ભીમચૂલો પાણી નુ તળ કોઇ થી નથી મપાયું ચાલો પાણી ની ઉડાઈ માપીએ ખતરા નો ખેલ

  Рет қаралды 162,066

BIJALBHAI GUJRATI VLOGS

5 ай бұрын

ભીમચૂલો પાણી નુ તળ કોઇ થી નથી મપાયું ચાલો પાણી ની ઉડાઈ માપીએ ખતરા નો ખેલ
#ભીમચૂલો
#પાંડવો
#કચ્છદર્શન
#ગુજરાતઇતિહાશ

Пікірлер: 106
@user-yk9mb5st2r
@user-yk9mb5st2r 5 ай бұрын
ખરેખર પેહલી વખત તમારા વિડિયો દેખ્યા અને ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ ના વલોગ બનાવો છે એ જોઈ ને આનંદ થયો.... ખુબ સરસ ખુબ પ્રગતિ કરો એવી વડવાળા ભગવાન અને વાળીનાથ ને પ્રાર્થના.....
@bijalbhai5067
@bijalbhai5067 5 ай бұрын
Jay વડવાળા 🙏 તમારો આભાર
@jashavantnayi3705
@jashavantnayi3705 5 ай бұрын
ખુબ સરસ વિડિઓ મજા આવે છે જોવાની મારું ગામ -પાટણ
@KamleshRajgor-rm5cz
@KamleshRajgor-rm5cz 3 ай бұрын
પાણી ખૂટ તું નથી એ મોટી વાત છે માલ ઢોર માટે
@pratapbhaivala1247
@pratapbhaivala1247 5 ай бұрын
વાહ માલધારી.....જય. ઠાકર.
@dishantfarming325
@dishantfarming325 5 ай бұрын
જય સિધ્ધનાથ મહાદેવ બીજલ ભાઈ
@kjadeja625
@kjadeja625 4 ай бұрын
Sat nu parkhu no karai video saras che ❤
@mkrabarimkrabari4437
@mkrabarimkrabari4437 5 ай бұрын
સુલડી..... જય પખેરાપીર
@hematchavda2701
@hematchavda2701 5 ай бұрын
पखेरा पीरना भक्त ने धन्यवाद ❤
@pareshbhaisolanki5793
@pareshbhaisolanki5793 5 ай бұрын
Bov saras lagiyi itihaas janwar ni maja aaviyu❤
@bijalbhai5067
@bijalbhai5067 5 ай бұрын
આભાર 🙏👍
@amrutkatara-adivasishaixni3196
@amrutkatara-adivasishaixni3196 4 ай бұрын
​​@@bijalbhai5067 બીજલભાઈ, કચ્છમાં અબડાસા (નલિયા) તાલુકામાં વાયોરથી મોટીબેર રસ્તા પર ખારી નદીમાં ત્રણ કુંડ છે.રામવાડા મંદિર પાસે એક ગુફા છે,જેમાંથી ગુપ્તમાર્ગે રામવાડાથી કોટેશ્વર જતી હોવાનું કહેવાય છે.મંદિરમાં પણ એક ભોંયરૂ છે. નદીનું પાણી ખારું છે, નદીમાં ત્રણ કુંડ છે,રામકુંડ, લક્ષ્મણ કુંડ, સીતાકુંડ. આ ત્રણ પૈકી સીતાકુંડ ખૂબ જ ઊંડો છે.આ ઉપરાંત આ ત્રણેય કુંડમાં પીવાલાયક મીઠું પાણી છે,પાણી ક્યારેય ખૂટતું નથી.આ જગ્યાની મુલાકાત લઈ વિડીઓ બનાવજો.આ સ્થળ મેં 1999માં બસ એમ જ ફરતાં-ફરતાં જોયું હતું અને સ્થાનિક વ્યક્તિઓ પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો હતો. એકવાર આ સ્થળે આપ જઈને વિડીઓ બનાવજો.
