No video

બસ આ છોડી દો અને પછી જુઓ વજન ઝડપથી ઘટશે. Lose upto 10kg weight in a month (NO DIETING NO GYM)

  Рет қаралды 363,782

Sharda's kitchen - Gujarati

Sharda's kitchen - Gujarati

Күн бұрын

આ વીડિયોમાં શારદાબેન ગોસ્વામી તમને 6 પ્રકારના ફૂડ્સ વિશે જણાવશે. જે તમારે ઝડપથી વજન ઓછું કરવું હોય. તો તમારે ખાવાનું ટાળવું જોઈએ.
વજન ઘટાડવું એ એક વિજ્ઞાન છે. જે ફક્ત થોડા જ લોકો યોગ્ય રીતે સમજે છે. તંદુરસ્ત રીતે યોગ્ય રીતે વજન ઘટાડવા માટે, યોગ્ય ખાવું મહત્વપૂર્ણ છે, પરંતુ ખોટો ખોરાક ખાવાનું ટાળવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે.
આ વિડિયો તમને એવા 6 ફૂડ્સ વિશે જણાવે છે જેનું સેવન ક્યારેય ન કરવું જોઈએ જો તમે વજન ઘટાડવાની ડાયટ પર છો.
6 types of foods that you must avoid eating if you want to lose weight fast,
weight loss in a healthy way,
important to eat right,
avoid eating the wrong foods,
weight loss diet,
weight loss,
Lose upto 10kg in a month (NO DIETING,NO GYM)
મહત્વપૂર્ણ અસ્વીકરણ -
SHARDAS KITCHEN GUJARATI KZfaq ચેનલ પર પોસ્ટ કરવામાં આવેલી વિડિયો સામગ્રીમાં સમાવિષ્ટ માહિતી વિવિધ વેબસાઇટ્સ, પુસ્તકો, જર્નલ્સ અને સંશોધન પત્રોમાં હાજર સંશોધન અને માહિતીના આધારે મૂળ સર્જકના વ્યક્તિગત મંતવ્યો અને અભિપ્રાયોનું પ્રતિનિધિત્વ કરે છે. અને તે જરૂરી નથી કે તે વ્યાવસાયિક અભિપ્રાયનું પ્રતિનિધિત્વ કરે. .
વિડિઓ સામગ્રીનો હેતુ વ્યાવસાયિક તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ બનવાનો નથી. તબીબી સ્થિતિને લગતા કોઈપણ પ્રશ્નો માટે હંમેશા તમારા ચિકિત્સક અથવા અન્ય લાયક આરોગ્ય પ્રદાતાની સલાહ લો.
તમે આ ચેનલ પર વાંચેલી, સાંભળેલી અથવા જોયેલી કોઈ વસ્તુને કારણે વ્યાવસાયિક તબીબી સલાહની અવગણના કરશો નહીં અથવા તેને મેળવવામાં વિલંબ કરશો નહીં.
તમને સારા સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને સુખની શુભેચ્છા.
આભાર અને સાદર
શારદાબેન ગોસ્વામી

Пікірлер: 136
@chaudharyzakir9359
@chaudharyzakir9359 23 күн бұрын
Chookas tamari vat sachi chhe.... Me 45 divs ma 7 kg wight loss kryo
@dayanikalubhai4850
@dayanikalubhai4850 25 күн бұрын
ખુબ સરસ માહિતી આપી ❤
@manishaparmarmanisha1460
@manishaparmarmanisha1460 4 ай бұрын
Ha sachi vat se me 15 divasha ma 4kg weight loose karyu
@user-gm9ew7bd4p
@user-gm9ew7bd4p 2 ай бұрын
Are vahh
@user-sn1jj5gl5o
@user-sn1jj5gl5o 26 күн бұрын
Please tame kevi rite weight ochu karue keso please
@son__of__gajera5189
@son__of__gajera5189 2 ай бұрын
બેન તમારૂ વજન લાગે છે પેલા તમારૂ વજન ઉતારો
@naynabhatt1911
@naynabhatt1911 Ай бұрын
ખુબ સરસ માહિતી છે
@parvatirakholiya5895
@parvatirakholiya5895 Ай бұрын
મારી ઉંમર ૫૪ વર્સ ની છે અત્યાર સુઘીની ઉંમર માં ક્યારેય રોટલી કે ઘઉં માંથી બનાવેલ કોઈ પણ વસ્તુ ખાધી જ નથી સ્વીટ પણ નહિ આ બન્ને મને જન્મ થી જ ભાવતા નથી ,પણ વજન ઘટતો પણ નથી
