No video

Lokgeeto Ni Dhamal | Aditya Gadhvi | Yogesh Gadhvi | Swarotsav 2019 | Ankit Trivedi

  Рет қаралды 1,590,364

Ankit Trivedi

Ankit Trivedi

Күн бұрын

Пікірлер: 354
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi Жыл бұрын
ગુજરાતનો સૌથી મોટો કલ્ચરલ ફેસ્ટિવલ સ્વરોત્સવ... 50 કલાકારોને સંગ જામશે ત્રણ દિવસનો રંગ... ગુલઝાર, કૈલાસ ખેર, ગૌરાંગ વ્યાસ અને અંકિત ત્રિવેદી સાથેની આપણી ગુજરાતી સાંજ... ૩ થી ૫ ફેબ્રુઆરી... YMCA લોનમાં... આવો છો ને? ઓનલાઈન બુકિંગ માટે વિઝિટ કરો WWW.SWAROTSAV.COM વધુ વિગત અને બુકિંગ માટે સંપર્ક કરો : 7567444726 ડોનર પાસ 26મી જાન્યુઆરીએ સવારે 9.00 વાગ્યાથી YMCA CLUB પર...
@nareshparmar346
@nareshparmar346 Жыл бұрын
@zezariyakalpesh5040
@zezariyakalpesh5040 Жыл бұрын
P
@shambhumehta9667
@shambhumehta9667 10 ай бұрын
વાહ ભાઈ આદિત્ય અને યોગેશ ભાઈ ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છા.બહુ સરસ.
@paulkarsalia9924
@paulkarsalia9924 27 күн бұрын
😊
@vikramvaishnav7611
@vikramvaishnav7611 Жыл бұрын
वैसे में राजस्थान से हु ,परंतु गुजरात में 25 साल से हु । मुझे यहां का कल्चर और गुजराती संगीत का साहित्य का जोड़ कही नही मिला , यहाँ के डायरा सुनके मुझे बड़ा गर्व होता है की में गुजरात आकर बसा हु । जय जय गरवी गुजरात ।
@vijaymistry253
@vijaymistry253 2 жыл бұрын
હવે સમય આવીગ્યો છે. આ પાઠ્ય પુસ્તકમાં ભણતરમાં આવવું જોઈએ.અત્યારના કોઈ પણ વિદ્યાર્થીને આ ખ્યાલ પણ નહીં હોય.અતિ સુંદર પસ્તુતિ.બાપ દીકરા જીઓ જીઓ બાપ.... જય ખોડલ
@iknokumfu1811
@iknokumfu1811 2 жыл бұрын
Haa sachi baat aaj kal badha khali Gujarati shahitya ne badnam karwama j lagya chhe halka halka gito Ane ema pan halki halki beats aapi ne
@niteshsadiya4641
@niteshsadiya4641 2 жыл бұрын
Sir pathya pustak ma aawe j che Charan kanya
@bapuboss8746
@bapuboss8746 2 жыл бұрын
Ha
@goswamiravigiri2848
@goswamiravigiri2848 2 жыл бұрын
@@niteshsadiya4641 pehla avtu atyare nathi
@kevalkanpariya
@kevalkanpariya 2 жыл бұрын
કેટલુંક ભણાવવું છે તમારે. પાઠ્યપુસ્તક માં વિષયો ઓછા છે તો હજી એક ઉમેરી દઈએ કે એટલું તો બાળક આરામથી યાદ રાખી લેશે !!
