બાજરીનો રોટલો bajri ખાઓ છો તો આ વિડીયો જરૂર જરૂરથી જુઓ

  Рет қаралды 421,980

Dr Sharad Soni

Dr Sharad Soni

Ай бұрын

Пікірлер: 137
@DrSharadSoni
@DrSharadSoni 14 күн бұрын
તમને વિડીઓ કેવો લાગ્યો તે જરૂર થી કોમેન્ટ કરજો , આભાર
@rasikthakor728
@rasikthakor728 Ай бұрын
દેવોના દેવ હર હર મહાદેવ માહાકાલ ખુબ સરસ માહિતી બાજરી ના રોટલા ની માહિતી
@kurjibhaibaraiya9039
@kurjibhaibaraiya9039 Ай бұрын
ખૂબજ સાચી માહિતી આપી..
@jayantkumamehta4463
@jayantkumamehta4463 15 күн бұрын
@@kurjibhaibaraiya9039 તમે કેવી રીતે માની લીધું કે માહિતી જ છે?
@jayantkumamehta4463
@jayantkumamehta4463 20 күн бұрын
સાહેબ તમે તો એવી વાત કરી કે બાજરી મા દુનિયા ભર ના ગુણ હોય તમે બાજરી થી પાચન શક્તિ વધે તેવી વાત કરો છો પણ બાજરી ખાવાથી કબજીયત થવાની ઘણા લોકો ની ફરિયાદ છે બાજરી મા તમે કહો તેટલા ગુણ હોત તો ભારતમાં કોઈ બીમાર જ ન પડત.
@palugadhvi9645
@palugadhvi9645 11 күн бұрын
ભાઈ બાજરોખાવો બધાનો કામનથી ઓજરીઢીલીવાડાનો કામ નથી
@dilipnaik3936
@dilipnaik3936 Күн бұрын
બાજરી વિષે ઉપયોગી માહિતી આપવા બદલ આપશ્રી નો ખૂબ ખૂબ આભાર 👍🌹👍
@patelratilal4003
@patelratilal4003 25 күн бұрын
ખુબ ખુબ ઊપયોગી માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર સાહેબ
@prasangkathao712
@prasangkathao712 Ай бұрын
બાજરી ના રોટલા ખૂબ ખાવા. બાજરી ના રોટલા ખૂબ ખાવા. બાજરી ના રોટલા ખૂબ ખાવા.
@SureshPatel-qy6vj
@SureshPatel-qy6vj 15 күн бұрын
બહુ સરસ માહિતી આપે સુખી થવાનાં ગુણો કેમકે બાજરીનો રોટલો સરતો સરલ ઓછાં ખર્ચ માં પરિવાર ચાલે દેશના બધા એંસીટકા રોટલો ખાય તો દેશ સમર્થ સમરયુધ બને
@navinbhaichauhan1253
@navinbhaichauhan1253 10 күн бұрын
ખુબ જ સરસ વાત કરી બાજરી ના રોટલા ની મારો હોટ ફેવરીટ છે.👍
@kothadiyatarun5200
@kothadiyatarun5200 21 күн бұрын
ખુબજ ઉપયોગ થાય તેવી સાચી માહિતી આપી ધન્યવાદ
@charanlaxmiben8243
@charanlaxmiben8243 Ай бұрын
ખુબ સરસ માહિતી આપી 👍
@ektapandya149
@ektapandya149 5 күн бұрын
ખૂબજ.સરસ.વાત .કરી..સર
@bobbrahmbhatt7038
@bobbrahmbhatt7038 Ай бұрын
Bajri no Rotlo, Ghee, Safed maakhan, lili Dungri ni kadhi …. Aaahaaaa Yummilicious 😋😋
@user-cl5pv8lx6o
@user-cl5pv8lx6o Ай бұрын
ખુબ જ સાચી વાત છે
@vaghelageetaben9103
@vaghelageetaben9103 Ай бұрын
સરસ માહીતી આપી
@dharmhirapara7445
@dharmhirapara7445 3 күн бұрын
Khub saras vaat kri sir tame
@kumudsoni8205
@kumudsoni8205 Күн бұрын
Khub saras vaat kri 🙏
@KhimjibhaiMavadiya-rs7jx
@KhimjibhaiMavadiya-rs7jx 10 сағат бұрын
Very good video
@ShaikhMehmudkhan
@ShaikhMehmudkhan 25 күн бұрын
Kub sari jankari apvama avi che saheb
@devjibhaisolanki7786
@devjibhaisolanki7786 Ай бұрын
Khub saras .
