Arvind Barot Interview Part 01 || અરવિંદ બારોટ સાથે સુરીલો સંવાદ - ભાગ 01

  Рет қаралды 48,362

Vijay Jotva Journalist

Vijay Jotva Journalist

2 жыл бұрын

S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :-Interview With Arvind Barot
Speech/Anchor :-vijay Jotva - Journalist
Respondent :-Arvind barot
Singer :-Arvind barot
Song :-
kanji tari maa keshe pan ame kanudo keshu re
sonala indhoni sita ne rupla nu bedu
arvind bhai life history
banu barot hans ni barot ni vat
history of lok sangit
gujarati lok sangit history
gujarati folk sangit history
Live Recording :-Vijay jotva -Journalist
Contact Mail-vijaykarshan@gmail.com
Social Media Links
Facebook Page :- / vijayjotvajournalist
instagram :- / vijay_jotva_journalist
KZfaq :- / vijayjotvajournalist
facebook profile:- / vijayjotvaahir
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
#ArvindBarot #BhajanArvindBarot
#prabhatiya #bhajan #Arvind_Barot
#InterviewArvindBarot #dayroArvindBarot
#gujaratifolk #gujaratiLokSangit
#VijayJotvaJournalist #GujaratiArtist_Interview #GujaratAll_Celebrity_Interview
Gujarat All Artist Singer Interview Documentary Biography
WebSite :-bhajansantvani.com/
Arvind barot interview
અરવિંદ બારોટ સાથે સુરીલો સંવાદ
અરવિંદ બારોટ સાથે મુલાકાત
mulakat with arvind barot
gujarati bhajan arvind barot
bhakti song arvind barot
life story arvind barot
life journey arvind barot
interview documentary arvind barot
lok dayro arvind barot
arvind barot bhajan
arvind barot garba
arvind barot lokgit
arvind barot lagan git
arvind barot meena patel
arvind barot Lalitaben ghodadra
arvind barot dakla
arvind barot prabhatiya

Пікірлер: 128
@shaktidangadhavi9932
@shaktidangadhavi9932 2 жыл бұрын
ખુબ સરસ મુલાકાત વિજય ભાઈ સાથે અરવિંદભાઈ એ કવિ કાગ બાપુ, હેમુભાઈ ગઢવી, કનુભાઈ બારોટ,અભરામ ભગત ની યાદી કરાવી ખુબ આનંદ થયો અને રેડિયો પર આવતા કાર્યક્રમો સાંભળતા યાદી કરાવી
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
Abhar dhanyavad
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 2 жыл бұрын
Verygood aravindbhai barot.. Great kalakar.. Dhanyavaad. Ghero sur. Mast
@rohitzalaofficial9138
@rohitzalaofficial9138 Жыл бұрын
Jay mataji jay shree Radh krishna khub sarash Arvind bhai Barot
@govindchandpa2755
@govindchandpa2755 2 жыл бұрын
વાહ રે... અરવિંદ ભાઇ બારોટ ,જય માતાજી ... જુની વાતો સાંભળી આનંદ આપ્યો... નાદ બ્રહમ શબ્દ બ્રહમની સુંદર વ્યાખયા કરી.... વાહ વિજય ભાઇ... જૂના જોષીઓને જગાડી આનંદ પીરસો છો.. ભાઇશ્રી
@msofficial2946
@msofficial2946 2 жыл бұрын
વાહ ખુબ સરસ વીજયભાઈ તમે બવ સારા કલાકાર ની મુલાકાત લીધી
@bhaskarkhimjibhai8764
@bhaskarkhimjibhai8764 2 жыл бұрын
વાહ... અરવિંદ બારોટ જી ખૂબ ખૂબ અભિનંદન
@ashwinkateliya2661
@ashwinkateliya2661 2 жыл бұрын
Vah arvindbhai vah
@ahirranmal5823
@ahirranmal5823 2 жыл бұрын
જય હો આહિરાત જય મૉરલીધર જય શ્રી મૉગલ માતાજી 🙏🙏🙏🌷☘️☘️🦚🇮🇳🦚
@nalinibenchaniyara6562
@nalinibenchaniyara6562 Жыл бұрын
Very nice, jai ho.
