BHODAD VADO BHAV NO SATHAVARO ( HD VIDEO) SURAPURA DADA DHAM BHODAD DHRUVRAJ GADHAVI NEW SONG 2023..

  Рет қаралды 1,174,929

Siddh Digital Studio

Siddh Digital Studio

9 ай бұрын

BHODAD VADO BHAV NO SATHAVARO | SURAPURA DHAM BHODAD( HD VIDEO ) DHRUVRAJ GADHAVI NEW SONG 2023 | SIDDH DIGITAL STUDIO
-----------------------------------------------------------------------------------------
SINGER : DHRUVRAJ GADHAVI
PRODUCER : JATIN BHOJANI
LYRICS : VISHU CHARAN
MUSIC : HITESH GOHEL
RECORDING : VS STUDIO
DOP : RAHUL SODHA ( RADHE DIGITAL)
SPL THANKS : VIMALBHAI CHAUHAN - KIRPALSINH SISHODIYA - ARVINDBHAI MAKWANA - MAHIPATSINH BAPU (MITALI NO MAD)
➡️ હે..ભોળાદ્ વાળો ભવ નો છે સથવારો
સુરાપુરા દેવ નો છે ત્યા હો.કારો
હૈ ભવ જૂનો ભળાય છે ભણકારો
ડણકે છે દાદો કાયમ એકજ ધારો
સુરાપુરા દેવ નો છે ત્યા હોંકારો
➡️ હે. અજબ આં દુનિયાની ગજબ ની રીત છે
કરેલા કરમ ની કોય ને ક્યાં બીક છે
તારો સાથ છે તો દાદા બધું મારે ઠીક છે..
ભોળાદ સામે સદાય હવે મારી મિટ છે
હે ખરાટાણે દાદા નો હોય્ છે હો .કારો
ભોળાદ વાળો ભવ નો છે સથવારો
➡️ હે ..કારણ વગર નું અહીં રાજકારણ ચાલે
ડૂબતા નું બાવડું દાદા કોય નહીં જાલે
પાનખર ઋતુએ જેમ પાંદડા ખરે છે
વિપત સમયે સવ સ્વાર્થી મળે છે
હૈ. ..સવ ને સરખું હેત આપનારો
ભોળાદ વાળો ભવ નો છે સથવારો
➡️રાજાજી તેજા જી ના પાળિયા ઓ બોલતા
ભોળાદ ધામે જોયો મણીધર ડોલતા
હૈ વિશુ ચારણ કે આ દાદો છે નિરાળો
દાનભા બાપુના બોલ તમે પાળો
હે સુરાપુરા જાગતો દેવ છે દયાળો
ભોળાદ વાળો ભવનો છે સથવારો
-------------------------------------------------------------------------------------------------------------
🔶 પૂરો વિડિઓ જરૂર સાંભળજો...
આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...

Пікірлер: 692
@opajjuyt5016
@opajjuyt5016 7 ай бұрын
Jay ho dada
@Jay_dada_
@Jay_dada_ 9 ай бұрын
જયરાજાજી દાદા 🙏 જયતેજાજી દાદા 🙏 સુરાપુરા ધામ ભોળાદ ભાલ
@user-hh2qm1fl2o
@user-hh2qm1fl2o 6 ай бұрын
વાહ ધ્રુવભાઈ વાહ... ભોડાદ વાળા દાદા તમને ખુબ શક્તિ આપે એવી સુરાપુરા દાદા ને પ્રાર્થના..... સંજયપરમાર તીથોર
@sanjayrathva5520
@sanjayrathva5520 5 ай бұрын
જય સુરાપુરા દાદા
@dnthakkar4047
@dnthakkar4047 9 ай бұрын
સુરાપુરા દાદા ને વંદન જય સુરાપુરાદાદા ની જય જય રાજાજીદાદા ની જય તેજાજીદાદા ની જય જય હો ભોળાદભાલ ના દાદા જય હો 🙏🌹
@kalpeshnai3210
@kalpeshnai3210 9 ай бұрын
વાહ druv દાન ગઢવી વાહ ખુબ ખુબ અભિનંદન આગળ ખુબ પ્રગતિ કરો જય માતાજી
@k_j_zala_cration24
@k_j_zala_cration24 9 ай бұрын
Jay mataji jay mogal ma ❤️🙏🙏
@Vaishnav_darshan_
