ચણા વટાણા મગ મઠ અને ચોળા નું શાક village cooking channelvillage lifefarmer life

  Рет қаралды 28,711

BL vadi vlog

BL vadi vlog

20 күн бұрын

સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
આવો ને આવો સહકાર આપતા રહેજો.
આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
#creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes #youtuber #youtubeshorts #youtubevideo #youtubechannel #like #new #newhome #happy ‪@Blvadivlog‬
village cooking channel
village cooking
recipe village food
recipe village food veg
village life
village lifestyle
village lifestyle vlog
desi lifestyle
village life
farmer lifestyle
farmer life
farmer life in india
cooking
cooking recipes
cooking vlog
cooking videos
village cooking vlog
village cooking vlog new video
recipe videos in gujarati
recipe videos
village life youtube
gujarati farmer vlog
gujarati food vlogs
gujarati snacks recipes vegetarian
gujarati sabzi recipes vegetarian
gujarati lunch recipes vegetarian
village life videos in youtube
indian gujarati food recipes
gujarat village life food

Пікірлер: 367
@narendramistry892
@narendramistry892 17 күн бұрын
સીતારામ.
@Blvadivlog
@Blvadivlog 12 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@dharamshipatel3349
@dharamshipatel3349 17 күн бұрын
સીતારામ રાધેશ્યામ ઝાઝાથી like સાથે ખુબ ખુબ સરસ ડેઈલી રૂટીન vlog.. જમાવટ મોજ ડાયરો. ધન્યવાદ આવજો જય રામાપીર. ધરમશી પટેલ મુંબઇથી.
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો જય રામાપીર
@technicaljaygoga
@technicaljaygoga 14 күн бұрын
ખૂબ સરસ જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@GUJRATLIVE-cl7ww
@GUJRATLIVE-cl7ww 18 күн бұрын
બોવો સરસ મકાન હો બાબુ દાદા દિપકભાઈ વેરાવળ
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@vallabhbhaipatel9394
@vallabhbhaipatel9394 18 күн бұрын
Sita.ram jaysrikrishna
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ જય શ્રી કૃષ્ણ
@vikrambapu1836
@vikrambapu1836 11 күн бұрын
વાહ જય હો સરસ જય જગન્નાથ 😊❤ કઠોળ નો મહા પ્રસાદ ની મોજ જમાવટ છે
@Blvadivlog
@Blvadivlog 8 күн бұрын
સીતારામ વિક્રમબાપુ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@arajanbari7961
@arajanbari7961 18 күн бұрын
ખૂબ ખૂબ અભિનંદન 🎉❤
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@vrajbabriya5607
@vrajbabriya5607 18 күн бұрын
Sitaram kaka
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@sureshbhairathod8360
@sureshbhairathod8360 18 күн бұрын
વાહ સરસ વીડિયો
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jaineegohil6237
@jaineegohil6237 16 күн бұрын
ખુબ જ સરસ મિક્ષ કઠોળ નું શાક. સાચી વાત છે ચોમાસામાં નથી સારા લીલા શાક મળતા એટલે કઠોળ ખાવાની મજા પડે. રગડા પેટીસ ની રેસીપી એક વાર બતાવજો તમારી અનુકૂળતા પ્રમાણે. જય માતાજી 🌹 જય સીતારામ 🙏🏻 જય બજરંગબલી 💪 જૈની ગોહીલ, અમદાવાદ 😊
@sumitrapatel1828
@sumitrapatel1828 18 күн бұрын
મજામાં છો
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
@shobhanasolanki3927
@shobhanasolanki3927 15 күн бұрын
Wow Morla! Farm House looks lovely - especially the balcony upstairs with a great view. 🥰
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@asgajera3462
@asgajera3462 18 күн бұрын
Jay swaminarayan 🙏🏻🙏🏻 Wahhhh su vadima jsmavat 6 Bov jjjjjjjjjj mst mst 👌🏻
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો
@kisordabhi8691
@kisordabhi8691 16 күн бұрын
Va
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@sumitrapatel1828
@sumitrapatel1828 18 күн бұрын
સીતારામ
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@vaddoriyamitul602