@vinodbhail.7577
@vinodbhail.7577 Жыл бұрын
💪👍❣️💫શરીર નું એકે એક રૂંવાડુ ઉભું થઈ જાય એવા આ લોકગીતો છે. ખમ્મા ખમ્મા ગઢવી ને ઘણી ખમ્મા. 🙏 જય હો 🙏
@bhavinmungara4685
@bhavinmungara4685 2 жыл бұрын
Swarotsav joya pachi j ninder ave che thanks Ankit bhai
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi 2 жыл бұрын
આભાર
@yadavdhaiwat02
@yadavdhaiwat02 2 жыл бұрын
ધન છે યોગેશદાન તમને, તમે ગુજરાત ને તમારા દીકરા ના રૂપ માં આવડી મોટી ધરોહર આપી છે. માતાજી ની કૃપા હંમેશા આપ પિતા પુત્ર પર વરસતી રહે એવી પ્રાર્થના🙏🏻🙏🏻 જીવો બાપુ જીવો 🙏🏻🙏🏻🙏🏻
@RaviSolanki-bv3pp
@RaviSolanki-bv3pp 2 жыл бұрын
ઝાલાવાડ અને સમગ્ર ગુજરાત નું ગૌરવ...... શ્રી યોગેશદાન ગઢવી અને શ્રી આદિત્ય ગઢવી જય હો .......
@gohiljayveersinhd49
@gohiljayveersinhd49 2 жыл бұрын
ગુજરાત નો કોકિલ કંઠ આદિત્ય ગઢવી હો. વાહ ભાઈ વાહ ખૂબ સરસ 👌👌👍👍💐💐
@ayurvediclifestyle304
@ayurvediclifestyle304 Жыл бұрын
આ સાંભળતા સાંભળતા મારી ગાડી ક્યારે 130ની સ્પીડ પોચી ગયી ખબર જ નો પડી..... મોજ કરાવી દીધી બાપ. 💫😍 જય હો....👏👏
@ashishrathod4914
@ashishrathod4914 25 күн бұрын
વાહ....મારો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો... ખરેખર મોજ કરાવી દીધી. ધન્યવાદ ગઢવી.... માં સરસ્વતી હંમેશા તમારા સ્વરમાં વસે તેવી પ્રાર્થના 🙏
@minaxichavada2778
@minaxichavada2778 2 жыл бұрын
Bhagvan shvi Tamara bnne ni vani ma rate & divsee barkat aape🙏🏻🤘
@vijaymistry253
@vijaymistry253 2 жыл бұрын
વાહ વાહ આદિત્યદાન.જય મોગલ.વાહ નવલાખની લોબડીયાળી ની કૃપા બાપ.
@madhuchaudhary6668
@madhuchaudhary6668 2 жыл бұрын
અવાજમાં કેવો સુંદર રણકો છે. ગીતો સાંભળવા ખૂબ ખૂબ ગમી જાય
@talpadabhaumik1053
@talpadabhaumik1053 11 ай бұрын
ધન્ય છે જનેતા ને ગુજરાતી સંસ્કૃતિ જાળવી રાખવા માટે આવા કુંવર ને જન્મ આપવા માટે....❤❤❤
@chiragsinhmahiya7951
@chiragsinhmahiya7951 2 жыл бұрын
સાચો ડાયરો તો આને કહેવાય... બાકી તો બધું ઠીક હવે....
@khilangajjar
@khilangajjar 2 жыл бұрын
Sachi Vat.
@quotationformotivating7244
@quotationformotivating7244 2 жыл бұрын
@@khilangajjar 1
@kevalmesvania6485
@kevalmesvania6485 2 жыл бұрын
💯 sachi vaat
@mahavirdabhi9224
@mahavirdabhi9224 2 жыл бұрын
વાહ કવિરાજ વાહ
@akteaching2517
@akteaching2517 2 жыл бұрын
💯 Right 👍👍👍👍
@vijaymistry253
@vijaymistry253 2 жыл бұрын
વાહ વાહ યોગેશદાન,ધન્ય છે તમારા દીકરાને.માં મોગલની 100000000000000000000કૃપા બાપ.....જય મોગલ.
@tofani_kanudo03
@tofani_kanudo03 2 жыл бұрын
વાહ ગઢવી વાહ........કંઈ ઘટે નહીં વાલા..........
@haribhaimistri7439
@haribhaimistri7439 5 ай бұрын
❤❤❤❤❤❤❤ આ.ગુર્જર.વારસો.શીક્ષણમા.મુકો.ગુર્જરભુમીનો.મુગટ.છે....જય.માતાજી...
