No video

ભોળા ભજા મનમેં મજા | Bhola Bhaja Manme Mja l Naru Gadhvi | AG | Devbhumi Studio

  Рет қаралды 21,414

Devbhumi Studio

Devbhumi Studio

Күн бұрын

Mahadev Chhand
New Mahadev Song
Shravan Mahadev Song
Title - ભોળા ભજા મનમેં મજા | Bhola Bhaja Manme Mja
Singer - Naru Gadhvi
Lyrics - Anil Navaldan Gadhvi (AG)
Music - Jaydeep Patel
Recording - JP Studio Rajkot
Producer - Mahendrasinh Vaghela
Director - Devbhumi Studio
Dop & Editing - Mayur Lagariya
DOP - Samat Lagariya
Design - Mayur Lagariya
Special Thanks :Ishwariya Mahadev,Rajkot
Also a very Special Thanks To
Lalbhai Gadhvi,
Atulbhai Solanki, Naimishbhai Vaghela,Ronakbhai Rav,Jayubhai Gadhvi,
Aai Creation Rajkot,Radha - Meera Creation And A B Fashion
and @charani_sahitya_ 🙏📿
Label & Copyright:- Devbhumi Studio
#mahadev #bholabhajamanmemja
#har_har_mahadev
#newmahadevsong #મહાદેવ_હર #shiv
Lyrics
ભોળા ભજા મનમેં મજા....
દુહો :
સમરો શંકર દેવને,દુઃખો સઘળા દૂર,
જડધરને જપતા રહી,ભક્તિ કર ભરપૂર;
છંદ : હરિગીત
સાધક વડા છો શંકરા,આરાધકો આરાધતા
વહમા ઇ વિખના ઘૂંટડા, મુખમાં હસીને માંડતાં,
ભગવાન એવા ભોળિયા,ગરવા વડા જેના ગજા
ભોળા ભજા મનમેં મજા,મનમેં મજા ભોળા ભજા (૧)
દેવા મહાદેવા શિવા,ગુંજે રુદામાં ગીતડાં
કરુણામયી ઉમાપતિ,ભેળાં વસે છે ભૂતડાં
હૈડે વસે છે શંભુજી,વ્યાધી ઉપાધી હું તજા
ભોળા ભજા મનમેં મજા, મનમેં મજા ભોળા ભજા (૨)
કંઠે રહે છે વાસુકી,ગંગા વહે છે બાલમાં
રૂડાં શશી શોભે શિરે,ચંદન ચમકતું ભાલમાં
અંગે ભસ્મને ચોળતા, સમશાનમાં આસન સજા
ભોળા ભજા મનમેં મજા, મનમેં મજા ભોળા ભજા (૩)
ત્રયનેત્ર ક્રોધે ભભકતી,પળમાં પ્રલય જે સરજતી
વિકરાળ વ્યોમે વીજળી,જાણે ધરા એ ઝબકતી
ડમરૂ બજે છે ડમ ડમમ,તાંડવ તણાં નાચે ગ્રજા
ભોળા ભજા મનમેં મજા,મનમેં મજા ભોળા ભજા (૪)
સૌ જીવ જે સંસારમાં,શિવને સદા જપતાં રહે
હરજે દુખો હે ભોળિયા,અવિરત કૃપા તોળી વહે
ભોળા તણાં ‌વિશ્વાસની,"ચારણ અનિલ" ધરજે ધજા
ભોળા ભજા મનમેં મજા,મનમેં મજા ભોળા ભજા (૫)
- Anil Navaldan Gadhvi (AG)
If You like the video don't forget to share with others & also share your views.
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
For More Updates Click on Link ⬇️
Instagram- / devbhumi_st. .
Instagram- / mayur.aayar
Instagram- / samatahir_8473
Facebook-www.facebook.c...
Facebook-www.facebook.c...
------------------------------------------------------------------------------
Contact Us:-
Email:- amglagariya@gmail.com
Phone:- Mayur Lagariya :+919723770178
Samat Lagariya :+919904713008

Пікірлер: 178
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 47 МЛН
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 46 МЛН
Can This Bubble Save My Life? 😱
00:55
Topper Guild
Рет қаралды 85 МЛН
Sagardan Gadhavi | Dandiya Raas Part02 | Gojiya Family | Movan
58:17
Devbhumi Studio
Рет қаралды 3,3 М.
Shiv Laheri । શિવ લહેરી (છંદ) । Ajay Gadhvi
7:06
Kaviraj Productions
Рет қаралды 10 М.
Avo Navlakh | Himanshu Chauhan, Aghori Muzik | New Garba 2023
2:32
Sur Sagar Music
Рет қаралды 335 М.
Shivji Ki Sawari | New Shiv Bhajan 2021 | Osman Mir
3:24
Osman Mir
Рет қаралды 9 МЛН
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 47 МЛН