No video

Bhakti Karta Chhute Mara Pran | Jay Swaminarayan Kirtan | ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ |

  Рет қаралды 15,876

jay swaminarayan meshwa

jay swaminarayan meshwa

Күн бұрын

‪@jayswaminarayanmeshwa‬
Presenting : Bhakti Karta Chhute Mara Pran | Dinesh Vaghasiya | Jay Swaminarayan Kirtan |
#devotional #kirtan #swaminarayan #gujarati
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ, શ્રીજી એવું માગું છું
રહે જનમો જનમ તારો સાથ, શ્રીજી એવું માગું છું
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ, શ્રીજી એવું માગું છું
તારું મુખડું મનોહર હું જોયા કરું (2)
રાતદિવસ કીર્તન તારું ગાયા કરું
રહે અંત સમય તારું ધ્યાન, શ્રીજી એવું માગું છું
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ, શ્રીજી એવું માગું છું
મારી આશા નિરાશા કરશો નહિ, (2)
મારા અવગુણ હૈયામાં ધરશો નહિ
શ્વાસે શ્વાસે રટુ તારું નામ, શ્રીજી એવું માગું છું
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ, શ્રીજી એવું માગું છું
મારાં પાપ ને તાપ સમાવી લેજો (2)
તારા સેવકને દાસ બનાવી દેજો
આવીને દેજો દર્શન ના દાન, શ્રીજી એવું માગું છું
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ, શ્રીજી એવું માગું છું
રહે જનમો જનમ તારો સાથ, શ્રીજી એવું માગું છું
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ, શ્રીજી એવું માગું છું
Song Name : Bhakti Karta Chhute Mara Pran
Singer : Dinesh Vaghasiya
Music : Jayesh Patel
Lyrics : Traditional
Genre : Swaminarayan Kirtan
Deity : Swaminarayan Bhagwan
Temple : Chhapaiya
Festival : Poonam ,Samaiyo
Label : Ganesh Digital
સ્વામિનારાયણ સત્સંગી ભજન,લોક ડાયરો ,સંતવાણી,લગ્ન ગીત ,રાસ ગરબાના પ્રોગ્રામ માટે કોન્ટેક્ટ કરો
દિનેશ વઘાસીયા - મોં.99258 02210

Пікірлер: 1
@solankibhikhabhai1975
@solankibhikhabhai1975 Жыл бұрын
wow so cute 🥰
00:20
dednahype
Рет қаралды 26 МЛН
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 18 МЛН
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 45 МЛН
wow so cute 🥰
00:20
dednahype
Рет қаралды 26 МЛН