Parshottam Solanki Gujarat ના મુખ્ય મંત્રી બનવા વિશે શું બોલ્યા? Gujarat Assembly Elections 2022

  Рет қаралды 973,097

BBC News Gujarati

BBC News Gujarati

Жыл бұрын

#gujaratinews #gujaratelection2022 #parshottamsolanki #bjpgujarat
રાજ્યમાં કોળી સમાજના કદાવર નેતા પરષોત્તમ સોલંકીએ રાજ્યના રાજકારણમાં અને તેમની રાજકીય કારકીર્દીમાં અનેક ચઢાવ-ઉતાર જોયા છે. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોળી સમાજની સ્થિતિ, તેમની માગો, તેમના મુદ્દાઓ ઉપરાંત મુખ્ય મંત્રી પદને વિશે તેમના વિચારથી લઈને નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય મંત્રી હતા ત્યારે તેમની સામેના બળવાખોર જૂથમાં રહેવું અને હવે જ્યારે તેઓ પીએમ છે ત્યારે તેમની સાથેના તેમના સંબંધો અને રાજકારણાં હાલની તેમની સ્થિતિ વગેરે વિશે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યએ પરષોત્તમ સોલંકી સાથે વાત કરી.
વીડિયો અહેવાલ- તેજસ વૈદ્ય/પવન જયસ્વાલ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 937
@Mehuljani97
@Mehuljani97 Жыл бұрын
હું બ્રાહ્મણ છું પરંતુ સોલંકી સાહેબનો કટ્ટર સમર્થક છું...મેં નાનપણથી સોલંકી સાહેબની ઉદારતા જોઈ છે...કોળી સમાજ નહીં પરંતુ કોઈ પણ સમાજનો વ્યક્તિ પોતાનો પ્રશ્ન લઈને જાય તો અડધી રાત્રે પણ સોલંકી સાહેબ એમનું કામ કરી આપે...એમનો હંકાલો સિંહ સરીખો છે.જય સોલંકી...
@himmatmer6195
@himmatmer6195 Жыл бұрын
જય હો
@vijaymakwana5931
@vijaymakwana5931 Жыл бұрын
Ha bhai game e samaj hoy pan bhai enu kam kare
@kantibhaimer3508
@kantibhaimer3508 Жыл бұрын
@@himmatmer6195 હાભાઈહા
@RAJKOTION
@RAJKOTION Жыл бұрын
HU PAN KHOLI CHU, PAN PARSHOTAM SOLANKI A J KIDHU K MORBI NO POOL TUTIYO YE KUDARTI CHE E WAAT EK DAAM PAYA VIHONI CHE KHOTU BOLE CHE AA MANAS KYATHI AAWE CHE AAWA LOKO 😤😤😤
@vijaymakwana5931
@vijaymakwana5931 Жыл бұрын
@@RAJKOTION kudrati j kevay
@rbpubgplayers8385
@rbpubgplayers8385 Жыл бұрын
બધાઈ સમાજ નું સારું વીચાર કરવા વાળા વ્યક્તિ સે પરસોત્તમ ભાઈ એટલે તેઓ બધાઈ સમાજ ના ભાઈ કેવામાં આવે છે 👍👍👍 सबके भाई कहलाते है।।।।
@rajendarrathva1772
@rajendarrathva1772 Жыл бұрын
આદિવાસી નો દીકરો છું દિલ થી સલામ કરુ છું પરસોતમભાઈ સોલંકી સર ને અને કોળી સમાજ ને
@ashokhmetaliya6707
@ashokhmetaliya6707 Жыл бұрын
ખરેખર ધન્ય છે, કોળી સમાજના સિંહ...... સાચું બોલ્યા........ 🙏🙏🙏🙏🙏🙏🙏
@manishrathod2313
@manishrathod2313 11 ай бұрын
W
@premjidadaprajapati9821
@premjidadaprajapati9821 4 ай бұрын
ચચચચચચચચચચચચચચચચચ
@ashokhmetaliya6707
@ashokhmetaliya6707 4 ай бұрын
@@premjidadaprajapati9821 પૂરું લખ ભાઈ આ શું લખ્યું??
