ભાઈના હાંજા ગગડી ગયા😂 ડરામણી કોમેડી

  Рет қаралды 500,046

Mamu Banavyo - Gujarati Prank call

Mamu Banavyo - Gujarati Prank call

11 ай бұрын

#CarPrank #jongo #RjVinod #MamuBanavyo #mamu #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
For more fun please subscribe below link....
/ rjvinod_mamufame
/ mamufamerjvinod
/ radiojockeyvinod
/ bigfmvinodmamu
Disclaimeration :-
In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.

Пікірлер: 439
@niteshthakor8177
@niteshthakor8177 11 ай бұрын
જોગાની 7પેઢીમા કોઈએ માફી નથી માગી 😂 વાહ ભાઈ વાહ સિંહ કેવાય જોગો
@kiritsinhsodha8895
@kiritsinhsodha8895 11 ай бұрын
પેસેન્જર - તમારો ભાઈ દાઉદ દ છે હું માનું છું 😂😂😂😂😂
@mitulpatel4753
@mitulpatel4753 11 ай бұрын
મોજ મોજ 😂😂😂😂 લગન મંડપ માંથી છોકરી ઉઠાવાની છે એવુ કઈક લાવો😂
@pandyakrish7193
@pandyakrish7193 11 ай бұрын
ભાઈ બિચારો સંસ્કારી હતો એક પણ ગાડ નથી બોલ્યો .....જોંગો the best & vinod ભાઈ પણ જબરો હોશિયાર જેવો શિકાર પકડાયો કે 🔐 કર્યું😇😇👌👌
@dipakmali7878
@dipakmali7878 11 ай бұрын
સુચના નંબર 2 અજાણી ગાડી માં બેસવું નહીં 😂😂 ખાસ કરીને વિનોદભાઈ અને જોંગાભાઈ હોય એમાં
@pravinparmar-fm8xo
@pravinparmar-fm8xo 11 ай бұрын
😢 કેવી ડાહી વાત કરી...😂 કોઈને મદદ કરીએ તો ભગવાન આપણી મદદ કરે...!!
@kakadhaval9175
@kakadhaval9175 6 ай бұрын
😂😂😂😂😂 Ola bhai last ma jarek bichara ghuse thay gya 😂
@rafikrafik3247
@rafikrafik3247 11 ай бұрын
અરેયાર હવે ક્યારે સનીવર આવશે અને બીજો વિડિયો આવશે બોવ મજા આવિગઈ હો ભાઈ 😂😂😂😂😂😂😂😂😂😂
@jalaramenterprise9123
@jalaramenterprise9123 11 ай бұрын
છેલ્લા ઘણા સમયથી આવી મજા નતી આવી
@dipakmali7878
@dipakmali7878 11 ай бұрын
બિચારા ભાઈને પરસેવો વાળી દીધો વિનોદભાઈ, ઓલો જોંગો તો જોવો આજે કેટલો ઉછલે છે, ડખો નથી કરવો ભાઇ,😂😢😅
@narottambhaibhayani2512
@narottambhaibhayani2512 3 ай бұрын
લીમડી હાઇવે પેકકરો
@limbadiyarameshbhai1223
@limbadiyarameshbhai1223 11 ай бұрын
વાહ વિનોદભાઈ વાહ જોંગા ભાઈ બાકી મજા આવી ગઈ હો ભાઈ
@AshokBhalala-pd9lh
@AshokBhalala-pd9lh 10 ай бұрын
Moj aavi vinod bhai..ane jonga arjun 🤣🤣🤣
@emotionscenter3509
@emotionscenter3509 11 ай бұрын
ગજ્જબ ના વીડિયો બનાવો છો વિનોદભાઈ અને અર્જુનભાઈ ...❤❤❤😂
@mohanmaraj9514
@mohanmaraj9514 11 ай бұрын
બીજું કંઈ ના આવડે પણ સીટ બેલ્ટ બાંધતા આવડી જાય 😂😂😂
@imranpatel9151
@imranpatel9151 11 ай бұрын
Kharekhar pacha fari navu laya super 👌 rj vinod bhai and arjun bhai jonga aavaj videos banavta raho moj bhai moj 😄
@a.nindia5704
@a.nindia5704 11 ай бұрын
એ ભાઈ નો અવાજ એક નંબર હતો એમ થાય બોલાવ્યા જ કરી અને આપણે સાંભળ્યા જ કરીએ😅
@vijaybhaipatel184
@vijaybhaipatel184 11 ай бұрын
JAY SANATAN...JAY JAY GARVI GUJRAT... VANDE MATARAM...