@haribhaimistri7439
@haribhaimistri7439 5 ай бұрын
વાહ... આદિત્ય ભાઈ.....જય.માતાજી....સ્વરસેતુને.વંદન.જે.વારસો.પ્રજવલીત...રાખોછો...જય.ગુરૂદેવ
@_raja_dwarkadhish_fan_club8417
@_raja_dwarkadhish_fan_club8417 2 жыл бұрын
THIS IS REALLY FEELING IN GUJARATI HISTORY ❤️📿🚩
@Dr.vigna_a_shah
@Dr.vigna_a_shah 2 жыл бұрын
Why there is only one like... Aana maate to jetli like mle etli ochi che... Khub j Sundar 👌👌👌👌👌
@jayubhazala7777
@jayubhazala7777 2 жыл бұрын
વાહ મુળી નુ ગૌરવ ગઢવી સાહેબ આપણી સંસ્કૃતિ આપણો વારસો
@SamarpanMusicYT
@SamarpanMusicYT 2 жыл бұрын
વાહહ... વાહહ.... વાહહહ..... અદભુત...જય જય ગરવી ગુજરાત.....વાહહહ મારો ગરવો ગુજરાતી.... 🕺💃🕺💃🕺💃🕺💃....ખૂબ સરસ ચોઈસ..... વાહહજય જય ગરવી ગુજરાત.....
@satishbaria5741
@satishbaria5741 Жыл бұрын
Vah Vah Aditya Gadvi ne Yogesh Gadvi bapdikra ni Dhamal moj 🎉🎉🎉
@jigarsinhrajput6041
@jigarsinhrajput6041 2 жыл бұрын
Koij atle koij vakiya nathi keva mate mari pase aa Aditya gadhvi mate 💝
@bhartiparmar4
@bhartiparmar4 Жыл бұрын
Sachej ..koi shabda nathi Aadity gadhavi mate...aafrin thai jaay badha
@kalyanitrivedi9542
@kalyanitrivedi9542 2 жыл бұрын
આ બાપ દિકરાની જોડી ચારણી લોકસંગીતમાં અજોડ છે ….. ખૂબ ખૂબ આભાર 🙏🏻🙏🏻🙏🏻
@piyushsarasiya1050
@piyushsarasiya1050 2 жыл бұрын
જાજી ખમ્મા કવી દાદ ને બાપ🙌🙌
@user-cw3qv5lt2x
@user-cw3qv5lt2x Жыл бұрын
Miuzic pan jordar bdha ne aashirvad 👌👌👏👏👏👏🙏🙏🙏
@jyotsnajuvaliya8547
@jyotsnajuvaliya8547 2 жыл бұрын
Sakht gadhvibhai 1st time saambhlya khub khub aabhar aa bhartiy sanskrit ne Maan aapva badal 🙏🌻
@kutanasanjay9204
@kutanasanjay9204 2 жыл бұрын
Thank you
@pankidan
@pankidan 2 ай бұрын
Jai Garvi Gujarat! Saras Bau Saras! Avo geet/Kavita ajhi joye ! Utsav che ha Gujarat noh ! Jai Shree Krishna
@adivasifarmer5152
@adivasifarmer5152 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 Super 👍😁👍😁👍👍👍 hit sawaj garjna.... 🙏🙏🙏🙏🙏 Ruvatha ubha thay gya 😀 sabhli ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ❤️❤️
@niteshsadiya4641
@niteshsadiya4641 2 жыл бұрын
E heer bay nam ni charan kanya hati 👌👌👌👌👌👌👌
@kiransuchak2442
@kiransuchak2442 2 жыл бұрын
नंदकुवर नटवर गोवर्धनधारी है मारा द्वारिका ना नाथ 🙏🙏🙏🙏🙏🙏
@rohankhimani7696
@rohankhimani7696 2 жыл бұрын
મોજે મોજ ભાઈ ભાઈ વાહ કસુંબી રંગ લાયગોરે ખમ્મા મારા ડાયરા ને 🙏🙏👑🌺🌷🌹🍀🌼🍁🌸
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi 2 жыл бұрын
aabhar
@bhartiparmar4
@bhartiparmar4 Жыл бұрын
Bahuj saras...khamma ghadhvi tamne ..mataji ..bholenath ni Krupa hamesha tamari upper rahe aevi shubhechchha..
