Banaskantha : ગેનીબહેનનું પારિવારિક ઘર કેવું છે? તેમનાં માતા અને ભાઈએ શું કહ્યું?

  Рет қаралды 342,242

BBC News Gujarati

BBC News Gujarati

Ай бұрын

#genibenthakor #gujarat #politics
ગેનીબહેનનાં માતા-પિતા આજે પણ ગામડાના એક સામાન્ય પરિવારની જેમ જ પોતાનું જીવન બનાસકાંઠાના અભાસણા ગામમાં વીતાવે છે. ત્રણેય ભાઈઓનાં અલગ-અલગ મકાન ખરા, પરંતુ માતા પિતા મુખ્યત્વે વાડીમાં બનાવેલાં તેમના ઘરમાં રહે છે.
ગેનીબહેનની જીત બાદ, બીબીસી ગુજરાતીએ તેમના પરિવારજનો સાથે વાત કરી હતી અને તેમના વ્યક્તિત્વને સમજવાનો પ્રયાસ કર્યો હતો.
ખુલ્લી વાડીમાં બનેલું એક ઘર, જેમાં લીમડાની નાચે આરામ કરતા ગેનીબહેનના પિતા નાગાજી ઠાકોર, અને થોડેક દૂર ખાટલા પર ખેતીનું કામ કરીને આવેલા મેવાજી ઠાકોર નજરે પડે છે. પહેલી નજરે કોઈ ધારાસભ્ય કે સાસંદનું ઘર ન હોય તેવું આ સામાન્ય ઘર હતું.
ગેનીબહેનનાં એક બહેન અને ત્રણ ભાઈ છે. કુલ પાંચ ભાઈ-બહેનોમાં તેઓ સૌથી મોટાં છે. તેમના પિતા નાગાજી ઠાકોર કૉંગ્રેસના કાર્યકર્તા રહી ચૂક્યા છે, અને ગુજરાતમાં જ્યારે કૉંગ્રેસ તેની ઊંચાઈ પર હતી ત્યારથી તેઓ કૉંગ્રેસ સાથે જોડાયેલા હતા. બીબીસીએ તેમની જ્યારે મુલાકાત લીધી તો જાણ્યું કે વધુ ઉંમર થઈ જવાને કારણે તેઓ કંઈ બોલી-સાંભળી શકતા નથી, પરંતુ તેમનાં પત્ની એટલે કે ગેનીબહેનનાં માતાએ અમારી સાથે વાત કરી.
વીડિયો : રૉક્સી ગાગડેકર છારા અને પવન જયસ્વાલ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 138
@user-nz8rf8ht1c
@user-nz8rf8ht1c Ай бұрын
ખરેખર ખૂબ જ સરસ ઈન્ટરવ્યુ ગેની બહેનના પરિવાર ની જે સાદગી એમનાં માતૃશ્રી ની નિખાલસતા અને ગેની બહેનની ૨૮ વર્ષની રાજકિય કારકિર્દી જીવનમાં ઘણું બધું શીખવી જાય છે આભાર તમારો ભાઈ અમે આ ઈન્ટરવ્યુ ની રાહ જોઈ રહ્યા હતા ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ.....
@vikramkumbhasana7484
@vikramkumbhasana7484 Ай бұрын
વાહ બનાસની 18 આલમનો વિશ્વાસ એટલે બનાસની બેન ગેનીબેન ઠાકોર ❤
@harishvirgama3501
@harishvirgama3501 Ай бұрын
દરેક સમાજ નો ખુબ જ સાથ સહકાર મળ્યો છે,ગેનીબેન ઠાકોર ને
@KdGadiya
@KdGadiya Ай бұрын
આ એક સિંહણ છે આ એક રાજપૂત સમાજની સિંહણ છે દરેક સમાજમાં સિંહ અને સિંહણ ન હોય આ લોકો ને આગળ રાજ કરેલા છે
@Akshay-np5zq
@Akshay-np5zq Ай бұрын
વર્ષો ની મહેનત છે ગેનીબેન ની ત્યારે આજે નામ થયું છે..!! રાતો રાત સફળતા નથી મળતી..!! 😂😂😂😎😎😎
@nanjibhaithakor7934
@nanjibhaithakor7934 Ай бұрын
બધા જ સમાજોને મત આપવા બદલ ખુબ ખુબ સપ્રેમ અભિનંદન
@amaratbhaichaudhari6014
@amaratbhaichaudhari6014 Ай бұрын
ધન્ય છે એમના મમ્મી પપ્પા ને આવુ સાદું જીવન જીવે છે એ બદલ આભાર બનાસ ની બેન ગેની બહેન 🙏🙏🙏🙏
@prakashkudecha8730
@prakashkudecha8730 Ай бұрын
