અત્યાર સુધી અને આજના વરસાદની માહિતી પરેશ ગોસ્વામી || Varsad Ni Mahiti Paresh Goswami WeatherTV

  Рет қаралды 152,889

Weather TV

Weather TV

22 күн бұрын

અત્યાર સુધી અને આજના વરસાદની માહિતી પરેશ ગોસ્વામી || Varsad Ni Mahiti Paresh Goswami WeatherTV
#pareshgoswami #Samachar #News #પરેશગોસ્વામી #સમાચાર #breaking #trending
#India #Gujarat #2024 #2024 #Tempreture #Thandi #શિયાળો #ઠંડી #તાપમાન #dhana #jiru #ghav #chana #ધાણા #july #જુલાઈ #Chomasu #ચોમાસુ #Varsad #વરસાદ #આગાહી #Aagahi
નીચે આપેલ લિંક ઓપન કરો અને સંગઠન માં જોડાવા માટે ફોર્મ ભરો
docs.google.com/forms/d/e/1FA...
our application
play.google.com/store/apps/de...
Our websiteweathertv
pareshgoswami.in/
Facebook
profile.php?...
Twitter
PareshG60941777?s=08
Paresh_Goswami_WeatherTV

Пікірлер: 1 000
@user-ve9sn3dm9m
@user-ve9sn3dm9m 19 күн бұрын
પરેશભાઈ 10 તારીખ વરસાદ નુ વધુ રહે છે એની જગ્યાએ આખો દિવસ તળકો મહેસાણા માં લ્યો બોલો
@mahakalimandapdecoresansan63
@mahakalimandapdecoresansan63 19 күн бұрын
સાચી વાત 👌👌
@hasamlakha5707
@hasamlakha5707 19 күн бұрын
સાવ સાચી વાત કરી તમે ભાઈ
@SEVAK_GOSWAMI
@SEVAK_GOSWAMI 19 күн бұрын
Mehsana district ma varsad ni khas dusmni Lage se bdhe Varsad pdyo pn mehsana district ma nthi😂
@mahakalimandapdecoresansan63
@mahakalimandapdecoresansan63 19 күн бұрын
@@SEVAK_GOSWAMI 🤪🤪
@user-or9gy5or7v
@user-or9gy5or7v 19 күн бұрын
તમે હવે અઠવાડિયામાં એક વીડિયો બનાવો
@user-dh6re9zd8e
@user-dh6re9zd8e 19 күн бұрын
સુરેન્દ્રનગર મા ઓસામા ઓસો વરસાદ છે
@user-ps5nv4ub5h
@user-ps5nv4ub5h 19 күн бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ નથી
@KamleshPatel-zl6xp
@KamleshPatel-zl6xp 19 күн бұрын
સર્વે કરી ને જોવો પરેશ ભાઈ...લીમડી માં અને આજુ બાજુ ના વિસ્તાર માં હજી વાવણી ય બાકી સે..ભાઈ...
@jayeshkanjiya826
@jayeshkanjiya826 19 күн бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ નથિ
@alpesh3657
@alpesh3657 19 күн бұрын
બનાસકાંઠા જિલ્લામાં હજુ વરસાદ નથી થયો😢
@BhanjiPatel-b5c
@BhanjiPatel-b5c 19 күн бұрын
ગેની બેન આવી ગઈ છે એટલે વરસાદ ન આવે
@chaudhary_short
@chaudhary_short 19 күн бұрын
100% sachi vat bhai
@sanjaybhaimetaliya6477
@sanjaybhaimetaliya6477 19 күн бұрын
સુરેન્દ્રનગર જીલ્લા ના લિંબડી તાલુકાના ગામ નાનાટીબલા વરસાદ નથી કોરૂ ધાકોડ છે
@RajeshkRethaliya
@RajeshkRethaliya 19 күн бұрын
A ha
@user-bz4th6hi2o
@user-bz4th6hi2o 19 күн бұрын
પરેશભાઈ આપ કહેતા હતા સુરેન્દ્રનગરમાં વરસાદ આવશે કઈ આયો નહીં
@himatbhaipatel2669
@himatbhaipatel2669 19 күн бұрын
સાચું છે તમારું
@gohilmonika4188
@gohilmonika4188 19 күн бұрын
વરસાદ ની બવ જરૂર છે સાયલાના ગામડામાં
@jigneshbhai5449
@jigneshbhai5449 19 күн бұрын
સુ નગર મા ચપટી નખાવાની જરુર છે.