@dipakmali7878
@dipakmali7878 11 ай бұрын
ભાઈ એ નવો મોબાઈલ લીધો છે અને સલવાય ગયાં 😅😅
@niteshthakor8177
@niteshthakor8177 11 ай бұрын
મર્દ મુછાળા ના બિવે 😂😂😂જોગા તને ફાડીને શુકવી નાખશે 😂ભલો થા ભાઈ 😂આવા વિડીયો જોયા વગર નય ફાવે
@daverajesh5181
@daverajesh5181 11 ай бұрын
આજ કોકનો જુવાન દિકરો જાતો જાતો રહી ગયો😂😂😂😂😂
@hirensoni883
@hirensoni883 2 ай бұрын
સાચું
@vishalthakor6318
@vishalthakor6318 27 күн бұрын
કોક ના જુવાન છોકરાં મરાવી નાખશો ભાઈ 😂😂😂
@ravisolanki1735
@ravisolanki1735 11 ай бұрын
*સફળ વ્યક્તિ ના હોઠ પર બે ચીજ હંમેશા રહેતી હોય છે,* *મૌન અને સ્મિત,* *મૌન સમસ્યાઓ ટાળવા માટે અને સ્મિત સમસ્યાઓ ઉકેલવા માટે..!!*
@User-zw6vf
@User-zw6vf 11 ай бұрын
Jai mataji vinodbhai ...sachej jongo dedka jevo lage chhe aaje😂...masti kari ho arjunbhai...tame gamni karo to mane lagiu jongesh bhai ni aje..kariye... Vinod bhai ....arjun bhai vager tame ane ame audiance adhura chiye....ho...baki ..keep it up..guys...we enjoy so much ...love from Arjun gadhvi jamnagar ,👍
@shamjiahir3182
@shamjiahir3182 11 ай бұрын
હર હર મહાદેવ જય ગણેશ દાદા જય શ્રી સ્વામિનારાયણ ભગવાન જય રામાપીર બાપા સીતારામ જય માતાજી માં
@pravingohil5547
@pravingohil5547 Ай бұрын
Bhai, Ek duplicate bandook pan rakho koi tamne dabave tyare khote khote daravana Ema વધારે મજા આવશે
@shubhamgrylls4569
@shubhamgrylls4569 3 ай бұрын
Jay swaminarayan jay shree ram jay kastbhanjan dev ❤
@manojaantroliya119
@manojaantroliya119 11 ай бұрын
મોજ આવી ગઇ હો ભાઈ.😂😂😂😂😂
@pravinmehta9991
@pravinmehta9991 11 ай бұрын
એક શીખ લેવા જેવી કે કોઈ પણ અજાણી વ્યક્તિ ને કયારેય ફોન આપવો નય
@arrow2609
@arrow2609 9 ай бұрын
Na twu na hoy kyare kok ne maddt joti hoy tenr pse phone na hoy sab log bure nhi hote mara uper viti gyi ache e mate kavv
@FFwithAJ
@FFwithAJ Ай бұрын
આ ભાઈ બીજી વખત આયા....મતલબ સ્ક્રિપ્ટ લખી હતી
@MamuFameRJvinod
@MamuFameRJvinod Ай бұрын
Kya vdo ma pls link apjo to amne pan khabar pade
@kingkatiya47
@kingkatiya47 11 ай бұрын
હવે મજા નહીં આવે, એમા બહુ મજા આવી...😂
@DeepkumarDetroja-pq1nu
@DeepkumarDetroja-pq1nu 11 ай бұрын
Vah kharekgar jongo ane vinod bhai sabas kevay ho aapne hasava mate ghana praytno kare se
@vikramparmar8323
@vikramparmar8323 11 ай бұрын
વિનોદ ભાઈ તમે સુદામા... ને... હારો.. બીવરાયવો..... મજા આવી 😂😂😂
@sanjaysolanki7634
