બહેનો સત્સંગ ની સાવરણી બાંધજો || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || કષ્ટભંજન કિર્તન

  Рет қаралды 17,545

કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા

કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા

Ай бұрын

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
___________________ કિર્તન ______________&
બહેનો સત્સંગ ની સાવરણી બાંધજો રે
હે તમે ઝીણી ઝીણી રજ વાળી નાખજો રે
તમારા મન ના મંદિર ચોખા રાખજો રે
પહેલા ખુણે તે માયા ને મોહ છે રે
હે તમે માયા ને દુર કરી નાખજો રે
તમારા મન નાં મંદિર ચોખા રાખજો રે
બહેનો સત્સંગ ની સાવરણી......
બીજે ખુણે તે જાળ ને જંજાળ છે રે
હે તમે જાળ જંજાળ કાઢી નાખજો રે
તમારા મન નાં મંદિર ચોખા રાખજો રે
બહેનો સત્સંગ ની સાવરણી.......
ત્રીજે ખુણે તે આખું મા ઝેર છે રે
હે તમે આખું નાં ઝેર કાઢી નાખજો રે
તમારા મન ના મંદિર ચોખા રાખજો રે
બહેનો સત્સંગ ની સાવરણી.......
ચોથે ખુણે તે કાળ ને ક્રોધ છે રે
તમે કાળ ને ક્રોધ કાઢી નાખજો રે
તમારા મન ના મંદિર ચોખા રાખજો રે
બહેનો સત્સંગ ની સાવરણી......
જેના ઘરમાં માં બાપ નાં માન નથી રે
ઈ ઘર નથી સ્મશાન છે રે
તમારા મન ના મંદિર ચોખા રાખજો રે
બહેનો સત્સંગ ની સાવરણી....‌‌.
જેના ઘરમાં માં બાપ ના માન છે રે
ઈ ઘર નહીં મંદિર છે રે
તમારા મન ના મંદિર ચોખા રાખજો રે
જેના ઘરમાં રામાયણ ભાગવત છે રે
એના ઘરમાં નિત્ય સત્સંગ છે રે
તમારા મન ના મંદિર ચોખા રાખજો રે
તેના ઘરમાં હનુમાનજી નો વાસ છે રે
તમારા મન ના મંદિર ચોખા રાખજો રે
બહેનો સત્સંગ ની સાવરણી બાંધજો રે
હે તમે ઝીણી ઝીણી રજ વાળી નાખજો રે
‌. તમારા મન ના મંદિર ચોખા રાખજો રે

Пікірлер: 15
@dharmisthathakkar9640
@dharmisthathakkar9640 16 күн бұрын
👌👌👌
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 Ай бұрын
જય ભોળાનાથ નયનાબેન સરસ કીર્તન સાવણી સુટીજાયતો પોતે કચરો બનીજાય બાંધેલી હોયતો કચરો બધો કાઢીનાખે બહુસરસ કીર્તન સાંભળીને ખુબ આનંદ થાયો ખુબખુબ ધન્યવાદ નયનાબેન
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 27 күн бұрын
ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ
@hansasutariya1377
@hansasutariya1377 Ай бұрын
જય શ્રી રામ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 27 күн бұрын
જય શ્રી રામ
@arunabenmpatel9813
@arunabenmpatel9813 Ай бұрын
જય શ્રી કૃષ્ણ બેન ખુબ સરસ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 27 күн бұрын
ખુબ ખુબ ધન્યવાદ અરૂણા બેન જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
@neelapandya6315
@neelapandya6315 4 күн бұрын
🙏🙏🙏🙏👌👌
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 4 күн бұрын
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
@VasantFamilyVlog
@VasantFamilyVlog 26 күн бұрын
Nice 😊😊😊
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 25 күн бұрын
ખુબ ખુબ ધન્યવાદ
@MansiBuha-xy6oj
@MansiBuha-xy6oj Ай бұрын
Khub saras chhe nayanamasi Jay shree ram jai shree ram jai shree krishna Jay Dwarkadhish
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 27 күн бұрын
ખુબ ખુબ ધન્યવાદ માનસી દીદી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@bhartibenjada
@bhartibenjada Ай бұрын
સત્સંગ રૂપી સાવરણી ખૂબ સુંદર પ્રસ્તુતિ 👌👌👌🙏🙏🙏
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 27 күн бұрын
ખુબ ખુબ ધન્યવાદ ભારતી માસી જય દ્વારકાધીશ
The day of the sea 🌊 🤣❤️ #demariki
00:22
Demariki
Рет қаралды 22 МЛН
WHY IS A CAR MORE EXPENSIVE THAN A GIRL?
00:37
Levsob
Рет қаралды 20 МЛН
ДЕНЬ РОЖДЕНИЯ БАБУШКИ #shorts
00:19
Паша Осадчий
Рет қаралды 7 МЛН
The day of the sea 🌊 🤣❤️ #demariki
00:22
Demariki
Рет қаралды 22 МЛН