Cumin: જીરા ની ખેતી ની સંપૂર્ણ માહિતી | Jira Ni Kheti Vise Mahiti Gujarati Ma || SR Junagadh Kheti

  Рет қаралды 248,020

SR Junagadh Kheti

Жыл бұрын

નમસ્કાર ખેડૂત મિત્રો...
આજના વીડિયો માં અમે તમને જણાવીશું કે જીરું ની ખેતી માં એવા 11 મુદા જેમની જાણકારી તમારી પાસે હોવી જરૂરી છે...
1,જીરું ની ખેતી માં જમીનની તૈયારી કેમ કરવી જોઈએ.
2,જીરું ની ખેતી માં બીજ માવજત કેવી રીતે કરવી.
3,જીરું ની ખેતી માં કય જાતો ની પંસદગી કરવી જોઈએ.
4,જીરું ની ખેતી માં કયો સમય અનુકૂળ આવે છે.
5,જીરું ની ખેતી માં બીયારણ નો દર કેટલો રાખવો જોઈએ.
6,જીરું ની ખેતી માં વાવણી નું અંતર કેટલું રાખવું જોઈએ.
7,જીરું ની ખેતી માં ખાતર વ્યવસ્થા માટે ની કાળજી.
8,જીરું ની ખેતી માં નિંદામણ વ્યવસ્થા માટે ની કાળજી.
9,જીરું ની ખેતી માં પિયત વ્યવસ્થા માટે ની કાળજી.
10,જીરું ની ખેતી માં જીવાત અને તેનું નિયંત્રણ.
11,જીરું ની ખેતી માં રોગ અને તેનું નિયંત્રણ.
✔️જીરું ની ખેતી માં સુકારો નું નિયંત્રણ.
✔️જીરું ની ખેતી માં કાળીયો (ચરમી) નું નિયંત્રણ.
#જીરું #જીરા_ની_વિજ્ઞાનિક_ખેતી #cumin
Your Queries:-
#SR_Junagadh_Kheti
#Junagadh_Kheti
#જુનાગઢ_ખેતી
#જીરા_ની_ખેતી
#જીરા_ની_વૈજ્ઞાનિક_ખેતી
#જીરામાં_જમીનની_તૈયારી
#જીરામાં_બીજ_માવજત
#જીરામાં_જાતો_ની_પંસદગી
#જીરામાં_સમય_અનુકૂળ
#જીરામાં_બીયારણ_નો_દર
#જીરામાં_વાવણી_નું_અંતર
#જીરામાં_ખાતર_વ્યવસ્થા
#જીરામાં_નિંદામણ_વ્યવસ્થા
#જીરામાં_પિયત_વ્યવસ્થા
#જીરામાં_જીવાત_નિયંત્રણ
#જીરામાં_સુકારો_નું_નિયંત્રણ
#જીરામાં_કાળીયો_(ચરમી)_નિયંત્રણ
Hello farmer friends...
In today's video, we will tell you that there are 11 things you need to know about cumin cultivation...
1, Why should soil preparation be done in cumin cultivation?
2, How to treat seeds in cumin cultivation.
3, Which varieties should be preferred in cumin cultivation.
4, Which time is suitable for cumin cultivation.
5, How much seed rate should be kept in cumin cultivation.
6, What should be the distance of sowing in cumin cultivation.
7,Care for fertilizer management in cumin cultivation.
8, Care for irrigation system in cumin cultivation.
9, Care for irrigation system in cumin cultivation.
10, Pests and their control in cumin cultivation.
11, Disease and its control in cumin cultivation.
✔️Control of weeds in cumin cultivation.
✔️Control of Black (Skin) in Cultivation of Cumin.
Published by : SR Junagadh Kheti
.
Edit and video by : Sanjay Thakor
.
Art & Design by : Sanjay Thakor
.
music : KZfaq No Copy Right Free
.
Voice : Sanjay Thakor
અમને એડ આપવા માટે:
junagadhkheti@gmail.com
For sponsor & Business :-
junagadhkheti@gmail.com
Facebook:
sanjaysabriya.sanjaysabriya
Instagram:
sanjay__sabariya
COPYRIGHT DISCLAIMER - Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
ધન્યવાદ....🙏 જુનાગઢ ખેતી 🙏

Пікірлер: 95
@bharatbhaibavaliya8479
@bharatbhaibavaliya8479 9 ай бұрын
સરસ માહિતી ❤
@SRJunagadhKheti
@SRJunagadhKheti 9 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ...