Bhai hamesha sara kam karya chhe loko na corpution kyarey nae etale j loko no vishvas chhe naitar aj na netao emnej to bangala hoy pan emana sabnadi o ne pan hoy pan bene evu nathi karyu
@jayeshthakor2414
@jayeshthakor2414 Ай бұрын
ધન્ય છે ગેનીબેન ને આટલી ગરીબી માંથી આવેશે તો પણ તાલુકા થી સંસદ સુઘી પહોંચ્યા તેમની હિમ્મત ને સલામ
@jashodamakwana7936
@jashodamakwana7936 Ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન શૂન્યમાંથી સર્જન 🖐🖐🇳🇪🌹🌹🌹
@sukhichaudhary1486
@sukhichaudhary1486 Ай бұрын
ખરેખર બહુ સરસ... માર્મિક હાસ્ય બહુ બધુ કહી જાય છે ❤❤
@hathibhaivedanchiya1636
@hathibhaivedanchiya1636 Ай бұрын
જમે તાને ધનવાદ કોટી કોટી
@muljigohil3724
@muljigohil3724 Ай бұрын
M. K. Gohil. Ganeeban. Aapno. Abhar. M. K. G. Na. Khub. Khub. Abhar. Jye. Bhart
@uktechnical2175
@uktechnical2175 Ай бұрын
બીબીસી ન્યુઝ ના પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર ❤
@babubhaibabubhaimali7274
@babubhaibabubhaimali7274 Ай бұрын
ગેનીબેન ભાવી વડાપ્રધાન બને એવી માં ભગવતી ને પ્રાથના કરું છું
@user-jd3sl2uo4i
@user-jd3sl2uo4i Ай бұрын
Ato sakya nathi bhai gujrat temay apna banash Katha sudhi simit che
@prakashkudecha8730
@prakashkudecha8730 Ай бұрын
Aa jagat ma nothing is impossible koe j vastu askya nathi bhai modi tea vechto tyare koe na kahi sake ke vadapradhan banse ane bani gayo ​@@user-jd3sl2uo4i
@manishthakormanishthakor9934
@manishthakormanishthakor9934 Ай бұрын
તને કેમ બળતરા થાય છે
@hanifmalek150
@hanifmalek150 Ай бұрын
ધન્ય છે માં તમને. તમારી સાદગી અને માણસાઈ ને
@GemrabhaiThakor-qq4ud
@GemrabhaiThakor-qq4ud Ай бұрын
તમામ સમાજનો આભાર
@user-zh6oz9jb3w
@user-zh6oz9jb3w Ай бұрын
જય રાજપુતાના
@ramabhaidamor2862
@ramabhaidamor2862 Ай бұрын
મેઘરજ તાલુકાના કોંગ્રેસ ઓબીસી પ્રમુખ રામજી ઠાકોર ના લાખ લાખ વંદન...🙏✋👏💪
@natavarbhaiprajapati2736
@natavarbhaiprajapati2736 Ай бұрын
Geniben bhavisya mo vadapradhan banase Jay mataji
@a.d.rabari9496
@a.d.rabari9496 Ай бұрын
જોરદાર, કહાની
@vijaysolanki4840
@vijaysolanki4840 Ай бұрын
Gujarati shihan...geni ben...🙏
@user-vy6oo9el9j
@user-vy6oo9el9j Ай бұрын
ખુબ ખુબ અભિનંદન બનાસ ની બેન
@Viraj_gaming.YT.
@Viraj_gaming.YT. Ай бұрын
સત્ય મેવ જયતે. મેડમ સર શ્રી ગેનીબેન ઠાકોર રાજકારણ માં ભાજપ જોડાઈ જાય તો ગરવી ગુજરાત માં મુખ્ય મંત્રી શ્રી તરીકે પદ સંભાળી શકે તેમ છે જનતા ને તેમની ખૂબજ જરૂર છે તોજ ભાજપ સરકાર સરખામણી રહેશે. જય ભારત માતા ની જય.
