દાદા તમારા રાજમાં ખાલી છીંડે ચડે એ જ ચોર?। સાગઠીયાએ TPO બનવા કોને રૂપિયા ખવડાવ્યા? | Jamawat

  Рет қаралды 41,551

JAMAWAT

JAMAWAT

3 күн бұрын

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat #rajkot #gamezone #mansukhsagathiya #cm #gujarat

Пікірлер: 214
@thakornatuji7384
@thakornatuji7384 2 күн бұрын
હજુ વધારે પુછપરછ કરો ભાજપના નેતાઓ ના નામ જાહેર કરશે
@rpkumbhani
@rpkumbhani 2 күн бұрын
નાર્કો ટેસ્ટ કરવો joie
@vinodsonera720
@vinodsonera720 2 күн бұрын
ભાઈ.. જાહેર જ છે X Y Z.. પણ કઇ ના થાય..2 ડોન ગયા...એટલે તો કૈલાશ નાથન.. CRP...
@mrugeshmehta1502
@mrugeshmehta1502 2 күн бұрын
સાગઠીયા નું એકલા નું કામ આ નથી સત્તાપક્ષ ના સહકાર વગર આટલો મોટો ભ્રષ્ટાચાર શક્ય નથી.
@lskumar2969
@lskumar2969 2 күн бұрын
100% સાચો પ્રશ્ન પણ જવાબ કોઈ નહી આપે
@kadvabhainakrani3552
@kadvabhainakrani3552 2 күн бұрын
આના જવાબદારી મુખ્ય મંત્રી ગણાઈ
@thakornatuji7384
@thakornatuji7384 2 күн бұрын
દાદા ની તાકાત નથી ઉપર થી ઓર્ડર આપે એટલું કરવું પડે છે
@KanchanRathva-te6dm
@KanchanRathva-te6dm 2 күн бұрын
દેવાંશી બેન ને ખુબ ખુબ આભાર સાચી વાત કરી છે તો હવે બીજેપી ના નેતાઓ ને ખાસ બહાર લાવો ખરે ખર ગુનેગારો ને બહાર લાવો
@pavanpatel8112
@pavanpatel8112 2 күн бұрын
આ ચોર ના મળેલા સોનુ અને રૂપિયા આ પીડિતો ને આપો,
@gbc5069
@gbc5069 2 күн бұрын
एनो बाप दिल्लीमां रहे छे।
@JatinGadhiya-zz9cu
@JatinGadhiya-zz9cu 2 күн бұрын
સુરત મા આનાથી વધારે વહીવટ ચાલે છે
@ramjidodiya6266
@ramjidodiya6266 2 күн бұрын
ખૂબ જ🌹 સરસ વાત કરી દિવાનશીબહેન ભાજપમાં આવુજ ચાલેછે પુલના ઉદઘાટન કર્યું છે ને બીજા જ દિવસે તે પુલ ધડાકથયને ટુટી જાઈ છે મંદિરના ઉદઘાટન થાય છે ને મંદિર ની છતમાંથી વરસાદ ના પાણી પડે છે આવા તો કેટલાય ભાજપના રાજમા
@rajshikhuti6271
@rajshikhuti6271 2 күн бұрын
ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન❤❤❤❤❤❤
@user-wk6bz2bb6k
@user-wk6bz2bb6k 2 күн бұрын
Gujarat jago Gujarati
@bhartjoshi9496
@bhartjoshi9496 2 күн бұрын
You ARE VERY BOLD.YET PEOPLE OF GUJARAT NOT SERIOUS
@rajeshvithalani5219
@rajeshvithalani5219 2 күн бұрын
હવે જરૂર છે લોક સરકારની... મુખ્યમંત્રી... જીગ્નેશ મેવાણી ગૃહ મંત્રી..... ગોપાલ ઇટલીયા શિક્ષણ મંત્રી..દેવાંશી જોશી
@bunnyraja8686
@bunnyraja8686 2 күн бұрын
😂
@NIRMALCHUDASAMA
@NIRMALCHUDASAMA 2 күн бұрын
Delhi જેવું કરવા માટે
@deepakpalanpura6356
@deepakpalanpura6356 Күн бұрын
શિક્ષણ એટલું બગડ્યું છે કે એકલા દેવાંશી બેન કશું કરી શકશે નહીં પરંતુ આપણે સારો અને સાચો પત્રકાર ખોઈ બેસસુ
@nitinvasoya4551
@nitinvasoya4551 Күн бұрын
અરે વાહ ભાઈ. બિલકુલ આમ જ થવું જોઈએ
@kamleshjoshi9018
@kamleshjoshi9018 2 күн бұрын
Welldone Devanshi Pl carry on this is right journalist
@babulalrafaliya3581
@babulalrafaliya3581 2 күн бұрын
Shabash Devanshiben to expose the role of Gujarat Government ( Kathputali Sarkaar ).
