બહાર જેવો જ સાંભાર મસાલો ઘરે બનાવાની પરફેકટ રીત - How To Make Sambhar Masala At Home By Surbhi Vasa

  Рет қаралды 141,860

Food Mantra by Surbhi Vasa

Food Mantra by Surbhi Vasa

3 жыл бұрын

ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "બહાર જેવો જ સાંભાર મસાલો ઘરે બનાવાની બેસ્ટ રેસિપી" આ ટિપ્સને ફોલો કરીને સાંભાર મસાલો ઘરે બનાવીને એનો સાંભાર બનાવશો તો રેસ્ટોરેન્ટ સ્ટાઇલ સાંભારના સ્વાદને પણ ભૂલાવી દે એવો ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ બનાવ્યો હોય આવી રીતે સાંભાર.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી બધાને બોઉં જ ભાવશે.એકવાર ઘરે અચૂકથી બનાવજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
સામગ્રી :
1 ટી સ્પૂન ઓઈલ
2 ટેબલ સ્પૂન અડદ દાળ
2 ટેબલ સ્પૂન ચણા દાળ
1 ટેબલ સ્પૂન તુવેળ દાળ
10-12 રેડ ચિલ્લી
1 ટી સ્પૂન જીરું
1 ટેબલ સ્પૂન ધાણા
1 ટી સ્પૂન મેથી ધાણા
1 ટી સ્પૂન રાઈ
10-12 મરી
1 ટી સ્પૂન તલ
10-12 મીઠા લીમડાના પાન
2 ટી સ્પૂન મીઠું
1 ટી સ્પૂન હિંગ
1 ટી સ્પૂન હલ્દી
રીત
1- સૌથી પહેલા આપણે એક ચમચી તેલ લઈશું.તેલ નું પ્રમાણ વધી ના જવું જોઈએ તે ખાસ ધ્યાન રાખવાનું છે.હવે બે ચમચી ચણા ની દાળ એડ કરીશું. અને બે ચમચી અડદ ની દાળ લેવાની છે.અને એક ચમચી તુવેર ની દાળ લેવાની છે હવે આ ત્રણેય વસ્તુ ને સરસ રીતે શેકી લઈશું.
2- હવે દાળ ગુલાબી થાય ત્યાં સુધી તેને શેકી લેવાની છે.હવે એક ચમચી સૂકા આખા ધાણા એડ કરીશું.હવે એક ચમચી જીરૂ એડ કરીશું.અને દસ થી બાર મીઠા લીમડાના પાન નાખીશું. હવે તેને પણ શેકી લઈશું.હવે તેમાં એક ચમચી મેથી અને પંદર થી વીસ મેથી ના દાણા એડ કરીશું.
3- સંભાર માં આનો સ્વાદ બહુ સરસ લાગે છે.અને એક ચમચી તલ પણ એડ કરીશું.આ ઉમેરવાથી બહાર જેવો જ સંભાર મસાલો તૈયાર થશે.હવે એક ચમચી રાય એડ કરીશું.મોટા ભાગે રાય નથી ઉમેરતા પણ આ સિક્રેટ ટિપ્સ છે. આ ઉમેરીએ તો તેનો સ્વાદ બહુ સરસ લાગે છે.
4- જ્યારે આપણે ઘરે સંભાર બનાવીએ ત્યારે એવું થાય કે બહાર જેવો સંભાર ઘરે નથી બનતો.પણ જો આ રીતે તમે મસાલો ઘરે બનાવો અને પછી ઘરે સંભાર બનાવો તો એ સંભાર ની સુગંધ ચાર ઘર સુધી ફેલાશે.