@gautamchauhan5689
@gautamchauhan5689 2 жыл бұрын
Ha Aditya ha jordar Gujarat no 1 bhai ho
@RaviCreations01
@RaviCreations01 Жыл бұрын
01:41 Literally goosebumps 😍
@ravik1097
@ravik1097 Ай бұрын
જય શ્રી કૃષ્ણ🙏🙏
@putYourPlanIntoAction
@putYourPlanIntoAction 11 ай бұрын
savaj garje shuru thay chhe tyare ....sharir dhruji uthe chhe eu music ane eva git prastuti... Dhanya chhe prabhu....
@bhautikshah9820
@bhautikshah9820 7 ай бұрын
2024 ma kon aa video jove che like kro..
@pghatala6340
@pghatala6340 2 жыл бұрын
14:42 ha moj ha it was very good I really loved it love from🇬🇧 London I am really a big fan of Mr Aditya
@mitabhalani602
@mitabhalani602 2 жыл бұрын
ખુબજ સુંદર આદિત્ય ભાઈ
@sodhapruthvirajsinh3175
@sodhapruthvirajsinh3175 Жыл бұрын
વાહ! કવિરાજ શું અવાજ છે!❤
@makwanajayraj2607
@makwanajayraj2607 25 күн бұрын
વાહ કવિરાજ વાહ સાંભળી ને મને બોવ મજા આવી હો 👏👏
@milansinhrajput4482
@milansinhrajput4482 Жыл бұрын
વાહ વાહ ગઠવી 🔥❤️🔥🔥 goosebumps 🥵🔥
@jaydip_khambhala_1202
@jaydip_khambhala_1202 2 жыл бұрын
🦁હા મારો મોજીલો માલધારી હા🦁 જય માતાજી🙏
@parthadroja8574
@parthadroja8574 2 жыл бұрын
Wah charanji Wah....
@krishnanjalikankiya3973
@krishnanjalikankiya3973 2 жыл бұрын
Aapda gujratioate awa kalakal apda Abhiman che 👌🏻
@mihirpandit6629
@mihirpandit6629 2 жыл бұрын
આ છે આપણું સાચું સાહિત્ય અને સાંસ્કૃતિક વારસો.
@mamtasoneji1121
@mamtasoneji1121 2 жыл бұрын
વાહ વાહ ભાઈ અતિ સુંદર આનંદ થયો જય શ્રી કૃષ્ણ 🙏👌👌🙏🙏🙏🙏
@saurinmehta159
@saurinmehta159 2 жыл бұрын
Gujju folk rocks.. thank you for sharing this video
@bharatthakor1972
@bharatthakor1972 2 жыл бұрын
Good
@JohnWick-ls7yt
@JohnWick-ls7yt 2 жыл бұрын
સમય આવી ગયો છે કે આપણે આપણી સંસ્કૃતિની કદર કરીએ અને તેને તેના શુદ્ધ સ્વરૂપમાં સાચવવાનો પ્રયાસ કરીએ.
@nafi25
@nafi25 Ай бұрын
Jyare parents badako ne English medium ma bhanavva mage chhe tyare tyare Gujarati sanskriti ne jadavvi aghari chhe
@aakanxa18
@aakanxa18 2 жыл бұрын
ગુજરાત નું ગૌરવ છો આપ બન્ને. 🙏
@poonamsinhsolanki3774
@poonamsinhsolanki3774 2 жыл бұрын
આ છે ડાયરાની સાચી મજા...
@valabalbhadrasinh3513
@valabalbhadrasinh3513 3 ай бұрын
Jay ma mogal.....