@pravinshiyal3711
@pravinshiyal3711 19 күн бұрын
ભાઈ હમારેતોવરસાદજોતોજનથીતોયપડેછે
@Mavjithakor-i4m
@Mavjithakor-i4m 19 күн бұрын
110% સાચી વાત છે 😢😢😢
@user-cg8sz6pk1k
@user-cg8sz6pk1k 19 күн бұрын
પરેશભાઈ અમારે ત્યાં બનાસકાંઠા ના થરાદ તાલુકા ના ગામડા ઓમા વરસાદ બીલ કુલ નથી
@shamjiahirkutchhgujrat6055
@shamjiahirkutchhgujrat6055 19 күн бұрын
પરેશ ભાઈ કચ્છ ના ભચાઉ તથા રાપર તાલુકા ના ગામડા ઓ માં બિલકુલ વરસાદ નથી પડ્યો હજી સુધી❤❤❤❤
@viramaghara27
@viramaghara27 19 күн бұрын
સુ, નગર જીલ્લા માં સાયલા તાલુકામાં સાપરમાવરસાદનથી
@KathechiyaNagajibhaj-li8ow
@KathechiyaNagajibhaj-li8ow 19 күн бұрын
ધન્યવાદ પરેશભાઈ જોષી નાની કઠેચી લિંબડી સુરેન્દ્રનગર અમારે વરસાદ નથીઃ
@jagdishbhaiborana9799
@jagdishbhaiborana9799 19 күн бұрын
હું શિયાણી થી😅
@BharatparmarBharatparmar-kg7js
@BharatparmarBharatparmar-kg7js 19 күн бұрын
હું વરસાણી થી😂​@@jagdishbhaiborana9799
@user-vo4ud1to2t
@user-vo4ud1to2t 19 күн бұрын
પરેશભાઈ તમે 10 11 કહેતા હતા એ 10 11 માં તો અમારે ફૂલ તડકો છે પવન હું કાંઈ છે બે દિવસથી ઉત્તર ગુજરાત બનાસકાંઠા આગાહી કરો અને વરસાદ મોટુ ફેરવી
@cartoonvideo3263
@cartoonvideo3263 19 күн бұрын
સુરેન્દ્રનગર જીલ્લા ના થાન બાજુમાં અત્યાર સુધીમાં એક પણ સાટો પડીયો નથી સારસાણા મા😢
@user-nf7gs9qu6h
@user-nf7gs9qu6h 19 күн бұрын
😮😮😮😮😮
@shaileshchaudhary3264
@shaileshchaudhary3264 19 күн бұрын
જય ભોલેનાથ પરેશ ભાઈ પાટણ જિલ્લામાં પણ ખૂબ જ વરસાદ ઓછો છે
@mrfarmer265
@mrfarmer265 19 күн бұрын
હર હર મહાદેવ
@user-pk6yv6pq2j
@user-pk6yv6pq2j 19 күн бұрын
પરેસભાઈ,થરાદ,તાલુકામાં,વરસાદ,નથી,ભાઈ,કેયારેથાસે,જય,માતાજી, 🙏🙏👍👌🥱
@ranaajaysinh4699
@ranaajaysinh4699 19 күн бұрын
પરેશભાઈ તમે જે આગાહી કરી તે માં સુરેન્દ્રનગર જીલ્લા ના લખતર તાલુકા માં હજુ પણ વાવણી લાયક વરસાદ નથી
@bhurabhaibaraiya9050
@bhurabhaibaraiya9050 19 күн бұрын
અમારે દ્વારકા માં બારે મેધ ખાગા...જય દ્વારકાધીશ....