@sanjaysolanki7634 11 ай бұрын
😂😂🤣🤣 ખુબ સરસ વિડિઓ 👌👌👌
@gautamramanujoficial3657
@gautamramanujoficial3657 10 ай бұрын
હા જામનગર ની મોજ હા વિનોદ ભાઈ હા હા જોંગા ભાઈ તમેતો બોવ કરી
@HiteshPatel-ro7mp
@HiteshPatel-ro7mp 11 ай бұрын
મજા આવી ગઈ ભાઈ 😂😂🤣 🤣 👌👌
@sachin.....1126
@sachin.....1126 11 ай бұрын
ફોન આપતી વખતે કીધુ હોત કે મારા માં બેલેન્સ નથી એમ તો
@vasharamprajapatitharadguj9716
@vasharamprajapatitharadguj9716 11 ай бұрын
Maja avi gai bhai bhai ❤❤
@_nothinghh_
@_nothinghh_ 11 ай бұрын
Khub J Saras Videos Banao Cho Vinodbhai ❤ Bs Aamj Badhay Ne Hasavta Raho
@jasre
@jasre 11 ай бұрын
Bhago..bhago ..Bhago ..❤
@_TOTAL_MAHITI
@_TOTAL_MAHITI 11 ай бұрын
Nice video vinod Bhai and jonga bhai thanks
@jaydipthakkar8376
@jaydipthakkar8376 4 ай бұрын
Tamaro bhai daud...great...wah
@vallabhkapadiya1763
@vallabhkapadiya1763 11 ай бұрын
Wahh vinod bhai khup mast hu tamra badhi vedioe jove sovi
@nicenick9040
@nicenick9040 11 ай бұрын
નાંક માથી બોલે છે,,😂
@rahulkor7821
@rahulkor7821 3 ай бұрын
AC chalu rakho bhai 😂😂😂
@suthararjun6959
@suthararjun6959 9 ай бұрын
વિનોદ ભાઇ એન્ડ આર્જુંન ભાઇ તમે કોક નો જીવ લેસો મને એવું લાગે મારો ભાઇ😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🙏
@user-cm1nw9ss2y
@user-cm1nw9ss2y 3 ай бұрын
જય ભવાની
@viramthakor5038
@viramthakor5038 11 ай бұрын
વિનોદભાઈ ગિફ્ટમાં શુ આપો છો🎉
@user-bk7mx1je4s
@user-bk7mx1je4s 11 ай бұрын
જોંગા ને એની પ્રેમિકાએ દગો આપ્યો એવો વિડિયો વિનોદભાઈ
@amirajpatel6281
@amirajpatel6281 11 ай бұрын
Waah Waah !... Aaj No Topic... Saras Che. Starting... Maaj Khabar... Padi Gayi. 🤣❤️🌳🌹👌
@vorapiyush6965
@vorapiyush6965 11 ай бұрын
ખૂબ મોજ આવી વિનોદભાઈ સુપર વિડિયો😂😂
@parvinolakiya2442
@parvinolakiya2442 2 ай бұрын
રેડિયમ માં પહેલા ઘણું સાંભળ્યું છે વિનોદ ભાઈ
@pranaymehta2289
@pranaymehta2289 11 ай бұрын
આજનાં વિડિયો માં વિનોદભાઈ personality માં ખુબ જ smart લાગે છે, ફરી થી observe કરતા, હાલ તેમના વધેલા વાળ ની perfect size, દાઢી નો shape, size, ઘાટા કાળા વાળ , ચશ્મા ની ફ્રેમ, t-shirt, બધા નું combination 👌 લાજવાબ ❤
@user-jl4yt6xs5l
@user-jl4yt6xs5l 11 ай бұрын
ભાઇ ભાઇ તમે તો વિનોદ ભાઇ નું બોવ સારું વર્ણન કયર્યું
@meetyadav571
@meetyadav571 11 ай бұрын
Gay lago chho bhai
@user-ov4oj8yb5o
@user-ov4oj8yb5o 11 ай бұрын
વાહ વિનોદભાઈ મોજ કરાવી હો
@Sonu__Joshi
