ભીમચૂલો પાણી નુ તળ કોઇ થી નથી મપાયું ચાલો પાણી ની ઉડાઈ માપીએ ખતરા નો ખેલ #ભીમચૂલો #પાંડવો #કચ્છદર્શન #ગુજરાતઇતિહાશ
Пікірлер: 106
@user-yk9mb5st2r5 ай бұрын
ખરેખર પેહલી વખત તમારા વિડિયો દેખ્યા અને ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ ના વલોગ બનાવો છે એ જોઈ ને આનંદ થયો.... ખુબ સરસ ખુબ પ્રગતિ કરો એવી વડવાળા ભગવાન અને વાળીનાથ ને પ્રાર્થના.....
@bijalbhai50675 ай бұрын
Jay વડવાળા 🙏 તમારો આભાર
@jashavantnayi37055 ай бұрын
ખુબ સરસ વિડિઓ મજા આવે છે જોવાની મારું ગામ -પાટણ
@KamleshRajgor-rm5cz3 ай бұрын
પાણી ખૂટ તું નથી એ મોટી વાત છે માલ ઢોર માટે
@pratapbhaivala12475 ай бұрын
વાહ માલધારી.....જય. ઠાકર.
@dishantfarming3255 ай бұрын
જય સિધ્ધનાથ મહાદેવ બીજલ ભાઈ
@kjadeja6254 ай бұрын
Sat nu parkhu no karai video saras che ❤
@mkrabarimkrabari44375 ай бұрын
સુલડી..... જય પખેરાપીર
@hematchavda27015 ай бұрын
पखेरा पीरना भक्त ने धन्यवाद ❤
@pareshbhaisolanki57935 ай бұрын
Bov saras lagiyi itihaas janwar ni maja aaviyu❤
@bijalbhai50675 ай бұрын
આભાર 🙏👍
@amrutkatara-adivasishaixni31964 ай бұрын
@@bijalbhai5067 બીજલભાઈ, કચ્છમાં અબડાસા (નલિયા) તાલુકામાં વાયોરથી મોટીબેર રસ્તા પર ખારી નદીમાં ત્રણ કુંડ છે.રામવાડા મંદિર પાસે એક ગુફા છે,જેમાંથી ગુપ્તમાર્ગે રામવાડાથી કોટેશ્વર જતી હોવાનું કહેવાય છે.મંદિરમાં પણ એક ભોંયરૂ છે. નદીનું પાણી ખારું છે, નદીમાં ત્રણ કુંડ છે,રામકુંડ, લક્ષ્મણ કુંડ, સીતાકુંડ. આ ત્રણ પૈકી સીતાકુંડ ખૂબ જ ઊંડો છે.આ ઉપરાંત આ ત્રણેય કુંડમાં પીવાલાયક મીઠું પાણી છે,પાણી ક્યારેય ખૂટતું નથી.આ જગ્યાની મુલાકાત લઈ વિડીઓ બનાવજો.આ સ્થળ મેં 1999માં બસ એમ જ ફરતાં-ફરતાં જોયું હતું અને સ્થાનિક વ્યક્તિઓ પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો હતો. એકવાર આ સ્થળે આપ જઈને વિડીઓ બનાવજો.
@dharmendrasinhkraulji59285 ай бұрын
Super Mapi lidhu andhasardha bhaghadi
@user-jt4pc5uw8g4 ай бұрын
Raja meldi❤
@JituVavera3 ай бұрын
Manyata badhi khotij hoy bhai
@sunilsoneri8935 ай бұрын
Jai Dwarkadhish
@hemantboricha99045 ай бұрын
ભાઈ જે ના ના ખાડા દેખાય પશુપાલન ને પાણી પાનના છે પાણી ખેંચીને પાણી પાતા હશે
@rajeshaevariya67503 ай бұрын
Khub sars
@user-ht9os1xh4r5 ай бұрын
Jay. Mata ji. Bijal. Bhai
@bijalbhai50675 ай бұрын
જય માતાજી🙏
@bhajan11115 ай бұрын
ખૂબ સરસ
@Neeru14445 ай бұрын
Jay bhim jay padav 🙏🙏
@user-vw4rj9ny2w2 ай бұрын
❤❤😂❤
@Bharatkhanddarshan5 ай бұрын
જય હો પંખેરા પીર ની, ખૂબ સરસ જગ્યાનાં દર્શન કરાવ્યા તમે બીજલભાઈ, મઝાર કહેવાય બીજલભાઈ
@bijalbhai50675 ай бұрын
મને ફોન કરજો આઝાદ પાસે થી
@Bharatkhanddarshan5 ай бұрын
@@bijalbhai5067 ચોક્કસ
@Bharatkhanddarshan5 ай бұрын
@@bijalbhai5067 ચોક્કસ
@Pm-qx3uo5 ай бұрын
પીર ની સમાધી કેવાય ભાઈ મઝાર નય વડી આ મંદિર છે મઝાર નય
@virpalsinhrathod93293 ай бұрын
Jya pan hindu na dharm sthal hoy tyaj darga ke masjit banavvama aave chhe
@milantravells65065 ай бұрын
સત્ય સનાતન વૈદિક ધર્મ સંસ્કૃતિ કી જય 🙏🚩 ૐ 🚩⚔️🙏
@GJpkkkgaming4 ай бұрын
Undu pan che pan badha thi no thay aavu bhai
@ppgamit59805 ай бұрын
Sindri thi mapva krta bambu thi mapvu saru rey
@milangumasana44243 ай бұрын
Amara gaam ni vadi ma ek khambhi che bov varsho juni che kevsy che k peta gaam hatu pashi tyathi badha nikli gya che ane khambhi che tema lipi lakhi che te koi vachi nathi sakyu
@sahilahir44463 ай бұрын
Kyu gam address?