@rohitbhambhana599
@rohitbhambhana599 19 күн бұрын
માળિયા હાટીના મા ખુબ જ સારો વરસાદ પરેશ ભાઈ
@BharatThakor-rw2zh
@BharatThakor-rw2zh 19 күн бұрын
પરેશ ભાઈ ભચાઉ તાલુકા ના ચોબારી વિસ્તાર માં હજી ધૂળ ઉડેસે
@user-vk8ou2ws9s
@user-vk8ou2ws9s 19 күн бұрын
બનાસકાંઠા જિલ્લા માં અમુક તાલુકા માં વરસાદ હજી જોવે તેઓ થયો નહીં સાહેબ
@moliyavallabhbhai1240
@moliyavallabhbhai1240 18 күн бұрын
જય શ્રી સ્વામિનારાયણ😊પરેસ ભાઈ🎂👍👌💐💐💐💐💐💐💐💐
@ranabhaichauhan7625
@ranabhaichauhan7625 19 күн бұрын
જયમાતાજી પરેશભાઈ કરછરાપર વરસાદ
@amrtbhai4419
@amrtbhai4419 19 күн бұрын
પરેસ ભાઈ વાવ થરાદ તાલુકામાં 70%વિસતાર વાવણી લાયક વરસાદ નથી
@prajapatirameshbhai3728
@prajapatirameshbhai3728 19 күн бұрын
સાચી વાત
@vishalodedara7491
@vishalodedara7491 19 күн бұрын
પરેશ ભાઇ મગફળી મા જીવામૃત નો પપં દ્રારા છટકાવ કરી શકાય એનો જરુંર જવાબ આપજો. 🌱🌱🌱🌱
@diprajput519
@diprajput519 19 күн бұрын
ના ના નો ચાટતા એમાં માંડવી માં ખડ હોય તો glaycil એન્ડ gramozon છાંટો
@dilipgohil9970
@dilipgohil9970 19 күн бұрын
jay mataji pareshbhai g 🌹🌹🌹
@moliyavallabhbhai1240
@moliyavallabhbhai1240 18 күн бұрын
જય શ્રી સ્વામિનારાયણ😊પરેસ ભાઈ🎂👍👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@bharatbapugondaliya6349
@bharatbapugondaliya6349 19 күн бұрын
જુલા 11 થી 26 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ યથાવત રહેશે જય રામદેવજી કેશોદ
@ratilalpatel5372
@ratilalpatel5372 19 күн бұрын
મેસાણા માંવરસાદનથી
@Felix00007
@Felix00007 19 күн бұрын
હા મેહોના માં 😂 પુર આવતું જ નહિ
@toyatadarmesh5051
@toyatadarmesh5051 19 күн бұрын
જામ આંબરડી 9/10/11.3.. દિવસ બોવ વરસાદ પડી ગયો પરેશભાઈ
@ramshibhaighusar6388
@ramshibhaighusar6388 19 күн бұрын
જય દ્વારકાધીશ પરેસ ભાઈ👌
@user-ys8vh6og7l
@user-ys8vh6og7l 19 күн бұрын
🙏પટપટટી હોય 🙏તોજ અમારા ખેડૂતો ની 🙏ચેનલના મોટા ભાઈ પરેશ ભાઈ ના🙏 વિડીયો જોવાય સંભાળ 🙏 🙏 જુન મહિનાની ત્રણેય આગાહીઓ સાચી પડી છે🙏🙏 અને જુલાઈ મહિનાની પણ સાચી પડી રહી છે 🙏 સાત વખત પટપટટી હોય તોજ ખેડૂતો ની ચેનલ જોવાય 😮😢😅😊 🙏જય જવાન જય કિસાન 🙏 🙏 જી પી સેંજલીયા🙏
@ashokh.bajagashokhbajag3799
@ashokh.bajagashokhbajag3799 19 күн бұрын
ધન્યવાદ પરેશભાઈ ધાનેરા અને સાંચોર આજુ બાજુ ના ગામો વરસાદ નથી તો‌ આ વિસ્તારમાં વરસાદ કયારે થસે જવાબ આપજો વિનંતી થી ❤
@ashvpremi-kb8ms
@ashvpremi-kb8ms 19 күн бұрын
વાહ પરેશભાઈ ગોસ્વામી બાપુ ❤🎉
@Banubha5555
@Banubha5555 19 күн бұрын
જય સોમનાથ મહાદેવ
@chiragchirag4047
@chiragchirag4047 19 күн бұрын
પરેશભાઈ અમારા મુળી તાલુકાનાં ગામો વાવણી લાયક વરસાદ નથી
@govindbarai4131