@Sonu__Joshi Ай бұрын
વિનોદભાઈ એક સલાહ 😂 કે t-shirt ની અંદર ગંજી ના પહેરો બહુ ખરાબ દેખાય છે જેમ બ્લાઉઝ ની અંદર બ્રા ની પટ્ટી દેખાતી હોય એવું સેમ લાગે છે 😂😂😂😂
@limbadiyarameshbhai1223
@limbadiyarameshbhai1223 11 ай бұрын
ભાઈ વિનોદભાઈ બાકી તમે પણ ખરા છો ભાઈ ને પરસેવો વાળી દીધો હો ભાઈ
@satishparmar-oq9hx
@satishparmar-oq9hx 3 ай бұрын
બિચારા ને રડવા જેવો કરી નાખ્યો 😂😂
@jayesh5555
@jayesh5555 11 ай бұрын
Shri,Vinodbhai, Shri, Arjunbhai, Good, Prank Video's, With Motivation, to be Alert Awerness. With Unknown Person , Car Ride.(Lift).. 👍Keep it Up, Enjoying Prank Videos, with Motivation 👍
@dakshlife520
@dakshlife520 11 ай бұрын
ભાઈ તમારા બધા વીડિઓ મે જોયા...મજા પડી ગઈ
@naershgajjarsarsrameceevir6273
@naershgajjarsarsrameceevir6273 11 ай бұрын
વાહ અજુન ભાઈ😢😢😊
@Dharampatel-uu3cz
@Dharampatel-uu3cz 2 ай бұрын
પીયુસ ના ફયુસ ના ચીથડા ઉડાળી નાખીયા…😆🤣🤣😂😂😂😂🤣🤣🤣🤣
@hardevghadhvi6843
@hardevghadhvi6843 11 ай бұрын
જય મોગલ મા
@MamuFameRJvinod
@MamuFameRJvinod 11 ай бұрын
Jay mogal
@user-fu3lt7ko2t
@user-fu3lt7ko2t 11 ай бұрын
વિનોદ ભાઇ ઓલા ભાઇ ને પાણી બાણી તો પિવડાવયુતુ ને , તે નોન સ્ટોપ બોલતા હતાં ને શ્વાસ મને ચડતો હતો😂😂
@kanjirayka
@kanjirayka 8 ай бұрын
joga ni acting kharekhar natural chhe 😂
@nileshpandya6751
@nileshpandya6751 Ай бұрын
સુપર ❤❤❤
@harshiddhiboating2086
@harshiddhiboating2086 8 ай бұрын
ક્યારેક હર્ષદ થી પોરબંદર આવો
@tanujpatel427
@tanujpatel427 11 ай бұрын
Osm video 😂😂😂😂🎉
@chhodavadiyahardik8566
@chhodavadiyahardik8566 11 ай бұрын
જોંગ ને ૭ પેઢી છે 😅
@manishlathigara4265
@manishlathigara4265 11 ай бұрын
😂vahhh Vinodbhai & jongabhai😂 Maja aavi
@user-gt6mh8mo3r
@user-gt6mh8mo3r 4 ай бұрын
Sachi wAat bhai Maafi mangi levi
@rishi7668
@rishi7668 4 ай бұрын
14:34 Mard maaras ne Samaadhaan naa hoooy😂😂😂🤣🤣🤣
@saileshchudasamasc
@saileshchudasamasc 11 ай бұрын
First from West Africa 😊
@MamuFameRJvinod
@MamuFameRJvinod 11 ай бұрын
Wow
@Somnathofficials7686
@Somnathofficials7686 11 ай бұрын
@@MamuFameRJvinod bhai Gir somnath aavo
@jaymajithiya3145
@jaymajithiya3145 11 ай бұрын
Vinodbhai Jordar.. Ekdam natural😄😄👌👌👌
@Dharmendarzala-se7zw
@Dharmendarzala-se7zw Ай бұрын
Wah
@bhaliyavinod9664
@bhaliyavinod9664 11 ай бұрын
Week ma 2 time lavo.. Wednesday ane Saturday bahuj raah Jovi pade chhe...
