Bapu Ni Deli || Darbargadh || The Kathi Legacy

  Рет қаралды 11,123

The Kathi Legacy

The Kathi Legacy

Жыл бұрын

લોહી પીધું નથી,લોહી દીધું છે
બાપુ ની ડેલીએ
અને ઘણુંય નોંધ્યા જેવું કીધું છે
બાપુ ની ડેલીએ
તમારા ભાગ્ય માં ક્યાં એક વિઘોય હતી !
તમારું ૭/૧૨ માં નામ કીધું છે
બાપુ ની ડેલીએ
એ આમ ખોવાય.. એમ પોતે ખોઈ ને,
પોતાનું ઉદાહરણ દીધું છે
બાપુ ની ડેલીએ
તમે તો રાત દિન ઘોર્યા રહેતાં
અરે.. તમારું રાત દિન રખોપુ કીધું છે
બાપુ ની ડેલીએ
'દાદ' કે ડેલી ને તમે આમ ના વગોવો
ઘણુંય કીધા જેવું કીધું છે
બાપુ ની ડેલીએ
~ કવિ દાદ
Voice : Jitudanbhai Gadhavi
.
Instagram:~
📍 the_kathi_legac...
.
Twitter:~
📍 thekathilegacy?s=08
.
Thanks for watching 🌞
.
@yashraj_wala

Пікірлер: 8
@bgadhavigadhavi3808
@bgadhavigadhavi3808 8 ай бұрын
વાહ ગઢવીબાપુ કવિ શ્રી દાદબાપુ કલમ અને કટાર બન્ને ભેગા શોભે ગઢવી ની ભેટ માં જય હો ચારણ શક્તિ સમાજ
@indrasinhjadeja8712
@indrasinhjadeja8712 8 ай бұрын
Khub saras
@JadejaParthrajsinh24
@JadejaParthrajsinh24 Жыл бұрын
કવિરાજ શ્રી દાદ 🙏🔥
@goganodedra1425
@goganodedra1425 Жыл бұрын
Ye bat 🙏
@aapnukathiyawad425
@aapnukathiyawad425 Жыл бұрын
🔥🔥🔥
@satyajeetbhai8724
@satyajeetbhai8724 Жыл бұрын
🔥🔥🔥🔥
@kgsatyajit4226
@kgsatyajit4226 Жыл бұрын
👏👏👏
@udaysinh_vala
@udaysinh_vala Жыл бұрын
🔥🔥🔥
🍟Best French Fries Homemade #cooking #shorts
00:42
BANKII
Рет қаралды 65 МЛН
Homemade Professional Spy Trick To Unlock A Phone 🔍
00:55
Crafty Champions
Рет қаралды 48 МЛН
Devayat khavad || Amreli police ne gandi kari ||veer raam valo||
10:10
Viral Gujju Official
Рет қаралды 1 МЛН