@govindbarai4131 19 күн бұрын
જય મુરલીધર અમે દેવભૂમિ દ્વારકા માં જ આવીએ અમારે આ ત્રણ દિવસની આગાહીમાં વરસાદ આવેલ નથી
@patelnarshibhai3702
@patelnarshibhai3702 19 күн бұрын
હવેભલેઆખુગુજરાતતણાયજાયપણવરસાદનીઆગાયનોકરતાહોનેઆગાયમુજબવરસાદનથીથાતોએટલેઆગાયબધકરોતોસારૂહોનેબધાખોટાસેકાને
@arshihodedra8350
@arshihodedra8350 19 күн бұрын
Aa aek numbar no khotino se
@govindbarai4131
@govindbarai4131 18 күн бұрын
@@arshihodedra8350 kon khotino se
@govindbarai4131
@govindbarai4131 18 күн бұрын
@@arshihodedra8350 reply aapje
@raghubhaidabhi8291
@raghubhaidabhi8291 19 күн бұрын
આભાર પરેશ ભાઈ તા.જી. ભાવનગર છેલ્લા બે કલાક થી ભુક્કા બોલાવે છે વરસાદ
@rameshbhaipatel2649
@rameshbhaipatel2649 19 күн бұрын
થરાદ તાલુકામાં વરસાદ સાવ સામાન્ય છે 😢
@LaljiKhint
@LaljiKhint 19 күн бұрын
જય દ્વારકાધીશ
@RajuPithiya-yg2bf
@RajuPithiya-yg2bf 19 күн бұрын
પરેશ ભાઈ તમે સરસ માહિતી આપો એબલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ
@nareshkhuman9472
@nareshkhuman9472 19 күн бұрын
જય સૂર્ય દેવ
@ahirhimatkalsriya
@ahirhimatkalsriya 19 күн бұрын
સાચી અને 100% સચોટ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર સાહેબ🙏🙏
@memariyaharesh8239
@memariyaharesh8239 19 күн бұрын
Jay mataji Paresh Bhai
@user-sm4wd9xg6z
@user-sm4wd9xg6z 19 күн бұрын
કરછ થી, હરી ભાઈના રામ રામ
@garcharbhaveshbhavesh7057
@garcharbhaveshbhavesh7057 19 күн бұрын
જય દ્વારકાધીશ પરેશ ભાઈ
@Rajesh-bw9fn
@Rajesh-bw9fn 19 күн бұрын
🙏 જય સોમનાથ 🙏 પરેશભાઈ
@dineshmavriya4110
@dineshmavriya4110 19 күн бұрын
જય માતાજી પરેશભાઈ ઉત્તર ગુજરાત ના કાંકરેજ તાલુકામાં છાંટા ચાલુ છે
@maheshmakvana9654
@maheshmakvana9654 19 күн бұрын
મકવાણા મહેશભાઈ જસદણ ગામકોઠીથી જય માતાજી પરેશભાઈ
@karshnbhairajput5679
@karshnbhairajput5679 19 күн бұрын
પરેશભાઈ વાવ થરાદ તાલુકાના ઉતર દિશા ના ગામો માં વરસાદ નથી તો કાળીયા ઠાકર દ્વારકાધીશ ને કહેજો વરસાદ મોકલે જય માતાજી જય ભવાની જય ઠાકર દ્વારકાધીશ
@user-db8cy5fd4r
@user-db8cy5fd4r 19 күн бұрын
परेसभाई जय माताजी बनासकांठा मां धानेरा तालुका मा वरसाद नथी
@skchaudharypatel2728
@skchaudharypatel2728 19 күн бұрын
શું પરેશભાઈ તમે પણ તમે કહો છો કે બનાસકાંઠામાં વરસાદ નહીં, અમારે હાલ, ચાલુ છે, ડીસા તાલુકાના આજુબાજુ ગામમાં, આગાહી કરો, તો સાચી કરો
@BhojabhaiJiladiya
@BhojabhaiJiladiya 19 күн бұрын
જય માતાજી પરેશભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન
@patelagambhai6011
@patelagambhai6011 19 күн бұрын
વડોદરાના પાદરા તાલુકામાં ભારે વરસાદ ચાલું છે... જય દ્વારકાધીશ..