@user-pm2fb7ri3o
@user-pm2fb7ri3o 2 күн бұрын
આવા.તો.અનેક.સા.ગઠીયા.છે
@vijaykatariya2197
@vijaykatariya2197 2 күн бұрын
Sachi vat 6e bhai
@mrugeshmehta1502
@mrugeshmehta1502 2 күн бұрын
હું ખાતો નથી ખાવા દેતો નથી પણ ખાવ છું એ દેખાતું નથી બોલો આ કોણ? 😄😄😄
@AshokPatel-jr4no
@AshokPatel-jr4no 2 күн бұрын
વાત સાચી છે
@danajivanol2469
@danajivanol2469 2 күн бұрын
ગૃહમંત્રી અને મુખ્યમંત્રી જવાબદાર છે
@ShaukatGangani
@ShaukatGangani Күн бұрын
Salute Devanshi ben
@user-ht5xp1mr2m
@user-ht5xp1mr2m 2 күн бұрын
સરસ વાત કરી દેવાસીબેને
@user-ih5zg6ir8p
@user-ih5zg6ir8p 2 күн бұрын
બાપ દીકરો બે થેલી લઈને નીકળી જાય તો ફરિયાદ ક્યાં કરવી
@vaishalliparmar7396
@vaishalliparmar7396 2 күн бұрын
Sachi vat devanshiben tamari
@mahipalsinhgohil1278
@mahipalsinhgohil1278 2 күн бұрын
ખુબ સરસ👍
@pareshdhebar1213
@pareshdhebar1213 2 күн бұрын
દેવાંશી બેન તમે સત્ય ની સાથે છો અને સત્ય ની સાથે જ રેહસો. અમને તમારા માટે ગૌરવ છે
@vishnupatel2940
@vishnupatel2940 Күн бұрын
એના બાપ કમલમમાં છે ... ગુજરાતનુ તંત્ર કમલમમાંથી જ ચાલે છે,ભોપાભાઈ તો શોભાના ગાંઠીયા છે !!!
@cmshahqw9202
@cmshahqw9202 2 күн бұрын
Please accept our hearty congratulations for bold and correct presentation .It is need of the hour for saving democracy and constitution ..
@anilshah2767
@anilshah2767 2 күн бұрын
બેન તમને એક બે નહી પણ લાખો સલામ પરમાત્મા તમને safe રાખે અને લાંબું આયુષ્ય આપે.
@harryvasava5498
@harryvasava5498 2 күн бұрын
કઈ થાય નય. એનો એક જ રસ્તો છે કે હવે સત્તા બદલાવી જોયે જે લોકો કરતા નથી એટલે ભોગવવા દો હવે
@ranjanshah7388
@ranjanshah7388 2 күн бұрын
Go head I m always with you
@hareshkumarrao2283
@hareshkumarrao2283 2 күн бұрын
રાજકીય બાપાઓને શોધવા પડશે !
@usmankangda1020
@usmankangda1020 2 күн бұрын
બેટા તમારી હિમ્મત ને સલામ.