@pbstatus900
@pbstatus900 Жыл бұрын
વાહ પરસોતમ ભાઈ વાહ🇮🇳 હુતો કોળી નથી પણ માણસ છું એટલે માણસ માણસનો સાથ આપે👍
@TulsiBhai-zx4ef
@TulsiBhai-zx4ef Жыл бұрын
Tulshih
@TulsiBhai-zx4ef
@TulsiBhai-zx4ef Жыл бұрын
Koli
@dayabhaithakor5416
@dayabhaithakor5416 Жыл бұрын
પરસોત્તમભાઈ આપને લાખ લાખ અભિનંદન જ્ઞાતિબંધુના રાતે આપનો
@sarfrajhaidarsmansuri1895
@sarfrajhaidarsmansuri1895 Жыл бұрын
ખરે ખર દુનિયા માં આવા માણસો ખુબજ ઓછા છે. Good પ્રોસોતમ ભાઈ સોલંકી...🙏
@technicalrockstar347
@technicalrockstar347 Жыл бұрын
ખરેખર સાચું બોલવાની હિમ્મત સાહેબ જેવી જોઈએ...દિલદાર માણસ 🙏
@jadavshamaji2169
@jadavshamaji2169 Жыл бұрын
પરસોતમભાઈ સોલંકીને લાખ લાખ વંદન, ખુબ ખુબ અભિનંદન જય કોળી સમાજ
@munnabhaibharwad5735
@munnabhaibharwad5735 Жыл бұрын
ખૂબ સરસ વાત કરી પરશૉતમભાઈ યે આવુ સાચુ બૉલવા વાળા ઓછા છે
@Rajbha302
@Rajbha302 Жыл бұрын
જે વ્યક્તિ પોતાના સમાજની બેન દીકરી વિશે વિચારતો હોય ને એવો નેતા ફક્ત એક જ છે પરસોત્તમભાઈ સોલંકી જુગ જુગ જીવો ભાઈ 🙏🙏🙏🙏 ઘણી વખત બીમાર પડવા છતાં જો સાજા થઈ જતાં હોય ને તો એ કોળી સમાજ ની બહેન દિકરીઓ ના આશીર્વાદ જ હોય.👍👍👍👍👏👏👏👏👏
@satyajeetdhakhada4920
@satyajeetdhakhada4920 Жыл бұрын
🇮🇳👍🏻👍🏻🇮🇳
@vadhiyabhai
@vadhiyabhai Жыл бұрын
અમારા હૃદય સમ્રાટ અને સિંહ એવા પરષોત્તમબાપા ને પ્રણામ જય હો
@RAJKOTION
@RAJKOTION Жыл бұрын
HU PAN KHOLI CHU, PAN PARSHOTAM SOLANKI A J KIDHU K MORBI NO POOL TUTIYO YE KUDARTI CHE E WAAT EK DAAM PAYA VIHONI CHE KHOTU BOLE CHE AA MANAS KYATHI AAWE CHE AAWA LOKO 😤😤😤
@RAJKOTION
@RAJKOTION Жыл бұрын
HALI SU NIKADIYA CHO JENE HOY ENE "" BAPA, BAPA " KARTA 😡
@thevillagelife2078
@thevillagelife2078 Жыл бұрын
@@RAJKOTION tu koli nathi kone ramadesh number ap kbr pade
@RAJKOTION
@RAJKOTION Жыл бұрын
@@thevillagelife2078 TARA JEWA NE NUBAR AAPWA SIWAY MARI PASE BIJU KAI KAM NATHI SU
@RAJKOTION
@RAJKOTION Жыл бұрын
@@thevillagelife2078 dofa ghed no asal ghediyo su Yaad rakh je badhay koli no baap ghediyo j che hooo
@mayurgohil6765
@mayurgohil6765 Жыл бұрын
Cm પદ ને પણ ના સ્વીકારે ,,ખોટું બોલવું પડે માટે ..સાચા નેતા દિલદાર છે.
@sagardevera7214
@sagardevera7214 Жыл бұрын
આજે પહેલી વાર આવા સ્પષ્ટ વક્તા અને સાચા રાજનેતા જોયા માંનભર્યું વ્યક્તિત્વ રાજનેતાઓ માં બોવ ઓછું જોવા મળે. 🙏
@jaysukhsolanki1871
@jaysukhsolanki1871 Жыл бұрын
વાહ સુ લખવું સાવજ વિશે જેને cm નું પદ આપવા સરકાર ઈચ્છે સે સતા એને સમાજ પ્રતે પ્રેમ સે તો હું તો એવું કવ સુ મિત્રો કે બને એટલો સપોર્ટ ભાઈ ને કરો જય કોળી સમાજ
@khodaledit139
@khodaledit139 Жыл бұрын
Ha bhai jay mandhata🚩🙏🙏🙏
@Public_Voice
@Public_Voice Жыл бұрын
આજે સોનાનો સુરજ ઉગ્યો, જિંદગીમાં અજવાળા થયાં, દુઃખની સાંકળ તુટી, સુખના કિરણ આવ્યાં, આજે સોનાનો સુરજ ઉગ્યો, જિંદગીમાં અજવાળા થયાં, લબ્જ આટલો સારો દિવસ, જીવનમાં શાને રે આવ્યો, આજે સોનાનો સુરજ ઉગ્યો, જિંદગીમાં અજવાળા થયાં, રાહની મુસીબતોને પળે હરાવી, આંસુના કડવા ઘુંટ બહુ જોશે પીધાં. આજે સોનાનો સુરજ ઉગ્યો. જિંદગીમાં અજવાળા થયાં. વાદ નહિ વિવાદ નહિં, મારો મત માત્ર ને માત્ર કોળી સમાજના ઉમેદવારને "આજે નહીં તો કાલે, કાલે નહીં આવનારા ભવિષ્યમાં...." "કોળી સમાજનો સોનાનો સુરજ ઉદય થશે......."