@vaddoriyamitul602 18 күн бұрын
બાબુભાઈ જય શ્રીમન નારાયણ
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@rktejani9998
@rktejani9998 18 күн бұрын
સીતારામ કાકા
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@sonalpaida8000
@sonalpaida8000 18 күн бұрын
જયહો જય જગન્નાથ
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
જય જગન્નાથ
@Yuvrajsinh_hada
@Yuvrajsinh_hada 18 күн бұрын
તમારા વીડિયો જોવા બવ ગમે છે ખૂબ સરસ વીડિયો હોય છે વાડી ની મોજ અને દેશી સૂલા ની રસોઇ
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@nikunjparmar9985
@nikunjparmar9985 16 күн бұрын
Sitaram Bhai
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@NileshPatel-yj5tg
@NileshPatel-yj5tg 18 күн бұрын
બાપા સીતારામ
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
બાપા સીતારામ
@charupandya221
@charupandya221 9 күн бұрын
માસી માસા ખુબજ સુંદર તમારુ ઘર છે
@Blvadivlog
@Blvadivlog 7 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@charupandya221
@charupandya221 7 күн бұрын
@@Blvadivlog જરૂર
@SmChavda-tr4yl
@SmChavda-tr4yl 18 күн бұрын
જયમાતાજી
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
જય માતાજી
@yograjsinhchudasama6021
@yograjsinhchudasama6021 18 күн бұрын
Jay mataji
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
જય માતાજી
@hemantvyas5663
@hemantvyas5663 18 күн бұрын
સીતારામ બાબુભાઈ અને બેન અષાઢી બીજ ની શુભેચ્છા હેમતભાઈ ધરમપુર
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@hbwaghela2339
@hbwaghela2339 18 күн бұрын
અસાડી બીજના રામ રામ કાકા તમારા શહપરિવાર ને સુભ કામના 🙏
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@dineshkidecha9708
@dineshkidecha9708 14 күн бұрын
SIPAR BIDEO SITA RAM❤❤❤SUPAR
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@walajipatel3413
@walajipatel3413 18 күн бұрын
સીતારામ બહુજ સારો જમાવટ જ્ય ઑન આજે કરછી નવું વર્ષ છે મોજ કરો
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@K.B.RAjAPUT
@K.B.RAjAPUT 18 күн бұрын
અષાઢી બીજ નાં રામ રામ દાદા બધાઈ ફેમિલી ને તમારા વિડિયો જોઈ. ને બહુજ મોજ આવે છે સુપર. સે હી ઉપર હો બાને પણ સીતારામ કહેજો અમારા તરફથી 🎉🎉🎉🎉 વર્ષા બેન ભરતભાઈ કિડેચા સુરત થી
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@BM.Shorts_0450
@BM.Shorts_0450 17 күн бұрын
સીતારામ દાદા દાદી આજે મોર અને ઢેલ જોવાની ખુબજ મજા આવી ભારતીબેન ભાવનગર થી
@Blvadivlog
@Blvadivlog 12 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@ghanshaymmakavana
@ghanshaymmakavana 18 күн бұрын
જય બજરંગ દાસ બાપા સીતારામ
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
જય બજરંગદાસ બાપા બાપ સીતારામ
@MAHADEV-p9f
@MAHADEV-p9f 17 күн бұрын
સીતારામ કાકા બોવ સુપર વીડિયો બનાવો શવો
@Blvadivlog
@Blvadivlog 12 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@BharatPurohit-eo5yj
@BharatPurohit-eo5yj 18 күн бұрын
Jay Jagnthan jay ramapeer 🙏
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
જય જગન્નાથ જય રામાપીર
@manharbachudasama6434
@manharbachudasama6434 18 күн бұрын
Sita ram jay shree krishna USA
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં ને
@sumitrapatel1828
@sumitrapatel1828 18 күн бұрын
Very nice home 🏠
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@ritadave9063
@ritadave9063 18 күн бұрын
Wah moj❤
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@rajendrapopat6246
@rajendrapopat6246 18 күн бұрын
સ્વામિનારાયણ ભગવાન આપને ખૂબ સુખ, શાંતિ, સમૃધ્ધિ અને સ્વસ્થ સુઘડ રોગ મુક્ત શરીર આપે એજ ઈષ્ટ દેવ ના ચરણો માં હૃદય પુર્વક પ્રાર્થના.