@pintudaraji9772
@pintudaraji9772 19 күн бұрын
વાવ તાલુકામા વરસાદ કાર થસે પરેશ ભાઈ
@hareshchandu5517
@hareshchandu5517 19 күн бұрын
Jay mataji
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 19 күн бұрын
જયસોમનાથ જયમુરલીધર પરેશભાઈ અભિનંદન ❤
@AnkitsinhChauhan-vg5gq
@AnkitsinhChauhan-vg5gq 19 күн бұрын
જય માતાજી પરેશભાઈ દશકોઈ તાલુકાના ગામ મહીજડા થી અંકિતસિહ ચૌહાણ ના જય માતાજી
@dineshpatel8636
@dineshpatel8636 19 күн бұрын
મધ્ય ગુજરાતમાં કપડવંજમાં વરસાદ નથી🙏
@VisnuKathechiya-ev9go
@VisnuKathechiya-ev9go 19 күн бұрын
જય માતાજી પરેશ ભાઈ
@mukeshpatelmukeshpatel9848
@mukeshpatelmukeshpatel9848 19 күн бұрын
જય માતાજી સાહેબ ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર
@balubahibamaniya3990
@balubahibamaniya3990 19 күн бұрын
જય સોમનાથ
@murlidharder7734
@murlidharder7734 19 күн бұрын
Om namo Narayan bhai
@TechnicalRB
@TechnicalRB 19 күн бұрын
Amare varshad nthi aayvu pareshbhai❤ Dev bhoomi Dwarka
@user-gt6on9oj8x
@user-gt6on9oj8x 19 күн бұрын
જય સિતારામ પરેશ ભાઈ‌‌ 🙏
@pansuriyapravinbai
@pansuriyapravinbai 19 күн бұрын
પરેશભાઈ 16થી20 કેવો વરસાદ થછે જોરદાર આગાહી કરવામાં આવી રહી છે
@RajuPithiya-yg2bf
@RajuPithiya-yg2bf 19 күн бұрын
જય મુરલીધર પરેશ ભાઈ
@nakhum6296
@nakhum6296 19 күн бұрын
જામનગરમાં હજી સુધી વરસાદ નથી
@JaymeladiMeladi
@JaymeladiMeladi 19 күн бұрын
જય શ્રી રામ પરેશભાઈ આજે વરસાદ થયો
@user-oe5ln3be6x
@user-oe5ln3be6x 19 күн бұрын
જય માતાજી પરેશભાઈ સરસ માહીતી આપવાબદ ખૂબ ખૂબ અભિનંદન
@user-nc5ge4tw3g
@user-nc5ge4tw3g 19 күн бұрын
જય દ્વારકાધીશ પરેશભાઈ
@ajaymakadiya3412
@ajaymakadiya3412 19 күн бұрын
પરિયા આ વખતે તારું હાલ્યું નહિ ભાઈ.....એક પણ આગાહી સાચી પડી નથી......હવે કઈક સાચું પડે એવું કે ભાઈ......બાકી ભગવાન ભરોસે તો સઈ જ ........
@BharatjiThakor-tp2nj
@BharatjiThakor-tp2nj 19 күн бұрын
કાલનો દીવસ ફેલ ગયો છે
@ramesbhaimithapara8395
@ramesbhaimithapara8395 19 күн бұрын
Jay mataji pareshbhai
@mukeshbhaivadodariya7408
@mukeshbhaivadodariya7408 19 күн бұрын
Jay mataji paresh Bhai
@makwanapravinsinh4116
@makwanapravinsinh4116 19 күн бұрын
વાડલા તા વઠવાણ જી સુરેન્દ્રનગર મા કયારે વરસાદ આવશે
@ashvinbhaimori4321
@ashvinbhaimori4321 19 күн бұрын
Aavse mama aagahi puri thse aetle Jay matri ma
@amitharsoda3921
@amitharsoda3921 19 күн бұрын
પરેશ ભાઈ પેલી લાઈક આપડી
@ahirhimatkalsriya
@ahirhimatkalsriya 19 күн бұрын
જય દ્વારકાધીશ પરેશભાઈ 🙏🙏
@ajayvarmora2842
@ajayvarmora2842 19 күн бұрын
જય સોમનાથ સર. મહાદેવ હર સર. 🌧️🇮🇳🇮🇳⛈️😍⛈️🇮🇳🌧️🇮🇳⛈️😍😍😍🇮🇳🌧️🌧️🇮🇳⛈️😍😍😍⛈️🇮🇳🌧️
@bhurabhaibaraiya9050
@bhurabhaibaraiya9050 19 күн бұрын