@dharmendrasinhkraulji5928
@dharmendrasinhkraulji5928 5 ай бұрын
Super Mapi lidhu andhasardha bhaghadi
@user-jt4pc5uw8g
@user-jt4pc5uw8g 4 ай бұрын
Raja meldi❤
@JituVavera
@JituVavera 3 ай бұрын
Manyata badhi khotij hoy bhai
@sunilsoneri893
@sunilsoneri893 5 ай бұрын
Jai Dwarkadhish
@hemantboricha9904
@hemantboricha9904 5 ай бұрын
ભાઈ જે ના ના ખાડા દેખાય પશુપાલન ને પાણી પાનના છે પાણી ખેંચીને પાણી પાતા હશે
@rajeshaevariya6750
@rajeshaevariya6750 3 ай бұрын
Khub sars
@user-ht9os1xh4r
@user-ht9os1xh4r 5 ай бұрын
Jay. Mata ji. Bijal. Bhai
@bijalbhai5067
@bijalbhai5067 5 ай бұрын
જય માતાજી🙏
@bhajan1111
@bhajan1111 5 ай бұрын
ખૂબ સરસ
@Neeru1444
@Neeru1444 5 ай бұрын
Jay bhim jay padav 🙏🙏
@user-vw4rj9ny2w
@user-vw4rj9ny2w 2 ай бұрын
❤❤😂❤
@Bharatkhanddarshan
@Bharatkhanddarshan 5 ай бұрын
જય હો પંખેરા પીર ની, ખૂબ સરસ જગ્યાનાં દર્શન કરાવ્યા તમે બીજલભાઈ, મઝાર કહેવાય બીજલભાઈ
@bijalbhai5067
@bijalbhai5067 5 ай бұрын
મને ફોન કરજો આઝાદ પાસે થી
@Bharatkhanddarshan
@Bharatkhanddarshan 5 ай бұрын
@@bijalbhai5067 ચોક્કસ
@Bharatkhanddarshan
@Bharatkhanddarshan 5 ай бұрын
@@bijalbhai5067 ચોક્કસ
@Pm-qx3uo
@Pm-qx3uo 5 ай бұрын
પીર ની સમાધી કેવાય ભાઈ મઝાર નય વડી આ મંદિર છે મઝાર નય
@virpalsinhrathod9329
@virpalsinhrathod9329 3 ай бұрын
Jya pan hindu na dharm sthal hoy tyaj darga ke masjit banavvama aave chhe
@milantravells6506
@milantravells6506 5 ай бұрын
સત્ય સનાતન વૈદિક ધર્મ સંસ્કૃતિ કી જય 🙏🚩 ૐ 🚩⚔️🙏
@GJpkkkgaming
@GJpkkkgaming 4 ай бұрын
Undu pan che pan badha thi no thay aavu bhai
@ppgamit5980
@ppgamit5980 5 ай бұрын
Sindri thi mapva krta bambu thi mapvu saru rey
@milangumasana4424
@milangumasana4424 3 ай бұрын
Amara gaam ni vadi ma ek khambhi che bov varsho juni che kevsy che k peta gaam hatu pashi tyathi badha nikli gya che ane khambhi che tema lipi lakhi che te koi vachi nathi sakyu
@sahilahir4446
@sahilahir4446 3 ай бұрын
Kyu gam address?
