Bhekh re utaro raja Bharathari...Bhiksha de ne maiya Pingala

  Рет қаралды 8,160,347

Ketan Raiyani

Ketan Raiyani

13 жыл бұрын

Movie: Raja Bharathari
Actors : Upebdra Trivedi & Snehlata
Music : Avinash Vyas

Пікірлер: 646
@chakrapanichaturvedi5351
@chakrapanichaturvedi5351 2 ай бұрын
कितना अद्भुद वैराग्य का वर्णन किया गया है,,,,,,,
@dolatsinhrathod6452
@dolatsinhrathod6452 4 ай бұрын
મને ગુજરાતી ફિલ્મમા સૌથી વધુ ગમતી ફિલ્મ રાજા ભરથરી છે. આ ફિલ્મમા પુરુષ ગમે તેટલો કોઈ સ્ત્રીને પ્રેમ કરો તો પણ સ્ત્રીના જીવનમા કોઈ પરપુરુષ હોય તો તે કયારેય તેની થતી નથી.
@chandrakantbhaiprajapati8541
@chandrakantbhaiprajapati8541 11 ай бұрын
અંતઃકરણના નમસ્કાર આ કલાકારો ને !! જેમને રાજા ભરથરી ના જીવન ચરિત્ર ને સજીવન કર્યા.
@firozbhai3207
@firozbhai3207 Жыл бұрын
આવા અભિનય સમ્રાટ અભિનેતા અને અભિનેત્રી ને કોટી કોટી વંદન
@user-nb9ew5xf1c
@user-nb9ew5xf1c Жыл бұрын
कहेवाय छे के गोरखनाथ पिंगळा पासेथी राजा भरथरी ने संन्यास माटे छोडावी शक्या न हता,केम के पिंगळा पतिव्रता नारी हती अने पतिव्रता नारी पर भगवान नी असीम कृपा होय छे;एटले ज्यारे सती पिंगळा पोताना पतिना मृत्यु ना समाचार सांभळे छे,त्यारे तरत ज मृत्यु पामे छे।सती पिगळा नुं मृत्यु थवाथी राजा भरथरी वियोग मां डूबी जाय छे।गोरखनाथ राजा ने सांत्वना आपे छे,पण राजा पिंगळा वगर जीवन अशक्य छे तेम कहे छे अने गोरखनाथ ने पिंगळा ने जीवती करवा माटे विनंति करे छे अने गोरखनाथ पिंगळा नी आत्मा ने पकडवा नो प्रयास करे छे,पण सती पिंगळा नो आत्मा गोरखनाथ नी पकडमां नथी आवतो,एटले गोरखनाथ कोई नृत्यांगना नो के गणिका नो आत्मा पकड मां ले छे अने पिंगळा ना शरीर मां प्रवेश करावे छे अन् आगळ जतां राजा भरथरी ने वैराग्य आवी जाय छे तथा गोरखनाथ नी इच्छा भगवान पूर्ण करे छे। गुजराती फिल्म राजा भरथरी मां वैराग्य नुं आ गीत अति सुंदर रीते रजू करायुं छे अने शब्दरचना पण अध्यात्म ना दर्शन करावे छे। -जय अलख धणी,जय श्रीकृष्ण।। ऊँ।।।।
@pp8885
@pp8885 2 жыл бұрын
વાહ ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ 🙏🙏
@taherkhety9594
@taherkhety9594 3 ай бұрын
Ya Allah mashallah voice and music he. Khuda Talla Sunnewala ki Harek Ummid Ne Puri Kare.
@nareshparekh4636
@nareshparekh4636 Жыл бұрын
મગજ ફ્રેશ થઈ જાય . મન એકદમ હળવો ફૂલ થઈ જાય છે. વાહ . વાહ સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી વાહ
@labhshankerthaker7279
@labhshankerthaker7279 17 күн бұрын
ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી જેવા કલાકારો હવે થશે પણ નહિ
@narbheramsaradva1812
@narbheramsaradva1812 3 жыл бұрын
મારી જિંદગી ની આ પહેલી ફિલ્મ મારા બનેવી રાજકોટ ની ગેસફોડ ટોકીઝ મા જોવા લૈ ગયા હતા ત્યારે ગેસફોડ ટોકીઝ નો જમાનો હતો
@Truthsoul2152
@Truthsoul2152 Жыл бұрын
Juni filmo ane juna song writer ane gayak ,vat j na thay , ruvate ruvate shabdo pahochi Jay.