5- હવે તેમાં આખા કાશ્મીરી લાલ મરચાં ઉમેરીશું. આ મરચા દસ થી બાર લેવાના છે તમે રેશમ પટ્ટી મરચા પણ લઈ શકો છો.અને ગેસ બંધ કરી ને જ આ મરચા ઉમેરવાના છે.કારણકે મરચા ની કાળાશ ના પકડાઈ.અને સંભાર મસાલા નો કલર એકદમ સરસ આવે. હવે તેને શેકી લઈશું.પેન ગરમ હોય તેમાં જ શેકી લેવાનું છે.
6- અત્યારે તાજા મસાલા મળે છે.અને તમે ઘરે ભર્યા પણ હશે.હવે તેમાં બે ટી સ્પૂન મીઠું એડ કરીશું. જેથી તમારો મસાલો લાબા ટાઈમ સુધી સ્ટોર થઈ જશે.હવે આ મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે.હવે આ મિશ્રણને થોડું ઠંડું થવા દેવાનું છે.
7- આ મિશ્રણ ઠંડુ થાય પછી તેને ક્રશ કરી લેવાનું છે.આટલી જ પ્રોસેસ છે અને પછી સંભાર મસાલો તૈયાર થઈ જશે.હવે આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે અને એકદમ ડ્રાય થઇ ગયું છે હવે તેને મિક્સર જારમાં લઈ લઈશું.
8- આપણે જ્યારે પીસીએ ત્યારે તેમાં એક ટી સ્પૂન હળદર એડ કરી દેવાની. પહેલા આપણે મરચા જ લઈ લઈશું. હવે તેમાં બધું એડ કરી લઈશું.હવે એક ટી સ્પૂન હળદર નાખીશું.હવે આ મિશ્રણને ક્રશ કરી લઈશું.હવે સંભાર મસાલો એકદમ સરસ રેડી થઈ ગયો છે.જે તમે વીડિયોમાં જોઈ શકો છો.
9- તેની સુગંધ બવ જ મસ્ત આવી રહી છે.હવે તેને કાચ ની બરણી માં ભરી લઈશું.આપણે જે માપ થી મસાલો બનાવ્યો છે તે ૨૦૦ગ્રામ જેટલો બન્યો છે જો તમે બહાર થી લાવો તો કેટલો મોંગો પડે.
10- તમે ઇચ્છો તો અત્યારે પણ ઘરે ચોક્કસથી મસાલો બનાવી શકો છો. તેનો કલર પણ એકદમ સરસ દેખાય છે .બહાર જે મસાલો મળે છે તે વધારે લાલ હોય છે કારણકે તેમાં લાલ મરચું પાવડર વધારે એડ કરેલું હોય છે હવે તમે આ જ રીતે સંભાર મસાલો બનાવજો.તો તૈયાર છે સંભાર મસાલો.તો ચોક્ક્સ થી ટ્રાય કરજો.
અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

Пікірлер: 170
@desaiurmila6442
@desaiurmila6442 2 жыл бұрын
👌👌👌👌 સુપર સાંભર મસાલો બનાવ્યો છે ધન્યવાદ બેન 🙏🙏🙏🙏🙏
@hasumatipanchal9796
@hasumatipanchal9796 2 жыл бұрын
Jay mataji Ben saras recipe che 👍👌🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@geetahakani9530
@geetahakani9530 2 жыл бұрын
Very. Teasty. Sambahr. Masala
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 2 жыл бұрын
Thanks A Lot Geeta Hakani Stay Connected.