@vaghdesur34
@vaghdesur34 Жыл бұрын
ખુબ સુંદર ❤
@MaheshThakor-ks1up
@MaheshThakor-ks1up Жыл бұрын
I love arvind barot aavaj
@khodarajput5245
@khodarajput5245 2 жыл бұрын
કેટલા દિવસ થી રાહ જોતા હતા પણ આજ એ દિવસ આવિપણ ગ્યો
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
ધન્યવાદ
@hiteshbarot5980
@hiteshbarot5980 2 жыл бұрын
વાહ બારોટજી વાહ 🙏
@rasiktogadiya7834
@rasiktogadiya7834 2 жыл бұрын
વાહ બારોટજી ની મોજ અાવા કલાકારો પાસેથી અાજ કાલના કલાકારોને ઘણુબધુ શીખવાની જરૂર છે
@vijaymistry253
@vijaymistry253 Жыл бұрын
સુરા ભાથાજી કેસેટ સુપર. ગસી નાખી કેસેટ સાંભળી સાંભળી. સુપર અવાજ.ને ભાવનાબેન રાણા. સુપર
@vijaymistry253
@vijaymistry253 Жыл бұрын
વાહ અરવિંદભાઈ.
@thakormaheshthakormahesh9797
@thakormaheshthakormahesh9797 11 ай бұрын
ખુબ સરસ ❤❤❤
@dharmeshbhaipatel5656
@dharmeshbhaipatel5656 6 ай бұрын
કોકિલકંઠી સ્વ. મીનાબેન પટેલ ની જીવન ઝરમર રજુ કરવા વિનંતી.
@rajadasa2353
@rajadasa2353 2 жыл бұрын
Jay hoo
@kiransurti2226
@kiransurti2226 2 жыл бұрын
જયમાતાજી
@khodarajput5245
@khodarajput5245 2 жыл бұрын
ખૂબ જ સરસ
@hareshrabari111
@hareshrabari111 2 жыл бұрын
Vah Arvind Bhai Barot..
@khodarajput5245
@khodarajput5245 2 жыл бұрын
વાહ ભાઈ વાહ
@bhaveshshah686
@bhaveshshah686 Жыл бұрын
Jay Ho
@vaghdesur34
@vaghdesur34 Жыл бұрын
વાહ
@kantibhaiupadhyay49
@kantibhaiupadhyay49 2 жыл бұрын
Vah barot
@ramapatel7305
@ramapatel7305 2 жыл бұрын
V interesting this video. Excellent 👌👌👌🙏thanks.
@lakhmankhodbhaya1490
@lakhmankhodbhaya1490 2 жыл бұрын
વાહ ખૂબ સરસ... જય માતાજી...
@arjunsolanki2885
@arjunsolanki2885 2 жыл бұрын
અરવિંદભાઈ સાથેના સુરીલા સંવાદમાં આપણી કલા,સંગીત,સંસ્કૃતિ અને વારસાની સમજ મળી.લુપ્ત થઈ જતી આ સંસ્કૃતિ ઉજાગર થાય અને આવનારી પેઢી કલા વારસો જાળવે.ખુબ સરસ મુલાકાત વિજયભાઈ
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
Dhanyavad
@nareshshiyal8089
@nareshshiyal8089 2 жыл бұрын
અમારા મહુવા નુ ગૌરવ બારોટ જી
@dharmistha.shah.alakhdhamo4140
@dharmistha.shah.alakhdhamo4140 2 жыл бұрын
Jay ho aava j satvik loko na interview lo bhai 🙏
@khodugadhavi9282
@khodugadhavi9282 2 жыл бұрын
આકાશવાણી રાજકોટ કેન્દ્ર પરથી ગુંજે સ્વર ગગને આવો મુલાકાત પર આધારિત કાર્યક્રમ આવતો પણ એનાથી પણ વિશેષ ખૂબ જ સુંદર કાર્યક્રમ રજૂ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