@hiteshseeju75112 ай бұрын
Village name
@bhamarthakor33854 ай бұрын
🙏🙏🌺🌺🌺🌺🌺
@Gujarativiralnews13 ай бұрын
પાંચ પાંડવ ગામે ગામ ગયા હશે? 😮
@herogaming21453 ай бұрын
હાં
@rafikmalek60083 ай бұрын
મારો પણ આજ પ્રશ્ન છે શું પાંડવ ને બીજું કોઈ કામ J નહોતું 😅😅😅😅😅
@vipuljodhani52825 ай бұрын
15 ફૂટ સુધી તો સુકાય જાય અથવા ગમે ત્યા રિજાય જાય
@ganeshgirigoswami75774 ай бұрын
Place root batavo
@bijalbhai50674 ай бұрын
રાપર તાલુકો લોદ્રાની ગમા ધોરાવીરા રોડ
@kirpalsinhsarvaiya22255 ай бұрын
ખૂબ જ સરસ વિડિયો બનાવો છો
@rayamlhanjiyavandh31965 ай бұрын
બી ઝલ ભાઈ બહુ મસ્ત બહુ સરસ માહિતી આપી વાગડની ધરતી માવા કેટલા ઈતિહાસ ધરબાયેલા છે તમારી વાત બહુ સરસ છે તમે આગળ વધો એવી પ્રાર્થના
@bijalbhai50675 ай бұрын
આભાર 🙏💐
@GameToonsface3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@MixMasalaz3 ай бұрын
અંદર કેમેરા નાખો એટલે ખબર પડે
@NRJadeja-go2db4 ай бұрын
Bijal bhai tya nadi nu pani mithu hatu ne ke kharu. Mitu pani hoy to tyana rahevasi loko mate ane maldhor mate vardan rup kahevay. Ha pela bhai mituhu she to saru kahevay.
@bijalbhai50674 ай бұрын
Abhar bhai 🙏👌
@NRJadeja-go2db4 ай бұрын
Alya bhai vadhu undu no hoy te ne nadi no ghuno she ne mama bhanej atvai gya hase. 15 fut pan saru undu kahevay.
@valjidubariya33692 ай бұрын
દરગા કેવાય
@dharmendragohel54224 ай бұрын
Bijal bhai ye khoda khadani che masala ni
@KamleshRajgor-rm5cz3 ай бұрын
કોઈપણ વિડ્યો બનાવો શરૂઆત લોકેશન થીં કરવી જોઈએ જેથી ખબર પડે કે આ જગ્યા કયા ગામ માં છે
@bijalbhai50673 ай бұрын
ok bhai 👍
@YunusKazi-qs8it4 ай бұрын
દરગાહ કેવાય
@ramjithakor56674 ай бұрын
અંધ સરધાથી દુર રહો
@pareshchaudhari7012 ай бұрын
Thapi nhdi mh 478 fut udo khdo se .vhgech mndir ni utr dishma
@devanshkargathiya72362 ай бұрын
kya aavyu che
@bijalbhai50672 ай бұрын
લોદરાણિ ગામ રાપર તાલુકો
@a2amazingfactschannel2432 ай бұрын
Mama ભાણેજ વખતે શ્રાપ આપ્યો તો કૃષ્ણા ભગવાને એને આગળ કળિયુગ આવેછે અને ભીમ ચૂલા ને ભીમે કૃષ્ણ ભગવાન ને કહ્યું એટલે શ્રાપ આપ્યો કે જા પાણી નહિ ખૂટે પણ ઓન્ડાય ભૂરાય જસે એટલે બુરાય ગયું છે ભાઈ જાય શ્રી કૃષ્ણા