Рет қаралды 15,229
સુરતમાં સરથાણા પોસોદરા રોડ પર થેલો ભરીને દારૂની ડિલિવરી કરવા જતા અને દારૂ પીધેલ હાલતમાં સામાન્ય વાહન ચાલકને ગંભીર ટક્કર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી; ત્યારબાદ સરથાણા પોલીસ દ્વારા બુટલેગરો પર કડક કાર્યવાહી કરવાની બદલે બુટલેગરોને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે..
જે અંતર્ગત આજે લાઈવ કરી અને 48 કલાકની અંદર ભોગ બનનારના શબ્દોમાં કાયદેસરની ફરિયાદ નોંધી કાયદેસર ધારા ધોરણ મુજબ પ્રક્રિયા નહીં કરવામાં આવે તો પછી આગળની કાયદાકીય કાર્યવાહી હું હાથે લઈશ એની ખાતરી આપું
#policecar #subscribe #advmehulboghara #surat #viralvideo #video #viralshort #viralshort #videos #news #newstatus #rahulboghara