@Vaishnav_darshan_ 9 ай бұрын
જય હો ગુરૂજી શ્રી દાનભા બાપુ 🥰🙏🏻🚩🚩🚩🚩
@bhojpopat4175
@bhojpopat4175 9 ай бұрын
Super song dhruv bhai
@user-pp2pw3tp1c
@user-pp2pw3tp1c 7 ай бұрын
જય હો સુરાપુરા દાદા 🙏
@sunitjoshi6402
@sunitjoshi6402 9 ай бұрын
વાહ ધ્રુવભાઈ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છીએ🎉🎉🎉🎉
@ukanishailesh4669
@ukanishailesh4669 7 ай бұрын
❤️ જય હો દાદા🎉❤❤❤
@hiteshthakorvlogs
@hiteshthakorvlogs 9 ай бұрын
Jay ho Dada
@Vaishnav_darshan_
@Vaishnav_darshan_ 9 ай бұрын
જય રાજાજી દાદા જય તેજાજી દાદા 👑🥰🙏🏻🚩🚩
@dilipsinhjadeja5953
@dilipsinhjadeja5953 9 ай бұрын
જય હો સુરાપુરા દાદા દાનભાબાપુ કોટી કોટી પ્રણામ દાદા ખુબ સુંદર બેટા તારાં મધુર અવાજ દાદા ખુબ ખુબ આશીર્વાદ ખુબ જ આગર વધે બેટા તેવી દિલથી પ્રાર્થના
@bhaveshjethva689
@bhaveshjethva689 9 ай бұрын
🚩📿
@mituprajapati7760
@mituprajapati7760 9 ай бұрын
Khub saras beta Dhruv Bahu j saras rite gayu che geet God bless you 😊
@r.kphotofilms7273
@r.kphotofilms7273 9 ай бұрын
Jordar ❤
@santoshratadiya5079
@santoshratadiya5079 8 ай бұрын
JAY HO SURAPURA DADA 🙏
@anokhivat.02
@anokhivat.02 5 ай бұрын
Jay ho dada🙏
@ramsinhbhijibhaichuahanram1156
@ramsinhbhijibhaichuahanram1156 8 ай бұрын
JAY HO DADA
@vijaydangadhvi2020
@vijaydangadhvi2020 9 ай бұрын
Jay Ma Mogal
@janhit_2006
@janhit_2006 9 ай бұрын
વાહ ખૂબ સુંદર અવાજ અને ગીત પણ વ્હાલા ધ્રુવરાજ ને અભિનંદન અને પરિવારજનો ને અનેક અનેક શુભેચ્છાઓ
@pravingadhviofficial977
@pravingadhviofficial977 9 ай бұрын
Vahh Dhruvraj bhai ❤jay dada 🎉congratulations for Dhuvraj gadhvi for new first☝ song ✨💫
@bhojpopat4175
@bhojpopat4175 9 ай бұрын
Congratulations Bhai 💐
@professionalhy5832
@professionalhy5832 9 ай бұрын
Surapura dada ni Jay ho 🙏🙏🙏
@sunitjoshi6402
@sunitjoshi6402 9 ай бұрын
વાહ ધ્રુવભાઈ ખૂબ ખૂબ શુભેચ્છાઓ ..🎉🎉
@KBC214
@KBC214 9 ай бұрын
Nice bro 👍🏻💞 Congratulation 💐🎊 દાદા બધા ની મનોકામના પુરી કરે પણ કોઈ અન શ્રદ્ધા નહિ દિલથી દાદા ને સમરો એટલે મારા દાદા હાજર જ હોય🙏🏻😊❤️
@dasharathsinhchauhan1214
@dasharathsinhchauhan1214 9 ай бұрын
Jay ho surapura dada ni 🙏
@dharmikpatel6828
@dharmikpatel6828 9 ай бұрын
વાહ વાહ કવિરાજ
@keyurbhaibaraiyaofficial6759
@keyurbhaibaraiyaofficial6759 9 ай бұрын
જય હો સુરાપુરા દાદા ની જય હો
@Vaishnav_darshan_
@Vaishnav_darshan_ 9 ай бұрын
જય સુરાપુરા દાદા ધામ ભોળાદ ભાલ 🥰🦁🙏🏻🚩🚩🚩
@nareshvaghelaofficial4505
@nareshvaghelaofficial4505 9 ай бұрын
