Bhujમાં લાઈટ ગઈ તો લોકોએ અડધી રાતે MLAના ઘરના દરવાજા ખખડાવ્યા! તો નેતાજી અકળાઈ ગયા!

  Рет қаралды 93,431

JAMAWAT

JAMAWAT

3 күн бұрын

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 258
@pravinkhetaliya4651
@pravinkhetaliya4651 2 күн бұрын
હવે પબ્લિક જાગૃત થઈ હોય એવું લાગે છે
@arifpanja953
@arifpanja953 2 күн бұрын
Sorry bhai
@mashrurabari3382
@mashrurabari3382 2 күн бұрын
ભારે વરસાદ નથી થોડાક છાંટા પડયા ને આખા કચ્છ મા લાઈટ બંધ થઈ જાય છે કચ્છ મા હજી કોઈ નદી મા વરસાદ નુ પાણી નથી આવ્યું એટલો વરસાદ છે
@sakrarabari7056
@sakrarabari7056 2 күн бұрын
Avuk
@Pradipchuhan5299
@Pradipchuhan5299 2 күн бұрын
આવું અમારે પણ છે ભાઈ
@MukeshsAhir-sm2pb
@MukeshsAhir-sm2pb 2 күн бұрын
Ha bhai a loko to japtu pade toy 2 thi 4 inch varsad batave godi midia 6 dofoy bhare varsad nathi
@HHZALAH
@HHZALAH 2 күн бұрын
હજી.ભાજપ.ભાજપ.કરો
@tejal204
@tejal204 2 күн бұрын
Bhai badhai chor che Sara loko ne kya koi agad Ava de che koi sachu bolo to tame ginegar cho evu vartan thay che
@MukeshsAhir-sm2pb
@MukeshsAhir-sm2pb 2 күн бұрын
Bhajp mota ma moti chor 6 e have to swikaro
@atulshah6513
@atulshah6513 2 күн бұрын
આવી પ્રજા. બધે જોઈયે..MLA. પ્રજા જાગે તો જ આ લોકો ને ખબર પડે. ધારાસભયોનો ને સાહેબ ન કહેવાય....
@krushil_7781
@krushil_7781 2 күн бұрын
Right
@balvantsinhjadeja4248
@balvantsinhjadeja4248 2 күн бұрын
Yes
@arifpanja953
@arifpanja953 2 күн бұрын
ધર્મ ના મત આપો... ભાજપ નેજ ખબર છે આ અંધભકતો કંઈ જવાના નથી😅😅😅😅😅😅😅😅
@bhs_742
@bhs_742 2 күн бұрын
સાહેબ સેનો! પ્રજા ના સેવક કેહવાય બધા...
@Ax_banna
@Ax_banna 2 күн бұрын
Aaj praja e mla ne jitadya che, ironi😂
@Kaleshwari_maa_official
@Kaleshwari_maa_official 2 күн бұрын
આવું હરેક જગ્યા જાગ્રત થવાની જરૂર છે જનતા ને તો ખબર પડે ધારાસભ્ય કે સાંસદ ને ખબર પડે
@AkbarhusenShaikh-hi1xo
@AkbarhusenShaikh-hi1xo 2 күн бұрын
આ બરાબર છે 🌹 દિવસે એમની ઓફિસ પર ચમચા ઓ જવાબ આપિદે સાહેબ ઘરે નથી આવી જાગ્રુત નાગરિકો ને સલામ 🌹🤲🌹🙏🌹
@ArjunsinhParmar-kc1zr
@ArjunsinhParmar-kc1zr 2 күн бұрын
બીજેપી ને વોટ આપે ની હાલત આજ રેવાની હજુ આપજે વોટ
@haridasdudhrejia1289
@haridasdudhrejia1289 2 күн бұрын
આ જનતા આને જ લાયક છે 156/25 આપીછે
@harikapadia8457
@harikapadia8457 2 күн бұрын
😂👍એલાભાઈ,,હજી,જુના,દિવસો,યાદછે( કોગ્રેસ),ના,હૌ,,લાઈટ,દુર્ભાગ્ય, થિજ,,મળતિ😅
@MukeshsAhir-sm2pb
@MukeshsAhir-sm2pb 2 күн бұрын
​@@harikapadia8457ghanto durbhagya thi madti 16 kalak 3 face power khedut ne malto , ane atyare lut mari chalu 6 amiro nu raj chale 6
@navghanahir5965
@navghanahir5965 2 күн бұрын
વરસાદ વગર લાઇટ જાય છે
@pateldinesh3755
@pateldinesh3755 2 күн бұрын
ઉપર જોઇને મતદાન ન કરાય. નીચે પણ જોવુ પડે. પછી મતદાન કરાય.
