No video

Coconut saplings || કોકોનટ ડે.....નાળિયેરના રોપા બનાવવાની અનોખી કોઠાસૂઝની કળા....! 7878261230

  Рет қаралды 65,908

Kisan Safar

Kisan Safar

Күн бұрын

Пікірлер: 61
@MOMAIPRAKRUTIKFARM
@MOMAIPRAKRUTIKFARM Жыл бұрын
ખૂબ ખૂબ સરસ સાહેબ
@sanjayjapdiya6759
@sanjayjapdiya6759 Жыл бұрын
ધન્ય વાદ કિશાન સફર ને આભાર
@RameshPatel-wo9mb
@RameshPatel-wo9mb Жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ ભગવાન ખુબ સરસ માહિતી છે
@alpeshbhai8571
@alpeshbhai8571 Жыл бұрын
जय गणेश खुब सरस माहिती साहेब
@rpatel2450
@rpatel2450 Жыл бұрын
ખુબ સરસ પરંતુ કોઈ પણ નાળિયેર ના છોડ ઉપર વષઁ દરમિયાન 500 નાળિયેર આવે તે ખોટી વાત છે ભાઈ આટલાં બધાં આવે જ નહિ. જરા સાચો આંકડો આપશો.
@kanovarshdiya9399
@kanovarshdiya9399 Жыл бұрын
જય જવાન જય કિસાન
@kalubhaisakliyakalubhaisak3077
@kalubhaisakliyakalubhaisak3077 Жыл бұрын
ખુબ સરસ માહિતી આપોછો મુળીયા સાહેબ તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઇ સાકળીયા
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 Жыл бұрын
આભાર
@gorfaddileep7975
@gorfaddileep7975 Жыл бұрын
જય માતાજી.ખુબ સરસ માહિતી આપી.
@bhattisahil1376
@bhattisahil1376 Жыл бұрын
જય માતાજી।।।।। વાંદરવડ થી દીલીપ ભાઈ ભટ્ટી।।।। ખુબ સરસ
@paburamchoudhary1076
@paburamchoudhary1076 Жыл бұрын
Very good information thanks
@devr.mithapara4542
@devr.mithapara4542 Жыл бұрын
Saras
@meniyahiteshmeniyahitesh6192
@meniyahiteshmeniyahitesh6192 Жыл бұрын
સરસ
@sarvaiyamehul5050
@sarvaiyamehul5050 Жыл бұрын
ખુબ જ સરસ ભાઈ.
@parmarmalabhai2870
@parmarmalabhai2870 Жыл бұрын
સરસ સાહેબ
@MohammadBhai-vl5ii
@MohammadBhai-vl5ii Жыл бұрын
Good
@bhogilalpatel748
@bhogilalpatel748 Жыл бұрын
Good masej
@bharatahir2872
@bharatahir2872 Жыл бұрын
Jay murlidhar muliya saheb
@sanjaytadhanisanjaytadhani8992
@sanjaytadhanisanjaytadhani8992 Жыл бұрын
Jay ghela somnath dada muliyasir
@mukeshbhaisfarm
@mukeshbhaisfarm Жыл бұрын
Jay kisan
@DodiyaR106
@DodiyaR106 11 ай бұрын
Superb
@vitpetcattlefarming2352
@vitpetcattlefarming2352 Жыл бұрын
मुड़िया साहेब खेडुत दुखी तो बाकी सब सुखी..100%
@અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ
@અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ Жыл бұрын
🙏🏻❤️🙏🏻
@iohdodedara6274
@iohdodedara6274 Жыл бұрын
જે છે એ. જે. છે. એ
@rameshkmarjoshi8118
@rameshkmarjoshi8118 Жыл бұрын
અમારે ઉત્તર ગુજરાતમાં નાળિયેરીનો પાક થાય
@topvideo8000
@topvideo8000 Жыл бұрын
Ha thaay..pani hoy too thaay
@factwithkishan3672
@factwithkishan3672 Жыл бұрын
સર મને બાગાયતી પાક મા બહુ રસ છે અને તમે એનો વિડિઓ બનાવો ઈ હું જોવજ
@ActorsEntertainment
@ActorsEntertainment Жыл бұрын
કાકા થોડું ધીમે બોલો બાકી બધું જોરદાર.. અવાજ કાન માં વાગે e થોડું અઘરું પડે.
@laxmanpram7375
@laxmanpram7375 Жыл бұрын
Muliya saheb jemne coconut na vise proper mahiti hoy Teva Loko ni pase thi mahiti lyo to saru rahe
@mahendramori2163
@mahendramori2163 Жыл бұрын
સાચી વાત ભાઈ આમની ત્યાં બીજા ભાઈ બનાવે છે રોપ આ ભાઈ નથી બનાવતા
@topvideo8000
@topvideo8000 Жыл бұрын