@meenabenpatel3080
@meenabenpatel3080 Ай бұрын
ખુબ જ સરસ માહિતી આપી ❤❤ આયુર્વેદ ❤❤
@simamandaliya7641
@simamandaliya7641 6 ай бұрын
ખૂબ સરસ વાત છે જય શ્રી કૃષ્ણ
@shardaskitchengujarati
@shardaskitchengujarati 6 ай бұрын
ખુબ ખુબ આભાર 🙏🏻
@bhulabhaiprajapati8591
@bhulabhaiprajapati8591 6 ай бұрын
Dayalu Raji Rahejo. Jay shree Sarvopari Swaminarayan Bhagavan,
@shardaskitchengujarati
@shardaskitchengujarati 6 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ ભગવાન 🙏🏻
@sonalbazala253
@sonalbazala253 20 күн бұрын
👍
@PravinbhaiPatel-le1rq
@PravinbhaiPatel-le1rq Ай бұрын
❤ shobhana Ben Jay shree Ram ❤ good better best
@hetalchavda2354
@hetalchavda2354 5 ай бұрын
ઘઉ ની રોટલી ની. જગ્યા એ બાજરી નો રોટલો ખાઈ શકાય છે
@user-up2sk1de8x
@user-up2sk1de8x 6 ай бұрын
ખુબ સરસ માહિતી આપી માશી 🙏🏻
@shardaskitchengujarati
@shardaskitchengujarati 6 ай бұрын
ખુબ ખુબ આભાર 🙏🏻
@princebamaniya4298
@princebamaniya4298 Ай бұрын
Khub saras😊
@vadherankita8985
@vadherankita8985 5 ай бұрын
Hi sharda mam tame amara teacher hta me tamari pase STD 3,4,5,6,nu teaching ledhu che.i am realy happy to leasing your voice (school no 52) rajkot.
@shardaskitchengujarati
@shardaskitchengujarati 5 ай бұрын
ખુબ ખુબ આભાર 🙏🏻
@devyanigajjar7107
@devyanigajjar7107 Ай бұрын
Jay Swaminarayan sachi vat chhe
@vaghelainduben7179
@vaghelainduben7179 6 ай бұрын
Khub saras video thankyou medam 👍
@shardaskitchengujarati
@shardaskitchengujarati 6 ай бұрын
ખુબ ખુબ આભાર 🙏🏻
@user-zc7wl3ox4k
@user-zc7wl3ox4k 4 ай бұрын
❤ thank you 👍👍👍👌👌👌
@PravinbhaiPatel-le1rq
@PravinbhaiPatel-le1rq Ай бұрын
❤ Jay ayurvedic
@kavitagandhi5685
@kavitagandhi5685 6 ай бұрын
jsk Sarda ben,hu b on karyu che,aa way thi less karva weight.mane b 5 kilo less kqrvu che .1 mahina mate try karu chu,14 feb thi chalu karyu che.hope ke result aave ,dark choclate khavai kyarek?hu ratna light fud khqava na chakar ma wafer n icecream khati hati,bcod mari digestive power bahu weak che.let see,thanks for your motivating video❤❤ 8:46 mane advice reply aapjo pls.hu walk karu chu 40 to 50 mns ,4 days week ma evening ma,morning thatu nqthi possible
@shardaskitchengujarati
@shardaskitchengujarati 6 ай бұрын
હા ડાર્ક ચોકલેટ ખવાય ક્યારેક....... પણ ગળ્યું બને તેટલું બંધ કરવાથી સારું પરિણામ મળશે.... ખુબ જ સરસ ...તમે કોશિશ કરશો એટલે 100 % સારું પરિણામ મળશે ...બસ મન થી થોડું મક્કમ. રહેવું જરૂરી છે......all the best 🙏🏻
@kavitagandhi5685
@kavitagandhi5685 5 ай бұрын
thank you
@user-sw8sk3su3d
@user-sw8sk3su3d 4 ай бұрын
Thankyou😊❤
@purvipatel1363
@purvipatel1363 25 күн бұрын
Madam sugar ni jagya ae mishri lai shakay??