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@pareshsolanki9813
@pareshsolanki9813 17 күн бұрын
રામ રામ ને સિતારામ બાબુભાઈ ધંધુકિયા તમારા વિડ્યો જોવાની મજા આવે છે હું ચિત્રા જમણવા વાડી એ રેવી છી
@Blvadivlog
@Blvadivlog 12 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jigarbarot1764
@jigarbarot1764 18 күн бұрын
સીતારામ કાકા કાકી
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@user-xk1ue5dq3w
@user-xk1ue5dq3w 17 күн бұрын
Dudhrejiya saguna ben Tulsi das Tamara video khuba 😊😊joa sia
@Blvadivlog
@Blvadivlog 12 күн бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@kishoreparekh5050
@kishoreparekh5050 18 күн бұрын
Sita Ram ! Babu bhai Ane Gita ben ! Saras makan
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@vinujithakor5883
@vinujithakor5883 18 күн бұрын
જય માતાજી. કાકા
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
જય માતાજી કેમ છો મજામાં ને
@prafulamehta9202
@prafulamehta9202 18 күн бұрын
રાધે રાધે બાબુભાઈ ગીતા ભાભી 🙏
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
રાધે રાધે
@aniyaliya.rasik.5577
@aniyaliya.rasik.5577 18 күн бұрын
સીતારામ બાબુ દાદા
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@rajeshkumarshah9465
@rajeshkumarshah9465 18 күн бұрын
સિતારામ બાબુભાઇ સાબરમતી થી મીનાબેન, રાજુભાઈ,અભિષેક અને આનંદ
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@WORLDBESTBOOKS1969
@WORLDBESTBOOKS1969 18 күн бұрын
Sitaram jayshri krishan 🙏🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ જય શ્રી કૃષ્ણ
@shyamchandarana7198
@shyamchandarana7198 18 күн бұрын
રામ રામ ને સીતારામ
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
રામ રામ સીતારામ
@mahendrabarot4954
@mahendrabarot4954 18 күн бұрын
❤❤❤🎉
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@badal.thakor667
@badal.thakor667 18 күн бұрын
Bapa.ghar.1.no
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@HARSHABENPATEL-xt9lu
@HARSHABENPATEL-xt9lu 18 күн бұрын
સીતારામ બા દાદા કેમ છો મજામા નેતમારા વીડીયો જોવા ની મજા આવે છે તમારું ઘર પણ સરસ છે રેવાની મજા આવીજાય બા રોજ રસોઈ પણ તમારી જોવાની મજા આવે છે રામરામ 🙏🙏
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું રામ રામ
@varshasoni9599
@varshasoni9599 18 күн бұрын
Jai shree Krishna seetaram 🙏 rathyatra ni shubh kana Jai Jagannath bapu varsad aave ne jadva jumi uthya wadi ni.shan vadhi.gai ghr.mast banigyu garmagram kathol nu shak ne fulka rotli mojemoj baa ni😊
@gaurangparmar100
@gaurangparmar100 17 күн бұрын
સીતારામ ખુબ સરસ વીડિયો બનાવ્યો છે ગૌરાંગ પરમાર. અમદાવાદ
@Blvadivlog
@Blvadivlog 12 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@user-tn4kz4xw7k
@user-tn4kz4xw7k 18 күн бұрын
જયમાતાજી રઘુવિરસિહ ગોહિલ ના
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
જય માતાજી
@arunamakwana5730
@arunamakwana5730 16 күн бұрын