@ashokbhaisuthar8258
@ashokbhaisuthar8258 11 ай бұрын
વાહ!શુ એ જમાનો હતો.જ્યારે ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહળતાની જોડી ગુજરાતી ફિલ્મોમાં સુપર હિટ ફિલ્મો,અને સુપર હિટ લોકપ્રિય ગીતો માટે જાણીતી હતી.અને આજે ય છે.ખૂબ ખૂબ આભાર!ધન્યવાદ!આવા લોકપ્રિય ગીતો આપવા બદલ..
@ramilapatel9160
@ramilapatel9160 5 ай бұрын
બન્ને કલાકારોને કોટી કોટી વંદન, જય હો
@ranakaransinhganubha6639
@ranakaransinhganubha6639 3 ай бұрын
અદભૂત અભિનય વંદન ઉપેન્દ્ભભાઈ & સનેહલતાજી ... અલખ નિરંજન જયહો નવનાથજી .... Rkg Toronto Canada
@atuladhiya123
@atuladhiya123 3 ай бұрын
હજુ આ પ્રકાર ના પિક્ચર બને❤
@jigneshchavda6785
@jigneshchavda6785 11 ай бұрын
🚩અલખનિરજન🚩આદેશ ગુરૂજી🖐🤚🖐🖐🖐
@bhurabhaibaraiya9050
@bhurabhaibaraiya9050 Жыл бұрын
1975 નો દાયકો ખુબજ હરસ હતો.સત્ સુખ અને શાંતિ...
@mahendraprajapati6224
@mahendraprajapati6224 Жыл бұрын
ચાર વર્ષ બાદ ફરી એકવાર જોવાનુ ને સાંભળવાનું મન થયું છે
@advocatekuldeep8495
@advocatekuldeep8495 3 ай бұрын
અભિનય તો શાનદાર છે જ પણ લોકો ગાયક મહેન્દ્ર કપૂર ને કેમ ભૂલી જાય છે❤ એના અવાજ ને લીધે જ આ ગીત આટલું ફેમસ થયું❤
@firozbhai3207
@firozbhai3207 Жыл бұрын
આવી ફિલ્મો અને આવો યુગ ક્યારેય નહીં આવે
@bhaveshchohala6648
@bhaveshchohala6648 Жыл бұрын
સાચી વાત ભાઈ
@jaiminprajapati9766
@jaiminprajapati9766 11 ай бұрын
Sachi vaat 👌👌
@jiyanimayurbhai4046
@jiyanimayurbhai4046 8 ай бұрын
આ બધુ ભાઇ એક વારજ આવે
@jagdishbhaidave4534
@jagdishbhaidave4534 Жыл бұрын
લાલવાદી ફૂલવાડી.મુકોત્તો.આભાર
@yogeshpandya6818
@yogeshpandya6818 2 жыл бұрын
રાજા ભરથરી પિકચર્સ ખૂબ જ ફાઇન પિક્સલ છે. 🌹🎍🌿🌲💐
@prameshpatel6777
@prameshpatel6777 Жыл бұрын
Superb fantastic jodi Goldenlife
@pandg48
@pandg48 3 жыл бұрын
Upendra ત્રિવેદીનું એક ફીલમ હતી 'શેણી વિજાણંદ' અમર પ્રેમ કથા, વાહ કયા ફીલમ હતી હવે તેનો ક્યાંય પત્તો નથી પણ કોઈને ભાળ મળે તો મને જણાવશો, આ આપણા ગુજરાતીઓ નો અમર વારશો છે
@ileshpatel-bw2sg
@ileshpatel-bw2sg 3 жыл бұрын
kzfaq.info/get/bejne/fc-he7lesZOXiKM.html
@pabu.tech.electronicrayka3251
@pabu.tech.electronicrayka3251 2 жыл бұрын
શ્રેણી વિંજણદે તો નથી પણ દેવરો અને આણદે નિ વાતાંઁ પરથી બનેલ ફિલ્મ શેતલ ને કાઠે youtube પર છે
@pabu.tech.electronicrayka3251
@pabu.tech.electronicrayka3251 2 жыл бұрын
ગુજરાતી ફિલ્મ જંતરવાળો જુવાન શેણી વિજણદે નિ વાતાંઁ છે અને એમા પ્રાત્રો નામ પણ ઓરિજીનલ છે
@p.rpatel6694
@p.rpatel6694 2 ай бұрын
વાહ સમ્રાટ વાહ........ૐ ગુરુ આદેશ.