બોવાજ સરસ અવાજ અને બોવજ સરસ દાદા નો ભાવ છે.....બોવ સરસ જાય ભોલાદ ના દાદા ❤🙏
@laxmibagiya8524
@laxmibagiya8524 6 ай бұрын
Bov saras ho bhai dada nu git gyu
@dadubhai4623
@dadubhai4623 6 ай бұрын
🎉🎉wah. Bhai. Wah🎉🎉
@dadubhai4623
@dadubhai4623 6 ай бұрын
🪱🪱jay. Surapura. Dada🪱🪱
@mamtarathore-wp2fd
@mamtarathore-wp2fd 9 ай бұрын
Bahut acha dear ❤️❤️
@vhdelsmit5657
@vhdelsmit5657 9 ай бұрын
ખુબ સરસ ગીત સે દાદાનુ અને ખબ સરસ ભાઈ ને ધુવ્રરાજ ભાઈ ને દાદા આપણી બધાની રક્ષા કરે જય રાજાજી દાદા જય તેજાજી દાદા જય હો ભોળાદ
@Utsavsinh3591
@Utsavsinh3591 9 ай бұрын
જય હો ભોળાદ ના ભડવિર🙏👑🔱🌍🚩
@dharmikpatel6828
@dharmikpatel6828 9 ай бұрын
Jay ho Dhruvraj gadhvi
@Gujarat_01
@Gujarat_01 9 ай бұрын
Jay surapura dada 🙏🚩
@maheshpadhiyar8646
@maheshpadhiyar8646 9 ай бұрын
જય હો દાદા
@princerajput1543
@princerajput1543 8 ай бұрын
Jay shurapura dada
@harpalsinhgohil4221
@harpalsinhgohil4221 9 ай бұрын
Khub saras Dhruvraj
@BinaRaval-cl9tt
@BinaRaval-cl9tt 9 ай бұрын
वेरी,नाईस बेटा
@komaljethva6597
@komaljethva6597 9 ай бұрын
ખુબ ખુબ પ્રગતિ કરો ખુબ સરસ દાદા ની જય હો 🙏
@darbarlalbha9758
@darbarlalbha9758 9 ай бұрын
વાહ ધ્રુવરાજ ગઢવી તમને ખૂબ ખૂબ અભિનંદન ❤
@harishgadhvi7724
@harishgadhvi7724 9 ай бұрын
वाह 👍👌🏿💐💐💐 जय हो 🚩🙏🏾🌹🙏🏾 वाह
@dhirajbhata5843
@dhirajbhata5843 9 ай бұрын
Jay ho
@dnthakkar4047
@dnthakkar4047 8 ай бұрын
જય શ્રી સુરાપુરા દાદા ની જય બહુજ મધુર આવાજ માઆ ગીત ગાયું છે જાણે આ ગીત સાંભળ્યા જ કરીએ. સંગીત પણ બહુજ સરસ છે એમાં પણ ભોળાદના દાદા નું ગીત વાહ દાદા ના આર્શીવાદ તમારા ઉપર rhe🙏
@user-xh2tk2hm2c
@user-xh2tk2hm2c 9 ай бұрын
Jay ho dada🎉
@mohit_rana_0055
@mohit_rana_0055 9 ай бұрын
જય હો સુરાપુરા વાળા દાદાની
@valabalbhadrasinh3513
@valabalbhadrasinh3513 3 ай бұрын
Jay ho surapura dada
@user-ks5vt2bi6h
@user-ks5vt2bi6h 9 ай бұрын
Jay mataji🌹🌹
@subhamMakwana-wv9qd
@subhamMakwana-wv9qd 9 ай бұрын
હા મારા ભોળાદના ભડવીર 🚩🙏👏💫✨❤️
@Kathiyawadihorsh92
@Kathiyawadihorsh92 9 ай бұрын
🙏જય રાજાજીદાદા 🙏 🙏જય તેજાજીદાદા 🙏
@jigneshjoshi1032
@jigneshjoshi1032 9 ай бұрын
Vah bhanubha vah
@jayendrasinh1137
@jayendrasinh1137 9 ай бұрын
જય શ્રી સુરાપુરા દાદા ધામ ભોળાદ ભાલ
@nidhihbrahmbhatt
@nidhihbrahmbhatt 9 ай бұрын
Congratulations Bachha🎉
@himmatdangadhvi1888
@himmatdangadhvi1888 9 ай бұрын
Jai ho druvraj 🙌🙏🏻
@sunilkpparmar601
@sunilkpparmar601 9 ай бұрын
ખૂબ ખૂબ શુભેચ્છાઓ... ખૂબ ખૂબ અભિનંદન કવિરાજ...
