ટૂંક સમય મા પાકિસ્તાન માથી આવેલ રબારી પાકિસ્તાન થી હિંદુસ્તાન ની જીવન યાત્રા કેવી છે

  Рет қаралды 25,014

BIJALBHAI GUJRATI VLOGS

BIJALBHAI GUJRATI VLOGS

22 күн бұрын

ટૂંક સમય મા પાકિસ્તાન માથી આવેલ રબારી પાકિસ્તાન થી હિંદુસ્તાન ની જીવન યાત્રા કેવી છે
#ઇતિહાશ
#ગામડું
#રબારી
#કચ્છદર્શન

Пікірлер: 72
@GovindRawat-kn7bq
@GovindRawat-kn7bq 21 күн бұрын
ખરેખર પાકિસ્તાન માં થી આવતા આપણા હિન્દૂ ભાઈ ને સપોર્ટ તો કરવોજ જ જોઈએ. કેમ કે ત્યાં હિન્દૂ ભાઈ ઓ બહુજ દુઃખી છે બીજલભાઈ. જય માતાજી 🙏🙏🙏
@chauhannaran1425
@chauhannaran1425 21 күн бұрын
દૂધરેજ જગ્યા તથા સમાજ થકી આભા ઈ ને પુરી મદદ કરવી જોઈએ
@RAJA_SIKOTAR_604
@RAJA_SIKOTAR_604 21 күн бұрын
❤જય વડવાળા ભગવાન દ્વારકાધીશ શિવ શંકર ભોળાનાથ દુધરેજ ધામ ❤
@navyugnavyug1800
@navyugnavyug1800 21 күн бұрын
બીજલ ભાઈ મારૂ નામ દિનેશ આહિર છે પાકિસ્તાનમાંથી આવતા કોઈપણ જ્ઞાતિના હિન્દુ ભાઈ હોય એ લોકોને આપણે બધી વ્યવસ્થા કરી આપવી જોઈએ બીજલ ભાઈ પાકિસ્તાનમાં રહેતા આપણા હિન્દુ ભાઈની પરિસ્થિતિ જોઈને ત્યારે આપણી આંખમાં આસુ આવી જાય
@bijalbhai5067
@bijalbhai5067 20 күн бұрын
ભાઈ ચારા ની ભાવના હજી હિન્દુસ્તાન ભુલ્યું નથી
@yograjsinhjadeja2569
@yograjsinhjadeja2569 21 күн бұрын
માલધારી સમાજ ભેગો થાય ત્યારે આ બાબત ને ધ્યાન મા સમાજ સામે રાખવી જોઇએ
@valorabari1689
@valorabari1689 22 сағат бұрын
ભાઈ આપડી જગીયા યે જય ને બાપુ પાહે વાત મૂકો જય વડવાળા 🦚🚩🙏
@DilipOdedara-mk9qe
@DilipOdedara-mk9qe 20 күн бұрын
બીજલ ભાઈ તમે પોરબંદર બાજુ ના રબારી સમાજ પાસે મદદ માંગો ભૂવા આતા શ્રી ઓ તમને જરૂર મદદ કર છે.
@ggreligiousandhistoricalvl5531
@ggreligiousandhistoricalvl5531 20 күн бұрын
જાગો રબારી સમાજ જાગો.......આં ભાઈને મદદ કરો.
@rajeshahir5874
@rajeshahir5874 21 күн бұрын
જય મુરલીધર જય વડવાળા દેવ
@Sagar_Rabari2020
@Sagar_Rabari2020 21 күн бұрын
સરસ બીજલભાઈ
@Sagar_Rabari2020
@Sagar_Rabari2020 21 күн бұрын
જય વડવાળા❤
@A.R.R918
@A.R.R918 19 күн бұрын
આ ભાઈ ને સાથ સહકાર અને મદદ કર વી જોય એ
@hh171hj
@hh171hj 21 күн бұрын
આપણા રબારી સમાજ માં આ વાત લાવો ઘણા સપોર્ટ કરશે
@KdGadiya
@KdGadiya 20 күн бұрын
વાવ તાલુકાના ઠાકરસી રબારી પાસે મોકલો કારણ કે ઈ કાંગ્રેસ ને જીતાડીને લાવ્યા છે એટલે ઈ લોકો ને ખબર પડે કે પાકિસ્તાનમાં હીન્દુ ધર્મ ને કેટલી તકલીફ પડે છે બનાસકાંઠા જિલ્લામાં આ વાત ની ખબર પડે કે અઈ તો કાંગ્રેસ ને વોટ આપ્યા છે ઈ મોટી ભૂલ કરી છે હીન્દુ એક થઈ જાય
@KdGadiya
@KdGadiya 20 күн бұрын
સિંહણ ને વાત કરજો કે સિંહણ પાકિસ્તાન માં મોકલો ત્યાં બનાસકાંઠા ના ઠાકોર સમાજ ને ખબર નથી કે પાકિસ્તાનમાં પારકરા ઠાકોર સમાજ ની કેવી દસા છે
@SureshbhaiVala-q4q
@SureshbhaiVala-q4q 5 күн бұрын
Jai.mataji
@RabariKana-xs2nk
@RabariKana-xs2nk 21 күн бұрын
Sachi vat che
@gujarativlogarhd2470
@gujarativlogarhd2470 10 күн бұрын
બહુ દુઃખ ની વાત છે ❤
@jorabhai
@jorabhai 9 күн бұрын
Good topic bijal ભાઈ❤
@parmaramarsinh3404