@Public_Voice
@Public_Voice Жыл бұрын
આજે સોનાનો સુરજ ઉગ્યો, જિંદગીમાં અજવાળા થયાં, દુઃખની સાંકળ તુટી, સુખના કિરણ આવ્યાં, આજે સોનાનો સુરજ ઉગ્યો, જિંદગીમાં અજવાળા થયાં, લબ્જ આટલો સારો દિવસ, જીવનમાં શાને રે આવ્યો, આજે સોનાનો સુરજ ઉગ્યો, જિંદગીમાં અજવાળા થયાં, રાહની મુસીબતોને પળે હરાવી, આંસુના કડવા ઘુંટ બહુ જોશે પીધાં. આજે સોનાનો સુરજ ઉગ્યો. જિંદગીમાં અજવાળા થયાં. વાદ નહિ વિવાદ નહિં, મારો મત માત્ર ને માત્ર કોળી સમાજના ઉમેદવારને "આજે નહીં તો કાલે, કાલે નહીં આવનારા ભવિષ્યમાં...." "કોળી સમાજનો સોનાનો સુરજ ઉદય થશે......."
@p.p.ggohil.prakash9837
@p.p.ggohil.prakash9837 Жыл бұрын
પરશોતમભાઈ તમારી નિખાલસતા ને સલામ. 🙏
@royal_charan55
@royal_charan55 Жыл бұрын
આવું સાચું કેવા વાળા વ્યક્તિ ઓ અને નેતા ઓ આં દુનીયા માં ૧% પણ નથી.. વાહ સોલંકી સાહેબ વાહ.. દિલ જીતી લીધું તમે 🙏🙏
@nareshdabasara544
@nareshdabasara544 Жыл бұрын
વાહ અમારા મોટાભાઈ પરસોતમભાઈ વાહ આવી જે કંઈ તમને કોળી સમાજ માટે દિલમાં લાગણી છે એ માટે ખૂબ ખૂબ અભિનંદન 🙏🙏🙏
@girishbhaiya646
@girishbhaiya646 Жыл бұрын
⚔️કોળી સમાજ ના 🦁સાવજ🦁 ને ઘણી ખમ્મા ⚔️
@jataparaajay1703
@jataparaajay1703 Жыл бұрын
મારા best નેતા છે એ સમાજ માટે ઉભા રેવા તત્પર હોય છે જય હો પરસોતમ ભાઈ
@vijayrathodgir6442
@vijayrathodgir6442 Жыл бұрын
👑પરષોત્તમભાઇ સોલંકી જન્મે ભાઈ થવાય નઈ 👑 🦁ભાઈ તો ભાઈ શે 🦁
@shaileshsarvaiya8876
@shaileshsarvaiya8876 Жыл бұрын
એક દમ નિખાલસ છે પુરુષોત્તમ ભાઈ 👍
@786jigu
@786jigu Жыл бұрын
BJP માં આવો કરોડરજ્જુ વાળો નેતા છે એ જાણી ને આનંદ થયો.....અંધેરી નાગરદાસ રોડ ના ઉપર અમારી ઓફિસ હતી ત્યારે એમને જાણતો હતો
@vadhiyabhai
@vadhiyabhai Жыл бұрын
હા કોળી સમાજ ના સાવજ હા તમને લાખ લાખ વંદન
@dabhijitendra8308
@dabhijitendra8308 Жыл бұрын
મને ગર્વ સે કે મારા વિસ્તાર માં ભાઈ ને મત આપવાનો મને સૌભાગ્ય મળ્યું સે જય કોળી સમાજ બાપા સીતારામ
@navghnthakor3709
@navghnthakor3709 Жыл бұрын
એલા ભઈ મેં એક વાત સાંભળી છે પરસોત્તમભાઈ વિશે કે તેઓ ચૂંટણી મા કોઈની પાસે વૉટ માંગવા નથી જતા સુ આ વાત સાચી છે ???