@ashoksonagraashoksonagra7591
@ashoksonagraashoksonagra7591 2 күн бұрын
ઘેટાં છે નોશુધરે 😂😂😂😂😂
@keshavsolanki8181
@keshavsolanki8181 2 күн бұрын
આપો ભાઈ વોટ આપો ભાજપ ને ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત ની પ્રજા ને
@sadikpatel6756
@sadikpatel6756 2 күн бұрын
वोट લેવા પણ નઈ આવવા નું તો જો લોકો પોતાની સમસ્યાઓ લઈ ને ના આવી શકે તો
@paragpawar9105
@paragpawar9105 2 күн бұрын
વૉટ લેવા નહિ પણ વૉટની ભીખ માગવા આવે છે તે પણ કટોરા વગર !
@KirtikumarPatel-zc7if
@KirtikumarPatel-zc7if 2 күн бұрын
પ્રશ્ન નો સમાધાન કરવાની તાકાત ના હોય તો ધારાસભ્ય શું કામ બનો છો
@pravinsinhjadeja9420
@pravinsinhjadeja9420 2 күн бұрын
આખા કચ્છ માં લાઈટ ના ધાંધિયા છે 😂😂 PGVCL આખુ ભ્રષ્ટ થઈ ગયું છે.
@patelshirish-xy8of
@patelshirish-xy8of 2 күн бұрын
હજુ કરો વિકાસ.
@DipakIPS
@DipakIPS 2 күн бұрын
ક્યાંક ચોદતા ચોદતા તો બહાર નથીઃ આવી ગયા ને 😂😂
@yasinmalek2709
@yasinmalek2709 2 күн бұрын
તમે તો ભારે કરી😅😅😅
@DipakIPS
@DipakIPS 2 күн бұрын
@@yasinmalek2709 યાસીન માલેક સાહેબ નેતાઓ વિસે તો આવું જ બોલાય 😂
@bhs_742
@bhs_742 2 күн бұрын
😂😂😂😂😂 એટલે જ આટલા અકળાયેલા લાગે છે.... 😂😂😂😂😂
@hasmukhdabhi9936
@hasmukhdabhi9936 2 күн бұрын
BJP Hatavo bus toj udhar 6e gujarat no
@ashikmultani887
@ashikmultani887 2 күн бұрын
MLA ની છેલ્લી લાઇન જોવો હાલો બારા જાવ😂😂😂
@ranabhailavadia5319
@ranabhailavadia5319 2 күн бұрын
બીજેપી ને મત આપો
@ghashyamithakker7713
@ghashyamithakker7713 2 күн бұрын
આપો હજી આવા માણસ ને મત, આમને ખબર છે ૫ વષૅ સુધી આપણ ને કંઇ જ થવાનું નથી હવે પછી વ્યક્તિ જોઇને મત આપજો
@manvendrasinhzala7302
@manvendrasinhzala7302 2 күн бұрын
આખા સમાજે આ પેટર્ન અપનાવવી જોઈએ...😊 આને કહેવાય સોશ્યલ ઓડિટ...પ્રજા એ આમજ આ દરેક પ્રતિનિધિ જોડે પ્રશ્નો ના જવાબ માંગવા જ જોઈએ...જેથી ખ્યાલ આવે કે પ્રજા રાજા છે અને તમે સેવક😊
@user-in7ji1qj1d
@user-in7ji1qj1d 2 күн бұрын
Jyare jaagva nu hatu tyare jaagya nahi . Have shun ?