@v.g.vaghasiya4045
@v.g.vaghasiya4045 2 күн бұрын
દેવાંશી બેન ધન્યવાદ
@jitendrabhaidave9173
@jitendrabhaidave9173 Күн бұрын
સાગઠીયા નો પત્રકારો ની સામે ડીએનએ ટેસ્ટ કરાવો જાહેરમાં
@patelsangitaben5298
@patelsangitaben5298 2 күн бұрын
આની પૂરી નોકરી પૂરી થઈ હોતતો કેટલા કરોડો નો ભ્રસ્ટ કરી લીધો હોત અંદાજ લગાવવો ?
@malleshbaku662
@malleshbaku662 Күн бұрын
Khub sundar
@rafiqrani9898
@rafiqrani9898 2 күн бұрын
દેવાંશી બેન, આપની પત્રકારિતા ખુબજ તિક્ષણ અને પ્રભાવશાળી રહી છે, ધન્યવાદ
@VipulsinhRathod-eu6lr
@VipulsinhRathod-eu6lr 2 күн бұрын
સાગઠીયા ની ઉપર સરકાર મોટી ભ્રષ્ટ
@manojparmarmanojparmar8672
@manojparmarmanojparmar8672 2 күн бұрын
Devanshi ben tamari vaat sachi chhe 🙏 vaat BP sudhi pahoche & mrudu mathi makkam bane toj sacha, anyatha hissedaari 👍
@prathod8016
@prathod8016 2 күн бұрын
સાચી વાત છે
@user-lm5oh3iy9x
@user-lm5oh3iy9x 2 күн бұрын
खातो नथी खावा देतो नथी फक्त कोग़ेस ने
@dkdk7681
@dkdk7681 2 күн бұрын
બહુ સરસ વાત કીધી
@aliplumbing4139
@aliplumbing4139 2 күн бұрын
Wow Dikra you are great
@devrajsinhzala5467
@devrajsinhzala5467 2 күн бұрын
Good work jamavat
@kigopatel8626
@kigopatel8626 2 күн бұрын
આની આટલી હીમત નહી મોટા માથા હોવાજ જોઈયે હશેજ !!
@vinodshah9
@vinodshah9 2 күн бұрын
શા માટે આટલા દિવસો પછી તેની તપાસ શરુ કરી અને આટલી મોટી મિલકત મલી આવી શુ રાહ જોવાતી હતી કે સગેવગે કરવાની?
@n.a.s9147
@n.a.s9147 2 күн бұрын
દેવાંશી બેન તમે ❤હક વાત કરી છે ઇન્સાન થી.ઇન્સાન નું નુકસાન ના થવું જોઈએ
@jayntibhailpanchal
@jayntibhailpanchal Күн бұрын
Wah ben ,apna words,lines r so important l like your speech about gold and mangal sutra
@jadavharsh3490
@jadavharsh3490 2 күн бұрын
Good work
@patelpragnesh7919
@patelpragnesh7919 2 күн бұрын
મોટા માથા ના નામ તો બહાર આવવાના નથી તો આ ચર્ચા શુ કરવા???
@lskumar2969
@lskumar2969 2 күн бұрын
તમારા પ્રશ્ન નાં જવાબ નથી આં સરકાર પાસે
@partapgodhaniya5865
@partapgodhaniya5865 2 күн бұрын
જય સોનલ માં તમને બેન ❤સરસ
@jaybharat488
@jaybharat488 2 күн бұрын
Gujarat ma sauthi vadhare corruption Town planing Rajkot ma chhe...
@pareshkarangiya9321
@pareshkarangiya9321 2 күн бұрын
TPO ni property mrutko na family ne api dyo🙌❤️
@somalthakore
@somalthakore 2 күн бұрын
Good report ....keep it up.
