Charan Kanya | RJ Akash | zaverchand Meghani

  Рет қаралды 91,544

RJ Akash

RJ Akash

4 жыл бұрын

Пікірлер: 239
@363622661
@363622661 4 жыл бұрын
ગુજરાતી સાહીત્ય હવે આપણા જેવા એ જ બચાવવા નુ છે . મારી પાસે સૌરા્ટ્રની રસધાર છે. શું કહું પુસ્તક વિશે. વાહ વાહ
@odranjeet
@odranjeet Жыл бұрын
સાવજ ગરજે ! વનરાવનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે કડ્યપાતળિયો જોદ્ધો ગરજે મોં ફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમદર ગરજે ! ક્યાં ક્યાં ગરજે ? ક્યા ક્યા ગરજે ? બાવળના જાળામાં ગરજે ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામ તણા પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે ગિરિઓની ગોહરમાં ગરજે ઉગમણો, આથમણો ગરજે ઓરો ને આઘેરો ગરજે થર થર કાંપે ! વાડામાં વાછડલાં કાંપે કૂબામાં બાળકડાં કાંપે મધરાતે પંખીડાં કાંપે ઝાડ તણાં પાંદડલા કાંપે પહાડોના પથ્થર પણ કાંપે સરિતાઓના જળ પણ કાંપે સૂતાં ને જાગંતાં કાંપે જડ ને ચેતન સૌએ કાંપે આંખ ઝબૂકે કેવી એની આંખ ઝબૂકે વાદળમાંથી વીજ ઝબૂકે જોટે ઊગી બીજ ઝબૂકે જાણે બે અંગાર ઝબૂકે હીરાના શણગાર ઝબૂકે જોગંદરની ઝાળ ઝબૂકે વીર તણી ઝંઝાળ ઝબૂકે ટમટમતી બે જ્યોત ઝબૂકે જડબાં ફાડે ! ડુંગર જાણે ડાચાં ફાડે ! જોગી જાણે ગુફા ઉઘાડે ! જમરાજાનું દ્વાર ઉઘાડે ! પૃથ્વીનું પાતાળ ઉઘાડે ! બરછી સરખા દાંત બતાવે લસ લસ કરતા જીભ ઝુલાવે. બ્હાદુર ઊઠે ! બડકંદાર બિરાદર ઊઠે ફરસી લેતો ચારણ ઉઠે ખડગ ખેંચતો આહીર ઊઠે બરછી ભાલે કાઠી ઊઠે ઘર ઘરમાંથી માટી ઊઠે ગોબો હાથ રબારી ઊઠે સોટો લઈ ઘરનારી ઊઠે ગાય તણા રખવાળો ઊઠે દૂધમલા ગોવાળો ઊઠે મૂછે વળ દેનારા ઊઠે ખોંખારો ખાનારા ઊઠે માનું દૂધ પીનારા ઊઠે ! જાણે આભ મિનારા ઊઠે ! ઊભો રે’જે ત્રાડ પડી કે ઊભો રે’જે ! ગીરના કુત્તા ઊભો રે’જે ! કાયર દુત્તા ઊભો રે’જે ! પેટભરા ! તું ઊભો રે’જે ! ભૂખમરા ! તું ઊભો રે’જે ! ચોર લૂંટારા ઊભો રે’જે ! ગા-ગોઝારા ઊભો રે’જે ! ચારણ કન્યા ચૌદ વરસની ચારણ કન્યા ચૂંદડીયાળી ચારણ કન્યા શ્વેતસુંવાળી ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા ઝાડ ચડંતી ચારણ કન્યા પહાડ ઘૂમંતી ચારણ કન્યા જોબનવંતી ચારણ કન્યા આગ ઝરંતી ચારણ કન્યા નેસ નિવાસી ચારણ કન્યા જગદમ્બા શી ચારણ કન્યા ડાંગ ઉઠાવે ચારણ કન્યા ત્રાડ ગજાવે ચારણ કન્યા હાથ હિલોળી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા ભયથી ભાગ્યો ! સિંહણ, તારો ભડવીર ભાગ્યો રણ મેલીને કાયર ભાગ્યો ડુંગરનો રમનારો ભાગ્યો હાથીનો હણનારો ભાગ્યો જોગીનાથ જટાળો ભાગ્યો મોટો વીર મૂછાળો ભાગ્યો નર થઈ તું નારીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો !
@infiniteok704
@infiniteok704 4 жыл бұрын
You are true intelligent!! Speaking whole poem without cut is nearly impossible for normal..👍👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@pratapgadhvi7382
@pratapgadhvi7382 4 жыл бұрын
Proud to be charan
@gadhavimanvir2170
@gadhavimanvir2170 2 жыл бұрын
Proud to be a Charan Gadhavi 👑
@Kamani_T.H.
@Kamani_T.H. 9 ай бұрын
Ek number bhai 😍
@surekhapurohit4624
@surekhapurohit4624 3 жыл бұрын
ખૂબ જ ખૂબ જ સરસ. આટલી સુંદર રીતે, આવા લહેકામાં રજૂઆત, શબ્દશઃ અર્થ સમજાય એવું વર્ણન. બેસ્ટ ઑફ RJ Akash ❤️
@milansabad8151
@milansabad8151 4 жыл бұрын
Bov sari ane tuk ma aap ae aa kavita samjavi didhi.. thnxx for making it alive alive #meghani
@ronakdave2493
@ronakdave2493 4 жыл бұрын
ધન્ય ધન્ય મારી સૌરાષ્ટ્ર ધરણી... ગુજરાતી ભાષા યુગો યુગો સુધી અમર રહો...
@prashantrajput474
@prashantrajput474 4 жыл бұрын
Bhai mast chhe ho baki I like it Ha kathiyawad ni moj ha
@DMRAVAL7
@DMRAVAL7 4 жыл бұрын
Always Respect Gujarati literature
@quality19
@quality19 8 ай бұрын
Jay Mataji🙏🙏
@aashaparmar_0179
@aashaparmar_0179 4 жыл бұрын
ખૂબજ સુંદર ભાઈ.... 👌👍🙏😄 આ છે અમારા ગુજરાત નું ગૌરવ.... 👍😄 ચારણ કન્યા મારૂં મનપસંદ ગીતો માનું એક છે.... 🎉😆
@simransavlani6389
@simransavlani6389 4 жыл бұрын
Tamaru aaj na loko ne Gujarati literature sathe connected rakhvanu ane mahan kavi tatha shayaro ne yaad karavvanu Kam khub j kabil-e-tarif chhe sir.
@devilofficial1116
@devilofficial1116 4 жыл бұрын
One of the greatest poem in Gujarai language 💖
@shyamsundar-wn5sj
@shyamsundar-wn5sj 4 жыл бұрын
નાનકડી છોડી થી ભાગ્યો...😍😍😍 love this line because this line Shows the power of the girl
@jaydipladumor2091
@jaydipladumor2091 4 жыл бұрын
Dipu Trivedi tiktok vali chhodi ni vat nthi
@prashantrajput474
@prashantrajput474 4 жыл бұрын
Only for that girl not for all girl
@instagramstatusofficial6474
@instagramstatusofficial6474 4 жыл бұрын
Biju muko Kem chhe dipuda majama Avo khetla apa e cha piye
@shyamsundar-wn5sj
@shyamsundar-wn5sj 4 жыл бұрын
@@prashantrajput474 a girl is a girl , not like this or any of those boys🙄🙄😁
@shyamsundar-wn5sj
@shyamsundar-wn5sj 4 жыл бұрын
@@jaydipladumor2091 I'm talking about this girl 😔😔😔
@dharmikboricha7998
@dharmikboricha7998 2 жыл бұрын
રૂંવાડા ઊભા કરી દીધા ભાઈ ભાઈ 👏👏
@gauravvamja3804
@gauravvamja3804 Жыл бұрын
Avi ne avi sari vato lai ne avata rahejo. Baki shorts banava vala to padya j che. Lots of love ❤
@GujaratiBiography
@GujaratiBiography 4 жыл бұрын
વાહ ...વાહ
@shyamsundar-wn5sj
@shyamsundar-wn5sj 4 жыл бұрын
ચારણ કન્યા one of my favorite ....
