ હતી એમાં બહુ વાર લાગતી હતી કલાક કલાક લાઈનમાં રહેવું પડતું આ પણ એક કારણ છે ઓછુ મતદાન થવાનું
@A.DJoshi
@A.DJoshi 24 күн бұрын
Namaskar Benji... Have maherbani Kari Jagadishbhai maheta saheb ne dibet ma na lavo to saru
@parvatsinhBamaniya
@parvatsinhBamaniya 24 күн бұрын
ખરેખર વિકાસ થયો હોય તો બોઘસ મતદાન કરાવવું ન પડત.
@arjunsinhraulji5297
@arjunsinhraulji5297 20 күн бұрын
અજય ભાઈ ઉમટ મને આપના ઉપર ગર્વ છે
@rajuolakiya3198
@rajuolakiya3198 23 күн бұрын
Jatiwadi Ajay umat, jatiwadi jamawat 😢
@ashvinbasha
@ashvinbasha 23 күн бұрын
ખૂબ સરસ અજય ભાઈ દેવાંશી બેન
@bhushan7490
@bhushan7490 23 күн бұрын
Congress ✌🏼
@user-tc9lh9mx5i
@user-tc9lh9mx5i 24 күн бұрын
Geneben 75000 vot thi win thase
@anupchaudhari9381
@anupchaudhari9381 21 күн бұрын
શિક્ષકો નો શું વાંક???
@s.msaiyeds.msaiyed3091
@s.msaiyeds.msaiyed3091 24 күн бұрын
Aap patrakaar sar chachu bolvani takat Rakesh a hun shrey jamavat na patrakaaron ne dhanyvad aapis
@kishorrsnakishorrana8353
@kishorrsnakishorrana8353 24 күн бұрын
દમણ ના ઉમેશભાઈ પટેલ ની પણ ચર્ચા કરવા જરૂરી અપક્ષ ના પુરા જીતવાના શક્યતા
@prathampatel8877
@prathampatel8877 24 күн бұрын
Daman ma Umesh bhai patel 7000 mato thi jite che
@chauhanchamanji2744
@chauhanchamanji2744 24 күн бұрын
Good👍
@user-zn4uz2pg7d
@user-zn4uz2pg7d 23 күн бұрын
👌👌👌
@zalashansinh5245
@zalashansinh5245 23 күн бұрын
સાહેબ દારૂનો ઉપયોગ ક્યાપક્ષ વાળા વધારે કર્યો.
@Niteshvasava88
@Niteshvasava88 21 күн бұрын
બીજેપી
@Rewasangthan
@Rewasangthan 23 күн бұрын
बेन बेटी का सन्मान आज हिंदुत्व 🙏🏼
@user-gs8zt8ly1z
@user-gs8zt8ly1z 23 күн бұрын
ભાજપ.ની.વિચારધારા.રાવણ.જેવી.સે.માટે.મતદારો.જગો
@ashvinbaria4053
@ashvinbaria4053 23 күн бұрын
ના હું એવો નથી હોંશે હોંશે ચૂંટણી કામ કરું છું અને સત્ય કરવાનો જ શોખ છે
@umeshshah4405
@umeshshah4405 23 күн бұрын
અજયભાઈ, દેવાંશીબેન મારુ એક સૂચન છે કે 1999 થઈ ટકાવારી ની પેટર્ન ધ્યાને લઈએ તો વધારે સચોટ વિશ્ર્લેષણ થઈ શકે.
@Ranjit36989
@Ranjit36989 23 күн бұрын
થરાદ માં Ganiben thakor 4000 લીડ મળશે
@user-wo6bt7gr4h
@user-wo6bt7gr4h 23 күн бұрын
અજય ભાઈ નો ખૂબ સન્માન કરું છું બેન તમારું પણ ખૂબ સન્માન કરું છું પરંતુ તમે આ બધી ડિબેટમાં એક વાતને ભૂલી જાઓ છો કે એક ઈમાનદાર ઓફિસર આખી સિસ્ટમને હલાવી નાખે તેવી રીતે શક્તિસિંહ ની ઈમાનદારી બે દાગ છબી ના કારણે ભાજપને પરસેવો છૂટી ગયો છે આ વાતને તમે સ્વીકારવા કેમ તૈયાર નથી
"Escape the Rat Race: A Path to Entrepreneurship Without the Risk"
28:30
100❤️
00:19
Nonomen ノノメン
Рет қаралды 38 МЛН
[Vowel]물고기는 물에서 살아야 해🐟🤣Fish have to live in the water #funny
00:53
Pokey pokey 🤣🥰❤️ #demariki
00:26
Demariki
Рет қаралды 6 МЛН
100❤️
00:19
Nonomen ノノメン
Рет қаралды 38 МЛН