@yakubughratdar942
@yakubughratdar942 2 күн бұрын
આવાને વોટ શું કામ આપો છો,
@gkmir
@gkmir 2 күн бұрын
વળી એવું કહે છે કે આખી રાત જાગવું પડે છે , સેવા ની તૈયારી ના હોય તો લોકોએ ક્યાં તમને પરાણે ઊભા રાખી ચૂંટ્યા છે ?? આમને આવતી ચૂંટણી માં આરામ કરાવો 😂
@user-vh8it4fy8g
@user-vh8it4fy8g 2 күн бұрын
વાવે તેવું લણે ...હવે પરિવર્તનની જરૂર નથી લાગતી ?
@haribhairamu2121
@haribhairamu2121 2 күн бұрын
આને મત માગવા નો હકનથી ને જનતા જાગો ને આવા લુખ્ખા ને મત આપોમા
@dr.habibbhairajpura7219
@dr.habibbhairajpura7219 2 күн бұрын
કોઈ પણ રાજકીય પાર્ટી, પક્ષ અને નેતા ની માનસિક ગુલામ પ્રજા ની હાલત પૂરા વિશ્વ મો આવી જ છે. એટલે સમય પર સત્તા પરિવર્તન જરૂરી છે. કારણ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. માટે જાગો અને જગાડો.
@rasiyogujarati
@rasiyogujarati Күн бұрын
Jamawat Saras kaam Kare che… Tamne ane tamari team ne koti koti Naman… real journalism
@irfanpathan6511
@irfanpathan6511 2 күн бұрын
MLA નુ કામ જ હંમેશા પ્રજા માટે કામ કરવાનું છે એટલે કે, સેવા કરવાનું કામ અને એ કામ 24 કલાક કરવાનું હોય જો આ mla કામ ના કરવું હોય તો રાજીનામું આપી દેવું જોઈએ
@adk-nr2ko
@adk-nr2ko 2 күн бұрын
આને સાહેબ ના કહેવાય . ડોસો કહેવાય.
@divyangbhatt5318
@divyangbhatt5318 2 күн бұрын
What a daring public salute you this what ministers want
@prahaladbhaipatel8482
@prahaladbhaipatel8482 2 күн бұрын
તમલ..તમલ..તમલ...
@rkchavda7393
@rkchavda7393 2 күн бұрын
ધારાસભ્ય એવા હોવા જોઇએ પબ્લિક તેમના ઘરે નહિ પરંતુ અડધી રાત્રે પબ્લિક ને જરુર પડે ત્યા આવી સમસ્યા નુ નિવારણ કરે.
@JankeeThakor
@JankeeThakor Күн бұрын
એનું શ્રેષ્ઠ ઉદાહરણ ઠાકોર ગેનીબેન ❤
@JankeeThakor
@JankeeThakor Күн бұрын
બનાસકાંઠા m.l.a.
@pravinchandrakarsandas6442
@pravinchandrakarsandas6442 2 күн бұрын
નિરાકરણ આવે તો સાચું.... કહેવાય
@pravinchandrakarsandas6442
@pravinchandrakarsandas6442 2 күн бұрын
બહું સારો વિકાસ થયો હોય તેવું હવે લાગે છે
@valimohmmedv
@valimohmmedv 2 күн бұрын
અરે આજ તો છે વિકાસ પોતે એવા વિસ્તારમાં રહે કે જ્યાં લાઈટ એક પણ ટાઈમ ના જાય ગમે એવો વરસાદ ભલે ના પડે ને આમ પબ્લિક હોય જ્યાં સુધી હેરાન ના થાય ત્યાં સુધી ખબર ના પડે એમને આપણે ક્યાં હરામીને છે ને સીટ ઉપર બેસાડેલો છે એટલે પબ્લિક ની માથે જ્યાં સુધી પડતી નથી ને ત્યાં સુધી લોકો સમજતા નથી અત્યારની પોઝીશન એવી જ છે આ પાંચ વર્ષ અને ગુજરાતની અંદર માં આવનારા ત્રણ વર્ષની અંદર ઇલેક્શન માં જો પબ્લિક ગુજરાતની નહીં સુધરીને તો સમજી જજો કે પૂરું થઈ જવાનું છે
@user-ig4ts4ok6j
@user-ig4ts4ok6j 2 күн бұрын
ભુજ મ બાઉ પ્રોબ્લેમ છે
@ujjwalrathod007
@ujjwalrathod007 2 күн бұрын
અવારનવાર હાઇ વોલ્ટ ના કારણે ઉપકરણો બગડી જાય છે...