Laxman ram koi vastu hardworking vager nathi ....Malti ... bolvuu sahluu say pun aa kaam krva maa ek yrs laagay...
@singersanjay111
@singersanjay111 Жыл бұрын
Sir amare naliar badha khari jay se tena mate su karvu
@sanjayrangaparasanjayran-hl9do
@sanjayrangaparasanjayran-hl9do Ай бұрын
શું ભાવ છે
@pratikkumarpargi5186
@pratikkumarpargi5186 Жыл бұрын
Mitha Pani na nariyal che aa..??..ropa thi .Pak aavta ketlo samay lage
@manubhaibharwad7731
@manubhaibharwad7731 Жыл бұрын
Gujarat ma koi pan jagaye nariyeli thy sake ahmedabad jila ma
@bharatjotva5342
@bharatjotva5342 Жыл бұрын
Muliya saheb aa bhai mahiti appi te sav khoti se jemne propar nareli mahiti hoy teva loko pasethi lyo to khedut ne saru margdarshan male
@hardikkalavadiya2430
@hardikkalavadiya2430 Жыл бұрын
shachi vat che pollination ketl divas pachi karvu e j khabar nathi.
@topvideo8000
@topvideo8000 Жыл бұрын
Bharat jetva bhai bolvaa krtaa tamay tamaruu kaam kroo... kem kay koi vastu maa bolvuu sahluu say pun krvuu muskail say.....
@topvideo8000
@topvideo8000 Жыл бұрын
Irshaadu nay aashirvaad
@bharatjotva5342
@bharatjotva5342 Жыл бұрын
@@topvideo8000 avjo bhai rubaru mulakat karva etle tamne khabar pade kevu kam kariye se e mahiti sachi hoy toj apay bhai baki bija khedut ger Marge doray
@topvideo8000
@topvideo8000 Жыл бұрын
@@bharatjotva5342 bijaa ni irsaa krvaa krtaa tamay tamaraa kaam ma dhyan doo .. kem kay tamara ek par duniya nathi chalti...
@chandubhairathod8160
@chandubhairathod8160 Жыл бұрын
કપાસ નૂ ફૂલીકરણ ની જેમ કરવાનુ
@jatinthobhani2454
@jatinthobhani2454 Жыл бұрын
Nariyal na bagicha hoy Ena vidio muko
@user-vz9gx6pe6n
@user-vz9gx6pe6n Жыл бұрын
નારિયલ કેવી જમીન અને પાણી માં થાય જાણવા વિનંતી
@vaghajikherala8122
@vaghajikherala8122 Жыл бұрын
મારે નારીયેળી માં નારીયેળ બેચતા નથી. તેનો ઉપાય બતાવો મુલીયા સાહેબ ‌?
@raj132patel
@raj132patel Жыл бұрын
Mithu nakho
@sgbwarrior1172
@sgbwarrior1172 4 ай бұрын
​@@raj132patelmithu apya pachi ketla Divse aave
@rathodbharat8364
@rathodbharat8364 Жыл бұрын
Parag se su?
@ranchhodrathwa2601
@ranchhodrathwa2601 Жыл бұрын
Ropa no bhav chhu chhe
@pankajmakwana9150
@pankajmakwana9150 Жыл бұрын
F1 no matlab hu thay
@RajeshKPatel-iw8ci
@RajeshKPatel-iw8ci Жыл бұрын
Hybrid
@bhaveshjati
@bhaveshjati Жыл бұрын
first filial generation - F1 બે અલગ-અલગ નર માદા ને ક્રોસ કરીને બનાવેલ છોડની વિવિધતા.
@robinpatel1661
@robinpatel1661 Жыл бұрын
તમારી ચેનલ પર પ્રસારિત કરવામાં આવે એ સચોટ અને સાચે જ સાચી માહિતી હોય છે 👍
@mahendramori2163
@mahendramori2163 Жыл бұрын
આ વીડિયો માં ખોટી માહિતી આપવામાં આવી છે ભાઈ મારે 30 વર્ષ થિ છે નારીયેલી 400 નારીયેલ આપી જ ન શકે બાગાયત વિભાગ 200 નુટ્સ નું કેય છે
@robinpatel1661
@robinpatel1661 Жыл бұрын
@@mahendramori2163 મિત્ર આ તો કૃત્રિમ બીજદાન જેવું લાગે છે આમારે અનો અનુભવ નથી 😇🙏
@mohbatsinh5458
@mohbatsinh5458 Жыл бұрын
આભાર
Это реально работает?!
00:33
БРУНО
Рет қаралды 4,3 МЛН
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 128 МЛН
Это реально работает?!
00:33
БРУНО
Рет қаралды 4,3 МЛН