Bhajan | Mugatlal Joshi | Doordarshan Archives | Doordashan Kendra Rajkot

  Рет қаралды 329,630

Doordarshan Kendra Rajkot

Doordarshan Kendra Rajkot

4 жыл бұрын

Bhajan | Mugatlal Joshi | Doordarshan Archives | Doordashan Kendra Rajkot
#doordarshan #tvshows #drama #seriyals #nationalchannels #rajkot #doordarshanrajkot #jokse #hasya #arogyashow #bhajan #lokgeet #popularchannel #gujaratishow #prachingeet #lokkalakar #popularbhajan #shikshan #govermentchannel #doordarshanchannel #visheshpratibha #apnamaheman #mulakat #natya #channel #ddk

Пікірлер: 316
@DineshkumarJDave
@DineshkumarJDave 4 жыл бұрын
પરંપરાગત સંતવાણીના સાચા અર્થમાં સાધક શ્રીમુગટલાલ જોશી. દૂરદર્શનનો આભાર
@gadhavirajeshdan6470
@gadhavirajeshdan6470 4 жыл бұрын
મુગતલાલ જોશી બાપા,અમરનાથ નાથ જી બાપુ,પૂ નારાયનસ્વામીજી,આવા અનેક આરાધકો ને પ્રણામ, .
@harishbhaikoria5687
@harishbhaikoria5687 2 жыл бұрын
Mugatlal Joshi ne mara shree ganesh no Jay ho.
@naitraakbari3572
@naitraakbari3572 3 жыл бұрын
મુગતલાલજોષી નો કાર્યક્રમ અમરેલી માં (1977)સામે બેસી સાંભળેલ જોષીજી હેઠા બેઠા હતા
@shuklavyom3117
@shuklavyom3117 Жыл бұрын
નવરાત્રી મા એક દિવસ એમનો ખાસ કાયૅક્રમ રાખતા વિસ્તાર યાદ નથી પણ મોડી રાત્રે નાઝિર ની ગઝલો ની ખુબ સુંદર રીતે રજૂ કરતા
@chetantrivedi9718
@chetantrivedi9718 Ай бұрын
મુગટલાલ જોષી તો મુગટલાલ જ હતા ભજન સાહિત્ય અને સંગીતના ઊંડા અભ્યાસુ ધન્ય છે સંકલન કર્તા આકાશવાણી
@atuljoshi5902
@atuljoshi5902 Ай бұрын
સંગીત ના તાલ સમજાવી મુગટલાલ જોશી ની આ રીત અને તેમના નોલેજ ને આજના કલાકારે સમજવી રહી. વાહ દૂરદર્શન ખૂબ ખૂબ ધન્યવાદ..
@shreekandasbapuasramkandiv759
@shreekandasbapuasramkandiv759 Ай бұрын
પાણિડા મેલી મત જાઓ મોરી માયા કૂવે પર આસન જોગીકા જય હો સંતવાણી
@kishorbhaimanjariya7392
@kishorbhaimanjariya7392 5 күн бұрын
જય હો વાહ મુંગઠલાલ જોશી વાહ દૂરદર્શન ઓલ્ડ ઇઝ ગોલ્ડ
@bharatbhaitrivedi1888
@bharatbhaitrivedi1888 Ай бұрын
ઓ રી. જ નલ. સંત વાણી.આને.કહેવાય
@LabhsankarModha-me1oo
@LabhsankarModha-me1oo Ай бұрын
વાહ રે આપણું ભારતીય સંગીત મનને આનંદ મળે ધન્યવાદ આવા ગાયકને
@user-mp8cq9mo4q
@user-mp8cq9mo4q 3 жыл бұрын
વાહરેવા.મુગટલાલજોષીને.દુરદરશનકેન્દૃ.રાજકોટનેખુબ.ખુબઅભીનદન
@lakhmankhodbhaya1490
@lakhmankhodbhaya1490 4 жыл бұрын
જય હો મુગટલાલ જોશી... સમય, સમય ના ભજન વિશે સમજાવ્યું...
