ભુવડ ચાવડા ને લાખા ફૂલાણી નું પુરાણિક સિવ મંદિર અંજાર કચ્છ

  Рет қаралды 16,907

BIJALBHAI GUJRATI VLOGS

BIJALBHAI GUJRATI VLOGS

Күн бұрын

ભુવડ ચાવડા ને લાખા ફૂલાણી નું પુરાણિક સિવ મંદિર અંજાર કચ્છ ઇતિહાસિક સ્થળ
#ભૂવડચાવડા
#કચ્છઈતિહાસ
#કચ્છ
#ગુજરાત

Пікірлер: 32
@KripalsinhJadeja-kl8ck
@KripalsinhJadeja-kl8ck 2 ай бұрын
આ મંદિર દેહુ દર્શન ને આવી ગયો
@somabhairabarihasyakalakar6254
@somabhairabarihasyakalakar6254 5 ай бұрын
જાણકારી આપવા બદલ ખુબ ખુબ આભાર બીજલભાઈ 🚩🙏🇮🇳
@GovindChavda-yy6cv
@GovindChavda-yy6cv 6 ай бұрын
Jay ભુવડ ડાડા
@babudheda9866
@babudheda9866 7 ай бұрын
જય હો.ભુવડઞામ.અને.તયાનો.ઇતિહાસ
@dharmendraparmar2433
@dharmendraparmar2433 5 ай бұрын
JAI SHREE BHUVNESHAWAR DADA.... SARAS JANKARI BIJALBHAI.... JAI MATA DI JI ...
@Bharatkhanddarshan
@Bharatkhanddarshan 6 ай бұрын
ઘણું પ્રાચીન સ્થાપત્ય છે આ બીજલભાઈ, જુનવાણી ધરોહર જોઈને ખૂબ આનંદ થયો, સરસ માહિતી સભર કામ છે તમારું, મંદિર નો આગળનો ભાગ મંડપ તરીકે અને મુર્તિ નું મુખ્ય સ્થાન ગર્ભગૃહ તરીકે ઓળખાય છે મોટા ભાગે મંદિરો ને એના સ્થભોની સંખ્યા થી ઓળખાવા મા આવે છે, ૪/૮/૧૬/૧૦૮ ઘણા સ્થંભો હોય છે, મંડપના ઉપરના ભાગને સામરણ, અને ગર્ભગૃહ ઉપરનો ભાગ શિખર કહેવાતું હોય છે. ભૂતો નો પણ જબરદસ્ત ઈતિહાસ છે
@bijalbhai5067
@bijalbhai5067 6 ай бұрын
ખુબ ખુબ આભાર 🙏👍
@sunilsoneri893
@sunilsoneri893 7 ай бұрын
Jai Dwarkadhish
@hinaasari139
@hinaasari139 5 ай бұрын
Wahh bhai bou saras
@pratapbhaivala1247
@pratapbhaivala1247 6 ай бұрын
જય ઠાકર
@explorewith2d
@explorewith2d 7 ай бұрын
ખુબ સરસ
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 2 ай бұрын
વાંસળી ખૂબ વગાડી નાખી એટલે સંભળાતું નથી😊 બીજલભાઈ તમને ખૂબ ખૂબ ધન્યવાદ આટલી બધી જાણકારી આપવા બદલ 🌹🙏
@bijalbhai5067
@bijalbhai5067 2 ай бұрын
જય હો 👌🙏
@himmatmer6195
@himmatmer6195 7 ай бұрын
સીતારામ
@atulchavda8671
@atulchavda8671 6 ай бұрын
એકવાર મોરબી ની ઉપર ચાવડાસર ગામ ની મુલાકાત લયો તો બોવ મજા આવશે
@hareshsinhchavda3152
@hareshsinhchavda3152 6 ай бұрын
ત્યા શુ શુ જોવાલાયક છે
@diphakgoswami
@diphakgoswami 6 ай бұрын
ભાઈ જરૂ ગામમાં આવજો અંજાર તાલુકામાં આવેલ છે ત્યાં ભુતિયા તણાવ નો ઈતિહાસ છે
@hematchavda2701
@hematchavda2701 4 ай бұрын
જરુ લોકોની વસ્તી જુનાગઢ જીલ્લામાં પણ છે. માણાવદર તાલુકાનાં વાડાસડા ગામમાં જરુ લોકો નો ઈતિહાસ મૌજુદ છે. આ ઉપરાંત પાજોદ ગામમાં પણ જરુ લોકોની વસ્તી છે. એને કાઠી જરુ કહેવામાં આવે છે. જય માતાજી....
@sureshparmar2180
@sureshparmar2180 7 ай бұрын
आवाज बहोत आता है
@akgondliya5151
@akgondliya5151 6 ай бұрын
અરે ભાઈ બેક ગ્રાઉન્ડ મ્યૂઝિક ધીમુ રાખો, સમજાવટ ફેઈલ જાય છે.
@bijalbhai5067
@bijalbhai5067 6 ай бұрын
ok જી 🙏🙏
@bariyailesh7301
@bariyailesh7301 6 ай бұрын
બેગ ગ્રાઉન્ડ સંગીત ઓછું રાખો તમારો અવાજ વધું રાખો
@bijalbhai5067
@bijalbhai5067 6 ай бұрын
ok જી 🙏
@pramukhrajdjbopachotaudepu2002
@pramukhrajdjbopachotaudepu2002 4 ай бұрын
Begraund myuzik bandh rakho to vadhare saru
@bijalbhai5067
@bijalbhai5067 4 ай бұрын
ok bhai 🙏👍
@user-zo5br1ol3i
@user-zo5br1ol3i 6 ай бұрын
Aano itayas hitesbarot pase che
@bijalbhai5067
@bijalbhai5067 6 ай бұрын
હિતેશ ભાઈ નુ સરનામું આપવા વિનતિ 🙏
@jayshreesindhav3843
@jayshreesindhav3843 5 ай бұрын
હિતેશભાઈ બારોટ કોણ?
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 16 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 187 МЛН
Bhikhudan Gadhvi - Lakho Fulani - Gujarati Lokvarta
55:23
Studio Sangeeta Official
Рет қаралды 615 М.
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 16 МЛН