@jenishbaraiya9986
@jenishbaraiya9986 7 ай бұрын
45 days nu jiru thayu che 5 pani na pan aaviya dai didha che Kai dava have chalu rakhay ??
@SRJunagadhKheti
@SRJunagadhKheti 6 ай бұрын
જીરું ને રોગ પ્રમાણે દવા નો છંટકાવ કરવો... ધન્યવાદ
@bhavyagrimarketing
@bhavyagrimarketing Жыл бұрын
Good
@SRJunagadhKheti
@SRJunagadhKheti Жыл бұрын
ધન્યવાદ...
@bharatmetaliya7454
@bharatmetaliya7454 Жыл бұрын
Lilo sukaro SE aeni mahiti aapo ૯૬૨૪૭૪૨૮૧૦
@SRJunagadhKheti
@SRJunagadhKheti Жыл бұрын
મેટાલેકિ્સલ 8%+ મેન્કોઝેબ 64%નો સંટકાવ કરો...
@lakhmankhodbhaya1490
@lakhmankhodbhaya1490 Жыл бұрын
વાહ ખૂબ સરસ માહિતી...
@SRJunagadhKheti
@SRJunagadhKheti Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ...
@devnarayanjoshi1911
@devnarayanjoshi1911 Жыл бұрын
@@SRJunagadhKheti sar Hindi mein video banai ham Rajasthan se Hain hamen samajh mein nahin
@SRJunagadhKheti
@SRJunagadhKheti Жыл бұрын
Hindi me bnanane se hmare sab kisan nhi samjege... Fir bhi ham channel me Pol nikalege...
@hngustudentunity-kssir3193
@hngustudentunity-kssir3193 8 ай бұрын
1 vigha ma average ketla man utpadan lai sakay? Jira nu ochama ochu
@SRJunagadhKheti
@SRJunagadhKheti 8 ай бұрын
17 man sudhi... thenks you
@primecorporation6042
@primecorporation6042 9 ай бұрын
M45 ke saaf pawodar saro?? Jeera na Pak ma.
@SRJunagadhKheti
@SRJunagadhKheti 9 ай бұрын
M45 મા એક કન્ટેન છે અને સાફ મા બે કન્ટેન આવે છે તેથી સાફ સારું... ધન્યવાદ
@atulbhut5387
@atulbhut5387 Жыл бұрын
Good mahiti🌹🌹🌹
@SRJunagadhKheti
@SRJunagadhKheti Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ...
@ddbrothers5718
@ddbrothers5718 Жыл бұрын
10 november na jiru vayu tu aaj 3december thay 4pani paya che haji jiru kok kok j ugelu dekhay che bav pakhu thy gyu che enu karan su?
@SRJunagadhKheti
@SRJunagadhKheti Жыл бұрын
આ વર્ષે ધણા ખેડૂતો ને ઉગાવો નબળો અથવા જીરું ઉગ્યું જ નથી તેમનું કારણ પાણી નું મેનેજમેન્ટ અને વધારે પળતો તડકો... વધારે જાણકારી માટે આ વિષય માં વીડિયો જલ્દી આપીશું...
@ramabhairamabhai7889
@ramabhairamabhai7889 10 ай бұрын
@@SRJunagadhKheti jiru paladine pukhavathi tarat ugi jay se 3 year thi try karusu 2 pani sudhi jiru na uge to 3 pani aapati vakhate rate paladel jiru chhatine pani aapavathi tarataj ugi jay se
@vinodprajapati8755
@vinodprajapati8755 Жыл бұрын
Darek paak na videos banaavo
@SRJunagadhKheti
@SRJunagadhKheti Жыл бұрын
તમારો અભિપ્રાય જરૂર લેશું...
@abdulrahimkadivar1216
@abdulrahimkadivar1216 8 ай бұрын
Khari jamin ne kharu pani hoyto aema jiranu vavetar kari sakay ke nay
@SRJunagadhKheti
@SRJunagadhKheti 8 ай бұрын
ખારું પાણી ના ચાલે પણ મોરુ પાણી હોય તો ચાલે પરંતુ જમીન ખારી ના ચાલે જમીન ફળદ્રુપ અને રેતાળ ગોરાડુ અને મધ્યમ કાળી હોય તો જ વાવેતર કરવું જોઈએ... તે જમીનમાં ચણા અને ઘઉં નું વાવેતર કરી શકાય છે... ધન્યવાદ
@nadelalbhai6558
@nadelalbhai6558 Жыл бұрын
એમ૪૫ કેટલાદીવશપછીછંટકાવકરવો
@SRJunagadhKheti
@SRJunagadhKheti Жыл бұрын
જીરું મા ફાલ આવ્યા પછી નોર્મલ ડ્રોઝ થી સરુઆત કરવી જોઈએ...