@SULTANSULTAN-oz8um
@SULTANSULTAN-oz8um 2 күн бұрын
VANDEMATARAM BHARATMATA NI JAY BOLO HAR PARAKAR NA PRASNA SOL THAY JASE
@divyeshvirda5026
@divyeshvirda5026 2 күн бұрын
બરોબર
@kanubhaivanar7746
@kanubhaivanar7746 2 күн бұрын
ભાઇ કોઈ નો પણ વાંક નથી ડબલ એન્જીન સરકાર કહેવાય
@sudharathod7014
@sudharathod7014 Күн бұрын
ધારાસભ્ય નાં ઘરે લાઈટ કેવી રીતે ચાલુ રહે છે
@mihirpanchal4828
@mihirpanchal4828 Күн бұрын
હવે આખા દેશની જનતા આવું કરતી થાય તો નેતાઓને ખબર પડે... નેતાજી બનવાની કેવી મજા આવે.😂😂😂
@sunilsolanki-nn2ib
@sunilsolanki-nn2ib 2 күн бұрын
લાઈટ બંધ થઇ એટલે લોકો ઉકરાઈ ગયા અને એમ એલ એ ના ત્યાં ગયા પછી લોકો પર નેતાજી અકરાઈ ગયા....😂
@pareshnakarani-he6uh
@pareshnakarani-he6uh 2 күн бұрын
અવા નાલાયક નો બહિષ્કાર કરી ને સુધારવા જેવું છે નાગરિકે
@sandippatel2947
@sandippatel2947 2 күн бұрын
Saras
@taushifsakhiwala5633
@taushifsakhiwala5633 2 күн бұрын
Haju HINDU ,MUSLIM karo kari haji karo BJP wada aaj karse
@himmatbhainandwana9141
@himmatbhainandwana9141 2 күн бұрын
હર હર મોદી ઘર ઘર મોદી કરો એટલે રેડી થઈ જાય ભાઈ
@babubhaibabubhaimali7274
@babubhaibabubhaimali7274 2 күн бұрын
હજુ આપો ખોબલે ખોબલે લાઈટ તો બાર મહિના નહીં આવે તો વોટ ભાજપ નેં જ આપો
@rasiyogujarati
@rasiyogujarati Күн бұрын
Jago bhaiyo jago
@bharatdonda7510
@bharatdonda7510 2 күн бұрын
વિતે ત્યારે ખબર પડે ધારાસભ્ય કોનાં માટે છે મત આપી ને ભુલ કરો છો
@mohangohil220
@mohangohil220 2 күн бұрын
અધિકારીઓ ધારા સભ્ય નો ફોન નાં ઉપાડે એટલો પાવર હોય છે
@zuberkhatri3178
@zuberkhatri3178 2 күн бұрын
Good work sir 👍
@user-gu7qn2oy1v
@user-gu7qn2oy1v 2 күн бұрын
આ સમયે ધારાસભ્ય ના ઘરે લાઈટ હતી કે નહીં ?
@janirohit1161
@janirohit1161 2 күн бұрын
આ નવી સિસ્ટમ માં મજા આવશે😂😂
@RakeshPatel-jw7qq
@RakeshPatel-jw7qq 2 күн бұрын
બસ બધા આમ કરો સુધરશે
@hasmukhpatel4694
@hasmukhpatel4694 2 күн бұрын
મલાઈ ચાખી જનાર MLA કે MP બન્યા પછી જનતા કોણ ભૂલી જાય તેનું નામ બીજેપી
@GauravDhandhukia
@GauravDhandhukia 2 күн бұрын
એક રીતે સારો કહેવાય અડધી રાત્રે ઉઠ્યો અને લોકોને સાંભળ્યા..