@KirtikumarPatel-zc7if
@KirtikumarPatel-zc7if Ай бұрын
ભાજપ મુખ્ય મંત્રી પદ માટે બેન નું નામ જાહેર કરે
@bnaskathavillaje6610
@bnaskathavillaje6610 Ай бұрын
ના જવાય હવે કોંગ્રેસનો વારો છે
@pragmaticdhanabhai6366
@pragmaticdhanabhai6366 Ай бұрын
સપના જોવા ભાઈ
@fojjiparivarofficial8466
@fojjiparivarofficial8466 Ай бұрын
ગેની બેન ઠાકોર
@chotubharathod
@chotubharathod Ай бұрын
જય માતાજી 🙏
@DHARMENDRA7848
@DHARMENDRA7848 Ай бұрын
કલેટર થઇ જ્યો 100% માજી ❤
@absound5818
@absound5818 Ай бұрын
જય હો બનાસ ની બેન
@krupalipatel1863
@krupalipatel1863 Ай бұрын
ભેમાભાઈ નો મહત્વ નો ફાળો છે આગળ લાવવા માટે
@Velah.Wale.3503
@Velah.Wale.3503 Ай бұрын
100% ✓
@bharatmakwana10
@bharatmakwana10 Ай бұрын
આને કેવાય સંઘર્ષ ની કહાની... 🙏🙏🙏
@Jaygogastdudio
@Jaygogastdudio Ай бұрын
દરેક સમાજે સાથ સહકાર આપ્યો એ બદલ ધન્યવાદ આવનાર સમયમાં દરેક સમાજ સાથે રહીસૂ
@rameshbhairpatliya6722
@rameshbhairpatliya6722 Ай бұрын
ખુબ ખુબ અભિનંદન બેન ને
@BabubhaiSuthar-jg5en
@BabubhaiSuthar-jg5en Ай бұрын
बहुत बहुत अभीनंदन ओर भगवान् आप को लंबी आयु दे
@vijaysolanki4840
@vijaysolanki4840 Ай бұрын
Ba ne dhanyvad..🌹
@nalinbhaibhikadiya7918
@nalinbhaibhikadiya7918 Ай бұрын
મારી બેન ગંગા બેન મારી બેન ગેની બેન
@vasantprajapati2453
@vasantprajapati2453 Ай бұрын
Good
@sarvaiyadivyarajsinh7148
@sarvaiyadivyarajsinh7148 Ай бұрын
❤❤
@pruthvirajsinhgohil7777
@pruthvirajsinhgohil7777 Ай бұрын
Aa 🏘 જોવો congres વાળા નું છે ,ને bjp વાળા નું 🏙 આવું હસે
@prakashkudecha8730
@prakashkudecha8730 Ай бұрын
Bilkul sachu ben loko ni seva j kare chhe
@rudabhaivrajputrajput3049
@rudabhaivrajputrajput3049 Ай бұрын
શિક્ષણ એ શક્તિ છે
@thakordineshji9911
@thakordineshji9911 Ай бұрын
અઢારે.આલમં.હમારી.શા થ.છે❤❤❤❤
@h-58jaydipsinhrathod38
@h-58jaydipsinhrathod38 Ай бұрын
Wah geniben tamne jitva badal khub khub aabhar
@sahilsecurity5952
@sahilsecurity5952 Ай бұрын
Good news
@sureshbhaiparmar7335
@sureshbhaiparmar7335 Ай бұрын
Jay mataji
@yunusalana6861
@yunusalana6861 Ай бұрын
🇮🇳👌
@LalutraTv
@LalutraTv Ай бұрын
👍🏻
@user-cl6hr9do4q
@user-cl6hr9do4q Ай бұрын
sarpanch.corporetarna.mavtarno.to.farm.house.aalisan.bangla.hoy.pan saty.Chhe Aa.
@bhojaksavitaben9677
@bhojaksavitaben9677 Ай бұрын
Saras
@jaysikotarofficeal6676
@jaysikotarofficeal6676 Ай бұрын
હાં નારદિપુર હાં
@mr_kanaya_
@mr_kanaya_ 6 күн бұрын
😊😊
@atulimakvana1092
@atulimakvana1092 Ай бұрын
Congratulations🎉🎉🎉
@RajuGohil_0786GohilRaju
@RajuGohil_0786GohilRaju Ай бұрын
❤❤❤❤
@RajuGohil_0786GohilRaju
@RajuGohil_0786GohilRaju Ай бұрын
❤❤❤❤❤
@MaksT5573
@MaksT5573 Ай бұрын
Congratulations geniben
@pintubenthakor6985
@pintubenthakor6985 Ай бұрын
કમિંગ સન ગેનીબેન ઠાકોર
@user-om3uw9xp5r
@user-om3uw9xp5r Ай бұрын
વાહઞેનીબહેનખુબખુબઅભિનંદનજયઞોઞામહારાજજમનાપુરમુકેશઆરપટેલ
@Genibenthakor01
@Genibenthakor01 Ай бұрын
❤😊
@hathibhaivedanchiya1636
@hathibhaivedanchiya1636 Ай бұрын
અમારી બેન હનુમાન દાદા સાથે છે દરેક સમાજ પણ સાથે છે બેન માટે માથું પણ આપી દઈ
@p.vbochiya8047
@p.vbochiya8047 Ай бұрын
આને કહેવાય સવિધાન ની તાકાત છે. બાકી બંધારણ બન્યું એ પહેલા એક પણ sc,st obc ના ધારાસભ્ય હતા નહી.