Sitaram jai mata di kim so majama hu Naresh Bhi ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta mari nani baby ne hospital ma adamit kari hati etale comment lakhava nu modu thai gayu ne tamene pan aashdhi bij ne tamane pan subh kamna ne jamavat ho chana,vatana,mag math ne chola moj pane aamari aaya mumbai ma aane mix usal ke ne tamari vadi ma titodi na eda bataviya saru lagiyu jamavat karavi ne tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🙏🌹♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@MadhubenPatel-pv7li
@MadhubenPatel-pv7li 18 күн бұрын
Madhu ben usa
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@harshapateldiyora391
@harshapateldiyora391 18 күн бұрын
Khub. Saras. Vadi. Chhe. Harshaben. Surat
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@SmChavda-tr4yl
@SmChavda-tr4yl 18 күн бұрын
સીતારામબાબુદાદા ગીતાબેન
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ushabajadeja2640
@ushabajadeja2640 18 күн бұрын
21:00 21:00
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@dnsolanki4464
@dnsolanki4464 18 күн бұрын
Nice video sir Maja aa gaya Thank you for the video sir
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@savitakeshwala2055
@savitakeshwala2055 18 күн бұрын
sitaram ne kaki ne tamaro videos Jovani bahuj maja ave che ho. sathe sathe meman pan ave che ne kaki rasoy pan khubaj Saras banave che ho. kaka tamari vato sabharvani bhuj maja ave che ho to sitaram 🙏🙏🙏🙏🙏❤️❤️🙏❤️👍👍👍👍
@nitikaacharya1908
@nitikaacharya1908 18 күн бұрын
Sitaram
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@narendrapatel2236
@narendrapatel2236 18 күн бұрын
ખુબ સરસ મકાન છે સરસ વાતાવરણ છે બાબુભાઇ હું jitubhai વડોદરા થી
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@diptijoshi5635
@diptijoshi5635 18 күн бұрын
Happy ashadhi bij Sitaram
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@kishorpandya8483
@kishorpandya8483 18 күн бұрын
Sitaram🙏🏾
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@NileshPatel-yj5tg
@NileshPatel-yj5tg 18 күн бұрын
વાવા
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@patelumeshkumar5014
@patelumeshkumar5014 18 күн бұрын
Omg
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@rekhavadoliya5409
@rekhavadoliya5409 18 күн бұрын
Sitaram 🙏 javani joine momapani😋😋
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@MadhubenPatel-pv7li
@MadhubenPatel-pv7li 18 күн бұрын
Jay shitaram
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ
@kantibhaipatel2379
@kantibhaipatel2379 18 күн бұрын
માટીના વાસણમાં રસોઈ ખૂબજ સ્વાદિષ્ટ બને ચૂલાની રસોઈ સરસ બીજું ચકલીની સેવા ઉતમ
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ હા એક દમ સાચી વાત છે ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@user-sh2ij3qo8q
@user-sh2ij3qo8q 18 күн бұрын
અષાઢી બીજ ની શુભકામના
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@chavdajagruti5924
@chavdajagruti5924 18 күн бұрын
Jay shree krishna 🙏 Khub sars 👌
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@alkapatel8404
@alkapatel8404 18 күн бұрын
Babubhai and Gita Ben very beautiful house lage che vadi ma trees bahoo saras vavya che tamari vadi jovani bahoo echha Che rasoi saras banave che Gitaben sita ram USA Texas thi alka 🙏🏽❤️