@jhgoswami1949
@jhgoswami1949 Жыл бұрын
બહુસરસ
@kinnaridholakia6537
@kinnaridholakia6537 3 жыл бұрын
👌👌Thank you for teach perfact shambhar Masala mem!!☺
@hinabarot3171
@hinabarot3171 3 жыл бұрын
V. Nice tip from sambhar masala thanks mem
@nayanamehta8157
@nayanamehta8157 3 жыл бұрын
Thanks surbhiben instant dosanu khiru kevi rite bsnavanu te batadjo
@sudhashah2954
@sudhashah2954 Жыл бұрын
તમારી બધી વાનગી પરફેક્ટ મારા ટેસ્ટ ની છે એટલે મને ખુબ મજા આવે છે તમારો ખુબ આભાર દિલ થી કહુ છુ
@jyotivakharia2157
@jyotivakharia2157 7 ай бұрын
superb masala
@amishatanna9832
@amishatanna9832 3 жыл бұрын
Wow mam thanks for sharing the recipe
@chhayasoni6306
@chhayasoni6306 3 жыл бұрын
Wah mast Sambhar masalla ni rit 👌🏼👌🏼👍
@varshapurswani663
@varshapurswani663 7 ай бұрын
Pav bhaji masala ni recipe aapo plzz🙏
@pragnavora1852
@pragnavora1852 3 жыл бұрын
Superb gr8 Recipe Thankyou So Much 👌👌👌👌👌👌👌👌
@Truthsoul2152
@Truthsoul2152 Жыл бұрын
Saras , thank you
@jdbhudev2989
@jdbhudev2989 5 ай бұрын
Ty mam superb
@sejalacharya1291
@sejalacharya1291 3 жыл бұрын
Thank you Surbhi bahuj saras recepie api👍👍 Fave to Garam masala ni recepie apni je badha ma use thay👍🙏
@vaghelainduben7179
@vaghelainduben7179 3 жыл бұрын
Wah wah surabhiben
@vrundasoni4634
@vrundasoni4634 3 жыл бұрын
Sure I definitely try it.
@diptimadlani2216
@diptimadlani2216 Жыл бұрын
I made your recipe.Sambhar it's delicious.Thanks for recipe
@20parthkhakhar9b8
@20parthkhakhar9b8 3 жыл бұрын
😊 wow it's very delicious Masla Recpice great job
@rashmidaru9453
@rashmidaru9453 2 жыл бұрын
Very nice recipe, thanks,👍👍👍
@anjumehta2336
@anjumehta2336 3 жыл бұрын
Perfect sambhar masala recepi
@pinalpatel2049
@pinalpatel2049 3 жыл бұрын
Superb masalo 👍🙏
@rakshapandya1847
@rakshapandya1847 3 жыл бұрын
Perfect Sambar masala recipe
@drchandnikhakhkhar9073
@drchandnikhakhkhar9073 3 жыл бұрын
Sambhar Masalo bv saras banyo... Thanks
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 3 жыл бұрын
Thanks for trying 💐
@padmajoshi3148
@padmajoshi3148 4 ай бұрын
Very nice che
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 4 ай бұрын
Thank you 😊
@aniladevmurari6485
@aniladevmurari6485 11 ай бұрын
Super
@user-lv8lz6ic5e
@user-lv8lz6ic5e 5 ай бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ. સુરભી દીદી. હું તમને Tv માં. ગુજરાતી રસોઈ શો માં. જ જ બનીને આવતા હતા ત્યારે પણ જોયા હતા❤,👌👌🏼👌
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 4 ай бұрын
Thanks 😊
@chhaganbhaipatel3515
@chhaganbhaipatel3515 11 ай бұрын
Good Testy
@mehrunnisharaje5723
@mehrunnisharaje5723 2 жыл бұрын
Bahu, saras
@alkajani4824
@alkajani4824 3 жыл бұрын
👌👌 very nice recipe 👍
@tarunapatel2577
@tarunapatel2577 2 жыл бұрын
Jay Shree Krishna ben best Recipe I’ll make it soon thanks for teaching 💕
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 2 жыл бұрын
Always Most Welcome Taruna Patel Keep Watching.