@gopaldave1917
@gopaldave1917 4 жыл бұрын
🙏🌷💐👌👌👌જેહો હરે હરે 💐💐💐🙏 જયસીયારામ દવે દાદા ભાવનગર આપના ભજનો નો આનંદ મળતો હતો 💐💐💐🙏🙏🙏🙏🙏
@agravatrajeshbhai5506
@agravatrajeshbhai5506 Ай бұрын
વાહ મુગટલાલ જોષી સાહેબ 🙏🙏
@bhartbhajadav3558
@bhartbhajadav3558 4 ай бұрын
વાહ બહુ સરસ જુની યાદી કરાવી મુગટલાલજી
@kishorkokje1548
@kishorkokje1548 3 жыл бұрын
सुंदर संगीत नी साथ अने आवाज. तेमज माहिती आपतो भावपूर्ण विडियो.
@raghuraobachchhe7692
@raghuraobachchhe7692 Жыл бұрын
श्री मुगटलाल जोशी ना भजन राजकोट दूरदर्शन पर साभळी मन अती प्रफुलीत थयु मजा आवी गई
@gayatrimandirpalitana854
@gayatrimandirpalitana854 Ай бұрын
શ્રી મુગટલાલ જોષી ને તેમના જ ભજન દ્વારા શ્રધ્ધાજલી,ધન્યવાદ
@MrPravin1974
@MrPravin1974 4 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન. વરસો સાચવી ને પ્રસ્તુત કર્યો.
@hitenbhatt8095
@hitenbhatt8095 4 жыл бұрын
પૂજ્ય શ્રી મુગટલાલજી નાં દર્શન તથા ભજન થી મન ને ખૂબ જ આનદ થયો. રાજકોટ દૂરદર્શન ને તથા પ્રદર્શિત કરનાર ને ખૂબ ખૂબ ધન્યવાદ..
@nathalalmaru1251
@nathalalmaru1251 3 жыл бұрын
Thanks rajkot door darshan for mukutlal joshi bhajans again very very thanks maru
@vijay.gamer..9009
@vijay.gamer..9009 3 жыл бұрын
जय हो बापु नमसकार
@mackapadia6333
@mackapadia6333 2 жыл бұрын
Bahuj Saras.
@LabhsankarModha-me1oo
@LabhsankarModha-me1oo Ай бұрын
વાહ પ્રાચીન ભજન આવાભજનીક અત્યારે જોવાનથીમલતા
@ManjibhaiSuthar-rn8vl
@ManjibhaiSuthar-rn8vl Күн бұрын
શબ્દ પ્રધાન સંતવાણી હતી અત્યારે દેખાવ રૂપિયા અને અને ગોકીરો દેખાય છે ધન્ય હો આવી સંતવાણી
@rameshchandrasoni6073
@rameshchandrasoni6073 4 жыл бұрын
ખૂબજ માહિતી સભર રજૂઆત ખુબ મોજ આવી પાનબાઈ ના ભજન ની રજૂઆત અલગ જ અનુભૂતિ કરાવી ગઇ ધન્યવાદ 🙏
@parshotamvaghela9003
@parshotamvaghela9003 19 күн бұрын
વાહ સુંદર!સંતવાણી તથા સુર નું જ્ઞાન આમને કહેવાય. જય ગુરુ મહારાજ. 🌹
@jagdishbhainimavat2849
@jagdishbhainimavat2849 Ай бұрын
વાહ દુરદર્શનની સાચવણી અને મુગટલાલ જોશી દાદા ને દંડવત પ્રણામ.આભાર સરસ સમજાવ્યું પ્રભુજી
@kavarshashikant4444
@kavarshashikant4444 3 ай бұрын
ધન્ય છે મુગુટલાલ જોશી જેવા કલાકારને, જેમણે 45 વર્ષ પહેલાં આપણને મૂકી દીધા.ખરેખર આજનો જમાનો ભૂલી 1 કલાક આ આનંદ માણ્યો.