@vijaymakwana5931
@vijaymakwana5931 Жыл бұрын
ખરાબ કોમેન્ટ કરવા વાળા જોઈ લેજો કોળી નો હાવજ સે ધ્યાન રાખજો...123 હો,💪💪💪💪💪
@shiyalhimmat5929
@shiyalhimmat5929 Жыл бұрын
Havaj havaj
@localajgaming479
@localajgaming479 Жыл бұрын
ચૂતિયા ઘર ભેગો થાય ને
@chauhanvijay5841
@chauhanvijay5841 Жыл бұрын
🦁
@niteshdhapa8214
@niteshdhapa8214 Жыл бұрын
@@localajgaming479 ghare mar kela
@kamliyavikrambhai2585
@kamliyavikrambhai2585 Жыл бұрын
જય માં કમળા વિક્રમભાઈ પરસોત્તમભાઈ તમને લાખો લાખો વંદન કરું છું સત્ય બોલનાર આદમી કોળી સમાજનું મહાન યશવિત હતો સત્ય આપ બોલ્યા છો મહાન વ્યક્તિ છો ગૌરવ છે કે આપ કોળી સમાજનો ઉજળો અને થોડીક આદમી તો તમે એક જોયા ગરીબોનું હમું જોયુંશ ગરીબોનું આપણને ધ્યાન છે બાકી કોઈ પણ સમાજ ગરીબ ઉપર ધ્યાન દેતો નથી પણ કોઈ સમાજનો ગરીબ વ્યક્તિ એક જ હોય છે બાકી રાજકારણ બધાને અલગ અલગ રાખે છે જય માતાજી
@sureshbhai6121
@sureshbhai6121 Жыл бұрын
Re re we
@dilipbhatt6404
@dilipbhatt6404 Жыл бұрын
સત્યવ્યક્તા લાગ્યા .હાલના રાજકારણમાં જોઈ આનંદ થયો
@Public_Voice
@Public_Voice Жыл бұрын
આજે સોનાનો સુરજ ઉગ્યો, જિંદગીમાં અજવાળા થયાં, દુઃખની સાંકળ તુટી, સુખના કિરણ આવ્યાં, આજે સોનાનો સુરજ ઉગ્યો, જિંદગીમાં અજવાળા થયાં, લબ્જ આટલો સારો દિવસ, જીવનમાં શાને રે આવ્યો, આજે સોનાનો સુરજ ઉગ્યો, જિંદગીમાં અજવાળા થયાં, રાહની મુસીબતોને પળે હરાવી, આંસુના કડવા ઘુંટ બહુ જોશે પીધાં. આજે સોનાનો સુરજ ઉગ્યો. જિંદગીમાં અજવાળા થયાં. વાદ નહિ વિવાદ નહિં, મારો મત માત્ર ને માત્ર કોળી સમાજના ઉમેદવારને "આજે નહીં તો કાલે, કાલે નહીં આવનારા ભવિષ્યમાં...." "કોળી સમાજનો સોનાનો સુરજ ઉદય થશે......."
@vikramrajgor1197
@vikramrajgor1197 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dharmendrasinhkraulji5928
@dharmendrasinhkraulji5928 Жыл бұрын
ખુબ સરસ પરસોતમભાઈ ખુબ સરસ પણ હવે ગરીબ લોકોને લાભ અપાવીને થોડા પૈસા બચત થયો વિચાર કરો લાઈટ શિક્ષણ વગેરે વગેરેમાં રાહત મળે એવું વિચારો
@sajidbelim1784
@sajidbelim1784 Жыл бұрын
પરશોતમભાઈ ની નિખાલસ વાતો ને સલામ
@drawingdrawingart4709
@drawingdrawingart4709 Жыл бұрын
સત્ય બોલવા માટે હિંમત જોઈએ સાહેબ.. ખરે ખર થી સલામ સે પરસોતમ ભાઈ ને 🙏🙏🙏
@vijaykumarpandya8177
@vijaykumarpandya8177 Жыл бұрын
અંતરમનથી સાચ્ચો અવાજ. નમસ્કાર.
@bdupdate4097
@bdupdate4097 Жыл бұрын
Wah wah આટલુ સ્પષ્ટ અને સાચું કેહવા વાળ વ્યક્તિ પ્રથમ વખત જોયા.
@hiteshdharajiya5093
@hiteshdharajiya5093 Жыл бұрын
વાહ પરસોતમ ભાઈ વાહ સાવધ કેવાય 👌👌👌
@RahulRRathod-oe1tg
@RahulRRathod-oe1tg Жыл бұрын
અમારા કોળી સમાજ ના સિંહ છે. ભાઈ 🙏
@kanjibhaidabhi1374
@kanjibhaidabhi1374 Жыл бұрын
કોળી સમાજ નું ગૌરવ...ચુંટણી પ્રચાર ની જરૂર જ હોય..લોકો જ તેમને ચુંટે જ..