@ashwinpanchal6523
@ashwinpanchal6523 4 жыл бұрын
અલખ નિરંજન જય ગુરૂ ગોરક્ષ નાથ જય ગુરૂદેવ આદેશ આદેશ આદેશ
@rathodokhaji8826
@rathodokhaji8826 Жыл бұрын
વાહ અભિનય સમ્રાટ
@r.indian
@r.indian Жыл бұрын
ઉપેન્દ્ર ત્રિવેદીમાં મને રાજા ભરથરી દેખાઈ છે...શું ફિલ્મ છે..કેવો આપણો ભવ્ય ઇતિહાસ છે..ધન્ય છે આ રાજાને .. જય ગોરખનાથ .. અલખ નિરંજન
@bhikhabhaibhadiyadra3826
@bhikhabhaibhadiyadra3826 Ай бұрын
આજની ફીલમે દુનીયા બગાડીછે
@chandubhai2869
@chandubhai2869 4 жыл бұрын
हमारा संयम व शौर्य विश्व प्रसिद्ध है।
@user-bd2mc1nr5q
@user-bd2mc1nr5q 11 ай бұрын
આવા જોગ લેવા સિદ્દગુરૂ ને શિષ્ય પણ તટષ્ઠ ને સંસ્કારી હોવા જોઈએ
@nizarali3136
@nizarali3136 4 жыл бұрын
ગુજરાતી ચલચિત્ર અને ઉપેન્દ્ર ભાઈ ના સુવર્ણ યુગ ની હિટ ફિલ્મ .
@bharatbhaidabhaliya1509
@bharatbhaidabhaliya1509 3 жыл бұрын
ફ્લેગ ફલટ‌‌. પટ પર લુઝ ન ઉફઞલનવય*,,8// વવૉવઝધુ
@sunilbhai7260
@sunilbhai7260 3 жыл бұрын
@@bharatbhaidabhaliya1509 by
@pritijain7685
@pritijain7685 2 жыл бұрын
Oh yes
@user-jx4sm8cy3u
@user-jx4sm8cy3u Ай бұрын
આવો યુગ તથા આવી ફિલ્મો હવે કદાપી આવશે નહીં
@Ankitrao77
@Ankitrao77 2 жыл бұрын
પવિત્રતા ને પ્રણામ 🙏🏻
@Truthsoul2152
@Truthsoul2152 Жыл бұрын
Upendra Trivedi ane snehlata , both are superstar of gujrati movie.
@jayntibhaimehta3995
@jayntibhaimehta3995 Жыл бұрын
મારા જીવનમાં ટોકીઝ માં જોયેલું પ્રથમ ચલચિત્ર અલંકાર ટોકીઝ-નડીઆદ
@bhajan1111
@bhajan1111 2 жыл бұрын
ગુજરાતી ફિલ્મો નો સુવર્ણકાળ🙏🙏🙏
@bharatbarot9982
@bharatbarot9982 9 ай бұрын
અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહ લતા ના સુંદર અભિનય ગાયક કલાકારો સુંદર અવાજ ગીતને ચાર ચાંદ લગાવી દીધું. સુપર
@aswinbhaiguruji3373
@aswinbhaiguruji3373 4 жыл бұрын
વાહ ભાઈ વાહ ખુબ જ સરસ છે આવી ફિલ્મો હવે ક્યાં જોવા મળે છે એક યુગ હતો ગુજરાતી ફિલ્મ નો એ સમયની વાત જ ના થાય
@chhayfulsekh2488
@chhayfulsekh2488 2 жыл бұрын
Tttt
@keshoreramadin5595
@keshoreramadin5595 2 жыл бұрын
They dont make them like that any more
@monabhaiprajapati449
@monabhaiprajapati449 2 жыл бұрын
I'm
@daxaacharya3227
@daxaacharya3227 2 жыл бұрын
madi taru kaknu
@langaliyadarshan3171
@langaliyadarshan3171 Жыл бұрын
Io
@naynapatel4908
@naynapatel4908 3 жыл бұрын
Best Actors with Superb Acting 👏👏👏
@mukeshpadhiyar8413
@mukeshpadhiyar8413 5 ай бұрын
હૃદયને છું લેનારી આવી ફિલ્મો ક્યારેય નહીં બને
@zalahardevsinh8393
@zalahardevsinh8393 7 ай бұрын
વાહ અતિસુંદર સુપર ❤🙏🙏👌
@velajirajput2912
@velajirajput2912 Жыл бұрын
બંને.કલાકારો.ના.પીચર.મા.કાઈક.ઈતીયાશ.મલતો.