@yuvrajsinhsodha8800
@yuvrajsinhsodha8800 4 жыл бұрын
Wah wah wah , gava vada ghana 6e pn aa kavita na shabdo sathe nyay kari shake teva gala bw o6a 6e parantu aape je varnan kryu te wahh👏👏👏
@technicalromilpatel7621
@technicalromilpatel7621 4 жыл бұрын
Best For Charan Kanya Gujarati & Gujarat Gaurav... Javerchand Meghani...👈👌🙌
@desigujjuboy
@desigujjuboy 4 жыл бұрын
wah Dil khussh kari nakhyu..thanks for the upload.
@jyotichudasama9620
@jyotichudasama9620 4 жыл бұрын
One of the my favourite poems..Super..
@priyankapatel7680
@priyankapatel7680 4 жыл бұрын
What an amazing tribute to Shree Zaverchand Meghani🙏
@narangadhvi1507
@narangadhvi1507 4 жыл бұрын
Bhai bhai.... jordar ho rj akash....moj
@umangrathod5926
@umangrathod5926 4 жыл бұрын
amazing akash bhai balpan yad apavi didhu aje to fari var gava par majbur kari mukiyo #charankaya @rjakash #zaverchandmeghani
@vajashannikumar6685
@vajashannikumar6685 4 жыл бұрын
Bapu Bapu aatoo gujjju great ho bhai
@DrAlpeshZala
@DrAlpeshZala 4 жыл бұрын
Awesome speaker with great sense of delivery dude👍🏻👍🏻👍🏻👍🏻Appreciated by heartly. I hv seen your Gathiya speech before as well. RJAkash u hv a bright future 👍🏻👍🏻👍🏻
@navaldan2902
@navaldan2902 4 жыл бұрын
Vaah Bhai ni Moj... Jordar Rj Akash
@dopalwithgopal8782
@dopalwithgopal8782 4 жыл бұрын
હા ભાઈ હા ઘણાં ટાઈમે
@vipulchavda2542
@vipulchavda2542 4 жыл бұрын
Are vaahh moj aavi gai ruvada ubha thai gai ya ..superrrrrrr
@parmarminaxi5637
@parmarminaxi5637 Жыл бұрын
Jorrddaar Bhai Mja aayi gai
@Dj-sm4hi
@Dj-sm4hi 4 жыл бұрын
આ તો ગઢવી જ સારું ગાઈ શકે ...
@jaydipv07
@jaydipv07 4 жыл бұрын
Wah sir wah amari school ma atyarej lockdayro puro thayo ne me avine tamaro video joyo kuub moj ave ho saheb
@ravijogiya1473
@ravijogiya1473 4 жыл бұрын
Vah dost vah ...bachpan ni kavita ane vir rus yad apavi disho vah bhai vah
@mithsraja
@mithsraja 7 ай бұрын
Gajab gajab gajab❤
@dipaklalvani2818
@dipaklalvani2818 4 жыл бұрын
Bachpan ni yaad aavi gai..!!
@abhishekvyas7517
@abhishekvyas7517 4 жыл бұрын
Waaah akashbhai Have samjanu charankanya Thank you very much
@rathodraj4080
@rathodraj4080 4 жыл бұрын
Are bhai bhai jordar yaar....majbut
@ankitgohil3665
@ankitgohil3665 4 жыл бұрын
Ha moj ha.... Dhany chhe saurashtra ni dharti je ne Zarevchand Meghani jeva mahan purusho apne apya and Akash bhai tamara jeva person ni jarur chhe...