@hiteshseeju7511
@hiteshseeju7511 2 ай бұрын
Village name
@bhamarthakor3385
@bhamarthakor3385 4 ай бұрын
🙏🙏🌺🌺🌺🌺🌺
@Gujarativiralnews1
@Gujarativiralnews1 3 ай бұрын
પાંચ પાંડવ ગામે ગામ ગયા હશે? 😮
@herogaming2145
@herogaming2145 3 ай бұрын
હાં
@rafikmalek6008
@rafikmalek6008 3 ай бұрын
મારો પણ આજ પ્રશ્ન છે શું પાંડવ ને બીજું કોઈ કામ J નહોતું 😅😅😅😅😅
@vipuljodhani5282
@vipuljodhani5282 5 ай бұрын
15 ફૂટ સુધી તો સુકાય જાય અથવા ગમે ત્યા રિજાય જાય
@ganeshgirigoswami7577
@ganeshgirigoswami7577 4 ай бұрын
Place root batavo
@bijalbhai5067
@bijalbhai5067 4 ай бұрын
રાપર તાલુકો લોદ્રાની ગમા ધોરાવીરા રોડ
@kirpalsinhsarvaiya2225
@kirpalsinhsarvaiya2225 5 ай бұрын
ખૂબ જ સરસ વિડિયો બનાવો છો
@rayamlhanjiyavandh3196
@rayamlhanjiyavandh3196 5 ай бұрын
બી ઝલ ભાઈ બહુ મસ્ત બહુ સરસ માહિતી આપી વાગડની ધરતી માવા કેટલા ઈતિહાસ ધરબાયેલા છે તમારી વાત બહુ સરસ છે તમે આગળ વધો એવી પ્રાર્થના
@bijalbhai5067
@bijalbhai5067 5 ай бұрын
આભાર 🙏💐
@GameToonsface
@GameToonsface 3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@MixMasalaz
@MixMasalaz 3 ай бұрын
અંદર કેમેરા નાખો એટલે ખબર પડે
@NRJadeja-go2db
@NRJadeja-go2db 4 ай бұрын
Bijal bhai tya nadi nu pani mithu hatu ne ke kharu. Mitu pani hoy to tyana rahevasi loko mate ane maldhor mate vardan rup kahevay. Ha pela bhai mituhu she to saru kahevay.
@bijalbhai5067
@bijalbhai5067 4 ай бұрын
Abhar bhai 🙏👌
@NRJadeja-go2db
@NRJadeja-go2db 4 ай бұрын
Alya bhai vadhu undu no hoy te ne nadi no ghuno she ne mama bhanej atvai gya hase. 15 fut pan saru undu kahevay.
@valjidubariya3369
@valjidubariya3369 2 ай бұрын
દરગા કેવાય
@dharmendragohel5422
@dharmendragohel5422 4 ай бұрын
Bijal bhai ye khoda khadani che masala ni
@KamleshRajgor-rm5cz
@KamleshRajgor-rm5cz 3 ай бұрын
કોઈપણ વિડ્યો બનાવો શરૂઆત લોકેશન થીં કરવી જોઈએ જેથી ખબર પડે કે આ જગ્યા કયા ગામ માં છે
@bijalbhai5067
@bijalbhai5067 3 ай бұрын
ok bhai 👍
@YunusKazi-qs8it
@YunusKazi-qs8it 4 ай бұрын
દરગાહ કેવાય
@ramjithakor5667
@ramjithakor5667 4 ай бұрын
અંધ સરધાથી દુર રહો
@pareshchaudhari701
@pareshchaudhari701 2 ай бұрын
Thapi nhdi mh 478 fut udo khdo se .vhgech mndir ni utr dishma
@devanshkargathiya7236
@devanshkargathiya7236 2 ай бұрын
kya aavyu che
@bijalbhai5067
@bijalbhai5067 2 ай бұрын
લોદરાણિ ગામ રાપર તાલુકો
@a2amazingfactschannel243
@a2amazingfactschannel243 2 ай бұрын
Mama ભાણેજ વખતે શ્રાપ આપ્યો તો કૃષ્ણા ભગવાને એને આગળ કળિયુગ આવેછે અને ભીમ ચૂલા ને ભીમે કૃષ્ણ ભગવાન ને કહ્યું એટલે શ્રાપ આપ્યો કે જા પાણી નહિ ખૂટે પણ ઓન્ડાય ભૂરાય જસે એટલે બુરાય ગયું છે ભાઈ જાય શ્રી કૃષ્ણા
@bijalbhai5067
@bijalbhai5067 2 ай бұрын
જય હો 👌🙏🚩
@pareshchaudhari701