@wollowizardpotter1921
@wollowizardpotter1921 3 жыл бұрын
Very nice recipe 👌sambar
@sonalshah6128
@sonalshah6128 Жыл бұрын
Thanks bahuj fn chhe
@ushagosar3451
@ushagosar3451 3 жыл бұрын
Khub saras rest batavi thanks .mari ek quari chhe kachha kela bafvani proper rest batavone
@bhartibenpandaya897
@bhartibenpandaya897 3 жыл бұрын
Thank you so much Surbhi Ben
@kashmirashah7823
@kashmirashah7823 2 жыл бұрын
Very nice 👍
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 2 жыл бұрын
Thank You Kashmira Shah.👍
@mumtazvirani1747
@mumtazvirani1747 3 жыл бұрын
Very naci mam
@HappyHappy-lu6uk
@HappyHappy-lu6uk 3 жыл бұрын
👌👌👌
@ramathacker7892
@ramathacker7892 2 жыл бұрын
Very nice surbhi ben Always your all recipe suberb n perfect
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 2 жыл бұрын
Thanks A Lot Rama Thacker Keep Watching.😊
@jagrutipuranik7490
@jagrutipuranik7490 Жыл бұрын
👌👌👌👌
@alkashukla1390
@alkashukla1390 Жыл бұрын
સુપર મશાલો છે
@dipashah2380
@dipashah2380 3 жыл бұрын
Very nice 👌👌
@cookingcreations8613
@cookingcreations8613 3 жыл бұрын
Surbhi Ben idhar recipe banao
@sarthakdodia5222
@sarthakdodia5222 3 жыл бұрын
Very nice receipe
@diptiychitroda211
@diptiychitroda211 3 жыл бұрын
Very nice 👍👍
@rekhadesai4617
@rekhadesai4617 9 ай бұрын
Mem apni jain receipts ni hu fen chu apni badhi receipes akdem superb hoy che Thank you Mem
@kantilalmenger5066
@kantilalmenger5066 2 жыл бұрын
સરસ રીત
@pritishrimali6614
@pritishrimali6614 3 жыл бұрын
Thank you so much
@jaiminithakkar8730
@jaiminithakkar8730 3 жыл бұрын
I will try
@sonalghiya1127
@sonalghiya1127 3 жыл бұрын
Thank you Surbhi Ben
@viduvidu5933
@viduvidu5933 2 жыл бұрын
Mam panjabi subji no masalo ni recepie send karjo
@varshapatel2468
@varshapatel2468 3 жыл бұрын
Mam pls teach pav bhaji masala
@ninabham6151
@ninabham6151 3 жыл бұрын
Very nice recipe. Please Gol kari no masalo ni recipe kaho
@alpajoshi1400
@alpajoshi1400 3 жыл бұрын
Very nice
@dharmisthasatani7761
@dharmisthasatani7761 3 жыл бұрын
Wow mem
@kejal2011
@kejal2011 3 жыл бұрын
healthy soup recipes ( Jain)
@dharagokani9688
@dharagokani9688 3 жыл бұрын
Thank you thank you so much ketla time thi wait kari hati hu.🙏
@jyoshnasolanki8236
@jyoshnasolanki8236 3 жыл бұрын
સરસ
@himanivyas5829
@himanivyas5829 2 жыл бұрын
Surbhi mam Thank u so much🙏🙏
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 2 жыл бұрын
Thanks A Lot Himani Vyas Stay Connected.
@hetalpanchal130
@hetalpanchal130 3 жыл бұрын
Surbhi ma'am kitchen king masala n noodles masala ni recipe shikhvadjo n . Sambhar masala ni recipe bahuj saras aapi tame👍
@rithikjain9841
@rithikjain9841 3 жыл бұрын
Pani puri masalo batavone please
@sarthakdodia5222
@sarthakdodia5222 3 жыл бұрын
Thank you very much Ma’am I made this It’s made superb
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 3 жыл бұрын
Thanks for your feedback please share pics of recipe
@sarthakdodia5222
@sarthakdodia5222 3 жыл бұрын
Sorry Ma’am I don’t take pics My name is Vrushali I like very much all your tips and receipes Thank you very much
@sarthakdodia5222
@sarthakdodia5222 3 жыл бұрын
@@FoodMantrabySurbhiVasa Ma’am I take pics Where I send it?