@chhaganlalparmar8528
@chhaganlalparmar8528 Ай бұрын
Congratulation
@nikulameriya970
@nikulameriya970 Ай бұрын
વાહ ધન્ય વાદ ગેની બેન ની ફેમિલી ને તે તમામ સભ્ય grejuved છે સો સો સલામ છે એમના માતા પિતા ને ❤❤❤❤❤
@user-cc3ys2if5m
@user-cc3ys2if5m Ай бұрын
🎉🎉🎉🎉
@Genibenthakor01
@Genibenthakor01 Ай бұрын
આ જીત મારી બનાસ ની છે 😊❤🎉
@NareshSolanki-gv2ul
@NareshSolanki-gv2ul Ай бұрын
Gar dekho toy koi pn lalach vagar 200 cr bjp na thukray didha ,ane win thai ,,
@shaktinews3296
@shaktinews3296 Ай бұрын
સંઘર્ષ અને નસીબ શિખર પર લઇ જાય છે. ..
@agpalas-zd7tl
@agpalas-zd7tl Ай бұрын
गेनीबेन आगे बढो गुजरात तुम्हारी साथ
@bdpyk6
@bdpyk6 Ай бұрын
Aa fark chhe aajni Gujarat BJP na neta Ane Congress na neta maa....RSS ni saadgi hawai gayi chhe Paisa ni niche
@nitabenbmokani654
@nitabenbmokani654 Ай бұрын
Desh seva karjo
@user-vd6jj5ev2u
@user-vd6jj5ev2u Ай бұрын
તાલુકા પ્રમુખ બનવા માટે 21વર્ષ જોઈએ 18 નહિ
@abhesinhdarbar5195
@abhesinhdarbar5195 Ай бұрын
તમારી બુદ્ધિ ને શું કહેવું દસમા ધોરણની વિદ્યાર્થિની તાલુકા પંચાયત પ્રમુખ કયી રીતે બને
@user-zr5ku6sq7t
@user-zr5ku6sq7t Ай бұрын
Gujrat.ni.ben.geniben
@vsvsvsfreefireplayers1661
@vsvsvsfreefireplayers1661 Ай бұрын
10 વર્ષ ધારાસભ્ય રહ્યા ધનીબેન ઠાકોર વાવના મારે માતા-પિતા યાદ નતા આયા અને અત્યારે બન્યા છે એટલે માતા-પિતા યાદ આવ્યા જો એટલે માતા પિતા ને યાદ કર્યા છે ભૂલી જાય ને તો માતા પિતા ને પણ સેવા કરે અને સાથે રાખે એવી હું એમને કહું છું
@kebythakor8637
@kebythakor8637 Ай бұрын
ભાઈ, પારકી પંચાત ના કરો. એતો એમનું કરશે. તમે શું કામ ખોટા બળો છો. માતાપિતા એમના છે. સંજોગો વસાત બહાર પણ રહેવું પડે. દીકરી સાસરે હોય તો માતા પિતા થી તો દૂર j રહેવું પડે.
@user-io8go8vx1y
@user-io8go8vx1y Ай бұрын
ખોટી પાર્ટીમાં આપણું ઘર છે ભાજપ
@vsvsvsfreefireplayers1661
@vsvsvsfreefireplayers1661 Ай бұрын
તું કે ના કે પત્ર ગામમાં જ ભણે જે ગામ નો માણસ એ ગામમાં પડે તારા ગામમાં પડે તો તું તારા ગામમાં પડે તો કે નહીં મને બતાવો
@user-en8kp7qr5n
@user-en8kp7qr5n Ай бұрын
Gani Ben Bhavya Gujarat CM Thakur mukhymantri Gujarat fast
@mankhushbhaivadher7279
@mankhushbhaivadher7279 Ай бұрын
તમને ઇન્ટરવ્યૂ લેતા આવડતું નથી
@kevalmaher
@kevalmaher Ай бұрын
દસમા ધોરણ માંથી પંદર વરસ ની ઉંમર માં ક્યું ઈલેકશન લડ્યાતા...? કય પણ હાલી નીકળ્યા છો તી ..😂
@Ajay9426486302
@Ajay9426486302 Ай бұрын
Emne tran try marya hshe dashma dhorna ma etle 18 Thai Jay. Politics ma fail vala j chale
@ThakorPrahladbhai-zf4ih
@ThakorPrahladbhai-zf4ih Ай бұрын
Genibenni માતાની નિખાલસ વાત ઘણું બધું કહી જાય છે
@BhikhaBhaiSipai-xt7nt
@BhikhaBhaiSipai-xt7nt Ай бұрын
.