Saras
@DINESHBHAIRao
@DINESHBHAIRao 10 ай бұрын
Vijay bhai Gopal bhai Barot nu interview lyo ek var🙏
@rajangohil9487
@rajangohil9487 2 жыл бұрын
પ્રફુલ્લ દવે ની મુલાકાત લેજો
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 2 жыл бұрын
સોના ઈંઢોણી રૂપલા નુ બેડુ આ ધોળ હોય તો આપજો 🙏🙏
@rajangohil9487
@rajangohil9487 2 жыл бұрын
લખેલુ હોય તો મોકલો
@bhagwanram1136
@bhagwanram1136 2 жыл бұрын
VAH. VIJAY. BHAI. VAH. VIJY. BHAI. JaY. MURALIDHAR. JAY. MURALIDHAR
@babubarotofficial2945
@babubarotofficial2945 2 жыл бұрын
Vah vijaybhai vah
@VinodKaprupura
@VinodKaprupura 2 жыл бұрын
Super Duper Singer Arvind Bhai
@variyaanil3033
@variyaanil3033 4 ай бұрын
અમારુ ગામ તરેડ નુ ગૌરવ છે અરવિંદ ભાઈબારોટ
@AKASHTHAKOROFFiCiAL9276
@AKASHTHAKOROFFiCiAL9276 2 жыл бұрын
જય હો જય હો અરવિંદ બારોટ જય હો
@Ranjitnaiyabhajn
@Ranjitnaiyabhajn 2 жыл бұрын
શાંતિલાલ વાટલિયા ની મુલાકાત લેજો વિજય ભાઈ 🙏
@mayurn.chandera2239
@mayurn.chandera2239 2 жыл бұрын
વાહ ખુબ સરસ
@lalitbhaimehta1403
@lalitbhaimehta1403 2 жыл бұрын
અરવિંદ ભાઈ ના ગીતો અમે પણ નાનાં કલાકારો ગાય છે જય માતાજી
@Aditi.vav.4
@Aditi.vav.4 2 жыл бұрын
વાહ ખુબ સરસ વાત કરી ❤️
@manojtank1143
@manojtank1143 2 жыл бұрын
વાહ બારોટ વાહ
@hamircharan4459
@hamircharan4459 Жыл бұрын
संगीत बजे तक बीच-बीच में फोटो चित्र मूर्तियां प्राकृतिक सुंदर दृश्य भी बताते रहे कहानी के दौरान विजय भाई
@jayyadav8376
@jayyadav8376 2 жыл бұрын
વા ભાઈ વા 🙏🙏🙏
@ahirnayan2215
@ahirnayan2215 2 жыл бұрын
Jay mataji 🙏
@mukeshghodadara3645
@mukeshghodadara3645 2 жыл бұрын
ગગન જેઠવા ઈન્ટરવ્યુ લેવુ ભાઈ જય મોરલી ધર
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
Jay murlidhar
@bhalabharvad2638
@bhalabharvad2638 2 жыл бұрын
Jay thakar bhai
@sureshdhoriyani6241
@sureshdhoriyani6241 2 жыл бұрын
Jay mataji Vijay bhai
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
Jay mataji
@laljighoghari9270
@laljighoghari9270 2 жыл бұрын
જય હો
@rekhagusai2910
@rekhagusai2910 2 жыл бұрын
જય માતાજી ભાઇ અમારા ભચાઉ કચ્છનુ ગૌરવ છે એવા નાથજીબાપુ તેમજ જીતુભાઇ ગઢવી ની મુલાકાત લો
@subhashzalaofficial3935
@subhashzalaofficial3935 2 жыл бұрын
વાહ ખૂબ સરસ...
