બાળકને ઉગવા દો | ડો. આઈ.કે. વીજળીવાળા

  Рет қаралды 295,670

Psychology4U

Psychology4U

5 жыл бұрын

visit my blog
psychology4ugujrati.blogspot.com
બાળકોને વિકસવા માતા-પિતા અને શિક્ષકોએ કેવું વાતાવરણ પૂરું પડવું, કેવું વર્તન કરવું તેની મનોવૈજ્ઞાનિક સમજૂતી રસપ્રદ શૈલી માં માણો બાળરોગ નિષ્ણાંત અને મનનો માળો, મોતી ચારો પુસ્તકના લેખક શ્રી આઈ.કે. વીજળીવાળા સાહેબ પાસેથી. આપના વિચારો અવસ્ય કોમેન્ટ કરશો.
dr. i.k. vijliwala, man no malo, moti charo, silence please, gujrati author like jay vasavda shailesh sagpariya, letest motivational story in gujrati, goverment school of gujrat, children development, bal vikas, sixako mate ni speech, i k vijlivala story in gujrati,

Пікірлер: 240
@jayshreebazala136
@jayshreebazala136 Жыл бұрын
ખરેખર અદભુત સ્પીચ! શિક્ષકો એ સમજવા જેવી વાત છે.શિક્ષક ધારે તો વાત્સલ્ય ભાવ થી ઘણા બધા નું જીવન પરિવર્તન કરી શકે ... 🙏🙏
@parshotamjikadra904
@parshotamjikadra904 3 жыл бұрын
સત્ય પ્રેમ કરુણા થી છલોછલ વાત ડોક્ટર ખુબ મજા ની વાત. ટેડ રડાવી ગયો અમને પણ.
@rayka9011
@rayka9011 2 жыл бұрын
શિક્ષકમાં શુ શક્તિ રહેલી છે એનો આજે અહેસાસ થયો સર , તમારો ખુબ ખુબ આભાર તમને કોટી કોટી વંદન 🙏🙏🙏🙏
@hansabenvirani5023
@hansabenvirani5023 2 жыл бұрын
Khab khab dhanyvad Dr. I. K. Vijalival
@ramjibhaijivani6450
@ramjibhaijivani6450 4 жыл бұрын
પ્રણામ વાહ ડો. આઈ. કે.વીજળીવાળા સાહેબ આપને સાભળ્યા જાણે ( બિજા મુછાળી મા ) ઞીજુભાઇ બધેકા ની જેમ બાળક પ્રત્યે પ્રેમ અને શિક્ષણ પ્રત્યે ની ભાવના ખુબ જ ઉચિ છે. ટેડ અને મિસિસ થોમસન ની વાત અદભૂત ખૂબ ઞમી
@Ram__Mandir__Ayodhya
@Ram__Mandir__Ayodhya 2 ай бұрын
અદભૂત વાતો છે.. તમારા વિચારોથી મારા જીવનમા પણ પરીવર્તન આવી રહ્યુ છે.એથી. તમારો દિલથી આભાર સર.. ❤
@siddharthhshah
@siddharthhshah 2 жыл бұрын
Adbhut, Vaktavya mate khub khub Aabhar
@jashupatel3993
@jashupatel3993 4 жыл бұрын
Dr. I. K vijaliwala khub khub Dhanyavad 🙏
@DaxaPatelSanskritTeacher
@DaxaPatelSanskritTeacher 2 жыл бұрын
આપના જીવન વિશે પણ ઘણું વાંચ્યું છે અને આપના પુસ્તકોનો પણ મેં પણ ખૂબ અભ્યાસ કર્યો છે હું એક મધ્યમ વર્ગના બાળકો ભણે એવી શાળામાં શિક્ષિકા છું, મારા અનેક વિદ્યાર્થીઓ ના જીવનમાં આપના પુસ્તકોનો પ્રકાશ પાથરવાનો નાનકડો પ્રયાસ પ્રતિવર્ષ હું કરું છું જે કામ મને ખૂબ સંતોષ આપે છે. આપના ચરણાર્વિન્દમાં પ્રણામ
@diptisheth2761
@diptisheth2761 11 ай бұрын
Best Speech.
@taru1771
@taru1771 2 жыл бұрын
Outstanding speech. Dr. I.K.Vijaliwala is my favorite author.he is inspiration to many. God bless you sir. Thanks to your team to bringing gem to audience/us.
@mukeshshah9713
@mukeshshah9713 4 жыл бұрын
Nice encouraging message for teachers.