@user-pp9zp1qi9g
@user-pp9zp1qi9g 20 күн бұрын
ૐ નમો નારાયણ
@user-ew5ck1yx6p
@user-ew5ck1yx6p 6 ай бұрын
Thankyou ❤
@shardaskitchengujarati
@shardaskitchengujarati 6 ай бұрын
ખુબ ખુબ આભાર 🙏🏻
@user-sf7jj7oz3k
@user-sf7jj7oz3k 6 ай бұрын
કોઈ દવા કે બાકી નો વિડીયો બનાવો તો સારૂ એક વાત પાકી બેન જવાબ બઘા આપ્યા સરસ માહીતી
@shardaskitchengujarati
@shardaskitchengujarati 6 ай бұрын
ખુબ ખુબ આભાર 🙏🏻
@kashmirapatoliya5495
@kashmirapatoliya5495 6 ай бұрын
Very nice mahiti
@shardaskitchengujarati
@shardaskitchengujarati 6 ай бұрын
ખુબ ખુબ આભાર 🙏🏻
@rahulpatel-wt4mt
@rahulpatel-wt4mt 4 ай бұрын
Sachi vaat che.
@ShvetVadaliya
@ShvetVadaliya 9 сағат бұрын
Maru pet dilevari ma vadhi gayu chee
@alpa6054
@alpa6054 5 ай бұрын
,👍👍👌sachi baat hai
@shardaskitchengujarati
@shardaskitchengujarati 5 ай бұрын
ખુબ ખુબ આભાર 🙏🏻
@nareshbhaiasodariya8445
@nareshbhaiasodariya8445 25 күн бұрын
Mst samjavyu
@patel4159
@patel4159 3 ай бұрын
Chana na lot ni sev ke mamara ghare banavela thi weight vadhee?
@rupathakkar6091
@rupathakkar6091 2 ай бұрын
Wah !! Thanks
@anandbhatasana9107
@anandbhatasana9107 6 ай бұрын
Saras mahiti
@shardaskitchengujarati
@shardaskitchengujarati 6 ай бұрын
ખુબ ખુબ આભાર 🙏🏻
@user-xw9jk8ft6n
@user-xw9jk8ft6n 19 күн бұрын
Nice tip
@rekhapatel5314
@rekhapatel5314 6 ай бұрын
Very nice 👌 guidance
@shardaskitchengujarati
@shardaskitchengujarati 6 ай бұрын
Thank you so much 🙏🏻 God bless you 🙏🏻
@parmarvaishali3451
@parmarvaishali3451 Ай бұрын
મારું વજન 70 કિલો એ સ્ટે થય ગયું છે તો કેવી રીતે ઉતારવું...
@sarangchavda2394
@sarangchavda2394 Ай бұрын
Tamne SamBadwa kub game che.... Tame Kub beautiful cho..
@bhagvatiben983
@bhagvatiben983 6 ай бұрын
તો હું ખાવાનુ તમારુ પણ વજન વઘારે છે તો???
@shardaskitchengujarati
@shardaskitchengujarati 6 ай бұрын
વિડિયો નિરાતે જોવો અને તેમાં બધી વસ્તુ કહેલી છે...
@vijyabenpatel4407
@vijyabenpatel4407 4 ай бұрын
❤ⁿ​@@shardaskitchengujarati😂
@patel4159
@patel4159 5 ай бұрын
Mem mri age 21 years mre pn weight loss krvu che 7-8 kg pn hu clg ma updown kruu chu to mru jmvnu timing maintain nthi thai sktu to tme kaik upay janavo jethi krine hu weight losse kri sku
@shardaskitchengujarati
@shardaskitchengujarati 5 ай бұрын
થોડા દિવસ માં એક પ્રોપર વિડિયો બનાવી આપીશ 🙏🏻
@patel4159
@patel4159 5 ай бұрын
@@shardaskitchengujarati try krjo evu guidance apvni je mne easy pade ne month ma 4-5 kg loose thy
@sudhashah2954
@sudhashah2954 6 ай бұрын
આ બધી ખબર છે અને ધ્યાન પણ રાખુ છુ તો પણ શરીર ઉતરતુ નથી
@shardaskitchengujarati
@shardaskitchengujarati 6 ай бұрын
તમે એક ડાયરી બનાવો...અને રોજ કેટલી કેલેરી ખોરાક લયો છો... તેનું માપ કરી ને લખો... અને રોજ કેટલી કેલેરી શરીર માંથી વપરાય છે... તે પણ લખો.... આટલું કરવા નું શરુ કરો....અને એક મહિના પછી શું result આવે છે ..તે કૉમેન્ટ માં જણાવો.....