@SurekhaGopalsinh
@SurekhaGopalsinh Ай бұрын
ખૂબ સરસ
@mehulkumarupadhyaya2546
@mehulkumarupadhyaya2546 20 күн бұрын
ખુબજ ઉપયોગી માહિતી પણ આપ વાંરવાર એક ની એક વાત કરવાને બદલે મુદ્દાસર કરી ને વિડીયો ટૂંકો કરી શક્યા હોય, ખેર હવે બીજા વિડિયો માં ઘ્યાન રાખશો તેવુ મારું સુચન છે...
@Hasmukhdobariya
@Hasmukhdobariya Ай бұрын
સરસ માહિતી આપી 🙏
@KantilalPatel-bl1iz
@KantilalPatel-bl1iz 24 күн бұрын
It's OK but unnecessarily speaking slowly to make video lengthy
@mixupthings
@mixupthings 29 күн бұрын
Haras valane nade se tena mate shu sjes se te Jana vsho har har mahadev ❤❤
@ranjanapagar4116
@ranjanapagar4116 19 күн бұрын
Very nice explanation ⚘️
@guruswami5652
@guruswami5652 18 күн бұрын
કોઈપણ વસ્તુ તમે ખાવ પરંતુ એની માત્રામાં ખાવ તો ઉત્તમ છે કારણ કે બધા માણસોની પ્રકૃતિ એક સરખી હોતી નથી માટે બાજરી નું સેવન કરવું તેનાથી શરીર સારું રહે છે 😢જય સ્વામિનારાયણ આપની વાત સાચી છે બાજરીમાં બહુ જ ગુણ રહેલા છે
@evaunadkat1883
@evaunadkat1883 Ай бұрын
Ok
@shushilamehta7407
@shushilamehta7407 23 күн бұрын
ખુબ ખુબ સરસ માહિતી આપી ધન્યવાદ અમને ગરમ પડે છે પાઇલ્સ જેવી બીમારી થઈ શકે છે
@IlaJethava
@IlaJethava 20 күн бұрын
સરસ હો ખુબ સરસ
@Naitikbhuva227
@Naitikbhuva227 19 күн бұрын
Good
@prakashtrivedi3375
@prakashtrivedi3375 22 күн бұрын
Superb information
@wollowizardpotter1921
@wollowizardpotter1921 18 күн бұрын
Very Very good mahiti 🙏 ❤
@manojbhaiprajapati7892
@manojbhaiprajapati7892 Ай бұрын
sarad saheb sonanu saru reyal life hatu gamde chula nu khatata have amdavad ma life pital canisth jivan Thai gayu se
@jayantilalhapa7776
@jayantilalhapa7776 27 күн бұрын
બાજરી કયા કયા પોષક તત્વ કેટલા છે અન કેટલી માત્રા મા છે
@user-zc2ib9mo6e
@user-zc2ib9mo6e 12 күн бұрын
Har har Mahadev
@maheshbdalwadi924
@maheshbdalwadi924 24 күн бұрын
સારી માહિતી, પણ નાહકનું ખૂબ લંબાવ્યુ.
@bhagubhaimala3472
@bhagubhaimala3472 20 күн бұрын
હું એક વર્ષથી બાજરીનો રોટલો ખાવ છું શરીરને સારુ રહે છે
@jyotsnadesai6836
@jyotsnadesai6836 20 күн бұрын
Bajri na rotla shathye chamcho bhari ne Desi ghee lagadi ne kahye to pails n thay Makhan,ghee ne dudh 1vatko piy lesho dudh to garam garam nahi pade😊
@guruswami5652
@guruswami5652 18 күн бұрын
All rights all time in connrghuletion Jay Swaminarayan very good 👍
@madhavidesai9267
@madhavidesai9267 24 күн бұрын
Useful information
@mahedrasinhchauhan63
@mahedrasinhchauhan63 Ай бұрын
Very nice sir
@hansabensagathiya2895
@hansabensagathiya2895 Ай бұрын
B 12 semathi Male che?