@darshitjani6313
@darshitjani6313 2 күн бұрын
Good to hear your truth devanshi in are culture it’s difficult to find a guilty person
@rajendrakumartrambadia6053
@rajendrakumartrambadia6053 2 күн бұрын
Right
@pavanpatel8112
@pavanpatel8112 2 күн бұрын
જ જો રૂપિયા લે છે,
@BakulPrajapati-ou5bc
@BakulPrajapati-ou5bc Күн бұрын
Good
@jaybharat488
@jaybharat488 2 күн бұрын
Badha A.E and A.T.P. na khata check kare to teni sampati Jani Gujarat dhruji uthse..
@rathodvijaybhansinh
@rathodvijaybhansinh 2 күн бұрын
Loko ni j kimaat nathi😢
@mohanmorbiya5256
@mohanmorbiya5256 2 күн бұрын
Congratulations 🎉🎉
@sureshdesai455
@sureshdesai455 2 күн бұрын
સંબિત ના બાપ એ....😊😊
@saritapatel9995
@saritapatel9995 Күн бұрын
અમુક માણસો જુના કામો ભૂલતા નથી ગમે એટલા મોટા પદ પર બેસી જાય તો પણ
@BlackCoffeee_
@BlackCoffeee_ 2 күн бұрын
બધાય ભેગા છે... ખાવા અને પીવા માં...
@chiragpatel-vk2uq
@chiragpatel-vk2uq 2 күн бұрын
Gujarat corruption nu hub bantu jai che😢
@user-ce6tj7ss9l
@user-ce6tj7ss9l Күн бұрын
રાજકોટ ના કોર્પોરેટરના ફોન કોલ અને એકાઉન્ટ તપાસ કરાવો
@BharatPatel-jv8xt
@BharatPatel-jv8xt 2 күн бұрын
આવા તો અનેક સાંઠ ગાંઠ યા છે.
@satyamjoshi7953
@satyamjoshi7953 2 күн бұрын
બધું જ બધાંને ખબર હોય, છતાય મોઢું ખોલી શકતાં ના હોય, તો વોટ આપવાનો અધિકાર છે અને તે ખાનગી છે...
@patelshirish-xy8of
@patelshirish-xy8of 2 күн бұрын
હજુ કરો વિકાસ. હરામિયોનો
@mayankvyas2364
@mayankvyas2364 2 күн бұрын
🙏🙏
@jayeshshah7028
@jayeshshah7028 2 күн бұрын
પત્રકાર એક આગેવાન નેતા એમ બોલે છે પણ નામ કેમ નથી બોલતા તમે?
@mrugeshmehta1502
@mrugeshmehta1502 2 күн бұрын
દેવાંશી બેન એ જયારે સંદેશ ન્યૂઝ ચેનલ મા ન્યૂઝ એન્કર તરીકે હતા ત્યારે એમણે સત્ય બોલવાની સજા ભોગવી લીધી હતી કોરોના કાળ તક્ષશિલા કાંડ સમયે તેમને સાંભળવા મોટા ભાગ ના દર્શકો મા ફડક હતી કે સંદેશ ન્યૂઝ ચેનલ માથી તેમણે સરકાર ના દબાણ થી નીકળી જવુ પડશે અને તેજ થઈ ને રહ્યું
@kishorbhaisanchaniya8878
@kishorbhaisanchaniya8878 2 күн бұрын
❤❤❤❤❤
@ddchavda8326
@ddchavda8326 2 күн бұрын
બેન તમે ખૂબ વેદના થી બોલ્યાં
@yakubshaikh8735
@yakubshaikh8735 2 күн бұрын
Cmb CM ke birthday per Mansukh Ne 7 karod ka payment chukaya tha
@pravinmakasana5882
@pravinmakasana5882 2 күн бұрын
Agnikand no thayu hot to Haji sagthiya dudhe dhoyeloj ret
@haiyatvali9549
@haiyatvali9549 2 күн бұрын
આપનાજીવનનેધંનયછેમાલિકતમનેસુખીરાખેઆભાર
@sriRam-jc5cy
@sriRam-jc5cy 2 күн бұрын
બેન, ગુજરાત ને ભાંગી ને ભૂકો કરી નાખ્યું
@princesspapas6304
@princesspapas6304 2 күн бұрын
Nita chaudhari na news baki che madam
@user-in7ji1qj1d
@user-in7ji1qj1d 2 күн бұрын
Jyare laaykaat vina mukhya mantri ke biju mantri pad male to aavuj thaay .