@vanrajthakorofficial4828
@vanrajthakorofficial4828 11 ай бұрын
આજે તો કઈ અલગ લાગે છે લ્યાં
@kumargharti1371
@kumargharti1371 10 ай бұрын
love you gujrati bhai ha ha ha jay shree krishna 🙏🙏🇳🇵🇳🇵❤️❤️🤩🤩🤩
@kingkatiya47
@kingkatiya47 11 ай бұрын
તમારો ભાઇ દાઉદ જ છે...😂😂😂
@DivyaJadwani-zi8qp
@DivyaJadwani-zi8qp 7 ай бұрын
ભાઇ ભાઇ તમારી મસ્તી તો ગજબની છે
@user-dw3ok6wm1g
@user-dw3ok6wm1g 10 ай бұрын
જવાબ આપો
@forever5821
@forever5821 5 ай бұрын
Vinod bhai tame beard rakho badha video ma to koi ne professional b Lage and prank sarkho thai
@gujratfarmers165
@gujratfarmers165 2 ай бұрын
હા જોંગા હા
@user-ke2ev7rl8l
@user-ke2ev7rl8l Ай бұрын
Ha mojjj ha
@pareshpandya2127
@pareshpandya2127 11 ай бұрын
આજ ની વાત બહુ જ઼ સરસ અને ઘણું શીખવી જાય એવી મોટી વાત કરી ભાઈ પ્રેમ કી ગંગા બહાતે ચલો
@Zkax737
@Zkax737 11 ай бұрын
બાકી જોગો જોગો હો બાકી.... 😅😅😅😅😅 માર ખાઈ લેવાની બાકી માફી તો સાત પેઢી લગી અમારામાં કોઈ નથી માંગી😂😂😂😂
@heenathegreatofficial
@heenathegreatofficial 11 ай бұрын
Very nice video vinodbhai & arjunbhai v good
@madhusudantrivedi8303
@madhusudantrivedi8303 11 ай бұрын
Excellent, congrats to plot writter😂
@nnd8673
@nnd8673 11 ай бұрын
Osho
@madhusudantrivedi8303
@madhusudantrivedi8303 11 ай бұрын
Thanks
@rajeshkumarmaheta8212
@rajeshkumarmaheta8212 9 ай бұрын
Really appreciate you ❤ 🙏
@jethvajaydeepsinh5437
@jethvajaydeepsinh5437 11 ай бұрын
😂😂😂
@ChiragTrentiya
@ChiragTrentiya 3 ай бұрын
😂😅😅😅
@dipakbhaichavda4009
@dipakbhaichavda4009 11 ай бұрын
હવા,,,,હવા,,,,ઈ,,,,જોગા,,,,,ભગત,,,,ની,,,,,
@Murtuja_bloch_7
@Murtuja_bloch_7 18 күн бұрын
Gondal Rajkot
@AshwinMehta-it2rp
@AshwinMehta-it2rp Ай бұрын
😂😂😂😂😂😂😂😂
@Murtuja_bloch_7
@Murtuja_bloch_7 18 күн бұрын
Gondal rajkot
@rajeshkumarmaheta8212
@rajeshkumarmaheta8212 9 ай бұрын
Top bahi new banavo
@HiteshDoriya7685
@HiteshDoriya7685 11 ай бұрын
ભાઈ બોલવામાં તો ગજબ છે ચાલુ કરે છે તો બ્રેક જ નથી મારતા
@kaushalramani1819
@kaushalramani1819 11 ай бұрын
વાહ ભાઈ ઓ વાહ જબરદસ્ત 😂😂😂
@rajenbhad7728
@rajenbhad7728 11 ай бұрын
🇮🇳🙏 Vande Mataram , Jay Hind , Bharat Mata ki Jay 🙏🇮🇳🚩🚩🚩
@anaskaratela6851
@anaskaratela6851 11 ай бұрын
Varsad ma bov shikar male nai etle scripted video avi gyu
@mustafa.h.ghaniwala.4793
@mustafa.h.ghaniwala.4793 8 ай бұрын
😁
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 13 МЛН
I’m just a kid 🥹🥰 LeoNata family #shorts
00:12
LeoNata Family
Рет қаралды 20 МЛН
Каха ограбил банк
01:00
К-Media
Рет қаралды 11 МЛН
આજે જબરી માર  પડી 😰- Jongo tailor 😋✂️📍 - UNDHU PRANK THAI GAYU
23:22
HOW MOM HELPED GET REVENGE ON DAD #shorts
1:00
The McCartys
Рет қаралды 10 МЛН