@TarunAhir-bf9bg
@TarunAhir-bf9bg 18 күн бұрын
સીતારામ દાદા દાદી કેમ છો મજામાં તરુણભાઈ વેજાણંદ ભાઈ આંબલીયા ગામ દાતરાણા આવો દાદા દ્વારકા
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@romilpatoriya1714
@romilpatoriya1714 17 күн бұрын
Jay mataji khub sars Bhai sada sukhi raho
@Blvadivlog
@Blvadivlog 12 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@anishbarot8646
@anishbarot8646 18 күн бұрын
સીતારામ બાબુ કાકા તમને અને તમારા પરિવારને મારા અને મારા પરિવાર તરફથી અસાડી બીજની ખુબ ખુબ હાર્દિક શુભકામના ભગવાન જગન્નાથના આશીર્વાદ તમારા પર હંમેશા માટે રહે અને આવા નવા નવા વિડીયો બનાવતા રહો અને એ વીડીયો જોયને અમારા જેવા નવ યુવાનોને સારી પ્રેરણા મળે
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ કેમ છો મજામાં. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻
@bhanumatimaru601
@bhanumatimaru601 18 күн бұрын
Jai Sri Krishna Badha ne. Geeta ben Baabu bhai tamara makan nu kaam sundar thai gayu bahu Sundar makan lage chhe ane varsad sarash thai gayu ne tamari waadi khub sundar laage Happy Asadhi beej Jai Jagannath waah moar pan Aave chhe very nice baabu bhai tamari bhavna bahu sari chhe tamarama daya bhav chhe titodi ae waadi ma enda (eggs)mukiya chhe ae subh sanket chhe tamari waadi joyne khub khushi thai tamari mahenat ranglavi chhe Waah khub sundarta vadhi chhe Geeta ben ni rasoy yummy yummy 😋 waah Geeta ben very nice koy ne pan tamari waadi ae aavwa nu man thay very nice video
@user-dg6uv5tl3w
@user-dg6uv5tl3w 18 күн бұрын
Khub saras video
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bhavnatrivedi1714
@bhavnatrivedi1714 18 күн бұрын
રામ રામ સીતારામ ભાવના બેન રાજકોટ
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
રામ રામ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@rajdeepgadhavi3813
@rajdeepgadhavi3813 18 күн бұрын
Jay mogal ma
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
જય મોગલ માં
@hiragauribhatt
@hiragauribhatt 18 күн бұрын
સીતારામ કાકા અને કાકીને સાથેસાથે જય શ્રી કૃષ્ણ આજે તો ખુબજ આનંદ થયો કારણકે આજે મકાનના છાપરા નખાય ગયા મસ્ત લાગે અને એમાંય મેધારાજા મનમૂકીને વરસી રયા છે અને વાડી ની તો શું વાત કરું એય ને મજાનું આખુંખેતર હિલોરે ચડીયું છે જોય ને મન હરખાયછે બીજું કે કાકી યે જે શાક બનાવીયુ તે પણ સરસ છે તેની શાક બનાવવાની રીતજ કંઈક અલગજ છે ચોમાસા ની સીઝનમાં કઠોર જયારે બફાતું હોય ત્યારે સુગંમાહોલ મસ્ત cheથ મસ્ત આવે આજના પવિત્રવાતાવરણ બવજ઼ મસ્ત cheદિવસે જગનાથજી ના રથ બીજના રામ રામ જયશ્રી કૃષ્ણ
@hiragauribhatt
@hiragauribhatt 18 күн бұрын
કૉમેન્ટ્સ મા ઉતાવળમાં શબ્દો જરા આડા અવળા થઈ ગયા છે જરાક સુધારી ને વાંચશો તકલીફ બદલ માફ કરશોજી
@manishapatel8032
@manishapatel8032 18 күн бұрын
Sitaram kaka tamne pan shubhakamana
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@bhavanapatel275
@bhavanapatel275 18 күн бұрын
Jay Shree Krishna 🙏 Jay Dwarika dhis 🙏 Bhavana ben vadodara Jay Sita Ram 🙏🙏
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ જય સીતારામ
@PravinBhai-sh1vu
@PravinBhai-sh1vu 18 күн бұрын
Shitaram bhai ben Surat ti varsha majama ne😅
