ચૂંટણી બાદ સત્તા માટે ચાલતા સંગ્રામ પાછળનું સત્ય Jagdish Maheta એ બતાવ્યુ | Election Analysis

  Рет қаралды 146,841

Vaat Gujarati

Vaat Gujarati

Ай бұрын

#jagdishmaheta #elections2024 #electionresult #result #lokshabhaelectionresult #gujarat #gujaratinews #loksabhaelections2024 #vaatgujarati
ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" KZfaq ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
Instagram : vaat_gujarati_o...
Facebook : profile.php?...
Tweeter: GujaratiVaat?s=20

Пікірлер: 434
@jyotsanagadhavigadhavi1959
@jyotsanagadhavigadhavi1959 29 күн бұрын
જગદીશભાઈ મહેતા સાહેબ બોલવા ની છટા એકદમ તળપદા શબ્દો થી બહુ સરસ ચર્ચા કરતા હોય છે સુપર પત્રકાર
@kanagurgatiya1410
@kanagurgatiya1410 29 күн бұрын
😅
@nationfirst4949
@nationfirst4949 29 күн бұрын
Saav sachi vaat kari
@jitendraraiyani1314
@jitendraraiyani1314 28 күн бұрын
😅😅😅😅 એકદમ સાચું 😊😊😊
@pratikdangadhavi6735
@pratikdangadhavi6735 28 күн бұрын
Ane ptrakar kevay ghant jevu analysis 6 anu ... Modi no moto bhagat 6 pote ... Koi core patrakar aevu nata keta ke bjp ni bahumati avshe ... Ani jeva j keta ta ke 330 avshe ....a pote dar 3 divase fari jay 6.
@fadusora
@fadusora 15 күн бұрын
જગદીશ ભાઈ પત્ર કાર ભાજપ સરકાર ના વધુ પડતું વાલા થવાનું મહત્વ ધરાવે છે
@khimahathaliya580
@khimahathaliya580 29 күн бұрын
પરિણામ માઠા આવ્યા તેમાં તમોને બહુ દુઃખ થયું લાગે
@kantibhaidarji2317
@kantibhaidarji2317 29 күн бұрын
માઠાં પરિણામ ની જરૂર હતી બરાબર છે
@ravalzeel2726
@ravalzeel2726 29 күн бұрын
Bjp na chahak che
@surendrasinhraulaji6893
@surendrasinhraulaji6893 29 күн бұрын
ના સુખ થયું એવું લાગે છે!!!!!
@narendrasinhjadeja4969
@narendrasinhjadeja4969 29 күн бұрын
પરીણામ માંઠા આવવા નું કારણ મોદી સાહેબ નું અભીમાન છે હવે આ નાલય કને હાથ જોડવા જવું એના કર્તા ક્ષત્રિય યો સુખોટા હતાં આ એનું પરિણામ છે હજી સુધરી જાય તો સારું નહીં તો આગળ આના થી પણ ખતરનાક પરિણામો માટે ત્યાં રહે જય માતાજી
@jaypatel4744
@jaypatel4744 29 күн бұрын
જગદીશ ભાઇ તમે બદલાની ભાવના વાળો વડાપ્રધાન ઇચ્છો છો કે પછી જનતા હીતની વાત કરે એવો વડાપ્રધાન ઇચ્છો છો.. મોંઘવારીનો રેલો રસોડા સુધી પહોંચી ગયો છે.આવા વિચારો વડાપ્રધાન ના હતા એટલે જ આવા પરિણામો આવ્યા છે.
@mansukhlalsuchak6684
@mansukhlalsuchak6684 29 күн бұрын
ભઘતડું સે
@kishorsinhrathod935
@kishorsinhrathod935 28 күн бұрын
પાછા ને મોધવારી શે ની..?