@Desiii_0425
@Desiii_0425 11 ай бұрын
Jira mate retal jamin halse
@SRJunagadhKheti
@SRJunagadhKheti 9 ай бұрын
હા પરંતુ પાણી ના ભરાય તે નું ધ્યાન રાખવું જરૂરી હોય છે... ધન્યવાદ
@BrijeshPatel-dz2lv
@BrijeshPatel-dz2lv Жыл бұрын
My o
@SRJunagadhKheti
@SRJunagadhKheti Жыл бұрын
Thenks you...
@sanjayjoshi779
@sanjayjoshi779 Жыл бұрын
કપાસ નુ વધુ ઉત્પાદન લેવા માટે શુ કરવુ?
@SRJunagadhKheti
@SRJunagadhKheti Жыл бұрын
અમારા બીજા વીડિયો જુઓ...
@moksh4036
@moksh4036 Жыл бұрын
Jeera ma sara vikas mate kai pgr spry karay,ane ketala divas ma
@SRJunagadhKheti
@SRJunagadhKheti Жыл бұрын
indofil nu maxilizer no upyog kro...
@SRJunagadhKheti
@SRJunagadhKheti Жыл бұрын
Gme tyare spry kri skay se
@shaileshahir2272
@shaileshahir2272 Жыл бұрын
જાકળ આવતો હોય તે વિસ્તાર માં જીરું થાઈ
@SRJunagadhKheti
@SRJunagadhKheti Жыл бұрын
ઝાકળ થી રોગ વધારે આવે છે તેથી રોગ આવવાની શક્યતા વધારે થાતી હોય છે.
@indianphysicalvlogs9409
@indianphysicalvlogs9409 Жыл бұрын
@@shaileshahir2272 ha pan zakar no spray apvo pade
@indianphysicalvlogs9409
@indianphysicalvlogs9409 Жыл бұрын
1 Pani - 0 2 Pani - 10 3 Pani -28 Tevi rite apo to thai mare 4 Pani thi 10-12 man ave se .
@dilipshingal8013
@dilipshingal8013 9 ай бұрын
Ketla pani ma ugavo aavyo?
@ruchitahir418
@ruchitahir418 4 ай бұрын
Nitad Jameen atle su ?
@SRJunagadhKheti
@SRJunagadhKheti 4 ай бұрын
જે જમીન વધારે ભેજ સાચવે નહીં ( જમીન મા પીયત આપ્યા પછી તરત જ શુકાય જાય ) તે ને નીતાળ વાળી જમીન કહેવાય.‌..
@balubaraiya7864
@balubaraiya7864 6 ай бұрын
જીરા નું બિયારણ વિઘે કેટલું જોઈએ🌱🙏🙏
@SRJunagadhKheti
@SRJunagadhKheti 6 ай бұрын
2 થી લયને 3 કીલો જેટલુ...16 ગુઠા નો વીઘો... મેકસીમમ અઢી કીલો ગ્રામ
@yogeshpatelkoyani1385
@yogeshpatelkoyani1385 10 ай бұрын
આગલા વર્ષે ધાણા વાવ્યા હોય તો જીરુ થાય..?
@SRJunagadhKheti
@SRJunagadhKheti 10 ай бұрын
બગળવાની ખુબજ સભાવા હોય છે... વાવેતર ના કરો તો સારું... ધન્યવાદ
@sanjaygadhavi7202
@sanjaygadhavi7202 9 ай бұрын
Music name
@SRJunagadhKheti
@SRJunagadhKheti 6 ай бұрын
Farming... thenks you
@bhaveshbhavesh8519
@bhaveshbhavesh8519 Жыл бұрын
Jiru ugva ma taklif che 15divs thai gya che haji para upr j dekhay che
@SRJunagadhKheti
@SRJunagadhKheti Жыл бұрын
કેટલાં પાણી આપ્યા છે.
@indianphysicalvlogs9409
@indianphysicalvlogs9409 Жыл бұрын
Kevi jamin se kali ke reti vali
@h.m.radadiya6202
@h.m.radadiya6202 8 ай бұрын
આ વરસે પાણી ઓછુ છે કેમ કે શરુઆત માં વરસાદ થયો પછી નહિ તો જીરું આટલાં થોડા પાણી થી પાકી જસે?
