Рет қаралды 84,635
#Mudetha_ashvadod #mudetha_bakhtar-2020
#mudetha_melo
#Diwali_melo_mudetha
#Bakhtar_FULL_VIDIO
@&@&&@&@&@&@&&@&@-@-@-@
મીત્રો આ વીડિયો માં મુડેઠા ગામની ૭૫૯ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ મુડેઠાના રાઠોડ પરીવારના ભાઇઓ જે ભાઇબીજ ના દિવસે પેપળુ પોતાની ધર્મની બહેનને ચુંદડી ઓઢાડવાનો કોલ પુુુ કરવા દર વર્ષે જાય છે જેમાં મુડેેેેેેઠા ગામની ચારપાટીઓના વારા પ્રરમાણે ૨૦૧૯મા ભલાાા પાર્ટીના રાઠોડ સોમજી પરધુુુજીના દીકરા એવાા હીરુભા સોમજીએ બખ્તર ધારણ કરેલ જેનો મુડેઠાથી પેપળુનો સંપુર્ણ વિડીયો અહીંયા મુકવામાં આવ્યો છે તો મીત્રો જોવાનું ચુકતા નહી અને જો વીડિયો ગમે તો લાઈક કરો અને શેર કરો