@jagdishmistry1523
@jagdishmistry1523 29 күн бұрын
What a lenghty🎉
@manjariveragiwala9971
@manjariveragiwala9971 22 күн бұрын
Very nice 👌 👌
@harisinhjhala4117
@harisinhjhala4117 12 күн бұрын
Dr. Saheb juwar ni mahiti pan aapshoki.
@harshamewada9295
@harshamewada9295 20 күн бұрын
સાવ સાચી વાતછે અમે બે ટાઇમ રોટલો ખાઈએછીએ
@manjulabenpatel388
@manjulabenpatel388 23 күн бұрын
Good 👍
@mish_tee
@mish_tee 21 күн бұрын
Thandi ma to khavay pun garmi ma to garam pade che. Hu hamesha jowar khav chu.
@user-jr2hk2nl1k
@user-jr2hk2nl1k 23 күн бұрын
❤ ️Supar enfaramesan Namaskar ❤ 🙏
@maheshdarji8551
@maheshdarji8551 21 күн бұрын
👌👌
@jagdishpanchasara1514
@jagdishpanchasara1514 Ай бұрын
Very good talk
@vinodbhaiparmar9009
@vinodbhaiparmar9009 Ай бұрын
Bajari Noa upyog good gùownoa Karrts sarjo ch.
@urjaparmar2270
@urjaparmar2270 21 күн бұрын
Very nice video
@hiteshseth1431
@hiteshseth1431 16 күн бұрын
Verry good message
@parshottambhaipatel8108
@parshottambhaipatel8108 Ай бұрын
લપ લપિયો કાચબો વાર્તા આ ઢીલા ને સાંભળીને યાદ આવી ગઈ
@kuldippatelia5772
@kuldippatelia5772 23 күн бұрын
😂
@rasheshjinwala4881
@rasheshjinwala4881 23 күн бұрын
પહેલાં આ 'ધીમી ગતિના સમાચાર'ને ઘી ઉમેરી બાજરી ખવડાવી થોડો જાગ્રુત કરો...આ વહેલો મરી જશે...બાજરી ખાધા વગર જ...
@ThakorGovind-uv9zh
@ThakorGovind-uv9zh Ай бұрын
Har Har Maha dev
@sohansinghrathore5445
@sohansinghrathore5445 23 күн бұрын
Khub saru
@palaschandrasinh764
@palaschandrasinh764 14 күн бұрын
Very nice
@MadhukarValvi-cr4vl
@MadhukarValvi-cr4vl Ай бұрын
Hybrid bajri na guna wishes Tahiti janavasho ...
@BhagvanbhaiSodavadiya-jw8ht
@BhagvanbhaiSodavadiya-jw8ht Ай бұрын
ડો.સરસલેખયાપેલછે 9:21
@shaileshpatel2222
@shaileshpatel2222 13 күн бұрын
Davel
@jivrambhaichaun1147
@jivrambhaichaun1147 Ай бұрын
એકને એક વાત કરવા નુ ટાળો તો સારુ મહાજન 🙏🏼
@harishchandranikhare4562
@harishchandranikhare4562 23 күн бұрын
Kharekhar Sachi mahiti chhe
@sanjayyadav-fe6yn
@sanjayyadav-fe6yn 21 күн бұрын
Bare mas 2 time khaiye to?
@r.kteknical8371
@r.kteknical8371 17 күн бұрын
80 vars thie khay chhe Maari Dadi bhajari no rotalo
@digvijaysinhvadher215
@digvijaysinhvadher215 18 күн бұрын
Jay mataji khub sharsh mahiti બાજરીના rotlavishe
@jitendrabarot2019
@jitendrabarot2019 14 күн бұрын
@user-sv9ey7vv2d
@user-sv9ey7vv2d 27 күн бұрын
Jay shri ram
@sureshparmar492
@sureshparmar492 18 күн бұрын
100% vaat chachi se
@monikapancholy9160
@monikapancholy9160 22 күн бұрын
Mota Bhai Bahu Saraswat curry Karan ke Manipal chalu karo
@nagadakiac.b.4560
@nagadakiac.b.4560 29 күн бұрын
Supar
@madhushah4718
@madhushah4718 22 күн бұрын
તમે બધુ બહુજ સરસ કીધુ પણ ચોમાસા અને ઉનાળા માં ખવાય કે નહી તે માહિતી આપશો.