@chetanrojashra5926
@chetanrojashra5926 Жыл бұрын
કોળી સમાજ હ્દય સમ્રાટ પરસોત્તમ સોલંકી
@ajdjsoundsystem1829
@ajdjsoundsystem1829 Жыл бұрын
સાવજ એટલે સાવજ 👑
@ashvindhapa4407
@ashvindhapa4407 Жыл бұрын
ભાઈ તો ભાઈ છે.....🦁 ન ભૂતો ન ભવિષ્યતિ...🦁
@rasikbhai930
@rasikbhai930 4 ай бұрын
પરશોતમભાઈ એક નિખાલસ વ્યક્તિ છે જે નિખાલસ થી વાત કરી છે🙏 તેમની પાસે ગમે તે સમાજના વ્યક્તિ ગમે તે પ્રશ્ન લયને ગયા છે તેમને ખૂબ જ સરસ રીતે સાભળી ને તે નાથી થતિ તમમા મદૂ કરે છે🙏 બાપા સીતારામ 🙏ભાઈ
@bharatbambhaniya5627
@bharatbambhaniya5627 Жыл бұрын
જય કોળી સમાજ 🙏 કોળી હંમેશા સત્યની રાહ પર ચાલનારો, સુર્યવંશી કોળી સમાજ છે.અને હિન્દુ ધર્મ ક્ષત્રિય, તરીકે આગવુ સ્થાન ધરાવે છે? Jay shree ram 🙏 jay koli samaj
@gujariyaalpesh0275
@gujariyaalpesh0275 Жыл бұрын
આદરણીય શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી અમારા સમાજના કિંગ ( રાજા )છે અમારો સમાજ ગરીબ જરૂર છે પણ દિલનો ઉદાર છે અમારે સમાજનું નેતૃત્વ અમારા સાવજ ના હાથમાં છે અને ભાવનગરમાં ત્રણ શું પણ ૩૦ પાર્ટી પણ આવે તોય અમારા ભાઈને હરાવી ના શકે કારણ કે દિલથી સાચો માણસ છે અમારો ભાઈ અમારા સમાજનું ભરોસો અને વિશ્વાસ છે શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી. ભગવાન અમારા ભાઈનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે અને લાંબી આયુષ્ય આપે એવી અમારી ભગવાનને પ્રાર્થના છે જય હિન્દ વંદે માતરમ જય કોળી સમાજ (આખા વિશ્વમાં તમે અમારા ભાઈ જેવો નીડર અને ની સ્વાર્થ લીડર ક્યાંય નહીં જોયો હોય 🦁🦁🦁😎)
@vershijithakor3362
@vershijithakor3362 Жыл бұрын
શું તારી ખુદ્દારી, હાવજ 👍👍👍
@familyvlogsbyamitpatel9465
@familyvlogsbyamitpatel9465 Жыл бұрын
પરસોત્તમ ભાઈ ની છટા ખુબજ જોરદાર છે વાહ ભાઈ વાહ ખુબ પસંદ આવ્યા
@gautamsinhgohil120
@gautamsinhgohil120 Жыл бұрын
વાહ પરશોતમભાઇ બિલકુલ બધી વાત સાચી કરી
@SUNILPATELSIR
@SUNILPATELSIR Жыл бұрын
a man with golden heart ,hats off to purusttam bhai ,very happy to see the episode
@Bhavesh12997
@Bhavesh12997 9 ай бұрын
कोली समाज के राजा आप जीवो हजारो शाल यही है दुआ हमें गर्व है हमारा जन्म कोली समाज में हुआ अगर ऊपर वाला हमारा जन्म दे तो हर जन्म मुझे मेरे कोली समाज में ही दे जय श्री राम❤🙏
@rohitpatel1375
@rohitpatel1375 Жыл бұрын
ધન છે તમને મારા દુઃખના દાતાર ધન છે
@jagatjoshi8403
@jagatjoshi8403 Жыл бұрын
બહુ પ્રમાણિક અને સહજ જવાબો આપ્યા , એક રાજકારણી નહીં પણ સામાન્ય માણસ ની જેમ જવાબો આપ્યા છે.