@ilabenkarelia1654
@ilabenkarelia1654 2 жыл бұрын
Khub khub vandan
@narshibhaijakhaniya3897
@narshibhaijakhaniya3897 2 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન ડોક્ટર સાહેબ હું આપના પુસ્તકનો આશ્રિત છું લાઠીદડ થી સાહિત્યકાર નરસિંહભાઈ પટેલ
@davejagruti2378
@davejagruti2378 2 жыл бұрын
અદ્ભૂત સાચું
@lohiayunus6133
@lohiayunus6133 2 жыл бұрын
Adbhut .
@MALIK_7272
@MALIK_7272 5 жыл бұрын
You are the best doctor forever 🙂😇
@manishawaghela7531
@manishawaghela7531 Жыл бұрын
જેવું લખાણ તેવું વલણ અને એવું જ ઉચ્ચારણ ✨ ❤️ ( હ્રદય ) થી ( નમન) 🙏 Dr. સાહેબ ને મારા તરફ થી .. તમારી દરેક વાર્તા ખૂબ સરસ હોય છે ( હું એ ઘણી પુસ્તક વાંચી છે અને સાંભળી પણ છે) 💕🙏
@hemalipatel2319
@hemalipatel2319 2 жыл бұрын
ખરેખર આઇ કે વીજળીવાળા sir ખૂબ ખૂબ જ પ્રેરણાદાયી પુસ્તક લખે છે.મે એમના મુખ્ય પુસ્તકો વાંચ્યા છે.અને હું બાળકો ને a mujab j પ્રોત્સાહિત karu છું. ધન્ય છે sir આપને. 👌🙏
@Ram__Mandir__Ayodhya
@Ram__Mandir__Ayodhya 2 ай бұрын
સરસ લેખક ❤
@manubhaijoshi8932
@manubhaijoshi8932 2 жыл бұрын
Dhanyvad. Khub srs. Bhav thi pranam.
@TheKrisha1978
@TheKrisha1978 5 жыл бұрын
Really nice and emotional speech by Dr. Vijaliwala Sir.
@Psychology4U
@Psychology4U 5 жыл бұрын
આભાર 💐
@crackexam8579
@crackexam8579 2 жыл бұрын
મારી શાળામા તમારા પુસ્તકો આવે છે (અમરેલી)
@dipaksoni8462
@dipaksoni8462 4 жыл бұрын
Kass..... All Teacher are understand this holy message. Really heart touching.
@sadgurudevshreeranchhoddas2653
@sadgurudevshreeranchhoddas2653 Жыл бұрын
Ame khub j nasib dar 6ie k amne Sara teacher malya chhe.really teacher etle Mastar .....Maaa bani ne je bhanave ene mastar kevay
@harbhamaodedara7520
@harbhamaodedara7520 5 жыл бұрын
SIR YOU ARE GREAT.I SALUTE YOU.
@sudhabhatt7300
@sudhabhatt7300 2 жыл бұрын
Doctor speech very emotional. And very useful for children must give preference in life
@dr.bhadreshbhaipandya1844
@dr.bhadreshbhaipandya1844 Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ સાહેબજી
@user-ft1gb2lg2o
@user-ft1gb2lg2o 8 ай бұрын
Khub saras
@valkpatoliya384
@valkpatoliya384 3 жыл бұрын
No words for this speech....v.v.nice
@samantbhaisolanki3836
@samantbhaisolanki3836 Жыл бұрын
વાહ!સર..ખૂબ સરસ ..આપનો અનુભવ હૃદયને હચમચાવી ગયો.. આંખ વરસી પડી..સર...
@mathssciencehomelearning5387
@mathssciencehomelearning5387 4 жыл бұрын
Nice information and emotional Spech Dr. Sir
@rashikrathod5731
@rashikrathod5731 4 жыл бұрын
Gajab
@nitaupadhyayg5837
@nitaupadhyayg5837 5 жыл бұрын
Great sir
@paragdave4222
@paragdave4222 Жыл бұрын
Best speech for raising kids that I have ever heard
@kisanprimerose
@kisanprimerose 4 жыл бұрын
Legend
@sejalpatel425
@sejalpatel425 Жыл бұрын
Sir , શબ્દો નથી મળતાં તમારા માટે કંઈ કહેવા. ખૂબ જ સરસ વક્તવ્ય. So emotional. Sir આટલી સરસ સ્પીચ બાળકો માટે પેહલી વાર સાંભળી.
@pradhumanparmar6459
@pradhumanparmar6459 4 жыл бұрын
Superb saheb🙏🙏🙏
@mahendrabhai949
@mahendrabhai949 2 жыл бұрын
સર આપ મહાન છો .તમે ડોક્ટર ની સાથે સાથે એક મહાન શિક્ષક છો, લેખક છો ,મે તમારા ઘણા પુસ્તકો વાંચ્યાછે .મને ખૂબ ગમ્યા છે. આપ મહાન વિભૂતિ છો. આપ સર નો આભાર.