@keshavsolanki8181
@keshavsolanki8181 8 ай бұрын
આવી ફિલ્મો હવે બનવી મુશ્કેલ છે આજે એક સસમય હતો ગુજરાતી ફિલ્મો નો સૂવણંયુગ
@nitindhandhukia4931
@nitindhandhukia4931 10 ай бұрын
સ્નેહલતાનો અભિનય આ મૂવીમાં અદ્ભૂત હતો. કદાચ આનાથી વધુ ઉત્તમ અભિનય એણે અન્ય ગુજરાતી ફિલ્મમાં નથી કર્યો. ક્લાઈમેક્સમાં તે ઉપેન્દ્ર ત્રિવેદી ઉપર છવાઈ જાય છે. ❤
@jaypalravat939
@jaypalravat939 7 ай бұрын
અદભુત એક્ટિંગ કરી છે ખરેખર આપણને રૂબરૂ j Lage kharekhar અદભુત છે...
@aone4041
@aone4041 5 жыл бұрын
Great ! Salute to all the artists (Upendra Trivedi, Snehlata, Mahendra Kapoor, Suman Kalyanpuri & Avinash Vyas ) for such a divine, emotional, sweet, eye-opening song. Koti Koti pranam to Bhartiya Sanskriti.
@PrajapatiAlpesh-ze5eo
@PrajapatiAlpesh-ze5eo 11 ай бұрын
No nñm
@nikhilrathod573
@nikhilrathod573 5 жыл бұрын
Mara fevret Gujarati Hiro upendr trivedi Best Superstar Hve Anna jeva klakar Kay aveo
@sakriyamansukh8957
@sakriyamansukh8957 Жыл бұрын
જેટલી વખત જોવી ને એટલે વખત મજા આવી જય 👍😍
@jivanbhaigadhavi9324
@jivanbhaigadhavi9324 Жыл бұрын
આવો અભિનય અને શબ્દો હવે સપના જેવા થઇ ગયા
@parsotampandya3862
@parsotampandya3862 2 жыл бұрын
ગુજરાતી ચલચિત્ર નો આ સ્વર્ણ યુગ ના અભીનય સમ્રાટ ઉપેન્દ્ર ભાઇ અને સ્નેહલતા જી ને મારા કોટી કોટી પ્રણામ
@user-vx7tg7dm8x
@user-vx7tg7dm8x 3 ай бұрын
Uh u to😊
@r.indian
@r.indian Жыл бұрын
આ ભજન વારંવાર સાંભળ્ છું.
@bharatsinhgohil9242
@bharatsinhgohil9242 Жыл бұрын
ખૂબ જ સુંદર મૂવી
@gulshanvandriwala7603
@gulshanvandriwala7603 Жыл бұрын
No words to describe the beautiful composition & the excellent singing🙏🙏🙏🙏🙏
@zalamahipalsinh6541
@zalamahipalsinh6541 Жыл бұрын
,
@user-fh2hv1kk2d
@user-fh2hv1kk2d 11 ай бұрын
વાહ.શુએયૂગહસે.ખૂબસરસ વાહ.અભીનય.