@nksolanki245
@nksolanki245 2 күн бұрын
MLA નું પણ નથી હાલતું 😂😂
@UttamMehta-sz2nj
@UttamMehta-sz2nj 2 күн бұрын
આ ભાઈ ને કામ કરવાની ત્રેવડ નથી
@Mpatel2216
@Mpatel2216 2 күн бұрын
Baraber che aavuj karvu pde to khbr pde Raatre j Javanu 2/3 vaage praja naa noukar j che MLA ane MP Saheb nathi
@VasavanileshVasavanilesh-gg7hq
@VasavanileshVasavanilesh-gg7hq 2 күн бұрын
જીતિગયા એટલે પુરૂ😅😅
@sajidmemon4663
@sajidmemon4663 2 күн бұрын
Ben bhuj ma warsad normal che pan light ni problem bahuj che 1 month thi
@user-mu1cj8ft6r
@user-mu1cj8ft6r 2 күн бұрын
હવે સમજાય ને વોટ અપો બીજેપી ને
@Pradipchuhan5299
@Pradipchuhan5299 2 күн бұрын
બેન આ પોબ્લમ તળાજા તાલુકાના ત્રાપજ ગામ ની જીઇબી માં પણ આવજ કર્મ સારી છે જે દિવસ માં 4થી5કલાક પાવર કાઢી ને કે અને રાત્રી દરમ્યાન પણ પાવર કાઢી નાખે છે કોઈ પણ વેક્તી ફોન કરે એટલે તે લોકો જવાબ એવો આપે કે પાવર ફોલ્ડ મા છે નકી નાઈ પાવર કયારે આવે આ એ લોકો નું રોજ નું છે
@sanjanaparmar6161
@sanjanaparmar6161 2 күн бұрын
Public ke avuj krvu joiye to j system suthre
@rajeshsuthar1782
@rajeshsuthar1782 2 күн бұрын
આવી જ પોઝિશન સે કચ્છમાં હેરાન સે લોકો
@hasmukhbhoi8079
@hasmukhbhoi8079 2 күн бұрын
ફરી વોટ લેવા આવે ત્યારે લાઈટો બંધ રાખવી
@bhaveshmer4790
@bhaveshmer4790 2 күн бұрын
વોટ આપી ને ભોગવો😂😂
@NayiManzil-xc6ii
@NayiManzil-xc6ii Күн бұрын
હવે આવતા ચૂંટણી માં ઉમેદવારી કરશે ત્યારે જવાબ આપશે અને સમસ્યા ત્યારે ઉકેલાશે.
@talpadaranjit4174
@talpadaranjit4174 2 күн бұрын
Aavu j karvu pade baap Dil jit liya
@vanrajmakwana2532
@vanrajmakwana2532 2 күн бұрын
Jagya
@AurangjebMalek
@AurangjebMalek 2 күн бұрын
HAS. JANTA. JAGI. KHARI..
@viral_videos281
@viral_videos281 2 күн бұрын
કચ્છ મા ૨ છાંટા પડે એટલે લાઈટ જાય
@AzizSama444
@AzizSama444 Күн бұрын
Bhuj ma varsad bahu che pani ni nahi daaru ni khulleaam daaru vechay che police nindar ma che
@ashrafjat6866
@ashrafjat6866 2 күн бұрын
Vote Su Kam apochho
@dineshbhaithakor3999
@dineshbhaithakor3999 2 күн бұрын
૧૫૬ ની તાકાત
@rammakwana3906
@rammakwana3906 2 күн бұрын
આનેકાઢાે
@creativitywithactivity
@creativitywithactivity Күн бұрын
Are akha summer ma ac kam nthi krta.. dim light ma unado kadhyo. Ac chalu j n thy to ac sukam nu.