@kishorsinhrathod935
@kishorsinhrathod935 28 күн бұрын
વાઢા ને
@sanjaysabhaya8006
@sanjaysabhaya8006 29 күн бұрын
આ ભાઈને પણ થોડો આઘાત લાગ્યો હોય એવું લાગે છે.. કેમકે નિકંદન કોઈનું કાઢવું હોય તો ફર્સ્ટ બહુમતી જોઈએ આમાં ના નીકળે આમાં સામે નીકળી જાય...😂
@rasheshmehta5040
@rasheshmehta5040 27 күн бұрын
😂
@ashvinsinh7827
@ashvinsinh7827 29 күн бұрын
પરિણામ નું કારણ ક્ષત્રિય સમાજ અણદેખી કરી તેનું છે
@sursinhchauhan5027
@sursinhchauhan5027 28 күн бұрын
દેશ માં ગડકરી સારા વ્યક્તિ છે એ 100% સત્ય છે
@mothariyabharat2009
@mothariyabharat2009 29 күн бұрын
સિંહ પણ સર્કસ નું,, હવે તમે જે સિંહ કયો છો,, એ સિંહ હવે નહીં,, હવે સર્કસ નું ,,
@jaybharatjayhindsk8979
@jaybharatjayhindsk8979 29 күн бұрын
મહેતા સાહેબ 10 વર્ષ ના શાસન માં મોદી પાસે પૂર્ણ બહુમતી હતી એટલે મોદીએ વિપક્ષ ને બધી જ રીતે ખતમ કરવા માટે થાય એટલા કાવા દાવા કરી લીધા પરંતુ હવે મોદી પાસે એટલો પાવર રહ્યો નથી કે હવે જેમ ફાવે તેમ કરી શકે
@prakashdoshi9828
@prakashdoshi9828 29 күн бұрын
બધું અહીંયા જ ભોગવવા નુ
@mhavirsinhjadeja5245
@mhavirsinhjadeja5245 29 күн бұрын
ગુજરાત નાં એક વ્યક્તિ ને લીધે આખી સરકાર હાથ જોડવા મજબુર થઈ ગઈ
@VGopal007
@VGopal007 29 күн бұрын
Avu nathi bhai khushfehmi mathi bahar aavo
@mohilsinhvala7779
@mohilsinhvala7779 29 күн бұрын
​@@VGopal007 mara Bhai ena lidhe j up ne Rajasthan ma seat gai kem k em pan v k sinh , raman sinh , vasundhara raje, shivraj ne sidelines karya ne hve Yogi no varo hatoo . In short rajput community na neta ne sidelines karva bhare padyu ne upar thi aa rupala nu aavyu. Modi e badha ne equal importance aapi bhajap ne ubhi karvi padse .
@bholebhole3604
@bholebhole3604 29 күн бұрын
જગદીશભાઇ એ નવું નામ " કોસ્મેટિક ભાજપ" આપ્યું.
@nandaniyameramanbhai2485
@nandaniyameramanbhai2485 29 күн бұрын
જગદિશ ભાઈ તમે ખરેખર બીરબલ છોવ ખુબજ મજા આવે સાંભળીને
@bharatmakwana7207
@bharatmakwana7207 26 күн бұрын
Wr
@jivabhaisarikhada
@jivabhaisarikhada 29 күн бұрын
આયુષ્યમાન, જગદીશભાઈ મહેતા,તમારી રજુઆતો અમને ખૂબ ગમી.
@nirmalsinhjivala2354
@nirmalsinhjivala2354 29 күн бұрын
આ મહિપાલ સિંહ .મકરણા બોલ્યા એજ થયું એક મુઠી બાજરા માટે દિલ્હી ખોવું પડે રાજપૂતો નું આંદોલન નડયું યુપી રાજસ્થાન મહારાષ્ટ્ર હરિયાણા વિગેરે બધા રાજ્યો થઈ ને 65 સીટો ગઈ યાદ રાખજો રાજપુતી કેટલા મહત્વના છે
@JigneshVed-gi1bo
@JigneshVed-gi1bo 29 күн бұрын
જગદીશ ભાઈ ની વાત સાચી છે.