@pareshchaudhari701 2 ай бұрын
Vhgech mndi
@gohilsanjay5277
@gohilsanjay5277 2 ай бұрын
પાણી નીવપરાશ કરે તોય નથી ખૂટતું
@gohilsanjay5277
@gohilsanjay5277 2 ай бұрын
કે વપરાશ નથી કરતા પાણી ની
@SermamadTraya-rm6kd
@SermamadTraya-rm6kd 4 ай бұрын
आतोखरेखरइतीयाशखोटाबनावेलछेइनशाननेबिवराइनेभरमावीमोतनीबिकबतावीइतीयाशखोटाबनावेलछे
@user-zf3hr8py4g
@user-zf3hr8py4g 4 ай бұрын
કયા આવેલુ શે મોવાણા એડરશ આપજો
@bijalbhai5067
@bijalbhai5067 4 ай бұрын
લોદ્રાણિ
@khimabhaivadher1138
@khimabhaivadher1138 2 ай бұрын
Akhu adresh lakho ne bhai
@user-hy7zn2vn2u
@user-hy7zn2vn2u 5 ай бұрын
રબારી છો તમે ભાઈ
@bijalbhai5067
@bijalbhai5067 5 ай бұрын
હાજી 🙏
@shaileshviradia5068
@shaileshviradia5068 3 ай бұрын
આ જગ્યા ક્યાં આવેલી છે તેની સરનામું આપવા વિનંતી. જય માતાજી
@bijalbhai5067
@bijalbhai5067 3 ай бұрын
લોદરાણિ ગામ રાપર કચ્છ
@bhailabhait1068
@bhailabhait1068 26 күн бұрын
Takorbhailalbhaihajurjighumaahmadabad10++6++2024
@balvantsinhvaghela4273
@balvantsinhvaghela4273 5 ай бұрын
મૌવાણા ગામમાં એક પાળયો છે માથુ વાઢે તે માલ કાઢે તે ઈતિહાસ જણાવશો બેલા ની બાજુમાં
@mahendragohil1515
@mahendragohil1515 5 ай бұрын
જય માતાજી માલતો હોયજ તેનો મરમ જાણવો જોવે
@KiranjijayantijiThakor
@KiranjijayantijiThakor 5 ай бұрын
તે parhiya નું માથું કાપી નાખવા તો માલ મળી જશે
@KiranjijayantijiThakor
@KiranjijayantijiThakor 5 ай бұрын
અમારા.મિર્ઝા પૂર્મો આવુજ હતું pariya નું માથું કાપીને અંદરથી સોનું લઈ ગયા હતા
@devdarshan1405
@devdarshan1405 5 ай бұрын
Hu janu chu ano javab
@sagarkhara.6710
@sagarkhara.6710 4 ай бұрын
Hu pan janu chhu javab
@pareshchaudhari701
@pareshchaudhari701 2 ай бұрын
Bim paglh se
@gajendrapatel6981
@gajendrapatel6981 3 ай бұрын
Kay aavu aa jagya gam nu nam lkhoso kay distik ma aavy
@bijalbhai5067
@bijalbhai5067 3 ай бұрын
રાપર તાલુકો રાપર થી ખડીર રોડ લોદરાણિ ગામ
@user-vx7xv7bp1v
@user-vx7xv7bp1v 3 ай бұрын
अमुक lvaro न करो
@Pm-qx3uo
@Pm-qx3uo 5 ай бұрын
પંખેરા પીર
@bijalbhai5067
@bijalbhai5067 5 ай бұрын
જય હો 🙏🙏💐💐
@thervfact600
@thervfact600 3 ай бұрын
Kiya gamna bhai ​@@bijalbhai5067
@gjtrendingreels9789
@gjtrendingreels9789 5 ай бұрын
પેલી વખત તમારો વિડિયો જોયો ભાઈ સરસ વિડિયો ખૂબ સરસ કામ કરો છો આગળ વધતા રહો યાં પખેરા પીર કર્દો બેડા પાર❤
@bijalbhai5067
@bijalbhai5067 5 ай бұрын
ખુબ ખુબ આભાર 🙏💐
The child was abused by the clown#Short #Officer Rabbit #angel
00:55
兔子警官
Рет қаралды 24 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 3,5 МЛН
FOOLED THE GUARD🤢
00:54
INO
Рет қаралды 64 МЛН
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 24 МЛН
The child was abused by the clown#Short #Officer Rabbit #angel
00:55
兔子警官
Рет қаралды 24 МЛН