@superior_gamer8566
@superior_gamer8566 Жыл бұрын
Very nice for.yuva.pedhi.Mata.Putra.no Prem.ane.tyag.mate.prerana.roop
@buntypatolasilksareesr3917
@buntypatolasilksareesr3917 Жыл бұрын
Golden periods of Gujarati cinema
@nppatel66
@nppatel66 5 жыл бұрын
bemisal song and movie. Excellent actor - Upendra Trivedi
@vivekpandya6399
@vivekpandya6399 2 жыл бұрын
Very Nice & Atrective Bhajan.
@chakrapanichaturvedi5351
@chakrapanichaturvedi5351 Жыл бұрын
क्या ऐसी कोई हिंदी फिल्म भी है? क्या इसकी कोई हिंदी डबिंग मिल जाएगी
@MMNews-wq1kp
@MMNews-wq1kp Жыл бұрын
આવી ફીલ્મ અત્યારે કયાં બને જ છે.. આતો જમાવટ કરી છે.. લખ્યું લલાટે મીથ્યા ન થાય તે વાત છે.
@bharatvaghela5164
@bharatvaghela5164 4 жыл бұрын
એક દમ સરસ જુનુ તે સોનુ
@rajuthakorbjpdeesab.k987
@rajuthakorbjpdeesab.k987 2 жыл бұрын
આ કલાકારો સત્ય અને ધર્મ નો જય જય કર્યો તેમને સત સત વંદન
@ruopabhairajput
@ruopabhairajput Жыл бұрын
મદન
@user-jd3sl2uo4i
@user-jd3sl2uo4i 24 күн бұрын
Khub saras 👌
@user-op4ip1hg7t
@user-op4ip1hg7t 11 ай бұрын
Old is gold All time Hits gujarat nu Gaurav ❤
@RamKishan-iy4li
@RamKishan-iy4li 3 жыл бұрын
અલખ નિરંજન। 🙏
@titanarmy2016
@titanarmy2016 3 ай бұрын
The best film of gujarati film industry.jordar abhinay voice super
@ramchandrapatni2659
@ramchandrapatni2659 2 ай бұрын
70 80 na dayka jevi filmo matra vikram Thakor ni bane se
@ndrathod362
@ndrathod362 2 күн бұрын
😂😂😂😂
@amratbhaichaudhari5963
@amratbhaichaudhari5963 11 күн бұрын
Kiyan se aaje aawa kalakaro je aatla varsho pachhi pan aapne radavi de👌👌👌👌👌👌🌹
@viveknikam5881
@viveknikam5881 9 ай бұрын
वैर नो वारस मुवी मुको
@rajapataliya2901
@rajapataliya2901 3 жыл бұрын
હવે.આવી.અદાકારી.કયારે.પણ.જાેવા.નહિ.મડે
@damjimangukiya5541
@damjimangukiya5541 6 жыл бұрын
Gujrati juna geet ajabi thay gaya.kup sudar,kup sara.Geet sambhalin vatan yaad avey.
@jigneshmaru342
@jigneshmaru342 4 жыл бұрын
I love this song
@mahadevelectricalsanakhada1563
@mahadevelectricalsanakhada1563 2 ай бұрын
Very good ❤❤❤❤waaaa
@bhavnaparmar7117
@bhavnaparmar7117 Жыл бұрын
Snehlata Ane upendra jevi biji koi jodi Avo abhinay n Kari shake
@shambhubhaisolanki4690
@shambhubhaisolanki4690 3 жыл бұрын
રાજાભરથરીનુરાજહંસતમેજાજોમારાપુયુનેદરબારઆગીતમુકશો ભાઇ
@rajapataliya2901
@rajapataliya2901 3 жыл бұрын
ગુજરાતી.પિકચર.તાે.સારી.જ.હાેય.ભાઈ
@anilkumartrivedi5860
@anilkumartrivedi5860 Жыл бұрын
Khub saras. Jay mata ki.
@kamleshjoshikamleshjoshi4963
@kamleshjoshikamleshjoshi4963 5 жыл бұрын
સુપર હિટ ફિલ્મ..રાજા ભરથરી..મારી બેસ્ટ પસંદ
@user-wd7bm2vu6f
@user-wd7bm2vu6f 3 ай бұрын
🚩🚩जय हो गुरु दाता तेरी दातारी तेरी माया अलख निरंजन आपो आप समाया आदेश अमर जोगी आदेश दाता गुरु श्री नाथ जी को आदेश आदेश आदेश 🚩🕉️🚩
@vivekbdavevivek316
@vivekbdavevivek316 3 жыл бұрын
Man ma to bhsrthari ne pan hatu pan verygy to sdguru j Aapisake.... Alkh niranjn.