@bhalajapda
@bhalajapda 7 ай бұрын
જયસુરાપુરાદાદા❤❤❤
@dharmikpatel6828
@dharmikpatel6828 9 ай бұрын
Jay surapura dada
@kanugohel8
@kanugohel8 9 ай бұрын
Jay mataji
@gadhavichetan4853
@gadhavichetan4853 9 ай бұрын
Vah Dhruvraj jay ho
@Punshrigadhvi
@Punshrigadhvi 9 ай бұрын
વાહ વાહ અદભુત ભાઈ ખુબ ખુબ શુભેચ્છા ખૂબ પ્રગતિ કરાવે દાદા.મા સોનલ મોગલ હમેશાં ખુશ રાખે એ જ પ્રાર્થના 🎉❤🙌🙌
@user-rh9bu6jb3m
@user-rh9bu6jb3m 9 ай бұрын
Jay surapura Dada
@rajshighdodiya1887
@rajshighdodiya1887 9 ай бұрын
વાહ કવિરાજ વાહ માં સોનલ લાંબુ જીવન આપે ❤
@valabalbhadrasinh3513
@valabalbhadrasinh3513 3 ай бұрын
Jay ho surapura dada....
@RajeshRathod-mo4jx
@RajeshRathod-mo4jx 9 ай бұрын
Jay surapursdada
@nishthabarvaliya4231
@nishthabarvaliya4231 9 ай бұрын
Jay ho sura pura dada
@jeel_patel_111
@jeel_patel_111 9 ай бұрын
Jay surapura dada 🚩
@jogisamji5192
@jogisamji5192 9 ай бұрын
વાહ ભાઈ જય હો દાદા
@Jay_dada_
@Jay_dada_ 8 ай бұрын
જય હો જય હો જય હો જય હો જયરાજાજી દાદા 🙏 જયતેજાજી 🙏 સુરાપુરા દાદા 🙏ધામ ભોળાદ ભાલ
@bhaveshjethva689
@bhaveshjethva689 5 ай бұрын
Kodhv 🪔
@niteshparmar-ce2ol
@niteshparmar-ce2ol 8 ай бұрын
Jay Surapura dham DaDa.....🚩
@nathurajput6419
@nathurajput6419 4 ай бұрын
Jay ho dada🙏🙏🙏🙏🙏
@user-hm5yz7ll5p
@user-hm5yz7ll5p 7 ай бұрын
🙏જય રાજાજી દાદા🙏. 🙏જય તેજાજી દાદા 🙏
@dodiajayeshsinh6025
@dodiajayeshsinh6025 8 ай бұрын
Jay ho surapura dada 🙏🙏❤️
@dipakpateliya400
@dipakpateliya400 8 ай бұрын
Wah, Dhruvraj Gadhvi. Jordar ho 👌
@santizala8667
@santizala8667 3 ай бұрын
Jay ho dada 🙏🙇‍♀️🙇‍♀️
@ashokjoliya3133
@ashokjoliya3133 9 ай бұрын
🙏જય સુરાપુરા દાદા🙏
@bhaveshjethva689
@bhaveshjethva689 9 ай бұрын
🪔📿
@jashubera9994
@jashubera9994 5 ай бұрын
Jay ho surapura dada 🚩🙏
@Rudrasoni1111
@Rudrasoni1111 9 ай бұрын
જય દાદા
@arjundan4629
@arjundan4629 9 ай бұрын
Nice
@panchalmanish6517
@panchalmanish6517 9 ай бұрын
ખુબ સરસ ❤જય સુરાપુરા દાદા
@m.b.official8703
@m.b.official8703 9 ай бұрын
Jay surapura dham bhodad🎉🎉
@sodhaajay5458
@sodhaajay5458 9 ай бұрын
Jay ho dada ❤
@gohilkrishna8880
@gohilkrishna8880 7 ай бұрын
🙏 Jay ho Surapura dada
@shaktisinh______1
@shaktisinh______1 9 ай бұрын
Jay ho dadani
@pravinbari7623
@pravinbari7623 9 ай бұрын
Jay dadani 🙏
@rahulbaraiya8325