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
@bipinkamani4805
@bipinkamani4805 17 күн бұрын
Shita ram Bipin Rajkot
@Blvadivlog
@Blvadivlog 12 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ranjitbhaimori4149
@ranjitbhaimori4149 18 күн бұрын
Jai Jagannath🙏 Aap Ne Ashadhi Bij Ni Khub Khub Shubhkamna🙏Varsad Saro Aave Che Wah👌Patra Feet Thaya Atle Makan No Dekhav Bov Saras Aaveche. Ame Vadiye Aavya Tyare Patra Feet Karvanu Kam Chalu Hatu. Ropa Pan Ghana Vavya Che. Have Thoda Samay Ma Taiyar Thai Jashe "Babu Dada No Bagicho"
@S.S_gaming3079
@S.S_gaming3079 18 күн бұрын
🙏 જય જગન્નાથ 🙏
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
જય જગન્નાથ
@ashapuradraininghall1350
@ashapuradraininghall1350 8 күн бұрын
ભાવનાબેન રાજગોર કચ્છ
@Blvadivlog
@Blvadivlog 7 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@mnaharbachudasama3981
@mnaharbachudasama3981 19 күн бұрын
Very nice house and wadi
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@sajedalakdawala4530
@sajedalakdawala4530 18 күн бұрын
ખૂબ સુંદર વિડિયો સ્વર્ગસા સુંદર આપકા આશિયાના આષાઢી બીજકી શુભકામનાઓ કે સાથ ❤🙏🎉🎉👍
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@kapadiyanagjibhai1896
@kapadiyanagjibhai1896 18 күн бұрын
કાકા કાકી સીતારામ જય માંગલ કૃપા 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ જય મોગલ કૃપા
@user-ku5qr7hp3v
@user-ku5qr7hp3v 18 күн бұрын
Jai ram Dev ji
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
જય રામ દેવજી
@pateljagadishbhai4756
@pateljagadishbhai4756 18 күн бұрын
Jay ambe dada tatha ba
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@BharatPurohit-eo5yj
@BharatPurohit-eo5yj 18 күн бұрын
Sitaram bapu
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bedcodno15
@bedcodno15 18 күн бұрын
અષાઢી બીજ ના રામ રામ 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
રામ રામ
@darjiashokbhai3987
@darjiashokbhai3987 18 күн бұрын
જય શ્રી સીતારામ જય શ્રી કૃષ્ણ ભગવાન રાધે રાધે
@darjiashokbhai3987
@darjiashokbhai3987 18 күн бұрын
ભાવના બેન દરજી કલોલ તાલુકો ગધી નગર
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
જય શ્રી સીતારામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@mnaharbachudasama3981
@mnaharbachudasama3981 18 күн бұрын
Wow peapock so good
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@mamtapanchal1781
@mamtapanchal1781 18 күн бұрын
Jay mataji 😮😮 Mamta panchal Vadodara adesh bhai
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
જય માતાજી કેમ છો મજામાં ને
@ChampabenValand-ei9tc
@ChampabenValand-ei9tc 18 күн бұрын
તમારો વિડીયો ખૂબ સરસ હોય છે
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@walajipatel3413
@walajipatel3413 18 күн бұрын
સીતારામ બહુજ સરસ જમાવટ છે ભાઈ વરસાદ ની મોજ કરી રહ્યા છો સીતારામ ્સાતારા્્્્થી પારવતી બેન
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@user-ni7nb6ix8g
@user-ni7nb6ix8g 18 күн бұрын
રશિમબેન શાહ અમદાવાદ🙏
@Blvadivlog
@Blvadivlog 15 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 34 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 9 МЛН