@sureshsheraji8570
@sureshsheraji8570 2 жыл бұрын
Upendra bhai ane snehlata ye patra ne amar kari didha
@user-wu8fo1sq9x
@user-wu8fo1sq9x Ай бұрын
બહુ સરસ જોરદાર રજુવાત કરી સનેહલતાજી અને ત્રિવેદી સાહેબ નુ નામ નો સુવર્ણ અક્ષરે લખાયું છે
@sultanalinathani2141
@sultanalinathani2141 Жыл бұрын
Jay jay garavi gujrat
@rabarikana8813
@rabarikana8813 3 жыл бұрын
Maari mummy nu favourite bhajan
@jnthakkar3300
@jnthakkar3300 4 жыл бұрын
ભારતીય ઈતિહાસ ના સુવર્ણ સમય ની કહાની
@ankitsinhrajaputchauhan6173
@ankitsinhrajaputchauhan6173 Жыл бұрын
Old is gold
@kavitabazala7667
@kavitabazala7667 5 ай бұрын
Excellent superrrrr
@rajeshkotecha9837
@rajeshkotecha9837 5 жыл бұрын
भाई पहेला पहेला जुग मा राणी तु हती पोपटी ने अ मेरे रे ,,,,गीत ओरीजनल यु टुयुब मा आपवा विनंती
@rajeshkotecha9837
@rajeshkotecha9837 5 жыл бұрын
भाई उपर कोत गीत छे के नई
@vijayrathore8261
@vijayrathore8261 9 жыл бұрын
way to divine life leave all relation and have only with god, this is the happiness of life
@patelpravinbhai4808
@patelpravinbhai4808 4 жыл бұрын
Salam chhe aae gujarati actor ne
@parmarmanhar2474
@parmarmanhar2474 4 жыл бұрын
Raja bhart hari jay ho tamari
@bharatpateliya2623
@bharatpateliya2623 10 ай бұрын
વાહ સ્નેહલતાજી અને ઉપેન્દ્ર ત્રિવેદી જોરદાર
@ganpatprajapati3768
@ganpatprajapati3768 5 жыл бұрын
Alakh Niranjan Aavo yug .. Aavi bhakti.. Aava shresth kalakar kyarey nahi Male.. Jay Jai Garvi Gujarat.. Aalakh Nirajan.. Jai raja bharathari..
@pritijain7685
@pritijain7685 2 жыл бұрын
Satya hi eswar
@sumatchandravadia975
@sumatchandravadia975 Жыл бұрын
What an acting! superb
@jayntibhaipanchal9631
@jayntibhaipanchal9631 Ай бұрын
સુપર હિટ ફિલ્મ
@rajeshbhaiparmar2603
@rajeshbhaiparmar2603 3 жыл бұрын
ભારત ની ભૂમિ આવા સંતો ના આધાર થી આ બ્રહ્માંડ મા ટકી રહી છે
@mahendrabhaiprajapati7057
@mahendrabhaiprajapati7057 6 жыл бұрын
એક સફળ ફિલમ આવી ફિલમ કયારેય નહી બને
@ravalashok3494
@ravalashok3494 5 жыл бұрын
Mahendrabhai Prajapati x ź
@subhadraprajapati9403
@subhadraprajapati9403 3 жыл бұрын
Lij
@laxmanshoda8443
@laxmanshoda8443 2 жыл бұрын
@@ravalashok3494UUU HV g byto the same the TX GFCAS TO GT D
@maheshparmar3102
@maheshparmar3102 6 жыл бұрын
Prem ma koi ne aavi rete juda mat karsho parbhu ane jo juda karo to aavo prem na aapsho parbhu
@ankitarathod2462
@ankitarathod2462 Жыл бұрын
Super star updar tirvdi amar raho
@mumtazlakhani9041
@mumtazlakhani9041 11 ай бұрын
Khoobj srs saari acting tkx
@lalsinhrathod982
@lalsinhrathod982 Жыл бұрын
Mahendra Kapoor and Suman KALYANPUR is equally as Rafi and Lata
@rathodnarendrarathodnarend8077
@rathodnarendrarathodnarend8077 3 жыл бұрын
Nice..jordar..