@sanjaytandel4626
@sanjaytandel4626 11 ай бұрын
Thanks sir for motivation.
@kishanrevaliya811
@kishanrevaliya811 5 жыл бұрын
Great ever
@mmyjr4289
@mmyjr4289 Жыл бұрын
Khub sars sar👌👌👌❤️
@vijyabharat4905
@vijyabharat4905 4 жыл бұрын
Khub j saras vat vijlivala sir.....
@ushmavasava6149
@ushmavasava6149 4 жыл бұрын
Very nice speach for being good teacher
@bipinsoni2688
@bipinsoni2688 Жыл бұрын
Wah khub uncha vicharo apna
@hiraldesai4302
@hiraldesai4302 Жыл бұрын
અદભુત👌👍
@zaladilipsinh5160
@zaladilipsinh5160 7 ай бұрын
Namaste!... Very inspiring true incident
@agridipti6185
@agridipti6185 2 жыл бұрын
Great 🙏
@maheshkumarrajput614
@maheshkumarrajput614 2 жыл бұрын
Real story... And I salute sir for you this story send to us
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 2 жыл бұрын
Very nice Jayshrikrish na
@maharshitandel5626
@maharshitandel5626 4 жыл бұрын
Ted ni story a to dil jiti lidhu. Thank you
@zahidaamaroniya8201
@zahidaamaroniya8201 2 жыл бұрын
mara khubaj priy lekhak ik vijlivala sir
@chandrikaparmar3553
@chandrikaparmar3553 Жыл бұрын
Great sir... Motivational speech....
@hiteshthakar9181
@hiteshthakar9181 5 жыл бұрын
Bahu sarsh
@priyaaswani6179
@priyaaswani6179 2 жыл бұрын
Aap jaisa koi nahi
@sakinnaqvi6367
@sakinnaqvi6367 Жыл бұрын
Salute sir
@ravalvikram5670
@ravalvikram5670 2 жыл бұрын
Khubaj saras
@binasathavara8366
@binasathavara8366 2 жыл бұрын
Right sir thank you so much
@heminiraval8905
@heminiraval8905 2 жыл бұрын
ખૂબજ સરસ 🙏🙏🌹🌹
@deveshparmar1610
@deveshparmar1610 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન સર
@lalitajmera3651
@lalitajmera3651 Жыл бұрын
Pranam to great Dr. And adarsh teachers trainer👌🙏🕉️
@m.bparmar8962
@m.bparmar8962 2 жыл бұрын
Vah. Dr.saheb.dhanyvad.khub Khun abhinandan.
@sajidmansuri6096
@sajidmansuri6096 Жыл бұрын
Heart touching speech, proud of you sir
@ershadsaiyad6117
@ershadsaiyad6117 2 жыл бұрын
Thnk you
@dharmisthaparmar9037
@dharmisthaparmar9037 4 жыл бұрын
Really very nice great speech sir
@upendrabhatt9268
@upendrabhatt9268 2 жыл бұрын
ડો. સાહેબ ના પુસ્તકો વાંચું છું ખૂબ આદરથી જોવું છું સાહેબ નો આભાર
@rajnikantpandya3233
@rajnikantpandya3233 2 жыл бұрын
જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા વિજયીવાલા ભગવાનની જય જય જય હો ‌અરૂણભાઈ પંડ્યા ભાવનગર 🙏🏻🙏🏻🙏🏻
@jagrutibenteraiya1669
@jagrutibenteraiya1669 2 жыл бұрын
Wah sir, right vat chhe
@karangiaparbatbhai7979
@karangiaparbatbhai7979 Жыл бұрын
Very nice information Dr.Vijlivala sir
@bhargavjoshi3498
@bhargavjoshi3498 10 ай бұрын
Fantastic
@atulkadiya9751
@atulkadiya9751 2 жыл бұрын
वहह वहह सर आपे 100%साची वात करी धन्यवाद सर... 🙏🙏
@mukeshsavaliya0459
@mukeshsavaliya0459 Жыл бұрын
Very very Helpful , the Great....Heart Touching.....🙏🙏
@shraddhadhrangdhariya8462
@shraddhadhrangdhariya8462 2 жыл бұрын
Really great 👏👏👏👏👌🙏
@kiranbenchauhan7754
@kiranbenchauhan7754 2 жыл бұрын
Dr sharad thakar& Dr ikvijalivala my favourite.i always read you👌👌👌
@rekhapatel3563
@rekhapatel3563 2 жыл бұрын
Jay Sachchidanand 🙏 Dr saheb thank thank so much for sharing
@krupamehta9368
@krupamehta9368 2 жыл бұрын
Wah
@jyotiparmar457
@jyotiparmar457 2 жыл бұрын
Sir ... Your speech is very helpfull for me ...