@manojpathak2488
@manojpathak2488 Ай бұрын
અવર્ણનીય...collection
@mukeshacharya6641
@mukeshacharya6641 Ай бұрын
​@@manojpathak2488છ😢😢😅😊
@mukeshacharya6641
@mukeshacharya6641 Ай бұрын
😊
@user-ix8le5zq8n
@user-ix8le5zq8n 5 күн бұрын
*** " બાપા અમર છો, જય હો "*** " Thank you, DURDARSHAN,Rajkot "
@vadheldayabhai1515
@vadheldayabhai1515 3 жыл бұрын
વાહ! મુગટકાકા, વરસો પહેલાની યાદ તાજી કરાવી દીધી. આભાર, દૂરદર્શન રાજકોટ.
@rameshdarji9390
@rameshdarji9390 4 жыл бұрын
अप्राप्य और सुंदर श्री मुगटलाल जोषी के भजनो का अमूल्य आनंद उपलब्ध हुआ धन्यवाद
@rameshdarji9390
@rameshdarji9390 4 жыл бұрын
लोक संगीत अने शास्त्रीय संगीत नो सुमेल मुगटलाल जोषी नी परिपक्व समझ शक्ति नो सुंदर परिचय करावे छू, एमनी कक्षाए कोई नहीं पहोंचे रमेश दरजी अमरावती महाराष्ट्र ७२७६६०३७४२
@bharatgajera4119
@bharatgajera4119 Ай бұрын
જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી સ્વામિનારાયણ. દુરદર્શન ને મુકવા બદલ આભાર.
@ganeshvaghela1736
@ganeshvaghela1736 Ай бұрын
મુગટલાલ.જોષી.અમરનાથ.નાથજી.હેમુભાઈ.યશવંત.ભટ્.ધરમશી.રાજા.જનાજીવા.વાઘેલા.નારાયણ.સ્વામી.લખમણ.આ.બધા.ભજનીક.ની.વાણી.જીવન.માઉતારવા.જેવીછેબધાને.મારા.જયનારાયણ.❤❤❤
@bharatgajera4119
@bharatgajera4119 Ай бұрын
જય હો.
@CHUDASAMAVIKRAM-xd8yu
@CHUDASAMAVIKRAM-xd8yu Ай бұрын
આવા. જુના. ભજનની. યાદી. કરાવજો. વાલા
@hareshsharma1319
@hareshsharma1319 Ай бұрын
વાહજી.વાહજી.જોશીજી.ધન્યવાદ આકાશવાણી
@user-zm2gb4dt2j
@user-zm2gb4dt2j 21 күн бұрын
જય હો મુગટ લાલ જોશી જય હો જય હો ❤❤❤
@DIPAKJOSHI1960
@DIPAKJOSHI1960 2 жыл бұрын
તાલ દીપચંદી ની સરસ માહિતી આપી છે, મુગટકાકા ને સ્મરણ સાથે વંદન 💐🙏💐
@PeladbhaiRaval-r8y
@PeladbhaiRaval-r8y 6 сағат бұрын
વાહ મુગતલાલ
@harishjoshi1880
@harishjoshi1880 Ай бұрын
Durdarshan ne khub khub dhanyawad 🙏🌷
@bharatbhatt3402
@bharatbhatt3402 4 жыл бұрын
વરસો જાળવવા ખૂબ અભિનંદન
@sunildesai5257
@sunildesai5257 Ай бұрын
Hare Hare Bapu, Jay Ho Santvani
@bipinrana7116
@bipinrana7116 4 жыл бұрын
सन्तो नी जय। आज के आनन्द की जय
@jagdishbhavsar6455
@jagdishbhavsar6455 4 күн бұрын
જય હો સંતવાણી 🙏🙏🌹🌹
@nathalalmaru1251
@nathalalmaru1251 3 жыл бұрын
Thanks for mukutlal joshi bhajans
@manubhaipatel7536
@manubhaipatel7536 4 жыл бұрын
Old. Is. Gold. Thanks.