@SRJunagadhKheti
@SRJunagadhKheti 4 ай бұрын
હા...
@instagramviral007
@instagramviral007 9 ай бұрын
Tamari sathe call ma vat karvi hoy to kem karvi ?
@SRJunagadhKheti
@SRJunagadhKheti 9 ай бұрын
ડિસ્ક્રિપ્શન માં gmail આપેલ છે તે મા મોકલી શકો છો... ધન્યવાદ
@navinahir7589
@navinahir7589 Жыл бұрын
Piyat sarkhu na hale to jeeru ma fug aavi jay rog na aave
@SRJunagadhKheti
@SRJunagadhKheti Жыл бұрын
Thenks you...
@user-gt9wu1vc5n
@user-gt9wu1vc5n Жыл бұрын
ભાઈ આ યરમિલા કોમ્પલેક્ષ ખાતર સારું આવે ?? એન્ડ જીરા ના પાક ને ક્યા પોષકતત્ત્વો ની જરૂર હોય છે
@SRJunagadhKheti
@SRJunagadhKheti Жыл бұрын
Thenks you...
@Thakorjayanti234
@Thakorjayanti234 6 ай бұрын
આ વખતે જીરુ બહુ ઉતરે છે અને સુકાઇ જાય છે તો શું કરવુ ❓
@SRJunagadhKheti
@SRJunagadhKheti 6 ай бұрын
વીડિયો આપેલો છે તો તે જુઓ... ધન્યવાદ
@pruthilghusar4978
@pruthilghusar4978 9 ай бұрын
તમે માહિતી સારી આપી પણ ફુગનાશક લોકલ ભલામણ કરી છે.
@SRJunagadhKheti
@SRJunagadhKheti 9 ай бұрын
આગામી દિવસોમાં માહિતી આપીશું
@pateljagdishbhai6510
@pateljagdishbhai6510 10 ай бұрын
ક્યારે વાવવું જોઈએ એની માહિતી અને બિયારણ કયા આગળ મળે છે તેનું સરનામું મોકલો
@SRJunagadhKheti
@SRJunagadhKheti 9 ай бұрын
આગામી દિવસોમાં માહિતી આપવામાં આવ છે
@bhurabhaibaraiya9050
@bhurabhaibaraiya9050 8 ай бұрын
જરાર પસંદ નથી આવ્યો
@thakormunna9762
@thakormunna9762 Жыл бұрын
જીરું નાં પીયત માં m45 કેટલું નાખવું જોઈએ
@SRJunagadhKheti
@SRJunagadhKheti Жыл бұрын
કેટલામું પિયત છે. અને જીરું કેટલાં દિવસ નું થયું છે.
@Mevada_saheb
@Mevada_saheb Жыл бұрын
@@SRJunagadhKheti છેલો પિત 2 મહિના ઉપાર નું
@SRJunagadhKheti
@SRJunagadhKheti Жыл бұрын
ધન્યવાદ...
@jadavdevabhai7350
@jadavdevabhai7350 10 ай бұрын
1 kg 20 pamp 5 વીઘા m 45
@SRJunagadhKheti
@SRJunagadhKheti 10 ай бұрын
ધન્યવાદ...
@lalbhaimakwana1030
@lalbhaimakwana1030 9 ай бұрын
એક મહિનાનું પાણી હોય તો જીરું વવાય
@SRJunagadhKheti
@SRJunagadhKheti 9 ай бұрын
ઘણા વીસ્તારોમા ઉગ્યા પછી એક પાણી આપે છે ઘણા વીસ્તારોમા ઉગ્યા પછી પાણી આપતા જ નથી અને ઘણા વીસ્તારોમા ઉગ્યા પછી જીરું પાકે ત્યાં સુધી મા ઘણા પાણી આપવા પળે છે જેમકે 15 દીવસ ના ગાળા માં તમારા વિસ્તારમાં કય રીતે થાય તે જાણકારી લયને જ વાવેતર કરવું જોઈએ... ધન્યવાદ
@DineshJambukiya-ds2qt
@DineshJambukiya-ds2qt 8 ай бұрын
Denish.s.jamukiya.
@SRJunagadhKheti
@SRJunagadhKheti 8 ай бұрын
ધન્યવાદ...
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 9 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 64 МЛН