@jaypatel4744
@jaypatel4744 29 күн бұрын
ભ્રષ્ટાચારનું મૂળ સુકાયુ...્
@ambalalpatel6056
@ambalalpatel6056 29 күн бұрын
ખરેખર દેશ ને બીજી ચૂંટણી નો ખર્ચ ન કરવો હોય તો મોદીએ સામેથી ગડકરી ને PM તરિકે સ્વીકાર કરવો જોઈએ બાકી થોડા ટાઇમ માં ચૂંટણી નક્કી છે
@nitinvasoya4551
@nitinvasoya4551 29 күн бұрын
નીતિન ગડકરી બેસ્ટ રાજનેતા છે.
@pinpoint1679
@pinpoint1679 29 күн бұрын
Keri no su bhav che....amba?.....desh ni upadi meli de
@kishorsinhrathod935
@kishorsinhrathod935 28 күн бұрын
હવે ચુટણી થાય તો ૧૦૦ % ભેસ ગઇ પાણી મા
@pinpoint1679
@pinpoint1679 Күн бұрын
@@kishorsinhrathod935 ભગરી ભેંસ..... એન્ટોનિયા માં ચમચાઓની
@VlangarAshok
@VlangarAshok 29 күн бұрын
Lajvab chata, vat ni ranuat sundar jay ho🎉jay shri krishna
@user-cg4rz4hx3u
@user-cg4rz4hx3u 29 күн бұрын
भाजपा मुक्त भारत होना चाहिए 😅😅
@sanjayshah4376
@sanjayshah4376 29 күн бұрын
મોદીજી કઈ હાથ જોડી બેસી નહિ બેસી રહે મહેતા ભાઈ મોદીજી શું કરી શકે તે તો બોલો.
@chandubhaipatel5851
@chandubhaipatel5851 29 күн бұрын
Amazing Speech to understand politics, Thank u ,Sir
@parmarvikramsinhvikramsinh4651
@parmarvikramsinhvikramsinh4651 29 күн бұрын
તમારી વાત સાચી છે પણ કેટલા જીત્યા એમાંથી કોગ્રેસ માથી ખેડવેલા હતા ભાઈ
@naranbhaigadhavi9323
@naranbhaigadhavi9323 29 күн бұрын
કોગ્રેસ યુક્ત ભાજપ થઈ ગઈ છે..😂
@shaukatalighoghari2689
@shaukatalighoghari2689 29 күн бұрын
જે છે જે છે જે છે જે છે
@manharlalpanchal7547
@manharlalpanchal7547 29 күн бұрын
ભાઈ n.d.a જીતી છે. પાણીમાં થી પોરા ન કાઢો
@indrajitsinh8283
@indrajitsinh8283 28 күн бұрын
आपकी बात सही हैं
@pravinsinhsolanki3930
@pravinsinhsolanki3930 29 күн бұрын
આ.ભાઈ.ને.કહી.દો.નીતિશકુમાર.ચન્દ્ર બાબુ.પાસે.કોણ.ભીખનો.કટરો.લઈ.ગયુ
@hiteshkumarpatel7539
@hiteshkumarpatel7539 29 күн бұрын
Gaddar hindu
@gaamvikashyuva9199
@gaamvikashyuva9199 29 күн бұрын
તમે સાહેબ ને સીટ વધારી દ્યો ભાઈ...... આ ભાઈ પત્રકાર છે કે ભાજપના પ્રવક્તા છે
@bimalraval2889
@bimalraval2889 29 күн бұрын
Great knowledge good job
@Drjeet84
@Drjeet84 29 күн бұрын
સમજાવવાની રીત ખૂબ અનોખી અને મજેદાર ..😊
@pratapsinhzala6870
@pratapsinhzala6870 27 күн бұрын
સાચું સાચું
@riteshmistry8095
@riteshmistry8095 29 күн бұрын
Jagish sir is GEM
@r.m.dulerar.m.dulera4458
@r.m.dulerar.m.dulera4458 28 күн бұрын
ઉપમુખ્ય મંત્રીને ચૂપ મુખ્યમંત્રી પણ કહેવાય
@ajayodedara7422
@ajayodedara7422 29 күн бұрын