@dilipsinhzala7094
@dilipsinhzala7094 4 жыл бұрын
જૂનું તે સોનુ.... અસલ "સંતવાણી " જય હો.... મુગટલાલ જોશી ને સ્ટેજ પર સાંભળવા નો મને લાભ મળ્યો છે... હદય પ્રફુલ્લિત કરી દીધું.... " આભાર "દૂરદર્શન રાજકોટ.. દિલીપસિંહઝાલા (સુરેન્દ્રનગર)👌👌👌👌👌👌👌👌👌👌
@laljibhaisolanki8209
@laljibhaisolanki8209 3 жыл бұрын
સરસ
@MMT309
@MMT309 4 жыл бұрын
जय हो !!
@gadhavirajeshdan6470
@gadhavirajeshdan6470 4 жыл бұрын
જય હો અદભુત વારસો જાળવવા ખૂબ મહેનત કરી છે આપણા ભજન આરાધકોએ,જે આવા માધ્યમ થી આજે પણ લાભ મળે છે,દૂરદશન નો ખુબ આભાર
@gadhavihitendra8264
@gadhavihitendra8264 Ай бұрын
જય હો સંતવાણી ની શોભા સમાન મુગટધારી મુગટલાલા જી
@peladbhairaval3764
@peladbhairaval3764 2 жыл бұрын
મુગતલાલ ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા જય ગુરુદેવ બનાસકાંઠા દિયોદર
@pramodpatel9188
@pramodpatel9188 4 жыл бұрын
Wah Mugatlal Josi ji dil tarbor kari didhu🙏🙏
@sureshrathod1856
@sureshrathod1856 Ай бұрын
પ્રાચીન.. ભજનો અને એ પણ મુગટ લાલ જોશી ના અવાજ માં જોવા તથા સાંભળી ખૂબ જ આનંદ થયો. દૂર દશૅન રાજકોટ ના સ્ટાફ ને ખૂબ ખૂબ અભિનંદન.. 💐💐💐💐
@VijanandmKamaliya
@VijanandmKamaliya 8 күн бұрын
Sat saheb
@ushajoshi9613
@ushajoshi9613 Ай бұрын
Bahot kubbb
@ravindrabhaichaudhari7202
@ravindrabhaichaudhari7202 4 жыл бұрын
ભજનનો અમૂલ્ય વારસો સાચવી રાખવા બદલ ખુબ ખુબ અભિનંદન. અમુક રચના પૂરણ રજુ કરવા વિનંતી.
@user-oe4cu4zi7m
@user-oe4cu4zi7m 3 жыл бұрын
મસ્ત ભજન છે
@dhirubhaipatel9187
@dhirubhaipatel9187 4 жыл бұрын
लखि राम कागल मोकले हनुमान वेला आवजो रे ।तुलसीदास जी नु भजन मुक्वा विन्नंति छे ।
@chaturdassadhu4832
@chaturdassadhu4832 4 жыл бұрын
બહુ સરસ ધન્યવાદ
@singwithjaysukh5890
@singwithjaysukh5890 3 жыл бұрын
Jay ho santvani🙏🙏
@user-tw6rq3ib1q
@user-tw6rq3ib1q 2 күн бұрын
Jayho❤
@hitendrabhalaria9879
@hitendrabhalaria9879 2 жыл бұрын
truly best efforts of durdarshan aakasvani rajkot new generation do not know true gem of gujrati bhajan as soul touching
@latabhut959
@latabhut959 4 жыл бұрын
One of best Gujarati bhajan singer
@kirtigandhi6883
@kirtigandhi6883 4 жыл бұрын
Vah mugatdada
@prafulvithani5372
@prafulvithani5372 4 жыл бұрын
અહો ભાગ્યમ ... વાહ... વાહ...