@nareshnadiyapara4936
@nareshnadiyapara4936 Ай бұрын
જનતા ના કામ કરવા હોય તો ભાજપ મા આવી જાવ માણસ ગમે તે ટલો સારો હોય પણ સતા વગર કામ નો થાય
@user-jd3sl2uo4i
@user-jd3sl2uo4i Ай бұрын
Lai lejo geni ben pasethi have 😂
@user-yc7yj9wq4d
@user-yc7yj9wq4d Ай бұрын
નાના માણસને મકાન નથી
@RashungVaghela-or5tl
@RashungVaghela-or5tl Ай бұрын
આ છે મહેનત નો રંગ છેલ્લા ૧૫ વર્ષ થી બેન કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા છે ત્યારે સાંસદ સુધી પહોંચ્યા છે હવે તમે વિચારો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા હોય એ પેલા ૫ વર્ષ મહેનત કરી હોય એ લાગે કે જેણે ૬ મહિના તૈયારી કરી હોય એ લાગે અમુક ને તો આવતા ની પેલાજ કલેકટર બની જવું હોય છે 😅😂😊
@GujaratiDhamal822
@GujaratiDhamal822 Ай бұрын
ગેની બેન તો આગળ વધ્યા પણ સમાજ ને કેટલો આગળ લાવવાનો પ્રયાસ કરે છે તે હવે જોઇયે
@girishpatel9050
@girishpatel9050 Ай бұрын
ગેની બેને પેલા આશીર્વાદ બા ના લેવા આવવું જોઈએ
@karanrathwa2546
@karanrathwa2546 Ай бұрын
એકલા હાથે તાડી નહીં પડતી આપ સમજી ગયા હસો
@girishpatel9392
@girishpatel9392 Ай бұрын
Pm banavo aetle vadhyu ae puru kre😂😂😂
@prakashkudecha8730
@prakashkudecha8730 Ай бұрын
Banse no tension
@bharatdomadiya8058
@bharatdomadiya8058 Ай бұрын
Geni ben chavala ni Jem khotaa nathi
@waah-pj1xk
@waah-pj1xk Ай бұрын
Jativaad thakor mat na lidhe jiti geni thakor
@chetajithakor2659
@chetajithakor2659 Ай бұрын
Thakor kayre jativad nai karta bhai ok
@filmy.tadka700
@filmy.tadka700 Ай бұрын
મરચું લાગ્યું😂
@prakashkudecha8730
@prakashkudecha8730 Ай бұрын
Thakor to ek j lohi chhe thakor nej support kare ok
@vipulpaliwal2860
@vipulpaliwal2860 Ай бұрын
ન😮Zનનમ નન ન
@user-vl4tf4vm1u
@user-vl4tf4vm1u Ай бұрын
સરકારી બાંકડા બ્લોક ઘરે ભેગું કર્યું છે 😂
@manishthakormanishthakor9934
@manishthakormanishthakor9934 Ай бұрын
તારા બાપ ના તો નથી ને
@melabhaichauhanmelabhaicha4706
@melabhaichauhanmelabhaicha4706 Ай бұрын
BBC ne Biju koi na dekhayu?
@sikandernarban4590
@sikandernarban4590 Ай бұрын
Kem .. બરી ગય...બીજેપી ગુજરાત નું અહમ તૂટી ગ્યું
@manishthakormanishthakor9934
@manishthakormanishthakor9934 Ай бұрын
તારે શુ બતાવવુ છે બોલ....??
@hasamshajuneja123.
@hasamshajuneja123. Ай бұрын
❤❤
@motivation_1270
@motivation_1270 Ай бұрын
Jay mataji
@Dancedimension_official
@Dancedimension_official Ай бұрын
❤❤
@amratjithakor1967
@amratjithakor1967 Ай бұрын
❤❤
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 7 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 61 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 43 МЛН