@nipunakatoch9142
@nipunakatoch9142 4 ай бұрын
Aa masalo dal bagi ema nakhvo k pani ma nakhvo??
@rekhamehta2615
@rekhamehta2615 3 жыл бұрын
Hi rekha from bhuj like your recipes can you make video on perfect cake recipe with pressure cooker
@binathakker5466
@binathakker5466 3 жыл бұрын
Good
@bharatmehta274
@bharatmehta274 3 жыл бұрын
પરફેક્ટ પ્રસ્તુતિ, આભાર..🙏
@rekhaparekh510
@rekhaparekh510 Жыл бұрын
Mastae sambet maselo baneveyo che
@mitaparekh7597
@mitaparekh7597 3 жыл бұрын
Ty
@mitaparekh7597
@mitaparekh7597 3 жыл бұрын
Golkeri nu map batavo ne
@darshanabhaveshgunsai1314
@darshanabhaveshgunsai1314 3 жыл бұрын
Pavbhaji masalo sekhvad jo mem
@mixitashah760
@mixitashah760 3 жыл бұрын
Ty... paubhaji no masalo batavone pls
@zeelgada7532
@zeelgada7532 3 жыл бұрын
1st View... 1st Like... 1st Comment...
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 3 жыл бұрын
Thanks a lot
@varshamaru4430
@varshamaru4430 Жыл бұрын
Garam masala kevi rite bnavvo
@dilippatellolnoniibm9409
@dilippatellolnoniibm9409 2 жыл бұрын
Chat masalo recipe please let us know.
@aparnasamanta8480
@aparnasamanta8480 3 жыл бұрын
Market style mixed pickle recipe please maam
@salonigupta2599
@salonigupta2599 3 жыл бұрын
Namaste mam im from delhi staying in gurgaon ur recipes r great pl can u tell how to make instant pizza base without yeast and maida
@tusharshah3627
@tusharshah3627 2 жыл бұрын
I am yr close friend. I always see in gujarati rasoi show on ETV GUJARATI TV SHOW. તમારી સમજાવવાની રીત દરેક વિર્વસ ને સમજમાં આવે એ રીતે. I see yr son with her on ETV GUJARATI TV SHOW. I AM STAY AT SURAT. તમારી એક રેસીપી કાંદા અને લસણ વગરની ગ્રેવી જોઇને બનાવી તો ખૂબજ ટેસ્ટી બની હતી.
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 2 жыл бұрын
Thanks A Lot Tushar Shah Keep Watching.
@sushilabenpandya7349
@sushilabenpandya7349 Жыл бұрын
Bhajipau v nomsalobtavo
@shitalsejpal8292
@shitalsejpal8292 3 жыл бұрын
Maam chundo ne golkeri ni recipie batavo plz bcz chunda ma ne golkeri ma raso nathi thato 😘
@nilamgajera9647
@nilamgajera9647 3 жыл бұрын
Sambhar masala ne freez ma rakhvo k bahar ?
@parmarminaxiben9422
@parmarminaxiben9422 3 жыл бұрын
Parmar minaxiben sars 👍👍
@amibhatt1184
@amibhatt1184 3 жыл бұрын
Pav bhaji masala powder ni recipe aapso
@payalkam2
@payalkam2 3 жыл бұрын
Can you please show sandwich masala? Thank you
@kriyashah5703
@kriyashah5703 3 жыл бұрын
Idda dokla uttapa dhosa nu dal and rice nu map apso
@chetantrivedi4743
@chetantrivedi4743 3 жыл бұрын
Pavbagi masala recipe plz
@komalshah3052
@komalshah3052 3 жыл бұрын
Garam masalo bavavani Rit batavo please 🙏
@shahmanisha5360
@shahmanisha5360 3 жыл бұрын
Saras instant bread and pav racipe wirhout yeast and oven batavo please
@tinapateltinapatel6440
@tinapateltinapatel6440 3 жыл бұрын
Mem pav bhaji no masalo kevi rite banavo ae kejo ne please
@poonamgajjar7278
@poonamgajjar7278 3 жыл бұрын
Mam sambhar masala ma hing na nakhi a to sugandhi atale k flavour mate shu add kari sakay or kayu ingredient nu measurements vadhari sakay?