@mayurgalchar9197
@mayurgalchar9197 Жыл бұрын
વાહ ભાઈ વાહ બવજ સારા છે જુ ના ગુજરાતી ગીતો અને પિક્ચર
@pkjha567
@pkjha567 10 жыл бұрын
क्या हमें यह जानकर लज्जा और दुःख नहीं होता कि हम महान योगी राजा भर्तृहरि जैसे इन्द्रिय -सुख को तुक्ष समझे वाले महात्माओं के उत्तराधिकारी हैं ,जिन्होंने अपना राज्य और वैभव त्याग कर,अपने गुरु के कहने पर अपनी पत्नी को माता मानकर उनसे भिक्षा ग्रहण की ,और आज हमारा आचरण कैसा है ? देखिए कलियुग का काल -चक्र ,अंग्रेजों ने हमारा ही शोषण कर के, हमारे ही धन से हमको मानसिक रूप से गुलाम बना डाला और आज हम अपनी सभ्यता ,संस्कृति और गौरवमय इतिहास को तुच्छ मानकर कर उनकी प्रशंसा करते नहीं थकते और मात्र इन्द्रिय -सुख को ही जीवन का एकमात्र लक्ष्य मानते हैं । अपनी प्राचीन गौरवमयी संस्कृति को यह मधुर और अत्यंत भावपूर्ण गीत के साथ याद कीजिये। यह गीत हालांकि गुजराती में है ,परन्तु जब दिल से सुनेंगे तो भाव समझने में कोई परेशानी नहीं होगी ।
@kishanlalgupta3614
@kishanlalgupta3614 10 жыл бұрын
sukhram
@prateekbhardwaj9943
@prateekbhardwaj9943 8 жыл бұрын
+PK JHA :)
@prakashbathvar2479
@prakashbathvar2479 7 жыл бұрын
46×%=wĺ58? (₩
@navinjoshi62
@navinjoshi62 7 жыл бұрын
PK JHA
@bharatzapadiya5577
@bharatzapadiya5577 7 жыл бұрын
PK JHA vah bhai kishor tatana
@zalakunal4756
@zalakunal4756 Ай бұрын
My favorite actress
Happy 4th of July 😂
00:12
Pink Shirt Girl
Рет қаралды 61 МЛН
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 45 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 38 МЛН
'Vijali Na Chamkaare' says Ganga Sati
18:48
Shabnam Virmani
Рет қаралды 1,2 МЛН
Dhooni Re Dhakhavi Beli Ame Tara Naam Ni [Film: Jesal Toral]
8:40
Ketan Raiyani
Рет қаралды 1,3 МЛН
Raja Gopichand - Part 10/11 - Gujarati Movie
11:38
Paramount Gujarati
Рет қаралды 1,4 МЛН
Pela Pela Jugma Rani (Raja Gopichand Bharthari Na Bhajan)
8:40
Pankaj Bhatt - Topic
Рет қаралды 1 МЛН
Paap Taru Parakash Jadeja [Film: Jesal Toral]
8:34
Ketan Raiyani
Рет қаралды 2,6 МЛН
Pela Pela Jugma Rani | Raja Bharthari Raja Gopichand Bhajan | Gujarati Bhajan | Ashok Sound
9:06
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 452 М.
Минаева - Шоколадка
2:49
Gazgolder
Рет қаралды 1,1 МЛН
Serik Ibragimov - Сен келдің (mood video) 2024
3:19
Serik Ibragimov
Рет қаралды 1,8 МЛН
Kobelek
4:11
6ELLUCCI - Topic
Рет қаралды 1,1 МЛН
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 331 М.
Zattybek & ESKARA ЖАҢА ХИТ 2024
2:03
Ескара Бейбітов
Рет қаралды 360 М.
Say Mo - LIL BIT & 1 shot 2 (Waysberg Music Remix)
2:43
Waysberg Music🇰🇿
Рет қаралды 632 М.