@skywalker-jc2zg
@skywalker-jc2zg Жыл бұрын
Honest interview 👌
@sheikhjiya8435
@sheikhjiya8435 Жыл бұрын
આવા કેટલાય સારા નેતા ને સાઇડ લાઈન કર્યા છે. મોદી અને અમિત
@Gkn23
@Gkn23 Жыл бұрын
બસ આ કર તું કોઈને said line કર્યા નથી પરષોત્તમભાઇ ને હથેળી માં રાખ્યા છે
@Public_Voice
@Public_Voice Жыл бұрын
આજે સોનાનો સુરજ ઉગ્યો, જિંદગીમાં અજવાળા થયાં, દુઃખની સાંકળ તુટી, સુખના કિરણ આવ્યાં, આજે સોનાનો સુરજ ઉગ્યો, જિંદગીમાં અજવાળા થયાં, લબ્જ આટલો સારો દિવસ, જીવનમાં શાને રે આવ્યો, આજે સોનાનો સુરજ ઉગ્યો, જિંદગીમાં અજવાળા થયાં, રાહની મુસીબતોને પળે હરાવી, આંસુના કડવા ઘુંટ બહુ જોશે પીધાં. આજે સોનાનો સુરજ ઉગ્યો. જિંદગીમાં અજવાળા થયાં. વાદ નહિ વિવાદ નહિં, મારો મત માત્ર ને માત્ર કોળી સમાજના ઉમેદવારને "આજે નહીં તો કાલે, કાલે નહીં આવનારા ભવિષ્યમાં...." "કોળી સમાજનો સોનાનો સુરજ ઉદય થશે......."
@dilipkumarvaghasiya1024
@dilipkumarvaghasiya1024 Жыл бұрын
Patel samaj vati pursotam bhai solnki sara manas se good jay shree Ram jay ho koli patel samaj
@viramdevsinhjadeja1702
@viramdevsinhjadeja1702 Жыл бұрын
સરસ વાત કીધી કડવું પણ સાચું બોલ્યા પુરુષોત્તમ ભાઈ ધન્યો છો તમે
@patelchetan1374
@patelchetan1374 Жыл бұрын
ખરેખર ધન્ય છે કિંગ ઓફ કોળી સમાજ
@manojshiyal3685
@manojshiyal3685 Жыл бұрын
Ek samay par Don hata ane samaj mate ketli lagni dharave chhe k samaj ni vaat aave tyare aankh mathi aanshu vahi jai chhe dhany che bhai tamne 🙏🏻😢
@rajeshshekh5937
@rajeshshekh5937 Жыл бұрын
જય માંધાતા કોળી સમાજ
@Public_Voice
@Public_Voice Жыл бұрын
આજે સોનાનો સુરજ ઉગ્યો, જિંદગીમાં અજવાળા થયાં, દુઃખની સાંકળ તુટી, સુખના કિરણ આવ્યાં, આજે સોનાનો સુરજ ઉગ્યો, જિંદગીમાં અજવાળા થયાં, લબ્જ આટલો સારો દિવસ, જીવનમાં શાને રે આવ્યો, આજે સોનાનો સુરજ ઉગ્યો, જિંદગીમાં અજવાળા થયાં, રાહની મુસીબતોને પળે હરાવી, આંસુના કડવા ઘુંટ બહુ જોશે પીધાં. આજે સોનાનો સુરજ ઉગ્યો. જિંદગીમાં અજવાળા થયાં. વાદ નહિ વિવાદ નહિં, મારો મત માત્ર ને માત્ર કોળી સમાજના ઉમેદવારને "આજે નહીં તો કાલે, કાલે નહીં આવનારા ભવિષ્યમાં...." "કોળી સમાજનો સોનાનો સુરજ ઉદય થશે......."
@vdbhai1
@vdbhai1 Жыл бұрын
King chhe amaara samaj na jene amne unchu mathu kari ne jivta shikhvya 👑💙
@r.d8936
@r.d8936 Жыл бұрын
વાહ મારા સાવજ વાહ
@gautamkoli9125
@gautamkoli9125 Жыл бұрын
king of Gujarat koli samaj🦁
@interestsdevelopers2629
@interestsdevelopers2629 Жыл бұрын
Bhai Sara neta ne jitavo... Badha samaj ne Kam aavse 🙌
@urvishgohil9876
@urvishgohil9876 Жыл бұрын
@@interestsdevelopers2629 મિત્ર એ પોતે કહે છે હું રાજકારણી નથી, એ ભાઈ છે ભાઈ, હો, કોળી સમાજ નો સાવજ.