@zankarmusical5105
@zankarmusical5105 2 жыл бұрын
ખુબ સરસ આદિત્ય ગઢવી
@user-du7tu1bn3m
@user-du7tu1bn3m 8 ай бұрын
Vah kavi vah....🙏☝️
@mehul.j.d510
@mehul.j.d510 2 жыл бұрын
Gujarat kalaakaar 🦁chhe 🙏🙏😍😍
@HiteshBaria-bt8pg
@HiteshBaria-bt8pg 3 ай бұрын
Jai Maa Mogal ❤
@virentrivedi9640
@virentrivedi9640 2 жыл бұрын
સાચી વાત ડાયરો આને કહેવાય 🙏
@neelpatel2970
@neelpatel2970 3 жыл бұрын
👌🏻 Adbhut
@kirandangadhavi4827
@kirandangadhavi4827 2 жыл бұрын
જોરદાર, જય માતાજી 🙏🙏
@jigsmaheshwari5847
@jigsmaheshwari5847 2 жыл бұрын
Nice રિયલ સંસ્કૃતિ આપડી આ જ છે
@jigsmaheshwari5847
@jigsmaheshwari5847 2 жыл бұрын
એક સાચા ગુજરાતી ની આ ઓળખ છે
@devalcharan7524
@devalcharan7524 2 жыл бұрын
Big fan of Aditya gadhvi
@hiteshraval2602
@hiteshraval2602 Ай бұрын
Vah vah Aditya gadhvi and Yogesh gadhvi khoob moj 🎉🎉
@harshadvsolankivirjibhails2401
@harshadvsolankivirjibhails2401 2 жыл бұрын
🙏👌 જય હો ગઢવી 🙏
@user-cw3qv5lt2x
@user-cw3qv5lt2x Жыл бұрын
Baap beta visv ma chaiii gyaa aap bnne ne aashirvad yogeshdan Bhai aap no voice pan jordar chi aadity par vaari jauu🙏🙏👏👏👏👏👌👌👌
@solankisardarsinh9028
@solankisardarsinh9028 2 жыл бұрын
વાહ ગઢવી વાહ 👍
@YPRAJAPATI521
@YPRAJAPATI521 2 жыл бұрын
વાહ... ખૂબ ખૂબ સરસ... આદિત્ય ગઢવી...👏👏
@shrineeldesignstudio1776
@shrineeldesignstudio1776 2 ай бұрын
Wah kaviraj❤❤
@anliparmar8733
@anliparmar8733 2 жыл бұрын
Gir ma 1 nahi pan 2 saav grje ek kesri ane bijo aaditya gadvi ma mogal tamane kayam saja Narva rakhe ej prathna
@bhagavansangvaghela4955
@bhagavansangvaghela4955 2 жыл бұрын
વાહ મોજ વાહ
@rdbanna1388
@rdbanna1388 2 жыл бұрын
Vahhhh kaviraj vahhhhh
@ashrafumadiya7224
@ashrafumadiya7224 2 жыл бұрын
હાકલા હો ગઢવી ! હાકલા !
@binashah6491
@binashah6491 2 жыл бұрын
Khamma mara Vira ,Bahuj fine 🌹💐🙏
@laljipragji2469
@laljipragji2469 2 ай бұрын
बहुत अच्छा लगता है
@manubharvad7811
@manubharvad7811 2 жыл бұрын
હા... ગઢવી...હા... 🙏🙏🙏
@priyaraval2969
@priyaraval2969 2 жыл бұрын
વાહ વાહ ભાઈ ભાઈ 👍🙏🙏
@kiranvala225
@kiranvala225 Жыл бұрын
Ha moj ha ગુજરાતી સાહિત્ય 🙌🙌👌👌
@premdabhi6897
@premdabhi6897 2 жыл бұрын
મોજ ના દોરા વસુટી ગયા હો... હા મોજ હા...