@jayshreebhatt5409
@jayshreebhatt5409 6 ай бұрын
Happy ​@@shardaskitchengujarati
@charulatashah
@charulatashah 6 ай бұрын
RT v 🎉​@@shardaskitchengujarati
@pravinparmar7567
@pravinparmar7567 5 ай бұрын
@umaashwin1307
@umaashwin1307 2 ай бұрын
Wah wah ​@@jayshreebhatt5409
@JyotsnaButani
@JyotsnaButani Ай бұрын
આવા વિડીયા મુકતા રહેજો.
@sonalvala514
@sonalvala514 2 ай бұрын
Aalu ni sabji khava thi pn vajan vadhe su
@shobhnaladani982
@shobhnaladani982 4 ай бұрын
સરસ આઈડિયા આપો છો
@ritapatel4140
@ritapatel4140 Ай бұрын
Tamaru weight ketlu utaryu ?
@Diku_rathod_4747
@Diku_rathod_4747 4 ай бұрын
Aunty mari umar 18 che weight 70 che height 150 che aunty tips apo plz😢😢
@jaswantibenpatel3514
@jaswantibenpatel3514 3 ай бұрын
Goodadvice
@SarojPatel-jl9em
@SarojPatel-jl9em 6 ай бұрын
Ha sachi vat se medam
@shardaskitchengujarati
@shardaskitchengujarati 6 ай бұрын
ખુબ ખુબ આભાર 🙏🏻
@bhavnapalan1502
@bhavnapalan1502 6 ай бұрын
બેન સરસ માહિતી આપી. દૂધ મા ખડીસાકર નાખી શકાય???
@shardaskitchengujarati
@shardaskitchengujarati 6 ай бұрын
ખુબ ખુબ આભાર.... હા દૂધ માં ખડી સાકર નાખી શકાય.... તેના થી ઘણા લાભ થાય છે સ્વાસ્થ્ય માટે.....
@bhavnapalan1502
@bhavnapalan1502 6 ай бұрын
🙏🙏🙏🙏🤗
@heerapadaya
@heerapadaya 4 ай бұрын
Very nice vlog 👌 👍 😊
@jigyashapatel5720
@jigyashapatel5720 2 ай бұрын
Very nice
@rameshchavda1524
@rameshchavda1524 6 ай бұрын
Saras mahiti aapi ben tame!
@shardaskitchengujarati
@shardaskitchengujarati 6 ай бұрын
ખુબ ખુબ આભાર 🙏🏻
@RuchaJoshi-vc6fr
@RuchaJoshi-vc6fr 2 ай бұрын
Jungle ma jata rahiye 😅
@JignaJoshi-rl6ei
@JignaJoshi-rl6ei 26 күн бұрын
Sachu kidhu 😂
@DilipKhant-ty9dd
@DilipKhant-ty9dd 6 ай бұрын
Madam mare pet bajuj charbi vadhare chhe, makaino rotlo khai sakay? Please reply
@shardaskitchengujarati
@shardaskitchengujarati 6 ай бұрын
મકાઈ એક ઉત્તર ભારતીય પ્રધાન અનાજ છે જે સામાન્ય રીતે ઠંડીમાં ખાવામાં આવે છે અને ઘઉના લોટ માટે એક બેસ્ટ વિકલ્પ છે. મકાઈ આર્યન, ફૉસ્ફરસ, ઝિંક અને વિવિધ વિટામિનોથી ભરપૂર હોય છે. એંટીઑક્સિડન્ટથી ભરપૂર મકાઈનો લોટ આંખોની રોશની માટે સારો સાબિત થાય છે અને કેન્સર અને એનીમિયાની રોકથામમાં પણ મદદ કરે છે. તે લસ મુક્ત છે અને વજન ઘટાડવા માટે ખૂબ પ્રભાવી છે કારણકે તેમાં જટિલ કાર્બોહાઈડ્રેટ હોય છે જે તૂટવામાં વધુ સમય લે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલુ અનુભવાય છે. મકાઈમાં ભરપૂર માત્રામાં પ્રતિરોધી સ્ટાર્ચ હોય છે અને તે વજનને મેનેજ કરવામાં મદદ કરે છે.
@shardaskitchengujarati
@shardaskitchengujarati 6 ай бұрын
કેલેરી નાં હિસાબ મુજબ ભોજન કરસો.. એટલે તમારી ચરબી ધીમે ધીમે ઘટતી જશે ......