@krishnabhanushali129
@krishnabhanushali129 21 күн бұрын
સવાર માં ‌ખવાય ઘી ગોડ સાથે સાંજના દુધ ખીચડી ખવાય
@ramaradadiya4503
@ramaradadiya4503 21 күн бұрын
બાજરી ના મૂલ વધશે 👍🙏
@rajabhaivegda4439
@rajabhaivegda4439 21 күн бұрын
Jsca
@rameshbhaisomabhaipatel545
@rameshbhaisomabhaipatel545 20 күн бұрын
Thanks dr. Soni
@hansabensagathiya2895
@hansabensagathiya2895 Ай бұрын
B 12 semathi Male che
@jayntibhaivadgama1179
@jayntibhaivadgama1179 17 күн бұрын
🎉
@ishvarbhaipatel489
@ishvarbhaipatel489 22 күн бұрын
Namskar
@atulbakori6334
@atulbakori6334 Ай бұрын
A bhai video jaldi puro karo kantala janak chho
@jayabenjogani3285
@jayabenjogani3285 15 күн бұрын
Ha. Ho. = Aa. Vat 6 !...
@RameshThakor-hx6xp
@RameshThakor-hx6xp Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@shaileshtanna3714
@shaileshtanna3714 20 күн бұрын
Thank you
@gauribenpatel521
@gauribenpatel521 18 күн бұрын
બાજરી ખાવથી કબજીયાત થાય છે તેનુ શુ?
@prakashbhai645
@prakashbhai645 Ай бұрын
ભાઈ જરા જોર થઈ ઝડપ થી બોલો
@GPJhala
@GPJhala 23 күн бұрын
બાજરી શિયાળા માં ખવાય છે. ઉનાળા માં જુવાર ખાવ
@sombhaichaudhari8605
@sombhaichaudhari8605 17 күн бұрын
બારેમાસ બાજરીનો રોટલો ખવાય અમેતો ગરમીમાં પણ ખયીએ છીએ.
@monikapancholy9160
@monikapancholy9160 22 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kantipanchal5718
@kantipanchal5718 21 күн бұрын
ઉનાળા માં બાજરી ખવાય કે નહિ ઘણા લોકો mainly શારીરિક મજૂરી કરવા વાળા બાજરી જ ખાતા હોય છે જાડા જાડા રોટલા હોય એટલે એક ખાય એટલે પેટ ભરાઈ જાય
@jeevansinhparmar2161
@jeevansinhparmar2161 16 күн бұрын
પરિશ્રમ કરે તેજ બાજરી નો રોટલો ખાઈ શકે
@girishpatel9050
@girishpatel9050 28 күн бұрын
ગરમ પડે છે
@rasikkalola1444
@rasikkalola1444 15 күн бұрын
બાજરી થી કબજિયાત થાય છે,...
@TrivediMeena
@TrivediMeena 24 күн бұрын
Thanks
@ranjitsampat3760
@ranjitsampat3760 19 күн бұрын
શેનું Thanks??
@rammakwana3906
@rammakwana3906 15 күн бұрын
રાેટલાે.ને.આેટલાે.બેય.સરખા
@TrivenibenChodvadiya
@TrivenibenChodvadiya 19 күн бұрын
B8775
@vimalbhaipatel6314
@vimalbhaipatel6314 19 күн бұрын
કબજિયાત વાળા એ ઉનાળામાં ના ખાવી
@evaunadkat1883
@evaunadkat1883 Ай бұрын
Bajri unada ma gharm na pada
@dilipbhaipatel496
@dilipbhaipatel496 12 күн бұрын
એક ની એક વાત વારંવાર કરીને વીડિયો લંબાવી દીધો છે , બાજરી નો રોટલો રોજ ખાવાથી કબજીયાત થાય છે તેનું શું કરવું જોઈએ 😢
@harishankarshrimali7865
@harishankarshrimali7865 22 күн бұрын
Doctor you eat more
@kantipanchal5718
@kantipanchal5718 21 күн бұрын
બાજરી ગરમ ના પડે? ? તથા કબજિયાત ના થાય બાજરી થી ? બીજું એવુ કહેવાય છે કે પીલ્સ ની બીમારી બાજરી થી ઉભી થઈ શકે છે આપનો mo no આપોતો direct વાત થાય તો ઘણા પ્રશ્નો સોલ થઈ જાય આભાર
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 15 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 60 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 12 МЛН
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 15 МЛН