@jivrajsagdiya4989
@jivrajsagdiya4989 2 жыл бұрын
વા બાપ દીકરા ની મોજ જય માતાજી
@ashokparmar6411
@ashokparmar6411 2 жыл бұрын
Vah gadhvi jay mataji
@darbarRajendra
@darbarRajendra 2 ай бұрын
❤Vahgadhvevalavah❤
@vitthalbhairathva4809
@vitthalbhairathva4809 Жыл бұрын
આને કેવાય ગુજરાતની સાચી સંસ્કૃતિની ઓળખ🙏🙏🙏
@walmiyamusical2050
@walmiyamusical2050 2 жыл бұрын
વાહ ભાઈ દીલ ખુશ કરી નાખ્યો 🙏
@neelrajsinh
@neelrajsinh 2 жыл бұрын
Ek var fari thi Thai jay ❤️
@rajeshjamariya5809
@rajeshjamariya5809 2 жыл бұрын
Are bhai tu.... video paaso chaalu kri lene....aa bey ne hu...ghumare chadaves....just for fun....ok
@meetdigital2748
@meetdigital2748 2 жыл бұрын
kinjal ben avi ne besi ne sbhdhe etle to su keve moj che bapu mazha aavi gay
@bhaktimakkad7934
@bhaktimakkad7934 2 жыл бұрын
જીયો લોકસાહિત્ય.....જીયો કલાકાર....
@ravik1097
@ravik1097 Ай бұрын
જય મોરલીધર
@manandave5987
@manandave5987 2 жыл бұрын
જબરદસ્ત,,, જબરદસ્ત,, જય હો...
@bhoomikamakwana6695
@bhoomikamakwana6695 2 жыл бұрын
જોરદાર ..... ✨💫⭐🌟
@rajalvaghela9389
@rajalvaghela9389 2 жыл бұрын
Vah vah vah Bhai 🎊🎉🎇
@SunilRathod-gt3ml
@SunilRathod-gt3ml 2 жыл бұрын
Wah aadiibhai wah maza aavu gai.....
@sharmishtashah5819
@sharmishtashah5819 9 ай бұрын
Ishvar ni sauthi moti den che.pita putra ni Jodi ne shat naman
@nimitrakholiya1769
@nimitrakholiya1769 2 жыл бұрын
Awesome it's realising us the power of our culture 😍
@devalgadhvi5667
@devalgadhvi5667 2 жыл бұрын
Vha Aditya gadhvi and yogesh gadhvi supar jodi baap dikra ni
@sureshparmar3525
@sureshparmar3525 Жыл бұрын
ભાઇ ભાઇ.... સૌ કોઈ ડોલી રહ્યા છે.. આનંદ ની લહેરો ઉઠી છે....
@mansi6695
@mansi6695 2 жыл бұрын
વાહ વાહ
@rajeshtalpada6056
@rajeshtalpada6056 2 жыл бұрын
I deserve both of you... I love you ur singing & voice..really love you.❤❤❤💐💐💐
@kushalupadhyay7781
@kushalupadhyay7781 2 жыл бұрын
અદભુત 😇
@nikunjbhavsar5547
@nikunjbhavsar5547 2 жыл бұрын
Heart touching lines.... Singing....Music.....All r to goooooood.... True Love emotions...In this song Really really really good... Outstanding...Thank u for movie and song ♥️♥️♥️♥️💐👌🏻👍
@dhanlaxmishah9706
@dhanlaxmishah9706 2 жыл бұрын
XD gt ft
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 16 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 123 МЛН
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 11 МЛН
ROLLING DOWN
00:20
Natan por Aí
Рет қаралды 10 МЛН
Mor Bani Thanghat Kare | Aditya Gadhvi | Garba Medley | Mahashivratri 2020
19:48
ADITYA GADHVI PRIVATE CONCERT SURAT
2:07:37
Bhavesh Kachariya Click
Рет қаралды 126 М.
CHRISTCHURCH PRE NAVRATRI 2024 | ADITYA GADHVI LIVE IN NEW ZEALAND
13:12
The Gujju Couple NZ
Рет қаралды 1,8 М.
Aditya Gadhvi | Yogesh Gadhvi | Bhavesh Vara | lok Dayro at Navrang
3:28:13
Navrang Navratri
Рет қаралды 190 М.
Ochhav | Non-Stop Gujarati Garba & Lok Geet 2023 | Aditya Gadhvi
47:50
Aditya Gadhvi
Рет қаралды 1,4 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 16 МЛН