@MaheshPatel-ft9kw
@MaheshPatel-ft9kw 2 күн бұрын
Morbi ma pan am j chhe
@parmarjagdishbhai4083
@parmarjagdishbhai4083 2 күн бұрын
Ghare ghare bhajapma. Sagathiya 6
@hartstatus9751
@hartstatus9751 2 күн бұрын
ખાલી 6 મિનીટ ના વિડિયો માં ભુક્કા બોલાવી નાખ્યા ....... આવા kubhand તો રોજ થાય છે આ કોક આજ કાલ થી નથી ચાલતું
@user-xe6yu9gw3k
@user-xe6yu9gw3k 2 күн бұрын
સાગઠીયા નાં બાપા ભાજપયા નું નામ બહાર કાઢો તો તમને સલામ, બાકી તો બધો ટાઈમ પાસ!!!
@RahulGosai95
@RahulGosai95 2 күн бұрын
Thumbnail માં થોડુંક વધારે નથી થઈ ગ્યું........એમાં એના બાપાનો શુ વાંક
@jerryDom-wk2dk
@jerryDom-wk2dk 2 күн бұрын
Inko cast dekh k target kiya gaya he.
@kanubhaipatel3429
@kanubhaipatel3429 Күн бұрын
Sapsnch thi MP shudti badha khay chhe
@saumilpatel9343
@saumilpatel9343 2 күн бұрын
Good reporting . Entire system has Cancer-4th stage . But to keep our mind cool-paramatma na darbar ma nyay che .
@BhagiNakum-qh4qk
@BhagiNakum-qh4qk 2 күн бұрын
Hindutva ka nara lagse bachine ne rahjo
@milindgadhvi1434
@milindgadhvi1434 2 күн бұрын
Jawabdar to harsh sanghvi ne apna lok ladila Bhupendra bhai patel j che
@AshokPatel-jr4no
@AshokPatel-jr4no 2 күн бұрын
આ ને પાર દર્શક કે ભ્રષ્ટાચાર
@pkkorat1043
@pkkorat1043 Күн бұрын
અંધેરીનગરીગંડુરાજા
@naitikmakwana9091
@naitikmakwana9091 2 күн бұрын
Mare 2 tola joytu levu che to 70 k how we can purchase...
@KasambhaiKadiwala-mb5qr
@KasambhaiKadiwala-mb5qr Күн бұрын
આ સરકાર ઉટના ઢેકા ઉપર પાણી રેડવાબરાબર
@rjvines5460
@rjvines5460 2 күн бұрын
Devanshiji diva jevu vat che pdadhikari ni rahem rahe che
@ketanpatel7684
@ketanpatel7684 Күн бұрын
Where is RONAK PATEL, (ABP) ARREST ME ARREST ME, I AM SPEAKING. 😅😅
@nihalpadiyar9842
@nihalpadiyar9842 2 күн бұрын
Kishor sagathia .... promoted as Additional chief town planner.....by WHOM......?... with giving special relaxation in experience ......?!?????
@ketanpatel7684
@ketanpatel7684 Күн бұрын
1 Akela STATE pe BHARI, Sorry DESH pe BHARI. 😳
@kiritsinhrehvar8714
@kiritsinhrehvar8714 2 күн бұрын
Rajkot palika na halma meyar ne police jel ma muke etle badhana nam 24/- kalak ma bahar aavse
@SureshPatel-ro4qg
@SureshPatel-ro4qg 2 күн бұрын
aa Gujarat ma bjp na rajma authorities Thai Hayek chhe
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 12 МЛН
Tom & Jerry !! 😂😂
00:59
Tibo InShape
Рет қаралды 63 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 170 #shorts
00:27
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 12 МЛН