@kartikchar
@kartikchar 4 жыл бұрын
Jai ma hinglaj , Jai ma aavad , Jai ma karni , Jai ma jagdamba , Jai ma chalknej , Jai ma math majisa , Jai ma khodiyar , Jai ma mogal ,
@kuldeepdesai553
@kuldeepdesai553 2 жыл бұрын
Jay Ho...🙏
@hiralpatel2208
@hiralpatel2208 4 жыл бұрын
Amazing kmnu kari lo cho tame badhu j😍🤩
@jaydeepahir1821
@jaydeepahir1821 4 жыл бұрын
Awesome
@prgnabenchuhan3802
@prgnabenchuhan3802 4 жыл бұрын
Nice I have proud I am gujrati
@rakeshladva1012
@rakeshladva1012 4 жыл бұрын
Jordarrr bhai👌👌👌👏
@kathiyawadHorseclub
@kathiyawadHorseclub 4 жыл бұрын
ડાંગ ની સોટી નો હોય મિત્ર ડાંગ એટલે જ સોટી😊
@dipchavda5395
@dipchavda5395 4 жыл бұрын
Ratta marr chhe aa
@siddhcharanofficial4068
@siddhcharanofficial4068 4 жыл бұрын
😂😂😂
@preetypatel4294
@preetypatel4294 4 жыл бұрын
Wahhh wahh akash bhai
@kbjadeja937
@kbjadeja937 Жыл бұрын
Amezing sir....
@niravprajapati5286
@niravprajapati5286 4 жыл бұрын
Wow take a bow man...hatts off
@hinavaru8277
@hinavaru8277 3 жыл бұрын
વાહ સાંભળવાની ખુબ મજા આવી. 👌👌😇
@niteshgadhvi2085
@niteshgadhvi2085 4 жыл бұрын
Ha Charan ha
@technicalshorts585
@technicalshorts585 4 жыл бұрын
વાહ ભાઈ.... Great girl of our great Nation🇮🇳... Salute
@2nickstop
@2nickstop 4 жыл бұрын
સરસ
@kanzariyajayesh194
@kanzariyajayesh194 4 жыл бұрын
Jordar
@tirthrajable
@tirthrajable 4 жыл бұрын
Excellent Presentation,,,
@vaghelaashoks
@vaghelaashoks 4 жыл бұрын
Wah wah
@rutvikruparel1713
@rutvikruparel1713 4 жыл бұрын
Jordar akash bhai 🔥🔥🔥🔥
@jagrutisvlog1826
@jagrutisvlog1826 4 жыл бұрын
Wahhhh.......... 👏👏👏
@rahatparmar1105
@rahatparmar1105 4 жыл бұрын
Waah Kavi Jay ho
@HARSH-gj7ur
@HARSH-gj7ur 4 жыл бұрын
Excellent bhai
@jonabbassorathiya3491
@jonabbassorathiya3491 4 жыл бұрын
Wah supar
@hiteshjatakiya5795
@hiteshjatakiya5795 2 жыл бұрын
Bhai bhai RJ AAKASHBHAI EXCELLENT
@sejabhaibharai6075
@sejabhaibharai6075 4 жыл бұрын
જૉરદાર
@dhavalparmar7212
@dhavalparmar7212 4 жыл бұрын
1 no. Bhaiiii
@sunilkotiya8096
@sunilkotiya8096 4 жыл бұрын
Wah Akashbhai Khub j jordar Bhuka kadhi nakhya
@khanparashruti6751
@khanparashruti6751 2 жыл бұрын
Su vat che bhai
@sandipabad5014
@sandipabad5014 2 жыл бұрын
Bhai bhai..jordar ho Saurashtra na savadh..gr8
@mustafamakda9349
@mustafamakda9349 4 жыл бұрын
Osm bhai
@saurabhpatel3052
@saurabhpatel3052 4 жыл бұрын
1 number👌👌
@mehulvishwakarma90
@mehulvishwakarma90 4 жыл бұрын
Ha Akash bhai ha.... Bov kadak...
