ખુબ ખુબ આભાર રાજકોટ ના દરેક નાગરિક તથા દરેક વેપારી ભાઈઓ ને સલામ
@kalpeshmer93865 күн бұрын
Rajkot City good 👍
@shaileshmakwana47935 күн бұрын
Good 👍
@bharatmoliya14325 күн бұрын
Good work
@RaviParmar-wl3gv5 күн бұрын
રંગીલા રાજકોટ એ રંગ રાખ્યો... વાહ રાજકોટ... હજુ આગળ પણ શહકાર આપજો
@hr.kalariya7265 күн бұрын
રાજકોટની જેમ દરેક ગુજરાત વાસીઓએ ન્યાય માટે જાગૃત થવું પડશે. જય જય ગરવી ગુજરાત.
@kshah55725 күн бұрын
દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ.અને મજબૂત વિરોધપક્ષ હોવો જ જોઈએ?
@RaviParmar-wl3gv5 күн бұрын
રાજકોટ ના લોકો નો આભાર
@user-fz6dg5ie3n5 күн бұрын
ખુબ ખુબ આભાર રાજકોટ વાસીઓ
@dineshbarvadiya56055 күн бұрын
ખુબ ખુબ આભાર રાજકોટ વાસીઓ ને
@RadhaKrishnaMandal-fj6pk5 күн бұрын
વાહ રે રાજકોટ વાસીઓ ખૂબ ખૂબ આભાર હવે પોતાના માટે જાગૃત થવાની જરૂર છે ❤❤ ભાનુ બેન પરમાર હિંમતનગર
@hirabhaimangalbhaipatel69844 күн бұрын
ખૂબ ખૂબ આભાર રાજકોટવાસીઓનો આવતી વખતે ખૂબ ધ્યાન આપવું પડશે,4વષૅ પુરા થવા દેજો
@VanraSaheb5 күн бұрын
ખૂબ ખૂબ આભાર રાજકોટ
@bhikhabhaikalotra15325 күн бұрын
રાજકોટ ના નાગરિક અને વેપારીઓ એ જાગ્રતતા દાખવવા બદલ ખુબ ખુબ અભિનંદન દેવાંશી બહેન
@JJCREATION52125 күн бұрын
સતા પક્ષે પણ સાચી વાતમાં ટેકો અને પીડિતો માટે સહકાર આપવો જોઈએ અને કૉમેન્ટ કરવી જોઈએ. કારણ કે આ કોઈ પક્ષ ની લડત નથી.🇮🇳
@user-uq9gf3rd9q5 күн бұрын
ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન તમારી વાત સો ટકા સાચી છે
@arvindjithakor33485 күн бұрын
સરકાર સામે જનતાએ જ આગળ આવવું જોઈએ
@user-md1dl7do9m5 күн бұрын
ખૂબ ખૂબ આભાર રાજકોટ નાં માનવી ને
@chavdaparbat39283 күн бұрын
નમસ્કાર બેન ખૂબ સરસ રજૂઆત રાજકોટના દરેક બંધ રાખનાર દરેક નાગરિક સાથે જોડાનાર દરેકનો હિત દરેક વેપારી ગણ સ્કૂલ વાળા બંધને ટેકો આપનાર દરેક વ્યક્તિને ખૂબ ખૂબ આભાર છે આ નાગરિકોને સલામ છે આ નાગરિકોને
@js.madhaniadvocate53355 күн бұрын
રંગ છે રાજકોટ!
@Pratikchauhan11Chauhan-jl8id5 күн бұрын
સરસ આભાર રાજકોટ વાસિ યો
@pragnayadav5 күн бұрын
રાજકોટ વાસીઓને સલામ - પ્રજ્ઞા ગાંધીનગર થી
@jagtabhaiParmar-cc9lb5 күн бұрын
ખુબખુબઆભારરાજકોટ
@AccountPhc4 күн бұрын
રાજકોટની જનતાને જાાગૃતતા દેખડવા બદલ આભાર....... તેેેમજ એક વિનંતી વપક્ષ પણ લોકોનો જ અવાજ હોય છે. માટે પક્ષ વિપક્ષ નહિ જનતાના હિત અને રક્ષણ માટે પ્રશ્ન ઉઠાવવાનાર દરેકને સમર્થન આપવુ જોઇએ..... જય સૌરાષ્ટ્ર
Ben a agnikandne karne police fire dept tamam moles school games zone pasethi Paisa padavese Anu kai karo
@Rakeshpatel-yc7we4 күн бұрын
Gongrass मात्र રોટલા શેકવા aavese
@vatsalshah94234 күн бұрын
Bus aa avaj Kashmir k Punjab/delhi ma nathi udhavi shakta. Bane pachu aaj vipaksh Gujarat vidhan Sabha ma GUDA ACT 2022 nu samarthan pan kare ane pachi ava media house views leva videos upload kare