@asolanki7845
@asolanki7845 4 жыл бұрын
રેડીયો કલાકાર જાદવ ગગજી સોલંકી નાભજનો મુકવા વીન્તી
@rameshraheshiya2098
@rameshraheshiya2098 4 жыл бұрын
Bachpan ni yad avi gai jay ho saheb🤒😇🙄
@NikunjBhanushali-mb8gv
@NikunjBhanushali-mb8gv 24 күн бұрын
Dhanyawad mugatlal
@nagjibhaikheni1980
@nagjibhaikheni1980 Ай бұрын
Khub khub abhinandan
@tacnicaldds337
@tacnicaldds337 Жыл бұрын
જય હો
@chhaganlalpatel6702
@chhaganlalpatel6702 4 жыл бұрын
વાહ ભાઈ વાહ આવા સરસ મજાના ભજન ...હવે આવા સંભાળવા દુર્લભ છે
@GAUTAMJOGADIYAOFFICIAL
@GAUTAMJOGADIYAOFFICIAL 3 жыл бұрын
વાહ મુગટલાલ જોશીની જય
@deepakadroja6065
@deepakadroja6065 2 жыл бұрын
સંતવાણી સાભળી ને ખુબ ખુબ આનંદ થયો. આ સંતવાણી પરંપરા જળવાઈ રહે એવી ઠાકર ધણી ને પ્રાર્થના. મુગટલાલ જોશી ને સાભળવા નો લાહવો જીવનભરની યાદગીરી બની જાય. ભજન પરંપરા નું વિજ્ઞાન ખુબ જ સુંદર રીતે સમજાવ્યું. રાજકોટ દૂરદર્શન અને આ વિડિઓ સંપાદન કરનાર, પોસ્ટ કરનાર સૌને હદયપૂર્વક રામ રામ સાથે આભાર. ધન્યતા અનુભવું છું
@arvindkarotra
@arvindkarotra 4 жыл бұрын
વાહ.. અંતર નો આનંદ
@hiteshnimavat1452
@hiteshnimavat1452 6 ай бұрын
જયહૌ
@Papa4-dr7zh
@Papa4-dr7zh Ай бұрын
મુગટલાલ જોષી ને ખૂબ ખૂબ વંદન
@dayarambhailakum4388
@dayarambhailakum4388 Ай бұрын
Dhany,chemugat,laljosena,
@narancharan1715
@narancharan1715 3 ай бұрын
જુનો એટલો સોનું. જય હો ભાઈ જય હો
@vinayvyas7789
@vinayvyas7789 Ай бұрын
Jay parasuram.. M
@user-kr4lz7dm9y
@user-kr4lz7dm9y Жыл бұрын
ખુબ જ સરસ ભજન વિશે ની માહિતી આપી ખુબ ખુબ અભિનંદન જયહો ભજનનો ભેરુ એટલે મુગટ લાલ જોશી
@jaisatyasai9
@jaisatyasai9 4 жыл бұрын
Amazing voice and bhakti bhav in bhajan singing which you don't find nowadays.
@DamjiMistry-yy7mg
@DamjiMistry-yy7mg Ай бұрын
🙏🙏
@pukrajrawal6764
@pukrajrawal6764 4 жыл бұрын
जय हो जोशी जी, आप सही में मुकुट हो, सुन्दर भजन l प्रणाम आपको, जय सियाराम l
@chemistrybyjpandya6871
@chemistrybyjpandya6871 23 күн бұрын
ખૂબજ સુંદર, મીઠો અવાજ.