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 3 жыл бұрын
Once you try this recipe result is good ..just try this measurement
@poonamgajjar7278
@poonamgajjar7278 3 жыл бұрын
@@FoodMantrabySurbhiVasa yes mam ,I tried this masala exactly with measurements and obviously without hing because we don't eat hing...Still it is super and still my Question is for flavour ingredients instead of hing.
@jigusatani2561
@jigusatani2561 2 жыл бұрын
Aa masalo ketla day saro rahe che
@diptimadlani2216
@diptimadlani2216 Жыл бұрын
Hi jsk
@parulkosada7124
@parulkosada7124 3 жыл бұрын
Perfect.....
@varshamaru4430
@varshamaru4430 Жыл бұрын
Please map Sathe btavo
@m.rgamer4981
@m.rgamer4981 3 жыл бұрын
Hi, aasabhar masalo sama sama vapri skay
@shilpadodhia9922
@shilpadodhia9922 3 жыл бұрын
Rai nakvani tip navi che,saras. Udal dal kai saari hoi ,mota dana ke baarik daana?
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 3 жыл бұрын
Bahu barik nahi pan midium dana wali sari
@m.rgamer4981
@m.rgamer4981 3 жыл бұрын
Sars, aasabhar masalo kya kya sak ma vpray ,, hi hu nvi chu tmari chenlma
@bipinpatel2378
@bipinpatel2378 2 жыл бұрын
Very nice recipe. હુ પહેલા તમારી રેસીપી કલસૅ ગુજરાતી પર રસોઈ શો મા જોતો હતો અને એ મુજબ નવી વાનગી બનાવતો પણ હતો....એટલી ટેસટી બનતી કે એમ ના લાગે પહેલી વાર બનાવી છે. દિવસે સમય ના મળતા રાતના શો જોઈ લેતો. પણ હવે તમે પોતાની યુટયુબ ચેનલ બનાવી બહુ જ મજા આવે છે. જયારે પણ કઈ સીખવુ હોય તો સુરભી વસાવા કરો.તરત રેસીપી સામે આવી જાય. THANKS FOR SURBHIBEN VASAVA.
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 2 жыл бұрын
Always Most Welcome Bipin Patel Keep Watching.
@westofzanzibar
@westofzanzibar 3 жыл бұрын
Hello from Florida, USA. I watch you on the Rasoi Show, and have learned a lot. Thank you. This is a wonderful recipe, and I am definitely going to make it. Thank you again Surbhiben 🙏💐
@purnimamehta2260
@purnimamehta2260 3 жыл бұрын
Please garam masala ni recipe batavo ne dal shak ma nakhi shakay evo .
@khushboo1000
@khushboo1000 3 жыл бұрын
Hello ma'am tame hamna je rasio show ma jebpaneer ni browngreavy sikhva di hati e tamara channal ma batava vinanti.rasoi show ma miss thai gaiu che .pls fari shikhav va vinanti
@hinaparmar1388
@hinaparmar1388 3 жыл бұрын
Thank you Surbhi ben nice
@krishnachauhan7100
@krishnachauhan7100 3 жыл бұрын
Excellent....
South Indian Sambar Masala recipe in Hindi | Authentic Kerala Style
7:03
Authentic Kerala
Рет қаралды 1,1 МЛН
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 35 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 53 МЛН
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 29 МЛН
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 12 МЛН
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 35 МЛН