@DilipKhant-ty9dd
@DilipKhant-ty9dd 6 ай бұрын
Thank you mam
@bdkshah9869
@bdkshah9869 6 ай бұрын
I loss my waight same
@shardaskitchengujarati
@shardaskitchengujarati 6 ай бұрын
Congratulations 👍🏻
@Diku_rathod_4747
@Diku_rathod_4747 4 ай бұрын
Kevi rite karyo plz dite plne apo neeee
@user-qg8vf6qw3d
@user-qg8vf6qw3d 3 ай бұрын
Nice❤❤❤
@lalbairabadiya7917
@lalbairabadiya7917 6 ай бұрын
Bhu sars
@shardaskitchengujarati
@shardaskitchengujarati 6 ай бұрын
ખુબ ખુબ આભાર 🙏🏻
@ramilajain348
@ramilajain348 2 ай бұрын
वजन ओसु करवा से सरबि ओसी कर्वी सः 😊😊
@ramilajain348
@ramilajain348 2 ай бұрын
मने वजन ओसुकरवु से सर्बियाई ओसी चरबी से मने बताओ चैवी रीते ऑसुचवु😊😊
@rekhagosai7564
@rekhagosai7564 26 күн бұрын
👍
@BambhaniyaSonal-te5qc
@BambhaniyaSonal-te5qc 6 ай бұрын
Mare sarbi ochij nathi thati medam
@shardaskitchengujarati
@shardaskitchengujarati 6 ай бұрын
તમે રોજ શું શું અને કેટલું ખાવ છો ... દરરોજ કેટલી કેલેરી ખોરાક માંથી લયો છો ..અને દરરોજ કેટલી કેલેરી વાપરો છો ...એક બુક માં લખવા નું શરુ કરો... દર અઠવાડિયે 1 વાર વજન માપી અને લખવાનું સરું કરો ...એટલે ચરબી ઉતારવા નું શરુ થશે... જરૂરિયાત પુરત્તું જ ભોજન લેશો એટલે ધીમે ધીમે ઉતારવા લાગશે.....
@dharalalani8166
@dharalalani8166 6 ай бұрын
Tme 70/72 no. Ni school ma hta ticher hu lgbhg 7 mu dhoran tmari pase bhni chu tmaru name sharda tichar che
@shardaskitchengujarati
@shardaskitchengujarati 6 ай бұрын
હા સાચું તમે ઓળખી ગયા ખુબ સારું કેવાય 🙏🏻
@chandrikahadvani1802
@chandrikahadvani1802 6 ай бұрын
આજ થી તમે કહ્યું એ મુજબ મન મક્કમ કરી ને ખોરાક લઈશ,પછી તમને કેટલો વજન ઘટયો તે કહીશ.
@shardaskitchengujarati
@shardaskitchengujarati 6 ай бұрын
100 % જરૂર અમે રાહ જોશું... તમારી કૉમેન્ટ ની ખાસ.....કેટલો ફેર પડે છે તેના માટે all the best 🙏🏻
@amitjoshi2466
@amitjoshi2466 2 ай бұрын
​@@shardaskitchengujaratia😊 by CT CT😮 by nn by by jnu by😊,❤
@kajalpadaya5347
@kajalpadaya5347 17 күн бұрын
તમારુ વજન ઉતરયુ આ બેનના કેવા પરમાણે તમે શરુ કરયુ તો જણાવજો
@nilamben7966
@nilamben7966 4 ай бұрын
સરસ સરસ વિડિયો 🙏🏽🙏🏽
@neetaraivadera2450
@neetaraivadera2450 3 ай бұрын
🙏🏻🙏🏻❤️❤️
@NaginaVaghela-ke1oq
@NaginaVaghela-ke1oq 4 ай бұрын
તો હું આજથી જ બંધ કરું છુ આ બધુ
@manishasachdev7187
@manishasachdev7187 6 ай бұрын
Bajara na Rotala can eat please reply
@shardaskitchengujarati
@shardaskitchengujarati 6 ай бұрын
બાજરા ના રોટલા ખવાઈ....પણ ઘી ની માત્રા ઓછી રાખીને
@ranameenaba4377
@ranameenaba4377 2 ай бұрын
ઘી ધુધ ગાય નુ ખા વાય ben
@KhandarKanajibhai
@KhandarKanajibhai 2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@digpalsinhparmar3318
@digpalsinhparmar3318 19 күн бұрын
Je koy ne weight loss karvu hoy to mane phone karjo
@jayminvekariya5884
@jayminvekariya5884 4 ай бұрын
Mane vajan 9 kilo utarvu he
@dineshmangi1963
@dineshmangi1963 6 ай бұрын
🇮🇳🇲🇰🌎🙏
@shardaskitchengujarati
@shardaskitchengujarati 6 ай бұрын
ખુબ ખુબ આભાર 🙏🏻
@user-hm3ok3uo5u
@user-hm3ok3uo5u 6 ай бұрын
વઘારાનુબેન
@shardaskitchengujarati
@shardaskitchengujarati 6 ай бұрын
વધારવા માટે પણ એક વિડિયો ટૂંક સમય માં બનાવી આપીશ 🙏🏻
@vyaslalji8416
@vyaslalji8416 6 ай бұрын
બાજરી ના રોટલા ખવાય કે નહીં
@shardaskitchengujarati
@shardaskitchengujarati 6 ай бұрын
બાજરી ના રોટલા ખવાઈ પણ ઘી ની માત્રા સાવ ઓછી રાખવાની 🙏🏻
@laxmipatel5619
@laxmipatel5619 5 ай бұрын
જવારી ખાવાનુ કે નહી
@shardaskitchengujarati
@shardaskitchengujarati 5 ай бұрын
જુવાર ખાઇ શકાય...