@Public_Voice
@Public_Voice Жыл бұрын
આજે સોનાનો સુરજ ઉગ્યો, જિંદગીમાં અજવાળા થયાં, દુઃખની સાંકળ તુટી, સુખના કિરણ આવ્યાં, આજે સોનાનો સુરજ ઉગ્યો, જિંદગીમાં અજવાળા થયાં, લબ્જ આટલો સારો દિવસ, જીવનમાં શાને રે આવ્યો, આજે સોનાનો સુરજ ઉગ્યો, જિંદગીમાં અજવાળા થયાં, રાહની મુસીબતોને પળે હરાવી, આંસુના કડવા ઘુંટ બહુ જોશે પીધાં. આજે સોનાનો સુરજ ઉગ્યો. જિંદગીમાં અજવાળા થયાં. વાદ નહિ વિવાદ નહિં, મારો મત માત્ર ને માત્ર કોળી સમાજના ઉમેદવારને "આજે નહીં તો કાલે, કાલે નહીં આવનારા ભવિષ્યમાં...." "કોળી સમાજનો સોનાનો સુરજ ઉદય થશે......."
@ALLINONECHANNEL_7874
@ALLINONECHANNEL_7874 Жыл бұрын
સાહેબ, ને કોટી કોટી નમન, બધા માટે એક સમાનતા સાથે કામ કરે છે.
@VETCHANDRESHSOLANKI
@VETCHANDRESHSOLANKI Жыл бұрын
Real lion of my koli community and i proud of you P.O.Solanki🦁😊
@AjayPatel-ss4bs
@AjayPatel-ss4bs Жыл бұрын
સલામ છે પુરુસોતમ ભાઈ
@nayanpatel1843
@nayanpatel1843 Жыл бұрын
વાહ હાવજ. ..સર. ..ગરીબાઈ જોઈ છે રહ્દય ભરાય જાય આંખુ નીતરે છે લાગણીઓ વંચાય છે. ..કોમળ હૃદય બોલી ઉઠે છે. ..💕 વાહ. ..સાવજ. ..સેલ્યૂટ 👍
@user-cy8ui3ko1o
@user-cy8ui3ko1o 10 ай бұрын
હમારી સરકાર તો પરસોતમ ભાઈ સોલંકી જ છે નરેન્દ્ર મોદી પણ નથી અમારી સરકાર 🙏♥️👑
@sivajijaymandhata5078
@sivajijaymandhata5078 Жыл бұрын
સવાલ પૂછવા વાળા ભાઈ પણ ઘરે માનતા રાખી ને આવ્યા હસે કે હેમખેમ આ ભાઈ નું ઈન્ટરવ્યુ પતી જાય જય માંધાતા જય કોળી સમાજ
@mogal011
@mogal011 Жыл бұрын
💯
@kantibhaimer3508
@kantibhaimer3508 Жыл бұрын
જયમાઘા
@onlineearning1M
@onlineearning1M Жыл бұрын
સો સો સલામ પરસોત્તમ સોલંકી ને🙏🙏
@rmdobaria9388
@rmdobaria9388 4 ай бұрын
વાહ પરસોતમભાઈ સાચા ખેડૂત નેતા આપને વંદન
@nikhilvasan4468
@nikhilvasan4468 Жыл бұрын
King is always King 👑
@pravinoza6958
@pravinoza6958 Жыл бұрын
હીરાભાઈ સોલંકી ને એકજ વિનંતી રાજુલા મા રેલ્વે સ્ટેશન મા પલેટફોમ નથી એ કામ કરાવજો ખાસ
@gauravpurohit8945
@gauravpurohit8945 Жыл бұрын
Original 🦁 of gujrat state............ નમસ્તે બાપ......
@durgeshgajjar3639
@durgeshgajjar3639 Жыл бұрын
સાચો નેતા ✌️✌️👍🏻👍🏻👍🏻
@parthsakriya
@parthsakriya Жыл бұрын
ભાઈ સમાજ ના સાચા નેતા છે....