@kunjunagar3417
@kunjunagar3417 2 жыл бұрын
અદભૂત પ્રસંગ રજૂ કર્યો. કોટી કોટી વંદન
@avanipatel9664
@avanipatel9664 2 жыл бұрын
I am a big fan of dr. વીજળીવાળા
@saumil8546
@saumil8546 2 жыл бұрын
ખુબ સુંદર સરસ,💐💐💐
@shrisarasvatividhyamandirt6132
@shrisarasvatividhyamandirt6132 Жыл бұрын
હકારાત્મક વલણ જ વિદ્યાર્થી ને આદર્શ વિદ્યાર્થી બનાવી શકે ખુબ જ સુંદર વક્તવ્ય 👌💐
@pravinkumarparmar7456
@pravinkumarparmar7456 Жыл бұрын
Very good.....
@ujefaderiya8958
@ujefaderiya8958 Жыл бұрын
To emj mara vhala krutika mem ne pan vandan my fevrit teacher mukta laxmy mahila vidhyalay saheb emni vidhyarthi
@ujefaderiya8958
@ujefaderiya8958 Жыл бұрын
Jainab saiyad
@ujefaderiya8958
@ujefaderiya8958 Жыл бұрын
Bhavnagar
@vipulkucha1958
@vipulkucha1958 Жыл бұрын
👌👌👌
@gulabhindocha9951
@gulabhindocha9951 3 жыл бұрын
Sir Aapne jankalyan ma me vachya chhe khubaj saras lakho chho Aapni saralta sadgi sparshi gai Abhinandan
@shitalmakavanayug2562
@shitalmakavanayug2562 2 жыл бұрын
Sar tamaro khub khub aabhar.
@scienceexplanationwithnime975
@scienceexplanationwithnime975 3 жыл бұрын
Really great 👍🏿.This has to be implement by àll the teachers. The story resembles the story of" Tare Zameen par"
@sadhukarishma2242
@sadhukarishma2242 Жыл бұрын
ખુબ સરસ સાહેબશ્રી આપના પુસ્તકો મેં વાંચ્યા છે આજે તમને સાંભળવા નો પણ મોકો મળ્યો આપના બધા પુસ્તકો ખૂબ જ સરસ છે તેમાંથી ગણું શીખવા મળે છે આપનું "અજોડ " પુસ્તક મારું પ્રિય પુસ્તક છે આભાર સાહેબ 🙏🙏🙏🙏
@NavinTarakOfficial
@NavinTarakOfficial 2 жыл бұрын
સાહેબ.....તમારા ચર કમલ માં મારા પ્રણામ🙏🙏🙏
@chauhanchandrakant6359
@chauhanchandrakant6359 Жыл бұрын
વાહ...સર... વાહ...
@ushabenpatel2054
@ushabenpatel2054 Жыл бұрын
Khub saras Dil hachmachi gau
@Vrajpatel1368
@Vrajpatel1368 2 жыл бұрын
Tamari badhi j storybook vachi 6. Love your books. I am ritayerd teacher. Thanks sir.
@jayshrijani2035
@jayshrijani2035 2 жыл бұрын
Khub Sara's sir..i Love Bhavnagar
@jayrathod8450
@jayrathod8450 10 ай бұрын
વાહ સર ખૂબ જ સુંદર ❤
@jitendrag.prajapati238
@jitendrag.prajapati238 2 жыл бұрын
You Are Good person Sir.
@priyaaswani6179
@priyaaswani6179 2 жыл бұрын
Very nice and very helpful speech
@altafderdiwala801
@altafderdiwala801 5 жыл бұрын
Very nice speech
@birdbuddy.7569
@birdbuddy.7569 2 жыл бұрын
Saras
@jesalbaraiya6300
@jesalbaraiya6300 2 жыл бұрын
Wahh maru bhavnagr
@sarojdave2481
@sarojdave2481 6 ай бұрын
ખૂબ સરસ
@Gujaratjobs1111
@Gujaratjobs1111 2 жыл бұрын
🙏
@makwanarajesh1722
@makwanarajesh1722 Жыл бұрын
Thanks sir
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 117 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 5 МЛН
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 409 М.
વાર્તા - ટેડ  લેખક - ડો.આઇ.કે. વીજળીવાળા  dr.i k vijlivala varta - ted
15:54
विद्याधनं सर्वधन प्रधानम्
Рет қаралды 16 М.
Santano ne jitata nahi Jivta Sikhvadie | Sairam Dave Official
18:04
Sairam Dave Official
Рет қаралды 1,2 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 117 МЛН