26ગુજરાત,છે.સારૂ.કહેવાય.10શ, વર્ષ સુધી.મોદી, વડાપ્રધાન રહ્યા., આપણા ગુજરાત માટે ગૌરવ લેવા જેવી વાત છે
@jadejashivrajsinh3152
@jadejashivrajsinh3152 29 күн бұрын
રીપોર્ટર ભાઈ ને વિનંતી કે વચ્ચે હં...હાં..હં.. નો બોલો જગદીશભાઈ ના શબ્દો બરોબર સંભળાતા નથી👍👍👍
@vekariyamaganlal9420
@vekariyamaganlal9420 29 күн бұрын
મહેતા ભાઈ આ બધાં આદૅશો ની વાતો મોદી ને સમજાવો
@chunilalpatel4334
@chunilalpatel4334 29 күн бұрын
Khub.khub.srsh.vat sh e
@amrutsangani6139
@amrutsangani6139 29 күн бұрын
રાષ્ટ્રપતિ શાસનના એંધાણ
@anilgadhavi5578
@anilgadhavi5578 29 күн бұрын
વાહ જગદીશ ભાઈ વાહ
@user-ny1hs8pi1u
@user-ny1hs8pi1u 28 күн бұрын
Vahhhh Bharat dhanji Jay mataji Jay Ganesh
@pravinpatel2661
@pravinpatel2661 29 күн бұрын
ખૂબ જ સરસ રજૂઆત 🙏🌹🙏
@dilipmehta3084
@dilipmehta3084 29 күн бұрын
Beautifully explained
@dixitthanki4380
@dixitthanki4380 29 күн бұрын
અમારાં પૂનમબેન માડમ નરેન્દ્રભાઇ મોદી કરતા પણ વધારે મતથી જીતી ગયા શું કહો છો
@natpatel3631
@natpatel3631 29 күн бұрын
Very nice speech
@shakulbhatt4381
@shakulbhatt4381 29 күн бұрын
True
@pranavmehta899
@pranavmehta899 29 күн бұрын
મોદીસાહેબ અને અમિત શાહ કરતા આ ભાઈ વધારે જાણે છે.😂😂😂😂
@rameshjagani1830
@rameshjagani1830 28 күн бұрын
👍
@gulamhusengorje9921
@gulamhusengorje9921 29 күн бұрын
Veri, good,
@shakulbhatt4381
@shakulbhatt4381 29 күн бұрын
True sentence of Jagdish bhai
@solankisamji3088
@solankisamji3088 29 күн бұрын
વાહ વાહ
@rahimdchaki9200
@rahimdchaki9200 29 күн бұрын
Dixita family Bhai hu tamari vat maa sahmat Chu
@rajubhaichudasama1848
@rajubhaichudasama1848 29 күн бұрын
🎉🎉
@atuljoshi5902
@atuljoshi5902 26 күн бұрын
શપથ લેવાય ગયા સાહેબ
@maheshbhaikaria775
@maheshbhaikaria775 28 күн бұрын
Be positive
@sursinhchauhan5027
@sursinhchauhan5027 28 күн бұрын
આવી વિચારધારા વાળા વ્યક્તિ ને મોદી કઈ રીતે લઇ શકે
@solankisamji3088
@solankisamji3088 29 күн бұрын
🎉
@parshotambhaibhayani5922
@parshotambhaibhayani5922 28 күн бұрын
Abhinadan tamane Jay shri krishna
@bhagabhaichudasama1051
@bhagabhaichudasama1051 26 күн бұрын
ડાઠું કાઢીનાખશે. વાહ સાહેબ જી તમારી વક્તૃત્વ કલા. !
@r.m.dulerar.m.dulera4458
@r.m.dulerar.m.dulera4458 28 күн бұрын
જે લોકો પક્ષના વડીલો ને વેતરી નાખે તેં બીજાનું શું કરે.
@harsiddhbhartigoswami6854
@harsiddhbhartigoswami6854 29 күн бұрын
જગદિશ ભાઈ ને ખૂબ ખૂબ ધન્ય🇮🇳 વાદ ધન્ય🇮🇳 વાદ ધન્ય🇮🇳 વાદ.