@rahulbaraiya8325 9 ай бұрын
🚩🙏🏻🙏🏻જય જય સુરાપુરા દાદા 🙏🏻🙏🏻🚩
@maypatsinhjadeja4020
@maypatsinhjadeja4020 9 ай бұрын
Jay surapura dada hajra hajr che
@RavibhaCharan-td5fq
@RavibhaCharan-td5fq 9 ай бұрын
Vah bhanej vah
@user-kd3ly9pw3z
@user-kd3ly9pw3z 9 ай бұрын
બોવજ સરસ છે ખુબ ખુબ અભિનંદન ધુવરાજ
@thakorvihul2099
@thakorvihul2099 3 ай бұрын
🌹🙏જય હો દાદાની 🙏🌹
@katariyasarthak8817
@katariyasarthak8817 9 ай бұрын
Jay ho bap
@gadhavikishandan8073
@gadhavikishandan8073 9 ай бұрын
Vahhhh🎉
@hardeepsinhzala2040
@hardeepsinhzala2040 9 ай бұрын
Ha gadhvi ha. Nice 👍 song
@shaileshnakum395
@shaileshnakum395 7 ай бұрын
જય હો બાપ જય હો સુરાપુરા દાદા ❤
@shaktisinhparmar1212
@shaktisinhparmar1212 9 ай бұрын
Ha Gadhavi ha
@hinagadhavi9509
@hinagadhavi9509 9 ай бұрын
Ha Havaj Ha Kaviraj Ni Moj🎉😊
@khodukhatriya1801
@khodukhatriya1801 5 ай бұрын
Jay chamunda maa 🙏 Jay surapura dada 🙏
@ambalalmeghwal5774
@ambalalmeghwal5774 7 ай бұрын
Jai surapura dada
@dnthakkar4047
@dnthakkar4047 9 ай бұрын
જય શ્રી સુરાપુરા દાદા 🙏🌹
@kanjibavriya9637
@kanjibavriya9637 Ай бұрын
વાહ ભાઈ વાહ.....🚩🚩🚩🚩
JAG JITADE DADA | BHOLAD VADA | GOVIND GADHVI | NEW SONG 2024
5:47
Govind Gadhvi official
Рет қаралды 243 М.
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 37 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Jina Mor Bole Bholad Dhamma
6:16
Namrta Makwana - Topic
Рет қаралды 647 М.
Survir Sinh Jeva Bholad Ma II Govind Gadhvi New Song 2024 II
7:05
Govind Gadhvi official
Рет қаралды 28 М.
Aayo Avsar Bholad Maa II Govind Gadhvi New Song 2024 II
6:52
Govind Gadhvi official
Рет қаралды 374 М.
Sat Taru Dada Jag Vakhanatu
7:48
Govind Gadhvi - Topic
Рет қаралды 375 М.
Aq Koilek
2:51
Algyt - Topic
Рет қаралды 104 М.
KeshYou x Snoop Dogg - Forever Sunday (Official Music Video)
3:06
BM PRODUCTION
Рет қаралды 158 М.
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 739 М.
V $ X V PRiNCE, Shulamah - Jai Jatpaimyz (2024)
2:38
Студия СОЮЗ
Рет қаралды 103 М.
Taxi
3:06
Sadraddin - Topic
Рет қаралды 130 М.
Jaloliddin Ahmadaliyev - Kuydurgi (Official Music Video)
4:49
NevoMusic
Рет қаралды 10 МЛН
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
akimmmich
Рет қаралды 4,8 МЛН