@jagadishbharvad3989
@jagadishbharvad3989 2 жыл бұрын
વત્સલા પાટીલ અલ્કા યાગ્નીક નુ પણ ઇન્ટરવીયુ લેજો
@virabhaiahirofficial3003
@virabhaiahirofficial3003 2 жыл бұрын
ખુબ સુંદર કાર્યક્રમ વિજયભાઈ
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
Ha moj
@singerbabudesai3870
@singerbabudesai3870 2 жыл бұрын
આ જુના જોગી પાસે જુના ગીતો ભજનો સાંભળવા લાવોછે
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 2 жыл бұрын
Very very nice👌👌 jay shree krishn🙏🙏🙏🌹🌸🌺
@hamircharan4459
@hamircharan4459 Жыл бұрын
हिंगलाज माता करणी माता मंदिर का दर्शन भी बतावे फोटो चित्र मूर्ति के साथ दोहा गीत के साथ विजय भाई
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 2 жыл бұрын
Oho vah mithas.vah mithas. Ava dada git gay to dikri suy Jay j ne barot..ji
@user-bp5gl1xu8l
@user-bp5gl1xu8l 2 жыл бұрын
આશિષ બાપુ નાં બાપા સીતારામ વાલા 🙏🏻
@kp_studio3332
@kp_studio3332 2 жыл бұрын
બીલકુલ સાચી વાત બારોટ સાહેબે કરી પરીવારપસાથે નરહેવુએ
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
Sitaram
@arvindbarot4060
@arvindbarot4060 2 жыл бұрын
જય હો, ખુબ સરસ.
@ratilalpitroda9254
@ratilalpitroda9254 2 жыл бұрын
Vah vijay bhai juna klakar ne maila
@sbcahir5806
@sbcahir5806 2 жыл бұрын
Wah khub saras
@ChiragPatel-sh4cz
@ChiragPatel-sh4cz 2 жыл бұрын
Jay ho vijaybhai
@hasmukhkanjariya5312
@hasmukhkanjariya5312 2 жыл бұрын
Thankyou Vijaybhai
@sanjaychirodiya4552
@sanjaychirodiya4552 2 жыл бұрын
my fave singer
@Kailash021
@Kailash021 2 жыл бұрын
Wah...
@jaydeepmardiya6095
@jaydeepmardiya6095 2 жыл бұрын
વાહ જય હો
@jivanahir1596
@jivanahir1596 2 жыл бұрын
👌👌👌👌👌
@jagdishmatiya787
@jagdishmatiya787 2 жыл бұрын
ખૂબ સરસ વિજય ભાઈ
@yogeshgoswami9677
@yogeshgoswami9677 2 жыл бұрын
I love you Vijay bhai tame khub saru kam Karo so aap
@mulubhaivanzar9952
@mulubhaivanzar9952 2 жыл бұрын
Waah barot ji
@user-gw9hw6rj2e
@user-gw9hw6rj2e 2 жыл бұрын
👌
@user-gw9hw6rj2e
@user-gw9hw6rj2e 2 жыл бұрын
પાલીતાણા બીપીનભાઈ કાલાકારનીમુલાકતલૉ સંડીયબીપીનભાઈ બાપનાભજનૉબૉવગાયછે
@gohilmehul6778
@gohilmehul6778 2 жыл бұрын
જય સીયારામ
@solankivishal6097
@solankivishal6097 2 жыл бұрын
સર એકવખત રાજકોટ ના બેન્જો મેકર ગોરધન ભાઈ બેન્જો બનાવનાર નો એક વખત મુલાકાત નો વિડિયો બનાવોને જોરદાર બેન્જો બનાવે છે અને તેની બવ ઓછા લોકોને ખબર છે તો એક વિડિયો please બનાવો મુલાકાતનો🙏🙏🙏
@DDBharatimedia
@DDBharatimedia 2 жыл бұрын
Avshy leshu
@usatadramjogal
@usatadramjogal 2 жыл бұрын
Jay mataji
@krunalprajapati4310
@krunalprajapati4310 2 жыл бұрын
પ્રફુલ્લ ભાઈ દવેનું interview પણ લેજો.