@parmaramarsinh3404 21 күн бұрын
જય વડવાળા દેવ ❤ જય દ્વારકાધીશ ❤
@user-eq6nx2xw6r
@user-eq6nx2xw6r 4 күн бұрын
Aa loko jya hoy tya thi Amdavad aavi jao samaj tamari sathe chhe
@bijalbhai5067
@bijalbhai5067 4 күн бұрын
કાનજી ભાઈ વિસ્તાર થી વાત કરો તો ખબર પડે
@nmb3446
@nmb3446 5 күн бұрын
Vastivadharo game tem kari ne. CAA ni khas jarur chhe.
@NemaRam-dk2pj
@NemaRam-dk2pj 21 күн бұрын
गुजरात राजस्थान राज्य ओपणी समाज की जबाव दारीहै भोपाजी और रतनजी जरूर मदद करशे गुजरात समाज मदद करें जी बीजलभाईआपको मां बाप ने लाख लाख वंदन करता हूं आप हीमत रखना
@bijalbhai5067
@bijalbhai5067 20 күн бұрын
આપકા ખુબ ખુબ આભાર ભાઈ 👌🙏🤝
@LaljiBapu
@LaljiBapu 20 күн бұрын
સરકારે જલદી સહાય કરવી જોવી
@ZalaBhagvanbhai
@ZalaBhagvanbhai 21 күн бұрын
🙏🙏
@ShamLal-l8k
@ShamLal-l8k 21 күн бұрын
@NemaRam-dk2pj
@NemaRam-dk2pj 21 күн бұрын
लाख लाख वंदन करता हूं बीजलभाई आपको विहोयतर समाज मदद करजो बेन बेटी ओपणी है
@bijalbhai5067
@bijalbhai5067 20 күн бұрын
જય હો 🤝
@GehmoRabari
@GehmoRabari 20 күн бұрын
❤❤❤❤
@ShamLal-l8k
@ShamLal-l8k 21 күн бұрын
Jai mataji
@JogaBhai-ns8uj
@JogaBhai-ns8uj 21 күн бұрын
હા બીજલ ભાઇ ભાઇ ની મદદ કરવી જોઈએ હું દિલ થી વિનતી કરું છું ભાઇ સબ સમાજ ને ભાઇ ની મદદ કરવી જોઈએ
@vibhabhaitramta4971
@vibhabhaitramta4971 7 күн бұрын
આપણી હિન્દુ ધર્મ ના મંદિર ના સંતો ને આ વાત કરવી જોઈએ અને સંતો કે ભુવાઆતા ઓ સમાજ ને વાત કરશે તો સમાજ વિશ્વાસ કરે અને તમારા કામ થઈ શકે છે
@nileshpadhiyar4332
@nileshpadhiyar4332 9 күн бұрын
Ahe bangaladeshiyo delhi ma varso thi rhe che tamne su sarkar kadhavane kai daro na tension na lo
@savubhaighanghal2767
@savubhaighanghal2767 19 күн бұрын
ભાઈ.વેવાઈ.સગુ.થાવુ.હોયતો.વાત.કરજો.
@SanjaybhaiRavat-og2pg
@SanjaybhaiRavat-og2pg 21 күн бұрын
કોકદાતાર મલીજાસે ભાઈ
@nitinjadav1057
@nitinjadav1057 16 күн бұрын
Rajkot rebda jav bapu jode
@sjadfzskx
@sjadfzskx 20 күн бұрын
CAA namno kaydo aavi gayo che, je videsi hindupidit ne nagrikta male che
@karaanpatel6986
@karaanpatel6986 21 күн бұрын
Vinod chavda ne bhlaman kravo jarur thi tmaru kam thai jase
@bijalbhai5067
@bijalbhai5067 20 күн бұрын
તેમનો પરિચય આપજો 🙏
@narancharan1715
@narancharan1715 18 күн бұрын
ભાઈ પાકિસ્તાન થી આવેલ ભાઈ ના કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ આપજો ભાઈ
@bijalbhai5067
@bijalbhai5067 18 күн бұрын
તામર શબ્દો મા નબર લખજો
@zinalfilms6111
@zinalfilms6111 21 күн бұрын
આ ભાઈ કાયદેસર રીતે આવેલા છે કે કેમ ?
@bijalbhai5067
@bijalbhai5067 21 күн бұрын
જી હા કાયદેસર આવેલ છે
@NavinbhaiJoshi-sy6tp
@NavinbhaiJoshi-sy6tp 21 күн бұрын
માદદ કરો
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 8 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 84 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 8 МЛН