@anilkumarpatel3663
@anilkumarpatel3663 29 күн бұрын
धर्म ને નામે जिताय નહીં. પ્રજાના પ્રશ્નો અંગે કામ કરવા જોઈએ
@KETANPATEL-fy8eb
@KETANPATEL-fy8eb 29 күн бұрын
સાચી વાત છે
@manubhaiparmar1201
@manubhaiparmar1201 28 күн бұрын
બિલકુલ સાચી વાત છે સાહેબ
@jayantkarvat5591
@jayantkarvat5591 29 күн бұрын
JAGDISHBHAI TAMNE SAMBHALVU BAHU GAME CHHE
@JadeJanatubhaJadeJa
@JadeJanatubhaJadeJa 29 күн бұрын
જય માતાજી
@vinaypandya7683
@vinaypandya7683 28 күн бұрын
અમીતભાઇ ઘટતા નંબરની વ્યવસ્થા કરી લેશે
@hardikhardik6200
@hardikhardik6200 28 күн бұрын
કામ ધંધા કરો હવે ચૂંટણી પૂરી થય ગય
@satishpatel2137
@satishpatel2137 27 күн бұрын
I challenge you, this government will run full term, who are you judge this government
@NileshPatel-un7zo
@NileshPatel-un7zo 29 күн бұрын
દેશ માટે સારું વિચારીને હકારત્મક અભિગમ રાખો તો સારું . NDA ની જ સરકાર બનશે અને ૫ વર્ષ ચાલશે . બોલો લાગી શરત ??
@kanjibhaidabhi1374
@kanjibhaidabhi1374 29 күн бұрын
એમને બીજેપી થી એલર્જી હોય શકે..
@kantichaudhary9919
@kantichaudhary9919 28 күн бұрын
Aajtk jo bhi aapne bola usme 1% sahi nhi hua. Usme gujarat ka to 0.1 bhi sahi nhi btaya
@nirajbhatt2651
@nirajbhatt2651 29 күн бұрын
Modi ne kadho etle badhu barobar j che Ema j badha ne Santi che
@mothariyabharat2009
@mothariyabharat2009 29 күн бұрын
મનુ વાડી, માનસિકતા ધરાવતા વ્યક્તિઓને આ રીઝલ્ટ થી બિલકુલ મજા નથી આવી,,,, એટલે મહેતા ભાઈ,, તમારી પીડા સમજી શકાય છે,,,,,,
@nmvlogs9293
@nmvlogs9293 29 күн бұрын
10 varash thi goba j upay da ta
@bharatjoshi2799
@bharatjoshi2799 29 күн бұрын
Jay ho Maheta sir...
@garybaker5339
@garybaker5339 29 күн бұрын
Hari Har
@rafisayad7167
@rafisayad7167 27 күн бұрын
Be ready for midterm elections
@manalipanara6969
@manalipanara6969 29 күн бұрын
Kelak Eva sabdo che je ame Bhuli gaya chiye je ame Jagdish Bhai ne modhye thhi sabhhyaliye tyare 40/45 varsh pela na samayma bolata gharma Panchayat ma zagadaa ma Lagno ma sabhhyata hata e yaad aavi jay che😊
@kishorsinhrathod935
@kishorsinhrathod935 28 күн бұрын
એક દમ સાચી વાત, થીગડાં કેટલા દિવસ ચાલે
@kishorsinhrathod935
@kishorsinhrathod935 28 күн бұрын
પ્રથમ તો પક્ષમાં ફાટા પડશે એક બીજા મા અંદરો-દર સમજવા તૈયાર નહી હોય હમણાં સીટ ઓછી આવી છે હવે પોતાના ઓછા હશે કુદરત સમય આપ્યો પચાવી ન શકાય એ, આપણો અહમ,આઇ એમ સમથીગ,ઉંચાઇએ ઉડવું, જમીન પર ઉભા છીએ એ બરાબર છે,પંતગ ઉંચાઇએ ઉડાન ભરે છે જયારે કપાય છે ત્યારે કઈ જગ્યાએ પડશે તે ખબર ન પડે ઉગતો સુરઝ,આથમી રહયું છે
@himatchakani1821
@himatchakani1821 29 күн бұрын
જે ઊંધું થયું એનું કારણ અભિમાન છે
@abdulrahimbadi123
@abdulrahimbadi123 29 күн бұрын
Jagdishbhai power na di gaya
@sursinhchauhan5027
@sursinhchauhan5027 28 күн бұрын
મંત્રી માં શાહ ન હોવા જોઈએ
@babulalrafaliya3581
@babulalrafaliya3581 29 күн бұрын
Juna karyakaro ni satat avaganaa nu to aa result chhe 2024 ni loksabhaa election ma dosto....BJP nu vadhu padatu congressikaran thayu etale BJP nu 60 / 40 thayu chhe...