@pradipchauhan4500
@pradipchauhan4500 Жыл бұрын
Bhai E Bhai 👑
@user-fw1jf8rw2g
@user-fw1jf8rw2g 4 ай бұрын
🙏જયમાતાજી હમારા સાવજને 💐જય કોળી સમાજ 🌹🌹👍
@manusihora7622
@manusihora7622 4 ай бұрын
વાહ પરષોત્તમ ભાઈ વાહ બે સિંહ એક સાથે નો ચાલે
@crawoochgaming1819
@crawoochgaming1819 Жыл бұрын
Gujrat ni 182 sit ma ek j avi sit hoy che jena MLA kyarey chutni parchar karva javu padtu nathi...sata te win j hoy che..one and only one parshotam solanki
@localajgaming479
@localajgaming479 Жыл бұрын
જસદણ - વીંછિયા ચીટ પણ એવી છે. કુંવરજી ભાઈ બાવળિયા
@vaghelachirag2236
@vaghelachirag2236 Жыл бұрын
👍👍👍👍
@HiteshKeExperiment
@HiteshKeExperiment Жыл бұрын
@@localajgaming479 yes
@pradipsinhchauhan-jp4ub
@pradipsinhchauhan-jp4ub Жыл бұрын
Support Solanki Saaheb ... U R Right ... I m Rajput But ... Support u
@mithaparamahesh7878
@mithaparamahesh7878 Жыл бұрын
Jay ho bhai
@shyamjuvaliya3157
@shyamjuvaliya3157 Жыл бұрын
Bhai is back ❤️❤️❤️
@bharatgabu7160
@bharatgabu7160 Жыл бұрын
Good
@ajitkher9561
@ajitkher9561 Жыл бұрын
વાહ ભાઈ સમાજ પ્રત્યે ની તમારી લાગણી ખરેખર કોળી સમાજ માટે પુંજનીય માણસ કેવાય સમાજ પ્રત્યે એ માણસ ની લાગણી જોય ને પ્રણામ કરવા નું મન થાય ભાઈ🙏🙏🙏
@vishal_baraiya_1118
@vishal_baraiya_1118 Жыл бұрын
Matra koli samaj nahi Gujarat na badha samaj mate bhai pujniy che ane rehse...
@maldesolanki7889
@maldesolanki7889 3 ай бұрын
ભાઈ ભાઈ કોળી સમાજના સાવજને ખૂબ ખૂબ ધન્યવાદ....
@aniltalavadiya2616
@aniltalavadiya2616 Жыл бұрын
Vah bhai Parsotam bhai vah
@patel.mehulpatelmehul3330
@patel.mehulpatelmehul3330 Жыл бұрын
સાહેબ આપડે મુખ્ય મંત્રી કોળી સમાજ હોવો જોઈએ
@kamlesh_Dholavira
@kamlesh_Dholavira Жыл бұрын
ખૂબ ખૂબ આભાર bbc....💥❤🎶💐💐
@solankivijay7047
@solankivijay7047 3 ай бұрын
પરસોતમ ભાઈ તમે ખૂબ સારા માણસ છો..તમને દિલ થી સલામ....🙏
@Kamalboddha
@Kamalboddha Жыл бұрын
સલામ છે... મોટાભાઈ
@amitmangukiya7301
@amitmangukiya7301 Жыл бұрын
slam solanki saheb
@vikramrajgor1197
@vikramrajgor1197 Жыл бұрын
જય શ્રી રામ
@sk.komadi804
@sk.komadi804 3 ай бұрын
વાહ સાવજ વાહ આવા નેતા ની જરુર છે ગરીબોના બેલી છે સાહેબ ને દીલ થી સલામ
@vishalpatel-tm6ml
@vishalpatel-tm6ml Жыл бұрын
He is a genuine person 💪
@studynobal7337
@studynobal7337 Жыл бұрын
King is always 👍🏻🥳
@vishnulimbadiya1204
@vishnulimbadiya1204 Жыл бұрын
Wahh... Jay ho....
@rathodhimmat2491
@rathodhimmat2491 Жыл бұрын
ખૂબ જ બઉ જ સરસ હસમુખો ચહેરો અને જોરદાર સ્વભાવ સે બાકી નેતા હોય તો purushottam bhai jeva ho
@pravinbhaidhirabhaijamod646
@pravinbhaidhirabhaijamod646 Жыл бұрын
જય હો કોળી સમાજ ના સાવજ🙏🙏🙏🙏🙏
@chohalalaxmanabhai970
@chohalalaxmanabhai970 11 ай бұрын
ધન્ય છે સાહેબ
@drawingdrawingart4709
@drawingdrawingart4709 Жыл бұрын
ખરે ખર દિલ થી સલામ સે પરસોતમ ભાઈ ને 🙏
@viralkumar7587
@viralkumar7587 Жыл бұрын
કોળી સમાજ હવે ઘણો આગળ આવ્યો છે
@sjmakwana5872
@sjmakwana5872 Жыл бұрын
👌👌👌👌
@arju.iupadhyay2497
@arju.iupadhyay2497 Жыл бұрын
Ek dam sacha ....ruaabdar ...samanya manso na kam kare 6 .....bahu j sara neta 6 ....I support and salute
@ZalavadiBoy
@ZalavadiBoy Жыл бұрын
Thank you દાદા
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 4,2 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 21 МЛН
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 15 МЛН
કોળી સમાજ ની દિકરીઓનો ભાઈ II PARSHOTAMBHAI SOLANKI II SANOSARA
7:51
રામેશ્વર સ્ટુડિયો જાંબાળા
Рет қаралды 326 М.
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 4,2 МЛН