હા પરેશ ભાઈ અમારા દ્વારકા જિલ્લા માં બહૂજ અને બહૂજ સારો વરસાદ છે તમારી આગાહી 100% સાચી પડી છે..જય દ્વારકાકાધિશ પરેશ ભાઈ..તમારી તંદુરસ્તી ખૂબજ સારી રહે જય દ્વારકાધિશ...🙏🙏🙏🙏
@becharrupala3898
@becharrupala3898 19 күн бұрын
Jay dwarkadish pareshbhai
@rameshsolanki6475
@rameshsolanki6475 19 күн бұрын
જય સોમનાથ પરેશ ભાઈ
@kakadiyabharat8141
@kakadiyabharat8141 19 күн бұрын
ૐ નમો નારાયણ ખુબ ખુબ આભાર પરેશભાઈ જય શ્રી સ્વામિ નારાયણ
@rahulgoswami8724
@rahulgoswami8724 19 күн бұрын
૧૦ જુલાઈ વરસાદ નોતો તમે કીઠું ખોટું પડિયું 👍🏻
@MansukhbhaiKhunt-kv9bi
@MansukhbhaiKhunt-kv9bi 19 күн бұрын
જય શ્રી કૃષ્ણ પરેશ ભાઈ રાજકોટ તાલુકાના ફાડદંગ થી મનસુખ ભાઇ કરમશી ભાઈ ખૂંટ
@ખેડુતનીવાત
@ખેડુતનીવાત 19 күн бұрын
🙏પરેશભાઈ જયગોપનાથ મહાદેવ 🙏
@rajnikantpatel5515
@rajnikantpatel5515 19 күн бұрын
પરેશભાઈ ગોધરા તાલુકામાં વરસાદ પડયો નથી હા ક્યાંક ક્યાંક છાંટા કપડાં પણ ભીના ના થાય તેવા છાટા પડ્યા હતા
@user-xd9ne6wo5d
@user-xd9ne6wo5d 19 күн бұрын
સીતારામ પરેશ ભાઈ ખેડુત ના મસિહા ને સલામ મોહન ભાઈ ડાભી બરવાળા તાલુકો જસદણ
@pranjivanbhaikasundra3734
@pranjivanbhaikasundra3734 19 күн бұрын
❤ જયસીતારામ પરેસભાઈ ❤
@narsihadiya3284
@narsihadiya3284 19 күн бұрын
જય દ્વારકાધીશ જય સોમનાથ મહાદેવ પરેશભાઈ
@balvantpurigoswami
@balvantpurigoswami 19 күн бұрын
Om namo narayana
@LadhabhaiTadhani-pw7rb
@LadhabhaiTadhani-pw7rb 19 күн бұрын
જય શ્રી સોમનાથ મહાદેવ સાદર નમસ્કાર
@devrajladha9814
@devrajladha9814 19 күн бұрын
જય દ્વાકાધીશ પરેશભાઈ દેવ ભુમી દ્વારકા મા વરાપ કયારે આવશે આમેર તું ફૂલ વરસાદના છે ❤❤
@user-dj8tb9by6t
@user-dj8tb9by6t 19 күн бұрын
પરેશભાઈ પાટણ જિલ્લા ના શંખેશ્વર તાલુકા વાવણી લાયક વરસાદ થયો છે હો બાપુ
@vinodsavaliya9028
@vinodsavaliya9028 19 күн бұрын
જય માતાજી પરેશભાઈ
@ashvinsinh7827
@ashvinsinh7827 19 күн бұрын
અમારે પરેશભાઈ ધધુકા તાલુકા માં ખાસ વરસાદ ની જરૂર છે લાંબા વિસ્તાર માં વરસાદ પડતો નથી
@ravimakvana6069
@ravimakvana6069 19 күн бұрын
જય માતાજી પરેશ ભાઈ 🙏🙏🙏
@jivandharajiya3609
@jivandharajiya3609 19 күн бұрын
જય સુરાપુરા દાદા
@punji7385
@punji7385 19 күн бұрын
જય શ્રી કૃષ્ણ માહીતી આપવા બદલ આભાર
@rajshikhuti6271
@rajshikhuti6271 19 күн бұрын
જય માતાજી પરેશ ભાઇ
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 12 МЛН
Inside Out Babies (Inside Out Animation)
00:21
FASH
Рет қаралды 12 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
'Vijali Na Chamkaare' says Ganga Sati
18:48
Shabnam Virmani
Рет қаралды 1,4 МЛН
Bhikhudan Gadhvi - Saurashtra Ni Mehmangati - Gujarati Lokvarta - Loksahitya
49:15
Studio Sangeeta Official
Рет қаралды 1,6 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 12 МЛН