@rameshkanzariya9136
@rameshkanzariya9136 29 күн бұрын
બિહાર નહિ ઉત્તરપ્રદેશ ના મુખ્યમંત્રી માયાવતી હતા.
@r.m.dulerar.m.dulera4458
@r.m.dulerar.m.dulera4458 28 күн бұрын
જાતિવાદ નુ જેર ઓકનાર રાષ્ટ્રવાદની વાત કેવી રીતે કરી શકે.
@hitendrasinhrathod5673
@hitendrasinhrathod5673 28 күн бұрын
ભાઈ અમિત ભાઇ નું પતું કપાઈ યે કોમેડી કરો તમે હો 😂😂
@arjunmotivation1319
@arjunmotivation1319 29 күн бұрын
Jay Bhavani
@user-lm5oh3iy9x
@user-lm5oh3iy9x 29 күн бұрын
पाप तारु परकाशे जाडेजा
@rajeshbhaigajera7529
@rajeshbhaigajera7529 28 күн бұрын
બરોબરજ પરિણામ આવ્યુજછે
@chiragbaliec
@chiragbaliec 29 күн бұрын
Aa bhai dukhi chhe
@harishbhatt4524
@harishbhatt4524 29 күн бұрын
આશા રાખીએ કે મધ્ય સત્ર ચૂંટણી ના સંજોગો નિર્માણ ના થાય.
@user-uh7pl5ih6y
@user-uh7pl5ih6y 27 күн бұрын
PATIL TO KAHETO HATO KE GENIBEN NI DIPOSITE JAPT THAVI JOIYE . PATELIYA TE JOI LIDHU NE . TU ENI ZAPAT MA NA AAVI JATO . AATO VIFRELI VAGHAN CHHE.
@bhashajhaveri8560
@bhashajhaveri8560 29 күн бұрын
Time will prove it
@pravinchandraharsole8940
@pravinchandraharsole8940 29 күн бұрын
परिणाम माठा कई रीत कहो साहेब 10 वर्ष प्रजा ए आप्या त्यारे प्रजाकीय कया काम कराया तेनी चर्चा करो
@sajanbharvad-xv7th
@sajanbharvad-xv7th 29 күн бұрын
vipax majbut se
@user-xg5kg8rp2d
@user-xg5kg8rp2d 28 күн бұрын
ભાઈ આના એકેય એનાલિસિસ માં દમ હોતો નથી.
@patel_bhai790
@patel_bhai790 28 күн бұрын
Aa Bhai ne PM banavo hve....
@ashokhindochahindocha6014
@ashokhindochahindocha6014 29 күн бұрын
Namaskar
@govindbhaikchaudhari2208
@govindbhaikchaudhari2208 29 күн бұрын
A bjp. ક્યાં સરકાર છે. આતો evm પંથ છે નહિ જન સેવક .
@rajeshbhaigajera7529
@rajeshbhaigajera7529 28 күн бұрын
6 મહિના સુધીજ 6
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 20 МЛН
Василиса наняла личного массажиста 😂 #shorts
00:22
Денис Кукояка
Рет қаралды 10 МЛН
бесит старшая сестра!? #роблокс #анимация #мем
00:58
КРУТОЙ ПАПА на
Рет қаралды 3,5 МЛН
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 5 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 20 МЛН