@pravinvyas102
@pravinvyas102 4 жыл бұрын
We rembered oldprograms on All India Radio like Archana santvsniMugutlal Joshi is super Bhajnik He is immortal
@jagdishpanchala4077
@jagdishpanchala4077 6 ай бұрын
Jay gurudev jay ho santvani
@arvindsadiya814
@arvindsadiya814 Ай бұрын
આકાશવાણી નો ખૂબ ખૂબ આભાર.... 🎉🎉🎉
@dilippadaliya655
@dilippadaliya655 Ай бұрын
Mahadev
@RakeshSharmaYT
@RakeshSharmaYT Ай бұрын
अद्वितीय
@bhanubhaisamadhiya3618
@bhanubhaisamadhiya3618 Ай бұрын
Jay ho Santvani ❤❤
@pmkharadi
@pmkharadi 4 жыл бұрын
ગુજરાતનું ગૌરવ
@jayeshshah3169
@jayeshshah3169 Ай бұрын
વિસરાયેલો વારસો..... દૂરદર્શન નું.... દૂર..... દર્શન....🙏🙏🙏
@desaibhaikdesai3331
@desaibhaikdesai3331 Ай бұрын
Jay Dwarkadish 🙏
@hussainsherali8585
@hussainsherali8585 Ай бұрын
Thank you Joshi
@himanshuparekh7274
@himanshuparekh7274 Ай бұрын
Mugut lal joshi verinice god men ❤
@user-ov4oj8yb5o
@user-ov4oj8yb5o 6 ай бұрын
વાહ દુરદર્શન ખુબ સરસ સાચવીને આ વિડીયો અમારા સુધી પહોંચાડ્યો ખુબ ખુબ આભાર અને જોશીદાદા જેવા કલાકારોને સાંભળી ને ખુબ આનંદ થયો
@user-gr6uv6kd5y
@user-gr6uv6kd5y 6 ай бұрын
📿🕉👏👏👏🙏🙏🙏👌
@pravinbhaichhaiya180
@pravinbhaichhaiya180 Жыл бұрын
વાહ વાહ 🙏🌹
@chandrakantjoshi6635
@chandrakantjoshi6635 3 жыл бұрын
Jay Ho santwani ni JAMAVAT
@revabhairabari766
@revabhairabari766 8 ай бұрын
😊vah mugatllal Khb Anand Aviyo
@kanjibhaimiyatra2607
@kanjibhaimiyatra2607 Ай бұрын
વાહ મુગટ ભાઈ વાહ
@jayeshwala437
@jayeshwala437 4 жыл бұрын
મુગટલાલ જોષી..અમે તો શું આપની પ્રશસ્તિ કરીએ... વાણી થંભી જાય છે..🙏🙏
@jerambhaidumraliya4272
@jerambhaidumraliya4272 4 жыл бұрын
Mugatlala jochi
@DamjiMistry-yy7mg
@DamjiMistry-yy7mg Ай бұрын
ધન્ય છે મુગટલાલ જોષી તમને પગે લાગુ અતી સરસ જય હો જય હો
@vijaymakwana2005
@vijaymakwana2005 2 жыл бұрын
મારા પ્રિય ભજન ગાયક.. ❤️
@ashwinmistry8937
@ashwinmistry8937 Жыл бұрын
ખુબ જ સરસ , આજે ડી.જે.ના યુગના ગાયક કલાકારોએ સંસ્કૃતિ નો દાટ વાળ્યો છે. તે સંજોગોમાં યુટ્યુબ ઉપર આવી પ્રાચીન માહિતી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન!
@sitarambhajanmandal6964
@sitarambhajanmandal6964 4 ай бұрын
સાચી વાત છે ભાઈ જય સિયારામ 🙏
@neelamjoshi4174
@neelamjoshi4174 2 жыл бұрын
Aa re Kaya no hindolo, cheti Chalo mayla my favorites
@jalaramelectronics7399
@jalaramelectronics7399 3 жыл бұрын
Very good.....old colection....
@pravinchandrasoni7087
@pravinchandrasoni7087 4 жыл бұрын
ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું
PRACHIN BHAJAN - BHAJNO MUGATLAL JOSHI || NANJI BHAI MISTRI - TRADITIONAL
54:58
ОСКАР ИСПОРТИЛ ДЖОНИ ЖИЗНЬ 😢 @lenta_com
01:01
The day of the sea 🌊 🤣❤️ #demariki
00:22
Demariki
Рет қаралды 106 МЛН
Harsur Gadhvi Ni Moj Hasya No Samrat - Majadar Kag dham
34:33
Kiran Video
Рет қаралды 2,3 МЛН
'Vijali Na Chamkaare' says Ganga Sati
18:48
Shabnam Virmani
Рет қаралды 1,1 МЛН
Ravanahattho । Lokgeet । Dayalal Bhat | Sanjay Sagthiya | Doordarshan Kendra Rajkot
17:18
ОСКАР ИСПОРТИЛ ДЖОНИ ЖИЗНЬ 😢 @lenta_com
01:01