@Vanuak47
@Vanuak47 2 күн бұрын
Aapo vot hju emne
@MukeshsAhir-sm2pb
@MukeshsAhir-sm2pb 2 күн бұрын
Kutchh ni janta ne jagvani jarur 6 apni ketli badhi gauchar jamin bjp ye udhyogpatio ne api 6 ane atyare ,badjabrithi pawanchaki ne tawer lino ubhi thay 6 ,mithu,kolso katchh na atla port badhu 2 thi 4 loko ne api didhu 6e , bani na ghas na medano ma pan adani na solar pade 6 ane praja juve 6 , apde kutchh na sevade haju narmada nu pani nathi pochyu , koi a saval kem nathi uthavta
@BharatChaudhari-op9bu
@BharatChaudhari-op9bu 2 күн бұрын
Aa che gujrat. Model
@vishvachaudhari2015
@vishvachaudhari2015 14 сағат бұрын
15 દિવસ થી લાઇટ નથી તો દિવસે ક્યાં ગયા હતા ભાઇઓ
@dcjadajajadaja1429
@dcjadajajadaja1429 2 күн бұрын
Pgvcl. વાળા ના ઘરે જાવ.
@rajeshpurohit7863
@rajeshpurohit7863 2 күн бұрын
Bjp.out
@309nayan
@309nayan Күн бұрын
Varsad padyo j nathi. Geb vada phone upadta j nathi. Ek unit na 8.94 Rs. Charge kare chhe. Service jevu kai chhe j nai.
@AdmiringChrysanthemumFlo-lw8qe
@AdmiringChrysanthemumFlo-lw8qe 2 күн бұрын
Whu Mr.MLA you are not feeling Comfortable as MLA you must Resign !
@hardik1284
@hardik1284 Күн бұрын
Jamavat channel ne badha news ma 1 j party ma badha problem dekhai chhe..Biki koi party na koi prasno highlight pan nathi karta...
@JaySivajiSatrpati
@JaySivajiSatrpati 2 сағат бұрын
Have Gujarat aakha ma aamj karo Pablic jagarut thay barobar se
@pateliyaharesh3012
@pateliyaharesh3012 2 күн бұрын
Bhai congress na time koi divas light no ti avti
@vinodsolanki1439
@vinodsolanki1439 Күн бұрын
Gandhidham ma pan aavu thay chhe.
@stylishstardharmraj3900
@stylishstardharmraj3900 2 күн бұрын
Roj rate 11 vage jay ane savare aave light
@ravalrohit9904
@ravalrohit9904 Күн бұрын
Digital India Che aa
@patelmohsin3861
@patelmohsin3861 Күн бұрын
15dys pehla ame pan aavuj karelu full tofan
@gokubhagokubha9051
@gokubhagokubha9051 2 күн бұрын
વોટ આપો
@prakashparmar232
@prakashparmar232 2 сағат бұрын
meva khava matr sevak nathi banya.
@bharatsinhwaghela6965
@bharatsinhwaghela6965 2 күн бұрын
Aa dofa ne thoko praja sathe Sidhi wat karay
@his_highness09
@his_highness09 2 күн бұрын
સારા ધારાસભ્ય કેવાય વિચાર કરો તો ખબર પડશે
@nileshpadhiyar4332
@nileshpadhiyar4332 Күн бұрын
Vote aapvanu band karo
@bharatraichura880
@bharatraichura880 2 күн бұрын
Porbadar ma aajhalt che. Road pan rajivanagar kharab che.
@Mmmmmmm985
@Mmmmmmm985 Күн бұрын
Awu thavu j joiae aa pada o ne saval krva j joiae
@kgvaghela4754
@kgvaghela4754 2 күн бұрын
B,,j,,p,, Vara, sav, khotina,se,,loko,,ok,kryu
Luck Decides My Future Again 🍀🍀🍀 #katebrush #shorts
00:19
Kate Brush
Рет қаралды 8 МЛН
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4 МЛН
Just try to use a cool gadget 😍
00:33
123 GO! SHORTS
Рет қаралды 85 МЛН
आ गया नेता विपक्ष | Rahul Gandhi to be Leader of Opposition
20:36