@chiragpandav4360
@chiragpandav4360 4 жыл бұрын
Bhai bhai 👌🙇💕
@thakardhananjay5510
@thakardhananjay5510 4 жыл бұрын
Super bhi
@niralpatel5963
@niralpatel5963 4 жыл бұрын
Fantastic
@Jjay-mg6pp
@Jjay-mg6pp 4 жыл бұрын
Super rj
@Vidyut0097
@Vidyut0097 4 жыл бұрын
Osm...
@urvishthakkar7913
@urvishthakkar7913 4 жыл бұрын
Sai ram dave bov j jordar bole ho aa kavita
@harshadzinzala3480
@harshadzinzala3480 4 жыл бұрын
Goosebumps
@SKYSTAR5
@SKYSTAR5 4 жыл бұрын
vaah...vaah👍👍👌👌👌
@yogeshahir7646
@yogeshahir7646 4 жыл бұрын
vaah akashbhai vaahhh....feels proud...
@ketanitaliya3382
@ketanitaliya3382 4 жыл бұрын
Waah motabhai waah. Rang chhe tmne 🙏🏻
@jeetupatel4715
@jeetupatel4715 4 жыл бұрын
Wah
@nirajmaru_none
@nirajmaru_none 4 жыл бұрын
What a narration bhai!
@NidhiMehta3810
@NidhiMehta3810 2 жыл бұрын
Wah!
@tejalbhayani5165
@tejalbhayani5165 4 жыл бұрын
Wahhh ..Haa moj haa....charn knyaa
@instagramstatusofficial6474
@instagramstatusofficial6474 4 жыл бұрын
Hi akash Kya shoot kayru New 150?
@sejalwagh1144
@sejalwagh1144 4 жыл бұрын
Saras 👍😊
@nareshtarsariya3652
@nareshtarsariya3652 3 жыл бұрын
Ha bhai bhai 🙏🙏🌺🌺🌺
@meghrajcharan5537
@meghrajcharan5537 2 жыл бұрын
Jay ho Charan kanya🙏🙏
@shivangibavirbhadrasinhjad7792
@shivangibavirbhadrasinhjad7792 4 жыл бұрын
hu tamaro sav thi moti fan chu i really like you r .j aakash
@patelhardik8395
@patelhardik8395 4 жыл бұрын
Salute boss
@neetajoshi1829
@neetajoshi1829 4 жыл бұрын
Superb 🙌🙏
@swatisampat9735
@swatisampat9735 Жыл бұрын
Superb 🎉
@Sonalma_satus_video1818
@Sonalma_satus_video1818 4 жыл бұрын
Wah... Amari Gadhavi (CHARAN) Kanya.. Ho Bhaii...
@Real45Horses
@Real45Horses 4 жыл бұрын
Hard chhe Akdam..!!!
@A_z_gaming_world
@A_z_gaming_world 2 жыл бұрын
Charan a charan ho bhai I proud to be a charan
@vishaltailor5862
@vishaltailor5862 4 жыл бұрын
great my man.
@sumitparmar3206
@sumitparmar3206 4 жыл бұрын
Waah bhai waaah
@arjunahirmadhav
@arjunahirmadhav 4 жыл бұрын
Wahhhh Mja Avi gay kharekhar Gujarati sahiity Bhagye j sambhdva male che Good
Jhaverchand Meghani Nu Jivan - MEGHANI GATHA
15:03
Shree Hatkesh Photo
Рет қаралды 9 М.
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 25 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 58 МЛН
Best father #shorts by Secret Vlog
00:18
Secret Vlog
Рет қаралды 22 МЛН
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 21 МЛН
ચારણ-કન્યા
3:05
Nikunj Parmar
Рет қаралды 157 М.
RJ Akash | Cricket No Dayro | Ind Vs Aus
1:31
Red FM Gujarati
Рет қаралды 17 М.
CHARAN KANYA (GUJRATI KAVITA) ANNUAL DAY 2023
6:09
SANDIPANI VIDHYAMANDIR SANKUL
Рет қаралды 12 М.
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 25 МЛН