@jaybhagvan7229
@jaybhagvan7229 6 ай бұрын
@laxmipatel5619
@laxmipatel5619 5 ай бұрын
જવારીખાવા ની કે નહી
@shardaskitchengujarati
@shardaskitchengujarati 5 ай бұрын
જુવાર ખાઇ શકાય...
@kanchanvegda2398
@kanchanvegda2398 4 ай бұрын
આઘુનિક નથી ખાતા તોય વધે છે
@SabanaNazmuddin
@SabanaNazmuddin Ай бұрын
सेम टू यू
@user-ew5ck1yx6p
@user-ew5ck1yx6p 6 ай бұрын
Maru utartu nathi
@shardaskitchengujarati
@shardaskitchengujarati 6 ай бұрын
મક્કમ મન સાથે કરશો...એટલે ધીમે ધીમે ઉતારવા લાગશે 🙏🏻
@jyotsnabendhanani7388
@jyotsnabendhanani7388 26 күн бұрын
@vyaslalji8416
@vyaslalji8416 6 ай бұрын
ફણગાવેલા કઠોળ ખાવાથી કેવું રહેશે
@shardaskitchengujarati
@shardaskitchengujarati 6 ай бұрын
ફણગાવેલા કઠોળ ખાવા થી સારું રેસે..... લિમિટેડ માત્રા માં ખાવાથી ખૂબ જ ફાયદો થશે......
@vyaslalji8416
@vyaslalji8416 6 ай бұрын
@@shardaskitchengujarati આખા દિવસ દરમિયાન આશરે કેટલા ખાવાં જોઈએ
@user-up2sk1de8x
@user-up2sk1de8x 6 ай бұрын
​@@vyaslalji8416તમે દરરોજ 100 થી 150 ગ્રામ ફણગાવેલા કઠોળ સેવન કરી શકો છો. તેઓ દિવસ દરમિયાન કોઈપણ
@ANaitikKandoriya
@ANaitikKandoriya 6 ай бұрын
Ben tme to ghtado pela
@shardaskitchengujarati
@shardaskitchengujarati 6 ай бұрын
ભાઈ હું તો પેલા હજુ થોડી વધુ જાડી હતી... 15 કિલો ઘટાડ્યું...હજુ ધીમે ધીમે ઘટાડું જ છું.. આ તો મને ફાયદો થયો તો કીધું જરૂરિયાત મંદ લોકો હેલ્થી રીતે વજન ઉતારી સકે એટલે વિડિયો બનાવી માહિતી આપી🙏🏻
@kavitagandhi5685
@kavitagandhi5685 6 ай бұрын
anaitik kandoriya ,tame tamaru jovo ne,aa ben badha mate saru kam kare che ne kem to elder human ne aavu bolo cho
@SALIMASATTARGADAR
@SALIMASATTARGADAR 8 күн бұрын
😅​@@kavitagandhi5685
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 37 МЛН
wow so cute 🥰
00:20
dednahype
Рет қаралды 30 МЛН
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 1,8 МЛН
Sauna Benefits Deep Dive and Optimal Use with Dr. Rhonda Patrick & MedCram
1:21:29
MedCram - Medical Lectures Explained CLEARLY
Рет қаралды 1,9 МЛН