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
Ok
@hamircharan4459
@hamircharan4459 Жыл бұрын
परिवारिक फोटो चित्र भी बताते रहे एक संदेश भी आखरी में दीजिएगा विजय भाई
@sheetman811
@sheetman811 2 жыл бұрын
Jay shree Krishna
@khodarajput5245
@khodarajput5245 2 жыл бұрын
રમેશ પરમાર ની મુલાકાત લેવા વિનંતિ
@user-qp1zz9se4r
@user-qp1zz9se4r 2 жыл бұрын
હા ધોળ કિર્તન હા
@ashwinkateliya2661
@ashwinkateliya2661 2 жыл бұрын
Real hero
@Ranjitnaiyabhajn
@Ranjitnaiyabhajn 2 жыл бұрын
આતો અમારા ગામ ના તરેડ ના હા બારોઠ હા
@Asadgurukrupa
@Asadgurukrupa 2 жыл бұрын
આકાશવાણી માં ઘણી વાર સાંભળેલ.મારે રેડિયો નો ઘણો શોખ હતો
@devsursagathiya9247
@devsursagathiya9247 2 жыл бұрын
કિરણ ગઢવી ની મુલાકાત લેજો વિજયભાઈ
@gangulyvlogs2711
@gangulyvlogs2711 Жыл бұрын
અરવિંદ ભાઇ અત્યારે હાલમાં કયા રહે છે. ભાઈ જણાવવા વિનંતી🙏😊
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist Жыл бұрын
rajkot
@khorasiyachandresh9864
@khorasiyachandresh9864 2 жыл бұрын
Gujrati play back singar
@devsursagathiya9247
@devsursagathiya9247 2 жыл бұрын
માન સરોવર દાસ બાપુ ચનવાડા ની મુલાકાત લેજો વિજયભાઈ
@VinodKaprupura
@VinodKaprupura 2 жыл бұрын
Bijo bhag muko
@glvaghelagf9769
@glvaghelagf9769 2 жыл бұрын
અમારા ગામ બાજુના તો
@smitkotechaofficial272
@smitkotechaofficial272 2 жыл бұрын
Hu Pan Bal kalakar chu mare tamne malvu che Maru gam Bhanvad GJ37
@sharmilabzadafiya5362
@sharmilabzadafiya5362 2 жыл бұрын
Brijraj dan gadhvi nu interview layo Vijay bhai
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
અવશ્ય
@rajangohil9487
@rajangohil9487 2 жыл бұрын
આ ધોળ KZfaq મા હોય તો લિંક મોકલો
@yogeshsadhu9483
@yogeshsadhu9483 2 жыл бұрын
🌷 Vijay Sir, Shree Munna Bapu [ Munna Maharaj ]- Shree Bajarang Ashram Ahmedabad - Santvani Artist, And Banjo Player Shree Hiteshgiriji nu interview Upload karo, Thank you so much sir. 🙏😊🌷💐
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
આવનારા સમય માં અચૂક કરશું
@yogeshsadhu9483
@yogeshsadhu9483 2 жыл бұрын
@@VijayJotvaJournalist 🙏💐🌷👍Sir.
@ashishbarot1545
@ashishbarot1545 2 жыл бұрын
Kanu barot ni vat kari a khamma Khamma pir ne jaji khamma a kanu barotji nu bnavelu 6 ghnane khabar nathi....
@babubharvad866
@babubharvad866 2 жыл бұрын
Bhojabhai Bharvad ni mulakat lo ekvar
@shoppinworld2810
@shoppinworld2810 2 жыл бұрын
ભોજાભાઈ ભરવાડ નું ઇન્ટરવ્યૂ લો
@rathodrakesh6528
@rathodrakesh6528 Жыл бұрын
Tt
@despremi7560
@despremi7560 2 жыл бұрын
Adbhut adbhut keva mate koi shabd j nathi
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
Dhanyavad
Beautiful gymnastics 😍☺️
00:15
Lexa_Merin
Рет қаралды 14 МЛН
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 13 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 7 МЛН
ARVIND BAROT - KAVITAPATH - BOOK VIMOCHAN OF VARSHA PRAJAPATI
18:27
Varsha L. Prajapati
Рет қаралды 333
ToRung short film: 🙏baby protects puppy🐶
0:37
ToRung
Рет қаралды 84 МЛН
Приятного аппетита 🤣
0:15
Dragon Нургелды 🐉
Рет қаралды 8 МЛН
The FAST and FURIOUS Table Hack 😱
0:29
LosWagners ENG
Рет қаралды 19 МЛН
Толстый солдат всем отомстил #shorts
1:00
天使妈妈拍到了什么大家吓一跳?#火影忍者 #佐助 #家庭
0:23
ToRung short film: 🙏baby protects puppy🐶
0:37
ToRung
Рет қаралды 84 МЛН